G3Q Quiz Bank PDF Download | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 | Gyan Guru Quiz Questions And Answers | G3Q 2022 | Gujarat Gyan Guru Quiz Questions and Answers
ભારતમાં સૌથી મોટી ક્વિઝ ગુજરાતમાં ચાલુ થયેલી છે. આ ક્વિઝનું નામ “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022”. આ ક્વિઝમાં રાજ્યના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ અને નાગરિકો ભાગ લઈ શકે છે. જ્ઞાનગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન સુવિધા આપેલી છે. Gyan Guru Quiz Registration કર્યા બાદ ઓનલાઈન ક્વિઝ આપવાની રહેશે. આજે આપણે આ આર્ટિકલ દ્વારા 06 સપ્ટેમ્બર સ્કૂલના વિદ્યાર્થીઓ માટેના પ્રશ્નોની PDF મેળવીશું. Gyan Guru School Quiz Bank 06 September ની PDF ની લિંક છેલ્લે આપેલી છે.
Gujarat Gyan Guru School Quiz Bank 06 September
રાજ્યના ધોરણ-૯ થી 12 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ક્વિઝ આપી શકશે. શાળાના વિદ્યાર્થીઓ માટે આ આર્ટિકલમાં ઉપયોગી પ્રશ્નોની યાદી આપેલી છે. Gujarat Gyan Guru School Quiz Bank 06 September નીચે મુજબ છે.
Highlight Point of Gujarat Gyan Guru School Quiz Bank 06 September
ક્વિઝનું નામ | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 |
આર્ટિકલનો પેટા પ્રકાર | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં સ્કૂલના વિદ્યાર્થીઓ માટે 06 September ક્વિઝના પ્રશ્નોની PDF ડાઉનલોડ |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
ક્વિઝ ચાલુ કરનાર વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
આ ક્વિઝના પ્રશ્નો કઈ તારીખના છે? | 06 September 2022 |
આ ક્વિઝમાં કેટલા પ્રશ્નો સામેલ છે? | કુલ 127 પ્રશ્નો |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3Q Quiz Official Website | Click Here |
G3Q Quiz Bank Website | Click Here |
Download PDF School Quiz Bank 06 September | Download Now |
Today 06 September School Quiz Bank
ગુજરાતમાં સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે, જેમને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધો છે. તેમના માટે તા-06/09/2022 ના ક્વિઝના પ્રશ્નોની યાદી મુદ્દાસર આપેલી છે.
સ્કૂલ માટે ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર 1 થી 15
- નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર વીડિયોમાં દર્શાવેલ પીએમ મુદ્રા યોજનાનો એપ્રિલ 2022 સુધી કેટલા લોકોએ લાભ મેળવ્યો છે ? https://youtu.be/OI6W9S2f1Uo
- ભારત સરકાર દ્વારા વીડિયોમાં દર્શાવેલ પીએમ મુદ્રા યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ? https://youtu.be/bMnEZM-qmOM
- જમીનમાં બેક્ટેરિયા, જંતુઓ જેવી જીવાતો અને નીંદણને નિયંત્રિત કરવા માટે સૂર્યની શક્તિનો ઉપયોગ કરવાની પર્યાવરણને અનુકૂળ પદ્ધતિ શું છે?
- કાયદાના જતન અને પોલીસબળ માટે ખાસ કઈ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે ?
- જ્યારે આપણે કુટુંબમાં સ્ત્રીને સશક્ત કરીએ છીએ, ત્યારે આપણે સમગ્ર પરિવારને સશક્ત બનાવીએ છીએ. જ્યારે આપણે સ્ત્રીના શિક્ષણમાં મદદ કરીએ છીએ, ત્યારે આપણે ખાતરી કરીએ છીએ કે આખું કુટુંબ શિક્ષિત છે – મહિલા શિક્ષણ માટેનું આ વિધાન/સૂત્ર કોણે ટાંક્યું છે ?
- વિકલાંગોને પગભર બનાવવા માટે અમદાવાદમાં કઈ સંસ્થા કાર્યરત છે ?
- શાળાની શોધ કોણે કરી હતી અને તેને ‘ફાધર ઓફ અમેરિકન સ્કૂલ’ તરીકે પણ ઓળખવામાં આવે છે?
- તમામ શાળાઓ અને આંગણવાડીઓમાં પીવાલાયક પીવાના પાણીનો પુરવઠો મળી રહે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું?
- કલાકારને વિદેશમાં કલા પ્રસ્તુતિ માટે મોકલવામાં આવે તેવા કિસ્સામાં કલાકારને મળતી સહાયની રકમની મર્યાદામાં કુટુંબખર્ચ માટે એડવાન્સ પેટે પ્રતિદિન કેટલી રકમ મળે છે ?
- નીચેનામાંથી કયા સર્જકે યુનિવર્સિટીના કુલપતિ તરીકેની સેવા આપી છે ?
- ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ શ્રી ધીરુભાઈ અંબાણીનું મૂળ વતન કયું ?
- જામનગર બાંધણી ઉપરાંત બીજા શાના માટે જાણીતું છે ?
- અમદાવાદમાં આવેલ ‘અભયઘાટ’ કોનું સમાધિસ્થળ છે ?
- ગુજરાતના કયા દેશી રજવાડાએ ભારતીય સંઘમાં જોડાવાની ના પાડી હતી ?
- હુડીલા કયા વિસ્તારનું શૌર્યગાન છે ?
IMP Question For School Quiz Bank No. 16 TO 30
- ગાંધીજીના સ્વપ્નનું ભારત તેમના કયા પુસ્તકમાં જોવા મળે છે ?
- ‘ખોબો ભરીને અમે એટલું હસ્યા કે કૂવો ભરીને અમે રોઈ પડયા’ ગીતના લેખક કોણ છે ?
- ‘રામચરિત માનસ’ના રચયિતાનું નામ આપો.
- મહાવીર સ્વામીના પિતાનું નામ શું હતું ?
- નૃત્ય કરતી છોકરીની મૂર્તિ (કાંસ્ય) નીચેનામાંથી કઈ સભ્યતામાંથી મળી આવે છે?
- સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકવામાં કોનું યોગદાન મહત્વનું છે?
- શ્રીમદ્ ભાગવતમાં કથા કહેનાર કોણ છે?
- ગીતાંજલિશ્રીને કયા પુસ્તક માટે બૂકર પ્રાઇઝ મળ્યું છે?
- ‘કાળા કાયદા’ તરીકે કયો એકટ જાણીતો બન્યો હતો?
- ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષ વાવેતર(ફાર્મ ફોરેસ્ટ્રી) યોજના અંતર્ગત શેના આધારે ખેડૂતોને વળતર આપવાની જોગવાઈ છે ?
- વન વિભાગની ખાસ અંગભૂત યોજના અંતર્ગત કઈ જાતિના લોકોને ક્લોન રોપાનું વિતરણ કરવામાં આવે છે ?
- વન્ય પશુના હુમલામાં દુધાળાં પશુ ગાય કે ભેંસ મૃત્યુ પામે તેવા કિસ્સામાં ગુજરાત સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે ?
- ગુજરાતમાં આવેલ જાંબુઘોડા વન્યજીવન અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
- ગુજરાતમાં આવેલ પાણીયા વન્યજીવન અભયારણ્ય કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
- દરિયાના પાણીને શુદ્ધ કરવાનો પ્લાન્ટ ક્યાં આવેલો છે ?
સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોનો ક્રમાંક 31 થી 45
- વન વિભાગનો નિયત નમૂનો પરિશિષ્ટ-9 કઈ યોજનાનો લાભ મેળવવા માટેનો છે ?
- માત્ર દીકરીઓના મા-બાપને કઈ યોજના હેઠળ આર્થિક સહાય મળે છે ?
- કલાઈમેટ ચેન્જ અંગે નોંધપાત્ર કામગીરી બદલ નીચેના પૈકી કઈ કેટેગરીને પુરસ્કાર આપવામાં આવે છે ?
- ગુજરાતને પ્રદૂષણમુક્ત રાજ્ય બનાવવાના ઉદ્દેશ્ય સાથે સરકારે કઈ પોલિસી લાગુ કરવાની જાહેરાત કરી છે ?
- ગુજરાતના ભૌગોલિક સંકેત (જીઆઇ ટેગ) હેઠળ નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે ?
- રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલિમરાઈઝ ચેઇન રિએક્શન (આરટી-પીસીઆર) કઈ પક્રિયા માટે વપરાતો પારિભાષિક શબ્દ છે ?
- વૈશ્વિક સ્તરે યુનિકોર્ન સ્ટાર્ટ-અપ હબમાં ભારતનું સ્થાન કેટલામું છે?
- ઓપરેશન રક્ત ચંદન કઈ સંસ્થા સાથે સંકળાયેલ છે ?
- ગુજરાતનું પ્રથમ સચિવાલય ક્યાં હતું ?
- ભારતમાં કેટલા કેન્દ્રશાસિત પ્રદેશો (UT) વિધાનસભાઓ ધરાવે છે?
- તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પોલીસ સ્ટેશનો અને ઉચ્ચ કચેરીઓ માટે આંતર-રાજ્ય અપરાધના કેસોમાં સંકલનને લગતા જઘન્ય ગુનાઓ અને અન્ય મુદ્દાઓ પર માહિતીનું આદાન-પ્રદાન કરવા માટે રજૂ કરવામાં આવેલ Cri-MACનું પૂરું નામ શું છે ?
- IDSPનું પૂરું નામ શું છે ?
- માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) ક્યારે શરૂ કરવામાં આવી હતી?
- સ્કીમ ફોર ઈન્ટીગ્રેટેડ ટેક્સટાઈલ પાર્ક (SITP) હેઠળ કેટલા ટેક્સટાઇલ પાર્કને મંજૂરી આપવામાં આવી હતી?
- ગુજરાતના ઉદ્યોગોને ઇંધણ તરીકે લિગ્નાઇટ કોણ પૂરું પાડે છે?
Question For School Quiz Bank. 46 TO 60
- ઓરેકલેએ તેનું ભારતમાં પ્રથમ ઈન્ક્યુબેશન સેન્ટર ક્યાં સ્થાપ્યું?
- ગુજરાત સરકાર દ્વારા ‘ શિક્ષણ સહાય યોજના’ હેઠળ 5 થી 9 ધોરણ સુધી અભ્યાસ કરતાં બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે ?
- વર્ષ 2020માં ગુજરાત સરકાર દ્વારા ‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના’ હેઠળ કેટલું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું ?
- કયા અધિનિયમમાં સેન્ટ્રલ યુનિવર્સિટી ઑફ બિહારનું નામ બદલીને સેન્ટ્રલ યુનિવર્સિટી ઑફ સાઉથ બિહાર રાખવામાં આવ્યું છે?
- કઈ સમિતિએ સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની રચના કરવાની ભલામણ કરી હતી?
- રાષ્ટ્રપતિની સત્તાઓ કયા દાયરામાં ચાલે છે?
- નેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સિટી બિલ કયા વર્ષમાં અમલમાં આવ્યું ?
- કાનૂની પરિભાષામાં ‘ઓડી અલ્ટેરામ પાર્ટમ’નો અર્થ શું થાય છે?
- નીતિપંચના મુખ્યત્વે કેટલા વિભાગો છે?
- ભારતના સૌપ્રથમ દલિત રાષ્ટ્રપતિ કોણ હતા?
- બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિને સામાજિક રીતે પછાત વર્ગોની સ્થિતિ તપાસવા માટે કમિશનની સ્થાપના કરવાની સત્તા છે?
- સરદાર સરોવર ડેમ પ્રોજેક્ટ દ્વારા પાણી પુરવઠો અને વીજ લાભ ભારતનાં કયા રાજ્યોને મળે છે ?
- ગુજરાતમાં પાણીના બેક્ટેરિયોલોજિકલ અને રાસાયણિક પરિમાણોનું પરીક્ષણ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે?
- એરપોર્ટના વિકાસ માટે ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ કંપની લિમિટેડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
- ગુજરાતમાં AMRUT પ્રોજેક્ટના અમલીકરણ માટે નોડલ એજન્સી કઈ છે ?
સ્કૂલ માટે ખૂબ ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર-61 થી 75
- કઈ યોજના હેઠળ પ્રત્યેક ગ્રામીણ પરિવારો માટે 24X7 અવિરત ઊર્જા આપવાનો લક્ષ્યાંક છે?
- કયા વિભાગ દ્વારા ગુજરાત ગ્રામ પંચાયત (ગ્રામ સભાની બેઠકો અને કાર્યો) નિયમો -2009 બહાર પાડવામાં આવેલ છે?
- સાંસદ આદર્શ ગ્રામ યોજનાના અમલ માટે નોડલ અધિકારી કોણ હશે?
- છેલ્લા સાત વર્ષમાં ભારતમાં કેટલા નવા ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવામાં આવ્યા છે?
- 2014-15માં પ્રવાસન મંત્રાલય હેઠળ શરૂ કરાયેલી PRASAD યોજનાનું પૂર્ણ સ્વરૂપ શું છે?
- કચ્છનું કયું નાનકડું સ્થળ હસ્તકલા-પ્રેમી પ્રવાસીઓના મુલાકાત યાદીમાં છે?
- 67.’સુવાલી બીચ’ ગુજરાતના કયા સ્થળે આવેલો છે?
- માર્ચ-2019 સુધી વિજયવાડા-રાંચી માર્ગ પર સંચિત ખર્ચ તરીકે કેટલી રકમનો ઉપયોગ કરવામાં આવ્યો છે?
- દીનદયાળ વિકલાંગ પુનર્વસન (DDRS) યોજના કોને લાગુ પડે છે ?
- સૌપ્રથમ ભારતીય થલસેનાના વડા કોણ હતા?
- અનુસૂચિત જાતિના પ્રશ્નો તેમજ સમસ્યાઓને દૈનિક, અઠવાડિક,પાક્ષિક કે માસિક સામાયિકોના માધ્યમ દ્વારા રજૂ કરતા અનુસૂચિત જાતિના પત્રકારને કયો એવોર્ડ આપવામાં આવે છે?
- ગુજરાત રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓને તેમની જરૂરિયાત આધારિત સુવિધાઓ આપતી સરકારશ્રીની યોજનાનું નામ શું છે?
- નોન-સ્ટોપ સિંગિંગનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવનારી જાણીતી ગાયિકા ધારિની પંડ્યાનું લોકપ્રિય નામ શું છે?
- ‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજના માટે નોડલ મંત્રાલય કયું છે ?
- ફટાકડામાં લીલી જ્યોત શાના કારણે ઉત્પન્ન થાય છે ?
Most Important Question For School Quiz Bank. 76 TO 90
- લોખંડનું સૌથી શુદ્ધ સ્વરૂપ શું છે?
- દૃશ્યમાન વર્ણપટની તરંગલંબાઇ કેટલી છે ?
- આપેલામાંથી કયું તત્વ પ્રોટીનના સંશ્લેષણમાં વપરાય છે?
- ખાન અબ્દુલ ગફાર ખાને 1929માં કઈ સંસ્થા સ્થાપી હતી ?
- ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા ?
- ખાદી એટલે શું ?
- UPI કોના દ્વારા વિકસાવવામાં આવી છે?
- ભારતનેટ બ્રોડબેન્ડ કનેક્ટિવિટીની ઇન્ટરનેટ બેન્ડવિડ્થ કેટલી છે ?
- કોઈપણ UPI એપ તમારા બેંકમાંથી કઈ વિગતો મેળવે છે ?
- સ્વર્ણિમ ચતુર્ભુજ રાષ્ટ્રીય ધોરીમાર્ગની કુલ લંબાઈ કેટલી છે ?
- ભારત સંચાર નિગમ લિમિટેડ તરીકે જાણીતી કંપની પહેલા કયા નામે ઓળખાતી હતી ?
- કયા શહેરને ભારતની યોગ રાજધાની તરીકે ઓળખવામાં આવે છે?
- બ્રિટિશ પાર્લામેન્ટના પ્રથમ હિન્દી સભ્ય કોણ હતા?
- કયા રાષ્ટ્રવાદી નેતાએ ‘યુગાન્તર’ નામે અખબાર શરૂ કર્યું ?
- અખિલ ભારતીય ચરખા સંઘની સ્થાપના ક્યારે થઈ હતી?
વધુ Quiz Bankના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે
More G3q Quiz Questions | Links | |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું છઠ્ઠા અઠવાડિયાનું પરિણામ જાહેર । Gujarat Gyan Guru Quiz Result | Click Here | |
Gyan Guru School Quiz Bank 18 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru School Quiz Bank 17 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru College Quiz Bank 17 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru School Quiz Bank 16 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru College Quiz Bank 16 August | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru College Quiz Bank 15 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru School Quiz Bank 15 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
સ્કૂલના વિદ્યાર્થીઓ માટે Quiz Bank નંબર 91 થી 105
- ભારતનું કયું રાજ્ય અન્ય રાજ્યોની સૌથી વધુ સંખ્યાની સીમાઓને સ્પર્શે છે?
- કોપરની કાચી ધાતુ કઈ છે ?
- ‘કેડી’ શબ્દ કઈ રમત સાથે સંબંધિત છે ?
- વિજેન્દર સિંહ કેટલા મહિના પછી બોક્સિંગ રિંગમાં પરત ફરશે?
- ‘વેલોડ્રોમ’ એ નીચેનામાંથી કઈ રમતગમતની ઈવેન્ટ માટેનું મેદાન છે?
- ઉપરાષ્ટ્રપતિને હોદ્દા પરથી દૂર કરવા રાજ્યસભામાં કેટલા દિવસની નોટિસ આપવાની હોય છે ?
- ભારતીય બંધારણનો કયો ભાગ સ્પષ્ટપણે જાહેર કરે છે કે ભારત એક સાર્વભૌમ સમાજવાદી લોકશાહી પ્રજાસત્તાક છે ?
- માણસમાં કેટલી લાળ ગ્રંથિઓ જોવા મળે છે?
- કઈ સંસ્થાએ તાજેતરમાં રાજ્ય ઊર્જા અને આબોહવા સૂચકાંક – રાઉન્ડ 1 રેન્કિંગ જાહેર કર્યું છે?
- હરિયાણાના કયા પ્રખ્યાત ફ્રી સ્ટાઈલ કુસ્તીબાજને વર્ષ 2017માં ભારત સરકાર દ્વારા રમતગમતના ક્ષેત્રમાં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે?
- વર્ષ 2005 માટે 53મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
- વર્ષ 2019 માટે 67મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ કોને મળ્યો ?
- ‘વિશ્વ ડાયાબિટીસ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- ‘આંતરરાષ્ટ્રીય ડાર્વિન દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- એરકન્ડિશ્નરની શોધ કોણે કરી?
Important Quiz Bank For School Students. 106 થી 120
- કેલિકો મ્યુઝિયમ ઑફ ટેક્સટાઇલ ક્યાં આવેલું છે?
- ડિસ્કને ટ્રેક અને સેક્ટરમાં વિભાજિત કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?
- મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના જ્ઞાનમાર્ગી કવિતાના કવિ કોણ છે ?
- નીચેનામાંથી કયો પદાર્થ પેન્સિલમાં વપરાય છે?
- ભારતીય નૌકાદળની વિશાખાપટ્ટનમ-વર્ગની ડિસ્ટ્રોયર કઈ છે?
- આર્ય સમાજની સ્થાપના કોણે કરી ?
- આપેલ વિકલ્પોમાંથી દશરથ રાજાની માનીતી રાણી કઈ હતી ?
- ચોખાની ખેતીના દક્ષિણ એશિયાના પ્રારંભિક પુરાવા ક્યાંથી મળી આવ્યા છે ?
- સુધારેલ ગટર વ્યવસ્થા કઈ સંસ્કૃતિની આગવી વિશેષતા હતી?
- ગુજરાતના કયા સ્થળે 1200 વર્ષથી પારસી તીર્થયાત્રીઓની પવિત્ર અગ્નિ પ્રજ્વલિત છે?
- ઈન્ડિયા ગેટ ભારતના કયા રાજ્યમાં આવેલ છે?
- ભારતમાં ‘ઓલ-વેધર સીડ્સ’ની શોધ કોણે કરી?
- ભારતના કયા રાજ્યમાં પ્રખ્યાત ‘રાજરાણી મંદિર’ આવેલું છે?
- દ્વૈત ફિલસૂફીના સમર્થક કોણ છે?
- હાડકાં શરીર માટે કયા કારણથી મહત્વપૂર્ણ છે ?
School Student Quiz Bank No.121 to 127
- નીચેના પાથને ધ્યાનમાં લો C:\Device\Module\Module 1, આ પાથમાં ફાઇલનું નામ શું છે?
- આમાંથી કયું માન્ય ઇ-મેઇલ સરનામું છે?
- બ્રિટિશ કાળમાં નવી દિલ્હીમાં આવેલ રાષ્ટ્રપતિ ભવનનું નામ શું હતું?
- સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુએ આવેલી રેલિંગ (વાડ)ને શું કહે છે ?
- પ્રાણ(PRANA), વાયુ(VaU) અને સ્વસ્તા (SVASTA) વેન્ટિલેટર કઈ સંસ્થાએ વિકસાવ્યા છે ?
- માનવ શરીરનો સૌથી મોટો સ્નાયુ કયો છે?
- દીવનો કેન્દ્રશાસિત વિસ્તાર ગુજરાતના કયા ભાગમાં આવેલો છે?
Important Links of Gyan Guru School Quiz Bank 06 September
Gujarat Gyan Guru Quiz Official Website | Click Here |
G3Q Registration | Click Here |
G3Q Quiz Banks | Click Here |
G3Q Second Round Result | Click Here |
Gujarat Gyan Guru Quiz Winner List | Click Here |
Home Page | Click Here |
FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો
ભારત સરકાર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી અને ફ્લેગશિપ યોજનાઓ તથા વિકાસગાથા અંગેની ક્વિઝ એટલે “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ”
આ ક્વિઝનો ધ્યેય મંત્ર “જાણશે ગુજરાત, જીતશે ગુજરાત” છે.
a. આ ક્વિઝમાં તા-૦૬/૦૯/૨૦૨૨ ના પ્રશ્નો સમાવેશ થયેલા છે?
a.ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેની અધિકૃત વેબસાઈટ www.g3q.co.in છે.