Join WhatsApp Group
Join Now
Current Affairs Quiz : સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે છે.
Subject | Current Affairs |
Date | 06 /10/2022 |
Question | 10 |
Type | MCQ with Answer |
06 October Current Affairs 2022
આજે આપણે કરંટઅફેર્સના આ ટોપિક વિશે જોઈશું ઉધીગોને સહાયતા માટે આત્મનિર્ભર ગુજરાત યોજનાઓ જાહેર કરી, ‘સ્વચ્છ સર્વેક્ષણ એવોડર્સ 2022 ‘માં કયા શહેરે ભારતના સ્વચ્છ શહેરનું બિરુદ મેળવ્યું,આયુસ્માન એકસલેન્સ એવોડ 2022 માં ટોપ પર્ફોમિંગ રાજ્ય\કેન્દ્રશાસિત પ્રદેશોનો એવોર્ડ આપવામાં આવ્યો,વિશ્વ પ્રાણી દિવસ,ભારતની મહારત્ન કંપની GAIL ના નવા અધ્યક્ષ,અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ કયા શહેરમાં વિશ્વનો સૌથી મોટો વિન્ડ -સોલર પાવર પ્લાન્ટ,ગુજરાતમા વન્ય જીવ સપ્તાહનું આયોજન કરવામાં,મતદાન માટે જાગૃતિ ફેલાવવા માટે કેન્દ્રીય પંચે કોને તેના ‘નેશનલ આઇકોન ‘જાહેર કર્યા,મેડીસીનનો 2022 નો નોબેલ પુરસ્કાર,ભારતના નાયબ ચુંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા
