Current Affairs Quiz : સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે છે.
Subject | Current Affairs |
Date | 07/10/2022 |
Question | 10 |
Type | MCQ with Answer |
07 October Current Affairs 2022
આજે આપણે કરંટઅફેર્સના આ ટોપિક વિશે જોઈશું17મો ગ્રામીણ ઓલીમિપ્ક 2022,જિલ્લામાં આવેલ દેવગઢબારિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોજાયો,રાજ્ય દ્વારા તમામ ગરીબીનું સુરક્ષિત જીવન સુનિશ્ર્ચિત કરવા માટે “આસારા “પેન્શન શરુ કર્યું,’ફીટ ઇન્ડિયા ચળવળ ‘ની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી,રાસયાનશ્સ્ત્રમાં નોબેલ પુરસ્કાર 2022 એનાયત,કયા શહેરના સાયન્સ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પેઈન્ટીંગસ પ્રદર્શન યોજવામાં આવ્યું,અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ બ્રિગેડીયર બીડી મિશ્રાને કયા રાજ્યના રાજ્યપાલ તરીકેનો વધારાનો ચાર્જ મળ્યો,નોબલ પુરસ્કાર 2022 (ભૌતિકશાસ્ત્ર) એનાયત,અદાની ગ્રીન એનર્જી લીમીટેડ દ્વારા રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં,મેગાવોટની ક્ષમતા ધરાવતો વિશ્વનો સૌથી મોટો પવન -સૌર પ્લાન્ટ શરુ કરવામાં આવ્યો,2022 નો FIBA મહિલા બાસ્કેટબોલ લાપનો ખિતાબ.

Hii