DAILY CURRENT AFFAIRS QUIZ IN GUJARATI | આજની 27 September 2022 કરંટ અફેર્સની ક્વિઝ |

Join WhatsApp Group Join Now

Current Affairs Quiz : સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે છે.

Daily Current Affairs

જીપીએસસી (GPSC), યુપીએસસી(UPSC)બન્કીંગ પરીક્ષા(Banking Exam) TET, TAT, તલાટી તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખાસ ઉપયોગી ક્વિઝ quizbank.in દ્વારા ચાલુ કરેલ છે.

SubjectCurrent Affairs
Date27/09/2022
Question08
TypeMCQ with Answer

27 September Current Affairs 2022

Image Of Daily Current Affairs Online Test

quiz આપવા માટે Start બટન પર ક્લિક કરો.

41
Created on By Quiz Bank

Daily Current Affairs 27-09-2022

1 / 8

તાજેતરમાં સમાચારમાં રહેલ 'સુપર ટાઇકુન  નોરૂ' એ કયા દેશમાં લેન્ડ્ફોલ કર્યું છે?

2 / 8

તાજેતરમાં સમાચારમાં રહેલ 'લુઇસ ક્લેચરે 'કયા વર્ષમાં ઓસ્કાર એવોર્ડ જીત્યો હતો?

3 / 8

તાજેતરમાં સમાચારમાં રહેલ વચ્યુઅલ કોન્ફરન્સ 'સીમ્ક્રોન 'નું ઉદઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું?

4 / 8

તાજેતરમાં કોના દ્વારા 'ભારત વિધા 'નામનું ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે?

5 / 8

તાજેતરમાં કોના દ્વારા ઓપરેશન 'મેઘ ચક્ર' હાથ ધરવામાં આવ્યું?

6 / 8

તાજેતરમાં કોને વર્ષ 2020 માટે દાદાસાહેબ ફાલકે એવોર્ડથી સમ્માનિત કરવામાં આવશે?

7 / 8

દર વર્ષ વિશ્વ હડકવા દિવસ ક્યારે મનાવવામાં  આવે છે?

8 / 8

તાજેતરમાં વિધાનસભાની આગામી ચૂંટણી માટે કરેલી તૈયારીની સમિક્ષા માટે કોની આગેવાનીમાં ચૂંટણી પંચની ટોચની ટુકડી ગુજરાત આવી છે?

Your score is

The average score is 50%

0%

Leave a Comment