ક્વીન એલિઝાબેથ – II લગભગ ૭૦ વર્ષ સુધી બ્રિટનની ગાદી પર લાંબા સમય સુધી શાસન કર્યું. ક્વીન એલિઝાબેથ – II નો જન્મ 21 અપ્રિલ 1926 ના રોજ થયો હતો. તેમનું પુરુ નામ એલિઝાબેથ અલેક્ઝાન્દ્રા મેરી વિન્ડસર હતું. તેમના પિતા કિંગ જ્યોર્જ VI દ્વારા કિંગ જ્યોર્જ પાંચમના અનુગામી બન્યા હતા.તેમણે પોતાનો અભ્યાસ ઘરે જ કર્યો હતો. એલિઝાબેથ II ના લગ્ન 1947માં પ્રિન્સ ફિલિપ સાથે થયા હતા.
ક્વીન એલિઝાબેથ – II વિશે ક્વિઝ
એલિઝાબેથ II 6 ફેબ્રુઆરી 1952ના રોજ બ્રિટનના રાણી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 2 જૂન 1953ના રોજ તેમનો ઔપચારિક રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો ત્યારથી તેઓ બ્રિટનની ગાદી સંભાળી હતી. તેમના શાસનકાળ દરમિયાન 15 વડાપ્રધાન તેમની સાથે કામ કરી ચુક્યા હતા. એલિઝાબેથ II એ તા.08/09/2022 ના રોજ સ્કોટલેન્ડ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. એલિઝાબેથ II ના પતિ પ્રિન્સ ફિલિપનું 9 અપ્રિલ 2021 ના રોજ અવસાન થયું હતું.તેઓ 99 વર્ષના હતા.
This website is very useful
My name is faij
This website is very useful
thank you
My name is faij
This website is very useful