g3q quiz bank | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 | Gyan Guru Quiz Questions And Answers | G3Q 2022 | G3Q Quiz Bank PDF Download
દેશમાં સૌથી મોટી ક્વિઝ ગુજરાતમાં ચાલુ થયેલી છે. આ ક્વિઝનું નામ “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022”. આ ક્વિઝમાં રાજ્યના કોલેજના વિદ્યાર્થીઓ, શાળાના વિદ્યાર્થીઓ અને નાગરિકો ભાગ લઈ શકે છે. જ્ઞાનગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન સુવિધા આપેલી છે. Gyan Guru Quiz Registration કર્યા બાદ ઓનલાઈન ક્વિઝ આપવાની રહેશે. આજે આપણે આ આર્ટિકલ દ્વારા 05 ઓગષ્ટના શાળાના વિદ્યાર્થીઓ માટેના પ્રશ્નોની PDF મેળવીશું. Gyan Guru School Quiz Bank 05 ઓગષ્ટની PDF ની લિંક છેલ્લે આપેલી છે.
Gujarat Gyan Guru School Quiz Bank 05 August
રાજ્યના ધોરણ-૯ થી 12 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ક્વિઝ આપી શકશે. શાળાના વિદ્યાર્થીઓ માટે આ આર્ટિકલમાં ઉપયોગી પ્રશ્નોની યાદી આપેલી છે. Gujarat Gyan Guru School Quiz Bank 05 August નીચે મુજબ છે.
Highlight Point
ક્વિઝનું નામ | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 |
આર્ટિકલનો પેટા પ્રકાર | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં શાળાના વિદ્યાર્થીઓ માટે 04 August ક્વિઝના પ્રશ્નોની PDF ડાઉનલોડ |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
ક્વિઝ ચાલુ કરનાર વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને શાળાના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
આ ક્વિઝના પ્રશ્નો કઈ તારીખના છે? | 05 August 2022 |
આ ક્વિઝમાં કેટલા પ્રશ્નો સામેલ છે? | કુલ 125 પ્રશ્નો |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3q Quiz Official Website | Click Here |
G3Q Quiz Bank Website | Click Here |
Download PDF School Quiz Bank 05 August | Download Now |
Today 05 August School Quiz Bank
ગુજરાતમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે, જેમને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધો છે. તેમના માટે તા-05/08/2022 ના ક્વિઝના પ્રશ્નોની યાદી મુદ્દાસર આપેલી છે.
શાળા માટે ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર 1 થી 15
- કિસાન કોલ સેન્ટર ટોલફ્રી નંબર કયો છે ?
- ખેતીમાં ખેતરના યાંત્રિકરણ(ફાર્મ મિકેનાઇઝેશન)ના ફાયદા શું છે?
- નબળા અને વંચિત જૂથોના બાળકો માટે શિક્ષણ અધિકાર અધિનિયમ-2009ની કલમ 12 (1) (c) હેઠળ ગ્રેડ-1માં પ્રવેશની કેટલી ટકાવારી નક્કી કરવામાં આવી છે?
- રક્ષાશક્તિ યુનિવર્સિટી ગુજરાતમાં ક્યાં આવેલી છે ?
- ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત ‘ગુજરાત માર્ચિંગ અહેડ’ મેગેઝિનના મુખ્ય સંપાદક કોણ છે?
- રાષ્ટ્રીય હાઇડ્રોજન મિશનનું લક્ષ્ય શું છે?
- વીજ ક્ષેત્રની રાજ્ય સરકારની કઈ યોજના કેન્દ્ર સરકાર દ્વારા આખા દેશમાં અમલી બની છે ?
- PFMS કયા પ્રકારનું સોફ્ટવેર છે ?
- નીચેનામાંથી કોને બેન્કરનો ચેક કહે છે?
- જિલ્લામાં આવેલ કેરોસીન એજન્ટોએ દુકાનદાર/રીટેલર/ફેરીદારને ૫હોંચાડેલ કેરોસીનની વિગતો ક્યાં દર્શાવવામાં આવે છે ?
- ગુજરાતી સાહિત્યના પ્રથમ પ્રકૃતિ કાવ્યનું શીર્ષક શું છે ?
- શામળાજી વિસ્તારમાં વસતા આદિવાસીઓ શ્રીકૃષ્ણને કયા હુલામણા નામથી બોલાવે છે ?
- કયા કરાર દ્વારા ગુજરાતમાં અંગ્રેજોની સત્તા સ્થપાઈ હતી ?
- મહાત્મા દાદુ દયાળનો જન્મ કયાં થયો હતો ?
- સૌરાષ્ટ્રની તળપદી લોકશૈલીના ચિત્રો માટે કયા કલાકાર જાણીતા છે ?
IMP Question For School Quiz Bank No. 16 TO 30
- ઈંગ્લૅન્ડ જનારા સૌપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા?
- વિશ્વની સર્વશ્રેષ્ઠ વાર્તાઓમાં સ્થાન મેળવનાર ‘પોસ્ટ ઑફિસ’ વાર્તા કયા ગુજરાતી સાહિત્યકારનું સર્જન છે ?
- મોરાયો બનાસકાંઠાના કયા તાલુકાનું નૃત્ય છે ?
- શ્રવણનું મૃત્યુ કોના દ્વારા થયું હતું ?
- ગૌતમ બુદ્ધનો જન્મ કયા નગરમાં થયો હતો ?
- પોંગલ કયા રાજ્યમાં ઉજવાતો તહેવાર છે ?
- ‘સુશ્રૂતસંહિતા’ ગ્રંથ કોણે લખ્યો છે?
- નોબલ પારિતોષિક પ્રાપ્ત કરનારા પ્રથમ ભારતીય કોણ છે?
- ગુજરાત કોલેજના પ્રાંગણમાં કયા વિદ્યાર્થીનેતા શહીદ થયા હતા?
- શોરિયા રોબસ્ટા (શાલ ) છોડ કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે ?
- ભારતમાં નોંધાયેલ વનસ્પતિની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારની અનાવૃત ધારી જોવા મળે છે ?
- વન્ય પશુ દ્વારા મનુષ્યનું મૃત્યુ થાય તેવા કિસ્સામાં ગુજરાત સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે ?
- ગુજરાતમાં આવેલ રામપરા વન્યજીવ અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
- પશ્વિમ બંગાળનું રાજ્ય પ્રાણી કયું છે ?
- વન વિભાગનો નિયત નમૂનો પરિશિષ્ટ-૩ કઈ યોજનાનો લાભ મેળવવા માટેનો છે ?
શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોનો ક્રમાંક 31 થી 45
- હ્યુમન રિલેશન સ્કૂલનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો?
- દેશના કયા રાજ્યમાં પ્રથમ બાયોટેકનોલોજી યુનિવર્સિટીની સ્થાપના થઈ છે ?
- દરેક વ્યક્તિ સુધી પોતાના કાર્યક્રમોનું પ્રસારણ પહોંચે તે માટે કયા રાષ્ટ્રીય પ્રસાર માધ્યમે ‘મોબાઈલ એપ’ વિકસાવી છે ?
- ગુજરાત સરકાર દ્વારા વર્ષ -2019 નો શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ કોને મળ્યો હતો ?
- કયા વૈજ્ઞાનિકને ભારતની હરિયાળી ક્રાંતિના પિતા તરીકે ઓળખવામાં આવે છે?
- ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક કાર કઈ છે?
- ગુજરાતમાં બી. એસ. એફ. નું મુખ્ય મથક કયા શહેરમાં આવેલું છે?
- નીચેનામાંથી કઈ પર્વતમાળાઓ પૂર્વીય અને પશ્ચિમ ઘાટને જોડે છે?
- ગુજરાતમાં સૈનિક શાળા ક્યાં આવેલી છે?
- કોવિડ -19 રોગચાળા માટે ભારતમાં કઈ રસી આપવામાં આવે છે?
- ભારતે ‘200 કરોડ’ કોવિડ -19 રસીકરણનું મુખ્ય સીમાચિહ્ન ક્યારે પ્રાપ્ત કર્યું?
- નીચેનામાંથી કઈ યોજના 18 થી 50 વર્ષની વય જૂથના હેન્ડલૂમ વણકરો/કામદારોને મૃત્યુ માટે જીવન વીમા કવચ આપે છે?
- ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન (IEC) યોજના અંતર્ગત, કઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે?
- એશિયાનું સૌથી મોટું વિન્ડ ફાર્મ ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે ?
- સ્ટાર્ટઅપ ઈન્ડિયા હેઠળની પહેલ, નીચેનામાંથી કયા સરકારી વિભાગ/મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે?
Question For School Quiz Bank. 46 TO 60
- ગુજરાત સરકાર દ્વારા ‘ શિક્ષણ સહાય યોજના’ હેઠળ અનુસ્નાતક અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે ?
- ગુજરાત સરકાર દ્વારા યોજાયેલ ‘શ્રમયોગી કલ્યાણ મેળો-2014’ મુખ્યત્વે કોના માટે કેન્દ્રિત હતો ?
- ભારતમાં દ્વિગૃહ ધારાસભા ધરાવતા રાજ્યોની કુલ સંખ્યા છે?
- ભારતની સર્વોચ્ચ અદાલતના અધિકારક્ષેત્રને કોણ વધારી શકે છે?
- લોકસભાના સભ્યો કેવી રીતે ચૂંટાય છે ?
- ન્યાયિક સમીક્ષાની સિસ્ટમ કયાં જોવા મળે છે?
- કયું વિધેયક બાકી ટેક્સ વિવાદોના નિરાકરણ માટે એક પદ્ધતિ પ્રદાન કરે છે?
- ગુજરાતમાં કેટલી મ્યુનિસિપલ કોર્પોરેશન છે?
- ઘટતી જતી પંચાયતી રાજ વ્યવસ્થાને પુન:ર્જીવિત કરવા અને મજબૂત કરવા માટે ભારત સરકાર દ્વારા કઈ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી?
- આપત્તિ પ્રતિભાવમાં સમુદાય સ્વયંસેવકોની તાલીમ (આપદા મિત્ર) ની યોજના માટે ગુજરાતમાંથી કેટલા સૌથી વધુ પૂરની સંભાવના ધરાવતા જિલ્લાની ઓળખ કરવામાં આવી છે?
- ગુજરાતનું કયું બોર્ડ રાજ્યવ્યાપી ડ્રિંકિંગ વોટર ગ્રીડ દ્વારા લોકોને નર્મદા નહેરનું પાણી પૂરું પાડવાનું કાર્ય કરી રહ્યું છે?
- ભારત સરકારના હર ઘર જલ કાર્યક્રમ હેઠળ ગુજરાતમાં કેટલા ટકા શાળાઓને નળના પાણીની સુવિધા આપવામાં આવી છે?
- સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ કયા શહેરમાં રેલ્વે શરૂ કરવામાં આવી?
- GUDM નું પૂરું નામ શું છે?
- કઈ યોજના હેઠળ જમીન ધરાવતા તમામ ખેડૂત પરિવારોને વાર્ષિક 6,000/- ની આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે?
શાળા માટે ખૂબ ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર-61 થી 75
- બંધારણનો કયો ભાગ પંચાયતી રાજ વ્યવસ્થાનું વર્ણન કરે છે?
- એશિયાટીક સિંહના સંરક્ષણની સાવચેતી રૂપે, વન વિભાગે બે સિંહ અને સિંહણને કયા અભયારણ્યમાં ખસેડ્યા છે?
- ભારતમાં અમરનાથ યાત્રા ક્યા સ્થળેથી શરુ થાય છે?
- ધ ઈનક્રેડિબલ ઈન્ડિયા ટૂરિસ્ટ ફેસિલિટર સર્ટિફિકેટ એક અનોખું ID હશે જેની સાથે ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા કયું બેજ જારી કરવામાં આવશે?
- ‘અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ’ ના પ્રથમ તબક્કામાં ઉત્તર-દક્ષિણ કોરિડોરમાં કેટલા સ્ટેશન હશે?
- ગોમતી ચૌરાહા – ઉદયપુર સેક્શનને ચાર માર્ગીય બનાવવાના પ્રોજેક્ટમાં માર્ગની લંબાઈ કેટલી છે?
- કેન્દ્ર સરકારની કઈ યોજના અનુસુચિત જાતિના બહુમતીવાળા ગામોના એકીકૃત વિકાસ પર કેન્દ્રિત છે?
- ગ્રામીણ ભારતમાં સંપત્તિ માલિકોને સશક્ત બનાવવા માટે SVAMITVA યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી?
- ALMICO દ્વારા દૃષ્ટિહીન વ્યક્તિઓ માટે શું વિકસાવવામાં આવ્યું છે?
- શહેરી વિસ્તાર માટે પરીક્ષિતલાલ મજમુદાર પ્રિ એસ.એસ.સી. યોજનાનો અમલ કરતી કચેરી કઈ છે?
- ભારત દેશના યુવાનો સ્પેસ રિફોર્મ ક્ષેત્રે આગળ વધે તે માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ક્યુ સેન્ટર સ્થાપિત કરવાની જાહેરાત કરી?
- દૂધ સંજીવની યોજનાના લાભાર્થીઓ કોણ છે?
- ‘આજીવિકા યોજના’ અંતર્ગત રોજગારી મળી શકે તેવા કૌશલ્યવર્ધક તાલીમ કોર્સ પૂર્ણ કર્યા બાદ N.C.V દ્વારા શું આપવામાં આવે છે ?
- ધોરણ-8 સુધીની આદિજાતિ કન્યાઓની શાળામાં હાજરીમાં વધારો કરવા આદિજાતિ વિસ્તારમાં કન્યાઓના વાલીઓને કઇ યોજના અંતર્ગત અનાજ આપવામાં આવે છે ?
- દરિયાના પાણીમાં સરેરાશ ખારાશ કેટલી હોય છે ?
વધુ Quiz Bankના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે
More G3q Quiz Questions | Links |
Gyan Guru Citizen Quiz Bank 04 August @G3q Quiz Bank PDF | નાગરિકોના માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
[g3q.co.in ] Gyan Guru School Quiz Bank 04 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru College Quiz Bank 04 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 03 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru College Quiz Bank 03 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru Citizen Quiz Bank 03 August @G3q Quiz Bank PDF | નાગરિકોના માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 02 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru Citizen Quiz Bank 01 August @G3q Quiz Bank PDF | અન્ય નાગરિકોના માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru College Quiz Bank 01 August | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 01 August @G3q Quiz Answers | સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Most Important Question For School Quiz Bank. 76 TO 90
- કઈ ઉર્જા સૂર્યમાંથી મેળવી શકાતી નથી?
- નીચેનામાંથી કયું હાડકાંનું કાર્ય નથી?
- દાંડીકૂચમાં જોડાતાં લોકો ખાદી પહેરતાં હોવાથી આ સરઘસને કઈ રીતે ઓળખવામાં આવતું હતું ?
- ઓલ ઈન્ડિયા સ્પિનર્સ એસોસિએશનની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી?
- આધાર સીડીંગનો અર્થ શું છે?
- NPCI મુજબ ગ્રાહક દીઠ, ટર્મિનલ દીઠ, આધાર પર આધારિત એક દિવસના રોકડ ઉપાડના વ્યવહારોની મહત્તમ મર્યાદા કેટલી છે ?
- ગુજરાતમાં આવેલું લોથલ કઈ સંસ્કૃતિનું કેન્દ્ર છે ?
- નર્મદા નદીનું ઉદગમ સ્થાન કયું છે ?
- નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લામાંથી કર્કવૃત પસાર થાય છે?
- સત્યાગ્રહ આશ્રમ ક્યાં આવેલો છે?
- બેલૂર મઠ કયા શહેરમાં આવેલો છે?
- સેવાગ્રામ આશ્રમના સ્થાપકનું નામ જણાવો.
- ભારતમાં આવેલ સૌથી મોટી ભૂશિરનું નામ જણાવો.
- કોના દ્વારા વનબંધુ કલ્યાણ યોજના (VKY) સૌપ્રથમ ગુજરાતમાં શરૂ કરવામાં આવી હતી?
- શિખર આરોહણ યોજના અન્વયે કઈ જગ્યા એ આરોહણ કરવવામાં આવે છે ?
શાળાના વિદ્યાર્થીઓ માટે Quiz Bank નંબર 91 થી 105
- નીચેનામાંથી કયા શહેરમાં 1983 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ યોજાઈ હતી?
- મુથૈયા મુરલીધરન કયા દેશના પ્રખ્યાત ક્રિકેટર છે?
- પેશન ફ્રૂટ કયા ખનીજથી ભરપૂર હોય છે?
- ‘કાયદા સમક્ષ સમાનતાનો હક’ બંધારણના કયા ભાગમાં આવે છે ?
- પ્રખ્યાત કૃતિ ‘ક્રિટિક ઓફ જજમેન્ટ’ના લેખક છે ?
- ઓટોહાન કઈ શોધ સાથે સંબંધિત છે?
- ઇલેક્ટ્રિક જનરેટરની શોધ કોણે કરી?
- નીચેનામાંથી કઈ પ્રજાતિ દાંતવાળી વ્હેલમાં સૌથી મોટી છે?
- વર્ષ 2008માં શ્રી લક્ષ્મી મિત્તલને કયા ક્ષેત્ર માટે પદ્મ વિભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા?
- વર્ષ ૨૦૨૨ માટે ‘સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર’ ની સંસ્થાકીય કેટેગરી હેઠળની સંસ્થાને કેટલો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે?
- વર્ષ 1989 માટે 37મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
- ‘વિશ્વ પરિવાર દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- ‘વિશ્વ શૌચાલય દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- ‘વિશ્વ હાઇડ્રોગ્રાફી દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- ચકોર તરીકે વધુ જાણીતા શ્રી બંસીલાલ વર્મા કોણ હતા?
Important Quiz Bank For School Students. 106 થી 120
- ભારત સરકારે કઈ તારીખથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો છે?
- ભીંડવાસ પક્ષી અભયારણ્ય (બીબીએસ) કયા રાજ્યમાં આવેલું છે?
- કવિ પદ્મનાભે વીરરસનું કયું ઐતિહાસિક કાવ્ય રચ્યું છે ?
- પૃથ્વી-1 કયા પ્રકારની મિસાઈલ છે?
- ભારતીય નૌકાદળની સિંધુઘોષ-વર્ગની સબમરીન કઈ છે?
- કર્ણ કોનો પુત્ર હતો?
- મેગેસ્થનિસ ક્યા દેશના રાજદૂત હતા ?
- સ્વસ્તિકના ચિન્હનો સ્ત્રોત કઈ સંસ્કૃતિમાં મળે છે?
- જિમ કોર્બેટ નેશનલ પાર્ક ભારતના કયા રાજ્યમાં આવેલો છે?
- તમિલનાડુનું રાજ્ય ફૂલ કયુ છે?
- મુંડક ઉપનિષદ કયા વેદનું છે?
- પ્રોટીન શેના બનેલા હોય છે?
- સ્પ્રેડશીટમાં લોઅર કેસ અક્ષરોને અપર કેસમાં રૂપાંતરિત કરવા માટે કયા ફંક્શનનો ઉપયોગ થાય છે?
- કોમ્પ્યુટરના સંબંધમાં CMOS નું પૂર્ણ સ્વરૂપ શું છે?
- કયા પ્રકારની પ્રક્રિયા ફાઈલની સાઇઝ ઘટાડે છે જે ઈન્ટરનેટ પર ટ્રાન્સફર કરવા માટે ઝડપી છે?
School Student Quiz Bank No.121 to 125
- એક જ રાતમાં નિર્માણ પામેલું ‘છાબ તળાવ’ ગુજરાતમાં ક્યાં આવેલું છે?
- શ્રી પદ્મનાભસ્વામી મંદિરની સ્થાપત્ય શૈલી કઈ છે?
- કયો અણુ પુનરાવર્તિત રાસાયણિક એકમોથી બનેલો છે ?
- આયુર્વેદિક ડોક્ટર બનવા માટે કઈ ડિગ્રીની જરૂર પડે?
- ગુજરાતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો કયો છે?

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો
a. ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેની અધિકૃત વેબસાઈટ www.g3q.co.in છે.
આ ક્વિઝમાં શાળા વિદ્યાર્થીઓ માટે અને તા-05 August 2022 ના પ્રશ્નો સમાવેશ થયેલા છે.
આ ક્વિઝનો ધ્યેય મંત્ર “જાણશે ગુજરાત, જીતશે ગુજરાત” છે.
Join the Gujarat gnayn Guru Quiz