[g3q.co.in ] Gyan Guru School Quiz Bank 09 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો

Join WhatsApp Group Join Now

g3q quiz bank | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 | Gyan Guru Quiz Questions And Answers | G3Q 2022 | G3Q Quiz Bank PDF Download

દેશમાં સૌથી મોટી ક્વિઝ ગુજરાતમાં ચાલુ થયેલી છે. આ ક્વિઝનું નામ “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022”. આ ક્વિઝમાં રાજ્યના કોલેજના વિદ્યાર્થીઓ, શાળાના વિદ્યાર્થીઓ અને નાગરિકો ભાગ લઈ શકે છે. જ્ઞાનગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન સુવિધા આપેલી છે. Gyan Guru Quiz Registration કર્યા બાદ ઓનલાઈન ક્વિઝ આપવાની રહેશે. આજે આપણે આ આર્ટિકલ દ્વારા 09 ઓગષ્ટના શાળાના વિદ્યાર્થીઓ માટેના પ્રશ્નોની PDF મેળવીશું. Gyan Guru School Quiz Bank 09 August ની PDF ની લિંક છેલ્લે આપેલી છે.

Gujarat Gyan Guru School Quiz Bank 09 August

        રાજ્યના ધોરણ-૯ થી 12 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ક્વિઝ આપી શકશે. શાળાના વિદ્યાર્થીઓ માટે આ આર્ટિકલમાં ઉપયોગી પ્રશ્નોની યાદી આપેલી છે. Gujarat Gyan Guru School Quiz Bank 08 August નીચે મુજબ છે.

Highlight Point

ક્વિઝનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022
આર્ટિકલનો પેટા પ્રકારગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં શાળાના વિદ્યાર્થીઓ માટે 09 August ક્વિઝના પ્રશ્નોની PDF ડાઉનલોડ
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
ક્વિઝ ચાલુ કરનાર વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને શાળાના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
આ ક્વિઝના પ્રશ્નો કઈ તારીખના છે?09 August 2022
આ ક્વિઝમાં કેટલા પ્રશ્નો સામેલ છે?કુલ 125 પ્રશ્નો
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q Quiz Official WebsiteClick Here
G3Q Quiz Bank WebsiteClick Here
Download PDF School Quiz Bank 08 AugustDownload Now
Highlight Point of Gujarat Gyan Guru School Quiz Bank 08 August

Today 09 August School Quiz Bank

            ગુજરાતમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે, જેમને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધો છે. તેમના માટે તા-09/08/2022 ના ક્વિઝના પ્રશ્નોની યાદી મુદ્દાસર આપેલી છે.

શાળા માટે ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર 1 થી 15

  1. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ ડેરી સહકાર યોજના કયા મંત્રાલય હેઠળ ચલાવવામાં આવે છે?
  2. નીચેનામાંથી શું સારી સુગંધ અને ઔષધીય મૂલ્ય ધરાવે છે?
  3. વર્ષ 2004 પછી ગુજરાતમાં કેટલી કેન્દ્રીય યુનિવર્સિટીઓની સ્થાપના થઈ?
  4. ‘સ્વરોજગારલક્ષી’ યોજનામાં અરજી કરવા માટે ગુજરાત સરકાર દ્વારા નિર્ધારિત કૌટુંબિક આવક મર્યાદા કેટલી છે?
  5. મહાત્મા ગાંધીની કઈ જન્મજયંતી પર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ મહત્વાકાંક્ષી “સ્વચ્છ ભારત અભિયાન” ની જાહેરાત કરી હતી?
  6. NHEMનું પૂરું નામ શું છે ?
  7. ‘સ્ટ્રીટ લાઇટિંગ નેશનલ પ્રોગ્રામ’ની શરૂઆત કોણે કરી હતી ?
  8. પબ્લિક ફાઈનાન્સિયલ મેનેજમેન્ટ સિસ્ટમ (PFMS)ને સંપૂર્ણ તકનીકી સહાય કઈ એજન્સી પ્રદાન કરી રહી છે ?
  9. ભારતના બેંકિંગના સંદર્ભમાં, IMPSનું પૂરું નામ શુ છે ?
  10. ભાવનગરમાં આવેલ બોરતળાવની ડિઝાઇન કયા ઈજનેર પાસે તૈયાર કરાવવામાં આવી હતી ?
  11. સમાનતાના ચુસ્ત આગ્રહી ગાંધીજી દ્વારા કોચરબ આશ્રમ ખાતે સૌપ્રથમ કયા અત્યંજ (હરિજન) પરિવારનો સમાવેશ કરવામાં આવ્યો હતો ?
  12. કચ્છના દરિયાકાંઠે સમુદ્રવેપાર વિકસે તે માટે રા’ખેંગારજી દ્વારા આપેલા પૈકી કયા બંદરનો વિકાસ કરવામાં આવ્યો હતો ?
  13. સ્વતંત્રતાની ચળવળ દરમિયાન અમદાવાદમાં વિદેશી કાપડ તથા શરાબની દુકાનો બંધ કરાવવાનું નેતૃત્વ કોણે લીધું હતું ?
  14. કોની દંતકથા સહસ્ત્રલિંગ તળાવ સાથે જોડાયેલી છે?
  15. ભમ્મરીયો કૂવો ક્યા જિલ્લામાં આવેલો છે?

IMP Question For School Quiz Bank No. 16  TO  30

  1. ગુજરાતી ભાષાની પ્રથમ હાસ્યનવલ આપનાર લેખક કોણ હતા ?
  2. ‘સાર્થ જોડણીકોશ’ના મુખ્ય સંપાદક કોણ છે ?
  3. ગુજરાતી સાહિત્યમાં લોકપ્રિય બનેલી ‘સિંહાસનબત્રીસી’ની વાર્તાઓ કોણે લખી છે ?
  4. ભગવદ્ ગીતા ‘મહાભારત’ના કયા પર્વમાં આવે છે ?
  5. ભારતમાં નીચેનામાંથી કયા મંદિરને યુરોપિયનો “ધ બ્લેક પેગોડા” તરીકે ઓળખાવતા હતા?
  6. ગાંધીજીની હરિજનયાત્રા કયા સ્થળથી પ્રારંભ કરવામાં આવી હતી?
  7. અષાઢી બીજનો દિવસ નવા વર્ષ તરીકે કોણ ઉજવે છે ?
  8. જ્યોતિસંઘ નામની સંસ્થા ક્યાં આવેલી છે?
  9. ગુજરાતી ભાષા-સાહિત્યના નવોદિત લેખકોને સર્જનાત્મક સાહિત્યની મૌલિક કૃતિ પ્રગટ કરવા માટે કઈ સંસ્થા દ્વારા આર્થિક સહાયની મદદ કરવામાં આવે છે ?
  10. સંબંધિત સામાજિક વનીકરણના પરિક્ષેત્ર વન અધિકારીને બાયોગેસ માટે કયા પરિશિષ્ટ નંબર પ્રમાણે અરજી કરવાની રહે છે ?
  11. કયા ‘વન’માં આદિવાસીઓના વિવિધ સંગીતનાં સાધનોના ભીંતચિત્રો છે ?
  12. વન અને પર્યાવરણ મંત્રાલયે ‘જૈવિક વિવિધતા માટે આંતરરાષ્ટ્રીય દિવસ ૨૦૨૦’ ની ઉજવણી કરી છે, આ વર્ષની ઉજવણી માટેની થીમ શું હતી ?
  13. ગુજરાતમાં આવેલ પૂર્ણા વન્યજીવન અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
  14. ભૂકંપની આગોતરી જાણકારી આપનાર પ્રયોગશાળા ગુજરાતમાં કયાં છે ?
  15. વન વિભાગનો નિયત નમૂનો પરિશિષ્ટ-૧ કઈ યોજનાનો લાભ મેળવવા માટેનો છે ?

શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોનો ક્રમાંક 31 થી 45

  1. ‘NAMO’ યોજના હેઠળ શેનું વિતરણ કરવામાં આવે છે ?
  2. યુનેસ્કો વર્લ્ડ હેરીટેજ સીટીના લીસ્ટમાં અમદાવાદ શહેરનો સમાવેશ કયા વર્ષમાં થયો હતો ?
  3. ગુજરાતનો સૌ પ્રથમ વાઈ -ફાઈ તાલુકો કયો છે ?
  4. ઈન્ટરનેટ અને તેની સહાયક પ્રણાલીના ઉપીયોગથી હવામાં કયા વાયુનું પ્રદૂષણ ફેલાય છે?
  5. કયા ભારતીય વૈજ્ઞાનિકે પ્રકાશના વિખેરવાની શોધ કરી હતી?
  6. ગુજરાત ગૌરવ અભિયાનની શરૂઆત ક્યારથી થઈ?
  7. ગુજરાત પોલીસ દ્રારા કયા પ્રોજેક્ટ અંતર્ગત વાહન ચોરી અને ઘરફોડ ચોરીની શોધ માટે વિવિધ શહેરોમાં સી.સી.ટી.વી. કેમેરા લગાવવામાં આવેલ છે ?
  8. ભારતના વર્તમાન રાષ્ટ્રપતિનું નામ શું છે ?
  9. વર્ષ 2014માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓરિએન્ટલ હેરિટેજ દ્વારા ડૉ. જ્યંત મગનભાઈ વ્યાસને કયો પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો?
  10. ‘રોગી કલ્યાણ સમિતિ’ હેઠળ ગરીબ દર્દીના તબીબી ખર્ચ માટે સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી મહત્તમ રકમ કેટલી છે ?
  11. એશિયાની સૌથી મોટી સિવિલ હૉસ્પિટલની રચના અને વિકાસનો યશ કોને જાય છે?
  12. ગુજરાતની સોલર પાવર પોલિસીનો ઉદ્દેશ શો છે ?
  13. આંબેડકર સોશિયલ ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન મિશન (ASIIM) યોજના કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી હતી?
  14. ગુજરાતમાં પ્રથમ ટેક્ષટાઇલ મિલના સ્થાપક કોણ હતા?
  15. ભારતમાં સૌથી વધુ ઝીંકનું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે ?

Question For School Quiz Bank. 46 TO 60

  1. ભારત સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના’ હેઠળ મળવાપત્ર લોનની રકમ કેટલી છે ?
  2. ગુજરાત સરકારના ગુજરાત ગ્રામીણ કામદાર કલ્યાણ બોર્ડ દ્વારા ‘અકસ્માત જૂથ વીમા યોજના’ હેઠળ લાભાર્થીની કાયમી અશક્તતાનાં કિસ્સામાં કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે ?
  3. ભારતમાં નાગરિકતા અધિનિયમ, 1955 માં કેટલી વાર સુધારો કરવામાં આવ્યો?
  4. ભ્રષ્ટાચારને અંકુશમાં રાખવા માટે ભારત સરકાર દ્વારા કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે?
  5. એપીએમસી બજારોના ભૌતિક પરિસરની બહાર ખેડૂતોના ઉત્પાદનોના અંત:રાજ્ય અને આંતર-રાજ્ય વેપારને મંજૂરી આપવા માટે સંસદમાં કયું બિલ પસાર કરવામાં આવ્યું છે.
  6. આર્ટિકલ 21A હેઠળ મૂળભૂત અધિકાર તરીકે શિક્ષણનો અધિકાર બંધારણમાં દાખલ કરવા શેના દ્વારા સુધારો કરવામાં આવ્યો હતો?
  7. મૂળભૂત ફરજો કયા બંધારણીય સુધારાથી ભારતના બંધારણમાં ઉમેરવામાં આવી ?
  8. લોકસભાના સૌપ્રથમ દલિત સ્પીકર કોણ હતા?
  9. જાન્યુઆરી 2022 માં પછાત વર્ગ માટેના રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષ કોણ હતા?
  10. રી-સરવેની કામગીરી ક્યા પ્રોગ્રામ હેઠળ કરવામાં આવે છે?
  11. જરૂરિયાતમંદ નાગરિકના રહેઠાણ માટે સરકારશ્રીની કઇ યોજના અમલમાં છે ?
  12. ગુજરાતમાં આદિવાસી વિસ્તારો માટેની ગ્રામીણ પાણી પુરવઠા યોજનાઓ કેવી રીતે લાગુ કરવામાં આવે છે?
  13. નીચેનામાંથી કોને સિંધુ નદીનો લુપ્ત પૂર્વમુખનો અવશેષ માનવામાં આવે છે ?
  14. ઉકાઈ ડેમ દ્વારા કયા જિલ્લાને પૂર સંરક્ષણ મળે છે?
  15. ગુજરાત સરકારની કઈ યોજના અંતર્ગત દસ લાખ મહિલાઓને રૂપિયા 1000 કરોડનું ધિરાણ આપવામાં આવ્યું છે?

શાળા માટે ખૂબ ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર-61 થી 75

  1. ‘સૌના માટે આવાસ’ ને પ્રોત્સાહન આપવા માટે કઈ યોજના દાખલ કરવામાં આવી હતી?
  2. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં દરિયાની અંદર બાંધવા માટેની ટનલની લંબાઈ કેટલી નિયત કરવામાં આવી છે?
  3. ગુજરાતનો સૌથી લાંબો 21 દિવસનો મેળો ક્યાં ભરાય છે?
  4. ભારતના કયા રેલ્વે સ્ટેશનનો સૌથી મોટો રૂટ રિલે ઇન્ટરલોકિંગ સિસ્ટમ હોવાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે?
  5. ગુજરાતના કેટલા ટકા ગામો પાકા રસ્તાથી જોડાયેલા છે ?
  6. ભારતનો સૌથી લાંબો ‘નદી ઉપરનો રોપ-વે’ કઈ નદી પર આવેલો છે?
  7. બીસીકે -29 યોજના હેઠળ એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં પ્રથમ ક્રમ મેળવનાર અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીને કેટલા રૂપિયાનું ઈનામ આપવામાં આવે છે?
  8. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાથે મન કી બાત અંગે પ્રેક્ષકોના સૂચનો માટેનો ટોલ ફ્રી નંબર શું છે?
  9. સા.શૈ.પ. વર્ગ સહિતના નબળા વર્ગોના ઉત્કર્ષ માટે વિશિષ્ટ યોગદાન કરનાર સ્વૈચ્છિક સંસ્થાને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ (ગુજરાત) હેઠળ અપાતા એવોર્ડનું નામ શું છે?
  10. પોસ્ટ એસ.એસ.સી સ્કોલરશીપનો લાભ એન.ટી.ડી.એન.ટી કેટેગરીના ક્યાંથી ક્યાં સુધીનાં અભ્યાસ માટે કુમાર લઈ શકે ?
  11. કૌશલ યુનિવર્સિટીનું નિર્માણ અમદાવાદના કયા વિસ્તારમાં કરવાનું સરકારશ્રીનું આયોજન છે?
  12. ગુજરાતના આદિવાસીઓમાં પશુપાલન વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે કઇ યોજના અમલમાં મૂકવામાં આવી છે?
  13. મહિલા ઉદ્યોગકારોને જુદાં જુદાં સ્થળોએ અને સમયે યોજાતા રાજ્યકક્ષાના આંતરરાષ્ટ્રીય કક્ષાના તેમજ સહભાગી મેળામાં નજીવા ભાવે સ્ટોરની ફાળવણી કઈ યોજના અંતર્ગત કરવામાં આવે છે ?
  14. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ‘મિશન વાત્સલ્ય યોજના’ હેઠળ ફોસ્ટર કેર સંસ્થાઓમાં કયા વય જૂથના બાળકોને રહેવાની મંજૂરી છે?
  15. દળનું SI એકમ શું છે ?

વધુ Quiz Bankના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે

More G3q Quiz QuestionsLinks
Gyan Guru Citizen Quiz Bank 04 August @G3q Quiz Bank PDF | નાગરિકોના માટે ક્વિઝના પ્રશ્નોClick Here
[g3q.co.in ] Gyan Guru School Quiz Bank 04 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 04 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 03 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 03 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru Citizen Quiz Bank 03 August @G3q Quiz Bank PDF | નાગરિકોના માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 02 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru Citizen Quiz Bank 01 August @G3q Quiz Bank PDF | અન્ય નાગરિકોના માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 01 August | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 01 August @G3q Quiz Answers | સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
More Quiz Bank

Most Important Question For School Quiz Bank. 76 TO 90

  1. રોકેટ પ્રોપેલન્ટ તરીકે અને વેલ્ડીંગમાં પણ વપરાતા ગેસનું નામ શું છે ?
  2. નીચેનામાંથી કયા અરીસાનો ઉપયોગ દંત ચિકિત્સક નાની પોલાણની તપાસ કરવા માટે કરે છે?
  3. શોકની નિશાની તરીકે ભારતીય રાષ્ટ્રધ્વજ અર્ધ કાઠીએ લહેરાવવાનો નિર્ણય કોણ લે છે?
  4. પરંપરાગત ઉદ્યોગોના પુનર્જીવન માટે ફંડની યોજના (SFURTI) કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?
  5. ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામનો બીજો આધાર કયો છે?
  6. BBNLનું પૂરું નામ શું છે ?
  7. શામળાજી પાસેના ક્યા સ્થળેથી એક બૌદ્ધ સ્તૂપ અને વિહારના અવશેષો પ્રાપ્ત થયાં છે ?
  8. ‘વિવેકાનંદ રૉક મેમોરિયલ’ દક્ષિણ ભારતમાં કયા સ્થળે આવેલું છે ?
  9. કયું શહેર ભારતનું સન સિટી તરીકે ઓળખાય છે?
  10. અજંતાની ગુફાઓમાં કયા ધર્મના ચિત્રો જોવા મળે છે?
  11. આઝાદી સમયે કાશ્મીરના રાજા કોણ હતા?
  12. ગાંધીજી કયા વર્ષ પછી અમદાવાદ આવ્યા જ નહીં?
  13. ગુજરાતમાં આવેલા પાવાગઢ અને ગિરનાર કેવા પ્રકારના પર્વતો છે ?
  14. આયુષ્માન ભારત પ્રોજેક્ટ હેઠળ કેટલાં આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે?
  15. સાહસ, શૌર્ય, સેવા, તબીબી અને જાહેર સુખાકારી ક્ષેત્રે એવોર્ડનો લાભ કેટલા વર્ષ સુધીના યુવાનો માટે અમલમાં છે ?

શાળાના વિદ્યાર્થીઓ માટે Quiz Bank નંબર 91 થી 105

  1. ભારતે કયા વર્ષે ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો?
  2. જહાંગીર ખાન કઈ રમતમાં પ્રખ્યાત છે?
  3. જીવવિજ્ઞાનની કઈ શાખા કિડનીના અભ્યાસ સાથે સંકળાયેલી છે?
  4. ‘મનુષ્યવેપાર અને બળજબરીથી કરાવાતી મજૂરી ઉપરનો પ્રતિબંધ’ બંધારણની કઈ કલમમાં છે ?
  5. ફતેહપુર સીકરી ખાતે દિવાન-એ-ખાસમાં સુશોભિત સ્તંભ કઈ ભારતીય પ્રાંતીય શૈલીનો પ્રભાવ ધરાવે છે?
  6. પ્રવાહીનો ઉછાળો (બૉયન્સી)શેના પર આધાર રાખે છે?
  7. પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા માટે તમામ લીલી વનસ્પતિ દ્વારા કેટલા ટકા સૌર કિરણોત્સર્ગનું શોષણ થાય છે?
  8. આબોહવાની સ્થિતિને નિયંત્રિત કરવામાં શું મદદ કરે છે?
  9. નીચેનામાંથી કોને વર્ષ 2022માં ભારત સરકાર દ્વારા સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા?
  10. ગલ્ફ રાષ્ટ્રો સાથેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાના તેમના પ્રયાસોની માન્યતામાં વર્ષ 2019 માટે બહેરીનનો પ્રતિષ્ઠિત પુરસ્કાર ‘ધ કિંગ હમાદ ઓર્ડર ઑફ રેનેસાન્સ’ મેળવનાર ભારતના એકમાત્ર વડાપ્રધાન કોણ છે?
  11. વર્ષ 1991 માટે 39માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
  12. ‘વિશ્વ એઇડ્સ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  13. ‘આંતરરાષ્ટ્રીય દસ્તાવેજ દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  14. ‘વિશ્વ યુએફઓ દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  15. વિશ્વનું જહાજો માટેનું સૌથી મોટું કબ્રસ્તાન (શિપ બ્રેકિંગ યાર્ડ) ક્યાં આવેલું છે?

Important Quiz Bank  For School Students. 106 થી 120

  1. ‘સોરઠ તારા વહેતા પાણી’ નાં રચયિતા કોણ હતા?
  2. પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં તેની સંકલિત બાળ વિકાસ સેવાઓ, પોષણ અભિયાન હેઠળ કઈ યોજના શરૂ કરી છે?
  3. ‘મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ’- પંક્તિ કયા કવિની છે ?
  4. સામાન્ય રીતે ઇલેક્ટ્રિક બલ્બમાં કયો ગેસ ભરવામાં આવે છે ?
  5. કઈ ભારતીય નેવિગેશન સિસ્ટમ સેફટી-ઓફ-લાઇફ ઓપરેશન સપોર્ટ પ્રદાન કરે છે?
  6. છપ્પનિયા દુષ્કાળનો ચિતાર આપતી કૃતિનું નામ શું છે?
  7. ગુજરાતમાં આવેલું મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજવીએ બંધાવ્યું હતું ?
  8. ભીમ અને હિડિમ્બાના પુત્ર કોણ હતો?
  9. ગુજરાતના કયા શહેરમાં પ્રખ્યાત સુરસાગર તળાવ આવેલું છે?
  10. ભગવદ ગીતામાં કેટલા શ્લોક છે?
  11. મહાભારતના રચયિતા કોણ છે ?
  12. નીચેનામાંથી કોને કાર્બોહાઇડ્રેટ સ્વરૂપે યકૃતમાં સંગ્રહિત અપાચ્ય ખોરાક તરીકે ઓળખવામાં આવે છે?
  13. કમ્પ્યુટર સિસ્ટમના પાંચ મુખ્ય ઘટકો કયા છે?
  14. પ્રથમ જનરેશનનું કમ્પ્યુટર નીચેનામાંથી કોના ઉપર આધારિત હતું?
  15. ઇન્ટરનેટ પરથી આપણા કોમ્પ્યુટરમાં ફાઇલનું ટ્રાન્સમિશન શું કહેવાય છે ?

School Student Quiz Bank No.121 to 125

  1. યુનેસ્કોએ ‘કુતિયાટ્ટમ’ને મૌખિક અને અમૂર્ત માનવતાના વારસાની શ્રેષ્ઠ કૃતિ તરીકે ક્યારે જાહેર કરી ?
  2. ‘રાણકદેવી મહેલ’ ગુજરાતમાં ક્યાં આવેલો છે?
  3. 15 મી જાન્યુઆરી 2022 ના રોજ કયા જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો હતો ?
  4. વિશ્વની સૌથી હલકી ધાતુ કઈ ધાતુ છે ?
  5. વીરપુરમાં કયા સંતનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે?
Gyan Guru School Quiz Bank 09 August  | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો
Image of Gyan Guru School Quiz Bank 09 August

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

Gujarat Gyan Guru Quiz નું રજીસ્ટ્રેશન કેવી અને ક્યાં કરવાનું રહેશે?

a.   ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેની અધિકૃત વેબસાઈટ www.g3q.co.in છે.

આ ક્વિઝ ક્યા દિવસની અને કોણા માટેની છે?

આ ક્વિઝમાં શાળા વિદ્યાર્થીઓ માટે અને તા-08 August 2022 ના પ્રશ્નો સમાવેશ થયેલા છે.

Gujarat Gyan Guru Quiz Bank નો ધ્યેય મંત્ર શું છે?

આ ક્વિઝનો ધ્યેય મંત્ર “જાણશે ગુજરાત, જીતશે ગુજરાત” છે.

Leave a Comment