[g3q.co.in ] Gyan Guru School Quiz Bank 10 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો

Join WhatsApp Group Join Now

g3q quiz bank | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 | Gyan Guru Quiz Questions And Answers | G3Q 2022 | G3Q Quiz Bank PDF Download

દેશમાં સૌથી મોટી ક્વિઝ ગુજરાતમાં ચાલુ થયેલી છે. આ ક્વિઝનું નામ “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022”. આ ક્વિઝમાં રાજ્યના કોલેજના વિદ્યાર્થીઓ, શાળાના વિદ્યાર્થીઓ અને નાગરિકો ભાગ લઈ શકે છે. જ્ઞાનગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન સુવિધા આપેલી છે. Gyan Guru Quiz Registration કર્યા બાદ ઓનલાઈન ક્વિઝ આપવાની રહેશે. આજે આપણે આ આર્ટિકલ દ્વારા 10 ઓગષ્ટના શાળાના વિદ્યાર્થીઓ માટેના પ્રશ્નોની PDF મેળવીશું. Gyan Guru School Quiz Bank 10 August ની PDF ની લિંક છેલ્લે આપેલી છે.

Gujarat Gyan Guru School Quiz Bank 10 August

        રાજ્યના ધોરણ-૯ થી 12 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ક્વિઝ આપી શકશે. શાળાના વિદ્યાર્થીઓ માટે આ આર્ટિકલમાં ઉપયોગી પ્રશ્નોની યાદી આપેલી છે. Gujarat Gyan Guru School Quiz Bank 10 August નીચે મુજબ છે.

Highlight Point

ક્વિઝનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022
આર્ટિકલનો પેટા પ્રકારગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં શાળાના વિદ્યાર્થીઓ માટે 10 August ક્વિઝના પ્રશ્નોની PDF ડાઉનલોડ
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
ક્વિઝ ચાલુ કરનાર વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને શાળાના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
આ ક્વિઝના પ્રશ્નો કઈ તારીખના છે?10 August 2022
આ ક્વિઝમાં કેટલા પ્રશ્નો સામેલ છે?કુલ 125 પ્રશ્નો
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q Quiz Official WebsiteClick Here
G3Q Quiz Bank WebsiteClick Here
Download PDF School Quiz Bank 10 AugustDownload Now
Highlight Point of Gujarat Gyan Guru School Quiz Bank 10 August

Today 10 August School Quiz Bank

            ગુજરાતમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે, જેમને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધો છે. તેમના માટે તા-10/08/2022 ના ક્વિઝના પ્રશ્નોની યાદી મુદ્દાસર આપેલી છે.

શાળા માટે ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર 1 થી 15

 1. દરિયામાં માછીમારી કરતી બોટો એકથી વધુ દિવસ માટે દરિયામાં રહે છે ત્યારે કઈ સહાય આપવામાં આવે છે ?
 2. ગુજરાતી કેલેન્ડર મુજબ ગુજરાત સરકારે કયા દિવસે કૃષિ મહોત્સવની શરૂઆત કરી હતી?
 3. ગુજરાતના વિદ્યાર્થીઓ માટે NIT સુરતમાં પ્રવેશ મેળવવા માટે યોગ્યતાના માપદંડ શું છે?
 4. AMA, IIM અને PRL કયા મહાનુભાવની દીર્ઘ દૃષ્ટિનું પરિણામ છે ?
 5. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ટેકનોલોજિકલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ અપગ્રેડેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ૨.૦ અથવા ‘વિદ્યાસમીક્ષા કેન્દ્ર’નું ઉદ્ઘાટન ક્યારે કર્યું હતું?
 6. પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાઅભિયાન યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે.?
 7. વટવા સંયુક્ત સાયકલ પાવર પ્લાન્ટ ક્યાં આવેલો છે?
 8. ટ્રેઝરી રૂટ અને SPV રૂટ એમ બંને હેઠળની કઈ વ્યવસ્થા પદ્ધતિ કેન્દ્રીય ભંડોળને અસરકારક રીતે છેવાડા સુધી પહોંચાડે છે ?
 9. આર. બી. આઇ. (RBI) મુજબ કયું રાજ્ય દેશનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ હબ બન્યું છે?
 10. નીચેનામાંથી કયા કાવ્યસંગ્રહને જ્ઞાનપીઠ પારિતોષિક પ્રાપ્ત થયું છે ?
 11. ગૂજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના બંગલામાં શરુ કરવામાં આવી હતી ?
 12. અંગ્રેજો સામે કરમાફી માટે લડત ઉપાડવાનું નેતૃત્વ કરનાર ક્રાંતિવીરનું નામ શું હતું ?
 13. ‘રત્નાવલી’ કૃતિના સર્જક કોણ હતા ?
 14. લાખોટા તળાવ ક્યાં આવેલું છે ?
 15. સાણા વાંકિયાની ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે ?

IMP Question For School Quiz Bank No. 16  TO  30

 1. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સ્થાપક કોણ હતા ?
 2. ગુજરાતી ભાષાના પ્રથમ કાવ્યસંગ્રહનું સંપાદન કોણે કર્યું ?
 3. ભારતનું સૌથી પ્રાચીન અને જાણીતું સાહિત્ય કયું છે ?
 4. જગતભરનાં શ્રેષ્ઠ નાટકોમાં કાલિદાસના કયા નાટકની ગણના થાય છે ?
 5. શૃંગેરી, બદ્રીનાથ, દ્વારકા અને પુરી એ ચાર મઠોની સ્થાપના કોણે કરી?
 6. રથયાત્રા કયા દિવસે નીકળે છે ?
 7. ગુરુનાનક જયંતી કયા દિવસે આવે છે ?
 8. સ્થાનિક સ્વશાસનનો પ્રારંભ કોણે કર્યો હતો?
 9. ગુજરાતી સાહિત્યમાં ‘જ્ઞાની કવિ’ કે ‘આખાબોલો કવિ’ તરીકે કોણ જાણીતું છે ?
 10. ‘ગાગા વન્યપ્રાણી અભયારણ્ય -જામનગર’ની મુખ્ય પ્રજાતિઓ કઈ છે ?
 11. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત મેડિકલ કેમ્પ યોજનાનું આયોજન ક્યાં કરી શકાય છે ?
 12. વન્ય પશુના હુમલામાં બિન દુધાળા પ્રાણીઓ રેલ્લો, પાડો/પાડી, વાછરડું, ગધેડો, વછેરું વગેરે મૃત્યુ પામે તેવા કિસ્સામાં ગુજરાત સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે ?
 13. ગુજરાતમાં આવેલ મીતીયાળા વન્યજીવ અભયારણ્ય કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
 14. ગુજરાતના કયા અભયારણ્યમાં રીંછ જોવા મળે છે ?
 15. કેરળનું રાજ્ય પક્ષી કયું છે ?

શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોનો ક્રમાંક 31 થી 45

 1. ઈ.સ. 1887માં ‘ધ સ્ટડી ઑફ ઍડમિનિસ્ટ્રેશન’ નિબંધ કયા વિદ્વાને પ્રકાશિત કર્યો હતો?
 2. વર્ષ 2022-23માં, ઈ-સાઇન અને ઈ-સીલ સેવાઓનો ઉપયોગ કઈ એપ્લિકેશન્સમાં કરવામાં આવશે ?
 3. ગુજરાત સરકારનો કયો વિભાગ દર મહિને વિકાસ સંબંધિત ‘યોજના’ મેગેઝિન પ્રકાશિત કરે છે ?
 4. ભારતના પર્યાવરણ,વન અને ક્લાઇમેન્ટ ચેન્જ મંત્રાલય દ્વારા 2016માં કયો કાયદો ઘડવામાં આવ્યો છે ?
 5. હાઇડ્રોક્સીક્લોરોક્વિન અને ક્લોરોક્વિન કયા પ્રકારની દવાઓ છે?
 6. NMSHE નું પૂરું નામ શું છે?
 7. એન્ટી કરપ્શન બ્યુરોનો પોર્ટફોલિયો કયા વિભાગ પાસે હોય છે?
 8. ભારતની દક્ષિણ-પૂર્વમાં કયો દ્વીપ સમૂહ આવેલો છે ?
 9. જી.એસ.ડી.એમ. અધિનિયમ 2003 ની કઈ કલમ હેઠળ ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળની રચનાની જોગવાઈ છે?
 10. આયુષ કોવિડ-19 કાઉન્સેલિંગનો હેલ્પલાઈન નંબર શું છે ?
 11. આયુર્વેદિક ઔષધિઓના વાવેતરમાં વધારો કરવાના પ્રયાસરૂપે ત્રિફળાવન ક્યાં વિકસાવવામાં આવ્યું છે ?
 12. ગુજરાત ટેક્સટાઇલ પોલિસી કયા વર્ષથી અમલમાં આવી ?
 13. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 16 જાન્યુઆરીને કયા દિવસ તરીકે ઊજવવાની જાહેરાત કરી?
 14. લિગ્નાઈટ કોલસો ગુજરાતમાં કયા જિલ્લામાં મળી આવે છે ?
 15. ઇન્ડિયન મિનરલ્સ યરબુક 2019 મુજબ, સલ્ફરના ઉત્પાદનમાં કયું રાજ્ય મોખરે છે?

Question For School Quiz Bank. 46 TO 60

 1. ભારત સરકારની અટલ પેન્શન યોજના હેઠળ લાભાર્થીને કેટલુ માસિક પેન્શન આપવામા આવે છે ?
 2. ભારતમાં આગામી વર્ષોમાં કેટલી નવી જન શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરવાનું નક્કી કરવામાં આવ્યું છે ?
 3. કયું મંત્રાલય કામદારોની સલામતી અને હિતોનું રક્ષણ કરવા માટે જવાબદાર છે?
 4. ભારતમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતાં?
 5. અનિયમિત થાપણ પર પ્રતિબંધ મૂકવા માટે ભારત સરકારનો કયો અધિનિયમ વ્યાપક પદ્ધતિ સાથે વ્યવહાર કરે છે?
 6. કયા કેસમાં કલમ-21 હેઠળ જીવનના અધિકારમાં આજીવિકાના અધિકારનો પણ સમાવેશ કરીને નિર્ણય લેવાયો છે?
 7. દરેક ઉદ્યોગ અને સ્થાપનામાં કર્મચારીને ચૂકવવામાં આવનાર બોનસની ન્યૂનતમ ટકાવારી કેટલી છે?
 8. ભારતના સૌપ્રથમ બિન-કોંગ્રેસી વડાપ્રધાન કોણ હતા?
 9. ભારતીય બંધારણમાં ઉલ્લેખિત બે સંસદીય સમિતિઓના નામ શું છે?
 10. આપદા મિત્ર માટે તાલીમનો સમયગાળો કેટલો છે?
 11. ભારતમાં સંપૂર્ણ રીતે વહેતી પાંચમી સૌથી લાંબી નદી કઈ છે?
 12. સોનગઢ અને વ્યારા તાલુકામાં સિંચાઈનો લાભ મળે તે માટે ગુજરાત સરકાર દ્વારા ઉકાઈ જળાશય આધારિત કઈ કેનાલ બનાવવામાં આવી છે ?
 13. ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણી પુરવઠાની ફરિયાદો માટે ટોલ ફ્રી નંબર કયો છે?
 14. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યમાં રાષ્ટ્રીય શહેરી મિશન શરૂ કર્યું હતું?
 15. ગુજરાતમાં જે ગ્રામ પંચાયત પોતાના ગામમાં ‘પંચવટી યોજના’નો લાભ મેળવવા ઇચ્છતી હોય તેમને યોજનાની જોગવાઈ અનુસાર કોનો સંપર્ક કરવાનો હોય છે?

શાળા માટે ખૂબ ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર-61 થી 75

 1. સ્ટાર્ટ-અપ વિલેજ એન્ટરપ્રિન્યોરશિપ પ્રોગ્રામ કયા મંત્રાલય અંતર્ગત આવે છે?
 2. નર્મદા જિલ્લામાં આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આવન-જાવનની સુવિધા માટે ‘વનબંધુ કલ્યાણ યોજના’ હેઠળ કેટલી બસો ફાળવવામાં આવી હતી?
 3. નિર્માણાધીન મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક બ્રિજ એક વાર પૂર્ણ થઈ ગયા પછી તેની મુખ્ય વિશેષતા શું હશે?
 4. “વિદેશમાં ભારતના પ્રમોશન અને માર્કેટિંગ માટે ભારતના પ્રવાસન મંત્રાલય દ્વારા કઈ યોજના હેઠળ સરકાર દ્વારા મંજૂર પ્રવાસન સેવા પ્રદાતાઓને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે?
 5. સુરત ડાયમંડ બોર્સ માં કેટલી કચેરીઓ (ઓફિસ) હશે?
 6. હિમાલય પ્રદેશમાં પરિવહનની કઈ યોજના ભારતમાં સૌપ્રથમ વખત શરૂ કરવામાં આવી છે?
 7. કઈ યુનિવર્સિટીએ RSS વડા મોહન ભાગવતને ડોક્ટર ઓફ સાયન્સની માનદ પદવી એનાયત કરી છે?
 8. આંગણવાડીઓ માટે WBNP નું પૂરું નામ શું છે?
 9. ALIMCO દ્વારા “વેચાણ પછીની સેવા” પ્રદાન કરવા અને સહાયક ઉપકરણોના ઉપયોગ અંગે જાગૃતિ અભિયાન હાથ ધરવા માટે શું વિકસાવવામાં આવ્યું છે?
 10. દિવ્યાંગ વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિ મેળવવા માટે કયા પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે?
 11. સમગ્ર દેશમાં મજબૂત સ્પોર્ટિંગ ઇકોસિસ્ટમ બનાવવાના પ્રયાસ તરીકે દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં કયા કેન્દ્રની ઓળખ કરવામાં આવશે?
 12. સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત​, ગાંધીનગર દ્વારા પબ્લિક – પ્રાઇવેટ પાર્ટનરશીપથી ખેલ પ્રશિક્ષણ અને શાળાકીય શિક્ષણના બેવડા ધ્યેયને ચરિતાર્થ કર​વા કઈ સંયોજિત યોજના અમલમાં મુકવામાં આવેલ છે?
 13. સ્તન અને ગર્ભાશયના મુખના કેન્સરનું સ્ક્રિનિંગ નિદાન અને સારવાર કાર્યક્રમના લાભાર્થે અરજી સમયે શું રજૂ કરવાનું હોય છે ?
 14. મહિલાઓ માટે ‘મિશન શક્તિ’ ના મહત્વપૂર્ણ ઘટકો કયા છે?
 15. બે બિંદુઓ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનના તફાવતને માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે?

વધુ Quiz Bankના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે

More G3q Quiz QuestionsLinks
Gyan Guru Citizen Quiz Bank 04 August @G3q Quiz Bank PDF | નાગરિકોના માટે ક્વિઝના પ્રશ્નોClick Here
[g3q.co.in ] Gyan Guru School Quiz Bank 04 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 04 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 03 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 03 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru Citizen Quiz Bank 03 August @G3q Quiz Bank PDF | નાગરિકોના માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 02 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru Citizen Quiz Bank 01 August @G3q Quiz Bank PDF | અન્ય નાગરિકોના માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 01 August | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 01 August @G3q Quiz Answers | સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
More Quiz Bank

Most Important Question For School Quiz Bank. 76 TO 90

 1. આપણા સૌરમંડળનો સૌથી ગરમ ગ્રહ કયો છે?
 2. કુલંબનો શાનો એસ. આઈ. (SI) એકમ છે?
 3. ગાંધીજી સાથે અન્ય કયા રાષ્ટ્રીય નેતાનો જન્મદિવસ આવે છે ?
 4. સૌપ્રથમ ભારતીય રાષ્ટ્રધ્વજની રચના કોણે કરી હતી ?
 5. ડિજિટલ ઈન્ડિયા મિશન ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું?
 6. ડિજીલોકર એકાઉન્ટ કયા અધિકૃત ડિજિટલ નંબર સાથે જોડાયેલ છે ?
 7. પીરોટન ટાપુઓ ગુજરાતના કયા જિલ્લામાં આવેલા છે ?
 8. ઝારખંડનું રાજ્યનું રાજ્ય પ્રાણી કયું છે ?
 9. કબીર વડ કઈ નદીના કિનારે આવેલો છે ?
 10. મહાત્મા ગાંધીનું સમાધિ સ્થળ કયું છે?
 11. ક્રાંતિવીર મદનલાલ ધીંગરાએ કયા શહેરમાં અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી?
 12. વસંત-રજબ ક્યાંના હતા?
 13. નીચેનામાંથી કઈ નદીનું ઉદગમ સ્થાન ભારતમાં નથી?
 14. સહ્યાદ્રીનું પરંપરાગત નામ શું છે?
 15. શિખર આરોહણ યોજના અન્વયે કેટલા દિવસ આરોહણ કરાવવામાં આવે છે ?

શાળાના વિદ્યાર્થીઓ માટે Quiz Bank નંબર 91 થી 105

 1. 2013માં ICC-ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ચેમ્પિયન્સ ટ્રોફી કોણે જીતી?
 2. બુલ્સ આઈનો ઉપયોગ કઈ રમતમાં થાય છે?
 3. કયા ઓસ્ટ્રિયન વૈજ્ઞાનિકે 1900ની સાલમાં એબીઓ (ABO) રક્ત જૂથની શોધ કરી હતી?
 4. બંધારણની પ્રસ્તાવનામાં ‘WE’ શબ્દનો અર્થ શું છે ?
 5. અંગ્રેજી કવિતાના પિતા કોણ ગણાય છે?
 6. પાચન પછી પ્રોટીનનું શેમાં રૂપાંતર થાય છે?
 7. નીચેનામાંથી કયો પુનઃઅપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત છે?
 8. વનસ્પતિ ઘી બનાવવા માટે કયા ગેસનો ઉપયોગ થાય છે?
 9. વર્ષ 2021 માં ભારત સરકાર દ્વારા સામાજિક કાર્યના ક્ષેત્રમાં નીચેનામાંથી કોને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા?
 10. વર્ષ 2016 માં 64માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
 11. વર્ષ 2018 માટે 66માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં શ્રેષ્ઠ સંગીત નિર્દેશકનો એવોર્ડ કોને મળ્યો ?
 12. ‘વિશ્વ ઉક્તરક્તચાપ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
 13. ‘વિશ્વ યકૃત દિવસ’ ક્યારે ઉજવાય છે ?
 14. ‘વિશ્વ ટેલિવિઝન દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
 15. અમિત શાહ, મોહન ભાગવત દ્વારા કયું પુસ્તક લોન્ચ કરવામાં આવ્યું છે?

Important Quiz Bank  For School Students. 106 થી 120

 1. ગુજરાતનું કયું શહેર પૂર્વનાં દેશોનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું હતું?
 2. ફિનલેન્ડમાં પાવો નુર્મી ગેમ્સમાં કયા ભારતીય એથ્લેટે 89.30 મીટર ભાલો ફેંકીને નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો?
 3. ગુજરાતી ભાષાલેખન અને ગુજરાતી રૂપરચનામાં કયા શતાયુ સાહિત્યકારનો બહુમૂલ્ય ફાળો છે? :
 4. iORA ઓનલાઈન પોર્ટલ પરથી કેટલા દિવસમાં N.A.ની પરવાનગી મળી જાય છે?
 5. GAGAN ની સ્થાપના કઈ બે સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી છે?
 6. મહાભારતનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું?
 7. કયો ચીની યાત્રાળુ સાતમી સદીમાં ભારતની યાત્રાએ આવ્યો હતો ?
 8. પાટણમાં કઇ વાવ આવેલી છે?
 9. કોવલમ બીચ ભારતના કયા રાજ્યમાં આવેલો છે?
 10. ‘ભારતના ગ્રાન્ડ ઓલ્ડ મેન’ તરીકે કોણ ઓળખાય છે?
 11. ઉપનિષદની કુલ સંખ્યા કેટલી છે?
 12. રેતી પર ઉગતા છોડને શું કહેવામાં આવે છે?
 13. ડોક્યુમેન્ટ ફાઇલમાં રહેલી માહિતીને કોમ્પ્યુટરમાં સેવ(save) કરવા માટેની ટૂંકી – કી કઇ છે?
 14. કોમ્પ્યુટરના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિષમ છે?
 15. વેબસાઇટ પરથી મોકલવામાં આવેલ અને વપરાશકર્તાના વેબ બ્રાઉઝરમાં સંગ્રહિત ડેટાનો નાનો ટુકડો, તેને શું કહે છે?

School Student Quiz Bank No.121 to 125

 1. ગુજરાતમાં ‘આયના મહેલ’ ક્યાં આવેલો છે?
 2. રૂ.200 ની નવી ભારતીય ચલણી નોટ પર કયું ભારતીય સ્મારક દર્શાવવામાં આવેલ છે?
 3. ભારતના ક્યા વૈજ્ઞાનિકનું વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું હતું ?
 4. વિશ્વ રક્તપિત્ત દિવસ 2022ની થીમ શું છે ?
 5. હાટકેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ મંદિર ક્યાં આવેલું છે?
Gyan Guru School Quiz Bank 10 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો

Image of Gyan Guru School Quiz Bank 10 August

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

Gujarat Gyan Guru Quiz નું રજીસ્ટ્રેશન કેવી અને ક્યાં કરવાનું રહેશે?

a.   ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેની અધિકૃત વેબસાઈટ www.g3q.co.in છે.

આ ક્વિઝ ક્યા દિવસની અને કોણા માટેની છે?

આ ક્વિઝમાં શાળા વિદ્યાર્થીઓ માટે અને તા-10 August 2022 ના પ્રશ્નો સમાવેશ થયેલા છે.

Gujarat Gyan Guru Quiz Bank નો ધ્યેય મંત્ર શું છે?

આ ક્વિઝનો ધ્યેય મંત્ર “જાણશે ગુજરાત, જીતશે ગુજરાત” છે.

Leave a Comment