[g3q.co.in ] Gyan Guru School Quiz Bank 12 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો

Join WhatsApp Group Join Now

g3q quiz bank | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 | Gyan Guru Quiz Questions And Answers | G3Q 2022 | G3Q Quiz Bank PDF Download

દેશમાં સૌથી મોટી ક્વિઝ ગુજરાતમાં ચાલુ થયેલી છે. આ ક્વિઝનું નામ “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022”. આ ક્વિઝમાં રાજ્યના કોલેજના વિદ્યાર્થીઓ, શાળાના વિદ્યાર્થીઓ અને નાગરિકો ભાગ લઈ શકે છે. જ્ઞાનગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન સુવિધા આપેલી છે. Gyan Guru Quiz Registration કર્યા બાદ ઓનલાઈન ક્વિઝ આપવાની રહેશે. આજે આપણે આ આર્ટિકલ દ્વારા 12 ઓગષ્ટના શાળાના વિદ્યાર્થીઓ માટેના પ્રશ્નોની PDF મેળવીશું. Gyan Guru School Quiz Bank 12 August ની PDF ની લિંક છેલ્લે આપેલી છે.

Gujarat Gyan Guru School Quiz Bank 12 August

        રાજ્યના ધોરણ-૯ થી 12 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ક્વિઝ આપી શકશે. શાળાના વિદ્યાર્થીઓ માટે આ આર્ટિકલમાં ઉપયોગી પ્રશ્નોની યાદી આપેલી છે. Gujarat Gyan Guru School Quiz Bank 12 August નીચે મુજબ છે.

Highlight Point

ક્વિઝનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022
આર્ટિકલનો પેટા પ્રકારગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં શાળાના વિદ્યાર્થીઓ માટે 12 August ક્વિઝના પ્રશ્નોની PDF ડાઉનલોડ
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
ક્વિઝ ચાલુ કરનાર વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને શાળાના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
આ ક્વિઝના પ્રશ્નો કઈ તારીખના છે?12 August 2022
આ ક્વિઝમાં કેટલા પ્રશ્નો સામેલ છે?કુલ 125 પ્રશ્નો
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q Quiz Official WebsiteClick Here
G3Q Quiz Bank WebsiteClick Here
Download PDF School Quiz Bank 12 AugustDownload Now
Highlight Point of Gujarat Gyan Guru School Quiz Bank 12 August

Today 12 August School Quiz Bank

            ગુજરાતમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે, જેમને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધો છે. તેમના માટે તા-12/08/2022 ના ક્વિઝના પ્રશ્નોની યાદી મુદ્દાસર આપેલી છે.

શાળા માટે ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર 1 થી 15

  1. કયું મિશન વ્યક્તિગત ખેતરના સ્તરે જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતાની પુનઃસ્થાપના અને કૃષિ સ્તરની અર્થવ્યવસ્થામાં વધારો કરે છે ?
  2. નીચેના પૈકી કયો ઔષધીય પાક છે ?
  3. આપણા શિક્ષકો અને શિક્ષણમાં ગુણવત્તા અને ઉત્કૃષ્ટતાનો સમાવેશ કરીને તમામ સ્તરે શિક્ષણની ગુણવત્તા સુધારવાના ઉદ્દેશ સાથે ‘પંડિત મદન મોહન માલવિયા નેશનલ મિશન ઓન ટીચર્સ એન્ડ ટીચિંગ’ યોજના ડિસે. 2014માં કોણે શરૂ કરી ?
  4. ભારતની પ્રથમ અને સૌથી જૂની શાળા કઈ છે અને તે ક્યાં આવેલી છે ?
  5. ગુજરાત સરકાર દ્વારા આયોજિત વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ-2022ની થીમ શું હતી ?
  6. ભારતના કયા મંત્રાલય દ્વારા પીએમ-કુસુમ યોજના શરૂ કરવામાં આવી છે ?
  7. ‘સ્ટ્રીટ લાઇટિંગ નેશનલ પ્રોગ્રામ’ ક્યારે/ શરૂ થયો હતો ?
  8. જી.એસ.એફ.એસ. દ્વારા પ્રાપ્ત ભંડોળ અન્ય જી.ઓ.જી કંપનીઓને શેના તરીકે પૂરા પાડવામાં આવે છે ?
  9. જુલાઈ 2022ની સ્થિતિએ ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર કોણ છે ?
  10. ભારત સરકારના કન્ઝ્યુમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશનના કેબિનેટ મંત્રી કોણ છે?
  11. તા.16 મે 2016 સોમવારના રોજ ટાગોર હોલ, અમદાવાદ ખાતે કોને સાહિત્ય રત્ન એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો ?
  12. ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના આદ્યપ્રણેતા કોને ગણવામાં આવે છે ?
  13. લોથલ શેના માટે જાણીતું છે ?
  14. પાલિતાણામાં કયું તીર્થસ્થાન આવેલું છે ?
  15. સુંદરી, સુરંદો અને મોરસંગ જેવાં સંગીતવાદ્યો કયા વિસ્તારના છે ?

IMP Question For School Quiz Bank No. 16  TO  30

  1. કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે ?
  2. ગુજરાતનું કયું શહેર સાક્ષરનગરી તરીકે જાણીતું હતું ?
  3. સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશીનો જન્મ ક્યાં થયો હતો ?
  4. મૌર્યયુગનો મહત્ત્વનો ગ્રંથ કયો છે ?
  5. અજંતાની ગુફાઓમાં આવેલાં ચિત્રો કયા ધર્મ સાથે સંકળાયેલાં છે ?
  6. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?
  7. ભૂદાન પ્રવૃત્તિના પ્રણેતા કોણ હતા ?
  8. કાદંબીની ગાંગુલી કોણ હતાં ?
  9. ‘હિન્દ છોડો’ ચળવળની શરૂઆત ક્યારે થઈ હતી ?
  10. વન મહોત્સવ દરમ્યાન રોપ વિતરણ યોજનાનો લાભ ક્યાંથી મળશે ?
  11. ગુજરાતમાં નોંધાયેલ વનસ્પતિની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારની અનાવૃત ધારી જોવા મળે છે ?
  12. ગુજરાતમાં આવેલ ખીજડીયા પક્ષી અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
  13. ગુજરાતમાં આવેલ ઘુડખર અભયારણ્ય કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
  14. કયું પક્ષી ગુજરાતમાં ‘રૉયલ બર્ડ’ તરીકે પણ ઓળખાય છે ?
  15. વન વિભાગનો નિયત નમૂનો પરિશિષ્ટ-6 કઈ યોજનાનો લાભ મેળવવા માટેનો છે ?

શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોનો ક્રમાંક 31 થી 45

  1. ‘ડિજિટલ ઇન્ડિયા’નો મુદ્રાલેખ શું છે ?
  2. રોજગાર સમાચાર ગુજરાત સરકારના કયા વિભાગ દ્વારા પ્રકાશિત થાય છે ?
  3. ગુજરાતમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી ક્યારે લાગુ કરવામાં આવી હતી ?
  4. ગુજરાતના ભૌગોલિક સંકેત (જીઆઇ ટેગ) હેઠળ નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે ?
  5. કોણે શોધ્યું કે છોડમાં જીવન છે ?
  6. સોડિયમ ક્લોરાઇડનું સામાન્ય નામ શું છે ?
  7. ભારતના કયા રાજ્યની સત્તાવાર ભાષા અંગ્રેજી છે ?
  8. ભારતની દક્ષિણ-પશ્ચિમમાં કયો દ્વીપ સમૂહ આવેલો છે ?
  9. પુરાતત્ત્વીય વારસો અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે કોના સહયોગથી પ્રથમ વડનગર આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કર્યું હતું?
  10. પ્રધાનમંત્રીએ કયા વર્ષે ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ (બીબીબીપી)ની શરૂઆત કરી હતી ?
  11. નેશનલ રૂરલ હેલ્થ મિશન (એનઆરએચએમ)ની શરૂઆત કોણે કરી હતી ?
  12. હસ્તકલા વ્યક્તિઓ/વણકરોને પૂરતી સીધી માર્કેટિંગ સુવિધાઓ પૂરી પાડવા અને મધ્યમ એજન્સીઓને દૂર કરવા સપ્ટેમ્બર 2020 સુધી દેશભરમાં મોટા નગરો/મેટ્રોપોલિટન શહેરોમાં કેટલા અર્બન હાટ્સ ને મંજૂરી આપવામાં આવી છે?
  13. ભારત સરકારે કયારથી સોનાના દાગીનાનું હોલમાર્કિંગ તબક્કાવાર ફરજિયાત બનાવ્યું છે?
  14. ગુજરાત શ્રુંગારની ચીજવસ્તુઓની બનાવટમાં વપરાતું અકીક મુખ્યત્વે ક્યાં મળી આવે છે ?
  15. ભારતમાં કયા રાજ્યમાં સૌથી વધુ સોનાનું ઉત્પાદન થાય છે?

Question For School Quiz Bank. 46 TO 60

  1. બાંધકામ કામદારને કાયમી અપંગતા આવે તો ગુજરાત સરકાર દ્વારા ‘અકસ્માત મૃત્યુ સહાય યોજના’ હેઠળ કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે ?
  2. ગુજરાત ગ્રામીણ શ્રમ કલ્યાણ બોર્ડ દ્વારા અસંગઠિત મીઠાના કામદારોને સાયકલ ખરીદવા માટે કેટલી સબસિડી મળવાપાત્ર છે ?
  3. ભારતીય બંધારણ કયા પ્રકારની લોકશાહીની જોગવાઈ કરે છે ?
  4. રાજ્ય વિધાનસભાના પ્રથમ મહિલા સ્પીકર કોણ હતા ?
  5. ખાણ અને ખનીજ (વિકાસ અને નિયમન) સુધારા વિધેયક 2015 હેઠળ ખાણકામ લીઝ પર વ્યક્તિ મહત્તમ કેટલો વિસ્તાર મેળવી શકે છે ?
  6. વર્તમાન લોકસભાના સ્પીકર કોણ છે ?
  7. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાંથી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ પ્રેરણા લે છે ?
  8. ભારતમાં લોકસભાના સૌપ્રથમ અધ્યક્ષ કોણ હતા ?
  9. કયો કાયદો અઘોષિત વિદેશી સંપત્તિ અને આવક જાહેર કરવાની તક આપે છે ?
  10. 11મી પંચવર્ષીય યોજનામાં કેટલા નવા IIMની સ્થાપના કરવામાં આવી હતી?
  11. 2016માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી પુરવઠા અને સિંચાઈનો લાભ આપવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી હતી?
  12. પંચમહાલ જિલ્લાના ઉચ્ચ સ્તરીય વિસ્તારોમાં વસેલા આદિવાસી લોકોને કઈ નહેર દ્વારા સિંચાઈ માટે પાણી પુરવઠાનો લાભ મળશે ?
  13. ભારત સરકાર સ્થાનિક લોકોને સિંચાઈમાં મદદ કરવા માટે વિવિધ નાની સિંચાઈ યોજનાઓને પ્રોત્સાહન આપે છે તેનું વર્ગીકરણ કયા માપદંડ પર કરવામાં આવે છે ?
  14. ચુટક હાઇડ્રો-ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ જે સુરુ નદી પર આવેલો છે તે કઈ નદીની શાખા છે ?
  15. ગ્રામપંચાયતોના ઑડિટ માટે ઓનલાઈન એપ્લિકેશનનો આરંભ ક્યારે કરવામાં આવ્યો હતો ?

શાળા માટે ખૂબ ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર-61 થી 75

  1. ગુજરાતની ‘રૂર્બન ડ્રેનેજ પ્રોજેક્ટ’માં ડ્રેનેજ કામના ડી.પી.આર / ટી.પી.આર તૈયાર કરવા માટે કન્સલટન્ટની નિમણુંક કોના દ્વારા કરવામાં આવે છે?
  2. ગુજરાતના ઉદેવાડામાં નીચેનામાંથી કયું પારસી ધર્મનું પ્રખ્યાત અગ્નિમંદિર આવેલું છે?
  3. દેશની સૌપ્રથમ લેસર ટેક્નોલોજીથી સજ્જ એવી એમ.એસ(ઓટોમેટિક વાહન મોનિટરિંગ સિસ્ટમ) ચેક્પોસ્ટ્નું નિર્માણ ગુજરાતમાં કઈ ચેકપોસ્ટથી કરવામાં આવ્યું ?
  4. કયું રેલવે સ્ટેશન ભારતનું સૌથી જૂનું કાર્યરત રેલવે સ્ટેશન છે જે 1856થી કાર્યરત છે ?
  5. જૂન-2022 સુધીમાં ભારતનાં કેટલાં શહેરોમાં મેટ્રો રેલ નેટવર્ક સ્થાપવાનું લક્ષ્ય રાખેલ હતું ?
  6. કઈ યોજના હિમાલય પ્રદેશમાં આધુનિક કનેક્ટિવિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરશે ?
  7. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના (OBC) વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય ફેલોશિપની યોજના કોણે અમલમાં મૂકી છે ?
  8. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે નેશનલ ઓવરસીઝ સ્કોલરશિપ હેઠળ ટ્યુશન ફી માટે આટલી આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે ?
  9. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા શહેરમાં આંબેડકર સ્મારકનું ઉદ્ઘાટન કર્યું હતું ?
  10. ગુજરાતમાં ‘ઉચ્ચ શિક્ષણ યોજના’ (હાયર એજ્યુકેશન સ્કીમ)નો લાભ લેવા માટે વિદ્યાર્થીની કૌટુંબિક આવક કેટલી હોવી જોઈએ ?
  11. એપ્રિલ-2022માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે દેવગઢ બારીયાના ઉચવાણ ગામે કયા સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું ?
  12. જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ (District Level Sports School) યોજના હેઠળ પ્રત્યેક ખેલાડીઓને કેટલા રુપિયા સુધીનું મેડીક્લેમનું સુરક્ષા ક​વચ આપ​વામાં આવે છે ?
  13. સ્ત્રીભ્રૂણ હત્યા અટકાવવા ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ‘બેટી બચાવો અભિયાન’ કઇ યોજનાનો એક ભાગ છે ?
  14. પ્રથમ ગુજરાતી મહિલા ડૉક્ટર કોણ હતા ?
  15. નીચેનામાંથી કયો એકમ વિસંગત છે ?

વધુ Quiz Bankના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે

More G3q Quiz QuestionsLinks
Gyan Guru Citizen Quiz Bank 04 August @G3q Quiz Bank PDF | નાગરિકોના માટે ક્વિઝના પ્રશ્નોClick Here
[g3q.co.in ] Gyan Guru School Quiz Bank 04 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 04 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 03 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 03 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru Citizen Quiz Bank 03 August @G3q Quiz Bank PDF | નાગરિકોના માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 02 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru Citizen Quiz Bank 01 August @G3q Quiz Bank PDF | અન્ય નાગરિકોના માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 01 August | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 01 August @G3q Quiz Answers | સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
More Quiz Bank

Most Important Question For School Quiz Bank. 76 TO 90

  1. ધોવાનો સોડાનું સામાન્ય નામ શું છે ?
  2. સિમેન્ટ ઉદ્યોગમાં કયા મહત્ત્વના કાચા માલની જરૂર હોય છે ?
  3. ભારત છોડો આંદોલન દરમિયાન ‘કરો અથવા મરો’ સૂત્ર કોણે આપ્યું હતું ?
  4. સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?
  5. GSWANનું પૂરું નામ શું છે ?
  6. ડિજીલોકરમાં કયા દસ્તાવેજો સંગૃહિત કરી શકાતા નથી ?
  7. ઉત્તરાખંડ રાજ્યનું પાટનગર કયું છે ?
  8. સોનાર કિલ્લો ભારતના કયા શહેરમાં આવેલો છે ?
  9. આચાર્ય જગદીશચંદ્ર બોઝ ભારતીય વનસ્પતિ ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે ?
  10. દાંડીકૂચનું વર્ષ જણાવો.
  11. મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદીના કિનારે છે ?
  12. ઝંડુ ભટ્ટે વનસ્પતિઓના ઔષધીય ઉપયોગ માટે કયો ડુંગર ઇજારે માંગેલો ?
  13. લાલ માટીના લાલ રંગનું કારણ શું છે ?
  14. નીચેનામાંથી કયો પ્રદેશ મન્નારના અખાતથી સૌથી નજીક આવે છે ?
  15. ગીત સેઠી નીચેનામાંથી કઈ રમત સાથે સંકળાયેલ છે ?

શાળાના વિદ્યાર્થીઓ માટે Quiz Bank નંબર 91 થી 105

  1. 2019 ક્રિકેટ વર્લ્ડ કપમાં ટોપ રન સ્કોરર કોણ છે ?
  2. મુસ્કાન કિરાર કઈ રમત સાથે સંબંધિત છે ?
  3. નીચેનામાંથી કયું કાર્ય માનવ યકૃતનું છે ?
  4. કારખાના વગેરેમાં બાળકોને નોકરીએ રાખવાનો પ્રતિબંધ બંધારણની કઈ કલમમાં છે ?
  5. ઉષ્ણકટિબંધનો આંતરરાષ્ટ્રીય દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે ?
  6. ‘સ્ટ્રેપ્ટોમાયસિન’ની શોધ કોણે કરી?
  7. કઈ પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે ?
  8. એનીમિયાની બીમારીને કારણે શરીરમાં શું ખૂટે છે ?
  9. રમત-ગમત ક્ષેત્રે શ્રી મહેન્દ્રસિંહ ધોનીને પદ્મભૂષણ એવોર્ડથી ક્યારે સન્માનિત કરવામાં આવ્યા હતા?
  10. વર્ષ 2015 માટે 63મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
  11. વર્ષ 1985 માટે 33મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
  12. ‘આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  13. ‘વિશ્વ નેત્રદાન દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  14. અપ્રિય ભાષણ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે હોય છે ?
  15. કયું શહેર ‘અરબસાગરની રાણી’ (Queen of the Arabian Sea) તરીકે ઓળખાય છે?

Important Quiz Bank  For School Students. 106 થી 120

  1. ભારતની સૌથી લાંબી ટ્રેનનું બિરુદ કઈ ટ્રેન ધરાવે છે ?
  2. તાજેતરમાં કઈ ટુર્નામેન્ટમાં ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાએ પોતાનો જ રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો હતો ?
  3. જ્ઞાનપીઠ પુરસ્કારના પ્રથમ વિજેતા કોણ છે ?
  4. ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણિક અને આરોગ્ય જેવા હેતુઓ માટે પૂર્વ મંજૂરી સિવાય ખેતીની જમીનની ખરીદી કરી શકાય તે માટે કઈ નવી કલમ દ્વારા તેની જોગવાઈ કરવામાં આવી છે ?
  5. ભારતીય નૌકાદળની આઈ. એન. એસ. સિન્ધુવીર સબમરીન કયા વર્ગની સબમરીન છે ?
  6. ‘ગુણસુંદરીનો ઘરસંસાર’ ફિલ્મ ગુજરાતી સાહિત્યની કઈ મહાનવલ કથા પર આધારિત છે ?
  7. ‘પંચતંત્ર’ ના રચયિતા કોણ છે ?
  8. જાણીતી સાહિત્ય કૃતિ ‘ગીત ગોવિંદ’ ના રચયિતા કોણ છે ?
  9. મહર્ષિ અરવિંદ આશ્રમ ક્યાં આવેલો છે ?
  10. કર્ણાટકનું રાજ્ય વૃક્ષ કયું છે ?
  11. સિક્કિમનું રાજ્ય વૃક્ષ કયું છે ?
  12. સાંભળવામાં તકલીફ પડતી વ્યક્તિ માટે કયું ઉપકરણ ઉપયોગી છે ?
  13. બે કોમ્પ્યુટરને જોડવા માટે કયા પ્રકારના કેબલનો ઉપયોગ થાય છે ?
  14. નીચેનામાંથી કયા સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ (સીપીયુ)ના ઘટકો છે?
  15. NICનું પૂર્ણ સ્વરૂપ શું છે ?

School Student Quiz Bank No.121 to 125

  1. ભારતની સર્વશ્રેષ્ઠ વાવમાંની એક એવી ‘અડાલજની વાવ’ કોણે બંધાવી હતી ?
  2. રૂ.100 ની નવી ભારતીય ચલણી નોટ પર કયું ભારતીય સ્મારક દર્શાવવામાં આવેલ છે ?
  3. કયા ગ્રહને ‘ઈવનિંગ સ્ટાર’ તરીકે ઓળખવમાં આવે છે ?
  4. વોટ્સેપ (WhatsApp)ના સહ-સ્થાપક કોણ છે ?
  5. ઓઇલ એન્જિન ઉદ્યોગ માટે ગુજરાતનું કયું શહેર જાણીતું છે ?
Gyan Guru School Quiz Bank 12 August  | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો
Image of Gyan Guru School Quiz Bank 12 August

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

Gujarat Gyan Guru Quiz નું રજીસ્ટ્રેશન કેવી અને ક્યાં કરવાનું રહેશે?

a.   ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેની અધિકૃત વેબસાઈટ www.g3q.co.in છે.

આ ક્વિઝ ક્યા દિવસની અને કોણા માટેની છે?

આ ક્વિઝમાં શાળા વિદ્યાર્થીઓ માટે અને તા-12 August 2022 ના પ્રશ્નો સમાવેશ થયેલા છે.

Gujarat Gyan Guru Quiz Bank નો ધ્યેય મંત્ર શું છે?

આ ક્વિઝનો ધ્યેય મંત્ર “જાણશે ગુજરાત, જીતશે ગુજરાત” છે.

Leave a Comment