[g3q.co.in ] Gyan Guru School Quiz Bank 15 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો

Join WhatsApp Group Join Now

g3q quiz bank | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 | Gyan Guru Quiz Questions And Answers | G3Q 2022 | G3Q Quiz Bank PDF Download

દેશમાં સૌથી મોટી ક્વિઝ ગુજરાતમાં ચાલુ થયેલી છે. આ ક્વિઝનું નામ “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022”. આ ક્વિઝમાં રાજ્યના કોલેજના વિદ્યાર્થીઓ, શાળાના વિદ્યાર્થીઓ અને નાગરિકો ભાગ લઈ શકે છે. જ્ઞાનગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન સુવિધા આપેલી છે. Gyan Guru Quiz Registration કર્યા બાદ ઓનલાઈન ક્વિઝ આપવાની રહેશે. આજે આપણે આ આર્ટિકલ દ્વારા 15 ઓગષ્ટના શાળાના વિદ્યાર્થીઓ માટેના પ્રશ્નોની PDF મેળવીશું. Gyan Guru School Quiz Bank 15 August ની PDF ની લિંક છેલ્લે આપેલી છે.

Gujarat Gyan Guru School Quiz Bank 15 August

        રાજ્યના ધોરણ-૯ થી 12 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ક્વિઝ આપી શકશે. શાળાના વિદ્યાર્થીઓ માટે આ આર્ટિકલમાં ઉપયોગી પ્રશ્નોની યાદી આપેલી છે. Gujarat Gyan Guru School Quiz Bank 15 August નીચે મુજબ છે.

Highlight Point

ક્વિઝનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022
આર્ટિકલનો પેટા પ્રકારગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં શાળાના વિદ્યાર્થીઓ માટે 15 August ક્વિઝના પ્રશ્નોની PDF ડાઉનલોડ
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
ક્વિઝ ચાલુ કરનાર વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને શાળાના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
આ ક્વિઝના પ્રશ્નો કઈ તારીખના છે?15 August 2022
આ ક્વિઝમાં કેટલા પ્રશ્નો સામેલ છે?કુલ 125 પ્રશ્નો
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q Quiz Official WebsiteClick Here
G3Q Quiz Bank WebsiteClick Here
Download PDF School Quiz Bank 15 AugustDownload Now
Highlight Point of Gujarat Gyan Guru School Quiz Bank 15 August

Today 15 August School Quiz Bank

            ગુજરાતમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે, જેમને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધો છે. તેમના માટે તા-15/08/2022 ના ક્વિઝના પ્રશ્નોની યાદી મુદ્દાસર આપેલી છે.

શાળા માટે ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર 1 થી 15

  1. ગુજરાત રાજ્યમાં મત્સ્ય ઉદ્યોગમાં બર્ડ ફેન્સિંગની અને ડોગ ફેન્સિંગના મટીરિયલની ખરીદી પર સરકાર દ્વારા કેટલી વાર સહાય મળવા પાત્ર છે ?
  2. 1962 એ કઈ ઇમરજન્સી સેવાઓ માટેનો હેલ્પલાઈન નંબર છે?
  3. વિદ્યાર્થી માટેના સપ્તાધારા પ્રકલ્પનો શો હેતુ છે ?
  4. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા સ્થાપિત CAREનું પૂરું નામ શું છે?
  5. ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ હેઠળ કઇ યોજનામાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ ‘પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ’ મેળવવા માટે અરજી કરી શકે છે ?
  6. સ્થાપિત વીજક્ષમતાક્ષેત્રે ગુજરાત દેશભરમાં કયું સ્થાન ધરાવે છે ?
  7. વીજ કરમુક્તિ પોર્ટલ પર ઓનલાઇન અરજીની સમીક્ષા અવધિ કેટલી છે ?
  8. CPSMSનું પૂરું નામ શું છે ?
  9. RBIની ઝોનલ ઓફિસ કેટલી છે ?
  10. ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ની ઊંચાઈ કેટલી છે ?
  11. ગુજરાતી સાહિત્યમાં હાસ્યરસની પ્રથમ નવલકથાનું નામ શું છે ?
  12. ‘બર્બરકજિષ્ણુ’ અને ‘અવંતીનાથ’ જેવા બિરુદો કયા પ્રસિદ્ધ રાજવીએ મેળવ્યા હતા ?
  13. ‘કચ્છના રણ’ સીમાવિવાદને કારણે પાકિસ્તાન સાથે કઈ સાલમાં યુદ્ધ થયું હતું ?
  14. દ્વારકા ખાતેની શ્રીકૃષ્ણની મૂળ પ્રતિમા ક્યાં પ્રસ્થાપિત કરવામાં આવી છે ?
  15. સૌરાષ્ટ્રની જૂની અને જાણીતી રાજકુમાર કૉલેજ કયા શહેરમાં આવેલી છે ?

IMP Question For School Quiz Bank No. 16  TO  30

  1. સહસ્રલિંગ તળાવ ક્યાં આવેલું છે ?
  2. નરસિંહના મોટાભાગનાં પદો કયા છંદમાં રચાયા છે ?
  3. ‘રામાયણ’ કેટલા કાંડમાં રચાયેલું મહાકાવ્ય છે ?
  4. ધ્રુવનો તારો આકાશમાં કઈ દિશામાં જોઈ શકાય છે ?
  5. હડપ્પા કાળના શિલ્પોમાં કઈ ધાતુનો સૌથી વધુ ઉપયોગ થતો હતો ?
  6. મણિકર્ણિકા તરીકે કોણ જાણીતું હતું ?
  7. વણાટકામ કરતાં કરતાં જ્ઞાનના ઉચ્ચતમ દુહા આપનાર સંતકવિ કોણ છે?
  8. મજૂર મહાજન સંઘ ક્યાં આવેલું છે?
  9. સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા પ્રધાન કોણ હતા ?
  10. કોટવાળીયાઓ અને વાંસફોડીયાઓને રાહતદરે વાંસ આપવાની યોજનાનો લાભ કોણ મેળવી શકે છે ?
  11. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના Bryozoa જોવા મળે છે ?
  12. ગુજરાતમાં આવેલ રતનમહાલ રીંછ અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
  13. ગુજરાતમાં આવેલ મિતિયાલા વન્યજીવન અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
  14. ગુજરાત રાજયનો કયો વિસ્તાર ગીચ જંગલો, વન્ય જીવો, આદિવાસી સંસ્કૃતિ અને અદ્ભુત કુદરતી સૌંદર્યને કારણે અન્ય પ્રદેશથી અલગ તરી આવે છે ?
  15. વન વિભાગનો નિયત નમૂનો પરિશિષ્ટ-7 કઈ યોજનાનો લાભ મેળવવા માટેનો છે ?

શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોનો ક્રમાંક 31 થી 45

  1. કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરાયેલ ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ-2021માં ગુજરાતનો ક્રમ કયો છે ?
  2. ડિજિટલ ગુજરાત મોબાઈલ એપ્લિકેશન પર કેટલી સરકારી સેવાઓ ઉપલબ્ધ છે ?
  3. સંયુક્ત રાષ્ટ્રના પર્યાવરણ વિભાગ દ્વારા 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોનને સૌર ઉર્જાના પ્રચારમાં તેમના નેતૃત્વ માટે કયો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ?
  4. 66મો નેશનલ ફિલ્મ એવોર્ડ કઈ ફિલ્મને પ્રાપ્ત થયેલ છે ?
  5. સ્ટોરેજ બેટરીમાં કઈ ધાતુનો ઉપયોગ થાય છે ?
  6. ISROનું પૂરું નામ શું છે ?
  7. આયુષ્માન ભારત હેઠળ ‘આયુષ્માન CAPF’ યોજનાની જાહેરાત કયા વર્ષમાં કરવામાં આવી હતી ?
  8. ‘કારગિલ વિજય દિવસ’ ક્યારે મનાવવામાં આવે છે ?
  9. લડાઈ, ઓપરેશન કે આતંકવાદ વિરુદ્ધની સીધી અથડામણમાં ઓપરેશનલ એરીયામાં શારીરિક ક્ષતિગ્રસ્ત થયેલ પૂર્વ સૈનિકોને માસિક નિભાવ સહાય પેટે (સહાય @ રૂ. ૧૮૦/- ક્ષતિગ્રસ્તતાની પ્રતિ ટકાવારી લેખે) સૈનિક કલ્‍યાણ અને પુનર્વસવાટ યોજના અંતર્ગત પ્રતિ માસ લઘુતમ કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે ?
  10. આયુષ્માન ભારત સ્વાસ્થ્ય ખાતા સાથે સંકલિત દર્દીઓ માટે હૉસ્પિટલ સેવાઓની ઓનલાઈન સુલભતા પ્રદાન કરવા ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત કઈ પહેલ કરવામાં આવી છે ?
  11. નેશનલ અર્બન હેલ્થ મિશન (એનયુએચએમ)ને નીચેનામાંથી શું લાગુ પડે છે ?
  12. માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝ ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામના લાભાર્થી કોણ છે ?
  13. ગુજરાતમાં ઉદ્યોગસાહસિકોને તેમનો વ્યવસાય સ્થાપવામાં મદદ કરવા માટે કઈ એજન્સી કાર્યરત છે ?
  14. ભારતીય ખનીજ પુસ્તક 2020 મુજબ, ગુજરાતમાં નીચેનામાંથી કયા ખનીજનો સૌથી વધુ સ્ત્રોત છે ?
  15. ભારતમાં યુરેનિયમ ખાણ કયાં આવેલી છે ?

Question For School Quiz Bank. 46 TO 60

  1. ગુજરાત સરકાર દ્વારા ‘ શિક્ષણ સહાય યોજના’ હેઠળ 1થી 4 ધોરણ સુધી અભ્યાસ કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે ?
  2. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ચાલતા સમાધાન પોર્ટલને કયો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ?
  3. ખેડૂતો દ્વારા કરવામાં આવેલ ઉત્પાદનનો ભાવ, તેની ખાતરી અને ખેતી અંતર્ગતની સેવાઓ બાબતના બિલનો કઈ સાલમાં કરાર કરવામાં આવ્યો ?
  4. ભારતનું સાર્વભૌમત્વ કોની સાથે જોડાયેલું છે ?
  5. ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રાજ્યના રાજ્યપાલ બિલને રાષ્ટ્રપતિની વિચારણા માટે અનામત રાખી શકે છે ?
  6. કયો અધિનિયમ નાદારીની કાર્યવાહીને એકીકૃત કરે છે ?
  7. કયા અધિનિયમમાં ઔદ્યોગિક વિવાદોની તપાસ અને સમાધાન માટેની જોગવાઈ છે ?
  8. લઘુમતી આયોગની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી ?
  9. ભારતના એટોમિક એનર્જી કમિશનની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી ?
  10. મહેસુલી સેવાઓ માટે iORA ઓનલાઈન પોર્ટલ શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે ?
  11. ગુજરાતનાં કેટલાં ગામોમાં નર્મદા કેનાલ દ્વારા સિંચાઈની સુવિધા આપવામા આવે છે ?
  12. ભાડભૂત પ્રૉજેક્ટનું બાંધકામ ક્યારે શરૂ થયું ?
  13. દ્વારકા પાસે કઈ નદી સમુદ્રને મળે છે?
  14. ગુજરાત સરકાર દ્વારા 2005ને કયા વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું ?
  15. તાલુકા પંચાયત દર મહિને ગ્રામ પંચાયતના કયા અધિકારીની બેઠક બોલાવે છે ?

શાળા માટે ખૂબ ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર-61 થી 75

  1. ગુજરાતમાં ‘રૂર્બન ડ્રેનેજ પ્રૉજેક્ટ’ના કામોની તકનીકી તથા ડ્રાફ્ટ ટેન્ડર માટેની મંજૂરી કોના દ્વારા આપવામાં આવે છે ?
  2. સાગરમાલા પ્રૉજેક્ટ હેઠળ કેટલા મેગાપોર્ટનું આયોજન કરવામાં આવ્યું છે ?
  3. ફિલ્મો અને ટેલિવિઝનમાં બતાવવાને કારણે લોકપ્રિય બન્યા છે એવા વિશિષ્ટ સ્થળ પ્રવાસનના કયા પ્રકારમાં આવે છે ?
  4. ચારધામ યાત્રા બુકિંગ માટેની સત્તાવાર વેબસાઇટનું નામ શું છે ?
  5. ભારતનો સૌથી લાંબો રોડ-કમ-રેલ બ્રિજ કયો છે ?
  6. ભારતમાં માર્ચ 2021 સુધી કેટલા FASTag આપવામાં આવ્યા છે ?
  7. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લાભાર્થીને ‘નાના ઘંઘા વ્યવસાય યોજના’ અંતર્ગત કયા ધંધા માટે સહાય આપવામાં આવે છે ?
  8. સરકારશ્રીએ ‘અપંગ’ શબ્દની જગ્યાએ કયો શબ્દ પ્રયોજીને ભારતમાં શારીરિક રીતે વિકલાંગ લોકોને સન્માન અને આત્મસન્માન આપ્યું છે ?
  9. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય (MSJ&E)એ ‘દિવ્ય કલાશક્તિઃ વિટનેસિંગ ધ એબિલિટીઝ ઇન ડિસેબિલિટીઝ’- પ્રથમ-પશ્ચિમી પ્રાદેશિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કયા શહેરમાં કર્યું હતું ?
  10. ગુજરાતમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટેની ફેલોશિપ સ્કીમનો લાભ કયા અભ્યાસક્રમ માટે છે ?
  11. ગુજરાત સ્પોર્ટ પોલિસી 2022 – 2027 અંતર્ગત કેટલા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે ?
  12. સંકલિત ડેરી વિકાસ પ્રૉજેક્ટ (IDDP) અંતર્ગત અરજી કરવા માટે કયા પોર્ટલનો ઉપયોગ કરવામાં આવે છે ?
  13. મહિલાઓ પ્રત્યે ભેદભાવ અને અત્યાચારો દૂર કરવા માટે કયા આયોગની રચના કરેલ છે ?
  14. નિરંજનાબેન મુકુલભાઈ કલાર્થી (નારીશક્તિ પુરસ્કાર વિજેતા 2022) દ્વારા કયું પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે ?
  15. બેકેલાઇટની શોધ કોણે કરી?

વધુ Quiz Bankના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે

More G3q Quiz QuestionsLinks
Gyan Guru Citizen Quiz Bank 04 August @G3q Quiz Bank PDF | નાગરિકોના માટે ક્વિઝના પ્રશ્નોClick Here
[g3q.co.in ] Gyan Guru School Quiz Bank 04 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 04 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 03 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 03 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru Citizen Quiz Bank 03 August @G3q Quiz Bank PDF | નાગરિકોના માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 02 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru Citizen Quiz Bank 01 August @G3q Quiz Bank PDF | અન્ય નાગરિકોના માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 01 August | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 01 August @G3q Quiz Answers | સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
More Quiz Bank

Most Important Question For School Quiz Bank. 76 TO 90

  1. બોલોમીટરનો ઉપયોગ શું માપવા થાય છે ?
  2. ફ્યુઝ તત્ત્વની મુખ્ય લાક્ષણિકતા કઈ છે ?
  3. સ્વદેશી ચળવળ દરમિયાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા ?
  4. ભારતના બંધારણની પ્રસ્તાવનામાં કયો શબ્દ પાછળથી સમાવવામાં આવ્યો હતો ?
  5. GPRનું પૂરું નામ શું છે ?
  6. GSDC (ગુજરાત સ્ટેટ ડેટા સેન્ટર)ની સ્થાપના ક્યારે થઈ ?
  7. તેલંગાણા રાજ્યનું પાટનગર કયું છે ?
  8. ખેડા જિલ્લામાં ગરમ પાણીના કુંડ ક્યાં આવેલા છે ?
  9. ગુજરાત રાજ્યમાં સૌથી વધુ શહેરીકરણ કયા જિલ્લામાં છે ?
  10. કોણ ‘હિન્દના દાદા’ તરીકે જાણીતું બન્યું હતું ?
  11. રાણી ચેનમ્મા કયા રાજ્યનાં હતાં ?
  12. લોહપુરુષ સરદાર પટેલની પુણ્યતિથિ કઈ છે ?
  13. નીચેનામાંથી કયો ધોધ કર્ણાટક અને ગોવા વચ્ચેની સરહદ રચે છે ?
  14. કયા ખનીજને કાળા હીરા તરીકે ઓળખવામાં આવે છે ?
  15. એકલવ્ય સિનિયર એવોર્ડ અંતર્ગત આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થનાર ખેલાડીને કેટલા રૂપિયા ઇનામ આપવામાં આવે છે ?

શાળાના વિદ્યાર્થીઓ માટે Quiz Bank નંબર 91 થી 105

  1. ભારતે 1983 ક્રિકેટ વર્લ્ડ કપ ક્યારે જીત્યો હતો ?
  2. ટેનિસમાં નવ વખત વિમ્બલ્ડન મહિલા સિંગલ્સ ચેમ્પિયન કોણ છે ?
  3. વિટામિન Kનું વૈજ્ઞાનિક નામ શું છે?
  4. ભારતમાં પ્રથમ સામાન્ય ચૂંટણી કયા વર્ષમાં યોજાઈ હતી ?
  5. ટેલિવિઝન સિરિયલ ‘ચરિત્રહીન’ નીચેનામાંથી કયા લેખકની પ્રખ્યાત નવલકથા પર આધારિત છે ?
  6. શરીરના કયા અંગને ન્યુમોનિયાની અસર થાય છે ?
  7. ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક પ્લેટનો ઉપયોગ શા માટે ન કરવો જોઈએ ?
  8. કયા વિભાગે મટિરિયલ એક્સેલરેશન પ્લેટફોર્મ્સ (એમએપીએસ) પ્રોગ્રામ શરૂ કર્યો છે ?
  9. વર્ષ 2014માં ભારત સરકાર દ્વારા મેડિસિનક્ષેત્રે ગુજરાતમાંથી નીચેનામાંથી કોને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા ?
  10. વર્ષ 2006 માટે 54મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
  11. વર્ષ 1983 માટે 31મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
  12. ‘વિશ્વ મગજની ગાંઠ દિવસ’ ક્યારે મનાવવામાં આવે છે ?
  13. ‘વિશ્વશાંતિ અને સમજણ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  14. ‘યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે’ ક્યારે ઉજવવામાં આવે છે ?
  15. ભારતનું કયું રાજ્ય શેતૂર રેશમનું મુખ્ય ઉત્પાદક છે ?

Important Quiz Bank  For School Students. 106 થી 120

  1. સોલંકી વંશના પ્રથમ સાશક કોણ હતા ?
  2. ગુજરાતમાં આયુર્વેદ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?
  3. કયા મધ્યકાલીન કવિને ‘હસતા ફિલસૂફ’ ની ઉપમા આપવામાં આવી છે ?
  4. ભારત સરકાર દ્વારા બે દિવસીય ‘ઇન્ડિયા ડ્રોન ફેસ્ટિવલ 2022’નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું ?
  5. ભારતીય નૌકાદળની સિંધુઘોષ-વર્ગની સબમરીન કઈ છે ?
  6. ગુજરાત પ્રવાસ ઉદ્યોગના એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે ?
  7. ઋગ્વેદમાં દર્શાવેલ સપ્તસિંધુ પ્રદેશ વર્તમાન ભારતનો કયો પ્રદેશ હોવાનું માનવામાં આવે છે ?
  8. પ્રાચીન સમયમાં ગુજરાતમાં કઈ વિશ્વવિદ્યાપીઠ આવેલી હતી ?
  9. શ્રીકૃષ્ણના અવસાનનું સ્થળ ભાલકા તીર્થ કયા જિલ્લામાં આવેલું છે ?
  10. મિઝોરમનું રાજ્ય ફૂલ કયું છે?
  11. સાંખ્ય તત્ત્વદર્શનના પિતા કોણ છે ?
  12. નોવેલ કોરોના વાયરસના હળવાં લક્ષણો કયા છે?
  13. કોમ્પ્યુટર સાથે જોડાણમાં UPSનું પૂરું નામ શું છે?
  14. કઈ સ્ક્રીન ટચ ઇનપુટને ઓળખે છે ?
  15. MICRમાં ‘C’ નો અર્થ શું છે ?

School Student Quiz Bank No.121 to 125

  1. મધુબની ચિત્રકળા સાથે ભારતનું કયું રાજ્ય સંકળાયેલું છે ?
  2. પ્રતાપવિલાસ મહેલ ગુજરાતમાં ક્યાં આવેલો છે ?
  3. ઇલેક્ટ્રિકલ વાયર/કેબલમાં ઇન્સ્યુલેશન કવર બનાવવા માટે કયા સિન્થેટિક પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે ?
  4. DNAનું પૂરું નામ શું છે ?
  5. ગોપનાથ મહાદેવનું મંદિર ક્યાં આવેલું છે ?
Image of Gyan Guru School Quiz Bank 15 August

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

Gujarat Gyan Guru Quiz નું રજીસ્ટ્રેશન કેવી અને ક્યાં કરવાનું રહેશે?

a.   ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેની અધિકૃત વેબસાઈટ www.g3q.co.in છે.

આ ક્વિઝ ક્યા દિવસની અને કોણા માટેની છે?

આ ક્વિઝમાં શાળા વિદ્યાર્થીઓ માટે અને તા-15 August 2022 ના પ્રશ્નો સમાવેશ થયેલા છે.

Gujarat Gyan Guru Quiz Bank નો ધ્યેય મંત્ર શું છે?

આ ક્વિઝનો ધ્યેય મંત્ર “જાણશે ગુજરાત, જીતશે ગુજરાત” છે.

Leave a Comment