g3q quiz bank | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 | Gyan Guru Quiz Questions And Answers | G3Q 2022 | G3Q Quiz Bank PDF Download
દેશમાં સૌથી મોટી ક્વિઝ ગુજરાતમાં ચાલુ થયેલી છે. આ ક્વિઝનું નામ “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022”. આ ક્વિઝમાં રાજ્યના કોલેજના વિદ્યાર્થીઓ, શાળાના વિદ્યાર્થીઓ અને નાગરિકો ભાગ લઈ શકે છે. જ્ઞાનગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન સુવિધા આપેલી છે. Gyan Guru Quiz Registration કર્યા બાદ ઓનલાઈન ક્વિઝ આપવાની રહેશે. આજે આપણે આ આર્ટિકલ દ્વારા 16 ઓગષ્ટના શાળાના વિદ્યાર્થીઓ માટેના પ્રશ્નોની PDF મેળવીશું. Gyan Guru School Quiz Bank 16 August ની PDF ની લિંક છેલ્લે આપેલી છે.
Gujarat Gyan Guru School Quiz Bank 16 August
રાજ્યના ધોરણ-૯ થી 12 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ક્વિઝ આપી શકશે. શાળાના વિદ્યાર્થીઓ માટે આ આર્ટિકલમાં ઉપયોગી પ્રશ્નોની યાદી આપેલી છે. Gujarat Gyan Guru School Quiz Bank 16 August નીચે મુજબ છે.
Highlight Point
ક્વિઝનું નામ | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 |
આર્ટિકલનો પેટા પ્રકાર | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં શાળાના વિદ્યાર્થીઓ માટે 16 August ક્વિઝના પ્રશ્નોની PDF ડાઉનલોડ |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
ક્વિઝ ચાલુ કરનાર વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને શાળાના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
આ ક્વિઝના પ્રશ્નો કઈ તારીખના છે? | 16 August 2022 |
આ ક્વિઝમાં કેટલા પ્રશ્નો સામેલ છે? | કુલ 125 પ્રશ્નો |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3q Quiz Official Website | Click Here |
G3Q Quiz Bank Website | Click Here |
Download PDF School Quiz Bank 16 August | Download Now |
Today 16 August School Quiz Bank
ગુજરાતમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે, જેમને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધો છે. તેમના માટે તા-16/08/2022 ના ક્વિઝના પ્રશ્નોની યાદી મુદ્દાસર આપેલી છે.
શાળા માટે ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર 1 થી 15
- ‘અંત્યોદય દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- સંવર્ધન હેતુ માટે સારી ગુણવત્તાવાળા અને ઉચ્ચ દૂધ ઉત્પાદક દૂધના પ્રાણીઓની ઉપલબ્ધતાને સમજવા અને શોધવા માટે ગુજરાત રાજ્યમાં કઈ યોજના છે ?
- વર્ષ 2014 પછી કોના વડાપ્રધાનપદ હેઠળ ભારતે દર અઠવાડિયે નવી યુનિવર્સિટી ખોલી ?
- રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલને અત્યારે કયા નામથી ઓળખવામાં આવે છે ?
- ‘ફાઈનાન્સિયલ લોન ફોર ટ્રેનિંગ ઓફ કૉમર્શિઅલ પાયલોટ’ યોજનામાં અરજી કરવા માટેની આવશ્યકતાઓ શું છે ?
- પીજીવીસીએલ(PGVCL)નું પૂર્ણ નામ શું છે ?
- ભારતીય દરિયાકિનારા પર ઇન્ડિયન એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન (EEZ)માં ઓફશોર વિન્ડ એનર્જી વિકસાવવાનો હેતુ કઇ નીતિનો છે ?
- ‘PM – ગતિશક્તિ’ યોજનાની જાહેરાત ક્યારે કરવામાં આવી હતી ?
- RTGSનું પૂરું નામ શું છે ?
- ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ હસ્તક આવેલા ગોડાઉન કેન્દ્રોમાં અનાજની સંગ્રહશક્તિ વધારવાની કઈ યોજના હાથ ધરેલ છે ?
- વડોદરાનો વૈભવી લક્ષ્મીવિલાસ પેલેસ કોણે બનાવ્યો હતો ?
- મહારાજા ફતેસિંહ મ્યુઝિયમ કયા શહેરમાં આવેલું છે ?
- મહાન દેશભકત શ્યામજીકૃષ્ણ વર્માનો જન્મ કયાં થયો હતો ?
- ઊંઝા નજીક આવેલું એવું કયું સ્થળ છે જ્યાં હિન્દુ-મુસ્લિમ બંને કોમનાં દર્શનાર્થીઓ આવે છે ?
- ગુજરાતમાં સદાવ્રતના સંત તરીકે કોણ પ્રખ્યાત છે ?
IMP Question For School Quiz Bank No. 16 TO 30
- પ્રાકૃત-અપભ્રંશ ગુજરાતી ભાષાનું વ્યાકરણ રચવાનો યશ કોના ફાળે જાય છે ?
- શ્રીકૃષ્ણના જીવન પર આધારિત નવલકથા‘માધવ કયાંય નથી’ કોણે લખી છે ?
- ઝવેરચંદ મેઘાણીનો જન્મ કયાં થયો હતો ?
- કૃષ્ણ અને સુદામા કોના આશ્રમમાં અભ્યાસ કરતા હતા ?
- સિદ્ધાર્થને ક્યારે જ્ઞાનપ્રાપ્તિ થઈ હતી ?
- વસંતપંચમીનો તહેવાર ક્યારે ઉજવાય છે ?
- ‘ગિદ્દા’ અને ‘ભાંગરા’ નૃત્યો મુખ્યત્વે ભારતના કયા રાજ્ય સાથે સંબંધિત છે ?
- કોનાં પ્રભાતિયાં જાણીતાં છે ?
- મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પ્રેમ દીવાની તરીકે કોણ ઓળખાય છે ?
- ફિકસ બેંગાલેન્સિસ (વડ) છોડ કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે ?
- ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના નૂપુરક જોવા મળે છે ?
- ભારતીય વન સર્વેક્ષણ સંસ્થા (Forest Survey of India)એ 2015ના અભ્યાસમાં લીધેલ 7,01,673 ચોરસ કિ.મી. વિસ્તારની ગણતરી પૈકી કેટલા ટકા વિસ્તારમાં ગીચ વનો છે ?
- ગુજરાતમાં આવેલ ગીર વાઈલ્ડલાઈફ અભયારણ્ય કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
- ઉત્તરપ્રદેશનું રાજ્ય પ્રાણી કયું છે ?
- મહારાષ્ટ્રનું રાજ્ય પ્રાણી કયું છે ?
શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોનો ક્રમાંક 31 થી 45
- કોવિડ-19 દરમિયાન કઈ યોજના હેઠળ ફેરિયાઓની લોન મંજૂર કરવામાં આવી છે ?
- ગુજરાતના નાગરિકો કઈ એપ્લિકેશન દ્વારા ફરિયાદો રજૂ કરવા માટે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ મેળવી શકે છે ?
- ગુજરાત સરકાર દ્વારા ‘ગો ગ્રીન’ યોજના કયારે શરૂ કરવામાં આવી છે ?
- ઈ-વેસ્ટ રૂલ્સ ગુજરાત સરકાર દ્વારા કયા વર્ષથી અમલમાં આવ્યા છે ?
- એશિયાનું સૌથી મોટું પ્લેનિટોરિયમ કયું છે ?
- ‘જલ શક્તિ અભિયાન : કેચ ધ રેઈન 2022’ કોણે શરૂ કર્યું છે ?
- વસ્તીની દૃષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે આવતો દેશ છે ?
- ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર કયું છે ?
- ‘જેલ : ઈતિહાસ અને વર્તમાન’ પુસ્તકનું વિમોચન ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા ક્યારે કરવામાં આવ્યું ?
- માર્ગ અકસ્માતમાં કટોકટીની મદદ માટે કયા નંબરનો ઉપયોગ થાય છે ?
- કયા વર્ષે ગુજરાત સિકલ સેલ એનિમિયા કન્ટ્રોલ સોસાયટીની રચના કરવામાં આવી હતી ?
- ASPIRE (અ સ્કીમ ફોર પ્રમોશન ઓફ ઇનોવેશન, રૂરલ ઇંડસ્ટ્રીઝ એન્ડ એન્ટરપ્રેન્યોરશીપ) સ્કીમનો મુખ્ય ફાયદો શો છે?
- કુલ 59 મંજૂર ટેક્સટાઈલ પાર્કમાંથી, ઈન્ટિગ્રેટેડ ટેક્સટાઈલ પાર્ક્સ (SITP) માટેની યોજના હેઠળ કેટલા પાર્ક પૂર્ણ થયા છે?
- ‘ATIRA’ના પ્રથમ ડિરેક્ટર કોણ હતા?
- સ્ટાર્ટઅપ ઈન્ડિયા હેઠળની પહેલ નીચેનામાંથી કયા સરકારી વિભાગ/મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે ?
Question For School Quiz Bank. 46 TO 60
- વર્ષ 2022 સુધીમાં ભારતમાં કેટલી જન શિક્ષણ સંસ્થાન (JSS) કાર્યરત છે ?
- ભારત સરકારના સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિનીયોરશીપ મંત્રાલય દ્વારા કલોલ નજીક નાસ્મેદમાં સ્થાપનાર ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સ્કીલ્સનું ભૂમિપૂજન કોણે કર્યું હતું ?
- કઈ યાદીમાં સંઘ અને રાજ્યો બંનેની ધારાસભાઓને કાયદો બનાવવાની સત્તા છે ?
- કેટલા એંગ્લો-ઈન્ડિયનો લોકસભા માટે નોમિનેટ થાય છે ?
- મંત્રી પરિષદના સભ્યો સામૂહિક રીતે કોના પ્રત્યે જવાબદાર છે ?
- જાહેર હિતની અરજી (PIL) શેની સાથે જોડાયેલ હોઈ શકે છે ?
- સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાનો સિદ્ધાંત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે ?
- કયો અધિનિયમ મેનેજમેન્ટની કેટલીક સંસ્થાઓને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા તરીકે જાહેર કરે છે ?
- ન્યૂનતમ ટેકાના ભાવની ભલામણ કરવા માટે ભારત સરકાર દ્વારા કયા કમિશનની રચના કરવામાં આવી હતી ?
- NDMA દ્વારા ક્યારથી કેન્દ્ર સરકારની યોજના ‘આપદા મિત્ર’ લાગુ કરી છે ?
- ગુજરાત સરકારના મિશન મોડ અભિગમ હેઠળ ગ્રામ્ય સ્તરે નર્મદાના પાણી પુરવઠાના યોગ્ય વ્યવસ્થાપન માટે કઈ સમિતિઓની રચના કરવામાં આવી છે?
- હર ઘર જલ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા અત્યાર સુધીમાં કેટલા ગ્રામીણ પરિવારોને નળનાં પાણીનાં જોડાણો આપવામાં આવ્યા છે ?
- નીચેનામાંથી કયા શહેરમાં ‘નાગોઆ બીચ’ આવેલ છે ?
- ગુજરાતમાં સ્માર્ટ વિલેજ પ્રોગ્રામ કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યો હતો ?
- જળ સંરક્ષણ, ગ્રે વોટર મેનેજમેન્ટ અને રેઈન વોટર હાર્વેસ્ટિંગ દ્વારા પાણીના રિચાર્જ અને પુનઃઉપયોગ માટે કઈ યોજના અમલમાં છે ?
શાળા માટે ખૂબ ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર-61 થી 75
- ગુજરાતમાં જિલ્લા પંચાયત દ્વારા ‘રૂર્બન ડ્રેનેજ પ્રોજેક્ટ’ના ટેન્ડરો કઈ રીતે મંગાવવામાં આવે છે?
- ગુજરાતના કયા મહત્ત્વના બંદરનું નામ ‘દીનદયાળ બંદર’ તરીકે 2017માં બદલવામાં આવ્યું હતું ?
- મુલાકાતીઓ, ઉદ્યોગ, પર્યાવરણ અને યજમાન સમુદાયોની જરૂરિયાતોને સંબોધીને તેની વર્તમાન અને ભાવિ આર્થિક, સામાજિક અને પર્યાવરણીય અસરોનો સંપૂર્ણ હિસાબ લેતો પર્યટનનો પ્રકાર કયો છે ?
- રાજ્ય સરકારોના પ્રવાસન વિભાગોને વિદેશના બજારોમાં પ્રવાસન સ્થળો અને ઉત્પાદનો, ટૂર પેકેજોના ઓનલાઈન પ્રમોશન માટે કઈ યોજના હેઠળ નાણાકીય સહાય આપવામાં આવે છે ?
- ગુજરાતના કયા શહેરોમાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રોનું નિર્માણ થવા જઈ રહ્યું છે ?
- આસામમાં ગુવાહાટી પેસેન્જર રોપ-વે બનાવવા માટે કેટલો ખર્ચ થયેલ છે ?
- ભારત સરકાર દ્વારા સંચાલિત કયો કાર્યક્રમ મહિલા પ્રસૂતિને લગતા લાભ આપવા માટે છે ?
- ગુજરાત સરકારના WCD કાર્યક્રમનું પૂરું નામ શું છે ?
- વિકલાંગતા ક્ષેત્રે સહકાર માટે ભારત સરકાર સાથે મેલબોર્ન યુનિવર્સિટીના સહયોગથી કયો પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે ?
- પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમાયોજના માટે વાર્ષિક કેટલું પ્રીમિયમ ભરવાનું હોય છે ?
- પંચમહાલ જિલ્લાના મોરવાહડફ માટે કઈ પાણી પુરવઠા યોજના કાર્યરત છે ?
- જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ (District Level Sports School) યોજના કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવી હતી ?
- ‘મિશન ઇન્દ્રધનુષ યોજના’ અંતર્ગત સગર્ભા મહિલાઓને માટે કયા સેશનનું આયોજન કરવામાં આવે છે ?
- મહિલાઓ માટે ‘મિશન શક્તિ યોજના’ હેઠળ ‘શક્તિ નિવાસ’ સંસ્થા સ્થાપવાનો હેતુ શો છે ?
- નીચેનામાંથી કયું રાઇઝોમ છે?
વધુ Quiz Bankના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે
More G3q Quiz Questions | Links |
Gyan Guru Citizen Quiz Bank 04 August @G3q Quiz Bank PDF | નાગરિકોના માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
[g3q.co.in ] Gyan Guru School Quiz Bank 04 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru College Quiz Bank 04 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 03 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru College Quiz Bank 03 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru Citizen Quiz Bank 03 August @G3q Quiz Bank PDF | નાગરિકોના માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 02 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru Citizen Quiz Bank 01 August @G3q Quiz Bank PDF | અન્ય નાગરિકોના માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru College Quiz Bank 01 August | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 01 August @G3q Quiz Answers | સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Most Important Question For School Quiz Bank. 76 TO 90
- નિષ્ક્રિય ડાયટોમિક ગેસનું નામ આપો, જે દહનક્ષમ પણ નથી કે દહનમાં મદદ પણ કરતો નથી ?
- પ્લાસ્ટિકના કચરા અને પોલિથિન બેગના નિકાલ માટે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે ?
- ગાંધીજીએ કઈ જેલને મંદિર સાથે સરખાવી હતી ?
- આઝાદ હિન્દ ફોજના પ્રથમ કમાન્ડર ઇન ચીફ કોણ હતા?
- CSC કેટલાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અસ્તિસ્ત ધરાવે છે ?
- ટેક્નોલોજી દ્વારા સરકારમાં કરવામાં આવતા સુધારાને કયા નામે ઓળખવામાં આવે છે?
- એશિયાનો સૌથી લાંબો રોપ-વે કયો છે ?
- રાષ્ટ્રીય જળમાર્ગ નંબર ૧ ગંગા નદીના કિનારાનાં કયાં બે સ્થળોને જોડે છે ?
- નીચેનામાંથી કયું સિક્કિમ હિમાલયનું શિખર છે ?
- અમદાવાદનું સ્થાપના વર્ષ જણાવો.
- હીનયાન કયા ધર્મનો સંપ્રદાય છે?
- 14 એપ્રિલ કઈ વિભૂતિનો જન્મદિવસ છે ?
- નીચેનામાંથી કયો ધોધ હિમાચલ પ્રદેશમાં લેહ-મનાલી હાઇવે પર આવેલો છે ?
- વિશ્વના પ્રથમ નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટનું ઉદ્ઘાટન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા સ્થળે કર્યું હતું ?
- ‘બેંગલોર બ્લૂઝ ચેલેન્જ કપ’ જે રમત સાથે સંકળાયેલ છે તેનું નામ આપો.
શાળાના વિદ્યાર્થીઓ માટે Quiz Bank નંબર 91 થી 105
- 2018 હોકી વર્લ્ડ કપ ક્યાં યોજાયો હતો?
- ચેસની રમતમાં કેટલા ચોરસ હોય છે ?
- માનવ શરીરમાં યકૃત ક્યાં આવેલું છે?
- ‘ખિતાબોની નાબૂદી’ બંધારણની કઈ કલમમાં છે ?
- યુનેસ્કોની જાહેરાત મુજબ ‘વિશ્વ થિયેટર ડે’ ક્યારે ઉજવવામાં આવે છે ?
- બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે ?
- ફેફસાંમાં એલ્વીઓલીની સંખ્યા કેટલી છે ?
- નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા સ્ટેટ એનર્જી એન્ડ ક્લાઇમેટ ઇન્ડેક્સ 2022માં કયું રાજ્ય ટોચ પર છે ?
- વર્ષ 2010માં ભારત સરકાર દ્વારા નીચેનામાંથી કોને વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાતમાંથી પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો?
- ગ્રૅન્ડ કોલર ઑફ ધ સ્ટેટ ઑફ પેલેસ્ટાઈન એવોર્ડ (વિદેશી મહાનુભાવોને પેલેસ્ટાઈન પુરસ્કારનું સર્વોચ્ચ સન્માન) -2018 પ્રાપ્તકર્તા કોણ હતા?
- વર્ષ 1998 માટે 46મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
- ‘આંતરરાષ્ટ્રીય નશામુક્તિ – નિવારણ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- ‘વિશ્વ હોમિયોપેથી દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- ‘નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ’ ક્યારે હોય છે ?
- કયા વાદ્ય વગાડવા માટે ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન પ્રખ્યાત હતા ?
Important Quiz Bank For School Students. 106 થી 120
- ભારતની સૌથી લાંબી ટ્રેન વિવેક એક્સપ્રેસ કયાં સ્ટેશનો વચ્ચે દોડે છે ?
- ભારતનું કયું શહેર વેક્યુમ આધારિત ગટર ધરાવતું પ્રથમ શહેર બન્યું છે ?
- ગુજરાતી સાહિત્યના કવિ અને તેમના તખલ્લુસનું કયું જોડકું ખોટું છે ?
- જાન્યુઆરી-2022 સુધીમાં કોવિશિલ્ડ અને કોવેક્સિન રસીઓ માટે કયા પ્રકારની અધિકૃતતા આપવામાં આવી છે ?
- ભારતીય નૌકાદળની આઈ. એન. એસ. વાગીર સબમરીન કયા વર્ગની સબમરીન છે ?
- એકલવ્યે કોને ગુરુ માન્યા હતા ?
- ‘ભક્તિ પરંપરા’માં કીર્તનને કોણે લોકપ્રિય બનાવ્યું?
- પ્રાચીન ભારતમાં નીચેનામાંથી કયું શહેર જળ વ્યવસ્થાપન માટે જાણીતું હતું ?
- કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતના કયા રાજ્યમાં આવેલું છે ?
- ભગવદ્ ગીતામાં કેટલા અધ્યાય છે ?
- ભારતના કયા રાજ્યમાં પ્રખ્યાત ‘ગંગોત્રી મંદિર’ આવેલું છે ?
- Pleura – પરિફેફસી (એક સ્તર) શું આવરી લે છે ?
- નીચેનામાંથી કયું 1-ગીગાબાઇટની બરાબર છે ?
- નીચેનામાંથી કયું ઉપકરણ પોર્ટેબલ કમ્પ્યુટર છે ?
- ઇન્ટરનેટનો પ્રમાણભૂત પ્રોટોકોલ કયો છે ?
School Student Quiz Bank No.121 to 125
- રાણકી વાવ કયા વંશના રાજાની યાદમાં બાંધવામાં આવી હતી ?
- નીચેનામાંથી કેરળનું માર્શલ આર્ટનું સ્વરૂપ કયું છે ?
- રોકેટ ન્યૂટનના ગતિના કયા નિયમ પ્રમાણે કામ કરે છે?
- 1 કિલો બળતણના સંપૂર્ણ દહનથી ઉત્પન્ન થતી ઉષ્માઊર્જાનું પ્રમાણ કેટલું છે ?
- ખારાઘોડા શેના ઉત્પાદન માટે જાણીતું છે ?

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો
a. ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેની અધિકૃત વેબસાઈટ www.g3q.co.in છે.
આ ક્વિઝમાં શાળા વિદ્યાર્થીઓ માટે અને તા-16 August 2022 ના પ્રશ્નો સમાવેશ થયેલા છે.
આ ક્વિઝનો ધ્યેય મંત્ર “જાણશે ગુજરાત, જીતશે ગુજરાત” છે.