GK Online Mock Test 002 | જનરલ નોલેજ ટેસ્ટ-002

Join WhatsApp Group Join Now

ગુજરાતની અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અલગ અલગ વિષયો ધ્યાને લેવાતા હોય છે. જેમાંથી ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, સામાન્ય વિજ્ઞાન ખૂબ ઉપયોગી વિષય છે.

Table of Contents

GK Online Mock Test 002

       ગુજરાતના તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયાર કરતા મિત્રોને નમસ્કાર. આજે જનરલ નોલેજ ટેસ્ટ-002 રજૂ કરીએ છીએ. જેમાં કુલ 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલ છે.

વિષયવસ્તુમાહિતી
વિષયજનરલ નોલેજ ટેસ્ટ-002
ટેસ્ટ નંબર002
કુલ પ્રશ્નો15
માર્ક્સ15
પ્રકારMCQ
GK Online Mock Test 002

Welcome to your GK Online Mock Test 002

1. વુલેસ્ટોનાઇટનું સૌથી વધુ ઉત્પાદન કયા જીલ્લામાં થાય છે?

2. કચ્છમાં આવેલા બન્ની & ખાવડા વચ્ચે આવેલ પ્રદેશને કયા નામથી ઓળખવામાં આવે છે?

3. ગિરાધોધ કઈ નદી પર આવેલો છે?

4. અમદાવાદને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?

5. દ્વારાવતી અવશેષો કયા પુરાતત્વવીદ દ્વારા શોધવામાં આવ્યા હતા?

6. ભરૂચ જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?

7. મોગલ બાદશાહ શાંહજહાના સૈન્ય દ્વારા બાંધવામાં આવેલું છાબ તળાવ ક્યાં આવેલું છે?

8. ગુજરાતમાં સૌપ્રથમ સહકારી ધોરણે ખાંડના કારખાનાની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી?

9. ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે સરહદ બનાવટી નદી કઈ છે?

10. ધાતુને પીગાળવા કઈ ખનીજનો ઉપયોગ થાય છે?

11. ગુજરાત સાયકલ્સ લિમિટેડ ક્યાં આવેલું છે?

12. પનાલા ડિપોઝિટ તરીકે ઓળખાતો ડેસ્લાઇટનો જથ્થો ક્યાં સ્થિત છે?

13. નળ સરોવર કયા બે તાલુકામાં વિસ્તરેલું છે?

14. ખાડીયો, ખાવડા, પચ્છમ, ખદીર, બેલા ટાપુઓ કઈ ધારમાં આવેલા છે?

15. ગુજરાતનું એકમાત્ર ગાયનું અભ્યારણ્ય અને ગાયનું સંરક્ષણ અને સંવર્ધન કેન્દ્ર ક્યાં આવેલું છે?

GK Online Mock Test 002

Follow Our Social Media     

NameJoin Links
Join WhatsApp GroupJoin Now
Join Telegram ChannelJoin Now
Follow Our Social Media     

 

Old Mock Test

ટેસ્ટનું નામLink
જનરલ નોલેજ ટેસ્ટ-001Click Here
Old Mock Test

Leave a Comment