ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું નવમાં અઠવાડિયાનું પરિણામ જાહેર । Gujarat Gyan Guru Quiz Result

Join WhatsApp Group Join Now

G3q Quiz Result 2022 । Gujarat Gyan Guru Quiz Nine Round Result 2022 । ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નાવમાં સપ્તાહનું પરિણામ 2022

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 નાગરિકો અને વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો કરવા માટે ચાલુ કરવામાં આવેલ છે. રાજ્યના વિદ્યાર્થીઓ આ કવિઝમાં ઉત્સાહભેર ભાગ પણ લીધો અને કવિઝ પણ આપી છે. મિત્રો આ Gujarat Gyan Guru Quiz Nine Round Result પરિણામ જાહેર થયેલું છે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ રિજલ્ટ 2022

    Gujarat Gyan Guru Quiz ચાલુ થયા, આજે નવ અઠવાડિયા પૂરા થવા આવ્યા છે, અને હવે જે નાગરિકો, વિદ્યાર્થીઓએ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધેલ હતો. તેમના નવમા સપ્તાહના પરિણામની ખુબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા,  આ આર્ટિકલ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પરિણામની લિંક છેલ્લે આપવામાં આવી છે.

Gujarat Gyan Guru Quiz Nine Round Result

     ગુજરાત જ્ઞાન ગુરૂ કવિઝ રાઉન્‍ડ 9 ના પરિણામોની જાહેરાત આજે કરવામાં આવેલ છે. આ જાહેરાત શ્રી જીતુભાઈ વાઘાણી(શિક્ષણ મંત્રી, ગુજરાત) દ્વારા Facebook Live દ્વારા જાહેર કરવામાં આવશે.

       આ કવિઝનું પરિણામ પત્રક નીચે મુજબ આપેલું છે. અઠવાડિયાના દરેક પરિણામના દિવસે પણ G3Q Portal 2022 પર ઉમેદવારોનું રિઝલ્ટ મૂકવામાં આવશે.

Highlight Point of G3q Quiz Round Nine Result 2022

આર્ટિકલનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નવમા રાઉન્‍ડનું પરિણામ 2022
આર્ટિકલનો પેટા પ્રકારગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું રિઝલ્ટ કેવી રીતે કરવું?
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
ક્વિઝ ચાલુ કરનાર વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
શુભારંભ તારીખ20 ઓગષ્ટ 2022
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q) – ક્વિઝના પ્રકારકુલ 12 પ્રકારના વિષયો આવરી દીધા છે.
કોના દ્વારા આ સ્પર્ધા ચાલુ કરવામાં આવી છે?રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના વરદ હસ્તે આ ક્વિઝ ચાલુ કરવામાં આવી છે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q Quiz Registration Result Link 2022Check Result
G3q Quiz Official WebsiteClick Here
Highlight

How to Check Gujarat Gyan Guru Quiz Result 2022

      રાજ્યના વિદ્યાર્થીઓ ગુજરાત જ્ઞાન ગુરુ કવિઝમાં ભાગ લીધો હતો. તેનું પરિણામ કેવી રીતે ચેક કરવું તેની માહિતી નીચે મુજબ છે.

  • સૌપ્રથમ Google Chrome ખોલો.
  • તમારા મોબાઈલ કે લેપટોપમાં Google Search ખોલો.
  • હવે સર્ચમાં g3q.co.in ટાઈપ કરો.
  • જેમાં તમારું Personal login id ખોલો.
  • તમારું લોગીન આઈડી ખોલ્યા બાદ, તેમાં તમારો સાપ્તાહિક પરિણામ બતાવશે.
  • છેલ્લે, તમેં તમારું પરિણામ જાણી શકશો.

વધુ Quiz Bankના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે

More G3q Quiz QuestionsLinks
Gyan Guru School Quiz Bank 16 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 16 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 15 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 15 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru Citizen Quiz Bank 04 August @G3q Quiz Bank PDF | નાગરિકોના માટે ક્વિઝના પ્રશ્નોClick Here
[g3q.co.in ] Gyan Guru School Quiz Bank 04 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 04 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 03 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 03 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru Citizen Quiz Bank 03 August @G3q Quiz Bank PDF | નાગરિકોના માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 02 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru Citizen Quiz Bank 01 August @G3q Quiz Bank PDF | અન્ય નાગરિકોના માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 01 August | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 01 August @G3q Quiz Answers | સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
More Quiz Bank

Gujarat Gyan Guru Quiz Bank Time Table

     સરકારની અધિકૃત વેબસાઈટ તથા Twitter Account પર કરવામાં આવેલ જાહેરાત મુજબ આજે ૧૦ સપ્ટેમ્બર રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. જેનું અધિકૃત વેબસાઇટ પર અગાઉથી રિઝલ્ટ બાબતેનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવેલ છે. જે નીચે મુજબ છે.

G3Q RoundQuiz DateResult Date
Quiz Round 110th July to 15th July16th July
Quiz Round 217th July to 22th July23rd July
Quiz Round 324th July to 29th July30th July
Quiz Round 431th July to 5th August6th August
Quiz Round 57th August to 12th August13th August
Quiz Round 614th August to 19th August20th August
Quiz Round 721th August to 26th August27th August
Quiz Round 828th August to 2nd September3rd September
Quiz Round 94th September to 9th September10th September
District Level Quiz14 th September
State Level Quiz17th September
Time Table
Gyan Guru Quiz Nine Round Result

FAQ of Gujarat Gyan Guru Quiz Nine Round Result

(1)  Gujarat Gyan Guru Quiz શું છે?

a.    Gujarat Gyan Guru Quiz (G3Q) એક એવી અભ્યાસ અને રચનાત્મક પ્રવૃત્તિ છે કે, જેમાં શિક્ષણ, જ્ઞાન, ગમ્મત અને સ્પર્ધાનો ત્રિવેણી સંગમ છે. જોકે આ ક્વિઝ સ્પર્ધાત્મક છે પરંતુ સાથો સાથ દરેક સ્પર્ધકમાં જ્ઞાન અને સર્જનાત્મકતામાં વધારો કરે છે.

(2)  ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું રિઝલ્ટ કેવી રીતે ચેક કરી શકાય ?

રાજ્ય સરકારશ્રીની અધિકૃત વેબસાઈટ પરથી આ ક્વિઝનું પરિણામ જાણી શકશો.

(3)  ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું રજીસ્ટ્રેશન કેવી અને ક્યાં કરવાનું રહેશે?

a.   ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેની અધિકૃત વેબસાઈટ www.g3q.co.in છે.

(4)  ક્વિઝ (G3Q)નું નવમાં સપ્તાહનું પરિણામ ક્યારે મૂકાશે?

a.   નવમાં સપ્તાહનું કવિઝનું પરિણામ ૧૦ સપ્ટેમ્બર રોજ જાહેર થશે.

Leave a Comment