Gujarat Jilla Online Test-002 |  ગુજરાતના જિલ્લાઓની ટેસ્ટ–002

Join WhatsApp Group Join Now

ગુજરાતની અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અલગ અલગ વિષયો ધ્યાને લેવાતા હોય છે. જેમાંથી ગુજરાતનો ઈતિહાસ, ગુજરાતી સાહિત્ય, ગુજરાતના જીલ્લાઓ, ભૂગોળ, સામાન્ય વિજ્ઞાન ખૂબ ઉપયોગી વિષય છે. આજે આપણે તલાટી, જુનિયર ક્લાર્ક, ફોરેસ્ટ, ટેટ પરીક્ષાઓ માટે ખૂબ ઉપયોગી Gujarat Jilla Online Test-002 રજૂ કરીએ છીએ.

Gujarat Jilla Online Test-002

       ગુજરાતના તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયાર કરતા મિત્રોને નમસ્કાર. આજે ગુજરાતના જિલ્લાઓની ટેસ્ટ–002 વિષે Online Test રજૂ કરીએ છીએ. જેમાં કુલ 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલ છે.

વિગતવિષયવસ્તુ
વિષયગુજરાતના જિલ્લાઓની ટેસ્ટ –002
ટેસ્ટ નંબર001
કુલ પ્રશ્નો15
માર્ક્સ15
પ્રકારMCQ
Panchayat Boardhttps://gpssb.gujarat.gov.in/
Highlight Point

Welcome to your Gujarat Na Jilla Online Quiz Test-002

1. ‘ નાના ગીર ’ તરીકે ઓળખાતા પ્રદેશમાં આવેલા ડુંગરો કયા નામે ઓળખાય છે?

2. ગ્રાસ લેંડ એન્ડ એગ્રીકલ્ચર રિસર્ચ સ્ટેશન ક્યાં આવેલું છે?

3. ગુજરાતની પ્રાચીન સાઈટ “ દેશલપર “ કઈ નદીના કિનારે આવેલી છે?

4. પીપાવાવ ક્યારથી ખાનગી બંદર નો દરજ્જો ધરાવે છે?

5. નીચે આપેલ પૈકી ક્યુ યુગ્મ યોગ્ય નથી?

6. ગુજરાત ના કયા જીલ્લાને બર્ડ સીટી તરીકે ઓળખવામા આવે છે?

7. પ્રાચીન સમયમા ધૂમલી એ કયા રાજ્ય ની રાજધાની હતી?

8. નીચે પૈકી કઇ જોડ ખોટી છે?

9. “સુરિંદો” નામનુ વાધ્ય કયા જીલ્લાનુ છે?.

10. રુદ્રામાતા બંધ કઇ નદી પર બાંધવામા આવ્યો છે?

11. મુક્તિ કમલમોહન જ્ઞાન ભંડાર ક્યા આવેલુ છે?

12. જીલ્લા- તાલુકા બાબતે ક્યુ યુગ્મ અયોગ્ય છે તે જણાવો?

13. પ્રતી વર્ષ મેઘાણી મહોત્સવનું આયોજન કયા કરવામાં આવે છે ?

14. વડોદરા ગાયકવાડ લોકોની રાજધાની કઇ સાલથી બન્યુ હતું ?

ગુજરાત નું સૂર્ય મંદિર કયા જિલ્લામાં આવેલું છે?


Old Mock Test

ટેસ્ટનું નામ & ટેસ્ટ આપવા માટે નામ પર ક્લિક કરવું.
જનરલ નોલેજ ટેસ્ટ-001
જનરલ નોલેજ ટેસ્ટ-002
ગુજરાત નો ઇતિહાસ ટેસ્ટ 001
રાજકારણ જનરલ નોલેજ ટેસ્ટ 001
રાજકારણ જનરલ નોલેજ ટેસ્ટ 002
ટેટ મોક ટેસ્ટ ઓનલાઈન 001
ગુજરાતી સાહિત્ય ટેસ્ટ 001
ગુજરાતના જિલ્લાઓની ટેસ્ટ–001

Leave a Comment