Gujarat no Itihas Test 002 | ગુજરાત નો ઇતિહાસ ટેસ્ટ

Join WhatsApp Group Join Now

ગુજરાતની અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અલગ અલગ વિષયો ધ્યાને લેવાતા હોય છે. જેમાંથી ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, સામાન્ય વિજ્ઞાન ખૂબ ઉપયોગી વિષય છે. આજે આપણે તલાટી, જુનિયર ક્લાર્ક, ફોરેસ્ટ, ટેટ પરીક્ષાઓ માટે ખૂબ ઉપયોગી Gujarat no Itihas Test 002 રજૂ કરીએ છીએ.

Gujarat no Itihas Test 002

       ગુજરાતના તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયાર કરતા મિત્રોને નમસ્કાર. આજે ગુજરાતનો ઈતિહાસ 02 વિષે ઓનલાઈન ટેસ્ટ રજૂ કરીએ છીએ. જેમાં કુલ 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલ છે.

વિગત વિષયવસ્તુ
વિષયગુજરાત નો ઇતિહાસ ટેસ્ટ
ટેસ્ટ નંબર002
કુલ પ્રશ્નો15
માર્ક્સ15
પ્રકારMCQ
Panchayat Board https://gpssb.gujarat.gov.in/
Gujarat no Itihas Test 001

Welcome to your Gujarat No Itihas Mock Test-003

1. ભીમદેવ બીજાએ કયા મંદિરમાં મેઘ ધ્વનિ કે મેઘનાદ નામે મંડળ બનાવડાવ્યો હતો?

2. વિસલદેવના શાસનમાં દુષ્કાળમાં અનાજની સહાયતા કરનાર જગદુશા ક્યાના હતા?

3. પાસાની રમત એ કઈ સંસ્કૃતિની દેહ છે?

4. મેંગેસ્થનીજે કયો ગ્રંથ લખ્યો છે જેમાંથી મૌર્ય વંશની માહિતી મળી આવે છે?

5. કયો ગુપ્તરાજા તેના સિક્કાઓ પર વીણા વગાડતો તેમજ તીર કામઠા સાથે દર્શાવવામાં આવ્યો છે?

6. એરણનો સ્તંભાલેખ કયા ગુપ્ત શાસકનો છે?

7. કયા મૈત્રક રાજાને પુત્ર મરણથી સંતાય થયો ત્યારે આનંદપૂરમાં કલ્પસૂત્રનું સભામાં વાંચન કરવામાં આવ્યું?

8. લોથલનું ઉત્પન્ન કાર્ય કઈ સાલમાં થયું?

9. અલ્હાબાદ પ્રશસ્તિ કોના દ્વારા લખવામાં આવેલ છે?

10. દિલ્હીમાં લોકસ્તંભનું નિર્માણ કોણે કરાવ્યુ હતું?

11. કયો મૈત્રક રાજા દર વર્ષે મોટી પરિષદ બોલાવતો હતો & દ્રવ્યો પદાર્થોનું દાન કરતો હતો?

12. દેવાની મોરના બૌદ્ધ સ્તૂપના અસ્થિપાત્ર પરના શિલાલેખમાં કયા ક્ષાત્રપ રાજાનો ઉલ્લેખ છે?

13. શકારી, સહશાંક કોના ઉપનામ છે?

14. અરબ સરદાર મોહમ્મદ કાસિમે કયા મૈત્રક રાજાના સમયમાં સિંધ કબજે કર્યું હતું?

15. ત્રેકૂટક વંશની રાજધાની કઈ હતી?

Old Mock Test

ટેસ્ટનું નામLink
જનરલ નોલેજ ટેસ્ટ-001Click Here
જનરલ નોલેજ ટેસ્ટ-002Click Here
ગુજરાત નો ઇતિહાસ ટેસ્ટ 001Click Here
ટેટ મોક ટેસ્ટ ઓનલાઈન 001Click Here
Old Mock Test

Follow Our Social Media     

NameJoin Links
Join WhatsApp GroupJoin Now
Join Telegram ChannelJoin Now
Follow Our Social Media     

 

વિશેષ: ગાંધીનગરની પ્રચલિત તલાટી-કામ-મંત્રી & જુનિયર ક્લાર્ક માટે સાહિત્ય પ્રકાશિત કરનાર, “બાલા પ્રકાશન, ગાંધીનગર” ના માર્ગદર્શન હેઠળ આ “ગુજરાત નો ઇતિહાસ ટેસ્ટ-002” રજૂ કરીએ છીએ.

ગુજરાત નો ઇતિહાસ ટેસ્ટ-002 | Gujarat no Itihas 00

Leave a Comment