ગુજરાતી સાહિત્ય ટેસ્ટ 001 | Gujarati Sahitya Quiz Online 001

Join WhatsApp Group Join Now

ગુજરાતની અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અલગ અલગ વિષયો ધ્યાને લેવાતા હોય છે. જેમાંથી ગુજરાતનો ઈતિહાસ, ગુજરાતી સાહિત્ય, ભૂગોળ, સામાન્ય વિજ્ઞાન ખૂબ ઉપયોગી વિષય છે. આજે આપણે તલાટી, જુનિયર ક્લાર્ક, ફોરેસ્ટ, ટેટ પરીક્ષાઓ માટે ખૂબ ઉપયોગી Gujarati Sahitya Quiz Online 001 રજૂ કરીએ છીએ.

Table of Contents

Gujarati Sahitya Quiz Online 001

       ગુજરાતના તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયાર કરતા મિત્રોને નમસ્કાર. આજે ગુજરાતી સાહિત્ય ટેસ્ટ 001 વિષે Online Test રજૂ કરીએ છીએ. જેમાં કુલ 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલ છે.

વિગત વિષયવસ્તુ
વિષયગુજરાતી સાહિત્ય ટેસ્ટ 001
ટેસ્ટ નંબર002
કુલ પ્રશ્નો15
માર્ક્સ15
પ્રકારMCQ
Panchayat Board https://gpssb.gujarat.gov.in/
Gujarat no Itihas Test 001

Welcome to your Gujarati Sahitya Quiz Online

1.શર્વિલક નાટક કયા કવિની રચના છે?

2. કરશનદાસ માણેકનું ઉપનામ જણાવો?

3. “ઘડતર” અને “ચણતર” આત્મકથા કયા કવિની છે?

4. “ઘીમું અને વીભા” તથા “પાદરના તીરથ” નવલકથાઓ કયા કવિની છે?

5. ટોળાં, અવાજ અને ઘોંઘાટ કોની કૃતિઑ છે?

6. ‘તારી આંખનો અફીણ’ કૃતિ કયા કવિની રચના છે?

7. ‘દીવા તળે ઓછાયા’ કૃતિ કયા કવિની છે?

8. મિયાં ફૂસકી કૃતિ કોની છે?

9. આંગળીયાત કૃતિ કયા કવિની છે?

10. આદિલ મન્સૂરીનું પુરુનામ જણાવો?

11. ડોલનશૈલીમાં નાટકો કોણે લખ્યા છે?

12. જ્ઞાનપીઠ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે?

13. શાંત કોલાહલ કૃતિ કયા કવિને છે?

14. જટાયું કૃતિ કયા કવિની છે?

15. “તારીખનું ઘર” અને “પારિજાત” કૃતિ કયા કવિની છે?

Old Mock Test

ટેસ્ટનું નામ & ટેસ્ટ આપવા માટે નામ પર ક્લિક કરવું.
જનરલ નોલેજ ટેસ્ટ-001
જનરલ નોલેજ ટેસ્ટ-002
ગુજરાત નો ઇતિહાસ ટેસ્ટ 001
રાજકારણ જનરલ નોલેજ ટેસ્ટ 001
રાજકારણ જનરલ નોલેજ ટેસ્ટ 002
ટેટ મોક ટેસ્ટ ઓનલાઈન 001
Old Mock Test

Follow Our Social Media     

NameJoin Links
Join WhatsApp GroupJoin Now
Join Telegram ChannelJoin Now
Follow Our Social Media     

 

વિશેષ: ગાંધીનગરની પ્રચલિત તલાટી-કામ-મંત્રી & જુનિયર ક્લાર્ક માટે સાહિત્ય પ્રકાશિત કરનાર, “બાલા પ્રકાશન, ગાંધીનગર” ના માર્ગદર્શન હેઠળ આ “ગુજરાતી સાહિત્ય ટેસ્ટ 001” રજૂ કરીએ છીએ.

ગુજરાત નો ઇતિહાસ ટેસ્ટ-002 | Gujarat no Itihas 00

Leave a Comment