ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 | Gyan Guru Quiz Questions And Answers | G3Q 2022 | G3Q Quiz Bank PDF Download | Gyan Guru Citizen Quiz Bank 01 August
ભારતમાં સૌથી મોટી ક્વિઝ ગુજરાતમાં ચાલુ થયેલી છે. આ ક્વિઝનું નામ “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022”. આ ક્વિઝમાં રાજ્યના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ અને નાગરિકો ભાગ લઈ શકે છે. જ્ઞાનગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન સુવિધા આપેલી છે. Gyan Guru Quiz Registration કર્યા બાદ ઓનલાઈન ક્વિઝ આપવાની રહેશે. આજે આપણે આ આર્ટિકલ દ્વારા 01 ઓગષ્ટના કોલેજના વિદ્યાર્થીઓ માટેના પ્રશ્નોની PDF મેળવીશું. Gyan Guru Citizen Quiz Bank 01 August ઓગષ્ટની PDF ની લિંક છેલ્લે આપેલી છે.
Gujarat Gyan Guru Others Quiz Bank 01 August
રાજ્યના ધોરણ-૯ થી 12 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ક્વિઝ આપી શકશે. શાળાના વિદ્યાર્થીઓ માટે આ આર્ટિકલમાં ઉપયોગી પ્રશ્નોની યાદી આપેલી છે. Gujarat Gyan Guru School Quiz Bank 01 August નીચે મુજબ છે.
Highlight Point of Gyan Guru Citizen Quiz Bank 01 August
ક્વિઝનું નામ | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 |
આર્ટિકલનો પેટા પ્રકાર | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં કોલેજના વિદ્યાર્થીઓ માટે 01 August ક્વિઝના પ્રશ્નોની PDF ડાઉનલોડ |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
ક્વિઝ ચાલુ કરનાર વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
આ ક્વિઝના પ્રશ્નો કઈ તારીખના છે? | 01 August 2022 |
આ ક્વિઝમાં કેટલા પ્રશ્નો સામેલ છે? | કુલ 125 પ્રશ્નો |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3Q Quiz Official Website | Click Here |
Download PDF College Quiz Bank 01 August | Download Now |
Gyan Guru Citizen Quiz Bank 01 August
ગુજરાતમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે, જેમને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધો છે. તેમના માટે તા-01/08/2022 ના ક્વિઝના પ્રશ્નોની યાદી મુદ્દાસર આપેલી છે.
નાગરિકો માટે ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર 1 થી 15
- ગુજરાત રાજ્યમાં છેલ્લા દાયકામાં આશરે કેટલા ટકા વધુ કૃષિવિકાસ દર નોંધાયો છે?
- વર્ષ ૨૦૨૧ના અંતે ગુજરાતમાં કેટલા APMC છે ?
- ગુજરાત સરકારશ્રીની કઈ યોજનાથી ઉત્તર ગુજરાત,કચ્છ અને સુરેન્દ્રનગરના ખેડૂતોને સિંચાઈનો લાભ મળ્યો છે ?
- મત્સ્યોદ્યોગ સહાયમાં અપાતી કઈ સહાય લાઇફ સેવિંગ પ્રકારની છે ?
- પશુઓને સારો તથા ગુણવત્તાયુક્ત ચારો મળી રહે તે માટે ખેતરમાં ચારા પાકનું વાવેતર કરવા ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા કયાં પગલાં લેવામાં આવે છે ?
- ભારત સરકાર દ્વારા ઉત્પાદન વિકાસથી લઈને ઉત્પાદન વ્યાપારીકરણ સુધીના સ્ટાર્ટ-અપ્સને આર્થિક સહાય પૂરી પાડવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?
- શિક્ષણ મંત્રાલય (MoE) દ્વારા શરૂ કરાયેલ ‘NIPUN’નું આખું નામ શું છે ?
- ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)ની સ્થાપના માટે ગુજરાતના કયા શહેરની પસંદગી કરવામાં આવી છે ?
- એજ્યુકેશન લોન પર વ્યાજ સબસિડી સ્કીમ ક્યારથી અમલમાં આવી છે ?
- ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ હેઠળ કઈ યોજના હેઠળ NTDNT (વિચરતી વિમુક્ત જાતિ)ના ફક્ત વિદ્યાર્થીઓ જ ‘પોસ્ટ એસ.એસ.સી. શિષ્યવૃત્તિ’ મેળવવા માટે અરજી કરી શકે છે ?
- કયું કમિશન ભારતમાં યુનિવર્સિટી શિક્ષણના પ્રચાર અને સંકલન સાથે સંબંધિત છે ?
- ૨૦૨૨ સુધીમાં રિન્યુએબલ એનર્જી માટે ભારત સરકારનું લક્ષ્ય શું છે ?
- જ્યોતિગ્રામ યોજનાને કારણે આઠ કલાક અવિરત વીજપુરવઠો કયા ક્ષેત્રને પ્રાપ્ત થાય છે ?
- કૃષિક્ષેત્રે વીજ પુરવઠો અને વીજ વિતરણ વ્યવસ્થાના નુકસાનને ઓછું કરવા અને વીજચોરી અટકાવવાના હેતુથી રાજ્ય સરકારે કઈ યોજના અમલમાં મૂકી છે ?
- અકોટા- દાંડિયા બજારપુલ ઉપર કેટલા વોટ પાવરની સોલાર પેનલ મૂકવામાં આવી છે?
IMP Question For Others Quiz Bank No. 16 TO 30
- CPSMS કયા વર્ષમાં લાગુ કરવામાં આવી ?
- પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના કયા વયજૂથના લોકો માટે ઉપલબ્ધ છે ?
- ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત કયા જિલ્લામાં ઇન્ટરનેશનલ સિરામિક પાર્ક બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે ?
- ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ કોની સાથે રજિસ્ટર્ડ છે ?
- ગુજરાતમાં ભારતીય રિઝર્વ બેંકની શાખા કયા શહેરમાં આવેલી છે ?
- NFSA હેઠળ અગ્રતા ધરાવતા કુટુંબોમાં (PHH) વ્યક્તિદીઠ કુલ કેટલાં કિલોગ્રામ અનાજ આપવામાં આવે છે ?
- સરદાર વલ્લભભાઈ પટેલની કઈ જન્મજયંતી પર ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું વિધિવત્ ઉદ્ઘાટન કરાયું હતું ?
- રાણકી વાવનું મુખ કઈ તરફ ખૂલે છે ?
- ગુજરાતના તાલુકાઓમાં ચણા અને રાયડાની ખરીદી માટે ખેડૂતે NICના કયા પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાનું હોય છે ?
- ગુજરાતી લેક્સિકોનની પહેલ દ્વારા ગુજરાતી ભાષાના અમૂલ્ય શબ્દભંડોળને ડિજિટાઈઝ કરીને ભાષાની સેવા કોણે કરી છે ?
- વતનપ્રેમ યોજનામાં દાતા શેના મારફતે ચાલુ કાર્યો વિશેની માહિતી મેળવી શકે છે ?
- મહાગુજરાત ચળવળના નેતા કોણ હતા ?
- જામનગર જિલ્લામાં આવેલ હડપ્પન સંસ્કૃતિ સાથે સંકળાયેલા સ્થળનું નામ જણાવો.
- ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કયું અખબાર શરૂ કર્યું હતું ?
- પારસીઓ કયા યુગમાં ગુજરાતમાં આવ્યા હતા ?
અન્ય નાગરિકો માટે ક્વિઝના પ્રશ્નોનો ક્રમાંક 31 થી 45
- પ્રાગ્ મહેલ ક્યાં આવેલો છે ?
- ગુજરાતની કઈ હિંમતવાન નારીએ સને ૧૧૭૯માં શહાબુદ્દીન ઘોરીને હરાવી પાછો કાઢ્યો હતો ?
- ગુજરાતના કયા શહેરમાં નરસિંહ મહેતાનો ચોરો આવેલો છે ?
- સિદ્ધપુરનો ‘રુદ્રમહાલય’સ્થાપત્યની કઈ શૈલીનો નમૂનો છે ?
- ‘હરિનો મારગ છે શૂરાનો’ – પદરચના કોની છે ?
- ગુજરાતના સૌપ્રથમ ગુજરાતી ગઝલકાર કોણ હતા ?
- કનૈયાલાલ માણેકલાલ મુનશીની કઇ ત્રણ ઐતિહાસિક નવલકથાઓ ગુજરાતના ઇતિહાસનું દર્શન કરાવે છે ?
- જાણીતા ગઝલકાર શૂન્ય પાલનપુરીનું મૂળ નામ શું છે ?
- હિંદની પ્રજાને સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય કરવા માટે ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ કયું ગુજરાતી અખબાર શરૂ કર્યું ?
- ભવાઈના આદ્યપિતા અસાઈત ઠાકર ઊંઝામાં આવ્યા પછી તેઓ કઈ જ્ઞાતથી ઓળખાવા લાગ્યા ?
- સૌથી પ્રાચીન બ્રાહ્મણગ્રંથ કયો ગણાય છે ?
- તથાગત તરીકે કોને ઓળખવામાં આવે છે ?
- નવગ્રહ વન (પ્લેનેટ ફોરેસ્ટ)માં મંગળ ગ્રહ સાથે કઈ વનસ્પતિ સંબંધિત છે ?
- વનમહોત્સવ દરમ્યાન રોપ વિતરણ યોજના અંતર્ગત અનુસૂચિત જનજાતિ અંગેનું પ્રમાણપત્ર રજૂ કર્યેથી રોપા દીઠ કેટલા પૈસા લેખે મહત્તમ 200 રોપાઓ વેચાણ કરવામાં આવે છે ?
- નળસરોવર પક્ષી અભયારણ્યમાં કુલ કેટલા ટાપુઓ આવેલ છે ?
Question For Others Quiz Bank. 46 TO 60
- ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના સસ્તન પ્રાણી જોવા મળે છે ?
- ગુજરાતમાં આવેલ મરીન સેન્ચુરીની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
- પ્રકૃતિના સંરક્ષણમાં કયા સમુદાયના યોગદાનને માન્યતા આપવા અને આ ક્ષેત્રમાં અભ્યાસને પ્રોત્સાહિત કરવા માટે ‘ડેઝર્ટ ઇકોલોજી ફેલોશિપ’ આપવામાં આવે છે ?
- મહી અને શેઢી નદી વચ્ચે આવેલું મેદાન કયા નામે ઓળખાય છે ?
- કયા પ્રાણીના સંરક્ષણાર્થે વેળાવદર અભ્યારણ્યની સ્થાપના કરાઈ છે ?
- મહી નદી ખંભાતના અખાતમાં કઈ ખાડીમાં સમુદ્રસંગમ પામે છે ?
- વિશ્વમાં યુરેનિયમનો સૌથી વિશાળ જથ્થો ધરાવતી ઘુમાલાપેલી ખાણ નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલી છે ?
- ખજૂરાહો પ્રવાસસ્થળ ક્યાં આવેલું છે ?
- ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ?
- બિપ્લોબી ભારત ગેલેરીનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું ?
- નદી, પ્રવાહો અને મોટા કેનાલ નેટવર્ક દ્વારા પુનઃપ્રાપ્ય પાવર ઊર્જા ઉત્પન્ન કરવા માટે કયો પ્રૉજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે ?
- ‘રાષ્ટ્રીય ગ્રીન ઇન્ડિયા મિશન’ યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?
- ‘વીર મેઘમાયા બલિદાન પુરસ્કાર’ માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા ક્યારે અર્પણ કરવામાં આવે છે ?
- ભારતમાં સૌથી મોટો ગુંબજ કયા રાજ્યમાં આવેલો છે ?
- ‘ભારતીય તટરક્ષક દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
વધુ Quiz Bankના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે
More G3q Quiz Questions | Links |
Gyan Guru College Quiz Bank 01 August | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 01 August @G3q Quiz Answers | સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
અન્ય નાગરિકો માટે ખૂબ ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર-61 થી 75
- કેટલા ગરીબ પરિવારોને ‘રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન’નો લાભ આપવામાં આવશે ?
- ‘જનની શિશુ સુરક્ષા યોજના’ ક્યારે શરૂ થઈ હતી ?
- ગુજરાત સરકાર દ્વારા ‘બાળસખા યોજના’ની શરૂઆત કયારે કરવામાં આવી હતી ?
- FSSAI દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી રાષ્ટ્રીય સ્તરના પુરસ્કાર માટે કયું રાજ્ય પ્રથમ ક્રમે છે ?
- ‘કાયાકલ્પ યોજના’માં સારી આરોગ્ય કામગીરી માટે કેટલા પુરસ્કાર આપવામાં આવે છે ?
- વિશ્વ એઇડ્સ રસીકરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
- ગુજરાત સરકારે MSMEs પાસેથી સરપ્લસ સોલાર પાવરની ખરીદી માટેની કિંમત INR 1.75/યુનિટથી વધારીને કેટલી કરી છે ?
- એમએસએમઇ અંતર્ગત નીચેનામાંથી ‘SIDBI’ દ્વારા પૂરી પાડવામાં આવેલી સહાય કઈ છે ?
- ગવર્નમેન્ટ ઇ માર્કેટપ્લેસ (જીઇએમ) પ્લેટફોર્મ ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું ?
- આંતરરાષ્ટ્રીય સહયોગ (આઈસી) યોજનાનો ઉદ્દેશ શો છે ?
- સમર્થ યોજના નીચેનામાંથી કયા ક્ષેત્રમાં ક્ષમતાનિર્માણ માટેની મુખ્ય યોજના છે ?
- કયું પોર્ટલ ભારતમાં વ્યવસાય શરૂ કરવા સાથે જોડાયેલ અગિયાર કેન્દ્રીય સરકારી સેવાઓ માટે સિંગલ-વિન્ડો ઍક્સેસ પ્રદાન કરે છે ?
- ‘GeM સ્ટાર્ટ-અપ રનવે’ સ્ટાર્ટ અપ્સ માટે કયા હેતુસર શરૂ કરવામાં આવ્યો હતો ?
- ભારત સરકાર દ્વારા કયા દિવસે પી .એમ. એસ. વાય એમ. યોજનાનો પ્રારંભ થયો હતો ?
- ગુજરાત સરકારની શ્રમયોગી અકસ્માત સહાય યોજના અંતર્ગત ૭૦% થી વધુ શારીરિક વિકલાંગતા માટે કેટલી સહાય આપવામાં આવે છે ?
Most Important Question For Others Quiz Bank. 76 TO 90
- ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડની હોમ લોન વ્યાજ સબસિડી યોજના અંતર્ગત લાભાર્થીને કેટલી સબસિડી આપવામાં આવે છે ?
- ભારત સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના’નો લાભ લેવા માટે લાભાર્થીની મહત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
- ગુજરાત સરકાર દ્વારા ‘સક્ષમ- KVK 2.0’ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીની લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
- ગુજરાત વિધાનસભામાં ચિલ્ડ્રન યુનિવર્સિટી એક્ટ કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો હતો?
- ગુજરાત વિધાનસભામાં ‘લવ જેહાદ’ વિરુદ્ધનું બિલ કોણે રજૂ કર્યું?
- ભારતની સંસદનું સચિવાલય કયા મંત્રાલય હેઠળ આવે છે ?
- ભારતના રાષ્ટ્રપતિ કોના દ્વારા ચૂંટાય છે ?
- લોકસભાના કબજેદાર તરીકે કોને ગણવામાં આવે છે ?
- નીચેનામાંથી કયો કર તમામ આયાત અને નિકાસ માલ પર લાદવામાં આવે છે ?
- સેબીની સ્થાપના ક્યારે થઈ હતી ?
- GST કોના પર લાગશે ?
- સરદાર સરોવર પ્રૉજેક્ટ સિંચાઈ યોજનાના સંચાલન માટે ગુજરાત સરકારે 2013માં કયો કાયદો બનાવ્યો ?
- પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના માટે જરૂરી પુરાવા કયા છે ?
- સરદાર સરોવર ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ?
- ‘રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન’ અંતર્ગત કયા લાભાર્થીઓનો સમાવેશ કરવમાં આવે છે ?
અન્ય નાગરિકો માટે Quiz Bank નંબર 91 થી 105
- વિશ્વની સૌથી મોટી સિંચાઈ માટેની નર્મદા નદીની મુખ્ય નહેરની લંબાઈ કેટલી છે ?
- ભારત સરકાર દ્વારા શરૂ થયેલ સ્વચ્છ ભારત મિશનનું ધ્યેય શો છે ?
- હરિયાળી ક્રાંતિના સંદર્ભમાં ગુજરાતમાં નર્મદા યોજનાની શું અસર છે ?
- GUDCનું આખુ નામ શું છે ?
- સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ કઈ યોજનાનો હેતુ ટ્રીટમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને પશુઓ અને જૈવિક કચરાને સંપત્તિમાં રૂપાંતરિત કરવામાં સમુદાયોને મદદ કરવાનો છે ?
- શ્યામાપ્રસાદ મુખર્જી રૂર્બન મિશન કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ?
- કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડનો સમયગાળો કેટલાં વર્ષનો રહેલો છે ?
- કઈ યોજનાનો ઉદ્દેશ મહિલાઓ અને બાળકોને સ્વચ્છ રાંધણ ગેસ (એલ.પી.જી)પ્રદાન કરીને તેમનાં સ્વાસ્થ્યની સુરક્ષા કરવાનો છે ?
- મુન્દ્રા પોર્ટ , જે ભારતના તમામ ઓપરેશનલ બંદરોમાં સૌથી મોટું છે, તેની કેટલા MMT કાર્ગો હેન્ડલ કરવાની ક્ષમતા છે ?
- સાગરમાલા પ્રૉજેક્ટ હેઠળ પ્રથમ મલ્ટી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર કયા સ્થળે ખાતે સ્થાપવામાં આવ્યું છે ?
- આમાંથી કયું સ્થળ પક્ષીઓં જોવા માટેનું સ્થળ છે ?
- સાગરમાલા કાર્યક્રમ હેઠળ કઈ પર્યટન પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ?
- ભારતની પ્રથમ અન્ડર સી ટનલ કયા પ્રૉજેક્ટ અંતર્ગત બાંધવાની દરખાસ્ત કરવામાં આવી છે ?
- હમીરસર તળાવ ગુજરાતમાં નીચેનામાંથી કયા સ્થળે આવેલું છે ?
- કેવડિયા ખાતે એકતા નગર રેલવે સ્ટેશનનો શિલાન્યાસ કોણે કર્યો ?
Important Quiz Bank For Others. 105 થી 120
- ભારતીય પરંપરાના જ્ઞાન સાથે આવતીકાલના શિક્ષકોના ઘડતર અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાના આશય સાથે કઈ સંસ્થા શરૂ કરવામાં આવી છે ?
- કમલપથ રોડ ક્યાં આવેલો છે ?
- પહાડી રાજ્યના લોકો માટે મકાનો બાંધવા માટે ‘પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)’હેઠળ કેટલી રકમ મંજૂર કરવામાં આવી છે ?
- નીચેનામાંથી કઈ યોજના દેશમાં કન્યાની સંપત્તિના વિકાસ માટે છે ?
- કેન્દ્ર સરકારની યોજના ‘SMILE’નું પૂરું નામ શું છે ?
- PM-YASASVI યોજના હેઠળ પ્રિ-મેટ્રિકના લાભાર્થી વિદ્યાર્થીઓને બેંક ખાતામાં સ્કોલરશિપ તરીકે કેટલી રકમ જમા કરવામાં આવે છે ?
- ‘વન નેશન વન રેશનકાર્ડ’ યોજના હેઠળ લાભાર્થીઓની ઓળખ કેવી રીતે કરવામાં આવે છે ?
- આદિવાસી બાળાઓમાં ઓછી સાક્ષરતા ધરાવતા તાલુકામાં આદિવાસી કન્યાઓનું શિક્ષણ ઊંચું આવે તે માટે કઈ સરકારી યોજના કાર્યરત છે ?
- ‘MYSY’ યોજના અંતર્ગત સ્નાતક કક્ષાના ઇજનેરી કોર્સ માટે પ્રથમ વર્ષે કેટલી પુસ્તકસહાય આપવામાં આવે છે ?
- મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના હેઠળ વિદ્યાર્થીઓને કેટલી કેટેગરીમાં લાભ મળે છે ?
- રોજગારી કૌશલ્યવિકાસ,ડિજિટલ સાક્ષરતા,આરોગ્ય અને પોષણ માટેની તકો જેવી સરકારશ્રીની વિવિધ સેવાઓ અંગેની માહિતી ગ્રામસ્તરની છેવાડાની મહિલાઓ સુધી પહોંચાડવા માટે સરકારશ્રીનું કયું એકમ કાર્યરત છે ?
- શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના હેઠળ વેપારક્ષેત્ર માટે મહત્તમ કેટલું લોનધિરાણ મળે છે ?
- અનુસૂચિત જાતિ માટેની ફૂડ બિલ આસિસ્ટન્ટ યોજનાનો લાભ લેવા વિદ્યાર્થીની કૌટુંબિક વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ ?
- ફેલોશિપ સ્કીમ (ધો.11થી અનુસ્નાતક સુધી) યોજનાનો લાભ લેવા વિદ્યાર્થીની કૌટુંબિક આવક કેટલી હોવી જોઈએ ?
- સ્વનિર્ભર સંસ્થાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પ્રવેશ વખતે શિક્ષણ ફી ભર્યા સિવાય સહેલાઈથી પ્રવેશ મળી શકે તેવા ઉમદા ઉદ્દેશથી શરૂ કરવામાં આવેલ સરકારશ્રીની યોજના કઈ છે ?
Others Quiz Bank No.121 to 125
- રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ પ્રથમ સ્થાને વિજેતા બનનાર મહિલા ખેલાડીઓને વાર્ષિક કેટલી રકમ પુરસ્કારરૂપે આપવામાં આવે છે ?
- ‘કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજના’નો લાભ લેવાની આવકમર્યાદા કેટલી છે ?
- દીકરીઓના ઉચ્ચ અભ્યાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે નાના પાયે માસિક બચત કરવા કઈ યોજના અમલી બનાવાઈ છે ?
- ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ ‘બેટી બચાવો યોજના’ને વડાપ્રધાન બન્યા બાદ તેમણે કયા સ્વરૂપે રાષ્ટ્રીય યોજના તરીકે લાગુ કરી છે ?
- ‘રાષ્ટ્રીય મહિલા દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Important Links of Gyan Guru Others Quiz Bank 01 August
Gujarat Gyan Guru Quiz Official Website | Click Here |
G3Q Registration | Click Here |
G3Q Quiz Banks | Click Here |
G3Q Second Round Result | Click Here |
Gujarat Gyan Guru Quiz Winner List | Click Here |
Home Page | Click Here |

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો
ભારત સરકાર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી અને ફ્લેગશિપ યોજનાઓ તથા વિકાસગાથા અંગેની ક્વિઝ એટલે “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ”
આ ક્વિઝનો ધ્યેય મંત્ર “જાણશે ગુજરાત, જીતશે ગુજરાત” છે.
a. આ ક્વિઝમાં તા-૦૧/૦૮/૨૦૨૨ ના પ્રશ્નો સમાવેશ થયેલા છે?
a. ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેની અધિકૃત વેબસાઈટ www.g3q.co.in છે.