Gyan Guru College Quiz Bank 02 September | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો |

Join WhatsApp Group Join Now

G3Q Quiz Bank PDF Download | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 | Gyan Guru Quiz Questions And Answers | G3Q 2022 | Gujarat Gyan Guru Quiz Questions and Answers

ભારતમાં સૌથી મોટી ક્વિઝ ગુજરાતમાં ચાલુ થયેલી છે. આ ક્વિઝનું નામ “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022”. આ ક્વિઝમાં રાજ્યના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ અને નાગરિકો ભાગ લઈ શકે છે. જ્ઞાનગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન સુવિધા આપેલી છે. Gyan Guru Quiz Registration કર્યા બાદ ઓનલાઈન ક્વિઝ આપવાની રહેશે. આજે આપણે આ આર્ટિકલ દ્વારા 02 સપ્ટેમ્બર કોલેજના વિદ્યાર્થીઓ માટેના પ્રશ્નોની PDF મેળવીશું. Gyan Guru College Quiz Bank 02 September ની PDF ની લિંક છેલ્લે આપેલી છે.

Gujarat Gyan Guru College Quiz Bank 02 September

        રાજ્યના ધોરણ-૯ થી 12 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ક્વિઝ આપી શકશે. શાળાના વિદ્યાર્થીઓ માટે આ આર્ટિકલમાં ઉપયોગી પ્રશ્નોની યાદી આપેલી છે. Gujarat Gyan Guru School Quiz Bank 02 September નીચે મુજબ છે.

Highlight Point of Gujarat Gyan Guru College Quiz Bank 02 September

ક્વિઝનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022
આર્ટિકલનો પેટા પ્રકારગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં કોલેજના વિદ્યાર્થીઓ માટે 02 September ક્વિઝના પ્રશ્નોની PDF ડાઉનલોડ
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
ક્વિઝ ચાલુ કરનાર વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ
રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
આ ક્વિઝના પ્રશ્નો કઈ તારીખના છે?02 September 2022
આ ક્વિઝમાં કેટલા પ્રશ્નો સામેલ છે?કુલ 127પ્રશ્નો
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3Q Quiz Official WebsiteClick Here
G3Q Quiz Bank WebsiteClick Here
Download PDF College Quiz Bank 02 SeptemberDownload Now
Gujarat Gyan Guru College Quiz Bank 02 September

Today 02 September College Quiz Bank

          ગુજરાતમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે, જેમને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધો છે. તેમના માટે તા-02/09/2022 ના ક્વિઝના પ્રશ્નોની યાદી મુદ્દાસર આપેલી છે.

કોલેજ માટે ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર 1 થી 15

  1. દેશના પ્રવાસી મજૂરોને મદદ કરવા અને તેમને રોજગારીની તકો પૂરી પાડવા માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ કયું અભિયાન શરુ કરેલ છે?
  2. બહેનોના સ્વાસ્થ્ય, સુવિધા અને સશક્તિકરણના આ સંકલ્પને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ કઈ યોજનાએ ખુબ મોટુ બળ આપ્યું છે ?
  3. AGR 4 (કૃષિ મશીનરી) હેઠળ કૃષિ યાંત્રિકરણ વધારવા માટે કોને સહાય આપવામાં આવે છે ?
  4. રાજ્યના તમામ જિલ્લાઓમાં તમામ પ્રકારના ખેડૂતોને વિવિધ ઈન્પુટ્સમાં સહાય આપવાની યોજના(Integrated Scheme of Oilseeds, Pulses, Oil Palm and Maize) કઈ છે ?
  5. ભારતનું કયું રાજ્ય જૈવિક ખેતી અપનાવીને વિશ્વનું પ્રથમ ઓર્ગેનિક રાજ્ય બન્યું ?
  6. ગુજરાતમાં ડાંગરનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ?
  7. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણને વધારવા માટે કઈ યોજના અપનાવવામાં આવી છે ?
  8. ‘એજ્યુકેશન લોન પર વ્યાજ સબસિડી સ્કીમ’ હેઠળ મોરેટોરિયમ સમયગાળો શું છે ?
  9. ગુજરાત સરકાર દ્વારા એજ્યુકેશન લોન પર ‘ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ’માં ધોરણ ૧૨ પાસ વિદ્યાર્થીઓ માટે કેટલા પર્સેન્ટાઇલ પાત્ર છે ?
  10. ગુજરાતમાં પુસ્તકાલયની સ્થાપનાના પ્રણેતા કોને ગણવામાં આવે છે ?
  11. ચારણકા સોલાર પાર્કની ક્ષમતા કેટલી છે?
  12. ભારત સરકાર દ્વારા સોલાર પાર્ક અને અલ્ટ્રામેગા સોલાર પાર્ક પ્રોજેક્ટમાં કયા રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
  13. ઉજ્જવલા યોજના હેઠળ રાજ્યમાંથી મળેલા એલઇડી બલ્બની વોરંટી કેટલા સમય માટે છે ?
  14. સૌર ઉર્જાની સ્થાપિત ક્ષમતામાં ભારતનું સ્થાન કેટલું છે ?
  15. ‘વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ’ હેઠળ કયા વિસ્તારનો વિકાસ કરવામાં આવશે ?

IMP Question For College Quiz Bank No. 16  TO  30

  1. પ્રોપર્ટી કાર્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ કયા વિભાગની છે?
  2. ‘સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ’ અંતર્ગત લાભાર્થીને કેટલા દૂધાળા પશુઓ માટે લાભ આપવામાં આવે છે ?
  3. ગુજરાતના વાઘેલા વંશની રાજધાની કઈ હતી ?
  4. ઝવેરચંદ મેઘાણીના કયા કાવ્યસંગ્રહમાં સ્વતંત્રતા અને પરતંત્રતા વિષયક કાવ્યો છે ?
  5. ગીતા જયંતીની ઉજવણી ક્યારે થાય છે ?
  6. સ્વરાજ પક્ષ સાથે કોણ સંકળાયેલું હતું ?
  7. એન્ની બેસન્ટ કઈ સંસ્થા સાથે સંકળાયેલા હતા ?
  8. મિશેલિયા ચંપાકા (ચંપો) છોડ કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે ?
  9. ગુજરાતમાં વિનાશના આરે(Critically endangered-CR) કોટિમાં આવતા સસ્તન પ્રાણીઓની સંખ્યા કેટલી છે ?
  10. ડેઝર્ટ ઇકૉલૉજી ફેલોશિપમાં દર મહિને સ્ટાઇપેન્ડ અને આકસ્મિક અનુદાન કેટલું આપવામાં આવે છે ?
  11. ગુજરાત વન વિભાગના વર્ષ 2017ના વન્યજીવ વસ્તી ગણતરી પ્રમાણે ગીધ (Vultures Species)ની સંખ્યા કેટલી છે ?
  12. નીચેનામાંથી કોનો સમાવેશ ‘વિંધ્યાચલ પર્વતમાળા’માં થતો નથી ?
  13. અબ્દુલ કલામ ટેક્નોલોજી ઈનોવેશન નૅશનલ ફેલોશિપ સ્કીમનો લાભ કોને મળે છે ?
  14. ભારત સરકારની કઈ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા ‘ગો ગ્રીન’ યોજનાને અમલમાં મૂકવામાં આવી છે ?
  15. 1942માં કયા ભારતીય વૈજ્ઞાનિકને એડમ્સ પુરસ્કાર મળ્યો હતો ?

કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોનો ક્રમાંક 31 થી 45

  1. 2020માં કેટલા પોલીસ અધિકારીઓને તપાસમાં શ્રેષ્ઠતા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાનના ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા છે ?
  2. 2020માં કેટલા પોલીસ અધિકારીઓને તપાસમાં શ્રેષ્ઠતા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાનના ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા છે ?
  3. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની રચના ક્યારે કરવામાં આવી હતી ?
  4. યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કયું રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ?
  5. ખાસી અને ગારો પર્વતમાળા કયા રાજ્યમાં આવેલી છે ?
  6. ગંગા તથા બ્રહ્મપુત્રાના સંયુકત પ્રવાહને કયા નામે ઓળખવામાં આવે છે ?
  7. ગુજરાત સરકારની ‘બાળસખા યોજના’ નો હેતુ શું છે ?
  8. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી ‘વ્હાલી દિકરી યોજના’નો હેતુ શું છે ?
  9. ‘ગુજરાત મોતિયા-મુક્ત અભિયાન’નું વર્ષ 2025 નું લક્ષ્ય શું છે ?
  10. નીચેનામાંથી કયું પોર્ટલ આયુષ મંત્રાલય દ્વારા આયુષ ચિકિત્સકો અને જાહેર જનતા બંનેને ટેકો આપવા માટેના પ્લેટફોર્મ તરીકે વિકસાવવામાં આવ્યું છે ?
  11. નૅશનલ ઇમરજન્સી લાઇફ સપોર્ટ (એનઇએલએસ) કોર્સ કોના માટે શરૂ કરવામાં આવ્યો હતો ?
  12. ‘AB PM-JAY આરોગ્ય વીમા યોજના’ વિશે મોટા પાયે જાગૃતિ લાવવા માટે કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું ?
  13. ASPIRE (અ સ્કીમ ફોર પ્રમોશન ઓફ ઇનોવેશન, રૂરલ ઇંડસ્ટ્રીઝ એન્ડ એન્ટરપ્રેન્યોરશીપ) સ્કીમ હેઠળ, લાઇવલી બિઝનેસ ઇન્ક્યુબેટર (એલબીઆઈ)નો ઉદ્દેશ શો છે ?
  14. એન.ઈ.આર અને સિક્કિમમાં એમએસએમઇ પ્રમોશનનો ઉદ્દેશ શો છે ?
  15. બાંધકામ કામદારનાં મૃત્યુના કિસ્સામાં ગુજરાત સરકાર દ્વારા ‘આકસ્મિક મૃત્યુ સહાય યોજના’ હેઠળ કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે ?

Question For College Quiz Bank. 46 TO 60

  1. બાંધકામ કામદારનાં મૃત્યુના કિસ્સામાં ગુજરાત સરકાર દ્વારા ‘આકસ્મિક મૃત્યુ સહાય યોજના’ હેઠળ કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે ?
  2. ગુજરાત સરકાર દ્વારા ‘શ્રમયોગી કલ્યાણ મેળા’નું આયોજન કયા વર્ષમાં કરવામાં આવ્યું હતું ?
  3. કોવિડ -૧૯ બાદ ઊભી થયેલી કુશળ શ્રમયોગીની માંગને પહોંચી વળવા ગુજરાત સરકાર દ્વારા કયો પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો હતો ?
  4. રાષ્ટ્રપતિ ક્યારે ઈમરજન્સીની ઘોષણા કરી શકે છે ?
  5. ભારતની સંસદનો કયો અધિનિયમ પર્યાવરણીય મુદ્દાઓને સંભાળવા માટે વિશેષ ટ્રિબ્યુનલની રચના કરે છે ?
  6. ભારતના સૌપ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?
  7. ગુજરાતમાં જમીન મહેસૂલ વહીવટને વધુ સંવેદનશીલ, નાગરિકોની જરૂરિયાતો પ્રત્યે પ્રતિભા અને સર્વાંગી વિકાસને મજબૂત કરવા ગતિશીલ બનાવીને તેનું આધુનિકીકરણ કરો. કયા વિભાગનુ મિશન છે?
  8. ઈ-ગ્રામ બ્રોડબેન્ડ VSAT કનેક્ટિવિટી નેટવર્કનું બીજું નામ શુ છે ?
  9. મુખ્યમંત્રી ગૃહ યોજના વર્ષ ૨૦૧૨થી ૨૦૧૭ દરમ્યાન કેટલા આવાસોનું લોકાર્પણ કરવામાં આવેલ છે ?
  10. ગુજરાતમાં ઘરેલું પાણી પુરવઠા અને સિંચાઈને ફાયદો પહોંચાડવા માટે નર્મદા નહેર વિતરણ વ્યવસ્થામાં કેટલી શાખાઓ છે ?
  11. કલ્પસર યોજનાનો હેતુ શું છે ?
  12. ગુજરાતમાં “નદીઓનું જોડાણ” પ્રોજેક્ટ હેઠળ કઈ નદીને સાબરમતી સાથે જોડવામાં આવી છે ?
  13. ગુજરાતની નર્મદા નદી પર બાંધવામાં આવેલ પુલનું નામ શું છે ?
  14. ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ?
  15. ગ્રામકક્ષાએથી ખેડૂતો માટે 7/12 અને 8-અ ના ઉતારા, જન્મ – મરણનું પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્ર ક્યાંથી મેળવી શકાય છે ?

કોલેજ માટે ખૂબ ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર-61 થી 75

  1. ગુજરાતમાં કઈ યોજના અંતર્ગત લોકભાગીદારીથી પડતર જગ્યાઓ પર જાહેર બગીચા, પાર્ક બનાવવામાં આવે છે ?
  2. 73માં બંધારણીય સુધારા મુજબ દરેક ગામ/જૂથ ગામો માટે ગામના મતદારોની બનેલી કઈ સભાની જોગવાઈ કરવામાં આવી છે ?
  3. ગુજરાતમાં સમરસગામ, સ્વચ્છતા, કન્યાકેળવણીનો ઊંચો દર, આદિજાતિ વિસ્તાર ગામમાં અન્ય વિસ્તારો જેવી જ પ્રાથમિક સુવિધાઓની બાબતોમાં ગામની સ્થિતિ આધારિત માર્કના આધારે પસંદગી સમિતિ દ્વારા કેવું ગામ જાહેર કરવામાં આવે છે?
  4. કઈ યોજના અંતર્ગત ‘વિકાસ દિવસ’ (7-8-2021)ના રોજ કુલ 25,008 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું ?
  5. સ્ટેચ્યૂ ઑફ યુનિટીનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે ?
  6. ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વરિષ્ઠ નાગરિક અને વિકલાંગ યાત્રીઓ માટે મંદિરના પરિસરમાં ચાલવા માટે કઈ સુવિધા આપવામાં આવે છે ?
  7. ‘ચારધામ મહામાર્ગ’ નામના ચારધામ રાષ્ટ્રીય ધોરીમાર્ગનો શિલાન્યાસ કોણે કર્યો હતો ?
  8. ગુજરાત સરકારે કઈ કંપની સાથે રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગના 10000 કિલોમીટરના પટ પર ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે MOU કર્યા ?
  9. ગુજરાતની તોરણ હોટેલ્સ ફિલ્મ શૂટિંગના બુકિંગ માટે કેટલા ટકા છૂટ આપે છે ?
  10. સોમનાથ જ્યોતિર્લિંગ કયા શહેરમાં સ્થાપિત છે ?
  11. અમદાવાદ-ધોલેરા એક્સ્પ્રેસ વે ની લંબાઈ કેટલી હશે ?
  12. SHRESHTA યોજના કોના દ્વારા અમલમાં મૂકવામાં આવી છે ?
  13. શ્રેયસ યોજનાનો હેતુ શું છે ?
  14. સેવાની મુદત પૂરી થયા પછી સેવા નિધિ હેઠળ અગ્નિવીરને કેટલી રકમ મળશે ?
  15. ભારતના અંતિમ વાઈસ રોય કોણ હતા ?

Most Important Question For College Quiz Bank. 76 TO 90

  1. પરીક્ષિતલાલ મજમુદાર પ્રિ એસ.એસ.સી. શિષ્યવૃત્તિ યોજનાનો લાભ મેળવવા માટે કયા પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે ?
  2. ખેલકૂદનીતિ 2022- 2027માં ખેલકૂદના વિકાસ માટે સરકારશ્રી દ્વારા જે પી. પી. પી. મોડેલની પરિકલ્પના કરવામાં આવી છે, તેનું પુરૂ નામ શું છે ?
  3. મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ 2021માં ભારત ફોન નિર્માણ ક્ષેત્રમાં આખા વિશ્વમાં કયા ક્રમે પહોચ્યું છે ?
  4. ‘પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર યોજના’માં સ્વસહાય જૂથના કુલ સભ્યો પૈકી કેટલા સભ્યો એક જ કુટુંબના ન હોવા જોઈએ ?
  5. આઇસીડીએસ (સંકલિત બાળ વિકાસ કાર્યક્રમ)ની શ્રેષ્ઠ સુવિધા શું છે ?
  6. કઈ જાતિની મહિલા લાભાર્થીઓ માટે રાજ્ય સરકાર દ્વારા ‘બકરાં એકમની સ્થાપના’ માટે સહાય આપવામાં આવે છે ?
  7. રાજ્યની મહિલાઓના સોનાના દાગીનાની સુરક્ષાને વધુ સુદૃઢ કરવા રાજ્ય સરકારનો કયો વિભાગ કાર્ય કરે છે ?
  8. છોકરીઓનું કયું વય જૂથ ‘બાલિકા પંચાયત’માં ભાગ લેવા પાત્ર છે ?
  9. નીચેનામાંથી કયા પશુની કાંકરેજી ઓલાદ વખણાય છે ?
  10. પૂર્વોત્તર રાજ્યોને ભારતના અન્ય રાજ્યો સાથે જોડતા પ્રદેશને કયા નામે ઓળખવામાં આવે છે ?
  11. પોસ્ટલ પીનકોડ પ્રમાણે દેશનું વિભાજન કેટલાં (ભાગ) ઝોનમાં કરવામાં આવ્યું છે ?
  12. ક્રાંતિકારી યુવાન જતીન દાસના નિધનનું કારણ શું હતું ?
  13. નીચેનામાંથી કઈ નદી તિબેટમાં ‘સાંગપો’ તરીકે પણ ઓળખાય છે ?
  14. સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલ છે ?
  15. ફ્લાઈંગ શીખ તરીકે કોણ ઓળખાય છે ?

વધુ Quiz Bankના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે

More G3q Quiz QuestionsLinks
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું છઠ્ઠા અઠવાડિયાનું પરિણામ જાહેર । Gujarat Gyan Guru Quiz ResultClick Here
Gyan Guru School Quiz Bank 18 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 17 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 17 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 16 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 16 August | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 15 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 15 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
More Quiz Bank


કોલેજના વિદ્યાર્થીઓ માટે Quiz Bank નંબર 91 થી 105

  1. હોકીમાં ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે ?
  2. માનવ શરીરના કયા અંગ સાથે માયોપિયા રોગ જોડાયેલો છે ?
  3. નીચેનામાંથી કયો પાણીજન્ય રોગ છે ?
  4. ભારતમાં શાંતિપૂર્વક અને હથિયારો વગર એકઠાં થવાનો અધિકાર બંધારણના કયા આર્ટિકલ હેઠળ આપવામાં આવે છે ?
  5. જો ભારતના રાષ્ટ્રપતિનું પદ ખાલી પડે તો આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી કેટલા સમયમાં થવી જોઈએ ?
  6. શિશુ, કિશોર અને તરુણ કોની યોજનાઓ છે ?
  7. જીપ્સમ સામાન્ય રીતે કયા મૂળના ખનિજ તરીકે જોવા મળે છે ?
  8. અનાજ એ નીચેનામાંથી શેનો સમૃદ્ધ સ્ત્રોત છે ?
  9. પારાના થર્મોમીટરનો શોધક કોણ હતો ?
  10. ડૉ. એ.પી.જે અબ્દુલ કલામને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
  11. નીચેનામાંથી કોને વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા અન્ય – પુરાતત્ત્વવિદ્યાના ક્ષેત્રમાં પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?
  12. ભારતીય થલ સેના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
  13. વિશ્વમાં માર્ચ મહિનાનો બીજો ગુરુવાર કયા દિવસ તરીકે જાણીતો છે ?
  14. કયા દિવસને વર્લ્ડ ઇમોજી ડે તરીકે ઉજવવામાં આવે છે ?
  15. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2022માં ‘પ્રધાનમંત્રી સંગ્રહાલય’નું ઉદ્ઘાટન ક્યાં કર્યું હતું ?

Important Quiz Bank  For College Students. 105 થી 120

  1. ચકોર તરીકે ઓળખાતા ગુજરાતના જાણીતા કાર્ટૂનિસ્ટનું નામ શું છે ?
  2. ટૂંકીવાર્તા સંગ્રહ “અવર ટ્રીઝ સ્ટીલ ગ્રો ઈન દહેરા” માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર કોને મળ્યો છે ?
  3. ભારતનું પ્રથમ ઇન્ટરપ્લેનેટરી સ્પેસ મિશન કયું છે ?
  4. ભારતીય નૌકાદળની વિશાખાપટ્ટનમ-વર્ગની ડિસ્ટ્રોયર કઈ છે ?
  5. સિક્કિમના કયા હાઇડ્રો પાવર પ્રોજેક્ટને આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત મૂલ્યાંકનકારોની ટીમ દ્વારા ટકાઉપણાની દ્રષ્ટિએ સારું રેટીંગ આપવામાં આવ્યું હતું ?
  6. ચિનુ મોદીનું ઉપનામ કયું છે ?
  7. પ્રાચીન ભારતમાં મૌર્ય વંશના સંસ્થાપક નું નામ શું છે ?
  8. સિંધુ સભ્યતાનું કાલીબંગા સ્થળ હાલ કયા રાજયમાં આવેલું છે ?
  9. હોર્નબિલ ફેસ્ટિવલ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે ?
  10. મધ્યપ્રદેશના કયા શહેરમાં દર 12 વર્ષે કુંભ મેળો ઉજવવામાં આવે છે ?
  11. ઉત્તર પ્રદેશના વારાણસીમાં કયું જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે ?
  12. ભારતના લોખંડી પુરુષ તરીકે કોણ જાણીતું છે ?
  13. નીચેનામાંથી કયો રક્ત જૂથોની દ્રષ્ટિએ યુનિવર્સલ રિસીપીઇન્ટ બ્લડ ગ્રુપ છે ?
  14. પુખ્તવયના માનવનું સરેરાશ રુધિર દબાણ(બ્લડ પ્રેશર) કેટલું હોય છે ?
  15. એક નિબલ બરાબર કેટલા બિટ્સ છે ?

College Student Quiz Bank No.121 to 127

  1. નીચેનામાંથી કયું કૉમ્પ્યુટરનું ગૌણ સંગ્રહ ઉપકરણ છે ?
  2. ઐતિહાસિક ‘ભદ્રનો કિલ્લો’ ગુજરાતમાં ક્યાં આવેલો છે ?
  3. ગુજરાતમાં ‘ઉપરકોટનો કિલ્લો’ ક્યાં આવેલો છે ?
  4. લાભાર્થીઓને સરકારી યોજનાઓનો ઝડપી અને સીધો લાભ મળે તે માટે કેવા પ્રકારની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે ?
  5. દાંતનું એનેમલ શેનું બનેલુ હોય છે ?
  6. ‘नभः स्पृशं दीप्तम्’ આ કોણે સ્વીકારેલ ધ્યેયવાક્ય છે ?
  7. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે ?

Important Links of Gyan Guru College Quiz Bank 02 September

Gujarat Gyan Guru Quiz Official WebsiteClick Here
G3Q RegistrationClick Here
G3Q Quiz BanksClick Here
G3Q Second Round ResultClick Here
Gujarat Gyan Guru Quiz Winner ListClick Here
Home PageClick Here
Important Links of Gyan Guru College Quiz Bank 02 September
Image of Gyan Guru College Quiz Bank 02 September

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે?

ભારત સરકાર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી અને ફ્લેગશિપ યોજનાઓ તથા વિકાસગાથા અંગેની ક્વિઝ એટલે “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ”

Gyan Guru Quiz Bank નો ધ્યેય મંત્ર શું છે?

આ ક્વિઝનો ધ્યેય મંત્ર “જાણશે ગુજરાત, જીતશે ગુજરાત” છે.

આ ક્વિઝમાં ક્યા દિવસ પ્રશ્નો સમાવેશ થયેલા છે?

a.  આ ક્વિઝમાં તા-૦૨/૦૯/૨૦૨૨ ના પ્રશ્નો સમાવેશ થયેલા છે?

Gujarat Gyan Guru Quiz નું રજીસ્ટ્રેશન કેવી અને ક્યાં કરવાનું રહેશે?

a.  ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેની અધિકૃત વેબસાઈટ www.g3q.co.in છે.

Leave a Comment