Gyan Guru College Quiz Bank 04 September | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો |

Join WhatsApp Group Join Now

G3Q Quiz Bank PDF Download | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 | Gyan Guru Quiz Questions And Answers | G3Q 2022 | Gujarat Gyan Guru Quiz Questions and Answers

ભારતમાં સૌથી મોટી ક્વિઝ ગુજરાતમાં ચાલુ થયેલી છે. આ ક્વિઝનું નામ “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022”. આ ક્વિઝમાં રાજ્યના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ અને નાગરિકો ભાગ લઈ શકે છે. જ્ઞાનગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન સુવિધા આપેલી છે. Gyan Guru Quiz Registration કર્યા બાદ ઓનલાઈન ક્વિઝ આપવાની રહેશે. આજે આપણે આ આર્ટિકલ દ્વારા 04 સપ્ટેમ્બર કોલેજના વિદ્યાર્થીઓ માટેના પ્રશ્નોની PDF મેળવીશું. Gyan Guru College Quiz Bank 04 September ની PDF ની લિંક છેલ્લે આપેલી છે.

Gujarat Gyan Guru College Quiz Bank 04 September

        રાજ્યના ધોરણ-૯ થી 12 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ક્વિઝ આપી શકશે. શાળાના વિદ્યાર્થીઓ માટે આ આર્ટિકલમાં ઉપયોગી પ્રશ્નોની યાદી આપેલી છે. Gujarat Gyan Guru School Quiz Bank 04 September નીચે મુજબ છે.

Highlight Point of Gujarat Gyan Guru College Quiz Bank 04 September

ક્વિઝનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022
આર્ટિકલનો પેટા પ્રકારગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં કોલેજના વિદ્યાર્થીઓ માટે 04 September ક્વિઝના પ્રશ્નોની PDF ડાઉનલોડ
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
ક્વિઝ ચાલુ કરનાર વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ
રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
આ ક્વિઝના પ્રશ્નો કઈ તારીખના છે?04 September 2022
આ ક્વિઝમાં કેટલા પ્રશ્નો સામેલ છે?કુલ 127પ્રશ્નો
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3Q Quiz Official WebsiteClick Here
G3Q Quiz Bank WebsiteClick Here
Download PDF College Quiz Bank 02 SeptemberDownload Now
Gujarat Gyan Guru College Quiz Bank 04 September

Today 04 September College Quiz Bank

          ગુજરાતમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે, જેમને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધો છે. તેમના માટે તા-04/09/2022 ના ક્વિઝના પ્રશ્નોની યાદી મુદ્દાસર આપેલી છે.

કોલેજ માટે ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર 1 થી 15

 1. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલ જળ સંરક્ષણ માટે અમૃત સરોવર પ્રોજેક્ટ અંતગર્ત દરેક જિલ્લામાં કેટલા તળાવનું નિર્માણ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે?
 2. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરુ કરેલ કઈ યોજના હેઠળ કોરોના મહામારીમાં જે બાળકોના માતા અને પિતા મૃત્યુ પામ્યા હોય તેમના ભવિષ્યના અભ્યાસનો ખર્ચ પૂરો પાડવામાં આવે છે?
 3. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદવા માટે સ્માર્ટ ફોનની કિંમતના ૧૦ ટકા અથવા કેટલા રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે ?
 4. ગુજરાત રાજ્યમાં મત્સ્યોદ્યોગના હેતુ માટે ઓ.બી.એમ.થી ચાલતી નાની હોડીઓ ધરાવતા માછીમારોને કેરોસીન ખરીદી ઉપર પ્રતિ બોટ, પ્રતિ લિટર કેટલા રૂપિયાની સહાય મળવાપાત્ર છે ?
 5. ભારતમાં કઈ યોજનાનો હેતુ દૂધ અને દૂધના ઉત્પાદનોની ગુણવત્તા વધારવા અને સંગઠિત દૂધ પ્રાપ્તિનો હિસ્સો વધારવાનો છે ?
 6. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ ઍગ્રિકલ્ચર રિસર્ચ (ICAR)-મગફળી સંશોધન નિયામકની કચેરી ગુજરાતમાં ક્યાં આવેલી છે ?
 7. ૨૦૨૦ માં ભારતના સૅન્ટ્રલ ગવર્નન્સ દ્વારા શરૂ કરાયેલા સ્ટાર્સ પ્રોજેક્ટ હેઠળ કયા રાજ્યોને આવરી લેવામાં આવ્યા છે ?
 8. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા શાળાના બાળકોનું સારું સ્વાસ્થ્ય સુનિશ્ચિત કરવા માટે નિયમિતપણે કયો કાર્યક્રમ યોજવામાં આવે છે ?
 9. એકલવ્ય મૉડલ રેસિડેન્સિયલ શાળા યોજના અંતર્ગત પ્રવેશ મેળવવા કયું ધોરણ પાસ કરેલું હોવુ જોઈએ ?
 10. પોતાના શાસનકાળમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા ?
 11. શિલાન્યાસના કેટલા સમય પછી ચારણકા સોલર પાર્ક કાર્યરત કરવામાં આવ્યો હતો ?
 12. ‘ગુજરાત સૂર્યશક્તિ કિસાન યોજના’નો પાઇલટ તબક્કો ક્યાંથી શરૂ કરવામાં આવ્યો હતો ?
 13. ગુજરાતના કયા જિલ્લામાં સૌથી મોટો જળવિદ્યુત ઉત્પાદન પ્લાન્ટ આવેલો છે ?
 14. ભારતનો ઍક્સક્લુઝિવ ઇકૉનૉમિક ઝોન દેશને કઈ બાબત માટે વધુ સારી સુલભતા પ્રદાન કરે છે ?
 15. ગુજરાતનું પહેલું સૌર ઊર્જા ગામ કયું છે ?

IMP Question For College Quiz Bank No. 16  TO  30

 1. ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસીસ લિમિટેડની માલિકી કોની છે ?
 2. ગુજરાત રાજ્યમાં સમરસ (સામાન્ય સમરસ-સતત બીજી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5001 થી 25000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
 3. ભારતીય ઇતિહાસમાં વૈદિક સંસ્કૃતિની મુખ્ય અસર શું હતી ?
 4. કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ચાંપાનેરને વર્લ્ડ હેરિટેજનો દરજજો આપ્યો છે ?
 5. દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓને સામાજિક અને શિક્ષણક્ષેત્રે આગળ લાવવામાં કયા ગાંધીવાદી કાર્યકરનો બહુમૂલ્ય ફાળો છે ?
 6. સંસ્કૃત ભાષાના મહાકાવ્ય ‘શિશુપાલવધ’ના કવિ કોણ છે ?
 7. નીચેનામાંથી કયા સ્થળે ઝંડા સત્યાગ્રહ થયો હતો ?
 8. શોરિયા રોબસ્ટા (શાલ) છોડ કયા તીર્થંકર સાથે સંબંધિત છે ?
 9. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના ફૉરોનિડા (Phoronida) જોવા મળે છે ?
 10. ગુજરાતમાં આવેલ બરડા વાઈલ્ડલાઈફ સૅન્ચુરી કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
 11. ગુજરાત વન વિભાગના વર્ષ 2016ના વન્યજીવ વસ્તીગણતરી પ્રમાણે સ્લોથ રીંછ(Sloth Bear)ની સંખ્યા કેટલી છે ?
 12. ગુજરાતની કઈ સંસ્થા વન્યજીવોના અભ્યાસ તેમજ સંરક્ષણ માટેની કામગીરી કરે છે ?
 13. કયો દિવસ આદિવાસી સ્વતંત્રતા સેનાનીઓને સમર્પિત છે ?
 14. ઈન્ટરનેટની કાર્બન ફૂટપ્રિન્ટ અને તેને સંલગ્ન સિસ્ટમ ગ્રીનહાઉસ ઉત્સર્જનમાં લગભગ કેટલા ટકા હિસ્સો ઘરાવે છે ?
 15. રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોનો ક્રમાંક 31 થી 45

 1. ભારતના બંધારણનો કયો અનુચ્છેદ ભારતની સર્વોચ્ચ અદાલતની રચના અને અધિકારક્ષેત્ર પ્રદાન કરે છે ?
 2. ફરજ દરમિયાન શહીદ થયેલ જવાનની પત્નીને રૂ. 1,00,000/-ની રોકડ સહાય ક્યા ભંડોળ અંતર્ગત આપવામાં આવે છે ?
 3. નીચેનામાંથી SCRB નું પૂરું નામ શું છે ?
 4. ભારતમાં કુલ કેટલા દ્વીપો આવેલા છે ?
 5. ભારતની 2011ની વસતીગણતરી મુજબ સૌથી ઓછી વસતી ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો હતો ?
 6. ‘પ્રધાનમંત્રી માતૃવંદના યોજના’નો લાભ મેળવવા કઈ જગ્યાએ નોંધણી કરાવવાની હોય છે ?
 7. ‘આયુષ્યમાન ભારત યોજના’ના પ્રથમ સી.ઈ.ઓ. કોણ હતા ?
 8. આયુષ મંત્રાલયમાં પ્રથમ કેન્દ્રીય રાજ્ય મંત્રી કોણ હતા ?
 9. નીચેનામાંથી કઈ કામગીરી આયુષ ક્લિનિકલ કેસ રિપોઝિટરી (એસીસીઆર) દ્વારા પૂરી પાડવામાં આવે છે ?
 10. નીચેનામાંથી કોને અંગ પ્રત્યારોપણમાં દાતા તરીકે સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે ?
 11. 108 ઇમરજન્સી સર્વિસ શરુ કરનાર રાજયોની યાદીમાં ગુજરાત કયા સ્થાન ઉપર છે ?
 12. પ્રાઈમ મિનિસ્ટર ઍમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ માટે કોણ અરજી કરી શકે છે ?
 13. ‘ઇન્ડિયા હૅન્ડલૂમ’ બ્રાન્ડ લોન્ચ કરવાનો હેતુ શો છે ?
 14. ઇન્ફૉર્મેશન, ઍજ્યુકેશન અને કમ્યુનિકૅશન (IEC) યોજના અંતર્ગત, પ્રિન્ટ મીડિયા કૅમ્પેનમાં શું સામેલ છે ?
 15. ગુજરાત સરકાર દ્વારા ‘સક્ષમ- KVK 2.0’ હેઠળ કૌશલ્યવર્ધન કેન્દ્રની સ્થાપના કયા સ્તરે કરવામાં આવી છે ?

Question For College Quiz Bank. 46 TO 60

 1. ગુજરાત સરકાર દ્વારા ‘ શિક્ષણ સહાય યોજના’ હેઠળ અનુસ્નાતક અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી છાત્રાલય સહાય પૂરી પાડવામાં આવે છે ?
 2. મુખ્યમંત્રી એપ્રેન્‍ટિસ યોજનામા ગુજરાત સરકાર દ્વારા કેટલા લાભાર્થીને સ્ટાઈપેંડ આપવાનો લક્ષ્યાંક નક્કી કરેલ છે ?
 3. ગુજરાત સરકાર દ્વારા કોવિડ -૧૯ બાદ ‘સંકલ્પ’ પ્રોજેક્ટ શેના માટે શરૂ કરવામાં આવ્યો ?
 4. ન્યાયિક સમીક્ષાની ધારણા કયા દેશમાંથી લેવામાં આવી છે ?
 5. શિક્ષણનો અધિકાર ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે ?
 6. આઝાદ ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ?
 7. આંતરરાજ્ય પુરવઠા માટે કાયદા દ્વારા નિર્ધારિત CGST નો મહત્તમ દર કેટલો છે?
 8. ભારતીય નૌકાદળની વીર વર્ગની કૉર્વેટ (યુદ્ધનૌકા) કઈ છે ?
 9. પબ્લિક ટૉઇલેટ (જાહેર શૌચાલય) કઈ યોજનાનો ભાગ છે ?
 10. ખંભાતના અખાતના પશ્ચિમ કાંઠા અને પૂર્વ કાંઠાને જોડાતા બહુહેતુક બંધનું નામ શું છે?
 11. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ જિલ્લાની કઈ નગરપાલિકાને ભૂગર્ભ ગટર યોજના માટે મંજૂરી આપી છે ?
 12. ગ્રામીણ વિસ્તારોમાં પાણી પુરવઠાની ગુણવત્તા ચકાસવા અને રોગ નિવારણ માટે ભારત સરકાર દ્વારા કઈ સિસ્ટમ અપનાવવામાં આવી છે ?
 13. કઈ નદી નર્મદાની ‘જોડિયા’ નદી તરીકે ઓળખાય છે ?
 14. ગુજરાતના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?
 15. ગુજરાત રાજ્યના ગ્રામીણ વિસ્તારોના વરિષ્ઠ નાગરિકો માટે જરૂરી સુવિધાઓ સાથે ઉદ્યાનો વિકસાવવા માટે કઈ યોજના અમલમાં છે ?

કોલેજ માટે ખૂબ ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર-61 થી 75

 1. ગ્રામસભામાં પ્રશ્નોના ઉકેલ કોણે લાવવાના હોય છે ?
 2. PM-KISAN કાર્યક્રમના લાભાર્થીઓ પાસે મહત્તમ કેટલાં હેક્ટર સુધી ખેતીલાયક જમીન હોવી જોઈએ ?
 3. વર્ષ 2021-22માં કેટલી ગ્રામ પંચાયતોએ ઑનલાઈન ચૂકવણી શરૂ કરી છે ?
 4. નવેમ્બર-2021 સુધીમાં ગુજરાતમાં કુલ 13486 ‘સમરસ ગ્રામ પંચાયતો’ પૈકી કેટલી પંચાયત ‘મહિલા સમરસ ગ્રામ પંચાયત’ તરીકે જાહેર થયેલી છે ?
 5. પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓને મૅરીટાઇમ લૉજિસ્ટિક્સ અને પ્લેસમેન્ટમાં કૌશલ્ય વિકાસ પ્રદાન કરવા માટે કયા કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી રહી છે ?
 6. ખીજડીયા પક્ષી અભયારણ્ય ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ?
 7. અમદાવાદમાં નીચેનામાંથી કયા સ્થળે ગુજરાત પતંગ સંગ્રહાલય આવેલું છે ?
 8. નીચેનામાંથી કયો મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કૉરિડૉર પછી ભારતનો ત્રીજો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે ?
 9. ભારતીય રેલવે કઈ યોજના હેઠળ ટૂર ઑપરેટર,કંપની અને સેવાપ્રદાતાને ઓછામાં ઓછા બે વર્ષ માટે ટ્રેન ભાડે આપી શકે છે ?
 10. ફ્લેમિંગો ફૅસ્ટિવલ કયા રાજ્યમાં યોજવામાં આવે છે ?
 11. પ્રધાનમંત્રી આવાસ યોજના- શહેરી (PMAY-U) યોજનાના લાભાર્થીની આવક મર્યાદા કેટલી છે ?
 12. સ્પૉન્સરરશિપ અને ફોસ્ટર કેર ઍપ્રૂવલ કમિટી (SFCAC) નું કામ શું છે ?
 13. અટલ ઇનૉવેશન મિશન કોના હેઠળ કાર્યરત છે ?
 14. મિશન સાગર યોજનાના મિશન-૪ હેઠળ ભારતે કોમોરોસના બંદરે અંજુઆનને શું રાહત મોકલી ?
 15. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની યોજના ધ્રુવ હેઠળ કયા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પસંદગી કરી શકાય છે?

Most Important Question For College Quiz Bank. 76 TO 90

 1. ‘ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષામાં ટોચના ક્રમાંકિત વિદ્યાર્થીઓ માટે ઇનામી યોજનાઓ’ હેઠળ જિલ્લા સ્તરે ધોરણ 10 ના બીજા ક્રમાંકને કેટલી રકમ આપવામાં આવે છે ?
 2. દાસી જીવણ શ્રેષ્ઠ અનુસૂચિત જાતિ સાહિત્યકૃતિ ઍવોર્ડ યોજના અંતર્ગત કેટલી રોકડ સહાય આપવામાં આવે છે ?
 3. 2022માં ઈન્દોરમાં યોજાયેલી ‘પેરા ટેબલ ટેનિસ નૅશનલ ચેમ્પિયનશીપ’માં વિજેતા થયેલ ગુજરાતી મહિલા ખેલાડીનું નામ શું છે ?
 4. ‘કુંવરબાઈનું મામેરું યોજના’ અંતર્ગત લાભ લેવા શહેરી વિસ્તારમાં કુટુંબની વાર્ષિક આવક મર્યાદા કેટલી છે ?
 5. ‘મમતા તરૂણી યોજના’નો લાભ લેવા માટે 10 થી 19 વર્ષની શાળાએ ન જતી તરૂણીઓએ કોની પાસે નોંધણી કરાવવાની રહેશે ?
 6. ‘મમતા સખી યોજના’નો અમલીકરણ કરતી કચેરી કઈ છે ?
 7. ‘આજીવિકા મિશન’ હેઠળ સ્વસહાય જૂથોને કેટલી રકમનું રીવોલ્વીંગ ફંડ આપવામાં આવે છે ?
 8. ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’ અંતર્ગત કેટલા વર્ષથી નાની દીકરીનું ખાતું ખોલી દીકરીના નામે પૈસા જમા કરાવી શકાય છે ?
 9. પશ્ચિમઘાટ અને અરબી સમુદ્ર વચ્ચે આવેલો મહારાષ્ટ્રનો દમણથી ગોવા સુધીનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ?
 10. રાણી અહલ્યાબાઈ હોળકર નિર્મિત રજવાડા પૅલેસ કયા શહેરમાં આવેલો છે ?
 11. શિવાકાશી શાના માટે જાણીતું છે ?
 12. ગોળમેજી પરિષદો ક્યાં ભરાઈ હતી ?
 13. પુણે શહેર કઈ નદીની નજીક આવેલું છે ?
 14. જોગનો ધોધ ભારતમાં નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલો છે ?
 15. પુરુષ અને મહિલા ક્રિકેટરો માટે સમાન વેતનની જાહેરાત કરનાર પ્રથમ દેશ કયો છે ?

વધુ Quiz Bankના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે

More G3q Quiz QuestionsLinks
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું છઠ્ઠા અઠવાડિયાનું પરિણામ જાહેર । Gujarat Gyan Guru Quiz ResultClick Here
Gyan Guru School Quiz Bank 18 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 17 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 17 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 16 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 16 August | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 15 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 15 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
More Quiz Bank


કોલેજના વિદ્યાર્થીઓ માટે Quiz Bank નંબર 91 થી 105

 1. પ્રથમ ICC વર્લ્ડ કપ કોણે જીત્યો હતો ?
 2. ધૂમ્રપાનથી કયા અંગનું કેન્સર થઈ શકે છે ?
 3. માનવ શરીરની અંદરની કઈ પ્રક્રિયા હૃદયનો અવાજ પેદા કરે છે ?
 4. રાજ્યસભામાં રાષ્ટ્રપતિ વિવિધ ક્ષેત્રોના નિષ્ણાત કેટલા સભ્યોને નીમે છે ?
 5. રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિની ફરજો કોણ બજાવે છે ?
 6. ભાસ્કર દ્વારા લીલાવતી ગ્રંથ ક્યારે લખાયો હતો ?
 7. જાપાની લોકો વુડબ્લોક પર શેનાથી રંગ લગાવે છે ?
 8. દેડકાનું વૈજ્ઞાનિક નામ શું છે ?
 9. વિનેગરમાં નીચેનામાંથી કયું ઍસિડ હોય છે ?
 10. શ્રી ચક્રવર્તી રાજગોપાલાચારીને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
 11. શ્રી પ્રણવ મુખર્જીને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
 12. ભારતમાં દર વર્ષે કયા દિવસને ‘મહાપરિનિર્વાણ દિવસ’ તરીકે ઓળખવામાં આવે છે ?
 13. ભારતમાં ‘નાગરિક સુરક્ષા દિવસ’ ક્યારે મનાવવામાં આવે છે ?
 14. ફિફા વર્લ્ડ કપ કેટલાં વર્ષ પછી યોજાય છે ?
 15. 2021માં ગુજરાત સરકારે પેપરલેસ ગવર્નન્સ માટે કઈ ઍપ્લિકેશન લૉન્ચ કરી ?

Important Quiz Bank  For College Students. 106 થી 120

 1. ‘ભલું થયું ભાંગી જંજાળ,સુખે ભજશું શ્રીગોપાળ….’ પંક્તિના રચયિતા કોણ છે ?
 2. ‘ગોરમાને પાંચે આંગળીએ પૂજયા’- કાવ્યના કવિનું નામ શું છે ?
 3. આપણા સૌરમંડળનો સૌથી નાનો ગ્રહ કયો છે ?
 4. અગ્નિ-3 કયા પ્રકારની મિસાઇલ છે ?
 5. ગુજરાતનો બીજો સૌથી મોટો ડેમ કયો છે?
 6. રાજા દશરથના મોટા પુત્રનું નામ શું છે ?
 7. બીજી બૌદ્ધ પરિષદ ક્યારે યોજાઈ હતી ?
 8. ‘ચરક-સંહિતા’ કોણે લખી છે ?
 9. કયો તહેવાર રંગોના તહેવાર તરીકે ઓળખાય છે ?
 10. મહેરાનગઢ કિલ્લો રાજસ્થાનના કયા શહેરમાં આવેલો છે ?
 11. ગુજરાતના કયા જિલ્લામાં નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે ?
 12. આંધ્રપ્રદેશનું રાજ્ય ફૂલ કયું છે ?
 13. માનવછાતી કયા હાડકાંથી ઘેરાયેલ હોય છે ?
 14. ગૂગલની માલિકીની ‘તેઝ ઍપ્લિકેશન’નું નવું નામ શું છે ?
 15. સ્પ્રેડશીટમાં આમાંથી કયો સંપૂર્ણ સંદર્ભ છે ?

College Student Quiz Bank No.121 to 127

 1. નીચેનામાંથી કયું પ્રોટોકોલ નથી ?
 2. જાપાનીઝ ઝેન ગાર્ડન ‘ઝેન-કાઈઝેન’ ગુજરાતમાં ક્યાં આવેલો છે ?
 3. ભારતમાં ‘દેવની મોરી’નો સ્તૂપ ક્યાં આવેલો છે ?
 4. ભારતમાં પ્રથમ ઇ-પાસપોર્ટ ભારતીય પાસપોર્ટ ઑથૉરિટી દ્વારા કોને આપવામાં આવ્યો હતો ?
 5. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઈઝેશન (ISRO) દ્વારા ગ્રામીણ વિસ્તારોની પ્રાધાન્યતા ધરાવતા નાના વિદ્યાર્થીઓને સ્પેસ ટેક્નોલોજી, સ્પેસ સાયન્સ અને સ્પેસ ઍપ્લિકેશન પર મૂળભૂત જ્ઞાન આપવા માટે કયો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ?
 6. કયા ક્રાંતિકારી દેશભક્ત ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃતના અધ્યાપક હતા ?
 7. ઇલેકટ્રૉનિક્સ ઘડિયાળોના ઉત્પાદન માટે ગુજરાતનું કયું શહેર જાણીતું છે ?

Important Links of Gyan Guru College Quiz Bank 04 September

Gujarat Gyan Guru Quiz Official WebsiteClick Here
G3Q RegistrationClick Here
G3Q Quiz BanksClick Here
G3Q Second Round ResultClick Here
Gujarat Gyan Guru Quiz Winner ListClick Here
Home PageClick Here
Important Links of Gyan Guru College Quiz Bank 04 September
Image of Gyan Guru College Quiz Bank 04 September

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે?

ભારત સરકાર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી અને ફ્લેગશિપ યોજનાઓ તથા વિકાસગાથા અંગેની ક્વિઝ એટલે “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ”

Gyan Guru Quiz Bank નો ધ્યેય મંત્ર શું છે?

આ ક્વિઝનો ધ્યેય મંત્ર “જાણશે ગુજરાત, જીતશે ગુજરાત” છે.

આ ક્વિઝમાં ક્યા દિવસ પ્રશ્નો સમાવેશ થયેલા છે?

a.  આ ક્વિઝમાં તા-૦૪/૦૯/૨૦૨૨ ના પ્રશ્નો સમાવેશ થયેલા છે?

Gujarat Gyan Guru Quiz નું રજીસ્ટ્રેશન કેવી અને ક્યાં કરવાનું રહેશે?

a.  ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેની અધિકૃત વેબસાઈટ www.g3q.co.in છે.

Leave a Comment