G3Q Quiz Bank PDF Download | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 | Gyan Guru Quiz Questions And Answers | G3Q 2022
ભારતમાં સૌથી મોટી ક્વિઝ ગુજરાતમાં ચાલુ થયેલી છે. આ ક્વિઝનું નામ “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022”. આ ક્વિઝમાં રાજ્યના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ અને નાગરિકો ભાગ લઈ શકે છે. જ્ઞાનગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન સુવિધા આપેલી છે. Gyan Guru Quiz Registration કર્યા બાદ ઓનલાઈન ક્વિઝ આપવાની રહેશે. આજે આપણે આ આર્ટિકલ દ્વારા 05 ઓગષ્ટના કોલેજના વિદ્યાર્થીઓ માટેના પ્રશ્નોની PDF મેળવીશું. Gyan Guru College Quiz Bank 05 August ની PDF ની લિંક છેલ્લે આપેલી છે.
Gujarat Gyan Guru College Quiz Bank 05 August
રાજ્યના ધોરણ-૯ થી 12 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ક્વિઝ આપી શકશે. શાળાના વિદ્યાર્થીઓ માટે આ આર્ટિકલમાં ઉપયોગી પ્રશ્નોની યાદી આપેલી છે. Gujarat Gyan Guru School Quiz Bank 05 August નીચે મુજબ છે.
Highlight Point of Gujarat Gyan Guru College Quiz Bank 05 August
ક્વિઝનું નામ | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 |
આર્ટિકલનો પેટા પ્રકાર | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં કોલેજના વિદ્યાર્થીઓ માટે 05 August ક્વિઝના પ્રશ્નોની PDF ડાઉનલોડ |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
ક્વિઝ ચાલુ કરનાર વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
આ ક્વિઝના પ્રશ્નો કઈ તારીખના છે? | 05 August 2022 |
આ ક્વિઝમાં કેટલા પ્રશ્નો સામેલ છે? | કુલ 125 પ્રશ્નો |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3Q Quiz Official Website | Click Here |
G3Q Quiz Bank Website | Click Here |
Download PDF College Quiz Bank 05 August | Download Now |
Today 05 August College Quiz Bank
ગુજરાતમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે, જેમને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધો છે. તેમના માટે તા-05/08/2022 ના ક્વિઝના પ્રશ્નોની યાદી મુદ્દાસર આપેલી છે.
કોલેજ માટે ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર 1 થી 15
- ખેડૂતોને શૂન્ય વ્યાજ દર પર ધિરાણ કરવા ભારત સરકાર કેટલા ટકા વ્યાજ ચૂકવશે ?
- દરિયાઈ સુરક્ષાના ભાગરૂપે કેન્દ્ર સરકારશ્રી દ્વારા તમામ દરિયાઈ માછીમારોની ઓળખ માટે કયું કાર્ડ આપવાની યોજના અમલમાં મુકવામાં આવેલ છે ?
- ગુજરાતમાં સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી (એસ.ડી.એ.યુ.) કયા જિલ્લામાં આવેલી છે?
- 2021 માં ‘મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સ’ માટે MOU પર કોણે હસ્તાક્ષર કર્યા?
- કાઉન્સિલ ઓફ ઈન્ડસ્ટ્રી એકેડેમિયા કોલેબોરેશન અંતર્ગત,શેના માધ્યમથી વિદ્યાર્થીઓને તાલીમ આપવાની વાત છે?
- એપ્રેન્ટિસશીપ તાલીમને પ્રોત્સાહન આપવા અને એપ્રેન્ટિસને જોડવા માંગતા નિયોક્તાઓને પ્રોત્સાહિત કરવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી હતી?
- પ્રાથમિક શિક્ષણની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવા અને શિક્ષકો અને શાળાઓને ગ્રેડ આપવા માટે ગુજરાત સરકાર દ્વારા કયું અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે?
- ૨૦૧૬ થી ૨૦૨૧ દરમિયાન “વનબંધુ કલ્યાણ યોજના” હેઠળ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં કેટલા નવાં સબસ્ટેશનો ઊભા કરવામાં આવ્યાં છે?
- કચ્છમાં લિગ્નાઇટ આધારિત પાવર સ્ટેશન ક્યાં આવેલું છે?
- કઈ યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં કૃષિ ફીડર્સમાં જૂના/બગડેલા કંડકટરોને બદલીને વિશ્વસનીય અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠા દ્વારા જાહેર સેવાઓ અને સુવિધાઓમાં સુધારો અને વધારો કરવાનો ઉદ્દેશ્ય છે?
- ગુજરાતની કુલ સ્થાપિત ઊર્જાક્ષમતામાં પુનઃપ્રાપ્ય ઊર્જાક્ષેત્રનો હિસ્સો કેટલા ટકા છે ?
- શરૂઆતમાં કયા શહેરમાં રિઝર્વ બેંકની મધ્યસ્થ કચેરીની સ્થાપના કરવામાં આવી હતી ?
- ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસ લિમિટેડ દ્વારા લિક્વિડ ડિપોઝિટ સ્કીમ કેટલા દિવસથી ઓછા સમય માટે પણ ખૂબ જ ટૂંકા ગાળાના ભંડોળ પર વ્યાજ મેળવવાની સુવિધા આપે છે?
- ગુજરાત રાજ્યમાં સમરસ (સામાન્ય સમરસ-સતત પાંચમી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5001 થી 25000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
- ગુજરાત રાજ્યમાં સમરસ (મહિલા સમરસ-સતત પાંચમી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5001 થી 25000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
IMP Question For College Quiz Bank No. 16 TO 30
- ‘અમૃતા’ નવલકથાના સર્જકનું નામ શું છે ?
- ગુજરાત સરકારે માતૃભૂમિ પર વિકાસલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવા,દાન સ્વીકારવા માટે કઈ યોજના શરૂ કરી છે ?
- 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી ?
- પૂજય શ્રી મોટાનું મૂળ નામ શું હતું ?
- ગુજરાતમાંથી હડપ્પીય સભ્યતાનું સૌ પ્રથમ કયું નગર મળી આવ્યું હતું ?
- કયો ગ્રીક નાવિક ઘણા વર્ષો સુધી ભરૂચમાં રહ્યો હતો ?
- વિખ્યાત બાર્ટન લાઈબ્રેરી ક્યાં આવેલી છે ?
- સ્ત્રીપાત્રોની ભૂમિકાને ગુજરાતી રંગભૂમિ પર જીવંત કરનાર નટ કોણ હતા ?
- ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ કોના સમયમાં લખાયું ?
- સ્નેહરશ્મિએ જાપાનના કયા કાવ્યપ્રકારનો પ્રયોગ ગુજરાતીમાં કર્યો છે ?
- અથર્વવેદને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ?
- બૌદ્ધ સાધુઓને કયા નામે ઓળખવામાં આવે છે ?
- ‘ગોરા’ કોની રચના છે?
- અમૃતલાલ પારેખ કયા સત્યાગ્રહથી જાણીતા બન્યા હતા?
- ફિકસ લેકર (પીપળ) છોડ કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે?
કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોનો ક્રમાંક 31 થી 45
- વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ વનઉછેર યોજના અન્વયે કઈ જમીનો ઠરાવ કરીને વન વિભાગને આપવામાં આવે છે?
- પરિસરતંત્રોના વૈવિધ્યની સમૃદ્ધિની દ્રષ્ટિએ ગુજરાત દેશમાં કયા ક્રમાંકે આવતું રાજ્ય છે?
- ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના શૂળત્વચી જોવા મળે છે ?
- એફ.એસ.આઈ. દ્વારા કરવામાં આવેલા લાંબા ગાળાના વલણ એનિલેસી અનુસાર, ભારતમાં વન આવરણ હેઠળનો કેટલો વિસ્તાર ખૂબ જ હાઇ ફાયર ઝોન છે ?
- ગુજરાત વન વિભાગના વર્ષ 2011ના વન્યજીવ વસ્તી ગણતરી પ્રમાણે સાંભર(Sambar) હરણની સંખ્યા કેટલી છે?
- બન્ની ઘાસનાં મેદાનો કયા જિલ્લામાં આવેલા છે?
- ગુજરાતમાં સૌથી લાંબી ડાઈક (ખાઈ) ક્યાં આવેલી છે ?
- રાજ્યમાં પ્રદૂષણની સમસ્યાઓ અને તેના નિવારણ માટે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કયો અભિગમ અપનાવવામાં આવ્યો છે ?
- ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ હેઠળ આકાશવાણી પરથી સ્વાતંત્ર્ય સેનાનીઓના જીવન અને બલિદાનને બિરદાવતા કાર્યક્રમનું નામ શું છે ?
- રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ઇલેક્ટ્રિક વાહન પોલિસી હેઠળ RTOમાં ઈ-વાહન નોંધણી ફીમાં કેટલા ટકાની છૂટ આપવામાં આવે છે ?
- ભારત સરકારના સુશાસન અંતર્ગત ‘ સબકા વિકાસ મહાક્વીઝ ‘નું આયોજન કયા પોર્ટલ પર કરવામાં આવ્યું છે?
- ચિરોલોજી શું છે?
- કયું મંત્રાલય સત્તાવાર ભાષાને લગતા મહત્ત્વના નિર્ણયો લે છે?
- ‘વીર મેઘમાયા બલિદાન’ પુરસ્કાર અર્પણ કરવાની યોજનાની ઘોષણા માનનીય મુખ્યમંત્રીશ્રી એ ક્યાંથી કરી હતી?
- ભારતની 2011ની વસતીગણતરી મુજબ સૌથી ઓછી વસતી ધરાવતુ રાજ્ય કયું હતુ?
Question For College Quiz Bank. 46 TO 60
- કઈ યોજનાનો હેતુ જાહેર આરોગ્ય સુવિધાની મુલાકાત લેતી કોઈપણ મહિલા અને નવજાત શિશુને વિના મૂલ્યે ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પ્રદાન કરવાનો છે?
- ‘નિક્ષય પોષણ યોજના’ હેઠળ સારવારના સંપૂર્ણ સમયગાળા માટે ટીબીના દરેક સૂચિત દર્દીને દર મહિને કેટલી રકમ આપવામાં આવે છે ?
- નીચેના પૈકી કયુ વેબ પોર્ટલ નેશનલ ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ હેઠળ ટીબીના નિયંત્રણ માટે દર્દી વ્યવસ્થાપનનું છે ?
- PM-ABHIM નું પૂરું નામ શું છે ?
- ASPIRE (અ સ્કીમ ફોર પ્રમોશન ઓફ ઇનોવેશન, રૂરલ ઇંડસ્ટ્રીઝ એન્ડ એન્ટરપ્રેન્યોરશીપ) સ્કીમ હેઠળ, લાઇવલીહૂડ બિઝનેસ ઇન્ક્યુબેટર (એલબીઆઈ)નું કાર્ય શું છે?
- ખાદી કારીગરો માટે વર્ક-શેડ યોજનાનો મુખ્ય ફાયદો શો છે?
- ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ અગરબત્તી નિર્માણ પ્રોજેક્ટનો ઉદ્દેશ શો છે?
- પ્રોક્યુરેમેન્ટ એન્ડ માર્કેટિંગ સપોર્ટ (પીએમએસ) યોજનાનો ઉદ્દેશ શો છે?
- કયા માર્ગે થતો વેપાર ગુજરાતના અર્થતંત્રમાં સૌથી મહત્ત્વની ભૂમિકા અદા કરે છે ?
- ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમયોગી લગ્ન સહાય યોજના અંતર્ગત કેટલી સહાય આપવામાં આવે છે ?
- ગુજરાત સરકાર દ્વારા ‘ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના’ હેઠળ બાંધકામ શ્રમિકની દીકરીને કેટલી રકમનાં બોન્ડ આપવામાં આવે છે ?
- શ્રમયોગી માટે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમના બિલ મંજૂર કરાવવા માટે બિલ સાથે શું જોડવું જોઈએ ?
- ભારત સરકારની જન શિક્ષણ સંસ્થાઓની નોંધણી માટે કયો કાયદો છે ?
- કાયદા અને ન્યાય મંત્રાલયમાં લેજિસ્લેટિવ વિભાગનું મુખ્ય કાર્ય શું છે?
- કલમ 80 કયા વિષય સાથે સંબંધિત છે?
કોલેજ માટે ખૂબ ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર-61 થી 75
- સરકારિયા કમિશન કોની સાથે સંબંધિત છે?
- રાજ્યો દ્વારા જહાજોની નોંધણી, માલસામાન અને મુસાફરોની સલામત વહન સહિત આંતરદેશીય જહાજ નેવિગેશનના નિયમન માટે કયો અધિનિયમ પ્રદાન કરવામાં આવ્યો છે?
- ભારતના બંધારણનો અનુચ્છેદ-44 શેની સાથે જોડાયેલ છે ?
- કાયદાપંચનું મુખ્યાલય ક્યાં આવેલું છે?
- પંચાયતરાજ સાથે સંકળાયેલી સંસ્થાઓની ગવર્નન્સ ક્ષમતાઓને વધારવા માટે નીચેનામાંથી કઈ નવી પુનઃરચિત યોજના શરૂ કરવામાં આવી હતી ?
- ECOMARK શેનાથી સંબંધિત છે?
- અટલ ભુજલ યોજનાનો હેતુ શો છે ?
- ગુજરાતના ખેડૂતોના લાભાર્થે સુજલામ સુફલામ સ્પ્રેડીંગ કેનાલ પ્રોજેક્ટનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે કેટલી નદીઓને જોડવામાં આવશે?
- ગુજરાત સરકાર દ્વારા 2007માં શરૂ કરાયેલા દસ મુદ્દાના કાર્યક્રમ ‘વનબંધુ કલ્યાણ યોજના’માં ‘સિંચાઈ’નો કયા નંબર પર સમાવેશ કરવામાં આવ્યો છે?
- સૌની યોજનાનો ત્રીજો તબક્કો કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો?
- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા માર્ચ 2022માં સુજલામ સુફલામ જળ અભિયાનના પાંચમા તબક્કાની ગાંધીનગર જિલ્લાના કયા ગામથી શરૂઆત કરવામાં આવી હતી?
- માઈક્રો સિંચાઈ યોજનાના અમલીકરણ માટે ગુજરાત સરકાર દ્વારા કઈ એજન્સીની સ્થાપના કરવામાં આવી છે?
- ગુજરાતમાં 5000 થી 25,000ની વસ્તી ધરાવતી ‘સામાન્ય સમરસ ગ્રામ પંચાયત’ને ત્રીજી વાર કેટલા રુપિયાનું અનુદાન ‘સમરસ ગ્રામ પંચાયત’ યોજના હેઠળ આપવામાં આવે છે?
- સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ના બીજા તબક્કાનો સમયગાળો કયો છે?
- ગુજરાતની ‘સરદાર પટેલ આવાસ યોજના-2’ હેઠળ પ્રથમ તબક્કામાં ‘પક્કા હાઉસ’નો લાભ મેળવવા માટે એ.પી.એલ(APL)નો સ્કોર કેટલો હોવો જોઈએ?
Most Important Question For College Quiz Bank. 76 TO 90
- ‘સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી’ ની કુલ ઊંચાઈ કેટલી છે?
- ગુજરાતમાં કેટલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કાર્યરત છે?
- પ્રસિદ્ધ બ્લેકબક નેશનલ પાર્ક ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે?
- પ્રવાસન મંત્રાલયે 2017 થી 2019 દરમિયાન હિન્દીમાં પ્રવાસન પર લખાયેલા પુસ્તકો માટે ક્યો એવોર્ડ આપવાની ઘોષણા કરી?
- 2017 માં ભારતમાલા પરિયોજના હેઠળ બાંધવામાં આવેલા નવા બ્રહ્મપુત્રા બ્રિજના પ્રોજેક્ટની કુલ કિંમત કેટલી હતી?
- ગુજરાત સરકારે ‘ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી’ ની સ્થાપના ક્યારે કરી ?
- અમદાવાદમાં સરદાર પટેલ રિંગ રોડની કુલ લંબાઈ કેટલી છે ?
- મહેસાણામાં ‘કમલ પથ રોડ’ લોકો માટે કયા વર્ષમાં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો?
- સરકારની કઈ યોજના બાળકીનાં માતાપિતાને તેમના બાળકીના ભાવિ શિક્ષણ અને લગ્નખર્ચનુ ભંડોળ ભેગું કરવા માટે પ્રોત્સાહિત કરે છે?
- કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલય (એચઆરડી) દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક ટ્રેકિંગ માટે શરૂ કરવામાં આવેલી યોજના ASHMITAનું આખું નામ શું છે?
- પીએમ સ્ટ્રીટ વેન્ડરના આત્મનિર્ભર નિધિ (PM SVANidhi) હેઠળ પ્રોત્સાહનોના સ્વરૂપો શું છે?
- ભારતના સૌપ્રથમ નોબલ પારિતોષિક વિજેતા કોણ હતા?
- ગુજ્રરાત સરકારશ્રીની ‘દિવ્યાંગ લગ્ન સહાય યોજના’નો લાભ લેવા માટેનું અરજીપત્રક કઈ કચેરીમાંથી મેળવવાનું હોય છે?
- સ્કોલરશીપ ટુ સ્ટુડન્ટ ફોર ITI પ્રોફેશનલ કોર્સિસ સ્ટડી યોજનાનો લાભ લેવા ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતા વિદ્યાર્થીની કૌટુંબિક આવક કેટલી હોવી જોઈએ?
- ધોરણ 10 અને ધોરણ 12નાં સફાઈ કામદારનાં બાળકોને ઇનામ /પ્રશસ્તિપત્રથી પ્રોત્સાહિત કરવાની સરકારશ્રીની યોજના હેઠળ ધોરણ ૧૨ નાં સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં તૃતીય ક્રમે આવનાર વિદ્યાર્થીને કેટલી રકમ આપવામાં આવે છે?
વધુ Quiz Bankના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે
More G3q Quiz Questions | Links |
Gyan Guru Citizen Quiz Bank 04 August @G3q Quiz Bank PDF | નાગરિકોના માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
[g3q.co.in ] Gyan Guru School Quiz Bank 04 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru College Quiz Bank 04 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 03 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru College Quiz Bank 03 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru Citizen Quiz Bank 03 August @G3q Quiz Bank PDF | નાગરિકોના માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 02 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru Citizen Quiz Bank 01 August @G3q Quiz Bank PDF | અન્ય નાગરિકોના માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru College Quiz Bank 01 August | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 01 August @G3q Quiz Answers | સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
કોલેજના વિદ્યાર્થીઓ માટે Quiz Bank નંબર 91 થી 105
- સ્કીલ ઇન્ડિયા મિશનમાં રજીસ્ટ્રેશન કરવા માટેની વેબસાઇટ કઈ છે?
- ગુજરાતની પ્રથમ શારીરિક શિક્ષણની સંસ્થા કઈ છે ?
- ‘મમતા તરૂણી યોજના’ અંતર્ગત સહાય મેળવવા આવક મર્યાદા કેટલી રાખેવામાં આવેલી છે ?
- ‘ડૉ.આંબેડકર સરકારી કન્યા છાત્રાલય’માં પ્રવેશ મેળવવા માટે અરજી સમયે નીચેનામાંથી કયો પુરાવો રજૂ કરવો પડે છે ?
- કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’નું સ્વરૂપ કેવું છે ?
- ગુજરાતમાં કાનમનો પ્રદેશ કયા પાક માટે જાણીતો છે ?
- ચિતરંજન દાસનું ઉપનામ કયું છે?
- મહાયાન કયા ધર્મનો સંપ્રદાય છે?
- ભારતનું નીચેનામાંથી કયું રાજ્ય પ્રખ્યાત તળાવ ‘ફુલહાર’ માટે જાણીતું છે?
- વિસ્તારની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે ?
- બલબીર સિંહ જુનિયર કઈ રમત સાથે સંકળાયેલા છે?
- 2007-2013 સુધી નિર્વિવાદ વિશ્વ ચેસ ચેમ્પિયન કોણ છે?
- RSBY નું પૂરું નામ શું છે?
- ભારતના બંધારણમાં ‘સંયુક્ત/સમવર્તી યાદી’એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે ?
- ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિની ચૂંટણી અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?
Important Quiz Bank For College Students. 105 થી 120
- આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે ?
- નેશનલ એકેડેમી ઓફ સાયન્સિસ, ઇન્ડિયાનું હેડ ક્વાર્ટર ક્યાં આવેલું છે?
- શરીરમાં પિત્ત ક્યાં ઉત્પન્ન થાય છે?
- ભારતરત્ન પુરસ્કારની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી ?
- વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે નીચેનામાંથી કોને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા?
- ‘ગાંધી જયંતી’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- ભારતીય રેલ્વેએ સૌપ્રથમ સૌર ઉર્જા પ્લાન્ટ કયા સ્થળે સ્થાપ્યો છે?
- ભારતનું કયું શહેર બ્લુ સિટી તરીકે ઓળખાય છે?
- ગુજરાતી સાહિત્યના કયા સર્જક ‘મૂછાળી માં’ના નામથી જાણીતા થયા છે ?
- ‘હોપ’ – દરેક જગ્યાએ લોકોને મદદ કરવી, પોર્ટલ એ કયા ભારતીય રાજ્યની પહેલ છે?
- ભારતીય વાયુસેનાનું કયું ફાઇટર એરક્રાફ્ટ મીગ-21નું સ્થાન લેશે?
- ગુજરાતની પ્રથમ બુનિયાદી શાળા શરૂ કરાવનાર મહાનુભાવનું નામ શું છે?
- જહાજ મહેલ ક્યાં આવેલો છે?
- ‘વસંતપંચમી’ ના દિવસે કયા દેવીની ઉપાસના કરવામાં આવે છે?
College Student Quiz Bank No.121 to 125
- ભારતમાં અંગ્રેજીમાં લખનાર નાટ્યકાર નીચેનામાંથી કોણ છે?
- રંગ અંધત્વ ધરાવતા માણસને લાલ રંગ તરીકે શું દેખાય છે?
- સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ શેનો ભાગ છે?
- મોઢેરાના સૂર્ય મંદિરના કુંડનું નામ શું છે?
- કલ્પના ચાવલાનો જન્મ ક્યાં થયો હતો ?
Important Links of Gyan Guru College Quiz Bank 05 August
Gujarat Gyan Guru Quiz Official Website | Click Here |
G3Q Registration | Click Here |
G3Q Quiz Banks | Click Here |
G3Q Second Round Result | Click Here |
Gujarat Gyan Guru Quiz Winner List | Click Here |
Home Page | Click Here |

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો
ભારત સરકાર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી અને ફ્લેગશિપ યોજનાઓ તથા વિકાસગાથા અંગેની ક્વિઝ એટલે “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ”
આ ક્વિઝનો ધ્યેય મંત્ર “જાણશે ગુજરાત, જીતશે ગુજરાત” છે.
a. આ ક્વિઝમાં તા-૦૫/૦૮/૨૦૨૨ ના પ્રશ્નો સમાવેશ થયેલા છે?
a. ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેની અધિકૃત વેબસાઈટ www.g3q.co.in છે.