G3Q Quiz Bank PDF Download | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 | Gyan Guru Quiz Questions And Answers | G3Q 2022 | Gujarat Gyan Guru Quiz Questions and Answers
ભારતમાં સૌથી મોટી ક્વિઝ ગુજરાતમાં ચાલુ થયેલી છે. આ ક્વિઝનું નામ “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022”. આ ક્વિઝમાં રાજ્યના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ અને નાગરિકો ભાગ લઈ શકે છે. જ્ઞાનગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન સુવિધા આપેલી છે. Gyan Guru Quiz Registration કર્યા બાદ ઓનલાઈન ક્વિઝ આપવાની રહેશે. આજે આપણે આ આર્ટિકલ દ્વારા 05 સપ્ટેમ્બર કોલેજના વિદ્યાર્થીઓ માટેના પ્રશ્નોની PDF મેળવીશું. Gyan Guru College Quiz Bank 05 September ની PDF ની લિંક છેલ્લે આપેલી છે.
Gujarat Gyan Guru College Quiz Bank 05 September
રાજ્યના ધોરણ-૯ થી 12 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ક્વિઝ આપી શકશે. શાળાના વિદ્યાર્થીઓ માટે આ આર્ટિકલમાં ઉપયોગી પ્રશ્નોની યાદી આપેલી છે. Gujarat Gyan Guru School Quiz Bank 05 September નીચે મુજબ છે.
Highlight Point of Gujarat Gyan Guru College Quiz Bank 05 September
ક્વિઝનું નામ | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 |
આર્ટિકલનો પેટા પ્રકાર | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં કોલેજના વિદ્યાર્થીઓ માટે 05 September ક્વિઝના પ્રશ્નોની PDF ડાઉનલોડ |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
ક્વિઝ ચાલુ કરનાર વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
આ ક્વિઝના પ્રશ્નો કઈ તારીખના છે? | 05 September 2022 |
આ ક્વિઝમાં કેટલા પ્રશ્નો સામેલ છે? | કુલ 127પ્રશ્નો |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3Q Quiz Official Website | Click Here |
G3Q Quiz Bank Website | Click Here |
Download PDF College Quiz Bank 02 September | Download Now |
Today 05 September College Quiz Bank
ગુજરાતમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે, જેમને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધો છે. તેમના માટે તા-05/09/2022 ના ક્વિઝના પ્રશ્નોની યાદી મુદ્દાસર આપેલી છે.
કોલેજ માટે ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર 1 થી 15
- ભારત સરકાર દ્વારા ગરીબ લોકોને અન્ન પૂરું પાડવા માટે શરૂ કરવામાં આવેલ ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતગર્ત કેટલા કરોડ લોકોને લાભ થાય છે?
- ઉપરોક્ત વીડિયોમાં દર્શાવેલ પીએમ મુદ્રા યોજના અંતર્ગત લાભાર્થીને મહત્તમ કેટલી રોકડ સહાય મળી શકે ?
- ખેડૂતોને શૂન્ય ટકા વ્યાજના દરે ધિરાણ કરવા ગુજરાત સરકાર કેટલા ટકા વ્યાજ ચુકવશે ?
- ખેડૂત વિનોદભાઈ વેકરિયાને પાકના કેટલા જથ્થા માટે રાજ્ય સ્તરનો પ્રથમ ‘આત્મા(ATMA)એવોર્ડ’ આપવામાં આવ્યો હતો ?
- ગુજરાત ‘સ્ટેટ ફ્રોઝન સીમેન પ્રોડક્શન એન્ડ ટ્રેનીંગ ઈન્સ્ટીટ્યુટ’ની સ્થાપના તા. 23મી જુન, 2010ના રોજ કયા શહેરમાં કરવાંમાં આવી ?
- પશુપાલનના સંદર્ભમાં, NPDDનું પૂરું નામ શું છે ?
- અમદાવાદમાં સ્થિત CIPETનું પુરૂ નામ શું છે ?
- વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાહસિક બનાવવા તેમજ પ્રોત્સાહિત કરવા માટે SSIP હેઠળ ગુજરાત સરકાર દ્વારા 2018 માં કઈ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું ?
- વર્ષ 2021 માટે ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો હતો ?
- ગુજરાતના કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃતના પ્રોફેસર હતા ?
- ગુજરાતના પરમાણુ પ્લાન્ટની ક્ષમતા કેટલી છે?
- ગુજરાતમાં ‘કિસાન સૂર્યોદય યોજના’ હેઠળ ખેડૂતોને કેટલા સમય માટે વીજળી આપવામાં આવે છે ?
- ‘જ્યોતિગ્રામ યોજના’ જેવી પહેલ કરનારું ગુજરાત કેટલામું રાજ્ય છે ?
- આપેલમાંથી ‘કિસાન સૂર્યોદય યોજના’ના લાભાર્થી કોણ બનશે ?
- ‘ફેમ ઇન્ડિયા’ સ્કીમ હેઠળ બીજા તબક્કામાં કેન્દ્ર સરકાર દ્વારા સબસીડીની ટકાવારીમાં કેટલો વધારો કરવામાં આવ્યો છે ?
IMP Question For College Quiz Bank No. 16 TO 30
- ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત ગૌશાળા -પાંજરાપોળમાં નિભાવ/જાળવણી માટે કઈ યોજનાની જાહેરાત કરવામાં આવી છે ?
- ગુજરાત રાજ્યમાં, તા: 31-12-2021ની સ્થિતિએ બે બેટરીબોટો ધરાવતા માછીમારોને ઇલેકટ્રીક વોટર પમ્પ ખરીદવા માટે કેટલી નાણાકીય સહાય ચૂકવવામાં આવે છે ?
- મોતીલાલ તેજાવતનું શહીદ સ્મારક કયા ગામ નજીક આવેલું છે ?
- અમદાવાદ કયા સમયગાળા દરમિયાન ગુજરાતનું પાટનગર હતું ?
- ગુજરાતી સાહિત્યને દેશાભિમાન અને વતનપ્રેમના સૌપ્રથમ કાવ્યો કોણે આપ્યા ?
- તક્ષશિલા યુનિવર્સિટી કઈ બે નદીઓની વચ્ચે આવેલી હતી ?
- ‘ઇન્ડિયન ઓપિનિયન’ના સ્થાપકનું નામ જણાવો.
- હિંદુ પૌરાણિક કથાઓ પર આધારિત,કયા છોડમાં દેવી લક્ષ્મી નિવાસ કરે છે ?
- ભારતના કુલ ભૌગોલિક વિસ્તાર પૈકી કેટલા ચોરસ કિ.મી. વન વિસ્તાર છે ?
- ગુજરાતમાં આવેલ ‘વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન’ કેટલા ચોરસ કિ.મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
- ગુજરાત વન વિભાગના વર્ષ 2017ના વન્યજીવ વસતી ગણતરી પ્રમાણે ભારતીય ઘોરાડ(Great Indian Bustard)ની સંખ્યા કેટલી છે ?
- ગુજરાતના કયા દ્વીપકલ્પનો આકાર કાચબાની પીઠ જેવો છે ?
- ગુજરાતમાં ઈ-ગ્રામ બ્રોડબેન્ડ VSAT કનેક્ટિવિટી નેટવર્ક કયા વર્ષથી કાર્યરત છે ?
- અમદાવાદની આઠ વર્ષની આર્યાએ ક્લાઈમેટ ચેન્જ પર લખેલા પુસ્તકનું નામ શું છે ?
- કયા શહેરે AI-આધારિત ‘ટેક્નોલોજી અને એન્જિનિયરિંગ દ્વારા માર્ગ સલામતી માટે બુદ્ધિશાળી ઉકેલો’ (iRASTE)નામક પ્રોજેક્ટ શરૂ કર્યો ?
કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોનો ક્રમાંક 31 થી 45
- ભારતના બંધારણની કઈ અનુસૂચિ હેઠળ ‘પોલીસ’ અને ‘જાહેર હુકમ’ એ રાજ્યની જવાબદારી હેઠળ આવે છે ?
- ગૃહ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાએ કોમી અખંડિતતા જાળવવા કઈ સમિતિની રચના કરવામાં આવી છે ?
- ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા પોલીસ અધિકારીઓ માટે મજબૂત સહાયક પ્રણાલી તરીકે ગુના અને ગુનાહિત માહિતીનો ડેટાબેઝ બનાવવા માટે કઈ અનન્ય એપ્લિકેશન વિકસાવવામાં આવી હતી?
- ગુજરાત રાજ્યમાં મહિલાઓ સામેના અત્યાચારો રોકવા માટે ‘ગ્રામ્ય મહિલા સુરક્ષા સમિતિ’માં કેટલી બિન સરકારી મહિલા સભ્યોની નિમણુંક કરવામાં આવે છે ?
- ભારતમાં હિમાલય પર્વતનું ઊંચામાં ઊંચું શિખર કયું છે ?
- 15 જુલાઈ, 2022 ના રોજ સરકારી કોવિડ રસીકરણ કેન્દ્રો (સીવીસી) પર તમામ પુખ્ત (18 વર્ષ કે તેથી વધુ) વયના વ્યક્તિને મફત સાવચેતીનો ડોઝ પ્રદાન કરવા માટે કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું?
- ‘પૂર્ણા(PURNA) યોજના’નું પૂરું નામ શું છે ?
- બાયોમેડિકલ સંશોધનની રચના, સંકલન અને પ્રોત્સાહન માટે ભારતની સર્વોચ્ચ સંસ્થા કઈ છે, જે વિશ્વની સૌથી જૂની તબીબી સંશોધન સંસ્થાઓમાંની એક છે ?
- ‘જનની સુરક્ષા યોજના’ કોની સાથે સંકળાયેલ છે ?
- નીચેનામાંથી કઈ વસ્તુ ‘આયુ રક્ષા કીટ’માં આપવામાં આવે છે ?
- ‘મિશન ઇન્દ્રધનુષ યોજના’ અંતર્ગત કેટલા રોગો સામે રસીકરણ કરવાનો ઉદ્દેશ છે ?
- ‘ખાદી ગ્રામોદ્યોગ વિકાસ યોજના’ અંતર્ગત વ્યાજ સબસીડી પાત્રતા પ્રમાણપત્રનો ઉદ્દેશ શો છે ?
- ‘ગ્રામોદ્યોગ વિકાસ યોજના’ હેઠળ માટીકામની પ્રવૃત્તિનો ઉદ્દેશ શો છે ?
- ગુજરાતમાં અગેટ (અકીક) પોલિશ કરવાનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે ?
- ગુજરાત સરકાર દ્વારા ‘માનવગરિમા યોજના’નો પ્રારંભ કયારે કરવામાં આવ્યો હતો ?
Question For College Quiz Bank. 46 TO 60
- ગુજરાત સરકાર દ્વારા ‘વ્યવસાયિક રોગોને કારણે થતી બીમારીઓમાં સહાય યોજના’નો લાભ લેવા લાભાર્થીની લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
- ભારત સરકારની SHREYAS યોજના હેઠળ કેટલા લાભાર્થીને 2022 સુધીમાં લાભ આપવાનું નક્કી કરવામાં આવ્યુ છે ?
- ગુજરાત સરકાર દ્વારા અપાતું UWIN કાર્ડનું પૂરું નામ શું છે ?
- સંસદને બંધારણના કોઈપણ ભાગમાં સુધારો કરવાની સત્તા કઈ કલમ હેઠળ આપવામાં આવેલ છે ?
- ભારતમાં બંધારણીય ઉપાયોનો અધિકાર કોને ઉપલબ્ધ છે ?
- ‘રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ’ કયા મંત્રાલય હેઠળ કામ કરે છે ?
- ભારતના કોન્સોલિડેટેડ ફંડમાંથી ભંડોળ ઉપાડવા માટેની અધિકૃતતા ક્યાંથી આવવી જોઈએ ?
- GST કાઉન્સિલના વડા કોણ છે ?
- NRCP નું પૂરું નામ શું છે ?
- સૌરાષ્ટ્ર પ્રદેશના લાભાર્થે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી ‘સૌની યોજના’નું પૂરુ નામ શું છે ?
- ગુજરાત સરકારના પીઆઈએમ એક્ટ 2007 હેઠળ સિંચાઈ પ્રોજેક્ટના કમાન્ડ એરિયાના લાભાર્થી ખેડૂતોમાંથી કયા એસોસિએશનની રચના કરવામાં આવી હતી ?
- શ્રીમતી સ્મૃતિ ઈરાની દ્વારા વિકલાંગ બાળકની સહાય માટે કઈ યોજના શરૂ કરવામાં આવી હતી ?
- ‘પૈઠણ (જયકવાડી) હાઇડ્રો-ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ’ જાપાનની મદદથી કઈ નદી પર પૂર્ણ થયો હતો ?
- ગુજરાતનો કયો પ્રદેશ ‘સમુદ્રકિનારાની જમીન’ તરીકે ઓળખાય છે ?
- ગ્રામસભાના સભાસદો કોણ હોય છે ?
કોલેજ માટે ખૂબ ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર-61 થી 75
- ગુજરાતમાં સંકલિત જળસ્ત્રાવ વ્યવસ્થાપન કાર્યક્રમની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી છે ?
- ‘દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય’ યોજનામાં લધુમતીના કેટલા ટકાને અગ્રીમતા આપવામાં આવે છે ?
- વર્તમાન સરકારે પંચાયતીરાજ માટે કયા ફાઈનાન્સ કમિશનની ભલામણો સંપૂર્ણપણે અમલમાં મૂકી છે ?
- ‘આત્મનિર્ભર ગ્રામયાત્રા’ (તા-18-11-2021 થી તા-20-11-2021)ની ઉજવણી અંતર્ગત કઈ યોજના હેઠળ 8077 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ?
- ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી મફત મદદ સેવાનો લાભ લેવા માટે એનિમલ હેલ્પલાઈન નંબર શું છે ?
- ગુજરાતમાં કેટલા વર્લ્ડ હેરિટેજસ્થળ આવેલા છે ?
- મુંબઈ અને અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેન પ્રોજેક્ટની અંદાજિત કિંમત કેટલી છે ?
- ‘કાઝીગુડ રેલ્વે ટનલ’નું બીજું નામ કયું છે ?
- ગુજરાત ટુરિઝમે કઈ શ્રેણી માટે 2014-15નો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીત્યો ?
- આમાંથી કયું માર્ગ નિર્માણ કાર્યકારી દળ ભારતમાં છે જે ભારતીય સશસ્ત્ર દળોને સમર્થન પૂરું પાડે છે?
- મૈસુરમાં ‘ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પીચ એન્ડ હિયરિંગ’ (AIISH) માટે ‘સેન્ટર ઑફ એક્સલન્સ’ બિલ્ડિંગનું ઉદઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?
- 6 વર્ષથી ઓછી ઉંમરના ત્યજી દેવાયેલા બાળકોની પાલક-સંભાળ માટે શિશુગૃહો માટે કઈ યોજના છે ?
- અનાથ,શોષિત અથવા બેઘર એવા બાળકોને ક્યાં રાખવામાં આવે છે ?
- PM – YASASVI યોજના’ હેઠળ અનુસૂચિત જાતિના વિધાર્થીઓ માટે પ્રી-મેટ્રિક અને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ માટે આવકમર્યાદા કેટલી છે ?
- ભારતના પ્રથમ શિક્ષણમંત્રી કોણ હતા ?
Most Important Question For College Quiz Bank. 76 TO 90
- પોસ્ટ એસ.એસ.સી સ્કોલરશીપનો લાભ કયા કુમારો લઈ શકે છે ?
- જૂન 2021 સુધીમાં ભારતમાં કેટલા નવા સ્ટાર્ટઅપ શરુ થયેલ છે ?
- દાહોદને કયા પ્રોજેક્ટ હેઠળ સ્માર્ટ સિટી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે ?
- ગુજરાત રાજ્યમાં કાર્યરત ‘પોષણ સુધા યોજના’નો લાભ મેળવવા માટેની આવકમર્યાદા કેટલી છે ?
- ઓનલાઇન પોર્ટલ દ્વારા મે- 2022માં કેટલા આંગણવાડી મહિલા કામદારોની નિમણૂંક કરવામાં આવી છે ?
- સ્તન અને ગર્ભાશયના મુખના કેન્સરનું સ્ક્રિનિંગ,નિદાન અને સારવાર કાર્યક્રમનો લાભ લેવા માટે કોનો સંપર્ક કરવામાં આવે છે ?
- કન્યાઓમાં સાક્ષરતા દર વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા શું કરવામાં આવે છે ?
- ગુજરાતમાં ‘નારી અદાલત’ ક્યારે શરૂ થઇ હતી ?
- નીચેનામાંથી કયું શહેર તાળાઉદ્યોગ માટે જાણીતું છે ?
- દેલવાડાનાં મંદિરો કયા સ્થળે આવેલાં છે ?
- મહાવીર સ્વામીના પિતાનું નામ શું હતું ?
- હડપ્પીય કાળની ઘણી જ વિકસિત જલવ્યવસ્થા કઈ જગ્યાએથી પ્રાપ્ત થઈ છે ?
- કોયના નદી કઈ નદીની ઉપનદી છે?
- સાતપુડા અને સહ્યાદ્રિ પર્વતમાળા વચ્ચે કઈ નદી વહે છે ?
- સતત બે ઓલિમ્પિક મેડલ જીતનાર ભારતની એકમાત્ર મહિલા ખેલાડી કોણ છે ?
વધુ Quiz Bankના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે
More G3q Quiz Questions | Links | |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું છઠ્ઠા અઠવાડિયાનું પરિણામ જાહેર । Gujarat Gyan Guru Quiz Result | Click Here | |
Gyan Guru School Quiz Bank 18 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru School Quiz Bank 17 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru College Quiz Bank 17 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru School Quiz Bank 16 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru College Quiz Bank 16 August | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru College Quiz Bank 15 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru School Quiz Bank 15 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
કોલેજના વિદ્યાર્થીઓ માટે Quiz Bank નંબર 91 થી 105
- પ્રખ્યાત બોક્સર મેરી કોમ ક્યાંની છે ?
- નીચેનામાંથી કયા વિટામિનને પાણીમાં દ્રાવ્ય વિટામિન કહેવામાં આવે છે ?
- વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા તાજેતરમાં ભારતના કયા ફિટનેસ અભિયાનને બિરદાવવામાં આવ્યું છે ?
- ભારતમાં મંડળો અથવા સંઘો રચવાનો અધિકાર બંધારણના કયા આર્ટિકલ હેઠળ આપવામાં આવે છે ?
- ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિ તરીકે ફરી ચૂંટાવાની પાત્રતા અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?
- ભારતમાં શ્રેષ્ઠ ગ્રેડ ક્રોમાઇટ કયા રાજ્યમાં થાય છે ?
- ભારતમાં સોનાની ખાણો ક્યાં આવેલી છે ?
- એસિડ લિટમસ-પેપરના વાદળી રંગને કયા રંગમાં ફેરવે છે ?
- કયા રક્તજૂથને “યુનિવર્સલ ડોનર” કહેવામાં આવે છે ?
- સરદાર વલ્લભભાઇ પટેલને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
- ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર કયો છે ?
- ‘નેશનલ સ્ટાર્ટઅપ ડે’ ક્યારે ઉજવાય છે ?
- ‘વિશ્વ વનીકરણ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- જાન્યુઆરી 2022 માં,નીચેનામાંથી કયા રેલ્વે સ્ટેશનનું નામ ‘એકતા નગર રેલ્વે સ્ટેશન’ રાખવામાં આવ્યું હતું ?
- કઈ યોજના હેઠળ, કેન્દ્ર સરકારે ગુજરાત,મહારાષ્ટ્ર અને ગોવા માટે ઇલેક્ટ્રિક બસો મંજૂર કરી છે ?
Important Quiz Bank For College Students. 106 થી 120
- ‘ઘનશ્યામ’ કયા સાહિત્યકારનું ઉપનામ છે ?
- સાહિત્ય અકાદમી ફેલોશિપના પ્રથમ ચૂંટાયેલા ફેલો કોણ હતા ?
- પ્રથમ પ્રયાસમાં મંગળની ભ્રમણકક્ષામાં પ્રવેશ મેળવનાર વિશ્વનો પહેલો દેશ કયો છે ?
- ‘પ્રહાર’ કયા પ્રકારની મિસાઈલ છે?
- દેશના ભૂગર્ભ જળ સંસાધનોના વિકાસ અને વ્યવસ્થાપન માટે ભારત સરકાર દ્વારા કઈ એજન્સી ચલાવવામાં આવે છે ?
- ‘સપ્ત સંગમ’ તરીકે ઓળખાતા મેળાનું નામ શું છે ?
- જૈન અને બૌદ્ધ સાહિત્ય નીચેનામાંથી કઈ ભાષામાં લખાયું હતું ?
- ‘મહાભારત’ના રચયિતા કોણ છે ?
- ‘સાગાદાવા’ કયા રાજ્યમાં ઉજવવામાં આવતો પ્રખ્યાત બૌદ્ધ તહેવાર છે?
- જલારામ બાપા સંત સાથે સંકળાયેલું મોટુ તીર્થસ્થળ કયું છે ?
- ભારતના કયા રાજ્યમાં ‘મહાકાલેશ્વર જ્યોર્તિલિંગ’ આવેલું છે ?
- કયો વેદ ઔષધ સાથે સંબંધિત છે ?
- નીચેનામાંથી માનવ શરીરનું સૌથી ભારે અંગ કયું છે ?
- માનવ શરીરમાં કેટલા પ્રકારના રક્તજૂથો જોવા મળે છે ?
- ડિસ્કેટ પર ડેટા કેવી રીતે સંગ્રહિત થાય છે ?
College Student Quiz Bank No.121 to 127
- કોમ્પ્યુટર નેટવર્ક માટે આમાંથી કયું જરૂરી છે ?
- ખજુરાહોના મંદિરો કયા વંશ દરમિયાન બાંધવામાં આવ્યા હતા ?
- ‘પેટ્રોનાસ ટ્વીન ટાવર્સ’ ક્યાં આવેલ છે ?
- કઈ નંબર સિસ્ટમમાં શૂન્ય માટે કોઈ ચિહ્ન નથી ?
- આપણી ગેલેકસીનું નામ શું છે ?
- સ્વામી વિવેકાનંદનો જન્મ ભારતના કયા શહેરમાં થયો હતો?
- ગુજરાતનું સૌથી મોટું ખેત બજાર ક્યાં આવેલું છે?
Important Links of Gyan Guru College Quiz Bank 05 September
Gujarat Gyan Guru Quiz Official Website | Click Here |
G3Q Registration | Click Here |
G3Q Quiz Banks | Click Here |
G3Q Second Round Result | Click Here |
Gujarat Gyan Guru Quiz Winner List | Click Here |
Home Page | Click Here |
FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો
ભારત સરકાર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી અને ફ્લેગશિપ યોજનાઓ તથા વિકાસગાથા અંગેની ક્વિઝ એટલે “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ”
આ ક્વિઝનો ધ્યેય મંત્ર “જાણશે ગુજરાત, જીતશે ગુજરાત” છે.
a. આ ક્વિઝમાં તા-૦૫/૦૯/૨૦૨૨ ના પ્રશ્નો સમાવેશ થયેલા છે?
a. ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેની અધિકૃત વેબસાઈટ www.g3q.co.in છે.