Gyan Guru College Quiz Bank 07 September | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો |

Join WhatsApp Group Join Now

G3Q Quiz Bank PDF Download | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 | Gyan Guru Quiz Questions And Answers | G3Q 2022 | Gujarat Gyan Guru Quiz Questions and Answers

ભારતમાં સૌથી મોટી ક્વિઝ ગુજરાતમાં ચાલુ થયેલી છે. આ ક્વિઝનું નામ “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022”. આ ક્વિઝમાં રાજ્યના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ અને નાગરિકો ભાગ લઈ શકે છે. જ્ઞાનગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન સુવિધા આપેલી છે. Gyan Guru Quiz Registration કર્યા બાદ ઓનલાઈન ક્વિઝ આપવાની રહેશે. આજે આપણે આ આર્ટિકલ દ્વારા 07 સપ્ટેમ્બર કોલેજના વિદ્યાર્થીઓ માટેના પ્રશ્નોની PDF મેળવીશું. Gyan Guru College Quiz Bank 07 September ની PDF ની લિંક છેલ્લે આપેલી છે.

Gujarat Gyan Guru College Quiz Bank 07September

        રાજ્યના ધોરણ-૯ થી 12 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ક્વિઝ આપી શકશે. શાળાના વિદ્યાર્થીઓ માટે આ આર્ટિકલમાં ઉપયોગી પ્રશ્નોની યાદી આપેલી છે. Gujarat Gyan Guru School Quiz Bank 07 September નીચે મુજબ છે.

Highlight Point of Gujarat Gyan Guru College Quiz Bank 07 September

ક્વિઝનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022
આર્ટિકલનો પેટા પ્રકારગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં કોલેજના વિદ્યાર્થીઓ માટે 07 September ક્વિઝના પ્રશ્નોની PDF ડાઉનલોડ
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
ક્વિઝ ચાલુ કરનાર વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ
રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
આ ક્વિઝના પ્રશ્નો કઈ તારીખના છે?07 September 2022
આ ક્વિઝમાં કેટલા પ્રશ્નો સામેલ છે?કુલ 127 પ્રશ્નો
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3Q Quiz Official WebsiteClick Here
G3Q Quiz Bank WebsiteClick Here
Download PDF College Quiz Bank 07 SeptemberDownload Now
Gujarat Gyan Guru College Quiz Bank 07 September

Today 07 September College Quiz Bank

          ગુજરાતમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે, જેમને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધો છે. તેમના માટે તા-07/09/2022 ના ક્વિઝના પ્રશ્નોની યાદી મુદ્દાસર આપેલી છે.

કોલેજ માટે ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર 1 થી 15

  1. mKisan -SMS પોર્ટલનું ઉદ્દઘાટન ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્વારા કઈ તારીખે કરવામાં આવ્યું હતું ?
  2. રાષ્ટ્રીય પશુધન વિકાસ યોજનાનો હાલનો સમયગાળો કેટલો છે ?
  3. કયું પોર્ટલ કૃષિ માર્કેટિંગ સાથે સંબંધિત વિવિધ સંસ્થાઓની વેબસાઇટ્સ ઍક્સેસ કરવા માટે સિંગલ વિન્ડો તરીકે કામ કરે છે ?
  4. ભારત સરકાર દ્વારા દરિયાઈ અને આંતરદેશીય મત્સ્યઉદ્યોગ બંને ક્ષેત્રોમાં મત્સ્યઉદ્યોગની માળખાકીય સુવિધાઓ ઉભી કરવા માટે કયા ફંડની જાહેરાત કરવામાં આવે છે ?
  5. ગુજરાત સરકારની MYSY યોજનામાં મહત્તમ કેટલી વાર્ષિક આવક ધરાવતા પરિવારને લાભ મળે છે ?
  6. ભારતમાં કુલ કેટલા NITTTR છે ?
  7. વિશ્વ બેંક દ્વારા સહ-પ્રાયોજિત સ્ટાર્સ પ્રોજેક્ટમાં ‘R’ શું છે ?
  8. ગુજરાતનું સૌપ્રથમ નેચર એજ્યુકેશન સેન્ટર કયાં આવેલું છે ?
  9. ગુજરાતના હાઈડ્રો પ્લાન્ટની ક્ષમતા કેટલી છે ?
  10. સૂર્યશક્તિ કિસાન યોજના માટે લોનની ચુકવણીનો સમય કેટલો છે ?
  11. વિશ્વનું બીજું સૌથી મોટું LEDનું માર્કેટ ક્યાં છે ?
  12. વર્ષ 2017ના આંકડા પ્રમાણે ગુજરાતના કેટલાં જિલ્લાઓ CNG અને PNGનું નેટવર્ક ધરાવે છે ?
  13. ઉકાઈ જળ વિદ્યુત મથક તાપી ખાતે હાઈડલ ટર્બાઇનમાં વપરાતા તમામ એકમોનું ઉત્પાદન કોણ કરે છે ?
  14. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના સરકારશ્રીની કઈ યોજના હેઠળ ખોલવામાં આવી છે ?
  15. ગુજરાત સરકાર દ્વારા લેખકો/કવિઓને સાહિત્ય પ્રકાશન માટે કેટલી નાણાકીય સહાય આપવામાં આવે છે ?

IMP Question For College Quiz Bank No. 16  TO  30

  1. કોરોના વાયરસની બીજી લહેરને ધ્યાને રાખીને ભારત સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ (PMGKAY) હેઠળ મે-૨૦૨૧ થી માર્ચ-૨૦૨૨ સુધી દર માસે NFSA યોજનાના લાભાર્થીઓને પ્રતિ વ્યક્તિ કુલ કેટલાં કિલોગ્રામ અનાજના વધારાના જથ્થાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવેલ હતું ?
  2. પન્નાલાલ પટેલની નવલકથા પરથી બનેલી કઈ ફિલ્મ શિકાગો આંતરરાષ્ટ્રીય ફિલ્મમહોત્સવ-1969માં દર્શાવાઈ હતી ?
  3. ગુજરાતીમાં ‘અસ્મિતા’ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો ?
  4. હિન્દુ મહાસભાના સ્થાપકનું નામ જણાવો
  5. ઓખામંડળના વાઘેરો કઈ ઘટના સાથે સંકળાયેલા છે ?
  6. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત સોલાર ફાનસનો લાભ કોણ લઈ શકે છે ?
  7. ભારતમાં માછલીઓની કેટલી જાતો નોંધાયેલી છે ?
  8. ગુજરાત વન વિભાગના વર્ષ 2015ના વન્યજીવ વસ્તી ગણતરી પ્રમાણે ચૌસિંગા(Four Horned Antelope)ની સંખ્યા કેટલી છે ?
  9. નર્મદા અને તાપી નદી વચ્ચેનો દક્ષિણ ગુજરાતનો પ્રદેશ પ્રાચીન સમયમાં કયા નામે ઓળખતો હતો ?
  10. ગુજરાતની કઈ ડેરી ‘ઇનસ્ટન્ટ મિલ્ક મિક્સ’ નામના મીઠા પાઉડરનું ઉત્પાદન કરે છે ?
  11. ગુજરાત રાજ્યના કલાઈમેટ ચેન્જ વિભાગ દ્વારા નોંધપાત્ર કામગીરી બદલ કેટલી કેટેગરીમાં પુરસ્કાર આપવામાં આવે છે ?
  12. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઈન્ડિયા ઈન્ડેક્સ અને ડેશબોર્ડ 2020-21 મુજબ ક્લાઈમેટ એક્શનમાં ગુજરાત કયા ક્રમ ઉપર છે ?
  13. કયા ભારતીય વૈજ્ઞાનિકે સૌપ્રથમ પ્રોટીન સંશ્લેષણમાં ન્યુક્લિયોટાઇડ્સ દર્શાવ્યા હતા ?
  14. પ્રધાનમંત્રી રોજગાર નિર્માણ કાર્યક્રમ (પી.એમ.ઈ.જી.પી)ને કયા વર્ષ સુધી લંબાવવામાં આવ્યો છે ?
  15. સાયબર ક્રાઈમ સામેની લડાઈમાં રાષ્ટ્રીય સ્તરે નોડલ પોઈન્ટ તરીકે કાર્ય કરવા માટે ગૃહ મંત્રાલય (MHA) હેઠળ કયા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે ?

કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોનો ક્રમાંક 31 થી 45

  1. ગુજરાત પોલીસ એકેડેમી ક્યાં આવેલી છે ?
  2. ગુજરાતમાં સૌપ્રથમ એકસપ્રેસ હાઇવે નં.૧ કયા શહેર વચ્ચે ખુલ્લો મૂકવામાં આવ્યો ?
  3. દર વર્ષે કયા દિવસને ‘સશસ્ત્ર સેના ઝંડા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે ?
  4. કઈ સંસ્થાની મદદથી ‘માં (MAA: Mothers Absolute Affection) યોજના’ની શરૂઆત કરવામાં આવી હતી ?
  5. ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’થી કોને લાભ થશે ?
  6. કયા વૈજ્ઞાનિક વિટામીનના પિતા તરીકે ઓળખાય છે ?
  7. એ-એચએમઆઈએસ (આયુષ હોસ્પિટલ મેનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ)નો હેતુ શું છે ?
  8. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શું છે ?
  9. ભારતના પ્રથમ આરોગ્ય પ્રધાન અને એઈમ્સના સ્થાપક કોણ હતા ?
  10. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રધાનમંત્રી મુદ્રા યોજના(PMMY) 2015માં નીચેનામાંથી કયા ઉદ્યોગોને 10 લાખની લોન આપવા માટે શરૂ કરવામાં આવી છે ?
  11. વિવિધ સંસ્થાઓ અને ગુજરાત સરકાર વચ્ચે સંયુક્ત સાહસો અને ઔદ્યોગિક પ્રોજેક્ટ્સ માટે વ્યૂહાત્મક ભાગીદારી ઓળખવામાં કઈ એજન્સી મદદ કરે છે ?
  12. ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન (IEC) યોજનાનો ઉદ્દેશ શો છે?
  13. ગુજરાત સરકાર દ્વારા ‘અંત્યેષ્ઠી સહાય યોજના’ હેઠળ બાંધકામ શ્રમિકનાં મૃત્યુનાં કિસ્સામાં, તેનાં વારસદારને કેટલી નાણાકીય સહાય આપવામાં આવે છે ?
  14. સ્કીલ ઈન્ડિયા યોજના અંતર્ગત નીચેનામાંથી કઈ યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
  15. ગુજરાત સરકારની શ્રમ નિકેતન યોજના અંતર્ગત શ્રમ નિકેતન હોસ્ટેલમાં અંદાજિત કેટલા લાભાર્થીને રહેવા માટેની સુવિધા આપવાનુ નક્કી કરવામાં આવેલ છે ?

Question For College Quiz Bank. 46 TO 60

  1. ભારત સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (પી.એમ.કે.વી.વાય) 1.0’ ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
  2. ભારતમાં કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ મની બિલમાં કેટલા સમય માટે વિલંબ કરી શકે છે ?
  3. કયો અધિનિયમ દેશની લગભગ બે તૃતીયાંશ વસ્તીને સબસિડી અનાજ પૂરું પાડવાનું લક્ષ્ય રાખે છે ?
  4. ક્યા મંત્રાલયે સંસદમાં ફેમિલી કોર્ટ (સુધારા) બિલ, 2022 રજૂ કર્યું ?
  5. કોણ જમીનના રેકોર્ડને જાળવી રાખે છે ?
  6. દેશની રાષ્ટ્રીય આવક શું છે ?
  7. ગુજરાતના કેટલા જિલ્લાઓમાં વર્ષ 2021 સુધીમાં 100 ટકા પરિવારોને પાઈપલાઈન દ્વારા પાણી પુરવઠો પૂરો પાડવામાં આવેલ હતો ?
  8. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્‍યવસ્‍થા બોર્ડની રચના કયા વર્ષમાં કરવામાં આવી ?
  9. સૌની યોજના અંતર્ગત કઈ પેટા યોજના કાર્યરત છે ?
  10. મહેસાણાના હિરપુરા ખાતે સાબરમતી નદી પર બેરેજનો શિલાન્યાસ કોના હસ્તે કરવામાં આવ્યો છે ?
  11. ‘સાંસદ આદર્શ ગ્રામ યોજના’ ના વિકાસ માટે મૂળભૂત એકમ કયું છે ?
  12. ગાંધીનગરની પરિકલ્પના કોણે કરી હતી ?
  13. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના કેટલાંથી વધુ વ્યક્તિઓની વસ્તી ધરાવતા સમથળ વિસ્તારને ઓલ-વેધર રોડનું જોડાણ પૂરું પાડે છે ?
  14. રાજ્યના તલાટી કમ મંત્રીઓને કોમ્પ્યૂટરની તાલીમ કઈ યોજના હેઠળ આપવામાં આવી છે ?
  15. વ્યાવસાયિક કર માટે ગ્રામ પંચાયતોને 50 ટકા સહાયક અનુદાન કોના દ્વારા આપવામાં આવે છે ?

કોલેજ માટે ખૂબ ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર-61 થી 75

  1. ગુજરાતમાં ગ્રામ્ય કક્ષાએ બગીચામાં વૃદ્ધો અને મહિલાઓ માટે બાંકડા, પાણી અને શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવવાની જોગવાઈ કઈ યોજનામાં છે ?
  2. ગુજરાતમાં ડિસેમ્બર-2021ના અંત સુધીમાં કઈ યોજના અંતર્ગત 2,97,177 આવાસો પૂર્ણ કરેલા છે ?
  3. સાગરમાલા પ્રોજેક્ટ એ કોને પ્રમોટ કરવા માટે શિપિંગ મંત્રાલયનો મુખ્ય કાર્યક્રમ છે ?
  4. પર્યાવરણના સરંક્ષણ અર્થે ગુજરાત રાજ્યએ જાહેર પરિવહન માટે કેવા પ્રકારના બસનો ઉપયોગ કર્યો છે ?
  5. ગુજરાત રાજ્યમાં બંદરોના સંચાલન, નિયંત્રણ અને વહીવટ માટે ગુજરાત રાજ્ય સરકારની કઈ વૈધાનિક સંસ્થા જવાબદાર છે ?
  6. ગુજરાતની પ્રવાસન નીતિ (2015-20) હેઠળ, સરકાર કયા એકમો માટે વીજડ્યુટીમાંથી મુક્તિ પ્રદાન કરતી હતી ?
  7. ભારતની કેન્દ્રીય કેબિનેટ દ્વારા ક્યા વર્ષમાં સાગરમાલા પરિયોજના મંજૂર થઈ હતી ?
  8. વર્ષ 2020માં ક્યા રાજ્યએ પ્રવાસન ઉદ્યોગને પુન: જીવિત કરવા પર્યટન સંજીવની યોજના શરુ કરી ?
  9. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વેની લંબાઈ કેટલી છે ?
  10. સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રાપ્ત કરવા માટે નીચેનામાંથી કયું સૌથી મોટું સાધન ગણાય છે ?
  11. અગ્નિપથ હેઠળ સશસ્ત્ર દળોમાં પસંદ થયેલા યુવાનોને શું કહેવામાં આવશે ?
  12. વૈશ્વિક ઉર્જા અને પર્યાવરણના ભવિષ્ય માટે નેતૃત્વની પ્રતિબદ્ધતા માટે 2021માં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને કેમ્બ્રિજ એનર્જી રિસર્ચ એસોસિએટ્સ CERA દ્વારા આપવામાં આવેલ એવોર્ડનું નામ શું છે ?
  13. બંગાળના સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ?
  14. પરીક્ષિતલાલ મજમુદાર પ્રિ. એસ.એસ.સી શિષ્યવૃત્તિ યોજના હેઠળ ધોરણ ૧ થી ૮માં ભણતા કુમાર વિદ્યાર્થીઓને કેટલી શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે ?
  15. ફેલોશિપ સ્કીમનો લાભ કયા વિદ્યાર્થીઓને મળે છે ?

Most Important Question For College Quiz Bank. 76 TO 90

  1. અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતના પ્રથમ ખેલાડી કોણ છે ?
  2. ‘પ્રધાનમંત્રી માતૃવંદના યોજના’ હેઠળ પૂરી પાડવામાં આવતી સહાયની કુલ રકમ કેટલી છે ?
  3. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ દ્વારા POCSO ઇ-બોક્સ માટે પુરસ્કાર આપવામાં આવ્યો છે. POCSO ઈ-બોક્સનો હેતુ શું છે ?
  4. જો આશાવર્કર મમતા સખી તરીકે હોય તો તેમને શું આપવામાં આવે છે ?
  5. અનુસૂચિત જનજાતિની મહિલાને કયા વ્યવસાય દ્વારા જીવનધોરણ ઊંચું લાવવામાં રાજ્ય સરકાર મદદ કરે છે ?
  6. મહિલા સશક્તિકરણ માટે કામ કરનારી ગુજરાત સરકારની વિશિષ્ટ યોજના કઇ છે ?
  7. ગુજરાતના દક્ષિણ ભાગમાં આવેલો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે ?
  8. જૂનાગઢમાં ભવનાથનો મેળો કયા પર્વ સમયે ભરાય છે ?
  9. વર્ષ 2022માં ગુજરાતના કયા સ્થળને રામસર સાઈટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે ?
  10. નીચેનામાંથી સૌથી પહેલો સત્યાગ્રહ કયો છે ?
  11. સાલસેટ ટાપુએ ભારતના નીચેનામાંથી કયા રાજ્યનો એક ભાગ છે ?
  12. દેશનું સૌથી મોટું ખનીજતેલ શુદ્ધિકરણ કારખાનું ક્યાં આવેલું છે ?
  13. કયા ભારતીય શહેરમાં ઓલ ઈન્ડિયા પોલીસ જુડો ક્લસ્ટર ચેમ્પિયનશિપ 2019નું આયોજન કરવામાં આવ્યું હતું ?
  14. હિમા દાસ કઈ રમત સાથે સંકળાયેલ ખેલાડી છે ?
  15. નીચેનામાંથી કયા ખાદ્ય પદાર્થોમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે ?

વધુ Quiz Bankના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે

More G3q Quiz QuestionsLinks
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આઠમાં અઠવાડિયાનું પરિણામ જાહેર । Gujarat Gyan Guru Quiz ResultClick Here
Gyan Guru School Quiz Bank 30 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 29 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 28 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 26 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 26 August | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 25 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 25 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
More Quiz Bank


કોલેજના વિદ્યાર્થીઓ માટે Quiz Bank નંબર 91 થી 105

  1. નીચેનામાંથી કયું સ્વાસ્થ્યનું ચોથું પરિમાણ છે ?
  2. ભારતના બંધારણમાં ‘બંધારણીય સુધારા’નો સિધ્ધાંત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે ?
  3. ‘શિક્ષણનો હક’ બંધારણના કયા ભાગમાં આવે છે ?
  4. સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક તરીકે નામાંકિત થયેલ અમદાવાદ શહેરનો મોતી શાહી મહેલ કોણે બંધાવ્યો હતો ?
  5. અબરખનું મૂળ કયું છે ?
  6. આવર્ત કોષ્ટકને કેટલા આવર્તમાં વિભાજિત કરવામાં આવ્યું છે ?
  7. સ્વિમિંગ પુલના પાણીમાં કયું રસાયણ હોય છે ?
  8. જવાહરલાલ નેહરુને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
  9. ગોપીનાથ બોરદોલોઈને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
  10. ‘બંધારણ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  11. વિશ્વમાં દર વર્ષે ફેબ્રુઆરી મહિનાના બીજા રવિવારને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
  12. વિશ્વના કયા શહેરમાં સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે ?
  13. ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’નું બીજું નામ શું છે?
  14. મધ્યકાલીન ગુજરાતી કવિ શામળે ક્યા સાહિત્ય સ્વરૂપને અપનાવ્યું હતું ?
  15. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદ સ્વરૂપનો પાયો નાખનાર કવિનું નામ શું છે ?

Important Quiz Bank  For College Students. 106 થી 120

  1. ઈસરોએ તેનું પ્રથમ ચંદ્ર મિશન ક્યારે લોન્ચ કર્યું ?
  2. રી-સરવેની કામગીરી ક્યા પ્રોગ્રામ હેઠળ કરવામાં આવે છે ?
  3. કચ્છના રણમાં ભુલા પડેલા અનેક મુસાફરોનો જીવ બચાવનાર સંતનું નામ શું છે ?
  4. ગુજરાત સરકાર દ્વારા સૌ પ્રથમવાર કઈ ફિલ્મને કરમુક્ત જાહેર કરવામાં આવી હતી ?
  5. કઈ ભારતીય અકાદમી નૃત્ય, નાટક અને સંગીતને પ્રોત્સાહન આપી રહી છે ?
  6. ‘ચકરી’ નૃત્ય કયા રાજ્યનું લોકનૃત્ય છે ?
  7. પતેતી ઉત્સવ ક્યા સંપ્રદાયના લોકો ઉજવે છે ?
  8. ભારતમાં મીઠા પાણીનું સૌથી મોટું સરોવર કયું છે ?
  9. ભારતના કયા રાજ્યમાં મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે ?
  10. સત્યજીત રે નીચેનામાંથી શેની સાથે સંકળાયેલા હતા ?
  11. આ શ્રેણી જુઓ: 22, 21, 23, 22, 24, 23, … આગળ કઈ સંખ્યા આવવી જોઈએ ?
  12. કોરોના વાયરસથી બચવા માટે કઈ કઈ સાવચેતી રાખવાની જરૂર છે ?
  13. એક બાઈટમાં કેટલા બિટ્સ હોય છે ?
  14. ઇન્ટરનેટનો પિતા કોણ હતો ?
  15. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કઈ ઊંચાઈએ (મીટરમાં) વ્યુઈંગ ગેલેરી છે ?

College Student Quiz Bank No.121 to 127

  1. શૈલ ગુફા ગુજરાતનાં ક્યા તાલુકામાં આવેલી છે ?
  2. વિદ્યુત પ્રવાહને માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે ?
  3. આમાંથી કઈ ધાતુનો ઉપયોગ ચામડાના ટેનિંગમાં થાય છે ?
  4. સ્વામી વિવેકાનંદને ‘વિવેકાનંદ’ નામ કોણે આપ્યું હતું ?
  5. ડાકોર મંદિરની સાથે કયા સંતની ભક્તિ કથા જોડાયેલી છે ?
  6. ભારત સરકાર હેઠળ શરુ કરેલ સ્ટેન્ડ અપ ઈન્ડિયા યોજના હેઠળ અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને જરૂરિયાત પ્રમાણે મહત્તમ કુલ કેટલી રકમની સહાય લોન સ્વરૂપે મળી શકે છે ? https://youtu.be/d27SAi_zBO4
  7. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરુ કરેલ સ્ટેન્ડ અપ ઈન્ડિયા યોજના હેઠળ અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અત્યાર સુધી કુલ કેટલા લાભાર્થીઓને સહાય પૂરી પાડવામાં આવી છે ? https://youtu.be/Mr4C9UZXlNo

Important Links of Gyan Guru College Quiz Bank 07 September

Gujarat Gyan Guru Quiz Official WebsiteClick Here
G3Q RegistrationClick Here
G3Q Quiz BanksClick Here
G3Q Second Round ResultClick Here
Gujarat Gyan Guru Quiz Winner ListClick Here
Home PageClick Here
Important Links of Gyan Guru College Quiz Bank 07 September
[g3q.co.in ] Gyan Guru School Quiz Bank 07 september | કોલેજ ના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે?

ભારત સરકાર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી અને ફ્લેગશિપ યોજનાઓ તથા વિકાસગાથા અંગેની ક્વિઝ એટલે “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ”

Gyan Guru Quiz Bank નો ધ્યેય મંત્ર શું છે?

આ ક્વિઝનો ધ્યેય મંત્ર “જાણશે ગુજરાત, જીતશે ગુજરાત” છે.

આ ક્વિઝમાં ક્યા દિવસ પ્રશ્નો સમાવેશ થયેલા છે?

a.  આ ક્વિઝમાં તા-૦૭/૦૯/૨૦૨૨ ના પ્રશ્નો સમાવેશ થયેલા છે?

Gujarat Gyan Guru Quiz નું રજીસ્ટ્રેશન કેવી અને ક્યાં કરવાનું રહેશે?

a.  ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેની અધિકૃત વેબસાઈટ www.g3q.co.in છે.

Leave a Comment