Gyan Guru College Quiz Bank 08 September | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો |

Join WhatsApp Group Join Now

G3Q Quiz Bank PDF Download | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 | Gyan Guru Quiz Questions And Answers | G3Q 2022 | Gujarat Gyan Guru Quiz Questions and Answers

ભારતમાં સૌથી મોટી ક્વિઝ ગુજરાતમાં ચાલુ થયેલી છે. આ ક્વિઝનું નામ “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022”. આ ક્વિઝમાં રાજ્યના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ અને નાગરિકો ભાગ લઈ શકે છે. જ્ઞાનગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન સુવિધા આપેલી છે. Gyan Guru Quiz Registration કર્યા બાદ ઓનલાઈન ક્વિઝ આપવાની રહેશે. આજે આપણે આ આર્ટિકલ દ્વારા 08 સપ્ટેમ્બર કોલેજના વિદ્યાર્થીઓ માટેના પ્રશ્નોની PDF મેળવીશું. Gyan Guru College Quiz Bank 08 September ની PDF ની લિંક છેલ્લે આપેલી છે.

Gujarat Gyan Guru College Quiz Bank 08 September

        રાજ્યના ધોરણ-૯ થી 12 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ક્વિઝ આપી શકશે. શાળાના વિદ્યાર્થીઓ માટે આ આર્ટિકલમાં ઉપયોગી પ્રશ્નોની યાદી આપેલી છે. Gujarat Gyan Guru School Quiz Bank 08 September નીચે મુજબ છે.

Highlight Point of Gujarat Gyan Guru College Quiz Bank 08 September

ક્વિઝનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022
આર્ટિકલનો પેટા પ્રકારગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં કોલેજના વિદ્યાર્થીઓ માટે 08 September ક્વિઝના પ્રશ્નોની PDF ડાઉનલોડ
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
ક્વિઝ ચાલુ કરનાર વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ
રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
આ ક્વિઝના પ્રશ્નો કઈ તારીખના છે?08 September 2022
આ ક્વિઝમાં કેટલા પ્રશ્નો સામેલ છે?કુલ 127 પ્રશ્નો
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3Q Quiz Official WebsiteClick Here
G3Q Quiz Bank WebsiteClick Here
Download PDF College Quiz Bank 08 SeptemberDownload Now
Gujarat Gyan Guru College Quiz Bank 08 September

Today 08 September College Quiz Bank

          ગુજરાતમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે, જેમને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધો છે. તેમના માટે તા-08/09/2022 ના ક્વિઝના પ્રશ્નોની યાદી મુદ્દાસર આપેલી છે.

કોલેજ માટે ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર 1 થી 15

  1. ગુજરાત ખેત ઉદ્યોગ નિગમ દ્વારા પ્રિ-વાઈબ્રન્ટ સમિટ 2022માં કેટલા MoU કરવામાં આવ્યા ?
  2. અનુસૂચિત જાતિ માટે મરઘાં ઉછેરની તાલીમ માટેની સ્ટાઈપેન્ડ યોજનાનો લાભ મેળવવા લાભાર્થીએ કયા પોર્ટલ દ્વારા અરજી કરવી જોઈએ ?
  3. રાજ્યનો ખેડૂત કૃષિ પેદાશોના વૈજ્ઞાનિક રીતે સંગ્રહ અને જાળવણી માટે ક્યાં જઈ શકે ?
  4. ગુજરાતમાં તમાકુનું સૌથી વધુ ઉત્પાદન ક્યા જિલ્લામાં થાય છે ?
  5. પોર્ટલ આધારિત ‘યુવા સંસદ કાર્યક્રમ’ માં કોણ સહભાગી થવાને પાત્ર છે ?
  6. માનવ સંસાધન વિકાસ મંત્રાલય હેઠળ ટ્રાન્સલેશનલ, ભારત-કેન્દ્રિત વૈજ્ઞાનિક સંશોધનને પ્રોત્સાહન આપવા માટે કઈ પદ્ધતિ શરૂ કરવામાં આવી હતી ?
  7. કઈ સંસ્થા રાષ્ટ્રીય સ્તરે માનવતા, સામાજિક વિજ્ઞાન અને કુદરતી વિજ્ઞાનમાં અદ્યતન સંશોધન કરે છે ?
  8. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી (આઇ.આઇ.ટી.) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (આઇ.આઇ.એસ.સી.)ના ડૉક્ટરલ સ્ટડીઝ (પી.એચ.ડી.) પ્રોગ્રામ્સ માટે શ્રેષ્ઠ પ્રતિભાઓને આકર્ષવાના હેતુથી કયો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો ?
  9. રિન્યૂએબલ એનર્જી માટે ૬૦ હજાર હેક્ટર વિસ્તારમાં સ્થાપિત થવા જઈ રહેલ વિશ્વના સૌથી મોટા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત ગુજરાતના કયા જિલ્લામાં થયું ?
  10. ગુજરાતની સૌ પ્રથમ ઑઈલ રિફાઈનરીની સ્થાપના ક્યાં થઈ હતી ?
  11. વીજઉત્પાદન ક્ષેત્રે ભારતમાં ગુજરાતનો કેટલામો ક્રમ છે ?
  12. વીજ કર મુક્તિ પોર્ટલ પર વાર્ષિક કેટલી અરજીઓ પર ઑનલાઇન પ્રક્રિયા કરવામાં આવશે ?
  13. ઉકાઈ હાઇડ્રો પાવર સ્ટેશન તાપી ખાતે હાઇડલ ટર્બાઇનનો ઉપયોગ કરીને કુલ કેટલા એકમો કાર્યરત છે ?
  14. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં જોડાનાર વ્યક્તિ કેટલા સમય પછી વીમા માટે હક્ક દાવાને પાત્ર બને છે ?
  15. પ્લાનિંગ કમિશન કોને રિપોર્ટ કરે છે ?

IMP Question For College Quiz Bank No. 16  TO  30

  1. ગુજરાતી સાહિત્યમાં નર્મદે લખેલા પ્રથમ નિબંધનું નામ શું છે ?
  2. પ્રભુલાલ દ્વિવેદીનું અર્પણ કઈ કલાક્ષેત્રે છે ?
  3. ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલિકાનું નામ શું હતું ?
  4. ગૌડ સંપ્રદાયના પ્રવર્તક કોણ હતા ?
  5. કયા ગુજરાતીએ લોકમાન્ય તિલક અને વિનાયક સાવરકરના મુકદમા લડેલા ?
  6. માંગીફેરા ઈન્ડિકા (આંબો) છોડ કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે ?
  7. ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના છિદ્રકાય જોવા મળે છે ?
  8. ગુજરાત વન વિભાગના વર્ષ 2015ના વન્યજીવ વસ્તી ગણતરી પ્રમાણે ચિંકારાની સંખ્યા કેટલી છે ?
  9. કચ્છના દરિયાકિનારાના પ્રદેશને કયા નામે ઓળખવામાં આવે છે ?
  10. દક્ષિણ ગુજરાતના મેદાનો ક્યા નામે ઓળખાય છે ?
  11. ગિરનાર રોપવેનું ઉદઘાટન કોણે કર્યું હતું ?
  12. ‘ગુજરાત ઈલેક્ટ્રિક વ્હીકલ પૉલિસી 2021’ હેઠળ ઈલેક્ટ્રિક ફોર વ્હીલરની ખરીદી પર રાજ્ય સરકાર દ્વારા મહત્તમ કેટલી સબસિડી આપવામાં આવે છે ?
  13. કઈ સંસ્થાએ ‘પરમ પોરુલ’ નામનું સુપર કૉમ્પ્યુટર સ્થાપ્યું છે ?
  14. નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લામાં ‘સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ’ અમલમાં છે ?
  15. આંતરિક સુરક્ષા વિભાગ કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે ?

કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોનો ક્રમાંક 31 થી 45

  1. મહિલાઓની સુરક્ષા માટે ગૃહ મંત્રાલય દ્વારા ‘સેફ સિટી પ્રોજેક્ટ’ના અમલીકરણ માટે કેટલાં શહેરોને કેન્દ્રીય સહાય મળી છે ?
  2. પોકેટ કોપ પ્રોજેક્ટ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કયા દિવસે શરૂ કરવામાં આવ્યો હતો ?
  3. સ્વતંત્ર ભારતની પ્રથમ વસતીગણતરીની શરૂઆત કયાં વર્ષમાં કરવામાં આવી હતી ?
  4. ‘કાયાકલ્પ યોજના’ ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
  5. કયા વડાપ્રધાને ગુજરાતમાં ‘પોષણ સુધા યોજના’ શરૂ કરી ?
  6. નીચેનામાંથી કયું પ્લેટફોર્મ ટીબીના દર્દીઓને દત્તક લેવા માટે નવીન અને રચનાત્મક અભિગમ ધરાવે છે ?
  7. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (એફએસએસએઆઈ)નો ચોથો સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ (એસએફએસઆઇ) કોણે જાહેર કર્યો હતો ?
  8. ગ્રામીણ વસ્તી, ખાસ કરીને નબળા જૂથોને સુલભ, સસ્તું અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ પૂરી પાડવા માટે માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા 2005માં કઈ યોજના શરૂ કરવામાં આવી હતી ?
  9. ‘ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ’ ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
  10. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ માટીકામની પ્રવૃત્તિનો ઉદ્દેશ શું છે ?
  11. ગુજરાતમાં એરોસ્પેસ અને ડિફેન્સ પૉલિસી 2016 નો હેતુ શો છે ?
  12. ગુજરાતમાં ઑટો વર્લ્ડ વિન્ટેજ કાર સંગ્રહાલય કયા શહેરમાં આવેલું છે?
  13. અટલ પેન્શન યોજના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
  14. ગુજરાત સરકાર દ્વારા ‘ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના’ હેઠળ બાંધકામ શ્રમિકની દીકરીને બોન્ડ કેટલા સમયગાળા માટે આપવામાં આવે છે ?
  15. ભારત સરકારની STAR યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીની શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ ?

Question For College Quiz Bank. 46 TO 60

  1. ગુજરાત સરકાર દ્વારા ‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના’ હેઠળ કઈ સહાય પૂરી પાડવામાં આવે છે ?
  2. ગુજરાત વિધાનસભામાં SC વર્ગ માટે કેટલી બેઠકો અનામત રાખવામાં આવી છે ?
  3. ગુજરાત વેલ્યુ એડેડ ટેક્સ એક્ટ, 2003 કયા વર્ષમાં ગુજરાત વિધાનસભામાં પસાર કરવામાં આવ્યો હતો ?
  4. સ્વતંત્ર ભારતમાં બંગાળના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ?
  5. ભારતના કન્સોલિડેટેડ ફંડમાંથી ભંડોળ પાછું ખેંચવા માટેની અધિકૃતતા ક્યાંથી આવવી જોઈએ ?
  6. ભારતીય નૌકાદળની વીર વર્ગની કોર્વેટ કઈ છે ?
  7. સ્વચ્છ ભારત અભિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ક્યારે શરૂ કરવામાં આવ્યુ હતું ?
  8. સૌરાષ્ટ્રમાં સિંચાઈનો લાભ આપતી સૌની યોજનામાં કેટલી પાઈપલાઈન લિંક્સ છે ?
  9. પાણીના ઉપયોગની કાર્યક્ષમતાનો મહત્તમ લાભ મેળવવા માટે 2007માં ગુજરાત સરકારે કાયદા દ્વારા કઈ પ્રકારની સિંચાઈ પદ્ધતિ અપનાવી હતી ?
  10. જલ જીવન મિશન હેઠળ શ્રી નરેન્દ્રભાઈ મોદીની જાહેરાત મુજબ, જાન્યુઆરી 2022 સુધીમાં અગાઉના 6 ટકાની સરખામણીએ મણિપુરમાં કેટલા ઘરોને પાણી પૂરું પાડવામાં આવ્યું છે?
  11. ગુજરાતનું ‘છોટે કાશી’ કોને કહેવામાં આવે છે ?
  12. ગુજરાતનું સૌથી મોટું મત્સ્યઉદ્યોગ કેન્દ્ર કયાં આવેલું છે ?
  13. તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી કેવી રીતે થાય છે ?
  14. ગુજરાતમાં સખી મંડળને બેંક ધિરાણ, હુન્નર કૌશલ્યની તાલીમ કઈ યોજના દ્વારા આપવામાં આવે છે ?
  15. તાલુકા/જિલ્લા પંચાયતમાં ચર્ચામાં ભાગ લઈ શકે પણ મત કોણ આપી શકતું નથી ?

કોલેજ માટે ખૂબ ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર-61 થી 75

  1. ગુજરાતમાં કઈ યોજના હેઠળ પ્રથમ હપ્તો મંજૂરીના હુકમ સાથે રૂ. 10,000/-, બીજો હપ્તો લીંટલ લેવલે (ટોઈલેટ સાથે) રૂ. 20,000/- અને ત્રીજો હપ્તો બાંધકામ પૂર્ણ થયે રૂ. 10,000/- આપવાની જોગવાઈ છે ?
  2. ગુજરાતમાં ગ્રામ્ય જીવન ધોરણ ઊંચું લાવવા માટે માળખાકીય સુવિધા જેવી કે પીવાનું પાણી, ગટર વ્યવસ્થા, સ્વચ્છતા, શેરીની પ્રકાશ વ્યવસ્થા, એપ્રોચ રોડ વગેરે શેના હેઠળ આપવામાં આવે છે ?
  3. ગુજરાતના કયા જિલ્લામાં વિક્ટર બંદર આવેલું છે ?
  4. પાલિતાણાના મંદિરો ગુજરાતમાં કયા પર્વત પર સ્થિત જૈન મંદિરોનો મોટો સમૂહ છે ?
  5. શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ અરજદારની વય મર્યાદા કેટલી હોવી જોઈએ ?
  6. પર્વતારોહણ, રિવર રાફ્ટિંગ, સ્કુબા ડાઇવિંગ, હેંગ ગ્લાઇડિંગ, સ્કાયડાઇવિંગ જેવી પર્યટન પ્રવૃત્તિઓને આપણે શું કહી શકીએ ?
  7. ગુજરાતમાંથી દેશના અન્ય ભાગમાં જતી લાંબામાં લાંબા અંતરની ટ્રેન કઇ છે ?
  8. પોરબંદર જિલ્લામાં શ્રીકૃષ્ણ, શ્રી બલરામ અને શ્રી સુભદ્રાજીનું પ્રાચીન મંદિર ક્યાં આવેલું છે ?
  9. ભરૂચ નજીક નર્મદા નદી પર બાંધવામાં આવેલા એક્સ્ટ્રાડોઝ્ડ કેબલ-સ્ટેઇડ પુલની લંબાઈ કેટલી છે ?
  10. બાળજન્મ અને બાળઉછેર દરમિયાન મહિલાઓને વેતન ગુમાવ્યાથી આંશિક વળતર કઈ યોજના આપે છે ?
  11. કોવિડ-19 દરમિયાન ઈ-કન્ટેન્ટ અને રેડિયો પ્રસારણનો હેતુ શું હતો ?
  12. પીએમ સહજ બિજલી યોજનાનું નામ શું છે ?
  13. મિશન સાગર યોજનાના મિશન-૪ હેઠળ કોમોરોસ, અંજુઆન બંદરને રાહત તરીકે શું મોકલવામાં આવ્યું હતું ?
  14. R set (રૂરલ ડેવલપમેન્ટ એન્ડ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનીંગ) સંસ્થા કઈ યોજનાનો ભાગ છે ?
  15. રાષ્ટ્રીય રમત-ગમત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?

Most Important Question For College Quiz Bank. 76 TO 90

  1. आजादी का अमृतमहोत्सव અંતર્ગત ‘સ્પેશિયલ ઓલમ્પિક ભારત’ દ્વારા માનસિક દિવ્યાંગ બાળકો તેમજ પુખ્તવયના રમતવીરો માટે શેનું આયોજન કરવામાં આવ્યું હતું ?
  2. ‘પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર યોજના’ની પાત્રતા માટે શું જરૂરી છે ?
  3. ‘કસ્તુરબા પોષણ સહાય યોજના’માં શહેરી અને ગ્રામ્ય વિસ્તારની ગરીબી રેખા હેઠળની સગર્ભા માતાઓ કેટલા બાળકો સુધી પ્રસૂતિ સહાય મેળવી શકે છે ?
  4. ‘જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ’ હેઠળ તમામ સગર્ભા માતાને પ્રસૂતિ બાદ કેટલા દિવસ સુધી નિ:શુલ્ક આરોગ્યની સારવાર મળે છે ?
  5. રાજયની મહિલાઓના નામે મિલકતની નોંધણીના પ્રોત્સાહન આપવા માટે કઇ યોજના છે ?
  6. ગુજરાત સરકારની વિશિષ્ટ મહત્વ ધરાવતી ‘મિશન મંગલમ્ યોજના’નો મુખ્ય ઉદ્દેશ શું છે ?
  7. ભારતનો રેખાંશ-વિસ્તાર ક્યાંથી કયાં રેખાંશ સુધીનો છે ?
  8. મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે ?
  9. મૌર્ય સામ્રાજ્યની રાજધાનીનું નામ જણાવો.
  10. ઋગ્વેદમાં સંપત્તિનું મૂળ સ્વરૂપ (chief form) શું હતું ?
  11. નીચેનામાંથી કયું ભારતનું સૌથી મોટું મીઠું ઉત્પાદક રાજ્ય છે ?
  12. કયું રાજ્ય કાર્બન માર્કેટ સેટઅપ કરવા માટે એમઓયુ પર હસ્તાક્ષર કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે ?
  13. ટોક્યો 2020 ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક્સની થીમ શું છે ?
  14. રોજર ફેડરર કઈ રમત રમે છે ?
  15. શાણપણનો દાંત (Wisdom tooth) શું છે ?

વધુ Quiz Bankના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે

More G3q Quiz QuestionsLinks
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આઠમાં અઠવાડિયાનું પરિણામ જાહેર । Gujarat Gyan Guru Quiz ResultClick Here
Gyan Guru School Quiz Bank 30 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 29 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 28 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 26 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 26 August | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 25 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 25 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
More Quiz Bank


કોલેજના વિદ્યાર્થીઓ માટે Quiz Bank નંબર 91 થી 105

  1. કયા મંત્રાલય હેઠળ ‘સ્વચ્છ ભારત મિશન’ ચલાવવામાં આવી રહ્યું છે?
  2. ભારતમાં રાજ્યસભાના સભ્યોની કુલ સંખ્યા કેટલી છે ?
  3. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?
  4. અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત ‘સ્પેસ એપ્લીકેશન સેન્ટર’ ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ?
  5. ખનીજનો રંગ નીચેનામાંથી કયા પર આધાર રાખે છે?
  6. બેક્ટેરિયા (any foreign particles)ને ઘેરી લેનાર શરીરના કોષોનું નામ શું છે ?
  7. માનવ શરીરમાં ચરબી ક્યાં સંગ્રહિત થાય છે ?
  8. લાલ બહાદુર શાસ્ત્રીને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
  9. ભારતમાં ગૃહ મંત્રાલય દ્વારા કોઈ વ્યક્તિનો જીવ બચાવવા માટે માનવીય પ્રકૃતિના પ્રશંસનીય કાર્ય માટે વર્ષ 1961માં કયો એવોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો છે ?
  10. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ ભારતમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
  11. ભારતમાં કયો દિવસ ‘બાળમજૂરી વિરોધી દિવસ’ તરીકે મનાવવામાં આવે છે ?
  12. કઈ સંસ્થાએ તાજેતરમાં ભારતમાં વિશ્વનું સૌથી મોટું ‘સોલાર ટ્રી’ વિકસાવ્યું છે ?
  13. એરપોર્ટ્સમાં ભારતની પ્રથમ બાયોમેટ્રિક્સ આધારિત ડિજિટલ પ્રોસેસિંગ સિસ્ટમનું નામ શું છે ?
  14. મનુભાઈ પંચોળી ‘દર્શક’ની કઈ મહાન પ્રેમકથા પરથી ગુજરાતી ફિલ્મ બની છે ?
  15. ‘શૅડો લાઇન્સ’ પુસ્તકના લેખક કોણ છે ?

Important Quiz Bank  For College Students. 106 થી 120

  1. પ્રથમ ભારત નિર્મિત પ્રક્ષેપણ વાહન SLV-3 દ્વારા કયો ઉપગ્રહ છોડવામાં આવ્યો હતો?
  2. રાજ્યની મહેસૂલી કચેરીઓમાં વિવિધ મહેસૂલી બાબતોની તપાસની પ્રક્રિયા ઑનલાઈન કરવા માટે કયું મોડ્યુલ કાર્યરત કરવામાં આવ્યું છે ?
  3. ભારતમાં સંપૂર્ણ રીતે પૂર્ણ થયેલો સૌથી મોટો હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ કયો છે ?
  4. રાજા બતડનું ‘મદુડાસૂ’ આજે કયા નામથી પ્રસિદ્ધ છે ?
  5. નીચેનામાંથી કયો રાજવંશ ‘સિથિયન’ તરીકે ઓળખાય છે ?
  6. વેદોની સંખ્યા કેટલી છે ?
  7. નીચેનામાંથી કયો મહત્વનો તમિલ લણણી તહેવાર તમિલનાડુમાં પણ ઉજવવામાં આવે છે ?
  8. ગોલ્ડન બ્રિજ અને વિકટોરિયા ક્લોક ટાવર કયા શહેરમાં આવેલા છે ?
  9. ભારતના કયા રાજ્યમાં નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે ?
  10. છત્તીસગઢનું રાજ્ય વૃક્ષ કયું છે ?
  11. 8, 22, 8, 28, 8, … શ્રેણીમાં આગળનો નંબર કયો છે ?
  12. ગિરિલાલ જૈન નીચેનામાંથી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ હતા ?
  13. સેલ રેફરન્સમાં નીચેનામાંથી કયું કૉપી કરવામાં આવે ત્યારે બદલાય છે ?
  14. કૉમ્પ્યુટરમાં નીચેનામાંથી કયું સર્વર એકબીજા સાથે જોડાયેલા અન્ય કૉમ્પ્યુટરોને સંસાધનો પૂરા પાડે છે ?
  15. લેડી વિલ્‍સન સંગ્રહાલય ગુજરાતમાં ક્યાં આવેલુ છે ?

College Student Quiz Bank No.121 to 127

  1. નીચેનામાંથી ભારતનું કયું રાજ્ય ‘કોલમ’ લોકકલા સાથે સંકળાયેલું છે ?
  2. સૂકો બરફ કોને કહે છે ?
  3. કયા ડૉક્ટર કેન્સરના નિવારણ, નિદાન અને સારવાર સાથે સંબંધિત છે ?
  4. ‘योगक्षेम वहाम्यहम्’ ભારતીય જીવન વીમા નિગમ દ્વારા સ્વીકારાયેલ આ ધ્યેય વાક્ય કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ?
  5. દુનિયાનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ અલંગ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
  6. ભારત સરકાર અંતર્ગત ચાલતી One Nation One Ration Card યોજના BPL કાર્ડ ધારક ગરીબને કુલ કેટલા કિલો અનાજ એકદમ નહિવત ભાવે આપવામાં આવે છે ? https://youtu.be/zG1VLoRtv6E
  7. પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલી કૃષિ સિંચાઇ યોજના અંતર્ગત કૃષિ ઉત્પાદકતામાં સુધારો કરવા અને દેશમાં સંસાધનોનો બહેતર ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે નરેન્દ્રભાઇ મોદી દ્વારા પાછળના 5 – 6 વર્ષોમાં કુલ કેટલી રકમ ફાળવવામાં આવી છે ? https://youtu.be/zG1VLoRtv6E

Important Links of Gyan Guru College Quiz Bank 08 September

Gujarat Gyan Guru Quiz Official WebsiteClick Here
G3Q RegistrationClick Here
G3Q Quiz BanksClick Here
G3Q Second Round ResultClick Here
Gujarat Gyan Guru Quiz Winner ListClick Here
Home PageClick Here
Important Links of Gyan Guru College Quiz Bank 08 September
[g3q.co.in ] Gyan Guru College Quiz Bank 08 september કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે?

ભારત સરકાર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી અને ફ્લેગશિપ યોજનાઓ તથા વિકાસગાથા અંગેની ક્વિઝ એટલે “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ”

Gyan Guru Quiz Bank નો ધ્યેય મંત્ર શું છે?

આ ક્વિઝનો ધ્યેય મંત્ર “જાણશે ગુજરાત, જીતશે ગુજરાત” છે.

આ ક્વિઝમાં ક્યા દિવસ પ્રશ્નો સમાવેશ થયેલા છે?

a.  આ ક્વિઝમાં તા-૦૮/૦૯/૨૦૨૨ ના પ્રશ્નો સમાવેશ થયેલા છે?

Gujarat Gyan Guru Quiz નું રજીસ્ટ્રેશન કેવી અને ક્યાં કરવાનું રહેશે?

a.  ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેની અધિકૃત વેબસાઈટ www.g3q.co.in છે.

Leave a Comment