G3Q Quiz Bank PDF Download | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 | Gyan Guru Quiz Questions And Answers | G3Q 2022 | Gujarat Gyan Guru Quiz Questions and Answers
ભારતમાં સૌથી મોટી ક્વિઝ ગુજરાતમાં ચાલુ થયેલી છે. આ ક્વિઝનું નામ “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022”. આ ક્વિઝમાં રાજ્યના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ અને નાગરિકો ભાગ લઈ શકે છે. જ્ઞાનગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન સુવિધા આપેલી છે. Gyan Guru Quiz Registration કર્યા બાદ ઓનલાઈન ક્વિઝ આપવાની રહેશે. આજે આપણે આ આર્ટિકલ દ્વારા 11 સપ્ટેમ્બર કોલેજના વિદ્યાર્થીઓ માટેના પ્રશ્નોની PDF મેળવીશું. Gyan Guru College Quiz Bank 11 September ની PDF ની લિંક છેલ્લે આપેલી છે.
Gujarat Gyan Guru College Quiz Bank 11 September
રાજ્યના ધોરણ-૯ થી 12 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ક્વિઝ આપી શકશે. શાળાના વિદ્યાર્થીઓ માટે આ આર્ટિકલમાં ઉપયોગી પ્રશ્નોની યાદી આપેલી છે. Gujarat Gyan Guru School Quiz Bank 11 September નીચે મુજબ છે.
Highlight Point of Gujarat Gyan Guru College Quiz Bank 11 September
ક્વિઝનું નામ | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 |
આર્ટિકલનો પેટા પ્રકાર | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં કોલેજના વિદ્યાર્થીઓ માટે 11 September ક્વિઝના પ્રશ્નોની PDF ડાઉનલોડ |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
ક્વિઝ ચાલુ કરનાર વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
આ ક્વિઝના પ્રશ્નો કઈ તારીખના છે? | 11 September 2022 |
આ ક્વિઝમાં કેટલા પ્રશ્નો સામેલ છે? | કુલ 127 પ્રશ્નો |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3Q Quiz Official Website | Click Here |
G3Q Quiz Bank Website | Click Here |
Download PDF College Quiz Bank 11 September | Download Now |
Today 09 September College Quiz Bank
ગુજરાતમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે, જેમને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધો છે. તેમના માટે તા-11/09/2022 ના ક્વિઝના પ્રશ્નોની યાદી મુદ્દાસર આપેલી છે.
કોલેજ માટે ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર 1 થી 15
- જમીન અંતર્ગત RDFLનું પૂરું નામ જણાવો.
- સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કારની યોજના હેઠળ પ્રથમ સ્થાન મેળવનાર ખેડૂતને શાલ અને પ્રમાણપત્ર સાથે કેટલી રકમનો પુરસ્કાર આપવામાં આવે છે ?
- સરદાર સરોવર ડેમ કેટલો લાંબો છે ?
- ગુજરાતના દરિયાકિનારે એલએનજી પ્રાપ્તિ અને પુનઃગેસિફિકેશન ક્ષમતાના વિકાસને પ્રોત્સાહન આપવાની કઈ નીતિ છે?
- કોટવાળિયાઓ અને વાંસફોડિયાઓને રાહતદરે વાંસ આપવાની યોજનાનો લાભ લેવા માટે કોને અરજી કરવી પડે ?
- કયા બિનપરંપરાગત ઊર્જા સ્રોતના વપરાશમાં ગુજરાતને ‘વિકાસશીલ રાજ્ય’નો એવોર્ડ મળ્યો છે ?
- એશિયાનો સૌથી મોટો સોલર પાર્ક ગુજરાતમાં ક્યાં સ્થિત છે ?
- ભારત સરકારની કઈ યોજના ગ્રામીણ ભારતમાં સતત વીજળીનો પુરવઠો પૂરો પાડવા માટે બનાવવામાં આવી છે ?
- ગુજરાતમાં સૌથી ઊંચું શિખર કયું છે ?
- અંબાજીની નજીક આવેલું કયું સ્થળ તેની આરસપહાણ પરની અદ્ભુત કોતરણી માટે જાણીતું છે ?
- ISFR રિપોર્ટ હેઠળ નીચેનામાંથી શેનું મૂલ્યાંકન કરાય છે ?
- એપ્રિલ 2022 દરમિયાન ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડની મોબાઈલ એપ કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી ?
- ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ?
- મોઢેરા સૂર્યમંદિરનું નિર્માણ સોલંકી વંશના કયા રાજાએ કર્યું હતું ?
- ગાંધીનગરના સંસ્કૃતિકુંજ ખાતે યોજાયેલા વર્ષ 2020ના 25મા વસંતોત્સવની થીમ શી હતી ?
IMP Question For College Quiz Bank No. 16 TO 30
- ગુજરાત પોલીસના VISWAS પ્રૉજેક્ટનું પૂરું નામ શું છે ?
- ગુજરાત સરકારના કયા વિભાગ દ્વારા ફટાકડાના વેચાણ માટે લાયસન્સ આપવામાં આવે છે ?
- ભારતના બંધારણનો કયો અનુચ્છેદ વડાપ્રધાન અને અન્ય મંત્રીઓની નિમણૂક સાથે સંબંધિત છે ?
- કયું ઓનલાઈન પ્લેટફોર્મ રક્ત કેન્દ્રો અને રક્તની ઉપલબ્ધતા વિશે માહિતી પ્રદાન કરે છે ?
- આરોગ્ય રક્ષા યોજનાના લાભાર્થી કોણ હોઈ શકે ?
- વિશ્વના કયા દેશમાં સૌથી વધુ સંખ્યામાં મેડિકલ કૉલેજો છે ?
- રાષ્ટ્રીય ક્ષય રોગ નાબૂદી કાર્યક્રમ હેઠળ ‘નિક્ષય’ એટલે શું?
- ખિલખિલાટ વાહન કોના માટે અને શેના માટે વપરાય છે ?
- વિનામૂલ્યે ચશ્મા કયા કાર્યક્રમ અંતર્ગત આપવામાં આવે છે ?
- ‘સંજીવની એક્સપ્રેસ બાઇક સર્વિસ’નો હેતુ શું હતો ?
- રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંહ દ્વારા ટેલિ-મેડિસિન સેવાઓ પ્રદાન કરવા માટે કયું પોર્ટલ શરું કરવામાં આવ્યું હતું ?
- MSME હેઠળ ઝીરો ડિફેક્ટ, ઝીરો ઇફેક્ટ (ZED) યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
- DPIIT માન્ય સ્ટાર્ટ-અપ્સના નફાને કેટલાં વર્ષના બ્લોક માટે આવકવેરામાંથી મુક્તિ મળે છે ?
- માર્કેટિંગ સપોર્ટ એન્ડ સર્વિસીસ’ (એમએસએસ) જે ‘નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ’ (એનએચડીપી) ના ઘટકોમાંનો એક છે તેનો ઉદ્દેશ શો છે ?
- ગુજરાતમાં વજનકાંટા માટેનું પ્રખ્યાત સ્થળ કયું છે ?
કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોનો ક્રમાંક 31 થી 45
- એન.ઈ.આર અને સિક્કિમમાં એમએસએમઇ પ્રમોશનનો ઉદ્દેશ શો છે?
- સેન્ટ્રલ સિલ્ક બોર્ડ (CSB) ની મુખ્ય પ્રવૃત્તિઓમાંની એક કઈ છે?
- ભારત સરકાર દ્વારા શરુ કરવામાં આવેલ ઈ-શ્રમ પોર્ટલનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે. ?
- ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ માનવ ગરિમા યોજનાનો મુખ્ય હેતુ શો છે ?
- ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડની ઉચ્ચ શિક્ષણ પુરસ્કાર યોજના હેઠળ B.D.S./B.A.M.S./B.H.M.S વિદ્યાર્થીને પ્રવેશ માટે કેટલી રકમની મદદ મળે છે ?
- ભારત સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના’ હેઠળ ક્યા પ્રકારનો લાભ મળવાપાત્ર છે ?
- ભારત સરકારની ‘દીન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના’નો લાભ મેળવવા મહિલાઓ માટે મહત્તમ વયમર્યાદા કેટલી છે ?
- ગુજરાત સરકાર દ્વારા અપાતું UWIN કાર્ડનું પૂરું નામ શું છે ?
- ગુજરાત સરકાર દ્વારા ‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના’ હેઠળ કઈ સહાય પૂરી પાડવામાં આવે છે ?
- FIRનું આખું નામ શું છે ?
- કાયદા સુધારણા અંગે ભલામણ કયા પંચને કરવામાં આવે છે?
- નાગરિકતા (સુધારા) અધિનિયમ, 2019 કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો ?
- સંસદની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે ?
- કયો અનુચ્છેદ ધર્મ, જાતિ, લિંગ, જન્મસ્થળના આધારે કોઈપણ નાગરિક સાથે ભેદભાવને પ્રતિબંધિત કરે છે ?
- ગુજરાતની ગ્રામપંચાયત કયા પ્રૉજેક્ટ હેઠળ કોમ્પ્યુટરાઈઝ્ડ કરવામાં આવી છે ?
Question For College Quiz Bank. 46 TO 60
- નીચેનામાંથી કયો કર તમામ આયાત અને નિકાસ માલ પર લાદવામાં આવે છે ?
- સેબીની સ્થાપના ક્યારે થઈ હતી ?
- GST કોના પર લાગશે ?
- દાંતીવાડા ડેમ કઈ નદી પર આવેલો છે ?
- સરકારની સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થા તરીકે ‘વાસ્મો’ની કામગીરી શું છે ?
- ‘સૌની યોજના લિંક-1’માં કયા ડેમોનો સમાવેશ થાય છે?
- ગુજરાત રાજ્ય સરકાર ‘સ્વજલધારા કાર્યક્રમ’ હેઠળ કેટલા ટકા ખર્ચ ઉઠાવે છે ?
- ‘ડિજિટલ ઈન્ડિયા’ અંતર્ગત દેશનું પ્રથમ ડિજિટલ શહેર કયું બન્યુ છે ?
- ‘NUHHP’ નું પૂરું નામ શું છે ?
- મુખ્યમંત્રી ગૃહ યોજનાનું અમલીકરણ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ?
- રાજ્ય સરકારનાં કયા મિશન હેઠળ પાણીની સંપૂર્ણ ગુણવત્તાની દેખરેખ, સંકલન અને પાણીજન્ય રોગોથી બચાવને લાગતી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ?
- કાંકરાપાર બંધ કઈ નદી પર આવેલો છે ?
- 2,000 હેક્ટરથી વધુ અને 10,000 હેક્ટર સુધીની સીસીએ ધરાવતી યોજનાને ભારતમાં કઈ પ્રકારની સિંચાઈ યોજના કહેવામાં આવે છે ?
- કયા કાર્યક્રમના પ્રથમ ચરણમાં 2000 (બે હજાર) ગ્રામ પંચાયતોમાં 22 (બાવીસ) સેવાઓને ઑનલાઇન કરવામાં આવી છે ?
- ગુજરાત રાજયમાં સ્માર્ટ વિલેજ યોજનાની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી ?
કોલેજ માટે ખૂબ ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર-61 થી 75
- પંચાયતો પર કોનું નિયંત્રણ હોય છે?
- કઈ યોજના ગ્રામજનોના જીવનને સુધારવા માટે ઢોરનો કચરો, રસોડાના અવશેષો, પાકના અવશેષો અને બજારના કચરા સહિતના બાયો-વેસ્ટને રૂપાંતરિત કરીને ગામડાઓમાં સ્વચ્છતા સુનિશ્ચિત કરે છે?
- કઈ યોજનામાં સરકાર, દાતાઓ તેમજ ગામના લોકો વચ્ચે જનકલ્યાણ વિકાસ થકી ગામમાં સુવિધાઓ અને જીવંતતા વધારવાની કલ્યાણકારી ભાવના અમલમાં છે?
- નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI)ની ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ટોલ વસૂલાત માટેની પદ્ધતિ કઈ છે ?
- ગુજરાત સરકારે કઈ કંપની સાથે રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગના 10000 કિલોમીટરના પટ પર ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે MOU કર્યા ?
- સોમનાથ જ્યોતિર્લિંગ કયા શહેરમાં સ્થાપિત છે ?
- માઉન્ટ આબુ નામનું હવા ખાવાનું સ્થળ કઈ પર્વતમાળામાં આવેલું છે ?
- ગાંધી આશ્રમ કઈ નદી પર આવેલો છે ?
- લેન્ડ રેકોર્ડ માટે કઈ સિસ્ટમ છે ?
- ગુજરાતમાં ફિલ્મ શુટીંગને પ્રોત્સાહિત કરવા સરકારે કઈ ક્લીયરન્સ પોલીસી અપનાવી?
- ગુજરાતમં કઈ યોજના હેઠળ રાજ્ય સરકાર માર્ગ અકસ્માતના તમામ પીડિતોને હૉસ્પિટલ પહોંચવાના પ્રથમ 48 કલાકમાં રૂ.50,000 સુધીની મફત સારવાર આપે છે ?
- મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પરની ટ્રેનો કઈ ઝડપે ચાલશે ?
- કેબલ બ્રિજ ગુજરાતના કયા શહેરમાં બાંધવામાં આવ્યો છે ?
- બોગીબીલ બ્રિજ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ?
- જમ્મુ અને કાશ્મીરમાં આવેલ ચેનાની-નાશરી ટનલની લંબાઈ કેટલી છે ?
Most Important Question For College Quiz Bank. 76 TO 90
- વયો નમન યોજના કયા દિવસે લાગુ કરવામાં આવી છે ?
- દેશમાં બાળક દત્તક લેવા અને નિયંત્રણ માટે કઈ એજન્સી કામ કરે છે ?
- ધોરણ 11થી 12માં ભણતા SERO પોઝિટિવ બાળકોને SERO પોઝિટિવ શિષ્યવૃત્તિ યોજના હેઠળ શું લાભ મળવાપાત્ર છે ?
- સરકારની કઈ યોજના બાળકીનાં માતાપિતાને તેમના બાળકીના ભાવિ શિક્ષણ અને લગ્નખર્ચનુ ભંડોળ ભેગું કરવા માટે પ્રોત્સાહિત કરે છે?
- કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલય (એચઆરડી) દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક ટ્રેકિંગ માટે શરૂ કરવામાં આવેલી યોજના ASHMITAનું આખું નામ શું છે?
- શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાયમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ધોરણ-૧૧ વિજ્ઞાન પ્રવાહમાં ખાનગી ટ્યૂશન ફી પેટે કેટલી રકમ મળે છે ?
- પાછલા પાંચ વર્ષમાં ગુજરાતમાં આશરે કેટલા આદિવાસી લાભાર્થીઓને સરકારશ્રી દ્વારા ઘર વપરાશ માટે વીજ જોડાણ આપવામાં આવેલ છે?
- ગુજરાતની મહિલા ખેલાડી માના પટેલનું નામ કઈ રમત સાથે સંકળાયેલું છે ?
- NAMO ટેબ્લેટનું પૂરું નામ શું છે ?
- કયા ભારતીય વૈજ્ઞાનિક ભારતના પરમાણુ ઊર્જા આયોગના પ્રથમ અધ્યક્ષ બન્યા હતા ?
- કચ્છ જિલ્લામાં નીચેનામાંથી કયું ધાર્મિક સ્થળ આવેલું છે ?
- आजादी का अमृतमहोत्सव અંતર્ગત ‘સ્પેશિયલ ઓલમ્પિક ભારત’ દ્વારા માનસિક દિવ્યાંગ બાળકો તેમજ પુખ્તવયના રમતવીરો માટે શેનું આયોજન કરવામાં આવ્યું હતું ?
- સ્વામી વિવેકાનંદ સ્ટાઇપેંડ સ્કીમ યોજનાનો લાભ લેવા માટે શહેરી વિસ્તારના એન.ટી.ડી.એન.ટી વિદ્યાર્થીઓની કૌટુંબિક વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ ?
- ઇન્ડિયન નૅશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઑથોરાઇઝેશન સેન્ટરની સ્થાપના અમદાવાદના કયા સ્થળે કરવામાં આવનાર છે ?
- ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓના ઇનોવેશન અને રિસર્ચને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા કયા ઓનલાઇન ટ્રેનિંગ પ્રોગ્રામનો પ્રારંભ કરાયો હતો?
વધુ Quiz Bankના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે
More G3q Quiz Questions | Links | |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું નવમાં અઠવાડિયાનું પરિણામ જાહેર । Gujarat Gyan Guru Quiz Result | Click Here | |
Gyan Guru School Quiz Bank 30 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru School Quiz Bank 29 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru College Quiz Bank 28 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru School Quiz Bank 26 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru College Quiz Bank 26 August | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru College Quiz Bank 25 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru School Quiz Bank 25 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
કોલેજના વિદ્યાર્થીઓ માટે Quiz Bank નંબર 91 થી 105
- જોખમી અને ભૌગોલિક અંતરિયાળ વિસ્તારમાં કઇ યોજના દ્વારા રસીકરણનું આયોજન કરવામાં આવે છે ?
- ‘મમતા ડોળી યોજના’ અંતર્ગત સહાય મેળવવા આવકમર્યાદા કેટલી રાખેલી છે?
- ‘મમતા સખી યોજના’ અંતર્ગત સહાય મેળવવા આવકમર્યાદા કેટલી રાખેલી છે?
- ગ્રામીણ વિસ્તારમાં લૈંગિક અને શૈક્ષણિક તફાવત દૂર કરવાના ઉદ્દેશ માટે કઈ યોજના કાર્યરત છે ?
- ગર્ભવતી સ્ત્રીઓને કઈ યોજનામાં પોષક ખોરાક આપવામાં આવે છે ?
- ગુજરાત સરકાર દ્વારા મહિલાઓને સ્વરક્ષણની તાલીમ આપવા કઈ યોજના શરૂ કરેલ છે ?
- ભારતમાં કૃષિ ખાતાનો વૃદ્ધિ દર લક્ષ્યાંક અગ્નિ પૂર્વ એશિયાઇ દેશોએ પ્રાપ્ત કરેલ લક્ષ્યાંકની સાપેક્ષમાં કેવો છે ?
- સોસાયટી ફોર ક્રિએશન ઑફ ઓપોર્ચ્યુનીટી થ્રુ પ્રોફિશિયન્સી ઇન ઇંગ્લિશનું ટૂંકું નામ શું છે ?
- કઈ યોજનાને ‘સહજ બિજલી હર ઘર યોજના’ તરીકે પણ ઓળખવામાં આવે છે?
- કઈ યોજના અંતર્ગત ખેડૂતો ખેતરોમાં સોલાર પેનલ્સના ઉપયોગ દ્વારા વીજળી ઉત્પન્ન કરીને પોતાની આવક બમણી કરશે ?
- સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજનામાં કઈ સ્કીમનો સમાવેશ થાય છે ?
- નીચેનામાંથી કયા રાજ્યએ મેન્ગ્રોવના આવરણમાં સૌથી વધુ વધારો દર્શાવ્યો છે ?
- ‘વિશ્વ સાયકલ દિવસ’ કયારે ઉજવવામાં આવે છે ?
- કઈ પોલિસીથી 5 કરોડ રૂપિયાનું ઈંધણ બચાવી શકાશે અને આગામી ચાર વર્ષમાં Co2 ઉત્સર્જનમાં 6 લાખ ટનનો ઘટાડો થશે ?
- દેશનું કયું રાજય સોલાર રૂફ ટોપ યોજનાના અમલીકરણમાં પ્રથમ છે ?
Important Quiz Bank For College Students. 106 થી 120
- ગુજરાત રાજ્યમાં મહિલાજેલ ક્યાં આવેલ છે ?
- ‘ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ 2022’નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું ?
- સી. ડી. એન. સી.નું પૂરું નામ જણાવો.
- ગુજરાત ઔદ્યોગિક નીતિ 2020 હેઠળ, નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા અથવા અસ્તિત્વ ધરાવતા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અપગ્રેડેશન માટે કેટલા રૂપિયાની સહાય આપવામાં આવશે ?
- પ્રાઈમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામનો ઉદ્દેશ શો છે ?
- તા. 16થી 18 જૂન, 2022 દરમિયાન આયોજિત ત્રિદિવસીય ‘મેગા જોબ ફેર -2022’ ગુજરાતની કઈ યુનિવર્સિટી ખાતે યોજ્વામાં આવેલ હતો ?
- માહિતીનો અધિકાર (RTI) એ કયો અધિકાર છે ?
- ગુજરાતી સાહિત્યમાં ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ શું છે ?
- કેન્દ્ર સરકારની કઈ યોજના ગ્રામીણ આવાસના નામે ઓળખાય છે ?
- નદીઓના ઇન્ટરલિંકિંગ પ્રૉજેક્ટના ભાગરૂપે સરસ્વતી નદીને રિચાર્જ કરવા માટે ધરોઈ પ્રૉજેક્ટમાંથી કઈ લિંક લેવામાં આવી છે ?
- સ્થાનિક સિંચાઈને ફાયદો થાય તે માટે સરફેસ ફ્લો ઇરિગેશન સ્કીમ હેઠળ ભારત સરકારની મદદથી નાના તળાવોમાં કયા પાણીનો સંગ્રહ કરવામાં આવે છે ?
- ‘ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિ.’ શેના અંતર્ગત કાર્યરત છે ?
- આખા વર્ષ દરમિયાન આર્મી અને મશીનની ગતિશીલતાને સક્ષમ કરવા માટે વ્યૂહાત્મક ઝોઝિલા ટનલ કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં બનાવવામાં આવી રહી છે ?
- ગુજરાત સરકારે માતૃભૂમિ પર વિકાસલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવા,દાન સ્વીકારવા માટે કઈ યોજના શરૂ કરી છે ?
- ગુજરાતમાં રાજ્ય ટ્રાન્સપોર્ટ બસની ટિકિટ બુક કરવા માટે નીચેનામાંથી કઈ એપ માન્ય છે?
College Student Quiz Bank No.121 to 127
- વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ધ્રુવ યોજનાની શરૂઆત ક્યાંથી કરી ?
- ધોરણ 10 અને ધોરણ 12નાં સફાઈ કામદારનાં બાળકોને ઇનામ/પ્રશસ્તિપત્રથી પ્રોત્સાહિત કરવાની સરકારશ્રીની યોજના હેઠળ ધોરણ 10માં દ્વિતીય ક્રમે આવનાર વિદ્યાર્થીને કેટલી રકમ આપવામાં આવે છે ?
- ગુજરાત સરકાર દ્વારા સૌ પ્રથમવાર કઈ ફિલ્મને કરમુક્ત જાહેર કરવામાં આવી હતી ?
- કઈ ભારતીય અકાદમી નૃત્ય, નાટક અને સંગીતને પ્રોત્સાહન આપી રહી છે ?
- ‘નેશનલ આયર્ન યોજના’માં શાળાએ ન જતાં બાળકોને કોના દ્વારા અઠવાડિયામાં એક વાર IFA ની ગોળી આપવામાં આવે છે ?
- ઉપરોક્ત વીડિયોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની વાત કરવામાં આવી છે એ યોજનાએ 2021 સુધીમાં સફળતાના કેટલાં વર્ષ પૂરા કર્યા છે ?
- પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ શરુ કરેલ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતગર્ત મેદાની વિસ્તારના નવા આવાસ માટે આવાસ દીઠ સહાય કેટલી મળે છે?
Important Links of Gyan Guru College Quiz Bank 11 September
Gujarat Gyan Guru Quiz Official Website | Click Here |
G3Q Registration | Click Here |
G3Q Quiz Banks | Click Here |
G3Q Second Round Result | Click Here |
Gujarat Gyan Guru Quiz Winner List | Click Here |
Home Page | Click Here |
FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો
ભારત સરકાર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી અને ફ્લેગશિપ યોજનાઓ તથા વિકાસગાથા અંગેની ક્વિઝ એટલે “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ”
આ ક્વિઝનો ધ્યેય મંત્ર “જાણશે ગુજરાત, જીતશે ગુજરાત” છે.
a. આ ક્વિઝમાં તા-૧૧/૦૯/૨૦૨૨ ના પ્રશ્નો સમાવેશ થયેલા છે?
a. ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેની અધિકૃત વેબસાઈટ www.g3q.co.in છે.