Gyan Guru College Quiz Bank 12 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો

Join WhatsApp Group Join Now

G3Q Quiz Bank PDF Download | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 | Gyan Guru Quiz Questions And Answers | G3Q 2022

ભારતમાં સૌથી મોટી ક્વિઝ ગુજરાતમાં ચાલુ થયેલી છે. આ ક્વિઝનું નામ “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022”. આ ક્વિઝમાં રાજ્યના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ અને નાગરિકો ભાગ લઈ શકે છે. જ્ઞાનગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન સુવિધા આપેલી છે. Gyan Guru Quiz Registration કર્યા બાદ ઓનલાઈન ક્વિઝ આપવાની રહેશે. આજે આપણે આ આર્ટિકલ દ્વારા 12 ઓગષ્ટના કોલેજના વિદ્યાર્થીઓ માટેના પ્રશ્નોની PDF મેળવીશું. Gyan Guru College Quiz Bank 12 August ની PDF ની લિંક છેલ્લે આપેલી છે.

Gujarat Gyan Guru College Quiz Bank 12 August

        રાજ્યના ધોરણ-૯ થી 12 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ક્વિઝ આપી શકશે. શાળાના વિદ્યાર્થીઓ માટે આ આર્ટિકલમાં ઉપયોગી પ્રશ્નોની યાદી આપેલી છે. Gujarat Gyan Guru School Quiz Bank 12 August નીચે મુજબ છે.

Highlight Point of Gujarat Gyan Guru College Quiz Bank 12 August

ક્વિઝનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022
આર્ટિકલનો પેટા પ્રકારગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં કોલેજના વિદ્યાર્થીઓ માટે 12 August ક્વિઝના પ્રશ્નોની PDF ડાઉનલોડ
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
ક્વિઝ ચાલુ કરનાર વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ
રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
આ ક્વિઝના પ્રશ્નો કઈ તારીખના છે?12 August 2022
આ ક્વિઝમાં કેટલા પ્રશ્નો સામેલ છે?કુલ 125 પ્રશ્નો
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3Q Quiz Official WebsiteClick Here
G3Q Quiz Bank WebsiteClick Here
Download PDF College Quiz Bank 12 AugustDownload Now
Gujarat Gyan Guru College Quiz Bank 12 August

Today 12 August College Quiz Bank

          ગુજરાતમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે, જેમને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધો છે. તેમના માટે તા-12/08/2022 ના ક્વિઝના પ્રશ્નોની યાદી મુદ્દાસર આપેલી છે.

કોલેજ માટે ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર 1 થી 15

 1. ખેતીમાં આદુ, હળદરને કયા મસાલા/સ્પાઇસ કહેવાય છે ?
 2. પશુપાલનની કઈ સહાય માટે મીની કીટ આપવામાં આવે છે ?
 3. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ એગ્રીકલ્ચરલ રિસર્ચ ફોર નેશનલ એગ્રીકલ્ચરલ રિસર્ચ એન્ડ એજ્યુકેશન સિસ્ટમ (NARES) લાઇબ્રેરીઓ હેઠળ કૃષિ પુસ્તકાલયોનું ઇ-કન્સોર્ટિયમ કયું છે ?
 4. ગુજરાતની શાળાઓનું આમૂલ પરિવર્તન લાવવા માટેનો પ્રૉજેક્ટ કયો છે ?
 5. ‘ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ’ની BCK-12 સાધનસહાય સ્કીમ (મેડિકલ, એન્જિનિયરિંગ, ડિપ્લોમા સ્ટુડન્ટ્સ ઓન્લી) યોજનામાં વિદ્યાર્થી કોઈ પણ અભ્યાસક્રમ દરમિયાન કેટલી વખત અરજી કરી શકે ?
 6. અનુસૂચિત જનજાતિના લોન મેળવનાર લાભાર્થીએ અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ ભારતમાં તેમની સેવાઓ ઓછામાં ઓછી કેટલા વર્ષ માટે આપવાની બાંહેધરી આપવાની હોય છે ?
 7. ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજના અંતર્ગત ધોરણ ૧૨ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને મેડિકલ, એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની JEE, GUJCET, NEET જેવી પરીક્ષાઓની તૈયારી માટે ત્રણ વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતી સંસ્થાઓમાં કોચિંગ માટે વિદ્યાર્થી દીઠ કેટલી મહત્તમ વાર્ષિક સહાય આપવામાં આવે છે ?
 8. પીએમ-કુસુમ યોજનાનો ઉદ્દેશ કયો છે ?
 9. ગુજરાતના કયા જિલ્લામાંથી બોકસાઇટ મળે છે ?
 10. ગુજરાત સરકારની વીજ કરમુક્તિ માટેની સત્તાવાર વેબસાઇટ કઈ છે ?
 11. નીચેનામાંથી કયું ડેરિવેટિવ ઇન્સ્ટ્રુમેન્ટ નથી ?
 12. ઇન્ટર કોર્પોરેટ ડિપોઝિટ સામે કેટલા ટકાની લોન મેળવી શકાય છે ?
 13. તા. 31-12-2021ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં ભરૂચ જિલ્લામાં કેટલી સેવા સહકારી મંડળીઓને ધિરાણ અને વસુલાત વૃદ્ધિ સહાય આપવામાં આવેલ છે ?
 14. ભારતમાં રાજકોષીય નીતિ કોના દ્વારા ઘડવામાં આવી છે ?
 15. પાશ્ચાત્ય સાહિત્યમાં ગ્રીક ફિલસૂફ એરિસ્ટોટલે કયા સ્વરૂપની વિચારણા કરી છે ?

IMP Question For College Quiz Bank No. 16  TO  30

 1. ક્રાંતિવીર બિરસા મુંડાનો જન્મ ક્યાં થયો હતો ?
 2. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા કોણ હતા?
 3. ક્રાંતિવીર બિરસા મુંડાનો જન્મ ક્યાં થયો હતો ?
 4. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા કોણ હતા ?
 5. ગુજરાતમાં આવેલ વિશ્વકક્ષાની ડિઝાઈન ઇન્સ્ટિટયૂટનું નામ શું છે ?
 6. ગુજરાતમાં ટીપ્પણી નૃત્ય કઈ પ્રજાતિ સાથે સંકળાયેલ છે ?
 7. ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો ?
 8. ક્યા બંગાળી ફિલ્મસર્જકને ઓસ્કાર એવોર્ડ મળ્યો છે ?
 9. ‘ગાઈડ’ નવલકથાના લેખક કોણ છે ?
 10. વન વિભાગના અંતર્ગત કઈ જાતિના લોકોને લાભ મળે તે માટે કિસાન શિબિર યોજના અમલમાં છે ?
 11. ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કુલ ભૌગોલિક વિસ્તારના 15430 ચોરસ કિ.મી. વનવિસ્તાર હતો તે વધીને 2014-15માં કેટલા ચોરસ કિ.મી.નો થયો ?
 12. ગુજરાતમાં આવેલ હિંગોળગઢ વાઇલ્ડલાઇફ સેન્ચુરી કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
 13. ગિરનાર રોપવેનું ભૂમિપૂજન કોણે કર્યું હતું ?
 14. ભારત સરકાર દ્વારા આઝાદીના 75મા વર્ષે સ્વતંત્રતા સંગ્રામ, વિચારો, સિદ્ધિઓ, સંઘર્ષ, કાર્યો – સંકલ્પો – આ પાંચ સ્તંભોને અનુલક્ષીને ક્યા પ્રકારના મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ?
 15. વિશ્વ પૃથ્વી દિવસ -2022ની થીમ કઈ છે ?

કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોનો ક્રમાંક 31 થી 45

 1. ગુજરાત સરકાર દ્વારા વર્ષ -2019નો શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ કોને મળ્યો હતો ?
 2. બેરોમીટરની શોધ કોણે કરી ?
 3. સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનો અને રાજ્યના લોકોને આંતરિક સુરક્ષા પૂરી પાડવાનો મુખ્ય હેતુ ગુજરાત સરકારના કયા વિભાગનો છે ?
 4. ઓવરસ્પીડથી થતા અકસ્માતને રોકવા ગૃહવિભાગ દ્વારા કઈ નિધિ અમલમાં મૂકવામાં આવી છે ?
 5. રેખાંશની કુલ સંખ્યા કેટલી છે ?
 6. ‘લક્ષ્ય યોજના’ના લાભાર્થી કોણ છે ?
 7. વિશ્વ ડૉક્ટર્સ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
 8. 2021માં ભારતના વડાપ્રધાન દ્વારા બાળકો માટે ‘PM-Cares યોજના’ કયા ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવી હતી ?
 9. ‘રાષ્ટ્રીય રસીકરણ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
 10. MSME હેઠળ ઝીરો ડિફેક્ટ, ઝીરો ઇફેક્ટ (ZED) યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
 11. DPIIT માન્ય સ્ટાર્ટ-અપ્સના નફાને કેટલાં વર્ષના બ્લોક માટે આવકવેરામાંથી મુક્તિ મળે છે ?
 12. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ મધમાખી ઉછેરની પ્રવૃત્તિનો ઉદ્દેશ શો છે ?
 13. નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (એનએચડીપી)ના ઘટકોમાંનાં એક એવા ડાયરેક્ટ બેનીફિટ ટુ આર્ટિસન્સ (ડીબીએ) યોજનાનો ઉદ્દેશ શો છે ?
 14. ભારત ડાયનામિક્સ લિમિટેડ સેન્ટર કયાં સ્થિત છે ?
 15. ભારત સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના’ હેઠળ લાભાર્થીએ કેટલું વાર્ષિક પ્રીમિયમ ભરવાનું હોય છે ?

Question For College Quiz Bank. 46 TO 60

 1. ગુજરાત રાજ્યમાં કેટલી જિલ્લા રોજગાર વિનિમય કચેરીઓ કાર્યરત છે ?
 2. ભારત સરકાર દ્વારા’પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના’નો લાભ લેવા માટે લાભાર્થીની લઘુત્તમ વય મર્યાદા કેટલી હોવી જરૂરી છે ?
 3. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય હેઠળ કાર્યરત સંસ્થા N.S.D.C નું પૂરું નામ શું છે?
 4. જમ્મુ અને કાશ્મીર ઓફિશિયલ લેંગ્વેજ બિલ 2020 હેઠળ કેટલી સત્તાવાર ભાષાઓ જાહેર કરવામાં આવી છે ?
 5. ભારતનું બંધારણ કયા બિલ માટે વિશેષ પ્રક્રિયા પ્રદાન કરે છે ?
 6. FIRનું આખું નામ શું છે ?
 7. ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગરમાં કયા અધિનિયમ હેઠળ ચિલ્ડ્રન યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે ?
 8. ભારતના સૌપ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા ?
 9. કઈ યોજના હેઠળ સામાન્ય વીમા યોજનાઓ પર સેવા કરમાં મુક્તિ આપવામાં આવે છે ?
 10. ભારતીય નૌકાદળની અભય વર્ગની કોર્વેટ કઈ છે?
 11. અમૃત યોજનાનું આખું નામ શું છે ?
 12. સૌની યોજનાની લિંક-4નો શિલાન્યાસ કયા શહેરમાં કરવામાં આવ્યો હતો ?
 13. ભારત સરકાર કઈ સિંચાઈ યોજના હેઠળ 20થી 2000 હેક્ટર સ્થાનિક વિસ્તારોને સિંચાઈનો લાભ આપવા માટે મોટી સંગ્રહ ટાંકી બાંધવામાં મદદ કરે છે ?
 14. પુખ્ત માનવશરીરમાં કેટલા ટકા પાણી હોય છે ?
 15. પંચાયત કોની પાસેથી સરકારી લોન લઈ શકે છે ?

કોલેજ માટે ખૂબ ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર-61 થી 75

 1. પંચાયતો માટે કયા પ્રકારના ખાસ પંચની જોગવાઈ કરવામાં આવી છે ?
 2. ગુજરાતમાં ‘આત્મનિર્ભર ગ્રામયાત્રા’ (તા-18-11-2021થી તા-20-11-2021)ની ઉજવણી શેના અંતર્ગત કરવામાં આવી હતી ?
 3. ગુજરાતમાં સિંધુ ખીણની સંસ્કૃતિના મુખ્ય સ્થળો કેટલા છે ?
 4. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે કયા વર્ષમાં ખુલ્લો મુકવામાં આવ્યો ?
 5. લક્ઝુરિયસ ટ્રેન ડેક્કન ઓડિસીનું સંચાલન કઈ કંપની કરે છે ?
 6. સ્વદેશ દર્શન યોજના હેઠળ રામાયણ અને બૌદ્ધ જેવા વિવિધ આધ્યાત્મિક ધારાના પ્રવાસન માળખાને મજબૂત બનાવવા ઉત્તરપ્રદેશને કેટલી નાણાકીય સહાય ફાળવવામાં આવી હતી ?
 7. મુંબઈ-અમદાવાદ વચ્ચેના પ્રથમ હાઇસ્પીડ ટ્રેન પ્રૉજેક્ટ શરૂ કરવાનો સમારોહ ક્યારે યોજાયો હતો ?
 8. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેની લંબાઈ કેટલી હશે ?
 9. ગુજરાતમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ ?
 10. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ પોસ્ટ મેટ્રિક અથવા પોસ્ટ માધ્યમિક તબક્કે અભ્યાસ કરતાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સશક્તિકરણની પીએચ.ડી. સુધીના અભ્યાસ માટેની યોજના કઈ છે ?
 11. DIKSHA યોજના શું છે ?
 12. ભારત સરકાર દ્વારા ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ (GMS) કઈ તારીખે શરૂ કરવામાં આવી હતી ?
 13. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો ઉદ્દેશ શો છે ?
 14. ITI શિષ્યવૃત્તિ યોજનાનો લાભ લેવા માટે કયા પોર્ટલ પર અરજી કરવાની હોય છે ?
 15. શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજનાનો લાભ લેવા માટેની અરજી કયા પોર્ટલ પર કરવાની હોય છે ?

Most Important Question For College Quiz Bank. 76 TO 90

 1. EBC ફીમાંથી મુક્તિ યોજનાનો લાભ લેવા વિદ્યાર્થીની વાર્ષિક કૌટુંબિક આવક કેટલી હોવી જોઈએ ?
 2. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2022માં દાહોદનામીરાખેડીમાં શેનું લોકાર્પણ કર્યું ?
 3. ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આદિવાસી સ્વાતંત્ર્યસેનાનીઓનું રાષ્ટ્રીય સંગ્રહાલય નિર્માણ પામશે ?
 4. ગુજરાત રાજ્યમાં કાર્યરત ‘રાષ્ટ્રીય ઘોડિયાઘર યોજના’નો કઈ ઉંમરનાં બાળકો લાભ લઈ શકે છે ?
 5. મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી અંતર્ગત રૂપિયા ૧ના ટોકન દરે કેટલી જમીનની ફાળવણી કરવામાં આવે છે ?
 6. ‘PURNA’નું પૂરું નામ શું છે ?
 7. દક્ષિણ ભારતનું વિશ્વવિખ્યાત યાત્રાધામ તિરુપતિ કયા રાજ્યમાં આવેલું છે ?
 8. તાડોબા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતના કયા રાજ્યમાં આવેલું છે ?
 9. ગુજરાતમાં આયુર્વેદનો પ્રચાર કોણે કર્યો હતો ?
 10. પ્રાર્થના સમાજના સ્થાપક કોણ હતા ?
 11. નીચેનામાંથી ‘બ્લ્યુ ફ્લેગ’ સર્ટિફિકેશન મેળવનારો ભારતનો પ્રથમ બીચ કયો છે ?
 12. નીચેનામાંથી કઈ નદી ભારત અને નેપાળ વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા રચે છે ?
 13. કટકના સ્ટેડિયમનું નામ શું છે ?
 14. ભારતના નરૈન કાર્તિકેયન શેના માટે પ્રસિદ્ધ છે ?
 15. રોગોના વર્ગીકરણનેકયા નામે ઓળખવામાં આવે છે ?

વધુ Quiz Bankના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે

More G3q Quiz QuestionsLinks
Gyan Guru Citizen Quiz Bank 04 August @G3q Quiz Bank PDF | નાગરિકોના માટે ક્વિઝના પ્રશ્નોClick Here
[g3q.co.in ] Gyan Guru School Quiz Bank 04 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 04 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 03 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 03 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru Citizen Quiz Bank 03 August @G3q Quiz Bank PDF | નાગરિકોના માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 02 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru Citizen Quiz Bank 01 August @G3q Quiz Bank PDF | અન્ય નાગરિકોના માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 01 August | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 01 August @G3q Quiz Answers | સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
More Quiz Bank


કોલેજના વિદ્યાર્થીઓ માટે Quiz Bank નંબર 91 થી 105

 1. રોગના પ્રસારણની પદ્ધતિના અભ્યાસને શું કહે છે ?
 2. લોકસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી ફરજિયાત છે ?
 3. રાષ્ટ્રપતિને પદના શપથ કોણ લેવડાવે છે ?
 4. ક્રોમાઇટ મોટે ભાગે કયા મૂળમાંથી છે ?
 5. સખત કોલસાની ઉચ્ચતમ ગુણવત્તા કઈ છે ?
 6. ભારતમાં આધુનિક આંકડાશાસ્ત્રના જનક કોને માનવામાં આવે છે ?
 7. કયા વૈજ્ઞાનિકે એ હકીકત શોધી કાઢી કે ગ્રહોની વ્યવસ્થાનું કેન્દ્ર સૂર્ય છે, પૃથ્વી નથી ?
 8. દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
 9. વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા નીચેનામાંથી કોને કલાના ક્ષેત્રમાં પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?
 10. રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ક્યારે હોય છે ?
 11. ‘વિશ્વ બૌદ્ધિક સંપત્તિ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
 12. કોમનવેલ્થ ગેમ્સ 2022નો ઉદ્ઘાટન સમારંભ ક્યારે યોજવામાં આવ્યો ?
 13. એલ એન્ડ ટી (લાર્સન એન્ડ ટુબ્રો) સંરક્ષણ ઉત્પાદન એકમ ક્યાં આવેલું છે ?
 14. નીચેનામાંથી કયું સ્વરૂપ અરબી-ફારસી ભાષામાંથી ઊતરી આવ્યું છે ?
 15. ગુજરાત વિષયક ઐતિહાસિક નવલકથાઓ મુખ્યત્વે કોણે આપી છે ?

Important Quiz Bank  For College Students. 105 થી 120

 1. અંગ્રેજી મૂળાક્ષરોમાં કેટલા અક્ષરો છે ?
 2. ટાઉન પ્લાનિંગના સંદર્ભમાં ODPSનું પૂરું નામ શું છે ?
 3. સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ (CGWB) દ્વારા લોકોને ભૂગર્ભ જળસંસાધન સંબંધિત તમામ માહિતી પ્રદાન કરવા માટે કયું સામયિક પ્રકાશિત કરવામાં આવે છે ?
 4. જેસલ તોરલ ફિલ્મ ગુજરાતના કયા રંગભૂમિ કલાકારની પ્રથમ ફિલ્મ છે ?
 5. ‘ગાંધાર કળા’ કયા સમયગાળા સાથે સંકળાયેલી છે ?
 6. અજંતા અને ઇલોરાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે ?
 7. નીચેનામાંથી કયો તહેવાર દશેરા તરીકે પણ ઓળખાય છે?
 8. રાણી સિપ્રીની મસ્જિદ ક્યાં આવેલી છે ?
 9. ઓરિસ્સાના પુરી શહેરમાં આદિ શંકરાચાર્યએ કયા મઠની સ્થાપના કરી હતી ?
 10. ભારતના બર્ડમેન તરીકે કોણ જાણીતું છે ?
 11. ભારતના મહત્ત્વપૂર્ણ માહિતી માળખાના રક્ષણ માટે કઈ સરકારી એજન્સી જવાબદાર છે ?
 12. હ્રદય કયા સ્નાયુઓનું બનેલું હોય છે ?
 13. નીચેનામાંથી કયું ઉપકરણ કમ્પ્યુટર અને બાહ્ય વિશ્વ વચ્ચે સંચાર પૂરો પાડે છે ?
 14. નીચેનામાંથી કયા પ્રોટોકોલનો ઉપયોગ ઇ-મેઇલ માટે થાય છે ?
 15. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, અમદાવાદ (IIMA)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?

College Student Quiz Bank No.121 to 125

 1. ગુજરાતમાં ‘ઢાંકની ગુફાઓ’ કયા તાલુકામાં આવેલી છે?
 2. ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ જીઓઇન્ફોર્મેટિક્સ (BISAG) કયા રાજ્યમાં છે ?
 3. ભારતમાં હાલ કેટલા કેન્દ્રશાસિત પ્રદેશ છે ?
 4. ‘कर्मण्ये वाधिकारस्ते ‘ શ્લોક પંક્તિ કયા ગ્રંથમાં આવેલી છે ?
 5. કયો રાષ્ટ્રીય ધોરી માર્ગ ગુજરાતની ‘ધોરી નસ’ ગણાય છે ?

Important Links of Gyan Guru College Quiz Bank 12 August

Gujarat Gyan Guru Quiz Official WebsiteClick Here
G3Q RegistrationClick Here
G3Q Quiz BanksClick Here
G3Q Second Round ResultClick Here
Gujarat Gyan Guru Quiz Winner ListClick Here
Home PageClick Here
Important Links of Gyan Guru College Quiz Bank 12 August
Gyan Guru College Quiz Bank 12 August | G3Q Quiz Bank PDF Download | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 | Gyan Guru Quiz Questions And Answers | G3Q 2022
Image of Gyan Guru College Quiz Bank 12 August

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે?

ભારત સરકાર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી અને ફ્લેગશિપ યોજનાઓ તથા વિકાસગાથા અંગેની ક્વિઝ એટલે “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ”

Gyan Guru Quiz Bank નો ધ્યેય મંત્ર શું છે?

આ ક્વિઝનો ધ્યેય મંત્ર “જાણશે ગુજરાત, જીતશે ગુજરાત” છે.

આ ક્વિઝમાં ક્યા દિવસ પ્રશ્નો સમાવેશ થયેલા છે?

a.  આ ક્વિઝમાં તા-૧૨/૦૮/૨૦૨૨ ના પ્રશ્નો સમાવેશ થયેલા છે?

Gujarat Gyan Guru Quiz નું રજીસ્ટ્રેશન કેવી અને ક્યાં કરવાનું રહેશે?

a.  ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેની અધિકૃત વેબસાઈટ www.g3q.co.in છે.

Leave a Comment