G3Q Quiz Bank PDF Download | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 | Gyan Guru Quiz Questions And Answers | G3Q 2022 | Gujarat Gyan Guru Quiz Questions and Answers
ભારતમાં સૌથી મોટી ક્વિઝ ગુજરાતમાં ચાલુ થયેલી છે. આ ક્વિઝનું નામ “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022”. આ ક્વિઝમાં રાજ્યના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ અને નાગરિકો ભાગ લઈ શકે છે. જ્ઞાનગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન સુવિધા આપેલી છે. Gyan Guru Quiz Registration કર્યા બાદ ઓનલાઈન ક્વિઝ આપવાની રહેશે. આજે આપણે આ આર્ટિકલ દ્વારા 13 સપ્ટેમ્બર કોલેજના વિદ્યાર્થીઓ માટેના પ્રશ્નોની PDF મેળવીશું. Gyan Guru College Quiz Bank 13 September ની PDF ની લિંક છેલ્લે આપેલી છે.
Gujarat Gyan Guru College Quiz Bank 13 September
રાજ્યના ધોરણ-૯ થી 12 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ક્વિઝ આપી શકશે. શાળાના વિદ્યાર્થીઓ માટે આ આર્ટિકલમાં ઉપયોગી પ્રશ્નોની યાદી આપેલી છે. Gujarat Gyan Guru School Quiz Bank 13 September નીચે મુજબ છે.
Highlight Point of Gujarat Gyan Guru College Quiz Bank 13 September
ક્વિઝનું નામ | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 |
આર્ટિકલનો પેટા પ્રકાર | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં કોલેજના વિદ્યાર્થીઓ માટે 13 September ક્વિઝના પ્રશ્નોની PDF ડાઉનલોડ |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
ક્વિઝ ચાલુ કરનાર વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
આ ક્વિઝના પ્રશ્નો કઈ તારીખના છે? | 13 September 2022 |
આ ક્વિઝમાં કેટલા પ્રશ્નો સામેલ છે? | કુલ 127 પ્રશ્નો |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3Q Quiz Official Website | Click Here |
G3Q Quiz Bank Website | Click Here |
Download PDF College Quiz Bank 13 September | Download Now |
Today 13 September College Quiz Bank
ગુજરાતમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે, જેમને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધો છે. તેમના માટે તા-13/09/2022 ના ક્વિઝના પ્રશ્નોની યાદી મુદ્દાસર આપેલી છે.
કોલેજ માટે ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર 1 થી 15
- ગુજરાત સરકાર દ્વારા રણોત્સવ કયા મહિનાઓ દરમિયાન ઉજવવામાં આવે છે ?
- નીચેનામાંથી કઈ સંસ્થા નિકાસ,ધિરાણ અને વીમા સાથે સંલગ્ન છે ?
- વિશ્વનું સૌથી લાંબું રેલવે સ્ટેશન કયા દેશમાં આવેલું છે ?
- ગુજરાતના કયા શહેરને ‘સોલાર સિટી’ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે ?
- ગુજરાત રાજ્યના ‘અંત્યોદય અન્ન યોજના’ (AAY) કુટુંબોને ક્યારથી કાર્ડદીઠ માસિક ૧ કિલોગ્રામ તુવેરદાળનું વિતરણ કરવામાં આવે છે ?
- રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશન ભારત કયા મંત્રાલય હેઠળ કામ કરે છે ?
- ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજી સપોર્ટ (આઇટીએસ) યોજના જે નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (એનએચડીપી)ના ઘટકોમાંનો એક છે, તેનો ઉદ્દેશ શો છે ?
- મહિલાઓ અને બાળકોનું ગેરકાયદે જાતીય શોષણ અને દેહવ્યાપાર અટકાવવા માટેની યોજના કઇ છે ?
- નેશનલ રેલ અને ટ્રાન્સપોર્ટેશન ઈન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે ?
- આયુષ્માન ભારતનો શુભારંભ કોણે કર્યો ?
- ભારત સરકારની બેટી બચાવો, બેટી પઢાઓ (બીબીબીપી) યોજના કયા લક્ષ્ય સાથે શરૂ કરવામાં આવી હતી ?
- ATVTનું પૂરું નામ શું છે ?
- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બેટી બચાઓ, બેટી પઢાઓ (બીબીબીપી) યોજના ક્યારે શરૂ કરી ?
- ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે વિશ્વ બેન્કના સહયોગથી કઈ યોજનાનો આરંભ કરવામાં આવ્યો છે ?
- ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન (IEC) યોજના અંતર્ગત ઈલેક્ટ્રોનિક મીડિયા કેમ્પઇનમાં શું સામેલ છે ?
IMP Question For College Quiz Bank No. 16 TO 30
- ગુજરાતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી કયા વર્ષમાં દાખલ કરવામાં આવી ?
- ગીર તથા બૃહદ ગીરમાં કૂવામાં પડી મૃત્યુ પામતાં વન્ય પ્રાણીઓને અટકાવવા માટેની યોજનામાં ગુજરાત સરકાર દ્વારા પેરાપીટ વોલ બનાવવા માટે કેટલા ટકા રકમની સહાય આપવામાં આવે છે ?
- રાષ્ટ્રીય કટોકટી દરમિયાન સંસદ દ્વારા રાજ્ય વિધાનસભાની મુદત કેટલા સમય માટે વધારી શકાય છે ?
- PFMS કયા વિભાગ દ્વારા લાગુ કરવામાં આવી છે ?
- ગુજરાત રાજ્યના શહેરી વિસ્તારમાં આવાસીય આરક્ષિતતા અંતર્ગત અગ્રતા ધરાવતા કુટુંબોની ઓળખાણ માટેનાં ધોરણો કયા છે ?
- વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત રસ્તા, નહેરકાંઠા અને રેલ્વેની બંને બાજુની પટ્ટીઓમાં વૃક્ષવાવેતર યોજના સને 2010-2011થી કયા નામે ઓળખાય છે ?
- કેન્દ્ર સરકારના સહકાર મંત્રાલય અંતર્ગત ડેરી સહકાર યોજના કયા દૃષ્ટિકોણને સાકાર કરવા માટે શરૂ કરવામાં આવી ?
- IGSTનું પૂરું નામ શું છે ?
- વાત્સલ્ય દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવે છે ?
- ગુજરાતનાં પ્રથમ મહિલા કુલપતિનું નામ જણાવો.
- ભારતનું સૌથી મોટું મેંગ્રોવ જંગલ કયું છે ?
- ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ચાલતી હોમ ટાઉન યોજનાનો લાભ પતિ-પત્નીના કિસ્સામાં કેટલી વ્યક્તિઓને મળશે ?
- ReD (દસ્તાવેજોની નોંધણી)નો મુખ્ય ઉદ્દેશ શું છે ?
- ભારતીય વિધાર્થીઓને પર્યાવરણ અને ભૌગોલિક સંપદાનો પરિચય થાય એ માટે નીચેનામાંથી કયું પોર્ટલ કાર્યરત છે ?
- કયું ગૃહ ભારતના બંધારણ મુજબ નવી અખિલ ભારતીય સેવાઓ માટે પહેલ કરે છે ?
કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોનો ક્રમાંક 31 થી 45
- નેશનલ એસસી-એસટી હબ યોજનાની પેટા-સ્કીમ કઈ છે?
- કાયદા અને ન્યાય મંત્રાલય હેઠળ કેટલા વિભાગો આવે છે?
- ગ્રામીણ વિકાસ માટે સાંસદો દ્વારા અમલમાં હોય તેવી યોજના કઈ છે ?
- પીએચ.ડી. કરતા વિદ્યાર્થીઓને કઈ સહાય આપવામાં આવે છે ?
- આવકવેરા ધારા, 1961ની કલમ 80 EE મુખ્યત્વે નીચેનમાંથી કઈ કપાત સાથે સંબંધિત છે?
- ગુજરાતમાં સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે ?
- સરદાર સરોવર ડેમ કેટલો લાંબો છે ?
- ‘જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના’ના અરજદાર માટે વય મર્યાદાના માપદંડ શું છે?
- ગુજરાતમાં દીર્ઘકાળ સુધી શાસન કરનાર ચાવડા વંશનો છેલ્લો રાજવી કોણ હતો ?
- નીચેનામાંથી કઈ યોજના હવાઈ ટિકિટના ભાવમાં ઘટાડો કરીને હવાઈ મુસાફરીને પ્રોત્સાહન આપે છે ?
- કયો અધિનિયમ એરક્રાફ્ટની ગેરકાયદેસર જપ્તીના દમન માટે હેગ હાઇજેકિંગ કન્વેન્શનને લાગુ કરે છે ?
- ભારતમાં સૌથી પહેલી મહાનગરપાલિકાની રચના કયા શહેરમાં થઈ હતી ?
- ગુજરાતના ગેસ પ્લાન્ટની ક્ષમતા કેટલી છે ?
- ૧૯૬૦ની ૩૦ એપ્રિલ સુધી ગુજરાત કયા રાજયનો ભાગ હતું ?
- પૂર્વાફાલ્ગુની નક્ષત્ર સાથે કયો છોડ સંબંધિત છે ?
Question For College Quiz Bank. 46 TO 60
- ગુજરાત સરકાર દ્વારા સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવા માટે ગાંધીનગરની કઈ બે યુનિવર્સિટીઓની પસંદગી કરવામાં આવી હતી ?
- ગુજરાત સરકાર દ્વારા સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવા માટે ગાંધીનગરની કઈ બે યુનિવર્સિટીઓની પસંદગી કરવામાં આવી હતી ?
- નેશનલ હેરિટેજ સિટી ડેવલપમેન્ટ એન્ડ ઓગ્મેંટેશન યોજના (HRIDAY) ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
- ઝવેરચંદ મેઘાણીના કયા પુસ્તકમાં મૂકસેવક તરીકે પૂજય દાદા રવિશંકર મહારાજનું વ્યકિત્વ સુપેરે પ્રગટ થાય છે ?
- ગુજરાતમાં ભારતીય રિઝર્વ બેંકની શાખા કયા શહેરમાં આવેલી છે ?
- પારસીઓ કયા યુગમાં ગુજરાતમાં આવ્યા હતા ?
- ભવાઈના આદ્યપિતા અસાઈત ઠાકર ઊંઝામાં આવ્યા પછી તેઓ કઈ જ્ઞાતથી ઓળખાવા લાગ્યા ?
- ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ ખંડકાવ્યની રચના કોણે કરી હોવાનું માનવામાં આવે છે ?
- ગુજરાતમાં આવેલ મરીન સેન્ચુરી કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
- ભારતની 2011ની વસતીગણતરી મુજબ ભારતની કુલ જનસંખ્યા કેટલી હતી ?
- SHODH યોજના અંતર્ગત ગુણવતાયુક્ત સંશોધન કરતા વિદ્યાર્થીને કેટલું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે ?
- કઈ સંસ્થા પૌરાણિક હસ્તપ્રતો અને શિલાલેખોની જાળવણી અને સંશોધનનું કામ કરે છે ?
- જાહેર વહીવટના વિકાસનો ત્રીજો તબક્કો (ઈ.સ.1938 થી ઈ.સ. 1947) શાનાથી સંબંધિત છે ?
- વર્ષ 2011ની SECC દ્વારા ઓળખી કાઢવામાં આવેલા કુટુંબો કઈ યોજના હેઠળ નિઃશુલ્ક વીજજોડાણો મેળવવા પાત્ર બનશે ?
- ‘કુલી’ નવલકથાના લેખક કોણ છે ?
કોલેજ માટે ખૂબ ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર-61 થી 75
- ફિકસ લેકર (પીપળ) છોડ કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે?
- ASPIRE (અ સ્કીમ ફોર પ્રમોશન ઓફ ઇનોવેશન, રૂરલ ઇંડસ્ટ્રીઝ એન્ડ એન્ટરપ્રેન્યોરશીપ) સ્કીમ હેઠળ, લાઇવલીહૂડ બિઝનેસ ઇન્ક્યુબેટર (એલબીઆઈ)નું કાર્ય શું છે?
- સૌની યોજનાનો ત્રીજો તબક્કો કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો?
- CMFRI દ્વારા સંશોધકો અને લોકોના શિક્ષણ માટે દરિયાઈ અને દરિયાકાંઠાના વાતાવરણમાં બનતી પ્રજાતિઓના સંગ્રહ, જાળવણી, સૂચિ અને પ્રદર્શન માટે કયું સંગ્રહાલય સ્થાપવામાં આવ્યું છે?
- 67મો રાજ્ય કક્ષાનો વન મહોત્સવ ક્યારે ઉજવાયો હતો ?
- સ્કિલ અપગ્રેડેશન અને મહિલા કોયર યોજનાનો મુખ્ય ફાયદો શો છે?
- સીડ સ્પાઇસીસ અને રાઇઝોમેટીક સ્પાઇસ એ કયા પાકોના પ્રકારો છે?
- માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા ‘STRIDE ‘ યોજના ક્યારે મંજૂર કવામાં આવી?
- કઈ યોજના નાના અને સીમાંત ખેડૂતોને વૃદ્ધાવસ્થા સુરક્ષા અને સામાજિક સુરક્ષા પૂરી પાડે છે?
- કયા પ્રોગ્રામમાં ગ્રામીણ વિસ્તારોમાં સિંચાઈ અને રહેણાંક/કોમર્શિયલ લોડ ના અલગીકરણનું મુખ્ય પાસું છે જેથી કરીને વીજ ચોરી અટકાવવા પગલાં લઈ શકાય?
- ભારતનું કયું બંદર અરબી સમુદ્રની રાણી તરીકે ઓળખાય છે?
- ભારત સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના’ હેઠળ વીમાધારકના આંશિક શારીરિક અશક્તતાનાં કિસ્સામાં કેટલું કવરેજ પૂરું પાડવામાં આવે છે?
- ભારતમાં રાષ્ટ્રીય આવકનો અંદાજ કોના દ્વારા લગાવવામાં આવે છે ?
- ગુજરાતમાં એકમાત્ર એકમાત્ર જળ પ્લાવિત સંવર્ધનક્ષેત્ર ક્યાં આવેલું છે?
- ‘બંધારણ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Most Important Question For College Quiz Bank. 76 TO 90
- બ્યુટીઆ મોનોસ્પર્મા (ખાખરો/પલાશ) વૃક્ષ કયા તીર્થંકર સાથે સંબંધિત છે ?
- નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોનું કાર્ય કયા ત્રણ સ્તંભો પર આધારિત છે?
- દેશી બોવાઈન(ગાય) ઓલાદોના વિકાસ અને સંરક્ષણ માટે કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે?
- ભારત સરકાર દ્વારા જનજાતિ ગૌરવ દિવસ ક્યારે ઉજવાય છે ?
- ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ મધમાખી ઉછેરની પ્રવૃત્તિનો ઉદ્દેશ શો છે ?
- નેશનલ એક્સપ્રેસ હાઈવે-2 (NE2) ક્યાં આવેલો છે ?
- બેરોમીટરની શોધ કોણે કરી ?
- ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગરમાં કયા અધિનિયમ હેઠળ ચિલ્ડ્રન યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે ?
- ભારત સરકાર દ્વારા ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ (GMS) કઈ તારીખે શરૂ કરવામાં આવી હતી ?
- કલાઈમેટ ચેન્જ અંગે નોંધપાત્ર કામગીરી બદલ આપવામાં આવતા પુરસ્કાર માટેના આવેદનપત્રક કઈ વેબસાઈટ પર ઉપલબ્ધ છે ?
- કઈ યોજનાનો હેતુ કોયર પ્રોસેસિંગ (કાથી પર પ્રક્રિયા) કરતા પ્રદેશોમાં મહિલા કારીગરો સહિત ગ્રામીણ કારીગરોને સ્વ-રોજગારની તકો પૂરી પાડવાનો છે ?
- સમાન તકો, સમાનતા, સામાજિક ન્યાય અને દિવ્યાંગજનોના સશક્તિકરણની ખાતરી કરવા માટે સક્ષમ વાતાવરણ બનાવવાની યોજના કઈ છે ?
- આચાર્ય આનંદશંકર ધ્રુવે કઈ યુનિવર્સિટીમાં ઉપકુલપતિ તરીકે હોદો સાંભળ્યો હતો ?
- ‘ગુજરાત’ શબ્દ કયા શાસનકાળમાં પ્રચલિત થયો ?
- કચ્છ જિલ્લામાં આવેલા પાનધ્રો વિસ્તારમાંથી કયું ખનીજ મળી આવે છે ?
વધુ Quiz Bankના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે
More G3q Quiz Questions | Links | |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું નવમાં અઠવાડિયાનું પરિણામ જાહેર । Gujarat Gyan Guru Quiz Result | Click Here | |
Gyan Guru School Quiz Bank 30 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru School Quiz Bank 29 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru College Quiz Bank 28 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru School Quiz Bank 26 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru College Quiz Bank 26 August | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru College Quiz Bank 25 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru School Quiz Bank 25 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
કોલેજના વિદ્યાર્થીઓ માટે Quiz Bank નંબર 91 થી 105
- ખંડાલા ગિરિમથક કયા રાજ્યમાં આવેલું છે ?
- વર્ષ 2022ના ‘વિશ્વ ઓટીઝમ જાગૃતિ દિવસ’ની થીમ કઈ રાખવામાં આવી હતી ?
- ગુજરાત સરકાર વિવિધ સરકારી યોજનાઓની માહિતી તેની ગ્રામીણ વસતી સુધી કેવી રીતે પહોંચાડે છે ?
- ગુજરાતના 2022-23 બજેટ અંતર્ગત રોજગારીની નવી તકો ઊભી કરવા IT અને બાયોટેકનોલોજીના ક્ષેત્રોમાં રોકાણને વેગ આપવા કઈ નીતિની જાહેરાત કરવામાં આવી છે ?
- શેષ,સ્વૈરવિહાર અને દ્વિરેફ -એ કયા ગુજરાતી સર્જકના ઉપનામો છે ?
- અમદાવાદમાં ગ્રીન કવર વધારવા નવનિર્મિત ‘નરેન્દ્ર મોદી વન’ માં 2021-2022 દરમિયાન કેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે ?
- AIIB નું પૂરું નામ શું છે ?
- ગુજરાતમાં નોંધાયેલ વનસ્પતિની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારની દ્વિઅંગી જોવા મળે છે ?
- ગુજરાતમાં વડોદરા વિસ્તારની મોતીપુરા ખાણમાં કયો પથ્થર કાઢવામાં આવે છે?
- ભારતમાં એપ્રેન્ટિસશીપ રજીસ્ટ્રેશન માટે કયા પોર્ટલનો ઉપયોગ થાય છે ?
- નીચેનામાંથી કોને વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા વિજ્ઞાન અને ઇજનેરી ક્ષેત્રમાં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?
- ભારતના મુખ્ય ન્યાયાધીશ દ્વારા લોન્ચ કરાયેલ સોફ્ટવેર ‘FASTER’નું પૂરું નામ શું છે ?
- ભારત સરકાર દ્વારા પદ્મ પુરસ્કારોની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ?
- મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અનુવાદક કવિનું સર્વોચ્ચ સ્થાન કોણે શોભાવ્યું છે ?
- ગુજરાત સરકાર દ્વારા ‘ડિજિટલ ઈન્ડિયા વીક -2022’ અંતર્ગત ‘ડિજિટલ મેલા એક્ષ્પો’ ક્યાં યોજવામાં આવ્યો હતો ?
Important Quiz Bank For College Students. 106 થી 120
- પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો પ્રયાસ પહાડી રાજ્યો,રણ વિસ્તારો તેમજ આદિવાસી વિસ્તારોના કેટલાંથી વધુ વ્યક્તિઓની વસ્તી ધરાવતા આવાસને જોડવાનો છે?
- વિશ્વ સાક્ષરતા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ?
- પાલીતાણાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે?
- નીચેની કઈ નદી ભારતની દ્વીપકલ્પીય નદી છે ?
- કયું ક્રિકેટ ગ્રાઉન્ડ ‘The G’ તરીકે પણ ઓળખાય છે ?
- ભારતમાં પ્રકાશિત થયેલું પ્રથમ અખબાર કયું હતું ?
- ગ્રામ્ય અને ત્યારબાદના સ્તરે ઉપલબ્ધ વિવિધ આરોગ્ય સુવિધાઓ વિશે જાગૃતિના સંદર્ભમાં VHSNDનું પૂર્ણ સ્વરૂપ શું છે ?
- ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિના હોદ્દાની શરતો અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?
- ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા લખનાર લેખકનું નામ શું છે ?
- ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણને વધારવા માટે કઈ યોજના અપનાવવામાં આવી છે ?
- સ્વરાજ પક્ષ સાથે કોણ સંકળાયેલું હતું ?
- ગુજરાત વન વિભાગના વર્ષ 2017ના વન્યજીવ વસ્તી ગણતરી પ્રમાણે ગીધ (Vultures Species)ની સંખ્યા કેટલી છે ?
- ભારતમાં કઈ યોજનાનો હેતુ દૂધ અને દૂધના ઉત્પાદનોની ગુણવત્તા વધારવા અને સંગઠિત દૂધ પ્રાપ્તિનો હિસ્સો વધારવાનો છે ?
- પોતાના શાસનકાળમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા ?
- ગુજરાતનું પહેલું સૌર ઊર્જા ગામ કયું છે ?
College Student Quiz Bank No.121 to 127
- વર્ષ 2021 માટે ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો હતો ?
- અમદાવાદ કયા સમયગાળા દરમિયાન ગુજરાતનું પાટનગર હતું ?
- અમદાવાદની આઠ વર્ષની આર્યાએ ક્લાઈમેટ ચેન્જ પર લખેલા પુસ્તકનું નામ શું છે ?
- ‘પ્રધાનમંત્રી કિસાન ઊર્જાસુરક્ષા અને ઉત્થાન મહા અભિયાન યોજના’ હેઠળ રાજ્ય સરકારો દ્વારા કેટલી સબસિડી સહાય પૂરી પાડવામાં આવે છે ?
- પીએમએસએમએ(PMSMA)નું પૂરું નામ જણાવો.
- ઉપરોક્ત વીડિયોમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદી કઈ યોજના વિશેની વાત કરી રહ્યા છે?
- પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી શરુ કરેલ પીએમ સુરક્ષા વીમા યોજના અંતર્ગત મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને કેટલા રૂપિયાની વીમા સહાય આપવામાં આવે છે?
Important Links of Gyan Guru College Quiz Bank 13 September
Gujarat Gyan Guru Quiz Official Website | Click Here |
G3Q Registration | Click Here |
G3Q Quiz Banks | Click Here |
G3Q Second Round Result | Click Here |
Gujarat Gyan Guru Quiz Winner List | Click Here |
Home Page | Click Here |
FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો
ભારત સરકાર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી અને ફ્લેગશિપ યોજનાઓ તથા વિકાસગાથા અંગેની ક્વિઝ એટલે “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ”
આ ક્વિઝનો ધ્યેય મંત્ર “જાણશે ગુજરાત, જીતશે ગુજરાત” છે.
a. આ ક્વિઝમાં તા-૧૩/૦૯/૨૦૨૨ ના પ્રશ્નો સમાવેશ થયેલા છે?
a. ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેની અધિકૃત વેબસાઈટ www.g3q.co.in છે.