G3Q Quiz Bank PDF Download | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 | Gyan Guru Quiz Questions And Answers | G3Q 2022
ભારતમાં સૌથી મોટી ક્વિઝ ગુજરાતમાં ચાલુ થયેલી છે. આ ક્વિઝનું નામ “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022”. આ ક્વિઝમાં રાજ્યના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ અને નાગરિકો ભાગ લઈ શકે છે. જ્ઞાનગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન સુવિધા આપેલી છે. Gyan Guru Quiz Registration કર્યા બાદ ઓનલાઈન ક્વિઝ આપવાની રહેશે. આજે આપણે આ આર્ટિકલ દ્વારા 15 ઓગષ્ટના કોલેજના વિદ્યાર્થીઓ માટેના પ્રશ્નોની PDF મેળવીશું. Gyan Guru College Quiz Bank 15 August ની PDF ની લિંક છેલ્લે આપેલી છે.
Gujarat Gyan Guru College Quiz Bank 15 August
રાજ્યના ધોરણ-૯ થી 12 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ક્વિઝ આપી શકશે. શાળાના વિદ્યાર્થીઓ માટે આ આર્ટિકલમાં ઉપયોગી પ્રશ્નોની યાદી આપેલી છે. Gujarat Gyan Guru School Quiz Bank 15 August નીચે મુજબ છે.
Highlight Point of Gujarat Gyan Guru College Quiz Bank 15 August
ક્વિઝનું નામ | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 |
આર્ટિકલનો પેટા પ્રકાર | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં કોલેજના વિદ્યાર્થીઓ માટે 15 August ક્વિઝના પ્રશ્નોની PDF ડાઉનલોડ |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
ક્વિઝ ચાલુ કરનાર વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
આ ક્વિઝના પ્રશ્નો કઈ તારીખના છે? | 15 August 2022 |
આ ક્વિઝમાં કેટલા પ્રશ્નો સામેલ છે? | કુલ 125 પ્રશ્નો |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3Q Quiz Official Website | Click Here |
G3Q Quiz Bank Website | Click Here |
Download PDF College Quiz Bank 15 August | Download Now |
Today 15 August College Quiz Bank
ગુજરાતમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે, જેમને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધો છે. તેમના માટે તા-15/08/2022 ના ક્વિઝના પ્રશ્નોની યાદી મુદ્દાસર આપેલી છે.
કોલેજ માટે ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર 1 થી 15
- ગુજરાત રાજ્યમાં ભાંભરા પાણીના મત્સ્યોદ્યોગ માટેની તાલીમ યોજનાનો સમયગાળો કેટલો છે ?
- ભારતમાં કૃષિ ખાતાનો વૃદ્ધિ દર લક્ષ્યાંક અગ્નિ પૂર્વ એશિયાઇ દેશોએ પ્રાપ્ત કરેલ લક્ષ્યાંકની સાપેક્ષમાં કેવો છે ?
- કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હેઠળની કઈ યોજના ઓર્ગેનિક ખેતી/ટકાઉ ખેતીને પ્રોત્સાહિત કરે છે ?
- વિદ્યાર્થીઓમાં ઇનોવેશન અને સ્ટાર્ટ-અપને વિકસાવવા અને તેનું જતન કરવા સંદર્ભમાં SSIPનું પૂરું નામ શું છે ?
- એજ્યુકેશન લોન પર વ્યાજ સબસિડી સ્કીમ કયા વિદ્યાર્થીઓને મદદ કરે છે ?
- કઈ તારીખે આઈટીઆઈના વિદ્યાર્થીઓ/ફ્રેશર્સ/એમઈએસ પાસ-આઉટ્સ/પીએમકેવીવાયના ઉમેદવારોને કૌશલ્ય તાલીમ આપવા માટે નેશનલ એપ્રેન્ટિસશીપ પ્રમોશન સ્કીમ શરૂ કરવામાં આવી હતી ?
- આચાર્ય આનંદશંકર ધ્રુવે કઈ યુનિવર્સિટીમાં ઉપકુલપતિ તરીકે હોદો સાંભળ્યો હતો ?
- સોલાર પાર્ક અને અલ્ટ્રામેગા સોલાર પાર્ક પ્રૉજેક્ટ હેઠળ ભારત સરકાર દ્વારા કેટલા સોલાર પાર્ક અને અલ્ટ્રામેગા સોલર પાર્કનું આયોજન કરવામાં આવ્યું છે ?
- કિસાન સૂર્યોદય યોજનાની જાહેરાત કયા વર્ષે કરવામાં આવી હતી ?
- ડિસેમ્બર 2021 સુધીમાં દેશભરમાં કેટલા મેગાવોટ ક્ષમતાના સોલાર રૂફ સ્થાપિત કરવામાં આવ્યા છે ?
- મુક્તિ અપાયેલ માલ અથવા સેવા અથવા બંનેના સપ્લાયના કિસ્સામાં નોંધાયેલ વ્યક્તિએ શું રજૂ કરવાનું હોય છે ?
- કરદાતાઓ માટેના ‘HSN’ કોડમાં ‘N’નો શું અર્થ થાય છે ?
- ગુજરાત રાજ્યમાં સમરસ (મહિલા સમરસ-સતત બીજી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5001 થી 25000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
- નીચેનામાંથી કયો કર(Tax) પ્રત્યક્ષ નથી ?
- ગુજરાતમાં વર્ષ 2021-22માં ‘રણોત્સવ’ની ઉજવણીના સત્તાવાર મહિનાનો સમયગાળો કયો હતો ?
IMP Question For College Quiz Bank No. 16 TO 30
- સૂરસિંહ તખ્તસિંહ ગોહેલનું તખલ્લુસ શું છે ?
- ‘ગુજરાત’ શબ્દ કયા શાસનકાળમાં પ્રચલિત થયો ?
- સાબરકાંઠા જિલ્લામાં કયા સ્થળેથી પુરાતત્ત્વીય અવશેષો પ્રાપ્ત થયાં છે ?
- મહાત્મા ગાંધીજીની આત્મકથાનું અંગ્રેજી રૂપાંતર કરનાર કયા ગુજરાતી હતા ?
- ‘સ્વતંત્રતા સંગ્રામ’ પુસ્તકના લેખક કોણ છે ?
- ગુજરાતનો કયો જિલ્લો ટાંગલિયા કળા માટે પ્રખ્યાત છે ?
- ‘મિડનાઇટ્સ ચિલ્ડ્રન’ નવલકથાના લેખક કોણ છે ?
- વન્ય પ્રાણીઓ દ્વારા કરવામાં આવતા ખેત પાકોના નુકસાનને અટકાવવા માટે ખેતરની ફરતે કાંટાળા તારની વાડ કરવા ગુજરાત સરકાર ખેડૂતોને કેટલા ટકા સહાય આપે છે ?
- ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના ઉભયજીવી જોવા મળે છે ?
- ગુજરાત વન વિભાગના વર્ષ 2020ના વન્યજીવ વસતીગણતરી પ્રમાણે નીલગાય (Roz, Nilgai- Blue Bull)ની સંખ્યા કેટલી છે ?
- ગુજરાતનું સૌથી મોટું પ્રાણીસંગ્રહાલય કયું છે ?
- કચ્છ જિલ્લામાં આવેલા પાનધ્રો વિસ્તારમાંથી કયું ખનીજ મળી આવે છે ?
- મિનિસ્ટ્રી ઓફ પાર્લામેન્ટરી અફેર્સના સંદર્ભમાં ‘નેશનલ ઈ-વિધાન એપ્લીકેશન’ની મોબાઈલ એપનું નામ શું છે?
- ‘ગુજરાત વેસ્ટ ટુ એનર્જી પોલિસી-2016’ની સુવિધા અને અમલીકરણ માટે કઈ નોડલ એજન્સી કામ કરે છે ?
- અસંગઠિત ક્ષેત્રોના EPFO/ESICના સભ્ય ન હોય અને આવકવેરો ના ભરતાં હોય તેવા કામદારો કયું કાર્ડ કઢાવી શકે છે ?
કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોનો ક્રમાંક 31 થી 45
- ભારતમાં ‘સેન્ટ્રલ સોઇલ સેલિનિટી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ ક્યાં આવેલી છે?
- ન્યુ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ કઈ સંસ્થાની વ્યાપારી શાખા છે ?
- ગુજરાત રાજ્યમાં કેટલી મધ્યસ્થ જેલ કાર્યરત છે ?
- ભારત સરકારે સરદાર વલ્લભભાઈ પટેલના નામે ભારતની એકતા અને અખંડિતતામાં યોગદાન આપવાના ક્ષેત્રમાં સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર કયા વર્ષમાં સંસ્થાપિત કર્યો છે ?
- ભારતમાં 2021ની સ્થિતિએ કયા વાઘ અભ્યારણ્યમાં વાઘની સૌથી વધુ સંખ્યા છે ?
- ‘NOTTO’નું પૂરું નામ શું છે ?
- બીપીએલ (ગરીબી રેખા નીચે) નાગરિકોને રેનલ-કેર સેવાઓ પરવડે તેવી બનાવવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા નીચેનામાંથી કઈ યોજના શરૂ કરવામાં આવી હતી ?
- ‘SAANS’નું પૂરું નામ શું છે ?
- મુંબઈના 19 વર્ષના નિહાલસિંહ આદર્શે વિકસાવેલી કોવ-ટેક વેન્ટિલેશન સિસ્ટમનો હેતુ શો હતો ?
- ગુજરાત સોલર પાવર પોલિસી ક્યારે લાગુ પાડવામાં આવી ?
- વ્યાજ સબસિડી પાત્રતા પ્રમાણપત્ર હેઠળ કઈ બાબત આવરી લેવામાં આવેલ છે?
- મોટા નગરો / મેટ્રોપોલિટન શહેરોમાં અર્બન હાટસનો ઉદ્દેશ શો છે?
- ગુજરાતમાં રોકાણ પ્રોત્સાહન સંસ્થા iNDEXTbની મુખ્ય ભૂમિકા કઈ છે ?
- ગુજરાતમાં ખનીજ ખોદકામ અને સંશોધનનું કાર્ય કયા નિગમ દ્વારા થાય છે ?
- હાલમાં ગુજરાતમાં બાંધકામ શ્રમિકોની તબીબી સારવાર માટે કેટલા ધનવંતરી રથ કાર્યરત છે ?
Question For College Quiz Bank. 46 TO 60
- ગુજરાત સરકાર દ્વારા ‘ શિક્ષણ સહાય યોજના’ હેઠળ મેડિકલ,એન્જિનિયરિંગ,એમ.બી.એ,એમ.સી.એ.અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી છાત્રાલય સહાય પૂરી પાડવામાં આવે છે ?
- ગુજરાત સરકારની શ્રમ નિકેતન યોજનાના MOU ગુજરાત સરકાર અને નીચેનામાંથી કઈ GIDC ઔધોગિક એસોસિએશન વચ્ચે કરવામાં આવેલા છે ?
- 11 મે, 2022ના રોજ National Career Service Center for SC/ST દ્વારા રોજગાર મેળો કયા જિલ્લામાં આયોજિત કરવામાં આવ્યો હતો ?
- ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં ‘સેક્યુલર’ શબ્દ કયા કાયદા દ્વારા ઉમેરવામાં આવ્યો હતો ?
- ભારતમાં રાજ્યની સીમાઓ બદલવાની સત્તા કોની પાસે છે?
- કયા રાજયમાં વિધાનસભાની બેઠકો સૌથી વધારે છે ?
- ભારતની બંધારણ સભાના બંધારણીય સલાહકાર કોણ હતા?
- રાષ્ટ્રીય બાળઅધિકાર સંરક્ષણ આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?
- વ્યાજ, ફી અને ડિવિડન્ડના રૂપમાં સરકાર દ્વારા એકત્રિત કરવામાં આવતી રકમને શું કહેવાય છે ?
- GSTનું પૂરું નામ શું છે ?
- ગ્રામીણ લોકો માટે રહેણાંકનું મકાન કઈ યોજના અંતર્ગત મળવાપાત્ર છે ?
- આધુનિક ટપક સિંચાઈ પદ્ધતિના સર્જક તરીકે કોને ઓળખવામાં આવે છે ?
- ગ્રામીણ પીવાના પાણીના પુરવઠામાં સુધારા માટે ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલ ‘હર ઘર જલ ‘ કયા પ્રકારનો કાર્યક્રમ છે ?
- અમદાવાદ શહેરના સૌપ્રથમ બનેલા પાકા રસ્તાનું નામ શું હતું ?
- ગુજરાત રાજ્યની ગ્રામ પંચાયતોમાં કમ્પ્યુટર બ્રોડ્બેન્ડ, વીસેટ, ઇન્ટરનેટ દ્વારા ઇ-સેવાઓ કઈ યોજના હેઠળ પૂરી પાડવામાં આવી છે ?
કોલેજ માટે ખૂબ ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર-61 થી 75
- સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત ઑક્ટોબર,2014માં જે સ્વચ્છતા – સુવિધાઓ માત્ર 39% હતી તેને ઑક્ટોબર, 2019માં કેટલા ટકા વધારવામાં આવી ?
- સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ અંતર્ગત ગુજરાત રાજ્યને કયા વર્ષે ‘ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત (ODF)’ જાહેર કરવામાં આવ્યું ?
- ગુજરાત સરકારની પ્રવાસન નીતિ અનુસાર 2025 સુધીમાં પ્રવાસન માટે ગુજરાતને કયા ક્રમે લાવવાનું લક્ષ છે ?
- વંદે ભારત એક્સપ્રેસને મહત્તમ કેટલી ઝડપે દોડવા માટે સક્ષમ બનાવવામાં આવી છે ?
- ગુજરાતની કઈ નદી પર કલાત્મક છત્રીઓ ધરાવતો સો વર્ષ જૂનો પુલ આવેલો છે?
- પાંડવોના રથ જેવા આકારનું મંદિર ગુજરાતમાં કયાં આવેલું છે ?
- મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ પર કેટલા સ્ટેશન હશે ?
- સુવર્ણ ચતુર્ભુજ પ્રૉજેક્ટ ક્યારે પૂર્ણ થયો હતો ?
- કમલ પથ રોડ બનાવવા માટે કેટલો ખર્ચ થયો હતો?
- PMAGY (પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના)માં કયા મુખ્ય ઘટકો આવરી લેવામાં આવ્યા છે ?
- યુવાનો માટે સશસ્ત્ર દળમાં સેવા આપવા માટે સૌથી તાજેતરની આકર્ષક ભરતી યોજના કઈ છે ?
- ખેડૂતો માટે (PM AASHA) યોજનાનું પૂરું નામ શું છે ?
- પ્રધાનમંત્રી ઇનોવેટિવ લર્નિંગ પ્રોગ્રામ કે જેનો ઉદ્દેશ હોશિયાર બાળકોની કુશળતા અને જ્ઞાનને સમૃદ્ધ કરવાનો છે તે યોજના કોના નામ પર છે ?
- ‘સાધન સહાય યોજના’ અંતર્ગત મેડિકલના વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષે કેટલી સાધન સહાય મળે છે ?
- શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાયમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ધોરણ-૧૧ વિજ્ઞાન પ્રવાહમાં ખાનગી ટ્યૂશન ફી પેટે કેટલી રકમ મળે છે ?
Most Important Question For College Quiz Bank. 76 TO 90
- અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકની GUJCET., NEET, JEE અને PMT પરીક્ષાના તાલીમ વર્ગો માટે નાણાકીય સહાય યોજનાનો લાભ લેવા વિદ્યાર્થી કયા ધોરણમાં અભ્યાસ કરતો હોવા જોઈએ ?
- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યા અનુસાર દાહોદ દુનિયાના દેશોની કઈ માંગને પૂરી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે ?
- ગુજરાત ટ્રાઇબલ ડેવલપમેન્ટ કોર્પોરેશનનું કાર્યાલય કયા નામે ઓળખાય છે ?
- ‘મુખ્યમંત્રી નાહરી કેન્દ્ર યોજના’ અંતર્ગત સહાય મેળવવા આવકમર્યાદા કેટલી રાખેલી છે ?
- રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ તૃતીય સ્થાને વિજેતા બનનાર મહિલા ખેલાડીઓને વાર્ષિક કેટલી રકમ પુરસ્કારરૂપે આપવામાં આવે છે ?
- ‘કન્યા કેળવણી રથયાત્રા’ અંતર્ગત યોજનાનો લાભ લેવા આવકમર્યાદા કેટલી છે ?
- કર્નાળા પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે ?
- ગુજરાતનું આંતરરાષ્ટ્રીય હવાઈમથક નીચેનામાંથી કયા શહેરમાં છે ?
- પોર્ટુગીઝ બાદ ભારત આવનાર વિદેશી પ્રજા કઈ હતી ?
- કઈ જગ્યાએથી સંસ્કૃત ભાષાનો પ્રથમ શિલાલેખ મળી આવેલ છે ?
- લોહિત નદી નીચેનામાંથી કયા રાજ્યમાંથી પસાર થાય છે?
- દૂધસાગર ધોધ ભારતમાં નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલો છે?
- ભારતીય ખેલાડી ઉદયન માને કઈ રમત સાથે સંકળાયેલા છે ?
- કઈ રમત ‘ડબલ ફોલ્ટ’ શબ્દ સાથે જોડાયેલી છે ?
- નીચેનામાંથી કયું સ્વાસ્થ્યનું ચોથું પરિમાણ છે?
વધુ Quiz Bankના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે
More G3q Quiz Questions | Links |
Gyan Guru Citizen Quiz Bank 04 August @G3q Quiz Bank PDF | નાગરિકોના માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
[g3q.co.in ] Gyan Guru School Quiz Bank 04 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru College Quiz Bank 04 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 03 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru College Quiz Bank 03 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru Citizen Quiz Bank 03 August @G3q Quiz Bank PDF | નાગરિકોના માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 02 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru Citizen Quiz Bank 01 August @G3q Quiz Bank PDF | અન્ય નાગરિકોના માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru College Quiz Bank 01 August | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 01 August @G3q Quiz Answers | સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
કોલેજના વિદ્યાર્થીઓ માટે Quiz Bank નંબર 91 થી 105
- ‘ઊણપ રોગ’ શબ્દની વ્યાખ્યા કઈ છે ?
- ભારતના બંધારણમાં ‘રાજ્યનીતિના નિર્દેશક તત્ત્વો’ એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે ?
- ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ઉપરાષ્ટ્રપતિના હોદ્દા અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?
- ‘નિશીથ’ કાવ્યસંગ્રહ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર કયા સર્જક્ને મળેલ છે ?
- નીચેનામાંથી ભારતમાં ખનીજોથી ભરપૂર કયો ઉચ્ચપ્રદેશ છે ?
- ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?
- લાલ રક્તકણનું કાર્ય શું છે?
- વરાહગિરિ વેંકટગિરીને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
- વર્ષ 2013માં ભારત સરકાર દ્વારા નીચેનામાંથી કોને રમતગમતના ક્ષેત્રમાં પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા?
- ‘ભારતીય તટરક્ષક દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
- ભારતમાં લાલા લજપતરાયનો જન્મદિન ક્યારે ઉજવવામાં આવે છે ?
- આઇપીએલના ઇતિહાસમાં 700 ચોગ્ગા ફટકારનારો સૌપ્રથમ ક્રિકેટર કોણ બન્યો ?
- ભારતની પ્રથમ ઓર્ગેનિક કૃષિ યુનિવર્સિટી કયા રાજ્યમાં આવેલી છે ?
- ‘થોડાં આંસુ થોડાં ફૂલ’-નામે આત્મકથા કોણે લખી છે ?
- ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ કયા લેખકને મળેલું ?
Important Quiz Bank For College Students. 105 થી 120
- માર્સ ઓર્બિટર મિશન લોન્ચ કરવા માટે કયા સેટેલાઇટ લોંચ વ્હીકલનો ઉપયોગ કરવામાં આવેલ હતો ?
- ભારતીય નૌકાદળની આઈ. એન. એસ. સિન્ધુરાષ્ટ્ર સબમરીન કયા વર્ગની સબમરીન છે ?
- ગુજરાત સરકાર દ્વારા 2013-14 સુધીમાં કેટલી સરફેસ લિફ્ટ સિંચાઈ યોજનાઓ પૂર્ણ કરવામાં આવી હતી ?
- ગુજરાતમાં 1000થી વધુ બારીઓ ધરાવતો મહેલ ક્યાં આવેલો છે ?
- બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત ‘અમર સોનાર બાંગ્લા’ કોણે લખ્યું હતું ?
- ‘હર્યક વંશ’ ના સંસ્થાપક કોણ હતા ?
- દુર્ગા પૂજા કયા ભારતીય રાજ્યનો પ્રખ્યાત તહેવાર છે?
- રોહતાંગ પાસ પ્રવાસીઓ માટેનું આકર્ષક સ્થળ કયા રાજયમાં આવેલું છે ?
- આદિ શંકરાચાર્યે પૂર્વ ભારતમાં કયા મઠની સ્થાપના કરી હતી ?
- ભારતમાં ‘તિરુપતિ બાલાજી’ (તિરુમાલા વેંકટેશ્વર મંદિર) ક્યાં આવેલું છે ?
- આ શ્રેણી જુઓ: 7, 10, 8, 11, 9, 12, … આગળ કઈ સંખ્યા આવવી જોઈએ?
- નીચેનામાંથી કયું સોડિયમનું રાસાયણિક સૂત્ર છે?
- વેબસાઇટનું મુખ્ય પેજ કયા પ્રકારનું પેજ કહેવાય છે ?
- મેમરીની દૃષ્ટિએ RAMનું પૂરું નામ શું છે?
- 11મી સદીની શરૂઆતમાં કયા રાજાએ મોઢેરા સૂર્યમંદિરનું નિર્માણ કરાવ્યું હતું?
College Student Quiz Bank No.121 to 125
- અમદાવાદ ખાતે આવેલું કાંકરિયા તળાવ ક્યારે બાંધવામાં આવ્યું હતું ?
- પર્યાવરણના સંબંધમાં CEEનું પૂરું નામ શું છે ?
- વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ઉત્કૃષ્ટ કાર્ય માટે કયો ભારતીય પુરસ્કાર આપવામાં આવે છે ?
- ‘माता भूमिः पुत्रो अहं पृथिव्या:’ (આ ધરતી મારી માતા છે અને હું તેનો પુત્ર છું) આ પંક્તિ કયા વેદમાં આવેલી છે?
- ગુજરાતનું કયું શહેર અત્તર નગરી તરીકે પણ ઓળખાય છે ?
Important Links of Gyan Guru College Quiz Bank 15 August
Gujarat Gyan Guru Quiz Official Website | Click Here |
G3Q Registration | Click Here |
G3Q Quiz Banks | Click Here |
G3Q Second Round Result | Click Here |
Gujarat Gyan Guru Quiz Winner List | Click Here |
Home Page | Click Here |

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો
ભારત સરકાર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી અને ફ્લેગશિપ યોજનાઓ તથા વિકાસગાથા અંગેની ક્વિઝ એટલે “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ”
આ ક્વિઝનો ધ્યેય મંત્ર “જાણશે ગુજરાત, જીતશે ગુજરાત” છે.
a. આ ક્વિઝમાં તા-૧૫/૦૮/૨૦૨૨ ના પ્રશ્નો સમાવેશ થયેલા છે?
a. ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેની અધિકૃત વેબસાઈટ www.g3q.co.in છે.