G3Q Quiz Bank PDF Download | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 | Gyan Guru Quiz Questions And Answers | G3Q 2022 | Gujarat Gyan Guru Quiz Questions and Answers
ભારતમાં સૌથી મોટી ક્વિઝ ગુજરાતમાં ચાલુ થયેલી છે. આ ક્વિઝનું નામ “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022”. આ ક્વિઝમાં રાજ્યના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ અને નાગરિકો ભાગ લઈ શકે છે. જ્ઞાનગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન સુવિધા આપેલી છે. Gyan Guru Quiz Registration કર્યા બાદ ઓનલાઈન ક્વિઝ આપવાની રહેશે. આજે આપણે આ આર્ટિકલ દ્વારા 15 સપ્ટેમ્બર કોલેજના વિદ્યાર્થીઓ માટેના પ્રશ્નોની PDF મેળવીશું. Gyan Guru College Quiz Bank 15 September ની PDF ની લિંક છેલ્લે આપેલી છે.
Gujarat Gyan Guru College Quiz Bank 15 September
રાજ્યના ધોરણ-૯ થી 12 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ક્વિઝ આપી શકશે. શાળાના વિદ્યાર્થીઓ માટે આ આર્ટિકલમાં ઉપયોગી પ્રશ્નોની યાદી આપેલી છે. Gujarat Gyan Guru School Quiz Bank 15 September નીચે મુજબ છે.
Highlight Point of Gujarat Gyan Guru College Quiz Bank 15 September
ક્વિઝનું નામ | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 |
આર્ટિકલનો પેટા પ્રકાર | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં કોલેજના વિદ્યાર્થીઓ માટે 13 September ક્વિઝના પ્રશ્નોની PDF ડાઉનલોડ |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
ક્વિઝ ચાલુ કરનાર વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
આ ક્વિઝના પ્રશ્નો કઈ તારીખના છે? | 15 September 2022 |
આ ક્વિઝમાં કેટલા પ્રશ્નો સામેલ છે? | કુલ 127 પ્રશ્નો |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3Q Quiz Official Website | Click Here |
G3Q Quiz Bank Website | Click Here |
Download PDF College Quiz Bank 15 September | Download Now |
Today 15 September College Quiz Bank
ગુજરાતમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે, જેમને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધો છે. તેમના માટે તા-15/09/2022 ના ક્વિઝના પ્રશ્નોની યાદી મુદ્દાસર આપેલી છે.
કોલેજ માટે ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર 1 થી 15
- ભારતનું પ્રથમ માટી સંગ્રહાલય ક્યાં આવેલું છે ?
- ગુજરાત રાજ્યમાં કયો બેરેજ કલ્પસર યોજનાનો ભાગ છે ?
- કૃષિ નિયામકની કચેરી દ્વારા હવામાન નિરીક્ષણ અહેવાલ ક્યારે જાહેર કરવામાં આવે છે ?
- CMFRI દ્વારા સંશોધકો અને લોકોના શિક્ષણ માટે દરિયાઈ અને દરિયાકાંઠાના વાતાવરણમાં બનતી પ્રજાતિઓના સંગ્રહ, જાળવણી, સૂચિ અને પ્રદર્શન માટે કયું સંગ્રહાલય સ્થાપવામાં આવ્યું છે?
- કચ્છ જિલ્લાના કયા શહેરમાં “ખારેક સંશોધન કેન્દ્ર ” છે?
- સંસદમાં યુવાનોની ભાગીદારી વધારવાના મુખ્ય ઉદ્દેશથી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?
- MHRD દ્વારા દૂરવર્તી શિક્ષણ અને એન્જિનિયરિંગ અભ્યાસક્રમો માટે વેબ આધારિત શિક્ષણ માટે કયું રાષ્ટ્રીય પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે ?
- માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શિક્ષણવિષયક કઈ નીતિ જાહેર કરી ?
- ભારતના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી હતી જે સરકારી શાળાઓમાં સ્વયંસેવક શિક્ષકોની સેવા સ્વીકારીને સાક્ષરતાના સુધાર તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે ?
- રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને રાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓ દ્વારા મોટી સંખ્યામાં ઇ-બૂક્સ અને ઇ-કન્ટેન્ટ્સનું સ્ટોર હાઉસ કયું છે ?
- કઈ યોજના હેઠળ ગરીબ સિવાયના અન્ય પરિવારો માટે 500 રૂપિયાના ચાર્જથી મીટર કનેક્શન આપવામાં આવે છે ?
- ભારત સરકારની કઈ યોજના ગ્રામીણ ભારતમાં સતત વીજળીનો પુરવઠો પૂરો પાડવા માટે બનાવવામાં આવી છે ?
- પીએમ-કુસુમ યોજનામાં કેટલા ઘટકો છે?
- ગુજરાતનું સૌથી મોટો પાવર પ્લાન્ટ કયો છે ?
- બોર્ડર એરિયા વિલેજને વિકસાવવા માટે કેન્દ્રીય નાણાં પ્રધાનના બજેટ 2022 માં કઈ યોજનાની જાહેરાત કરવામાં આવી છે?
- ભારતનું પ્રથમ માટી સંગ્રહાલય ક્યાં આવેલું છે ?
- ગુજરાત રાજ્યમાં કયો બેરેજ કલ્પસર યોજનાનો ભાગ છે ?
- કૃષિ નિયામકની કચેરી દ્વારા હવામાન નિરીક્ષણ અહેવાલ ક્યારે જાહેર કરવામાં આવે છે ?
- CMFRI દ્વારા સંશોધકો અને લોકોના શિક્ષણ માટે દરિયાઈ અને દરિયાકાંઠાના વાતાવરણમાં બનતી પ્રજાતિઓના સંગ્રહ, જાળવણી, સૂચિ અને પ્રદર્શન માટે કયું સંગ્રહાલય સ્થાપવામાં આવ્યું છે?
- કચ્છ જિલ્લાના કયા શહેરમાં “ખારેક સંશોધન કેન્દ્ર ” છે?
- સંસદમાં યુવાનોની ભાગીદારી વધારવાના મુખ્ય ઉદ્દેશથી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?
- MHRD દ્વારા દૂરવર્તી શિક્ષણ અને એન્જિનિયરિંગ અભ્યાસક્રમો માટે વેબ આધારિત શિક્ષણ માટે કયું રાષ્ટ્રીય પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે ?
- માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શિક્ષણવિષયક કઈ નીતિ જાહેર કરી ?
- ભારતના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી હતી જે સરકારી શાળાઓમાં સ્વયંસેવક શિક્ષકોની સેવા સ્વીકારીને સાક્ષરતાના સુધાર તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે ?
- રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને રાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓ દ્વારા મોટી સંખ્યામાં ઇ-બૂક્સ અને ઇ-કન્ટેન્ટ્સનું સ્ટોર હાઉસ કયું છે ?
- કઈ યોજના હેઠળ ગરીબ સિવાયના અન્ય પરિવારો માટે 500 રૂપિયાના ચાર્જથી મીટર કનેક્શન આપવામાં આવે છે ?
- ભારત સરકારની કઈ યોજના ગ્રામીણ ભારતમાં સતત વીજળીનો પુરવઠો પૂરો પાડવા માટે બનાવવામાં આવી છે ?
- પીએમ-કુસુમ યોજનામાં કેટલા ઘટકો છે?
- ગુજરાતનું સૌથી મોટો પાવર પ્લાન્ટ કયો છે ?
- બોર્ડર એરિયા વિલેજને વિકસાવવા માટે કેન્દ્રીય નાણાં પ્રધાનના બજેટ 2022 માં કઈ યોજનાની જાહેરાત કરવામાં આવી છે?
IMP Question For College Quiz Bank No. 16 TO 30
- CGSTનું પૂરું નામ શું છે ?
- ભારતમાં જીડીપીનો સમાવેશ કરતા રાષ્ટ્રીય હિસાબો તૈયાર કરવા માટે નીચેનામાંથી કોણ જવાબદાર છે ?
- ગ્રામીણ વિસ્તાર માટે માનવ કલ્યાણ યોજના માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા કેટલી છે ?
- શરૂઆતમાં કોલકાતામાં રિઝર્વ બૅન્ક ઓફ ઇન્ડિયાની કેન્દ્રીય કચેરીની સ્થાપના કરવામાં આવી હતી, પરંતુ તેને કાયમી ધોરણે ક્યાં ખસેડવામાં આવી હતી ?
- ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત કયા યાત્રાધામ ખાતે નવું એરપોર્ટ વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે ?
- ભારતીય રિઝર્વ બેંક દ્વારા વર્ષ 2018માં બહાર પાડવામાં આવેલી કઈ ચલણી નોટમાં રાણકી વાવની છબી દર્શાવવામાં આવી છે ?
- સિંધુખીણની સંસ્કૃતિના અવશેષ જ્યાં મળી આવેલ છે તે લાખા બાવળ હાલમાં કયા જિલ્લામાં છે ?
- તાસ્કંદ કરાર સમયે ભારતના વડાપ્રધાન કોણ હતા?
- ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ નવલકથાકાર ગોવર્ધનરામ ત્રિપાઠીનો જન્મ કયાં થયો હતો ?
- સંસ્કૃતમાં સૌપ્રથમ વ્યાકરણનો ગ્રંથ રચનાર વ્યાકરણશાસ્ત્રી કોણ હતા ?
- વન વિભાગના અંતર્ગત કઈ જાતિના લોકોને લાભ મળે તે માટે કિસાન શિબિર યોજના અમલમાં છે ?
- ભારતમાં સૌપ્રથમ રિઝર્વ બાયોસ્ફિયર કયુ છ ?
- ભારતમાં વનવિસ્તારની ટકાવારીનું પ્રમાણ કેટલું છે ?
- ગુજરાતનું સૌથી મોટું પ્રાણીસંગ્રહાલય કયું છે ?
- સિંહની જાતિઓ અને સંવર્ધનનાં આનુવંશિક લક્ષણો જાળવી રાખવા માટે ગુજરાતમાં કેટલા ‘જીન પૂલ’ સ્થાપવામાં આવેલ છે ?
કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોનો ક્રમાંક 31 થી 45
- ઇન્ટરનેશનલ ડે ઑફ ક્લાઇમેટ એક્શન ક્યારે ઉજવવામાં આવે છે ?
- વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ક્યાં આવેલું છે?
- વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ક્યાં શહેરમાં IN-SPACE (ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર )નું ઉદ્ઘાટન કર્યું ?
- મિનિસ્ટ્રી ઓફ પાર્લામેન્ટરી અફેર્સના સંદર્ભમાં ‘નેશનલ ઈ-વિધાન એપ્લીકેશન’ની મોબાઈલ એપનું નામ શું છે?
- ભારત સરકાર દ્વારા આઝાદીના 75મા વર્ષે સ્વતંત્રતા સંગ્રામ, વિચારો, સિદ્ધિઓ, સંઘર્ષ, કાર્યો – સંકલ્પો – આ પાંચ સ્તંભોને અનુલક્ષીને ક્યા પ્રકારના મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ?
- સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનો અને રાજ્યના લોકોને આંતરિક સુરક્ષા પૂરી પાડવાનો મુખ્ય હેતુ ગુજરાત સરકારના કયા વિભાગનો છે ?
- ગુજરાત રાજ્યમાં કેટલી મધ્યસ્થ જેલ કાર્યરત છે ?
- ભૂતપૂર્વ સૈનિકો, સેવા આપતા સંરક્ષણ કર્મચારીઓ અને તેમના પરિવારો માટે નીચેનામાંથી કોણ કલ્યાણ યોજના પ્રદાન કરે છે ?
- કયું મંત્રાલય સત્તાવાર ભાષાને લગતા મહત્ત્વના નિર્ણયો લે છે?
- ફરજ દરમ્યાન 50 ટકાથી વધુ શારીરિક ક્ષતિગ્રસ્ત થયેલા જવાનને રૂ. 100000/-ની રોકડ સહાય કયા ભંડોળ અંતર્ગત આપવામાં આવે છે ?
- પ્રધાનમંત્રી ‘જન આરોગ્ય યોજના’ ના લાભાર્થીઓ માટે ટોલ ફ્રી નંબર કયો છે ?
- આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા દેશભરમાં રસીની સપ્લાય ચેઇન સિસ્ટમને મજબૂત બનાવવા માટે કયો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો ?
- નિક્ષય પોષણ યોજના’ હેઠળ સારવારના સંપૂર્ણ સમયગાળા માટે ટીબીના દરેક સૂચિત દર્દીને દર મહિને કેટલી રકમ આપવામાં આવે છે ?
- સ્ટીલથી બનેલી દેશની પ્રથમ અને સૌથી મોટી જાહેર હોસ્પિટલ કઈ છે ?
- બીપીએલ (ગરીબી રેખા નીચે) નાગરિકોને રેનલ-કેર સેવાઓ પરવડે તેવી બનાવવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા નીચેનામાંથી કઈ યોજના શરૂ કરવામાં આવી હતી ?
Question For College Quiz Bank. 46 TO 60
- નીચેનામાંથી કઈ યોજના સામાન્ય નાગરિકો માટે ઉડ્ડયનને સસ્તુ બનાવીને પ્રાદેશિક હવાઈ જોડાણને પ્રોત્સાહન આપે છે ?
- ધ પ્રૉડક્શન લિંકડ ઇન્સેન્ટીવ સ્કીમ ફોર ટેક્ષટાઈલ યોજના શેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે ?
- ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ’ (ZED) હેઠળ માઇક્રો એન્ટરપ્રાઇઝને કેટલી સબસીડી આપવામાં આવે છે ?
- ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ અગરબત્તી નિર્માણ પ્રૉજેક્ટનો ઉદ્દેશ શો છે ?
- પ્રધાનમંત્રી મુદ્રા યોજના (પીએમએમવાય) અંતર્ગત ‘શિશુ’ વર્ગ હેઠળ કેટલી લોન પ્રદાન કરવામાં આવે છે ?
- ગુજરાત સરકારે ઈ-શ્રમ પોર્ટલ ઉપર નોંધણી માટે કઈ એજન્સીને શ્રમિક સહાયતા કેન્દ્ર તરીકે જાહેર કરી છે ?
- શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આપવામાં આવતા રાજ્ય ‘શ્રમશ્રી’ અને ‘શ્રમદેવી’ પારિતોષિક અંતર્ગત કેટલી રોકડ રકમ આપવામાં આવે છે ?
- ભારત સરકારના ‘SANKALP’ પ્રકલ્પ માટે લોનની સહાય કોણ પૂરી પાડે છે ?
- પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનો લાભ લેવા લાભાર્થીની લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
- ગુજરાત સરકાર દ્વારા ‘ શિક્ષણ સહાય યોજના’ હેઠળ ડિપ્લોમા અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતાં બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી છાત્રાલય સહાય પૂરી પાડવામાં આવે છે ?
- મંજૂરી વિના સંસદમાં કેટલા દિવસની ગેરહાજરી પછી સંસદસભ્યને ગેરલાયક ઠેરવી શકાય ?
- જો કોઈ રાષ્ટ્રપતિ પદ પર હોય ત્યારે મૃત્યુ પામે તો ઉપરાષ્ટ્રપતિ કેટલા સમય સુધી કાર્ય કરી શકે છે ?
- રાજ્ય સરકારના વ્યવસાયના વધુ અનુકૂળ વ્યવહાર માટેના નિયમો કોણ બનાવે છે ?
- કાયદા અને ન્યાય મંત્રાલય હેઠળ આવતા વિભાગોનાં નામ શું છે ?
- RTI હેઠળ નાગરિકોને માહિતી પૂરી પાડવા માટે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે ?
કોલેજ માટે ખૂબ ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર-61 થી 75
- મુદ્રા કાર્ડ કયા પેમેન્ટ પ્લેટફોર્મ પરનું ડેબિટ કાર્ડ છે ?
- પંચાયતરાજ સાથે સંકળાયેલી સંસ્થાઓની ગવર્નન્સ ક્ષમતાઓને વધારવા માટે નીચેનામાંથી કઈ નવી પુનઃરચિત યોજના શરૂ કરવામાં આવી હતી ?
- ઇ-ધરા કયા પ્રકારની સિસ્ટમ છે ?
- FEMA નું પૂરું નામ શું છે ?
- નાણાકીય વ્યવહારોમાં કયા નિયમન હેઠળ KYC (તમારા ગ્રાહકને જાણો) નિયમો રજૂ કરવામાં આવ્યા છે ?
- નેશનલ હાઇડ્રોલોજી પ્રૉજેક્ટ (NHP) ની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ?
- ગ્રામ પંચાયત સ્તરે ટકાઉ ભૂગર્ભજળ વ્યવસ્થાપનની સુવિધા માટે ‘અટલ ભુજલ યોજના’ કયા મિશન હેઠળ શરૂ કરવામાં આવી હતી ?
- ગુજરાતના કયા સૂકા વિસ્તારોને નર્મદાનું પાણી પહોંચાડવા માટે ‘સ્ટેટ વાઈડ ડ્રિંકિંગ વોટર ગ્રીડ’ હેઠળ આવરી લેવામાં આવ્યા છે ?
- પ્રિપેરેશન ઑફ ફિઝીબિલિટી રિપોર્ટ ફોર કલ્પસર પ્રૉજેક્ટ અંતર્ગત કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે ?
- GUDCનું આખુ નામ શું છે ?
- પંચાયતની મુદ્દત કેટલાં વર્ષની હોય છે ?
- નાણાપંચે રાજય સરકારના એકત્રિત ભંડોળમાંથી પંચાયતોને નાણા ફાળવવા કોને ભલામણ કરવાની હોય છે ?
- પંચાયતીરાજ સંસ્થાઓના દૃઢીકરણના એકમાત્ર ધ્યેય સાથે જીપીડીપીને આગળ વધારવા કયા નામનું અભિયાન કરવામાં આવે છે ?
- ગ્રામ પંચાયતની કારોબારી સમિતિના સભ્ય કોણ બની શકે છે ?
- કઈ યોજનાનો ઉદ્દેશ મહિલાઓ અને બાળકોને સ્વચ્છ રાંધણ ગેસ (એલ.પી.જી)પ્રદાન કરીને તેમનાં સ્વાસ્થ્યની સુરક્ષા કરવાનો છે ?
Most Important Question For College Quiz Bank. 76 TO 90
- FASTagની માન્યતા અવધિ કેટલી છે ?
- 27મી સપ્ટેમ્બર, 2017ના રોજ ભારતની છબીને ઉચ્ચ સ્તરના પ્રવાસન સ્થળ તરીકે પ્રોત્સાહન આપવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી હતી ?
- વર્ષ 2016માં ગુજરાત રાજ્યના તમામ ગામોને અને પરા વિસ્તારને બારેમાસ બહેતર રોડ સાથે જોડી આપવા કઈ યોજના જાહેર કરવામાં આવી ?
- ભારતની પ્રથમ અન્ડર સી ટનલ કયા પ્રૉજેક્ટ અંતર્ગત બાંધવાની દરખાસ્ત કરવામાં આવી છે ?
- સાગરમાલા કાર્યક્રમ હેઠળ કઈ પર્યટન પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવે છે ?
- ધોરીમાર્ગ સેક્ટરની કઈ યોજના જટિલ માળખાકીય અંતરને દૂર કરીને સમગ્ર દેશમાં ભાડું અને મુસાફરોની અવરજવરની કાર્યક્ષમતાને શ્રેષ્ઠ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે ?
- ગુજરાતમાં ‘મુખ્યમંત્રી આવાસ યોજના’ હેઠળ ઓછી આવક જૂથ – 1ના લાભાર્થી માટે વાર્ષિક કૌટુંબિક આવકની શ્રેણી કઈ છે ?
- ઉત્તર પૂર્વ ક્ષેત્રના વિકાસ માટે કેન્દ્રીય બજેટ 2022-23 માં નીચેનામાંથી કઈ યોજનાની જાહેરાત કરવામાં આવી છે?
- ગુજરાત રાજ્યમાં તમામ સ્ટાર્ટઅપ હિતધારકો માટે ‘માઇન્ડ-ટુ-માર્કેટ’ થી શરૂ કરીને એન્ડ-ટુ-એન્ડ ઇનોવેશન અને ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમ વિકસાવવા માટે કયું કેન્દ્ર વિકસાવવામાં આવ્યું છે ?
- ગુજરાતમાં રક્ષાશક્તિ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી ?
- ગુજરાત સરકારની સેનિટરી માર્ટ યોજનાની વયમર્યાદા કેટલી છે ?
- ધોરણ 9માં અભ્યાસ કરતી એસ.સી. (અનુસૂચિત જાતિ) કેટેગરીની વિદ્યાર્થિનીઓ માટે સરસ્વતી સાધના યોજના હેઠળ શું આપવામા આવે છે ?
- વિદેશ અભ્યાસ માટેની શૈક્ષણિક લોન માટે વ્યાજ સહાય માટેની ડૉ.આંબેડકર સ્કીમનો ઉદ્દેશ શું છે ?
- ભારત સરકાર દ્વારા સોનાની આયાત પર દેશની નિર્ભરતા ઘટાડવા માટે કઈ ગોલ્ડ સ્કીમ રજૂ કરવામાં આવી છે ?
- RPWD Act 2016 શું વ્યાખ્યાયિત કરે છે ?
વધુ Quiz Bankના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે
More G3q Quiz Questions | Links | |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું નવમાં અઠવાડિયાનું પરિણામ જાહેર । Gujarat Gyan Guru Quiz Result | Click Here | |
Gyan Guru School Quiz Bank 30 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru School Quiz Bank 29 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru College Quiz Bank 28 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru School Quiz Bank 26 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru College Quiz Bank 26 August | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru College Quiz Bank 25 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru School Quiz Bank 25 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
કોલેજના વિદ્યાર્થીઓ માટે Quiz Bank નંબર 91 થી 105
- મહારાજા સયાજીરાવ ગાયકવાડ ફેલોશિપ યોજનાનો લાભ લેવા માટે કયા પોર્ટલ પર અરજી કરવાની હોય છે?
- કઈ યોજનાનો હેતુ 10 થી 18 વર્ષની વય જૂથના જુનિયર સ્તરના રમતવીરોને તૈયાર કરવાનો છે ?
- છત્રપતિ શાહુજી મહારાજ ઇનામી યોજના અંતર્ગત જિલ્લા કક્ષાએ ધોરણ ૧૨માં વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીને ઇનામરૂપે કેટલી રકમ આપવામાં આવે છે?
- સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ‘ખેલ પ્રતિભા પુરસ્કાર’ હેઠળ ઓલિમ્પિક રમતોમાં સુવર્ણ ચંદ્રક વિજેતાને કેટલું રોકડ પુરસ્કાર આપવામાં આવે છે ?
- સુરતમાં રોજગાર દિવસ નિમિત્તે મુખ્યમંત્રીશ્રીએ રોજગારી પૂરી પાડવા કયા પોર્ટલનો શુભારંભ કરાવ્યો હતો?
- મુખ્યમંત્રી નાહરી કેન્દ્ર યોજના’ની સ્થાપના માટે કેટલી મહિલાઓનું સ્વસહાય જૂથ હોવું જોઈએ ?
- સગર્ભા માતાઓ અને જન્મથી બે વર્ષ સુધીના બાળકોને કઇ યોજના દ્વારા રસીકરણનું આયોજન કરવામાં આવે છે ?
- બેટી બચાવો અભિયાન’ અંતર્ગત યુવક-યુવતીઓને કયા શપથ લેવડાવવામાં આવે છે ?
- એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલયલ સ્કૂલ કોને લાભકારક છે ?
- બેટી બચાવો બેટી પઢાવો યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?
- અયોધ્યા કઈ નદીને કિનારે આવેલું પ્રસિદ્ધ યાત્રાધામ છે ?
- શિવાકાશી શાના માટે જાણીતું છે ?
- નીચેની કઈ નદી ભારતની દ્વીપકલ્પીય નદી છે ?
- ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સ્પોર્ટ્સ એવોર્ડ્સ (TOISA) 2019માં કયા ભારતીય રમતવીરને ‘સ્પોર્ટ્સપર્સન ઓફ ધ યર’ તરીકે પસંદ કરવામાં આવ્યા છે ?
- ધૂમ્રપાનથી કયા અંગનું કેન્સર થઈ શકે છે?
Important Quiz Bank For College Students. 106 થી 120
- લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે ?
- કેન્દ્ર સરકારની કઈ એજન્સી ખનિજોના મેપિંગ અને સંશોધન માટે જવાબદાર છે?
- કયા ભારતીય ઇજનેર બોઝ કોર્પોરેશનના સ્થાપક અને અધ્યક્ષ હતા ?
- શ્રી પ્રણવ મુખર્જીને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
- ભારતીય થલ સેના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
- પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2022માં ‘પ્રધાનમંત્રી સંગ્રહાલય’નું ઉદ્ઘાટન ક્યાં કર્યું હતું ?
- 112.’જય જય ગરવી ગુજરાત..’ .કોની કાવ્યરચના છે ?
- એલ.ઈ. ડી. નું પૂરું નામ શું છે ?
- ગુજરાતનો બીજો સૌથી મોટો ડેમ કયો છે?
- મહાભારત’ના રચયિતા કોણ છે ?
- જલારામ બાપા સંત સાથે સંકળાયેલું મોટુ તીર્થસ્થળ કયું છે ?
- ભારતના કયા રાજ્યમાં ‘મહાકાલેશ્વર જ્યોર્તિલિંગ’ આવેલું છે ?
- ગુજરાતના કયા જિલ્લામાં ઊંચી જાતનો ચૂનાનો પથ્થર મળે છે ?
- શરીરના મૂળભૂત માળખાકીય અને કાર્યાત્મક એકમને શું કહેવાય છે ?
- મોનિટરને CPU સાથે જોડવા માટે કયા પોર્ટનો ઉપયોગ થાય છે?
College Student Quiz Bank No.121 to 127
- પ્રખ્યાત શોર મંદિરો ક્યાં સ્થિત છે?
- દાંતનું એનેમલ શેનું બનેલુ હોય છે ?
- 123.’श्रमः एव जयते’ આ કોનું ધ્યેય વાક્ય છે?
- હું માનવી માનવ થાઉં તો ઘણું’ આ કયા કવિની પ્રસિદ્ધ પંક્તિ છે ?
- ખજૂરાહોના કયા મંદિરમાં રામ અને સીતાની છબી દર્શાવવામાં આવી છે ?
- પ્રસ્તુત વીડિયોમાં ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની સહાય માટે કઇ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ?
- આપેલ વીડિયોમાં ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
Important Links of Gyan Guru College Quiz Bank 15 September
Gujarat Gyan Guru Quiz Official Website | Click Here |
G3Q Registration | Click Here |
G3Q Quiz Banks | Click Here |
G3Q Second Round Result | Click Here |
Gujarat Gyan Guru Quiz Winner List | Click Here |
Home Page | Click Here |
FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો
ભારત સરકાર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી અને ફ્લેગશિપ યોજનાઓ તથા વિકાસગાથા અંગેની ક્વિઝ એટલે “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ”
આ ક્વિઝનો ધ્યેય મંત્ર “જાણશે ગુજરાત, જીતશે ગુજરાત” છે.
a. આ ક્વિઝમાં તા-૧૫/૦૯/૨૦૨૨ ના પ્રશ્નો સમાવેશ થયેલા છે?
a. ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેની અધિકૃત વેબસાઈટ www.g3q.co.in છે.