Gyan Guru College Quiz Bank 24 August | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો

Join WhatsApp Group Join Now

G3Q Quiz Bank PDF Download | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 | Gyan Guru Quiz Questions And Answers | G3Q 2022 | Gujarat Gyan Guru Quiz Questions and Answers

ભારતમાં સૌથી મોટી ક્વિઝ ગુજરાતમાં ચાલુ થયેલી છે. આ ક્વિઝનું નામ “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022”. આ ક્વિઝમાં રાજ્યના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ અને નાગરિકો ભાગ લઈ શકે છે. જ્ઞાનગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન સુવિધા આપેલી છે. Gyan Guru Quiz Registration કર્યા બાદ ઓનલાઈન ક્વિઝ આપવાની રહેશે. આજે આપણે આ આર્ટિકલ દ્વારા 24 ઓગષ્ટના કોલેજના વિદ્યાર્થીઓ માટેના પ્રશ્નોની PDF મેળવીશું. Gyan Guru College Quiz Bank 24 August ની PDF ની લિંક છેલ્લે આપેલી છે.

Gujarat Gyan Guru College Quiz Bank 24 August

        રાજ્યના ધોરણ-૯ થી 12 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ક્વિઝ આપી શકશે. શાળાના વિદ્યાર્થીઓ માટે આ આર્ટિકલમાં ઉપયોગી પ્રશ્નોની યાદી આપેલી છે. Gujarat Gyan Guru School Quiz Bank 24 August નીચે મુજબ છે.

Highlight Point of Gujarat Gyan Guru College Quiz Bank 24 August

ક્વિઝનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022
આર્ટિકલનો પેટા પ્રકારગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં કોલેજના વિદ્યાર્થીઓ માટે 24 August ક્વિઝના પ્રશ્નોની PDF ડાઉનલોડ
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
ક્વિઝ ચાલુ કરનાર વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ
રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
આ ક્વિઝના પ્રશ્નો કઈ તારીખના છે?24 August 2022
આ ક્વિઝમાં કેટલા પ્રશ્નો સામેલ છે?કુલ 125 પ્રશ્નો
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3Q Quiz Official WebsiteClick Here
G3Q Quiz Bank WebsiteClick Here
Download PDF College Quiz Bank 24 AugustDownload Now
Gujarat Gyan Guru College Quiz Bank 24 August

Today 24 August College Quiz Bank

          ગુજરાતમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે, જેમને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધો છે. તેમના માટે તા-24/08/2022 ના ક્વિઝના પ્રશ્નોની યાદી મુદ્દાસર આપેલી છે.

કોલેજ માટે ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર 1 થી 15

  1. ભારતમાં ખેડૂતોના ખેતરમાં ટ્રાન્સમિશન લાઈન તથા ટાવર ઉભા કરવાના કિસ્સામાં ખેડૂતને નોંધપાત્ર આર્થિક લાભ થાય તે માટે કેટલા ટકા વળતર આપવામાં આવે છે ?
  2. મત્સ્યઉદ્યોગમાં PMMSY નો અર્થ શું થાય છે ?
  3. Agri-DIKSHA શું છે ?
  4. દેશભરમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ઉપલબ્ધ ‘DIKSHA’માં હાલમાં કેટલી ભારતીય ભાષા સમાવિષ્ટ છે ?
  5. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં ઉલ્લેખિત વિશેષ જરૂરિયાતવાળા બાળકોનું બીજું સૂચવેલ નામ શું છે ?
  6. ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ હેઠળ કઈ યોજનામાં SEBCના ફક્ત છોકરા વિદ્યાર્થીઓ જ ‘પોસ્ટ એસ.એસ.સી. સ્કોલરશીપ’ મેળવવા માટે અરજી કરી શકશે ?
  7. ગુજરાત સરકાર દ્વારા ‘સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ્સ એન્ડ ઈનોવેશન પૉલિસી 2.0 (SSIP-2.0)’ ની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ?
  8. ગુજરાત સરકારે જાહેર કરેલી ઈ-વ્હીકલ પૉલિસી-ર૦ર૧નું લક્ષ્ય શું છે ?
  9. ગુજરાતમાં પવનચક્કી વીજળીના ખેતરો ક્યાં છે ?
  10. અમદાવાદના સ્લમ વિસ્તારોમાં વીજ જોડાણ આપવા માટે AMC અને NGO દ્વારા કઈ યોજના અમલમાં મુકવામાં આવી છે ?
  11. પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની પેટા યોજના ‘શિશુ’ હેઠળ કેટલી લોન આપવામાં આવે છે ?
  12. જુલાઈ 2022ની સ્થિતિએ RBI ના ગવર્નર કોણ છે ?
  13. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં બાળકી કેટલા વર્ષની થાય ત્યારબાદ ખાતું બંધ કરવી શકાય છે ?
  14. SIDBIનું પૂરું નામ શું છે ?
  15. ભારત વિશ્વમાં સૌથી વધુ હેરિટેજ સાઇટ ધરાવતો કયા નંબરનો દેશ બન્યો છે ?

IMP Question For College Quiz Bank No. 16  TO  30

  1. ચાંપાનેરના સ્થાપક કોણ હતા ?
  2. અમદાવાદ કઈ નદીના કિનારે વસેલું છે ?
  3. અહમદશાહે ગુજરાતની રાજધાની પાટણથી કયાં ખસેડવાનો નિર્ણય કર્યો હતો ?
  4. ભવાઇના આદ્યપિતા અસાઈત ઠાકર નાત બહાર મૂકાયા બાદ કયાં આવીને વસ્યા હતા ?
  5. હાલમાં પણ અસ્તિત્વ ધરાવતી ભારતની સૌથી પ્રાચીન શૈલગુફા ?
  6. નાટ્યશાસ્ત્રના રચયિતા કોણ છે ?
  7. પદ્યવાર્તાના સ્વરૂપમાં કોનું મોટું પ્રદાન છે ?
  8. સિઝીજિયમ ક્યુમીની (જાંબુ)નો છોડ કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે ?
  9. ભારતીય વન સર્વેક્ષણ સંસ્થા (Forest Survey of India) દ્વારા શેની મદદથી વનોની ગીચાતાનું મૂલ્યાંકન દર બે વર્ષે કરવામાં આવે છે ?
  10. ગુજરાતમાં આવેલ ગીર વાઈલ્ડલાઈફ સેન્ચુરીની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
  11. અકબરના સૂબા મિર્ઝા અઝીઝ અને સૌરાષ્ટ્રના સ્વાતંત્ર્યવીરો વચ્ચે ખેલાયેલા ભૂચર મોરી યુદ્ધના સ્થળે રાજય સરકારે ક્યા નામે સ્મારક બનાવ્યું છે ?
  12. ફ્લોર્સ્પાર શુદ્ધિકરણનું કારખાનું ગુજરાતમાં ક્યાં આવેલું છે ?
  13. ભારત સરકારે દિવ્યાંગો માટે ઉચ્ચ શિક્ષણમાં અનામતમાં કેટલા ટકાનો સુધીનો વધારો કર્યો છે ?
  14. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ ગ્રીન મિશન યોજના અંતર્ગત કઈ સેવાઓનો સમાવેશ કરવામાં આવેલ છે ?
  15. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ ‘ગો ગ્રીન યોજના’નો લાભ મેળવવા માટે લાયકાતના માપદંડ કયા છે ?

કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોનો ક્રમાંક 31 થી 45

  1. નીચેનામાંથી કયો પ્રોજેક્ટ ‘ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ’ દ્વારા મોનિટરિંગ કરવામાં આવે છે ?
  2. કયા ભારતીય વૈજ્ઞાનિકને સ્કૂલ ઓફ મેથેમેટિક્સના સ્થાપક ફેકલ્ટી સભ્ય તરીકે ઓળખવામાં આવે છે ?
  3. કયો અધિનિયમ માદક દ્રવ્યોની ગેરકાયદેસર હેરફેરમાં વપરાતી અથવા ઉપયોગમાં લેવામાં આવતી મિલકતના દંડની જોગવાઈ કરે છે ?
  4. સૈનિક કુમાર છાત્રાલય / કુમાર ભવન કે જે ગુજરાતના સેવારત અને સેવા નિવૃત્ત સૈનિકોના સંતાનો માટે નિ:શુલ્ક રહેવાની તથા રીયાયતી દરે ભોજનની વ્યવસ્થા કરે છે એ હાલમાં ક્યાં આવેલ છે ?
  5. ‘આપણી વસ્તીગણતરી, આપણું ભવિષ્ય’ નારો કઈ વસ્તીગણતરીનો છે ?
  6. કિશોરીઓને લોહતત્વની ગોળીઓ કઈ યોજના અંતર્ગત આપવામાં આવે છે ?
  7. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (એમઓએચએફડબ્લ્યુ) દ્વારા જાહેર આરોગ્ય સુવિધાઓમાં બાળ-મૈત્રીપૂર્ણ સેવાઓ સુનિશ્ચિત કરવા માટે નીચેનામાંથી કઈ સેવા શરૂ કરવામાં આવી હતી ?
  8. ‘પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના (પીએમબીજેપી)’ મુજબ કેટલા જનઔષધિ કેન્દ્ર હોવા જોઈએ ?
  9. વર્ષ 2015માં શિમલામાં આયોજિત બીજી “નેશનલ સમિટ ઓન ગુડ, રેપ્લિકાબલ પ્રેક્ટિસીસ એન્ડ ઇનોવેશન્સ ઇન પબ્લિક હેલ્થકેર સિસ્ટમ્સ” દરમિયાન કયું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું ?
  10. સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજનાનો ઉદ્દેશ શો છે ?
  11. વ્યાજ સબસિડી પાત્રતા પ્રમાણપત્ર માટે કોણ અરજી કરી શકે છે ?
  12. નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (એનએચડીપી) ના ઘટક હેન્ડલૂમ માર્કેટિંગ સહાયનો ઉદ્દેશ શો છે ?
  13. સ્કિલ અપગ્રેડેશન અને મહિલા કોયર યોજનાનો મુખ્ય ફાયદો શો છે ?
  14. નીચેનામાંથી જામનગરમાં કયું બંદર આવેલું છે ?
  15. શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આપવામાં આવતા રાજ્ય શ્રમભૂષણ પારિતોષિક અંતર્ગત કેટલી રોકડ રકમ આપવામાં આવે છે ?

Question For College Quiz Bank. 46 TO 60

  1. સ્ત્રી શ્રમયોગી લગ્ન યોજના અંગેનો અંતિમ નિર્ણય કોણ કરી શકે છે ?
  2. વર્ષ 2014 માં ગુજરાત સરકાર દ્વારા શ્રમયોગી કલ્યાણ મેળો કઈ તારીખે યોજાયો હતો ?
  3. ગુજરાત સરકાર દ્વારા ‘શ્રમયોગી કલ્યાણ મેળો-2014’ માં કેટલા જિલ્લાઓએ ભાગ લીધો હતો ?
  4. ભારતનું બંધારણ શા માટે સંસદીય સરકારના સ્વરૂપને મૂર્તિમંત કરે છે ?
  5. કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢ પર કઇ ઉચ્ચ અદાલતનો અધિકારક્ષેત્ર છે ?
  6. ભારતીય લોકસભાનું સૂત્ર શું છે ?
  7. ગુજરાત સરકાર દ્વારા પશુ ચિકિત્સા અને પ્રાણી વિજ્ઞાનના વિકાસ માટે 2009માં કઈ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી ?
  8. નવા કાયદા સંબંધિત રિપોર્ટ વખતોવખત કાયદા મંત્રાલયને સોંપવાનું કાર્ય કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ?
  9. ભારતીય નૌકાદળની અભય વર્ગની કોર્વેટ કઈ છે ?
  10. નીચેનામાંથી કયો કર દર GST હેઠળ લાગુ પડતો નથી ?
  11. પર્યાવરણને હકારાત્મક અસર આપતી નર્મદા યોજના દ્વારા વૃક્ષારોપણનું કેટલું લક્ષ્ય હાંસલ કરી શકાશે ?
  12. ગુજરાત રાજ્ય સરકારની કઈ યોજના આદિવાસી વિસ્તારોમાં પીવાનું પાણી પૂરું પાડે છે ?
  13. કાકરાપાર ડેમ ક્યા જિલ્લામાં આવેલો છે ?
  14. કચ્છનો અખાત કઈ માછલીના સંવર્ધન માટે જાણીતો છે ?
  15. પંચાયતીરાજમાં અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠકો શેનાં આધારે રાખવામાં આવે છે ?

કોલેજ માટે ખૂબ ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર-61 થી 75

  1. દીન દયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના(DDUGJY) કયા મંત્રાલય અંતર્ગત કાર્યરત છે ?
  2. પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અંતર્ગત પર્વતીય વિસ્તારમાં કેટલાં રૂપિયાની સહાય આપવામાં આવે છે ?
  3. કૈલાશ માનસરોવર યાત્રા માટે ગુજરાતના યાત્રિકોને કેટલી રકમ આપવામાં આવે છે ?
  4. ગરીબ અને વંચિતોને પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા અને શહેરી પરિવહન જેવી સુવિધાઓ સુધારવા અને પૂરી પાડવા માટે સરકાર દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?
  5. ભારત સરકારની કઈ પહેલ હેઠળ ભારતના પરિવહન મંત્રાલયે BH-BHARAT શ્રેણી હેઠળ વાહનની નોંધણી શરૂ કરી છે?
  6. દ્વારકાધીશ મંદિરની ધજા દિવસમાં કેટલી વાર બદલાવામાં આવે છે ?
  7. 2013-14 થી 2020-21 સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્કમાં કેટલો વધારો થયો છે ?
  8. બોગીબીલ પુલ ક્યાં આવેલો છે ?
  9. ગુજરાત રાજ્યમાં તમામ સ્ટાર્ટઅપ હિતધારકો માટે ‘માઇન્ડ-ટુ-માર્કેટ’ થી શરૂ કરીને એન્ડ-ટુ-એન્ડ ઇનોવેશન અને ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમ વિકસાવવા માટે કયું કેન્દ્ર વિકસાવવામાં આવ્યું છે ?
  10. RPWD Act 2016 શું વ્યાખ્યાયિત કરે છે ?
  11. એક પરિવારની કેટલી દીકરીઓ સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ મેળવી શકે છે ?
  12. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી મિશન સાગર યોજનાનો હેતુ શું હતો ?
  13. વિજ્ઞાન અને ઈજનેરી સંશોધનમાં લિંગ અસમાનતાને ઘટાડવા માટે SERB POWER યોજનાનું પુરૂ નામ શું છે ?
  14. વનબંધુ કલ્યાણ યોજના ક્યારે શરૂ થયેલ છે ?
  15. સ્વામી વિવેકાનંદ સ્ટાઇપેંડ સ્કીમ યોજનાનો લાભ લેવા માટે શહેરી વિસ્તારના એન.ટી.ડી.એન.ટી વિદ્યાર્થીઓની કૌટુંબિક વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ ?

Most Important Question For College Quiz Bank. 76 TO 90

  1. ઇન્ડિયન નૅશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઑથોરાઇઝેશન સેન્ટરની સ્થાપના અમદાવાદના કયા સ્થળે કરવામાં આવનાર છે ?
  2. કઈ યોજનાનો હેતુ 10 થી 18 વર્ષની વય જૂથના જુનિયર સ્તરના રમતવીરોને તૈયાર કરવાનો છે ?
  3. ભિક્ષા નહીં શિક્ષા એ મંત્ર સાથે શહેરના સિગ્નલ પર ભિક્ષાવૃત્તિ કરતા કે અધવચ્ચે શાળા છોડી ગયેલા દરિદ્ર બાળકોને શિક્ષણ આપતા સરકારશ્રીના પ્રોજેક્ટ નું નામ શું છે? .
  4. ‘કુંવરબાઈનું મામેરું યોજના’નું અમલીકરણ કરતી કચેરી કઈ છે ?
  5. સ્તન અને ગર્ભાશયના મુખના કેન્સરનું સ્ક્રિનિંગ નિદાન અને સારવાર કાર્યક્રમ હેઠળ લાભાર્થી કોણ છે ?
  6. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશની ગરીબ મહિલાઓને ગેસ ચૂલો મળે એ સપનાંને સાકાર કરવાના ઉદ્દેશથી કઈ યોજના શરૂ કરેલ છે ?
  7. ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડિયન જિયોગ્રાફર્સ સંસ્થાનું વડું મથક ક્યાં આવેલું છે ?
  8. કયું શહેર ભારતનું ચા શહેર તરીકે ઓળખાય છે ?
  9. રોક ગાર્ડન ક્યાં આવેલો છે ?
  10. નીચેનામાંથી કઈ સંસ્થાની પ્રવૃત્તિ પુનરૂત્થાનવાદી ગણાતી નથી ?
  11. જૂના કાંપવાળા મેદાનો શેના તરીકે ઓળખાય છે ?
  12. પીરોટન ટાપુ ભારતના કયા રાજ્યમાં આવેલા છે ?
  13. NBA નું પૂરું નામ શું છે ?
  14. વિશ્વની સૌથી જૂની ફૂટબોલ ક્લબ કઇ છે ?
  15. ફિલેરીઆસિસ રોગને એલિફન્ટિઆસિસ તરીકે પણ શા માટે ઓળખવામાં આવે છે ?

વધુ Quiz Bankના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે

More G3q Quiz QuestionsLinks
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું છઠ્ઠા અઠવાડિયાનું પરિણામ જાહેર । Gujarat Gyan Guru Quiz ResultClick Here
Gyan Guru School Quiz Bank 18 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 17 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 17 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 16 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 16 August | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 15 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 15 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
More Quiz Bank


કોલેજના વિદ્યાર્થીઓ માટે Quiz Bank નંબર 91 થી 105

  1. કોવિડ-19ની માહિતી પૂરી પાડવા માટે WHO એ કઈ સંસ્થા સાથે ભાગીદારી કરી છે ?
  2. કેન્દ્રીયમંત્રીઓની નિમણુંક કોણ કરે છે ?
  3. ‘મૂળભૂત હકો સાથે અસંગત હોય તેવા અથવા તેમાં ઘટાડો કરતા કાયદા ‘ બંધારણની કઈ કલમમાં છે ?
  4. ભારત નીચેનામાંથી કયા મુખ્ય ઉત્પાદકોમાંનું એક છે ?
  5. સૌપ્રથમ યાંત્રિક પ્રિન્ટીંગ ક્યાં શરૂ થયું હતું ?
  6. કયા ભારતીય વૈજ્ઞાનિકને રેડિયો સાયન્સના પિતામહ તરીકે ઓળખવામાં આવે છે ?
  7. ઉપગ્રહ સંચાર માટે કયા ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનનો ઉપયોગ થાય છે ?
  8. ભારત રત્ન એવોર્ડ મેળવનારને મેડલની સાથે નીચેનામાંથી શું પ્રાપ્ત થાય છે ?
  9. સચિન તેંડુલકરને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
  10. સુશાસન દિવસની ઉજવણી કયા વર્ષથી કરવામાં આવી હતી ?
  11. ભારતમાં ‘આયુધ નિર્માણ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  12. હુમલાથી શિક્ષણના રક્ષણ માટેના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ?
  13. કોમન સર્વિસ સેન્ટર્સ (CSC) દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં યુવાનો અને નાગરિકોને વ્યાવસાયિક શિક્ષણ અને કૌશલ્ય વૃદ્ધિની તકો પૂરી પાડવા માટે કઈ મોબાઈલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે ?
  14. ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ હાસ્યલેખક તરીકે કોની ગણના થાય છે ?
  15. સહજાનંદ સ્વામીનો ઉપદેશ પ્રવચનોનો ગ્રંથ કયો છે ?

Important Quiz Bank  For College Students. 105 થી 120

  1. આપણે “વિશ્વ સાયકલ દિવસ” ક્યારે ઉજવીએ છીએ ?
  2. અવકાશ તકનીકના સંદર્ભમાં ‘ભુવન’ શું છે ?
  3. ભારતના 9 રાજ્યોને વીજળીનો લાભ આપવા માટે 2012 માં કઈ નદી પર ચમેરા હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવી હતી ?
  4. જ્ઞાનપીઠ પારિતોષિક પ્રાપ્ત કરનાર પન્નાલાલ પટેલની કઈ નવલકથા શ્રેષ્ઠ ફિલ્મ તરીકે પણ વખણાય છે ?
  5. નીચેનામાંથી કયા સંપ્રદાયની સ્થાપના સંત તુકારામે કરી હતી ?
  6. જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર કોણ છે ?
  7. ઇસ્ટર તહેવાર કોણ ઉજવે છે ?
  8. ધૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ ક્યાં આવેલું છે?
  9. ઉત્તર ભારતમાં આદિ શંકરાચાર્યએ કયા ‘મઠ’ની સ્થાપના કરી હતી ?
  10. કેરળનું રાજ્ય ફૂલ કયું છે ?
  11. ગુરુ ગોપી કૃષ્ણ નીચેનામાંથી કયા નૃત્ય પ્રકારમાં ઉસ્તાદ હતા ?
  12. નીચેનામાંથી ભારતમાં સેન્ટ્રલ બેંકિંગનું કાર્ય કોણ કરે છે ?
  13. કમ્પ્યુટરમાં અક્ષરોની રજૂઆત માટે યુનિકોડમાં કેટલો બીટ કોડ જરૂરી છે ?
  14. કમ્પ્યુટરમાં ઇન્ટિગ્રેટેડ સર્કિટ (IC) નો ઉપયોગ શું છે ?
  15. ભારતમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સંગ્રહાલય ક્યાં આવેલું છે ?

College Student Quiz Bank No.121 to 125

  1. દ્રવિડ સ્થાપત્યના પિતા કોને કહેવામાં આવે છે ?
  2. ગુજરાતની બહાર રહેતા ગુજરાત મૂળના લોકો માટે કામ કરતા NRGFનું પૂરું નામ શું છે?
  3. વિજ્ઞાનની કઈ શાખા કે જે અવકાશી પદાર્થો, અવકાશ અને સમગ્રતયા ભૌતિક બ્રહ્માંડ સાથે કામ કરે છે ?
  4. વિશ્વ યોગ દિવસે બોલવામાં આવતો ‘संगच्छध्वम् ‘ મંત્ર કયા ગ્રંથમાં થી લેવામાં આવેલો છે ?
  5. ગુજરાતનું સુપ્રસિદ્ધ હમીરસર તળાવ કયા શહેરમાં આવેલું છે ?

Important Links of Gyan Guru College Quiz Bank 24 August

Gujarat Gyan Guru Quiz Official WebsiteClick Here
G3Q RegistrationClick Here
G3Q Quiz BanksClick Here
G3Q Second Round ResultClick Here
Gujarat Gyan Guru Quiz Winner ListClick Here
Home PageClick Here
Important Links of Gyan Guru College Quiz Bank 24 August
Gyan Guru College Quiz Bank 24 August
Image of Gyan Guru College Quiz Bank 24 August

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે?

ભારત સરકાર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી અને ફ્લેગશિપ યોજનાઓ તથા વિકાસગાથા અંગેની ક્વિઝ એટલે “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ”

Gyan Guru Quiz Bank નો ધ્યેય મંત્ર શું છે?

આ ક્વિઝનો ધ્યેય મંત્ર “જાણશે ગુજરાત, જીતશે ગુજરાત” છે.

આ ક્વિઝમાં ક્યા દિવસ પ્રશ્નો સમાવેશ થયેલા છે?

a.  આ ક્વિઝમાં તા-૨૪/૦૮/૨૦૨૨ ના પ્રશ્નો સમાવેશ થયેલા છે?

Gujarat Gyan Guru Quiz નું રજીસ્ટ્રેશન કેવી અને ક્યાં કરવાનું રહેશે?

a.  ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેની અધિકૃત વેબસાઈટ www.g3q.co.in છે.

Leave a Comment