Gyan Guru College Quiz Bank 28 August | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો

Join WhatsApp Group Join Now

G3Q Quiz Bank PDF Download | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 | Gyan Guru Quiz Questions And Answers | G3Q 2022 | Gujarat Gyan Guru Quiz Questions and Answers

ભારતમાં સૌથી મોટી ક્વિઝ ગુજરાતમાં ચાલુ થયેલી છે. આ ક્વિઝનું નામ “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022”. આ ક્વિઝમાં રાજ્યના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ અને નાગરિકો ભાગ લઈ શકે છે. જ્ઞાનગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન સુવિધા આપેલી છે. Gyan Guru Quiz Registration કર્યા બાદ ઓનલાઈન ક્વિઝ આપવાની રહેશે. આજે આપણે આ આર્ટિકલ દ્વારા 28 ઓગષ્ટના કોલેજના વિદ્યાર્થીઓ માટેના પ્રશ્નોની PDF મેળવીશું. Gyan Guru College Quiz Bank 28 August ની PDF ની લિંક છેલ્લે આપેલી છે.

Gujarat Gyan Guru College Quiz Bank 28 August

        રાજ્યના ધોરણ-૯ થી 12 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ક્વિઝ આપી શકશે. શાળાના વિદ્યાર્થીઓ માટે આ આર્ટિકલમાં ઉપયોગી પ્રશ્નોની યાદી આપેલી છે. Gujarat Gyan Guru School Quiz Bank 28 August નીચે મુજબ છે.

Highlight Point of Gujarat Gyan Guru College Quiz Bank 28 August

ક્વિઝનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022
આર્ટિકલનો પેટા પ્રકારગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં કોલેજના વિદ્યાર્થીઓ માટે 28 August ક્વિઝના પ્રશ્નોની PDF ડાઉનલોડ
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
ક્વિઝ ચાલુ કરનાર વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ
રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
આ ક્વિઝના પ્રશ્નો કઈ તારીખના છે?28 August 2022
આ ક્વિઝમાં કેટલા પ્રશ્નો સામેલ છે?કુલ 125 પ્રશ્નો
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3Q Quiz Official WebsiteClick Here
G3Q Quiz Bank WebsiteClick Here
Download PDF College Quiz Bank 28 AugustDownload Now
Gujarat Gyan Guru College Quiz Bank 28 August

Today 28 August College Quiz Bank

          ગુજરાતમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે, જેમને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધો છે. તેમના માટે તા-28/08/2022 ના ક્વિઝના પ્રશ્નોની યાદી મુદ્દાસર આપેલી છે.

કોલેજ માટે ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર 1 થી 15

  1. ખેડૂતો માટે કયું SMS પોર્ટલ કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં તમામ કેન્દ્ર અને રાજ્ય સરકારની સંસ્થાઓને ખેડૂતોને માહિતી/સેવાઓ/સલાહ આપવા સક્ષમ બનાવે છે?
  2. ભારત સરકાર દ્વારા “નેશનલ સીડ પ્રોજેકટ”(ફેઝ-1) કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યો હતો?
  3. જમીનની તંદુરસ્તી જાળવવા અને પાકની સારી ઉપજ આપવા માટે ઓર્ગેનિક યુરિયાના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી હતી?
  4. ભારત સરકારે વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતા (STI) પરની નવી 2020 રાજ્ય સ્તરની નીતિ હેઠળ તમામ જાહેર ભંડોળ ધરાવતા સંશોધન પ્રોજેક્ટ્સ માટે કયું પોર્ટલ શરૂ કરવાની દરખાસ્ત કરી છે?
  5. હાલમાં ભારતમાં વિજ્ઞાન અને ગણિત શિક્ષણમાં કેટલા સેન્ટર ઓફ એક્સેલન્સ (CESME) ની સ્થાપના કરવામાં આવી છે?
  6. ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ હેઠળ કઈ યોજનામાં NTDNT(વિચરતી વિમુક્ત જાતિ)ની ફક્ત વિદ્યાર્થિનીઓ “પોસ્ટ એસ.એસ.સી. શિષ્યવૃત્તિ” મેળવવા માટે અરજી કરી શકે છે, જ્યાં વિદ્યાર્થિનીઓ માટે કોઈ વાર્ષિક આવક મર્યાદા નથી?
  7. ગુજરાત સરકાર દ્વારા વિકલાંગો માટે અપાતી શિષ્યવૃત્તિ યોજના મુજબ બહેરા વિદ્યાર્થીઓને સહાય મેળવવા માટે કઈ મર્યાદા નક્કી કરવામાં આવી છે?
  8. સૂર્યશક્તિ કિસાન યોજનાના સફળ અમલીકરણ પછી ખેડૂતોને કેટલા કલાક વીજળી મળશે?
  9. ગુજરાતમાં સૂર્ય ઊર્જાથી રાત્રિ પ્રકાશ મેળવતું સૌ પ્રથમ ગામ કયું છે?
  10. આમાંથી કયું બાયો નેચરલ CNG ગેસ અને લિક્વિડ ઓર્ગેનિક ખાતર, (સુંદર 108 ) ભારતનું પ્રથમ નવીન ઉત્પાદક છે?
  11. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો આરંભ ક્યારે થયો હતો ?
  12. 01/09/2021ની અસરથી, 15 થી 90 દિવસ માટે ઇન્ટર કોર્પોરેટ ડિપોઝિટનો વ્યાજ દર કેટલા ટકા છે ?
  13. ગુજરાત રાજ્યમાં સમરસ (મહિલા સમરસ-સતત ત્રીજી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5001 થી 25000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
  14. રાજ્ય સરકાર અને સ્થાનિક સરકાર વચ્ચે મહેસૂલની વહેંચણી માટે નીચેનામાંથી કોણ જવાબદાર છે ?
  15. કયા મધ્યકાલીન સર્જકે ‘આખ્યાન’ સાહિત્ય સ્વરૂપને ગુજરાતી સાહિત્યમાં લોકપ્રિય બનાવ્યું છે ?

IMP Question For College Quiz Bank No. 16  TO  30

  1. સિદ્ધપુરનું પ્રાચીન નામ શું હતું ?
  2. ગુજરાતી સાહિત્યના કયા મહાન સર્જક મુંબઈ રાજયના ગૃહપ્રધાન અને મુખ્ય ન્યાયાધીશ રહ્યા હતા ?
  3. ભીલ સેવામંડળના સ્થાપક કોણ હતા?
  4. કયા ગાંધીવાદી અગ્રણી ગાંધીકથા દ્વારા ગાંધીવિચારના પ્રચાર-પ્રસારનું ઉમદા કાર્ય કરી રહ્યા છે ?
  5. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં રચાયું છે ?
  6. દક્ષિણ ભારતમાં ભક્તિમાં કયા સંતોનું પ્રદાન છે?
  7. સંપૂર્ણ ક્રાંતિના પ્રણેતા કોણ હતા?
  8. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત કેવા લોકોની વસ્તી ધરાવતા ગામોને કોમ્યુનીટી કુકીંગ ઈક્વિપમેન્ટ યોજનાનો લાભ મળે છે ?
  9. ગુજરાતમાં આવેલ વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
  10. ગુજરાતમાં આવેલ હિંગોળગઢ વાઈલ્ડલાઈફ સેન્ચુરીની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
  11. ડાંગના પ્રવેશદ્વાર ગણાતા વઘઇમાં વનસ્પતિના સંવર્ધન અને સંશોધન માટે શું જોવાલાયક છે ?
  12. મહેસાણામાં કઈ ડેરી આવેલી છે ?
  13. ‘UIDAI’નું પૂરું નામ શું છે ?
  14. ‘રાષ્ટ્રીય ગ્રીન ઇન્ડિયા મિશન’ યોજનાનો પ્રારંભ કોના દ્વારા કરવામાં આવ્યો છે ?
  15. ચોક્કસ ભૌગોલિક મૂળ ધરાવતી અથવા તે ભૌગોલિક વિસ્તારમાં ઉત્પાદિત વિશિષ્ઠ ગુણવત્તા કે પ્રતિષ્ઠા ધરાવતા ઉત્પાદનને કયો ભૌગોલિક સંકેત આપવામાં આવે છે ?

કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોનો ક્રમાંક 31 થી 45

  1. રાષ્ટ્રીય શિક્ષક મંચ સાથે સંબંધિત DIKSHAનું પૂરું નામ શું છે?
  2. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  3. કયો કાયદો વ્યક્તિને ગેરકાયદેસર રીતે કોઈ પણ માદક દ્રવ્યોના ઉત્પાદન પર પ્રતિબંધ મૂકે છે?
  4. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કયા દિવસે ‘પીએમ યોગ એવોર્ડ’ ની જાહેરાત કરી હતી?
  5. ‘પરાક્રમ દિવસ’ કોના જન્મદિને ઉજવાય છે ?
  6. આયુષ મંત્રાલયનો ઉદ્દેશ શું છે ?
  7. ગુજરાત સરકારના તાજેતરના કયા પ્રોજેક્ટ હેઠળ આંગણવાડીના 3-4 વર્ષના બાળકોને મજબૂત પાયાની ગુણવત્તાવાળું જીવન આપવું જોઈએ ?
  8. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી દ્વારા કોવિડ-19 વેક્સિન પરની સ્મારક પોસ્ટલ સ્ટેમ્પ ક્યારે બહાર પાડવામાં આવી હતી ?
  9. ‘ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ’ માટે કઈ વેબસાઇટનો ઉપયોગ થાય છે ?
  10. પ્રધાન મંત્રી મુદ્રા યોજના (પીએમએમવાય) હેઠળ, ‘તરુણ’ કેટેગરી હેઠળ કેટલી લોન પ્રદાન કરવામાં આવે છે?
  11. મોડીફાઈડ માર્કેટ ડેવલપમેંટ આસિસ્ટન્સ (MMDA) યોજનાનો મુખ્ય ફાયદો શો છે?
  12. NER અને સિક્કિમમાં MSME ના પ્રમોશનનો મુખ્ય લાભ શો છે?
  13. કયા હેતુ માટે ઇન્વેસ્ટર ફેસિલિટેશન એજન્સી (IFA) સંપર્કના એક મંચ તરીકે કાર્ય કરે છે?
  14. કયા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે ?
  15. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડની વિહારધામ યોજનાનો લાભ કુટુંબના કેટલા સભ્યોને મળે છે ?

Question For College Quiz Bank. 46 TO 60

  1. ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી એપ્રેન્‍ટિસ યોજના ક્યારે શરુ કરવામાં આવી હતી ?
  2. ગુજરાત સરકાર દ્વારા ‘શ્રમયોગી કલ્યાણ મેળા-2014’ ને કેટલી જગ્યાઓએ યોજવામાં આવ્યા હતા ?
  3. ગુજરાત સરકાર દ્વારા ‘શ્રમયોગી કલ્યાણ મેળો-2014’ માં ‘સ્માર્ટ કાર્ડ યોજના’ હેઠળ શું વહેંચવામાં આવ્યું હતું ?
  4. ગુજરાતમાં કૌશલ્ય- દ સ્કિલ યુનિવર્સિટી કયા વર્ષમાં સ્થપાઈ?
  5. લોકસભાના અધ્યક્ષે તેમના રાજીનામાનો પત્ર કોને સંબોધવાનો હોય છે
  6. ગુજરાત વિધાનસભાના સ્પીકર કોણ છે?
  7. ગુજરાત રાજ્યમાં કઈ યુનિવર્સિટીની સ્થાપના શિક્ષણ ,જ્ઞાન, કાયદા અને કાનૂની પ્રક્રિયાને આગળ વધારવા તેમજ પ્રસાર કરવા માટે કરવામાં આવી હતી?
  8. કયા વર્ષમાં રાષ્ટ્રીય એકીકરણ પરિષદની સ્થાપના કરવામાં આવી હતી
  9. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર શું છે ?
  10. બેસેલ નોર્મ્સ કોની સાથે સંબંધિત છે?
  11. શહેરી વિકાસ માટે કઈ યોજના કાર્યરત છે?
  12. ભારત સરકારની જળ અને જમીન વ્યવસ્થાપન સંસ્થા (WALMI) દ્વારા આયોજિત તાલીમ કાર્યક્રમો દ્વારા કયા સમુદાયને લાભ મળે છે?
  13. 2,000 હેક્ટર અથવા તેના કરતા ઓછા CCA ધરાવતા પ્રોજેક્ટને ભારતમાં કયા પ્રકારનો સિંચાઈ પ્રોજેક્ટ કહેવામાં આવે છે?
  14. કડાણા બંધ કઈ નદી પર છે ?
  15. ગુજરાતમાં કયા અધિનિયમ મુજબ ગ્રામ પંચાયતોએ પાણીનો પૂરવઠો પૂરો પાડવાનો હોય છે?

કોલેજ માટે ખૂબ ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર-61 થી 75

  1. સ્વામિત્વ યોજનાના બીજા તબક્કાનો સમયગાળો કયો છે?
  2. ગુજરાતની કઈ યોજના અંતર્ગત ગામની બહાર નદી કિનારે, તળાવ કાંઠે , નિશાળ પાસે કે ગામ નજીકના ગ્રામ વન પાસે પંચવટી બનાવવાની જોગવાઈ છે?
  3. ભારતમાં નીચેનામાંથી કયો પહેલો એક્સપ્રેસ વે સૌર ઉર્જાથી સજ્જ થવાનો છે?
  4. એશિયાનો સૌથી મોટો રોપ-વે ભારતના ક્યા રાજ્યમાં આવેલો છે?
  5. દેશના પશ્ચિમિ રાજ્ય મહારાષ્ટ્ર અને ગોવામાં કઇ વૈભવી ટ્રેન મુસાફરી કરાવે છે?
  6. વર્ષ 2021માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથ તીર્થ સ્થળે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહીને કેટલા કરોડના યાત્રિક સુવિધાલક્ષી પ્રોજેક્ટનુ ઇ-લોકાર્પણ કરાવ્યું હતુ?
  7. અ‍મદાવાદમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનું બાંધકામ ક્યારે શરૂ થયું હતું ?
  8. વડોદરામાં સૌથી લાંબો ફ્લાયઓવર ક્યાં બાંધવામાં આવનાર છે ?
  9. NHSRCL નું પૂરું નામ શું છે?
  10. ભારતમાં 40 કરોડ લોકોને વિવિધ કુશળતામાં તાલીમ આપવાની યોજના કઈ છે?
  11. સર્વ શિક્ષા અભિયાનની અસરકારકતા કઈ રીતની છે?
  12. કેન્દ્રીય મંત્રીમંડળે 2 સપ્ટેમ્બર 2020 ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની કઈ યોજના શરૂ કરી હતી તે ભારતીય અમલદારશાહીમાં સૌથી મોટો સુધારો ગણી શકાય?
  13. સ્વતંત્ર ભારતના સૌપ્રથમ કાયદાપ્રધાન બનનારા મહાનુભાવ કોણ છે ?
  14. ગુજરાત સરકારની દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેની સ્કોલરશીપનો લાભ લેવા વિદ્યાર્થીએ ક્યારે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે?
  15. સ્વામી વિવેકાનંદ સ્ટાઇપેંડ સ્કીમ યોજનાનો લાભ લેવા માટે ગ્રામ્ય વિસ્તારના એન.ટી.ડી.એન.ટી. વિદ્યાર્થીઓની કૌટુંબિક વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ?

Most Important Question For College Quiz Bank. 76 TO 90

  1. સ્કોલરશીપ ફોર સ્ટુડન્ટ ઓફ ગવર્મેન્ટ કોલેજ, ગુજરાત અંતર્ગત બીજો ક્રમ મેળવનારને કેટલા રૂપિયા મળવાપાત્ર છે?
  2. ગુજરાતમાં ‘કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી’ દ્વારા કેટલા પ્રમાણપત્ર અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે?
  3. ભારતમાં ‘તાજ મહોત્સવ’ કયારે ઉજવવામાં આવે છે ?
  4. ગુજરાત રાજ્યમાં કેટલા જિલ્લામાં ‘સખી યોજના’ કાર્યરત છે ?
  5. ટ્રેનર અને કોચીઝ તરીકે મહિલાઓને તાલીમ અર્થે કેટલી રકમની જોગવાઇ કરેલ છે ?
  6. સ્ત્રીઓ ઘરેલુ હિંસા વિશે કયા અધિનિયમ અંતર્ગત ફરિયાદ કરી શકે છે ?
  7. નીચેનામાંથી ગુજરાત રાજ્યનું કયું મથક મીઠાના ઉત્પાદન માટે જાણીતું છે ?
  8. માર્તણ્ડમંદિર( સૂર્યનું) ક્યાં આવેલું છે ?
  9. ભારતની મરુભૂમિ તરીકે કયું સ્થળ ઓળખાય છે?
  10. મરાઠા સમય દરમિયાન લખાયેલ ‘દાસબોધ’ ના લેખક કોણ હતા?
  11. આઇઝોલ કયા નદીના કિનારા પર આવેલું છે ?
  12. મણિપુર રાજ્યની રાજધાની કઈ છે ?
  13. વિશ્વની સૌથી જૂની રમત કઈ છે?
  14. કઈ રમતમાં’બટરફ્લાય સ્ટ્રોક’શબ્દ છે?
  15. નીચેનામાંથી કયા અંગત સ્વાસ્થ્ય(personal hygeine)ના ભાગો છે?

વધુ Quiz Bankના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે

More G3q Quiz QuestionsLinks
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું છઠ્ઠા અઠવાડિયાનું પરિણામ જાહેર । Gujarat Gyan Guru Quiz ResultClick Here
Gyan Guru School Quiz Bank 18 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 17 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 17 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 16 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 16 August | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 15 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 15 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
More Quiz Bank


કોલેજના વિદ્યાર્થીઓ માટે Quiz Bank નંબર 91 થી 105

  1. કયા રંગના કુદરતી ખોરાકના સ્ત્રોતમાં મોટી માત્રામાં વિટામિન એ હોય છે?
  2. ભારતના બંધારણના કયા ભાગને ‘ભારતનો મેગ્નાકાર્ટા’ કહેવામાં આવે છે ?
  3. ‘કાયદા સમક્ષ સમાનતાનો હક’ બંધારણની કઈ કલમમાં છે ?
  4. મનુભાઈ પંચોળીનું તખ્ખલુસ કયું છે ?
  5. હિમાચલ પ્રદેશમાં મણિકરણ ખાતે ગરમ ઝરણાની કુદરતી ઉર્જાનો સ્ત્રોત કયો છે?
  6. શુદ્ધ પાણીની pH કેટલી હોય છે?
  7. બ્લોટિંગ પેપર દ્વારા શાહીના શોષણમાં કઈ ઘટના સંકળાયેલી છે?
  8. ડૉ. બાબાસાહેબ આંબેડકરને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
  9. વર્ષ 2021 માં ભારત સરકાર દ્વારા કેટલા પદ્મશ્રી પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી?
  10. ‘રાષ્ટ્રીય સુરક્ષા દિન’ ક્યારે ઉજવવામાં આવે છે ?
  11. ‘વિશ્વ ઓટીઝમ જાગરૂકતા દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  12. FSSAI દ્વારા ગુજરાતના કયા રેલ્વે સ્ટેશનને ‘ઈટ રાઈટ સ્ટેશન’નું પ્રમાણપત્ર મળેલ છે ?
  13. શારદાપીઠ મઠ અને સંગ્રહાલય કયા શહેરમાં આવેલું છે?
  14. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું મુખ્ય વાહન કયું હતું?
  15. ગુજરાતી ભાષાના પ્રથમ કોશકાર કોણ હતા ?

Important Quiz Bank  For College Students. 105 થી 120

  1. એલ.સી.એ તેજસ ફાઇટર એરક્રાફ્ટમાં એલ.સી.એ નું પૂરું નામ શું છે?
  2. એલ.સી.એ તેજસ ફાઇટ એરક્રાફ્ટની મહત્તમ ઝડપ કેટલી છે?
  3. 101 KW થી 2000 KW સુધીના હાઈડલ પ્રોજેક્ટને ગુજરાતમાં કયા પ્રકારનો પ્રોજેક્ટ કહેવામાં આવે છે?
  4. ડાંગ જિલ્લાના આદિવાસીઓનું ડાંગી નૃત્ય કયા પ્રાદેશિક નામથી ઓળખાય છે ?
  5. નીચેનામાંથી કઈ નૃત્ય શૈલીમાં વાર્તા/વિષય હંમેશા મહાભારત અને રામાયણમાંથી લેવામાં આવે છે?
  6. ગુજરાતમાં સમ્રાટ અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે?
  7. ઉગડી તહેવાર સામાન્ય રીતે કયા મહિનામાં ઉજવવામાં આવે છે?
  8. સાઈ બાબાનું પવિત્ર ધામ ‘શિરડી’ કયા રાજ્યમાં આવેલું છે?
  9. આદિ શંકરાચાર્યજીએ સ્થાપેલા ‘શ્રૃંગેરી મઠ’ કયા સ્થળે આવેલું છે ?
  10. ‘अहं ब्रह्मास्मि’ સંસ્કૃત વાક્ય નીચેનામાંથી કયા ઉપનિષદમાંથી અપનાવવામાં આવ્યું છે?
  11. ગુજરાતના દાહોદમાં યોજાયેલી ઉજવણીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં કેટલા રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું?
  12. કુદરતી પ્રક્રિયા દ્વારા દૂધને દહીંમાં રૂપાંતરિત કરવા માટે નીચેનામાંથી કયું જવાબદાર છે?
  13. કયા શબ્દનો ઉપયોગ અસ્થાયી સ્ટોરેજ ક્ષેત્ર માટે થાય છે જે ડેટા રેટ અને ઉપકરણો વચ્ચેના ડેટા પ્રવાહના તફાવતોને વળતર આપે છે?
  14. નીચેનામાંથી કયા મોટા નેટવર્કને બે નાના નેટવર્કમાં વિભાજિત કરવા માટે વપરાય છે?
  15. ‘UNESCO’ નું પૂરું નામ શું છે?

College Student Quiz Bank No.121 to 125

  1. ચોલવંશના રાજાએ બંધાવેલું બૃહદેશ્વરનું મંદિર ભારતમાં ક્યાં આવેલું છે?
  2. ધરતીકંપ અને તેને લગતી ઘટનાઓના વૈજ્ઞાનિક અભ્યાસને શું કહેવામાં આવે છે ?
  3. કયો વિભાગ ભારતમાં હવામાન અહેવાલ તૈયાર કરે છે?
  4. પરદેશમાં સૌપ્રથમ ભારતીય રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો?
  5. બારડોલી કયા ઉદ્યોગનું કેન્દ્ર છે?

Important Links of Gyan Guru College Quiz Bank 28 August

Gujarat Gyan Guru Quiz Official WebsiteClick Here
G3Q RegistrationClick Here
G3Q Quiz BanksClick Here
G3Q Second Round ResultClick Here
Gujarat Gyan Guru Quiz Winner ListClick Here
Home PageClick Here
Important Links of Gyan Guru College Quiz Bank 28 August
Image of Gyan Guru College Quiz Bank 28 August

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે?

ભારત સરકાર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી અને ફ્લેગશિપ યોજનાઓ તથા વિકાસગાથા અંગેની ક્વિઝ એટલે “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ”

Gyan Guru Quiz Bank નો ધ્યેય મંત્ર શું છે?

આ ક્વિઝનો ધ્યેય મંત્ર “જાણશે ગુજરાત, જીતશે ગુજરાત” છે.

આ ક્વિઝમાં ક્યા દિવસ પ્રશ્નો સમાવેશ થયેલા છે?

a.  આ ક્વિઝમાં તા-૨૮/૦૮/૨૦૨૨ ના પ્રશ્નો સમાવેશ થયેલા છે?

Gujarat Gyan Guru Quiz નું રજીસ્ટ્રેશન કેવી અને ક્યાં કરવાનું રહેશે?

a.  ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેની અધિકૃત વેબસાઈટ www.g3q.co.in છે.

Leave a Comment