G3Q Quiz Bank PDF Download | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 | Gyan Guru Quiz Questions And Answers | G3Q 2022 | Gujarat Gyan Guru Quiz Questions and Answers
ભારતમાં સૌથી મોટી ક્વિઝ ગુજરાતમાં ચાલુ થયેલી છે. આ ક્વિઝનું નામ “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022”. આ ક્વિઝમાં રાજ્યના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ અને નાગરિકો ભાગ લઈ શકે છે. જ્ઞાનગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન સુવિધા આપેલી છે. Gyan Guru Quiz Registration કર્યા બાદ ઓનલાઈન ક્વિઝ આપવાની રહેશે. આજે આપણે આ આર્ટિકલ દ્વારા 30ઓગષ્ટના કોલેજના વિદ્યાર્થીઓ માટેના પ્રશ્નોની PDF મેળવીશું. Gyan Guru College Quiz Bank 30 August ની PDF ની લિંક છેલ્લે આપેલી છે.
Gujarat Gyan Guru College Quiz Bank 30 August
રાજ્યના ધોરણ-૯ થી 12 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ક્વિઝ આપી શકશે. શાળાના વિદ્યાર્થીઓ માટે આ આર્ટિકલમાં ઉપયોગી પ્રશ્નોની યાદી આપેલી છે. Gujarat Gyan Guru School Quiz Bank 30 August નીચે મુજબ છે.
Highlight Point of Gujarat Gyan Guru College Quiz Bank 30 August
ક્વિઝનું નામ | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 |
આર્ટિકલનો પેટા પ્રકાર | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં કોલેજના વિદ્યાર્થીઓ માટે 30 August ક્વિઝના પ્રશ્નોની PDF ડાઉનલોડ |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
ક્વિઝ ચાલુ કરનાર વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
આ ક્વિઝના પ્રશ્નો કઈ તારીખના છે? | 30 August 2022 |
આ ક્વિઝમાં કેટલા પ્રશ્નો સામેલ છે? | કુલ 125 પ્રશ્નો |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3Q Quiz Official Website | Click Here |
G3Q Quiz Bank Website | Click Here |
Download PDF College Quiz Bank 30 August | Download Now |
Today 30 August College Quiz Bank
ગુજરાતમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે, જેમને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધો છે. તેમના માટે તા-30/08/2022 ના ક્વિઝના પ્રશ્નોની યાદી મુદ્દાસર આપેલી છે.
કોલેજ માટે ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર 1 થી 15
1. રાજ્યના તમામ જિલ્લાઓમાં તમામ પ્રકારના ખેડૂતોને ટ્રેક્ટરમાં સહાય આપવાની યોજના કઈ છે ?
2. ગુજરાત રાજ્યમાં કઈ યોજના તળે ગ્રામ્ય કક્ષાએ બેકા૨ યુવાનોને ગ્રામ્ય તળાવો ઇજારે આપી , તેમાં મત્સ્યોદ્યોગ પ્રવૃત્તિ હાથ ધરાવી, રોજગારી મેળવી પોતાના ૫ગભ૨ થઈ શકે તે માટે તાલીમ આ૫વામાં આવે છે?
3. નેશનલ એગ્રીકલ્ચરલ રિસર્ચ સિસ્ટમ (NARS) નો અભિન્ન ભાગ શું છે, જેનો હેતુ કૃષિ અને સંલગ્ન સાહસોમાં સ્થાન વિશિષ્ટ ટેક્નોલોજી મોડ્યુલોનું મૂલ્યાંકન કરવાનો છે?
4. ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ સ્ટાર્સ પ્રોજેક્ટ માટે કેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે?
5. ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતું ‘સન્ધાન‘નું પ્રસારણ કરતી સંસ્થાનું નામ જણાવો?
6. યુક્રેનથી ફસાયેલા વિદ્યાર્થીઓને ભારત પરત લાવવા માટે શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા મિશનનું નામ શું હતું?
7. ભારતીય નૌકા સૈન્યનું તાલીમકેન્દ્ર ગુજરાતમાં ક્યાં આવેલું છે ?
8. ગુજરાત સરકાર દ્વારા ખાનગી રહેઠાણોના છત પર સોલર સિસ્ટમ લગાવવા માટે કેટલી સબસિડી આપવામાં આવે છે?
9. કયા કોરિડોર હેઠળ આશરે 20,000 મેગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જાનું ઉત્પાદન થાય છે?
10. ભારતમાં રસાયણો અને પેટ્રોકેમિકલ્સની કુલ નિકાસમાં ગુજરાતનો કેટલો હિસ્સો છે?
11. ‘PM – ગાતિશક્તિ‘ યોજના માટે કેટલા વિભાગોની રચના કરવામાં આવી છે ?
12. SWIFTનું પૂરું નામ શું છે ?
13. સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમનો લાભ કોને મળવા પાત્ર છે ?
14. ક્રેડિટ ઓથોરાઇઝેશન સ્કીમ કોની દ્વારા રજૂ કરવામાં આવેલી છે ?
15. કઈ યોજના હેઠળ સભ્ય રાષ્ટ્રોમાં વિવિધ ફેસ્ટિવલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, એક્ઝિબિશન, યાત્રા વગેરેનું આયોજન કરવામાં આવે છે ?
IMP Question For College Quiz Bank No. 16 TO 30
16. ગુજરાત સ્થાપના દિવસને ગુજરાત સરકાર દ્વારા કયા નામથી ઘોષિત કરવામાં આવ્યો છે ?
17. કયા ગુજરાતી મહિલા કર્ણાટકના રાજ્યપાલ બન્યાં હતાં ?
18. પ્રથમ ગુજરાતી સાપ્તાહિક ‘મુંબઇ સમાચાર’ કોણે પ્રકાશિત કર્યુ ?
19. સ્વામી આનંદના ઉત્તમ લખાણોનું સંકલન કયા પુસ્તકમાં થયેલું છે ?
20. ભગવાન બુદ્ધે પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો ?
21. ‘ઊરુભંગ‘ નાટકના રચયિતા કોણ છે?
22. સત્યશોધક સમાજના સ્થાપકનું નામ જણાવો.
23. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત કેવા લોકોની વસ્તી ધરાવતા ગામોને મ્યુઝિકલ ઈન્સ્ટુમેન્ટ યોજનાનો લાભ મળે છે ?
24. ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના Cnidaria જોવા મળે છે ?
25. ઢોલ કયા પ્રાણીનું સ્થાનિક નામ છે ?
26. ચરોતર પંથક કયા જિલ્લાને આવરી લે છે ?
27. તાંબુ, જસત, સીસું અને આરસ પથ્થર કઈ ટેકરીઓમાંથી મળી આવે છે ?
28. નિકાસ તૈયારી સૂચકાંક-2020માં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે ?
29. કલાઈમેટ ચેન્જ અંગે નોંધપાત્ર કામગીરી બદલ નીચેના પૈકી કઈ કેટેગરીને પુરસ્કાર આપવામાં આવે છે ?
30. શાળા /કોલેજોમાં પર્યાવરણ જાગૃતિ માટે ગીર ફાઉન્ડેશન દ્વારા કઈ યોજના અમલમાં આવી છે ?
કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોનો ક્રમાંક 31 થી 45
31. કઈ પદ્ધતિથી પુરાતાત્વિક અવશેષોનો ચોક્કસ સમયગાળો જાણી શકાય છે ?
32. હર્પેટોલોજી શું છે?
33. કયા વિભાગ દ્વારા ‘રાજભાષા ગૌરવ પુરસ્કાર‘ યોજના રજૂ કરવામાં આવી?
34. ગુજરાતમાં સૈનિક આરામ ગૃહ ક્યાં ક્યાં આવેલા છે?
35. જાન્યુઆરી, 2022 માં કઈ તારીખે ભારતીય સેનાએ પોતાનો 74 મો સેના દિવસ ઉજવ્યો હતો ?
36. ‘રૂટિન ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ‘માં નીચેનામાંથી કયા ઘટકોનો સમાવેશ થાય છે ?
37. આંગણવાડી કક્ષાએ ‘સુપોષણ સંવાદ‘ ક્યારે ઉજવવામાં આવે છે ?
38. સર્વિસિસ ઇ-હેલ્થ આસિસ્ટન્સ એન્ડ ટેલિ-કન્સલ્ટેશન (સેહટ) ઓપીડી પોર્ટલ કોના માટે શરું કરવામાં આવ્યું હતું ?
39. ‘મિશન ઇન્દ્રધનુષ યોજના‘ નો આરંભ કયા દિવસે કરવામાં આવ્યો ?
40. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ક્યારે લાગુ કરવામાં આવી ?
41. ટેક્ષ્ટાઇલ ક્ષેત્રમા PLI યોજનાનુ પુરુ નામ શું છે?
42. યાર્ન સપ્લાય યોજનાનો ઉદ્દેશ શો છે?
43. સંશોધન અને વિકાસ (આર એન્ડ ડી) યોજના જે નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (એનએચડીપી) ના ઘટકોમાંનો એક છે તેનો ઉદ્દેશ શો છે?
44. નીચે દર્શાવેલ પદાર્થોમાંથી કોને ‘સફેદ સોનું‘ કહેવામાં આવે છે ?
45. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અટલ પેન્શન યોજનાનુ ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું હતું ?
Question For College Quiz Bank. 46 TO 60
46. ગુજરાત સરકારની મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત ડિપ્લોમા ધારક લાયકાત ધરાવતા લાભાર્થીને કેટલા રુપિયાનુ માસિક સ્ટાઈપેંડ આપવામા આવે છે ?
47. SHREYAS યોજનાનો મુખ્ય ઉદેશ શો છે ?
48. ભારત સરકારના NCS પોર્ટલનો મુખ્ય હેતુ શો છે ?
49. કયા અનુચ્છેદ મુજબ રાજ્યસભાની મહત્તમ અનુમતિપાત્ર સંખ્યા 250 છે?
50. કયા લેખ હેઠળ ભારતીય સંઘીય વ્યવસ્થાને એકાત્મક વ્યવસ્થામાં રૂપાંતરિત કરી શકાય?
51. ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી એક્ટ 2008 હેઠળ, ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનું મુખ્ય મથક ક્યાં સ્થાપિત થયેલ છે?
52. નીતિપંચની સ્થાપના કોના આદેશથી થઈ છે?
53. ભારતના સૌપ્રથમ નોબલ પારિતોષિક વિજેતા કોણ હતા?
54. ભારતમાં વિદેશી વિનિમયને નિયંત્રિત કરનારી સત્તાનું નામ શું છે?
55. NSDL, નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ નીચેનામાંથી કોની સાથે વ્યવહાર કરે છે?
56. ગંદા પાણીના શુદ્ધિકરણ તથા સલામત નિકાલ માટે સીવેજ ટ્રીટમેંટ પ્લાન્ટ કઈ યોજના અંતર્ગત આવે છે?
57. જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરી પ્રદૂષણ માં ઘટડો કઈ યોજના અમલમાં છે?
58. ગુજરાત સરકાર દ્વારા જળ સંગ્રહ ક્ષમતા વધારવા માટે સુજલામ સુફલામ જલ અભિયાનનો પાંચમો તબક્કો ક્યારે શરૂ કરવામાં આવ્યો?
59. સમુદ્ર પાણીથી રચાતા સરોવરને કયા નામથી ઓળખવામાં આવે છે ?
60. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો પ્રયાસ પહાડી રાજ્યો,રણ વિસ્તારો તેમજ આદિવાસી વિસ્તારોના કેટલાંથી વધુ વ્યક્તિઓની વસ્તી ધરાવતા આવાસને જોડવાનો છે?
કોલેજ માટે ખૂબ ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર-61 થી 75
61. કઈ યોજના ગ્રામજનોના જીવનને સુધારવા માટે ઢોરનો કચરો, રસોડાના અવશેષો, પાકના અવશેષો અને બજારના કચરા સહિતના બાયો-વેસ્ટને રૂપાંતરિત કરીને ગામડાઓમાં સ્વચ્છતા સુનિશ્ચિત કરે છે?
62. કઈ યોજનામાં સરકાર, દાતાઓ તેમજ ગામના લોકો વચ્ચે જનકલ્યાણ વિકાસ થકી ગામમાં સુવિધાઓ અને જીવંતતા વધારવાની કલ્યાણકારી ભાવના અમલમાં છે?
63. ભારતમાલાના પરિયોજન તબક્કા-1 હેઠળ કેટલા કિલોમીટરનું બાંધકામ હાથ ધરવામાં આવી રહ્યું છે?
64. 2017 ના ગુજરાત રાજ્ય સરકારના બુજેટમા ક્યા પર્યટન સ્થળે સૌથી મોટુ એક્વેરિયમ નિર્માણ કરવાની જોગવાઇ કરવામાં આવી છે?
65. ગુજરાતમાં રાજ્ય ટ્રાન્સપોર્ટ બસની ટિકિટ બુક કરવા માટે નીચેનામાંથી કઈ એપ માન્ય છે?
66. ગુજરાતના કયા યાત્રાધામની ગણના ચારધામ યાત્રામાં થાય છે ?
67. વર્ષ 2016-17 માટે ગુજરાતમાં ‘મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજના‘ હેઠળ કેટલું કામ પૂર્ણ થયું હતું ?
68. ગુજરાતમાં મુખ્ય મંત્રી આવાસ યોજના હેઠળ આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે વાર્ષિક આવક મર્યાદા કેટલી છે ?
69. અમદાવાદના નવા રમતગમત સંકુલનું નિર્માણ કેટલા એકર જમીનમાં થવાનું છે ?
70. વરિષ્ઠ નાગરિકો માટે વૃદ્ધાવસ્થાની આવક સુરક્ષા અને તેમના કલ્યાણને સક્ષમ કરવા માટેની પેન્શન યોજના કઈ છે?
71. ગણવેશ માટે સહાય મેળવવા માટે ધોરણ 1 થી 8 ના અનુસૂચિત જાતિ(SC)ના વિદ્યાર્થીઓ માટે આવક મર્યાદા શું છે?
72. મિશન કર્મયોગીનો હેતુ શું છે?
73. કઈ કેન્દ્ર સરકારની યોજના હેઠળ સરકાર દ્વારા જમીનમાલિકોને પ્રોપર્ટી કાર્ડ પૂરા પાડવામાં આવે છે?
74. ITI શિષ્યવૃત્તિ યોજનાનો લાભ લેવા માટે સરકારશ્રીની કઈ કચેરી કાર્યરત છે?75. છત્રપતિ શાહુજી મહારાજ ઇનામી યોજના અંતર્ગત જિલ્લા કક્ષાએ ધોરણ ૧૨માં વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીને ઇનામરૂપે કેટલી રકમ આપવામાં આવે છે?
Most Important Question For College Quiz Bank. 76 TO 90
76. પાછલા પાંચ વર્ષમાં ગુજરાતમાં આશરે કેટલા આદિવાસી લાભાર્થીઓને સરકારશ્રી દ્વારા ઘર વપરાશ માટે વીજ જોડાણ આપવામાં આવેલ છે?
77. ગુજરાત સરકાર દ્વારા ૧લી ઓગસ્ટને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે?
78. યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં કેન્દ્ર સરકાર દ્વારા બંને દેશો સાથે સંકલન કરીને આશરે કેટલા ભારતીય વિદ્યાર્થીઓને સહી-સલામત ભારત પાછા લાવવામાં આવ્યા હતા?
79. ‘વિદ્યા સાધના યોજના‘નો લાભ લેવા માટે ગ્રામીણ વિસ્તારમાં વસતા પરિવારની વાર્ષિક આવકની મર્યાદા કેટલા રૂપિયા છે ?
80. સગર્ભા માતાઓ અને જન્મથી બે વર્ષ સુધીના બાળકોને કઇ યોજના દ્વારા રસીકરણનું આયોજન કરવામાં આવે છે ?
81. ગુજરાત સરકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મહિલાઓ માટે કેટલું આરક્ષણ રાખેલ છે ?
82. નળ સરોવર ગુજરાતનાં ક્યા જિલ્લામાં આવેલું છે ?
83. પંચમહાલ જિલ્લામાં આવેલા જાંબુઘોડા અભયારણ્યમાં મુખ્ય કયું પ્રાણી જોવા મળે છે ?
84. સુખદેવને ફાંસી ક્યા વર્ષે આપવામાં આવી હતી?
85. ગુલામગીરી પુસ્તક કોણે લખ્યું હતું?
86. નીચેનામાંથી કયા રાજ્યમાં ‘મિરી‘ હિલ્સ આવેલું છે?
87. સોન નદી નીચેનામાંથી કયા સ્થળેથી નીકળે છે?
88. કઈ રમતોને ‘ડ્રાફ્ટ‘ તરીકે પણ ઓળખવામાં આવે છે?
89. ઓલિમ્પિક ઈતિહાસમાં સૌથી વધુ ગોલ્ડ મેડલ કોની પાસે છે?
90. રોગના પ્રસારણની પદ્ધતિના અભ્યાસને શું કહે છે?
વધુ Quiz Bankના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે
More G3q Quiz Questions | Links | |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું છઠ્ઠા અઠવાડિયાનું પરિણામ જાહેર । Gujarat Gyan Guru Quiz Result | Click Here | |
Gyan Guru School Quiz Bank 18 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru School Quiz Bank 17 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru College Quiz Bank 17 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru School Quiz Bank 16 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru College Quiz Bank 16 August | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru College Quiz Bank 15 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru School Quiz Bank 15 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
કોલેજના વિદ્યાર્થીઓ માટે Quiz Bank નંબર 91 થી 105
91. આયોડિનની ઉણપને કારણે કયો રોગ થાય છે?
92. વિશ્વનું પ્રથમ લેખિત બંધારણ કયા દેશનું છે ?
93. ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ સર્વોચ્ચ ન્યાયાલયની સલાહ માંગે છે ?
94. ગોરખનાથના અનુયાયીઓને કયા નામે ઓળખવામાં આવે છે?
95. કેન્દ્ર સરકારની કઈ એજન્સી ખનિજોના મેપિંગ અને સંશોધન માટે જવાબદાર છે?
96. માનવની શ્વાસ લેવાની પ્રક્રિયાનું નામ શું છે?
97. કયા વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે “ગરમી એ ઊર્જાનું એક સ્વરૂપ છે”?
98. મૌલાના અબ્દુલ કલામ આઝાદને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
99. વર્ષ 2020માં ભારત સરકાર દ્વારા નીચેનામાંથી કોને કલાના ક્ષેત્રમાં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા?
100. ‘ઈન્ડિયન ફોરેન સર્વિસ ડે‘ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
101. ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ‘ ક્યારે મનાવવામાં આવે છે ?
102. વિશ્વ સાક્ષરતા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ?
103. 2021માં ભારતનું પ્રથમ ફિશરિઝ બિઝનેસ ઈન્ક્યુબેટર કેન્દ્ર ક્યા લોન્ચ કરવામાં આવ્યું ?
104. ગુજરાતી સાહિત્યસ્વરૂપ ‘છપ્પા‘ એટલે શું ?
105. નટવર નીરખ્યા નેન તે…..-આ વાકયનો અલંકાર કયો થાય ?
Important Quiz Bank For College Students. 105 થી 120
106. કયો આફ્રિકન રાષ્ટ્ર ચોકલેટ માટે પ્રખ્યાત છે?
107. આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો (ATVT સેલ) હેઠળ સમગ્ર રાજ્યમાં કુલ ૩૩૨ જેટલા જનસેવા કેન્દ્રો પરથી કેટલી સેવાઓ પૂરી પાડવામાં આવે છે?
108. ગુજરાતના અલગ રાજ્યની સ્થાપના માટે અથાગ પ્રયત્ન કરાવનાર ફકીરી કોના નામથી જાણીતી છે?
109. ‘મનોરમા‘ કલાપીની કઈ જાણીતી કાવ્યકૃતિનું ફિલ્મી રૂપાંતરણ છે ?
110. ભારતમાં રાજા હર્ષવર્ધનના શાસનકાળની સામાજિક અને ધાર્મિક સ્થિતિનું વિવરણ કયા ચીની યાત્રાળુએ કર્યું છે ?
111. ભારતમાં ગણિતશાસ્ત્રના પિતામહ કોણ ગણાય છે ?
112. બોનાલુ ઉત્સવ ભારતના કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે?
113. ‘આરબસાગરનું મોતી‘ તરીકે કયુ શહેર જાણીતું છે?
114. ભારતના કયા રાજ્યમાં રામેશ્વરમ જ્યોતીર્લીંગ મંદિર આવેલું છે?
115. ભારતના બ્લેક હોલ મેન તરીકે કોણ જાણીતું છે?
116. ગુજરાતનું રાસાયણિક ખાતરનું કારખાનું ક્યા સ્થળે આવેલું છે .?
117. માનવ શરીર પ્રણાલીમાં રેનવીયરની ગાંઠો ક્યાં જોવા મળે છે?
118. આજે કઈ સામાન્ય કોડિંગ સિસ્ટમનો મોટાભાગે ઉપયોગ થાય છે?
119. સાચા ગંતવ્ય, ચોક્કસ ડિલિવરી વચ્ચેની ડિલિવરી માટે ડેટા કમ્યુનિકેશનનો ત્રીજો મહત્વનો ધ્યેય નીચેનામાંથી કયો છે?
120. નાલંદા મહાવિહારનું પુરાતત્ત્વીય સ્થળ ક્યાં આવેલું છે?
College Student Quiz Bank No.121 to 125
121. પ્રાચીન હડપ્પન સંસ્કૃતિ-સભ્યતાનું કેન્દ્ર લોથલ કોણે શોધ્યું હતું?
122. કઈ સંખ્યાને રામાનુજન નંબર તરીકે ગણવામાં આવે છે ?
123. કઈ પ્રક્રિયામાં પ્રવાહીનું વરાળમાં રૂપાંતર થયા પછીથી પ્રવાહી સ્વરૂપમાં ઘટ્ટ થાય છે ?
124. ‘उदारचरितानां तु वसुधैव कुटुंबकम् ‘ પંક્તિ કયા ગ્રંથમાં આવેલી છે
125. પાલીતાણાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે?
Important Links of Gyan Guru College Quiz Bank 30 August
Gujarat Gyan Guru Quiz Official Website | Click Here |
G3Q Registration | Click Here |
G3Q Quiz Banks | Click Here |
G3Q Second Round Result | Click Here |
Gujarat Gyan Guru Quiz Winner List | Click Here |
Home Page | Click Here |

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો
ભારત સરકાર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી અને ફ્લેગશિપ યોજનાઓ તથા વિકાસગાથા અંગેની ક્વિઝ એટલે “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ”
આ ક્વિઝનો ધ્યેય મંત્ર “જાણશે ગુજરાત, જીતશે ગુજરાત” છે.
a. આ ક્વિઝમાં તા-30/૦૮/૨૦૨૨ ના પ્રશ્નો સમાવેશ થયેલા છે?
a. ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેની અધિકૃત વેબસાઈટ www.g3q.co.in છે.