G3Q Quiz Bank PDF Download | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 | Gyan Guru Quiz Questions And Answers | G3Q 2022 | Gujarat Gyan Guru Quiz Questions and Answers
ભારતમાં સૌથી મોટી ક્વિઝ ગુજરાતમાં ચાલુ થયેલી છે. આ ક્વિઝનું નામ “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022”. આ ક્વિઝમાં રાજ્યના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ અને નાગરિકો ભાગ લઈ શકે છે. જ્ઞાનગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન સુવિધા આપેલી છે. Gyan Guru Quiz Registration કર્યા બાદ ઓનલાઈન ક્વિઝ આપવાની રહેશે. આજે આપણે આ આર્ટિકલ દ્વારા 31 ઓગષ્ટના કોલેજના વિદ્યાર્થીઓ માટેના પ્રશ્નોની PDF મેળવીશું. Gyan Guru College Quiz Bank 31 August ની PDF ની લિંક છેલ્લે આપેલી છે.
Gujarat Gyan Guru College Quiz Bank 31 August
રાજ્યના ધોરણ-૯ થી 12 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ક્વિઝ આપી શકશે. શાળાના વિદ્યાર્થીઓ માટે આ આર્ટિકલમાં ઉપયોગી પ્રશ્નોની યાદી આપેલી છે. Gujarat Gyan Guru School Quiz Bank 31 August નીચે મુજબ છે.
Highlight Point of Gujarat Gyan Guru College Quiz Bank 31 August
ક્વિઝનું નામ | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 |
આર્ટિકલનો પેટા પ્રકાર | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં કોલેજના વિદ્યાર્થીઓ માટે 31 August ક્વિઝના પ્રશ્નોની PDF ડાઉનલોડ |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
ક્વિઝ ચાલુ કરનાર વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
આ ક્વિઝના પ્રશ્નો કઈ તારીખના છે? | 31 August 2022 |
આ ક્વિઝમાં કેટલા પ્રશ્નો સામેલ છે? | કુલ 125 પ્રશ્નો |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3Q Quiz Official Website | Click Here |
G3Q Quiz Bank Website | Click Here |
Download PDF College Quiz Bank 31 August | Download Now |
Today 31 August College Quiz Bank
ગુજરાતમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે, જેમને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધો છે. તેમના માટે તા-31/08/2022 ના ક્વિઝના પ્રશ્નોની યાદી મુદ્દાસર આપેલી છે.
કોલેજ માટે ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર 1 થી 15
- ગુજરાત રાજ્યમાં જમીનની ખારાશ (સેલીનીટી) ઘટાડવા કેટલા જિલ્લાઓમાં યોજના ચાલે છે ?
- ગુજરાત રાજ્યમાં જોખમી રાસાયણિક જંતુનાશકોની સરખામણીમાં વધુ અસરકારક વિકલ્પ રેડિયેશન પ્રૉસેડિંગનો પ્લાન્ટ ક્યાં આવેલો છે ?
- નાશવંત ખેતપેદાશ જેવી કે ફળો, શાકભાજી, ફિશ પ્રૉડક્ટસ અને ડેરી પ્રૉડક્ટસને સરળતાથી ગુજરાતમાંથી દેશ અને વિદેશોમાં નિકાસ કરવા માટે શેની સ્થાપના કરવામાં આવી છે ?
- નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ -2020માં કેવા પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે ?
- ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST-GOI) હેઠળની સંસ્થા NATMOનું પૂરુંનામ શું છે ?
- ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓના કુલાધિપતિ કોણ છે ?
- ગુજરાત સરકારની ઉચ્ચ શિક્ષણ માટે સહાય અંગેની યોજનાઓ અંતર્ગત ‘માનનીય મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃત્તિ યોજના’ (CMMS) અન્વયે પેરામેડિકલ અભ્યાસ માટે કેટલી રકમ સુધીની ટ્યુશન ફી સહાય મળવાપાત્ર છે ?
- સાગરખેડૂ સર્વાંગી વિકાસ યોજના હેઠળ આગામી 3 વર્ષમાં કેટલા સબસ્ટેશન સ્થપાય તેવી શક્યતા છે ?
- ગુજરાતના કયા સ્થળને એશિયાનું સૌથી મોટું વિન્ડ ફાર્મ તરીકે ઓળખવામાં આવે છે ?
- અમદાવાદની કઈ વીજકંપની રહેણાંક અને ઔદ્યોગિક હેતુ માટે વીજપુરવઠો પૂરો પાડી રહી છે ?
- અટલ પેન્શન યોજનામાં લાભાર્થીના મૃત્યુના કિસ્સામાં કોને નક્કી કરેલ પેન્શનની રકમ મળવાપાત્ર છે ?
- પાણીના ટીપે ટીપાંનો ઉપયોગ કરીને મહત્તમ ખેતઉત્પાદન કરવા પ્રેરિત કરતી યોજના કઈ છે ?
- મફત છત્રી યોજનાનો હેતુ શું છે ?
- ભારતમાં એ.ટી.એમ. રજૂ કરનારી પ્રથમ બેંક કઈ છે ?
- પુષ્કર મેળો ક્યાં યોજાય છે ?
IMP Question For College Quiz Bank No. 16 TO 30
- કયા ગુજરાતી કલાકારે સતત 99 કલાક, 99 મિનિટ, 99 સેકન્ડ શાસ્ત્રીય સંગીતનું ગાન કરી ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે ?
- સ્વતંત્રતા સમયે થયેલ ખેડાના સત્યાગ્રહનો ઇતિહાસ કોના દ્વારા લખવામાં આવેલ હતો ?
- ગુજરાતમાં બોલાતી ભાષાને ‘ગુજરાતી’ તરીકે સૌપ્રથમ કોણે ઓળખાવી ?
- ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ ગીતના રચયિતા કોણ છે ?
- સિદ્ધાર્થને જ્ઞાનપ્રાપ્તિ થઈ હતી તે સ્થળનું નામ શું છે ?
- ‘હયવદન’ નાટકના લેખક કોણ છે ?
- આઝાદ હિન્દ ફોજની સ્થાપના કોણે કરી હતી ?
- મિમુસોપ્સ એલેંગી (બોરસલ્લી) કયા તીર્થંકર સાથે સંબંધિત છે ?
- ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારનાં છિદ્રકાય જોવાં મળે છે ?
- ગુજરાત વન વિભાગના વર્ષ 2011ના વન્યજીવ વસતી ગણતરી પ્રમાણે ટપકાંવાળા હરણ (Spotted Deer- Chital)ની સંખ્યા કેટલી છે ?
- ગુજરાત વન વિભાગના વર્ષ 2019ના વન્યજીવ વસતી ગણતરી પ્રમાણે નળ સરોવરના જળ પક્ષીઓ ( Water Birds)ની સંખ્યા કેટલી છે ?
- અલેકની ટેકરીઓ કયાં આવેલી છે ?
- ડિજિટલ સેવા સેતુ હેઠળ હાલમાં કેટલી ગ્રામપંચાયતો છે ?
- કલાઇમેટ ચેન્જ અંગે નોંધપાત્ર કામગીરી બદલ નીચેના પૈકી કઈ કેટેગરીને પુરસ્કાર આપવામાં આવે છે ?
- ભારતમાં વન સપ્તાહ ઉજવણીની શરૂઆત કોણે કરી હતી ?
કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોનો ક્રમાંક 31 થી 45
- ગુજરાત ઇલેક્ટ્રિક વાહન પોલિસીમાં આવતા ઇલેક્ટ્રિક વાહનોમાં કયા પ્રકારની બેટરીનો ઉપયોગ કરે છે ?
- વિશ્વની અવકાશ એજન્સીઓમાં ISROનું સ્થાન કયું છે ?
- રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU)ની સ્થાપના ભારત સરકારે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અધિનિયમ હેઠળ કયા વર્ષમાં કરી છે ?
- મહિલાઓને સાયબર સુરક્ષા અંગે માર્ગદર્શન આપતું પુસ્તક ‘સાયબર સેફ ગર્લ’નું વિમોચન ગુજરાતમાં કોણે કર્યું હતું. ?
- સુએઝ નહેર બન્યા પછી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર કેટલું ઘટ્યું છે ?
- ગુજરાતમાં તાવ અને કોવિડ માટે હેલ્પલાઇન નંબર કયો છે ?
- વિશ્વ મેલેરિયા દિવસ 2022ની થીમ કઈ છે ?
- શાળાઆરોગ્ય અને સુખાકારી કાર્યક્રમ ભારત સરકારની કઈ યોજના હેઠળ કાર્ય કરે છે. ?
- નીચેનામાંથી કયું પુસ્તક ભારત સરકાર દ્વારા ‘રાષ્ટ્રીય બાળસ્વાસ્થ્ય કાર્યક્રમ’ હેઠળ પ્રકાશિત કરવામાં આવ્યું છે ?
- ઉદ્યોગસાહસિકતા અને કૌશલ્યવિકાસ કાર્યક્રમનો ઉદ્દેશ શો છે ?
- ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ માટીકામની પ્રવૃત્તિનો ઉદ્દેશ શો છે ?
- નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (એનએચડીપી)ની કઈ સ્કીમ હેન્ડલૂમ એજન્સીઓ/વણકરને તેમના ઉત્પાદનોને સીધા ગ્રાહકોને વેચવા માટે માર્કેટિંગ પ્લેટફોર્મ પ્રદાન કરી રહ્યું છે ?
- ગુજરાતમાં રોકાણ પ્રોત્સાહન સંસ્થા iNDEXTbની મુખ્ય ભૂમિકા કઈ છે ?
- વર્ષ 2017માં કંડલા બંદરનું નામ બદલીને શું કરવામાં આવ્યું ?
- ગુજરાત સરકાર દ્વારા ‘સક્ષમ- KVK 2.0’ યોજના હેઠળ નવાં વ્યવસાય શરૂ કરવા માટે લાભાર્થીને એક વખત અપાતી પ્રોત્સાહનની મહત્તમ રકમ કેટલી છે ?
Question For College Quiz Bank. 46 TO 60
- ગુજરાત સરકારના આત્મનિર્ભર સહાય પેકેજ અન્વયે વનવાસી-આદિવાસી શ્રમિકોને વતનમાં પાકું મકાન બાંધવા માટે કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે ?
- ભારત સરકારની SHREYAS યોજના ક્યા દિવસે શરૂ કરવામાં આવી હતી ?
- કેટલા તાલીમ ભાગીદારોએ નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC) અંતર્ગત નોંધણી કરાવી છે ?
- પ્રથમ ગુજરાત વિધાનસભામાં કેટલા સભ્યો હતા ?
- હાઇકોર્ટના નિવૃત્ત જજ ક્યાં પ્રેક્ટિસ કરી શકે છે ?
- જમ્મુ અને કાશ્મીર ઑફિશિયલ લેંગ્વેજ બિલ 2020 હેઠળ કોઈ પણ સત્તાવાર હેતુઓ માટે ઉપયોગમાં લેવા કઈ ભાષાઓને સત્તાવાર ભાષાઓ તરીકે જાહેર કરવામાં આવી છે ?
- ભારતમાં આયોજન પંચની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી ?
- હાલમાં નીતિ આયોગના CEO કોણ છે ?
- સાંસદ આદર્શ ગ્રામયોજના હેઠળ 2024 સુધીમાં દરેક સાંસદશ્રી દ્વારા કેટલા ગામોનો વિકાસ કરવામાં આવશે ?
- ભારતીય નૌકાદળની વીર વર્ગની કોર્વેટ કઈ છે ?
- ગુજરાતના ઓછા પાણીવાળા વિસ્તારોમાં ભૂગર્ભ જળનું સંચાલન કઈ યોજના હેઠળ કરવામાં આવે છે ?
- ગુજરાત હાઉસિંગ બોર્ડની કઈ કલમ હેઠળ બે પુનઃવિકાસ યોજનાઓ હાથ ધરવામાં આવી છે ?
- ઉદવહન સિંચાઈ યોજના નીચેનામાંથી કયા જળાશય પર આધારિત છે ?
- ગાંધી આશ્રમ કઈ નદી પર આવેલો છે ?
- સંકલિત જળસ્ત્રાવ વ્યવસ્થાપન કાર્યક્રમ વર્ષ 2015થી કયા નામે ઓળખાય છે ?
કોલેજ માટે ખૂબ ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર-61 થી 75
- પ્રધાનમંત્રી સ્વામિત્વ યોજના હેઠળ જમીનધારકો માટે કાર્ડ કઈ રીતે ઇસ્યૂ કરવામાં આવે છે ?
- ગુજરાતમાં સરદાર પટેલ આવાસ યોજના-2 હેઠળ 2014થી 2018 દરમ્યાન ગુજરાતમાં કુલ કેટલાં આવાસ બનાવ્યા છે ?
- હાલમાં ભારતના કેટલા જિલ્લાઓ નેશનલ હાઇવે કનેક્ટિવિટી ધરાવે છે ?
- નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI)ની ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ટોલ વસૂલાત માટેની પદ્ધતિ કઈ છે ?
- UNESCOની ઑગસ્ટ 2019ની યાદી અનુસાર ભારતમાં કેટલી વિશ્વ હેરિટેજ સાઇટ્સને માન્યતા પ્રાપ્ત થયેલી છે ?
- પાવાગઢમાં મહાકાળી માતાજીની સ્થાપના કયા ઋષિ દ્વારા કરવામાં આવી છે ?
- ‘પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ’ હેઠળ મકાનનું લઘુત્તમ માપ કેટલું નક્કી કરવામાં આવ્યું છે ?
- વર્ષ 2022 સુધીમાં ગુજરાતમાં કેટલી નવી મેડિકલ કૉલેજની સ્થાપના કરવામાં આવનાર છે ?
- અમૃતસર-જામનગર ગ્રીનફિલ્ડ કોરિડોરમાં કેટલા રાજ્યોને આવરી લેવામાં આવ્યા છે ?
- કઈ યોજના હેઠળ કોઈ પણ ભારતીય નાગરિક બિન કૃષિક્ષેત્રની આવક પેદા કરતી વ્યવસાયિક પ્રવૃત્તિ માટે લોન લઈ શકે છે ?
- PM-CARES ફંડમાંથી બાળક ક્યારે લાભ મેળવવા માટે પાત્ર ગણાય છે ?
- ભૂતપૂર્વ/ સેવા આપતા/ RPF/ RPSF/ CAPF/ સશસ્ત્ર રાઇફલ્સના વોર્ડ અને વિધવાઓને કઈ યોજના હેઠળ શિષ્યવૃત્તિ આપવામાં આવશે ?
- વિજ્ઞાન, ટેકનોલોજી અને એન્જિનિયરિંગના ક્ષેત્રમાં મહિલાઓને સશક્ત બનાવવા માટે ખાસ કરીને કઈ યોજના બનાવવામાં આવી છે ?
- દિવ્યાંગ વ્યક્તિને આર્થિક સાધન-સહાય કેટલા રૂપિયાની મર્યાદામાં આપવામાં આવે છે?
- અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના શિક્ષણનું પ્રમાણ વધે અને ડ્રોપઆઉટમાં ઘટાડો થાય તે ઉદ્દેશથી સરકારશ્રી દ્વારા કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે ?
Most Important Question For College Quiz Bank. 76 TO 90
- ‘એસ્ટોલ ગ્રુપ વોટર સપ્લાય યોજના’થી વલસાડ જિલ્લાના કેટલાં ગામડાંઓને પીવાનું પાણી મળશે ?
- સ્ટાર્ટ-અપ ઇન્ડિયાની પહેલી જાહેરાત માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા ક્યારે કરવામાં આવી હતી ?
- ગુજરાતની મહિલા ખેલાડી માના પટેલનું નામ કઈ રમત સાથે સંકળાયેલું છે ?
- ગુજરાત આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આદિજાતિ મહિલાઓ ગૃહઉદ્યોગ થકી પગભર થઈ શકે તે માટેની કઈ યોજના છે ?
- ‘નેશનલ આયર્ન યોજના’નો મુખ્ય હેતુ શું છે ?
- ‘બેટી બચાવો અભિયાન’ અંતર્ગત યુવક-યુવતીઓને કયા શપથ લેવડાવવામાં આવે છે ?
- જગન્નાથપુરી કયા રાજ્યમાં આવેલું તીર્થક્ષેત્ર છે ?
- ગુજરાત રાજ્યનું રાજ્ય પ્રાણી કયું છે ?
- મરાઠી ભાષામાં કોણે ગીતા લખી હતી ?
- બંગાળમાં દ્વિમુખી શાસનપદ્ધતિ કોણે અમલમાં મૂકી હતી ?
- નીચેની કઈ નદી ભારતની દ્વીપકલ્પીય નદી છે ?
- ચિત્રકૂટ ધોધ નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલો છે ?
- કયું ક્રિકેટ ગ્રાઉન્ડ ‘The G’ તરીકે પણ ઓળખાય છે ?
- ‘ક્રિકેટના ભગવાન’ તરીકે કોને ઓળખવામાં આવે છે ?
- વિટામિન Kનું વૈજ્ઞાનિક નામ શું છે?
વધુ Quiz Bankના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે
More G3q Quiz Questions | Links | |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું છઠ્ઠા અઠવાડિયાનું પરિણામ જાહેર । Gujarat Gyan Guru Quiz Result | Click Here | |
Gyan Guru School Quiz Bank 18 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru School Quiz Bank 17 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru College Quiz Bank 17 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru School Quiz Bank 16 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru College Quiz Bank 16 August | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru College Quiz Bank 15 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru School Quiz Bank 15 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
કોલેજના વિદ્યાર્થીઓ માટે Quiz Bank નંબર 91 થી 105
- ધૂમ્રપાનથી કયા અંગનું કેન્સર થઈ શકે છે?
- મૂળભૂત અધિકારોને કોણ લાગુ કરે છે ?
- કોને ‘બંધારણના આત્મા’ તરીકે ઓળખવામાં આવે છે ?
- 2015માં વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપ (મહિલા)ની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ છે ?
- ભારતમાં પ્રકાશિત થયેલું પ્રથમ અખબાર કયું હતું ?
- ફ્લાઇંગ બલૂન માટે કયા ગેસનો ઉપયોગ થાય છે ?
- કયા જથ્થાનો એકમ ઓહ્મના નિયમમાંથી લેવામાં આવ્યો છે ?
- લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર મેળવનાર પ્રથમ કોણ છે ?
- ભારતીય પાર્લામેન્ટરી ગ્રુપ દ્વારા સંસદના વર્તમાન સભ્યને તેમના ઉત્તમ પ્રદાન બદલ કયો એવોર્ડ આપવામાં આવે છે?
- ‘આર્મી પોસ્ટલ સર્વિસ દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
- ‘વિશ્વ સ્વાસ્થ્ય દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- કયા દિવસને ‘ખાણ ખોદકામ કાર્યમાં સહાયતા માટેના આંતરરાષ્ટ્રીય દિવસ’ તરીકે ઓળખવામાં આવે છે ?
- ભારતનું પ્રથમ મેરીટાઇમ મ્યુઝિયમ નીચેનામાંથી કયા રાજ્યમાં સ્થાપિત થવાનું છે ?
- મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો મુખ્ય વિષય કયો હતો ?
- ગાંધીજી દ્વારા ગુજરાતીમાં લખાયેલ પુસ્તક ‘સત્યના પ્રયોગો’નો અંગ્રેજીમાં કોણે અનુવાદ કર્યો છે ?
Important Quiz Bank For College Students. 105 થી 120
- ઇસરો દ્વારા બનાવવામાં આવેલો પ્રથમ ઉપગ્રહનું નામ શું છે ?
- કયા રાજ્ય/યુટીએ રાજ્યની માલિકીની ઓવર-ધ-ટોપ (OTT) પ્લેટફોર્મ, CSpace શરૂ કરવાની જાહેરાત કરી છે ?
- ગુજરાત સરકાર દ્વારા 2013-14 સુધીમાં કેટલા સરફેસ ફ્લો સિંચાઈ યોજનાના કામો પૂર્ણ કરવામાં આવ્યા હતા ?
- વિરમગામ ખાતે ગંગુ વણઝારાએ બંધાવેલ તળાવનું નામ શું છે ?
- ‘રામચરિતમાનસ’ની રચના કોણે કરી છે ?
- હડ્ડપ્પા સંસ્કૃતિમાં સ્ટેડિયમના પુરાવા ક્યાંથી મળી આવ્યા છે ?
- છપચાર કુટ ઉત્સવ ભારતના કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે ?
- કાંચનજંગા પર્વતની ઊંચાઈ કેટલી છે ?
- દક્ષિણ ભારતમાં આદિ શંકરાચાર્યએ કયા મઠની સ્થાપના કરી હતી ?
- સુપ્રસિદ્ધ ‘કૃષ્ણ જન્મસ્થાન મંદિર’ ઉત્તરપ્રદેશમાં કઈ જગ્યાએ આવેલું છે ?
- નીચેનામાંથી કયો હોર્મોન સ્ટીરોઇડ છે ?
- આઈ.સી.આઈ.સી.આઈ (ICICI)નું નામ નીચેનામાંથી કોની સાથે સંકળાયેલું છે ?
- વિસ્તૃત ASCII કોડ સિસ્ટમ હેઠળ ડેટા રજૂઆત માટે કેટલા બિટ્સનો ઉપયોગ થાય છે ?
- ઇ-મેલ માટેના સ્ટોરેજ વિસ્તારને શું કહેવામાં છે ?
- અમદાવાદની ‘મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઑફ લેબર સ્ટડીઝ’ના આર્કિટેક્ટ કોણ હતા ?
College Student Quiz Bank No.121 to 125
- મહાબલીપુરમના પાંચ રથમંદિરમાંથી કયું સૌથી ઊંચું છે ?
- આર્યભટ્ટ એવોર્ડ મેળવનારને પ્રશસ્તિપત્ર સાથે કેટલું રોકડ ઇનામ આપવામાં આવે છે ?
- ટીઅર ગેસનું રાસાયણિક નામ શું છે ?
- સ્વામી વિવેકાનંદનો જન્મ ક્યારે થયો હતો ?
- બિંદુ સરોવર ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ?
Important Links of Gyan Guru College Quiz Bank 31 August
Gujarat Gyan Guru Quiz Official Website | Click Here |
G3Q Registration | Click Here |
G3Q Quiz Banks | Click Here |
G3Q Second Round Result | Click Here |
Gujarat Gyan Guru Quiz Winner List | Click Here |
Home Page | Click Here |
FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો
ભારત સરકાર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી અને ફ્લેગશિપ યોજનાઓ તથા વિકાસગાથા અંગેની ક્વિઝ એટલે “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ”
આ ક્વિઝનો ધ્યેય મંત્ર “જાણશે ગુજરાત, જીતશે ગુજરાત” છે.
a. આ ક્વિઝમાં તા-૩૧/૦૮/૨૦૨૨ ના પ્રશ્નો સમાવેશ થયેલા છે?
a. ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેની અધિકૃત વેબસાઈટ www.g3q.co.in છે.