Gyan Guru School Quiz Bank 01 September | સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો

Join WhatsApp Group Join Now

G3Q Quiz Bank PDF Download | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 | Gyan Guru Quiz Questions And Answers | G3Q 2022 | Gujarat Gyan Guru Quiz Questions and Answers

ભારતમાં સૌથી મોટી ક્વિઝ ગુજરાતમાં ચાલુ થયેલી છે. આ ક્વિઝનું નામ “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022”. આ ક્વિઝમાં રાજ્યના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ અને નાગરિકો ભાગ લઈ શકે છે. જ્ઞાનગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન સુવિધા આપેલી છે. Gyan Guru Quiz Registration કર્યા બાદ ઓનલાઈન ક્વિઝ આપવાની રહેશે. આજે આપણે આ આર્ટિકલ દ્વારા 31 ઓગષ્ટના કોલેજના વિદ્યાર્થીઓ માટેના પ્રશ્નોની PDF મેળવીશું. Gyan Guru School Quiz Bank 01 September ની PDF ની લિંક છેલ્લે આપેલી છે.

Gujarat Gyan Guru School Quiz Bank 01 September

        રાજ્યના ધોરણ-૯ થી 12 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ક્વિઝ આપી શકશે. શાળાના વિદ્યાર્થીઓ માટે આ આર્ટિકલમાં ઉપયોગી પ્રશ્નોની યાદી આપેલી છે. Gujarat Gyan Guru School Quiz Bank 01 September નીચે મુજબ છે.

Highlight Point of Gujarat Gyan Guru School Quiz Bank 01 September

ક્વિઝનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022
આર્ટિકલનો પેટા પ્રકારગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ૩૦ August ક્વિઝના પ્રશ્નોની PDF ડાઉનલોડ
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
ક્વિઝ ચાલુ કરનાર વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ
રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
આ ક્વિઝના પ્રશ્નો કઈ તારીખના છે?01 September 2022
આ ક્વિઝમાં કેટલા પ્રશ્નો સામેલ છે?કુલ 125 પ્રશ્નો
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3Q Quiz Official WebsiteClick Here
G3Q Quiz Bank WebsiteClick Here
Download PDF School Quiz Bank 01 SeptemberDownload Now
Gujarat Gyan Guru School Quiz Bank 01 September

Today 01 September School Quiz Bank

          ગુજરાતમાં સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે, જેમને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધો છે. તેમના માટે તા-01/09/2022 ના ક્વિઝના પ્રશ્નોની યાદી મુદ્દાસર આપેલી છે.

સ્કૂલ માટે ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર 1 થી 15

 1. ભારતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયું રાજય કરે છે ?
 2. ખેતરોમાં પાણી અને વીજળીની તંગી સામે લડવા માટે ખેડૂતો માટે કઈ યોજના છે ?
 3. કૉલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની સેન્ટ્રલ સેક્ટર સ્કીમનો લાભ મેળવવા માટે 12મા ધોરણમાં ઓછામાં ઓછી કેટલી ટકાવારી જરૂરી છે ?
 4. ક્યારે SERB દ્વારા એક્સિલીરેટ વિજ્ઞાન યોજના શરૂ કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ ઉચ્ચ સ્તરીય વૈજ્ઞાનિક સંશોધનને મોટો વેગ આપવાનો અને વૈજ્ઞાનિક માનવશક્તિને તૈયાર કરવાનો છે ?
 5. રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાનનો હેતુ શો છે ?
 6. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ પ્રસારણ ચેનલ ‘વંદે’ ગુજરાતનું પૂરું નામ શું છે ?
 7. CNGનું પૂરું નામ શું છે?
 8. છેલ્લા પાંચ વર્ષમાં ધોરણ-૯થી કૉલેજ સુધીના વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટુ-વ્હીલરનો લાભ કઈ એજન્સી દ્વારા મળ્યો છે ?
 9. ગુજરાત રાજયમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળના ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ ગાંધીનગર માટે નાણાકીય વર્ષ 2020-21માં કેટલી રકમની બજેટમાં જોગવાઈ કરવામાં આવેલ છે ?
 10. કેન્દ્રીય બજેટ 2022માં ખેલો ઈન્ડિયા કાર્યક્રમને કેટલા રૂપિયા ફાળવવામાં આવ્યા છે ?
 11. કયા નિબંધકાર જીવનલક્ષી નિબંધકાર તરીકે ઓળખાયા ?
 12. ગુજરાતી સાહિત્યના પ્રથમ કરૂણપ્રશસ્તિ કાવ્યનું શીર્ષક શું છે ?
 13. અણહિલપુર પાટણના સ્થાપકનું નામ જણાવો.
 14. ઈ.સ. ૧૯૩૦માં ગુજરાતમાં બનેલા કયા બનાવે આખા વિશ્વનું ધ્યાન ખેંચ્યું ?
 15. કઈ સદીથી ‘ગુજરાત’ નામ ચલણી બન્યું ?

IMP Question For School Quiz Bank No. 16  TO  30

 1. લંકેશ તરીકે જાણીતા ગુજરાતી અભિનેતાનું નામ શું છે ?
 2. ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ના લેખકનું નામ જણાવો.
 3. ‘વૈતાલપચ્ચીસી’ અને ‘સૂડાબહોતેરી’ની પદ્યવાર્તાઓના રચયિતા કોણ છે ?
 4. વૈદિક વિધિ-વિધાનોની વિસ્તૃત માહિતી આપનાર ગ્રંથ કયા નામે ઓળખાય છે ?
 5. મહાવીર સ્વામી જૈન ધર્મના કેટલામા તીર્થંકર છે ?
 6. નીચેનામાંથી કયું નૃત્ય માત્ર સોલો નૃત્ય છે ?
 7. મહાભારતનું યુદ્ધ અટકાવવા માટે વિષ્ટિકાર તરીકે કૌરવસભામાં કોણ ગયું હતું ?
 8. નીચેનામાંથી કોને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે ?
 9. ગુજરાત રાજ્યની સ્થાપના બાદ કામચલાઉ પાટનગર કયા શહેરને બનાવાયું ?
 10. છાત્રાલયોને બળતણના લાકડાની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખી વિદ્યાર્થી દીઠ વાર્ષિક વધુમાં વધુ કેટલા ક્વિન્ટલ લાકડાનો જથ્થો આપવાનું નક્કી કરવામાં આવે છે ?
 11. વન વિભાગની ખાસ અંગભૂત યોજના અંતર્ગત સ્વસહાય જૂથ મારફતે રોપઉછેર યોજનામાં ઉછરેલ રોપાનું વિતરણ કોણ કરશે ?
 12. ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કુલ ભૌગોલિક વિસ્તારના 15430 ચોરસ કિ.મી. વન વિસ્તાર હતો તે વધીને 2014-15માં કેટલા ચોરસ કિ.મી. થાય છે ?
 13. ગુજરાતમાં આવેલ છારી-ઢંઢ સંરક્ષણ અનામતની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
 14. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે ?
 15. ઉત્તરાખંડનું રાજ્ય પ્રાણી કયું છે ?

સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોનો ક્રમાંક 31 થી 45

 1. વન વિભાગમાંથી છાત્રાલયોને બળતણના લાકડા આપવા બાબત યોજનાનો લાભ મેળવવા માટે કયા પરિશિષ્ટ મુજબ અરજી કરવી પડે છે ?
 2. PFRDAનું પૂરું નામ જણાવો.
 3. ગુજરાત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા રોજગારના હેતુ માટે કયુ સમાચારપત્ર પ્રકાશિત કરવામાં છે ?
 4. ગુજરાતના કયા ઇકો ટ્યુરિઝમ સ્થળે પ્લાસ્ટીકના વપરાશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ?
 5. ઇલેક્ટ્રિક ડાયનેમોની શોધ કોણે કરી હતી ?
 6. ભારતીય પરમાણુ કાર્યક્રમના પિતા કોણ હતા ?
 7. ‘રાષ્ટ્ર રક્ષા યુનિવર્સિટી’ના પ્રથમ દીક્ષાંત સમારોહને કોણે સંબોધિત કર્યો હતો ?
 8. કઠોળના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કયું સ્થાન ધરાવે છે ?
 9. કયું વેબપોર્ટલ ભારત સરકારના વિવિધ મંત્રાલયો/વિભાગો/એજન્સીઓના તમામ રાષ્ટ્રીય પુરસ્કારોને એક ડિજિટલ પ્લેટફોર્મ હેઠળ એકસાથે લાવવાની પહેલ છે ?
 10. ગુજરાતમાં કેટલી મધ્યસ્થ જેલ આવેલી છે ?
 11. સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ (એસએફએસઆઇ)ના અનુપાલન પરિમાણ હેઠળ નીચેનામાંથી કયા માપદંડને માપવામાં આવે છે ?
 12. હેન્ડલૂમ પોલિસી અંતર્ગત નીચેનામાંથી કયા કારીગરોના સમૂહને ક્લસ્ટર તરીકે ગણવામાં આવે છે ?
 13. ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓમાં નવીનતા અને સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી હતી ?
 14. તુંગ ભદ્રા ડેમ કયા રાજ્યમાં આવેલો છે ?
 15. ઇન્ડિયન મિનરલ્સ વાર્ષિક અંક 2020 મુજબ, ભારતમાં મેંગેનીઝ ઓર(કાચી ધાતુ)નું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કયું છે ?

Question For School Quiz Bank. 46 TO 60

 1. 2016માં કરેલ જાહેરાત મુજબ, ઓરેકલ કંપની ભારતમાં નીચેનામાંથી કયા શહેરમાં ઈન્ક્યુબેશન સેન્ટર સ્થાપશે ?
 2. ગુજરાત સરકાર દ્વારા ‘ શિક્ષણ સહાય યોજના’ હેઠળ પેરામેડિકલ,નર્સિંગ ,હોમિયોપેથી, આયુર્વેદ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે ?
 3. ‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના’ હેઠળ મેળવેલ લોનનું લાભાર્થી દ્વારા કેટલું વાર્ષિક વ્યાજ આપવું પડે છે ?
 4. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (સુધારો) બિલ 2021 કયારે અમલમાં આવ્યું ?
 5. ભારતના પ્રથમ ચીફ વિજિલન્સ કમિશનર કોણ હતા ?
 6. આવશ્યક ચીજવસ્તુઓના વટહુકમનો કયો સુધારો કેન્દ્ર સરકારને માત્ર અસાધારણ સંજોગોમાં (જેમ કે યુદ્ધ અને દુકાળ) અમુક ખાદ્ય ચીજોના પુરવઠાને નિયંત્રિત કરવાની મંજૂરી આપે છે ?
 7. ભારતીય બંધારણની કલમ 30 કલમ (1) ધર્મ અને ભાષાઓ વિશે શું જણાવે છે ?
 8. આંતરરાષ્ટ્રીય કોર્ટના સૌપ્રથમ ન્યાયાધીશ કોણ હતા ?
 9. ભારતના મુસ્લિમ સમુદાયની સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સ્થિતિની તપાસ કરવા માટે ભારત સરકાર દ્વારા કઈ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી ?
 10. ભારતનો સૌથી ઊંચો ડેમ તેહરી કઈ નદી પર બાંધવામાં આવેલો છે ?
 11. સ્વજલધારા કાર્યક્રમ હેઠળ ગુજરાત રાજ્ય સરકારના લાભાર્થીઓના ખર્ચની રકમ કેટલા % હોય છે ?
 12. TULIPનું પૂરું નામ શું છે ?
 13. HRIDAYનું પૂરું નામ શું છે ?
 14. વેબ પોર્ટલ ઈ-ગ્રામ સ્વરાજ કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ?
 15. ગુજરાતમાં રૂર્બન ડ્રેનેજ પ્રોજેક્ટની વહીવટી મંજૂરી કઈ કક્ષાએથી આપવામાં આવે છે?

સ્કૂલ માટે ખૂબ ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર-61 થી 75

 1. ગુજરાતનો એ પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ કયો છે, જેના હેઠળ ખંભાતના અખાતમાં લાંબો ડેમ બાંધવામાં આવશે ?
 2. પ્રખ્યાત શૈવ તીર્થ સૂરપાણેશ્વર કઇ નદીના કિનારે આવેલુ છે ?
 3. નેશનલ હાઈવે એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ કયા હેતુ માટે ઈ-ઓફિસ, ઈ-ટેન્ડરીંગ, ઈ-મોનીટરીંગ, ઈ-એક્સેસ જેવા ઈ-ટૂલ્સની વ્યૂહરચનાનો ઉપયોગ કરે છે ?
 4. ભારતનું કયું રેલવે સ્ટેશન યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે સ્વીકૃત થયેલ છે ?
 5. ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ રાજ્ય ધોરીમાર્ગ આવેલ છે ?
 6. ઓરિસ્સામાં વિજયવાડા-રાંચી માર્ગના વિકાસ માટે અંદાજિત ખર્ચ તરીકે કેટલી રકમ મંજૂર કરવામાં આવી છે ?
 7. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લાયક લાભાર્થીને ‘૫રિવહન યોજના’ અંતર્ગત કેટલા રૂપિયાની લોન આપવામાં આવે છે ?
 8. સૌપ્રથમ ભારતીય વાયુસેનાના વડા કોણ હતા ?
 9. અનુસૂચિત જનજાતિની મહિલાઓના આર્થિક વિકાસ માટે ‘આદિવાસી મહિલા સશક્તિકરણ યોજના’ (AMSY) હેઠળ NSTFDC દ્વારા કેટલા રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે ?
 10. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2022માં ગુજરાતમાં એનિમલ કેર સેન્ટરનું લોકાર્પણ કયા જિલ્લામાં કર્યુ હતું ?
 11. જિલ્લા કક્ષાની રમતગમત શાળાઓ (ડીએલએસએસ)માં કેટલા વર્ગના વિદ્યાર્થીઓ છે ?
 12. ગુજરાત રાજ્યમાં સગર્ભા અને ધાત્રી માતા માટે કઈ યોજના કાર્યરત છે ?
 13. ગુજરાતની પ્રથમ બાઇકિંગ ક્વીન મહિલા કોણ છે ?
 14. જ્યારે સિલ્વર (Ag) હવાના સંપર્કમાં આવે છે ત્યારે તેના પર શેનું કાળું કોટિંગ બને છે ?
 15. મશરૂમ્સ શું છે?

Most Important Question For School Quiz Bank. 76 TO 90

 1. સૂર્યપ્રકાશ વર્ણપટમાં કેટલા રંગો હોય છે?
 2. પ્રવાહની મેગ્નેટિક અસરની શોધ કોણે કરી હતી ?
 3. ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો ?
 4. ભારતના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ?
 5. ભારતીય બંધારણ દ્વારા કેટલા મૂળભૂત અધિકારો માન્ય છે ?
 6. સરકારી ખરીદી માટે નીચેનામાંથી કયું ઓનલાઈન માર્કેટ પ્લેસ પારદર્શક છે ?
 7. મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી અપડેટ કરવા માટે નીચેનામાંથી કયા સોફ્ટવેરનો ઉપયોગ કરી શકાય ?
 8. પાવાગઢ યાત્રાધામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
 9. ઓરિસાનું કોણાર્ક મંદિર કોણે બંધાવ્યું હતું ?
 10. કયું શહેર 2022માં સતત પાંચમી વખત ભારતનું સૌથી સ્વચ્છ શહેર જાહેર થયું છે ?
 11. મોપલા વિદ્રોહ ક્યાં થયો હતો ?
 12. બેલૂર મઠ કઈ નદીના કિનારે સ્થાપવામાં આવેલો છે ?
 13. સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે ‘આચાર્ય’ કોનું ઉપનામ હતું ?
 14. પુષ્કર સરોવર ક્યાં આવેલું છે ?
 15. ભારતનું સૌથી વધુ બૌદ્ધ વસ્તી ધરાવતું રાજ્ય કયું છે ?

વધુ Quiz Bankના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે

More G3q Quiz QuestionsLinks
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું છઠ્ઠા અઠવાડિયાનું પરિણામ જાહેર । Gujarat Gyan Guru Quiz ResultClick Here
Gyan Guru School Quiz Bank 18 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 17 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 17 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 16 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 16 August | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 15 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 15 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
More Quiz Bank

સ્કૂલના વિદ્યાર્થીઓ માટે Quiz Bank નંબર 91 થી 105

 1. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ક્યાં આવેલું છે ?
 2. નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં એથ્લેટિક્સમાં ભારત માટે સૌપ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો તે અંતર કેટલું છે ?
 3. સૌરભ ચૌધરી કઈ રમત સાથે સંકળાયેલા છે ?
 4. મૂળભૂત હકો સાથે અસંગત હોય તેવા અથવા તેમાં ઘટાડો કરતા કાયદા બંધારણના કયા ભાગમાં આવે છે ?
 5. ભારતની આઝાદી પહેલાં દાદરા અને નગર હવેલી કોના વહીવટી નિયંત્રણ હેઠળ હતાં ?
 6. નીચેનામાંથી કયો સૌરમંડળનો સૌથી ઠંડો ગ્રહ છે ?
 7. ૨૦૨૧ના વર્લ્ડ ટ્રી સિટી તરીકે કયા ભારતીય શહેરની નિમણૂક કરવામાં આવી હતી ?
 8. નીચેનામાંથી કોને વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા વિજ્ઞાન અને ઇજનેરીના ક્ષેત્રમાં પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?
 9. હાલમાં ‘શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર’ હેઠળ એવોર્ડ મેળવનારને કેટલો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે ?
 10. વર્ષ 2002 માટે 50મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
 11. વિશ્વ રેડિયો દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
 12. વિશ્વ રમતગમત પત્રકાર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
 13. જ્હોન લોજી બેયર્ડે નીચેનામાંથી શેની શોધ કરી ?
 14. ગુજરાતમાં ઓગસ્ટ 2022 દરમિયાન ‘મેઘ મલ્હાર પર્વ’ ક્યાં ઉજવવામાં આવી રહ્યું છે ?
 15. બે વર્ષ માટે નીતિ આયોગના નવા CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

Important Quiz Bank  For School Students. 106 થી 120

 1. ‘ખોટી બે આની’ હાસ્યરચના કયા સાહિત્યકારની કૃતિ છે ?
 2. વર્ષ ૨૦૦૪થી વર્ષ ૨૦૨૧ સુધીમાં ગામ નમુના નં. ૬, ૭/૧૨ તથા ૮-અ ની કેટલી નકલોનું વિતરણ ઈ-ધરા કેન્દ્ર ખાતે થી કરવામાં આવ્યું છે ?
 3. ભારતીય નૌકાદળની કોલકાતા-વર્ગની ડિસ્ટ્રોયર કઈ છે?
 4. ચરોતર એજ્યુકેશન સોસાયટીના સ્થાપક કોણ હતા ?
 5. રામના ગુરુનું નામ શું હતું
 6. ‘ધોળાવીરા’ ભારતના ક્યા રાજ્યમાં આવેલું પુરાતત્વીય સ્થળ છે?
 7. ‘મડાઈ ઉત્સવ’ નીચેનામાંથી કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે?
 8. ચિલિકા તળાવ ભારતના કયા રાજ્યમાં આવેલું છે ?
 9. વિશ્વ પ્રસિદ્ધ કાળિયાર પાર્ક ગુજરાતમાં ક્યાં આવેલુ છે ?
 10. કમળનું વનસ્પતિશાસ્ત્ર અનુસાર નામ શું છે ?
 11. ગોવાનું રાજ્ય વૃક્ષ કયું છે ?
 12. જૈન ધર્મના 24મા અને છેલ્લા તીર્થંકર કોણ છે ?
 13. યુનાઈટેડ કિંગડમ (UK)ની રાજધાની કઈ છે ?
 14. નીચેનામાંથી કઈ શોર્ટ કટ કી ફાઇલની પ્રોપર્ટીઝ દર્શાવે છે ?
 15. ઈમેલમાં Bccનું પૂરું નામ શું છે ?

School Student Quiz Bank No.121 to 125

 1. ગુજરાતમાં પ્રાગ મહેલ ક્યાં આવેલો છે ?
 2. નીચેનામાંથી 2018માં ભારતની કઈ સાઇટને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરી હતી ?
 3. કયા વૈજ્ઞાનિકે રાસાયણિક સંયોગીકરણના નિયમોની રજૂઆત દ્વારા રસાયણશાસ્ત્રનો પાયો નાખ્યો ?
 4. ભારતમાં ઇન્ટરનેટ લોકો માટે સાર્વજનિક રૂપે ક્યારથી ઉપલબ્ધ થયું ?
 5. ગુજરાતનું કયું બંદર મત્સ્ય બંદર તરીકે ઓળખાય છે ?

Important Links of Gyan Guru School Quiz Bank 01 September

Gujarat Gyan Guru Quiz Official WebsiteClick Here
G3Q RegistrationClick Here
G3Q Quiz BanksClick Here
G3Q Second Round ResultClick Here
Gujarat Gyan Guru Quiz Winner ListClick Here
Home PageClick Here
Important Links of Gyan Guru School Quiz Bank 01 September
Gyan Guru School Quiz Bank 01 September
Image of Gyan Guru School Quiz Bank 01 September

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે?

ભારત સરકાર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી અને ફ્લેગશિપ યોજનાઓ તથા વિકાસગાથા અંગેની ક્વિઝ એટલે “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ”

Gyan Guru Quiz Bank નો ધ્યેય મંત્ર શું છે?

આ ક્વિઝનો ધ્યેય મંત્ર “જાણશે ગુજરાત, જીતશે ગુજરાત” છે.

આ ક્વિઝમાં ક્યા દિવસ પ્રશ્નો સમાવેશ થયેલા છે?

a.  આ ક્વિઝમાં તા-૦૧/૦૯/૨૦૨૨ ના પ્રશ્નો સમાવેશ થયેલા છે?

Gujarat Gyan Guru Quiz નું રજીસ્ટ્રેશન કેવી અને ક્યાં કરવાનું રહેશે?

a.ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેની અધિકૃત વેબસાઈટ www.g3q.co.in છે.

10 thoughts on “Gyan Guru School Quiz Bank 01 September | સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો”

Leave a Comment