Gyan Guru School Quiz Bank 02 September | સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો

Join WhatsApp Group Join Now

G3Q Quiz Bank PDF Download | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 | Gyan Guru Quiz Questions And Answers | G3Q 2022 | Gujarat Gyan Guru Quiz Questions and Answers

ભારતમાં સૌથી મોટી ક્વિઝ ગુજરાતમાં ચાલુ થયેલી છે. આ ક્વિઝનું નામ “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022”. આ ક્વિઝમાં રાજ્યના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ અને નાગરિકો ભાગ લઈ શકે છે. જ્ઞાનગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન સુવિધા આપેલી છે. Gyan Guru Quiz Registration કર્યા બાદ ઓનલાઈન ક્વિઝ આપવાની રહેશે. આજે આપણે આ આર્ટિકલ દ્વારા 02 સપ્ટેમ્બર સ્નાકૂલના વિદ્યાર્થીઓ માટેના પ્રશ્નોની PDF મેળવીશું. Gyan Guru School Quiz Bank 02 September ની PDF ની લિંક છેલ્લે આપેલી છે.

Gujarat Gyan Guru School Quiz Bank 02 September

        રાજ્યના ધોરણ-૯ થી 12 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ક્વિઝ આપી શકશે. શાળાના વિદ્યાર્થીઓ માટે આ આર્ટિકલમાં ઉપયોગી પ્રશ્નોની યાદી આપેલી છે. Gujarat Gyan Guru School Quiz Bank 02 September નીચે મુજબ છે.

Highlight Point of Gujarat Gyan Guru School Quiz Bank 02 September

ક્વિઝનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022
આર્ટિકલનો પેટા પ્રકારગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં સ્કૂલના વિદ્યાર્થીઓ માટે 01 September ક્વિઝના પ્રશ્નોની PDF ડાઉનલોડ
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
ક્વિઝ ચાલુ કરનાર વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ
રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
આ ક્વિઝના પ્રશ્નો કઈ તારીખના છે?02 September 2022
આ ક્વિઝમાં કેટલા પ્રશ્નો સામેલ છે?કુલ 127 પ્રશ્નો
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3Q Quiz Official WebsiteClick Here
G3Q Quiz Bank WebsiteClick Here
Download PDF School Quiz Bank 01 SeptemberDownload Now
Gujarat Gyan Guru School Quiz Bank 02 September

Today 02 September School Quiz Bank

          ગુજરાતમાં સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે, જેમને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધો છે. તેમના માટે તા-02/09/2022 ના ક્વિઝના પ્રશ્નોની યાદી મુદ્દાસર આપેલી છે.

સ્કૂલ માટે ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર 1 થી 15

  1. PMJJBY યોજના લાભ મેળવવા 27.04.2022 સુધીમાં કુલ કેટલા લોકોએ નોંધણી કરાવી છે ?
  2. અહીં આપેલ વીડિયોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ અટલ પેન્શન યોજનાની વાત કરવામાં આવી છે. તો આ યોજના કયારે ચાલુ કરવામાં આવી છે ?https://youtu.be/hcPj3HFN9FY
  3. દૂધમાંથી કયું પ્રોટીન મળે છે જે દૂધને તેનો સફેદ રંગ આપે છે ?
  4. ‘CSIR’ નું પૂરું નામ શું છે?
  5. IIT ગાંધીનગર ગુજરાતના કયા નદી કિનારે આવેલું છે ?
  6. ગુજરાતની સૌથી જૂની લો કોલેજ કઈ છે ?
  7. ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી ‘કોચિંગ સહાય યોજના’ હેઠળ ખાનગી કોચિંગ ક્લાસમાં જોડાવા માટે ધોરણ 11 અને 12ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વર્ષમાં કેટલી વાર વિદ્યાર્થી નાણાકીય સહાય મળવા પાત્ર છે ?
  8. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા મહત્ત્વાકાંક્ષી ‘સ્વચ્છ ભારત અભિયાન’ ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું ?
  9. ભવનાથ મહાદેવનો મેળો ગુજરાતમાં કયા મહિનામાં ઉજવવામાં આવે છે ?
  10. સપ્તક એન્યુઅલ ફેસ્ટિવલ ઓફ મ્યુઝિકનું આયોજન કોના દ્વારા કરવામાં આવે છે ?
  11. લંડનમાં ડૉ.આંબેડકર મેમોરિયલનું ઉદ્ઘાટન કરનાર ભારતના વડાપ્રધાન કોણ હતા ?
  12. સોલંકી વંશના કયા શાસકે યાત્રાવેરો નાબૂદ કર્યો હતો ?
  13. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ક્યારે ભારત પરત ફર્યા હતા ?
  14. દરિયાખાન ઘુમ્મટ ક્યાં આવેલો છે ?
  15. નરસિંહ મહેતાથી શરૂ થયેલા યુગને કયા યુગ તરીકે ઓળખવામાં આવે છે ?

IMP Question For School Quiz Bank No. 16  TO  30

  1. ઝવેરચંદ મેઘાણીને ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ અપાવનાર કાવ્યસંગ્રહ કયો છે ?
  2. લોકપ્રચલિત ઢાળોમાં ભજન અને ગીતોના ગાયક – લોકકવિ કોણ છે ?
  3. ભારતની સૌથી પ્રાચીન ભાષા કઈ છે ?
  4. ગૌતમ બુદ્ધની પત્નીનું નામ શું હતું ?
  5. નીચેનામાંથી કયો વેદ વેદત્રયીનો ભાગ નથી ?
  6. ગુજરાતીઓનું નવું વર્ષ ક્યારથી શરૂ થાય છે ?
  7. ચૈત્ર મહિનાનો પ્રથમ દિવસ કયા તહેવાર તરીકે ઉજવાય છે ?
  8. ‘કાન્ત’ કોનું તખલ્લુસ છે ?
  9. 1965ના ભારત-પાક યુદ્ધમાં ગુજરાતના કયા મુખ્યમંત્રીનું વિમાની દુર્ઘટનામાં નિધન થયું હતું ?
  10. ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષ વાવેતર(ફાર્મ ફોરેસ્ટ્રી) યોજના અંતર્ગત વળતર ચૂકવણી જે તે વર્ષના કયા માસમાં કરવામાં આવે છે ?
  11. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના વિહગ(પક્ષી) જોવા મળે છે ?
  12. ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના સસ્તન પ્રાણી જોવા મળે છે ?
  13. ગુજરાતમાં આવેલ ખીજડીયા પક્ષી અભયારણ્ય કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
  14. સુરત પાસે કયો દરિયાકિનારો પ્રખ્યાત છે ?
  15. કર્ણાટકનું રાજ્ય પ્રાણી કયું છે ?

સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોનો ક્રમાંક 31 થી 45

  1. રાજસ્થાનનું રાજ્ય પક્ષી કયું છે ?
  2. ભારતનો પ્રથમ સોલાર પાર્ક ક્યાં આવેલો છે ?
  3. અબ્દુલ કલામ ટેક્નોલોજી ઇનોવેશન નેશનલ ફેલોશિપ સ્કીમની જાહેરાત કયા વિભાગે કરી છે ?
  4. ગુજરાતના ભૌગોલિક સંકેત (જીઆઇ ટેગ) હેઠળ નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે ?
  5. ઈ.એફ.આઈ.આરની તપાસ પૂર્ણ કરી કોર્ટમાં કેટલા દિવસમાં રિપોર્ટ મોકલવાનો હોય છે ?
  6. ભારતમાં ‘નેશનલ સેન્ટર ઓફ ઓર્ગેનિક ફાર્મિંગ’ ક્યાં આવેલું છે ?
  7. ગુજરાતના લોકો માટે બહુવિધ વિકાસ અને જીવનની સરળતા વધારવા માટે તાજેતરમાં કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ?
  8. ગુજરાતમાં ગૌરવ સેના ભવન ક્યાં આવેલુ છે ?
  9. ભારતની કઈ નદી બે વાર કર્કવૃત્તને પસાર કરે છે ?
  10. ભારત સરકારની કઈ સર્વોચ્ચ સંસ્થા મે-૨૦૧૬થી આપત્તિના પ્રતિભાવમાં સામુદાયિક સ્વયંસેવકોની તાલીમ માટે ‘આપદા મિત્ર’ની કેન્દ્રીય ક્ષેત્રની યોજના અમલમાં મૂકી રહી છે ?
  11. ભારતમાં 2018માં નવા ‘મહિલા સુરક્ષા વિભાગ’ની સ્થાપના કોણે કરી ?
  12. તમાકુના વ્યસનનો ઘટાડો કરવા માટે કયો કાર્યક્રમ શરું કરવામાં આવ્યો છે ?
  13. ભારતમાં રોકાણ કરવા ઇચ્છતા રોકાણકારો માટે સલાહકાર, માર્ગદર્શક અને સુવિધા પુરી પાડવાનું કામ કઈ એજન્સી કરે છે ?
  14. NER અને સિક્કિમમાં MSMEના પ્રમોશનનો મુખ્ય લાભ શો છે ?
  15. પ્રાચીનકાળમાં ગુજરાતનું કયું બંદર મરી-મસાલા અને રેશમના વ્યાપાર માટે જાણીતું હતું ?

Question For School Quiz Bank. 46 TO 60

  1. 2016માં કરેલ જાહેરાત મુજબ, ઓરેકલ નીચેના વિકલ્પોમાંથી કયા શહેરમાં ઈન્ક્યુબેશન સેન્ટર સ્થાપશે ?
  2. ભારત સરકારની ‘દીનદયાલ અંત્યોદય યોજના’નાં લાભાર્થીઓ કોણ છે ?
  3. આઈ.ટી.આઈ. જનરલ કેટેગરીના તાલીમાર્થીઓને માસિક કેટલું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે ?
  4. રાજ્ય વિધાનસભામાં કોની પૂર્વ સંમતિથી મની બિલ રજૂ કરી શકાય છે ?
  5. બંધારણનો કયો અનુચ્છેદ રાષ્ટ્રપતિને રાજ્યસભાનું વિસર્જન કરવા સક્ષમ બનાવે છે?
  6. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યો વચ્ચે સહકારની જોગવાઈ છે ?
  7. સ્પેસીફાઇડ બેંક નોટ્સ સેસેશન ઓફ લાયબિલિટી એક્ટ હેઠળ બેંકમાં કઈ નોટો આવે છે?
  8. ભારતમાં કોલેજિયમ સિસ્ટમ પ્રથમ વખત કયા સંબંધમાં દાખલ કરવામાં આવી હતી ?
  9. બોનસ અધિનિયમ 1965માં કેટલા વખત સુધારા કરવામાં આવ્યા છે ?
  10. કયા મંત્રાલયે સંસદમાં નેશનલ કમિશન ફોર હોમિયોપેથી (સુધારા) બિલ 2021 રજૂ કર્યું ?
  11. ભારત સરકારની કઈ સમિતિએ બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કરવાની ભલામણ કરી હતી ?
  12. મુખ્યમંત્રી ગૃહ યોજના કેન્દ્રની કઈ યોજના હેઠળ વધારાની રાજ્ય સહાય પુરી પાડે છે ?
  13. ‘હર ખેત કો પાની’ યોજનાનું અમલીકરણ કઈ કચેરી દ્વારા કરવામાં આવે છે ?
  14. નીચેનામાંથી કયો દરિયાકિનારો પરવાળા અને મેન્ગ્રુવ માટે જાણીતો છે ?
  15. કયા રાજ્યે સ્માર્ટ વિલેજ યોજના શરૂ કરી ?

સ્કૂલ માટે ખૂબ ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર-61 થી 75

  1. 73માં બંધારણીય સુધારામાં અનુસૂચિ દાખલ કરી તેમાં કેટલાં વિષયો પંચાયતોને ફાળવવામાં આવ્યા છે ?
  2. ગુજરાત રાજ્યના ખેડૂતોની ખેતી માટે જરૂર પડતી ખેત સામગ્રી વિશેની માહિતી કયા પોર્ટલ પર સમયસર મળી રહે છે ?
  3. ગુજરાત રાજ્યમાં ‘ જળસ્ત્રાવ વિકાસ કાર્યક્રમ’ના અસરકારક અમલીકરણ માટેની નોડલ એજન્સીનું નામ શું છે ?
  4. એકવાર ભારતમાલા અમલમાં મુકાયા પછી કેટલા જિલ્લાઓને નેશનલ હાઈવે લિન્કેજ દ્વારા જોડવાની અપેક્ષા છે ?
  5. ગુજરાતમાં પ્રખ્યાત પર્યટન સ્થળ ‘બ્લેક હિલ’ કયા સ્થળે આવેલું છે ?
  6. ગુજરાતનું પ્રસિદ્ધ ઊંટડિયા મહાદેવ મંદિર કઈ નદીને કિનારે આવેલું છે ?
  7. પ્રસાદ યોજનાનો હેતુ ભારતમાં કયા પર્યટનના વિકાસ અને પ્રચાર માટે માર્ગ મોકળો કરવાનો છે ?
  8. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ‘આઉટડોર પ્રેક્ટિસ ફીલ્ડ’ ની સંખ્યા કેટલી છે ?
  9. નાણાકીય સાક્ષરતા ઝુંબેશ ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
  10. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય હેઠળના ‘SIPDA’ નું પૂરું નામ શું છે ?
  11. પી.એચ.ડી.નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દશ માસ સુધી મહારાજા સયાજીરાવ ગાયકવાડ ફેલોશિપ યોજના અંતર્ગત કેટલા રૂપિયાની ફેલોશિપ સહાય મળે છે ?
  12. ગુજરાતમાં વર્ષ 2021 દરમિયાન રૂપિયા બે હજાર કરોડના ખર્ચે આદિવાસી વિસ્તારોમાં કેટલા ઘરોને નળ જોડાણ આપવામાં આવેલ છે ?
  13. રાજય પર્વતારોહણ પારિતોષિક યોજના અંતર્ગત સાહસવીરો પારિતોષિક માટે જરૂરી લાયકાત મુજબ 6000 મીટરથી વધુ ઊંચાઇ કેટલી વખત ચઢેલા હોવા જોઇએ ?
  14. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ 2022માં ગુજરાત રાજ્યમાંથી ‘નારી શક્તિ પુરસ્કાર’ એવોર્ડ મેળવનાર કોણ છે ?
  15. નીચેનામાંથી કયો હોર્મોન શરીરમાં કેલ્શિયમના શોષણને દબાવવા માટે જવાબદાર છે ?

Most Important Question For School Quiz Bank. 76 TO 90

  1. વિમાનના ટાયરમાં કયો ગેસ ભરાય છે ?
  2. ડેસિબલ એકમ શું માપવા માટે વપરાય છે ?
  3. સ્ટીમ એન્જિનના શોધક કોણ છે ?
  4. ગાંધીજીને પ્રથમ વખત ‘મહાત્મા’ તરીકે કોણે ઓળખાવ્યા ?
  5. ભારતીય ધ્વજ સંહિતા મુજબ ધ્વજની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર શું છે ?
  6. ભારતનું બંધારણ કોના હસ્તે લખાયું હતું ?
  7. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા ઇ-સાઇન કરેલા મુખ્ય ઓળખ દસ્તાવેજોને વહેચવા અને સંગ્રહિત કરવા માટે કઈ ડિજિટલ એપ્લિકેશન બનાવવામાં આવી છે ?
  8. આમાંથી કયું રાજ્ય ભારતનેટ પ્રોજેક્ટના અમલીકરણમાં અગ્રેસર છે?
  9. નીચેનામાંથી કયું ડિજિટલ લર્નિંગ એન્વાયરમેન્ટ ડિઝાઈન સાથે સંબંધિત છે ?
  10. વિષુવવૃત્ત પરના કોઈ પણ બે રેખાંશ વચ્ચેનું અંતર કેટલું હોય છે ?
  11. કચ્છના અખાત પર આવેલા સલાયાથી કયા સ્થળ સુધી ક્રૂડઓઈલની પાઇપલાઈન પાથરવામાં આવી છે ?
  12. ભારતની નાણાકીય રાજધાની કઈ છે?
  13. અસહકાર આંદોલનના જનક તરીકે કોને ઓળખવામાં આવ્યો છે ?
  14. ગુરુ નાનકનો જન્મ કયાં થયો હતો ?
  15. સ્વતંત્રતા આંદોલનમાં લતિકા ઘોષે કયા સંગઠનની સ્થાપના અને નેતૃત્વ કર્યું હતું ?

વધુ Quiz Bankના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે

More G3q Quiz QuestionsLinks
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું છઠ્ઠા અઠવાડિયાનું પરિણામ જાહેર । Gujarat Gyan Guru Quiz ResultClick Here
Gyan Guru School Quiz Bank 18 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 17 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 17 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 16 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 16 August | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 15 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 15 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
More Quiz Bank

સ્કૂલના વિદ્યાર્થીઓ માટે Quiz Bank નંબર 91 થી 105

  1. નીચેનામાંથી કયો ધોધ મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં આવેલો છે ?
  2. ગુજરાતમાં શાળામાં ભણતાં વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો 2022 માં કેટલા ટકા ઘટ્યો છે ?
  3. વાનખેડે સ્ટેડિયમ ભારતના કયા રાજ્યમાં આવેલું છે ?
  4. નીરજ ચોપરાએ કયા દેશમાં યોજાયેલી પાવો નુર્મી ગેમ્સમાં ભાલા ફેંકમાં પોતાનો રાષ્ટ્રીય રેકોર્ડ બહેતર બનાવ્યો ?
  5. ભારતના પ્રથમ વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેપ્ટન કોણ હતા?
  6. પાકિસ્તાનમાં સ્થળાંતર કરી ગયેલી કેટલીક વ્યક્તિઓના નાગરિકતા હક બંધારણની કઈ કલમમાં આવે છે ?
  7. ગુના માટે દોષિત ઠરાવવા અંગે રક્ષણ બંધારણની કઈ કલમમાં છે ?
  8. ‘પીએસએલવી ઓર્બિટલ એક્સપેરિમેન્ટલ મોડ્યુલ (POEM)’ કયા સંગઠન સાથે સંકળાયેલું છે ?
  9. પ્રાણી વિજ્ઞાનની એવી શાખાને શું કહેવામાં આવે છે જેમાં પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે ?
  10. વર્ષ 2020માં ભારત સરકાર દ્વારા સામાજિક કાર્યના ક્ષેત્રમાં નીચેનામાંથી કોને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?
  11. વર્ષ 2014 માટે 62માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા હતા ?
  12. વર્ષ 1996 માટે 44માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા હતા ?
  13. ‘વિશ્વ દૂરસંચાર દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  14. ‘આંતરરાષ્ટ્રીય કસ્ટમ્સ દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  15. નીચેનામાંથી કયા સ્થળે, ભારતનો મુખ્ય તાંબાનો ભંડાર છે ?

Important Quiz Bank  For School Students. 106 થી 120

  1. જેસોર રીંછ અભયારણ્ય ક્યાં આવેલું છે ?
  2. કયા ભારતીયને ઇન્ટરનેશનલ ટેનિસ હોલ ઓફ ફેમ દ્વારા ગોલ્ડન એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ?
  3. ‘કાચબા કાચબી’નું જાણીતું ભજન કોણે રચ્યું છે ?
  4. કયું રાજ્ય એલજીબીટી સમુદાય માટે સમર્પિત રાજ્ય-સ્તરની અદાલતનું આયોજન કરવા માટે તૈયાર છે ?
  5. ભારતીય નૌકાદળની કલવરી વર્ગની સબમરીન કઈ છે ?
  6. નીચેનામાંથી ગુજરાતનું કયુ સ્થળ સાત નદીઓનું સંગ મસ્થાન છે ?
  7. સુરેંદ્રનગરના એક કાંઠે આવેલ વઢવાણ શહેરનો ગઢ કયા રાજાએ બંધાવ્યો હતો ?
  8. પુરાણોની સંખ્યા કેટલી છે ?
  9. મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયાની ડિઝાઇન કોણે કરી હતી ?
  10. પ્રાચીન તીર્થ ભદ્રેશ્વર (ભદ્રેસર) ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલું છે?
  11. દ્વાદશ જયોતિર્લિંગમાનું એક ‘નાગેશ્વર જ્યિતિર્લિંગ’ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
  12. સાહા સમીકરણની શોધ કોણે કરી ?
  13. શેઠ છડામીલાલ દ્વારા સ્થાપિત પ્રસિદ્ધ ‘ભગવાન બાહુબલી મંદિર’ ભારતના કયા રાજ્યમાં આવેલું છે?
  14. પ્રકૃતિના ત્રણ ગુણો કયા છે ?
  15. આ શ્રેણી જુઓ: 21, 9, 21, 11, 21, 13, 21, … આગળ કઈ સંખ્યા હોવી જોઈએ?

School Student Quiz Bank No.121 to 127

  1. આમાંથી કયા કેબલમાં, કોઈ વિદ્યુત સિગ્નલ પસાર થતું નથી ?
  2. આપેલમાંથી કયું ઇમેજ ફાઇલ ફોર્મેટ છે ?
  3. રાણકી વાવ કોણે બંધાવી હતી ?
  4. કેરળની પરંપરાગત કઠપૂતળીને શું કહેવામાં આવે છે ?
  5. ત્રણ વલયવાળો ગ્રહ કયો છે ?
  6. મેડિકલમાં એડમિશન માટેની પ્રવેશ પરીક્ષા NEET નું પૂરું નામ શું છે?
  7. નેશનલ ડેરી ડેવલોપમેન્ટ કોર્પોરેશનનું વડુ મથક ક્યાં આવેલું છે ?

Important Links of Gyan Guru School Quiz Bank 02 September

Gujarat Gyan Guru Quiz Official WebsiteClick Here
G3Q RegistrationClick Here
G3Q Quiz BanksClick Here
G3Q Second Round ResultClick Here
Gujarat Gyan Guru Quiz Winner ListClick Here
Home PageClick Here
Important Links of Gyan Guru School Quiz Bank 02 September
Image of Gyan Guru School Quiz Bank 02 September

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે?

ભારત સરકાર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી અને ફ્લેગશિપ યોજનાઓ તથા વિકાસગાથા અંગેની ક્વિઝ એટલે “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ”

Gyan Guru Quiz Bank નો ધ્યેય મંત્ર શું છે?

આ ક્વિઝનો ધ્યેય મંત્ર “જાણશે ગુજરાત, જીતશે ગુજરાત” છે.

આ ક્વિઝમાં ક્યા દિવસ પ્રશ્નો સમાવેશ થયેલા છે?

a.  આ ક્વિઝમાં તા-૦૨/૦૯/૨૦૨૨ ના પ્રશ્નો સમાવેશ થયેલા છે?

Gujarat Gyan Guru Quiz નું રજીસ્ટ્રેશન કેવી અને ક્યાં કરવાનું રહેશે?

a.ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેની અધિકૃત વેબસાઈટ www.g3q.co.in છે.

Leave a Comment