Gyan Guru School Quiz Bank 04 September | સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો

Join WhatsApp Group Join Now

G3Q Quiz Bank PDF Download | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 | Gyan Guru Quiz Questions And Answers | G3Q 2022 | Gujarat Gyan Guru Quiz Questions and Answers

ભારતમાં સૌથી મોટી ક્વિઝ ગુજરાતમાં ચાલુ થયેલી છે. આ ક્વિઝનું નામ “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022”. આ ક્વિઝમાં રાજ્યના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ અને નાગરિકો ભાગ લઈ શકે છે. જ્ઞાનગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન સુવિધા આપેલી છે. Gyan Guru Quiz Registration કર્યા બાદ ઓનલાઈન ક્વિઝ આપવાની રહેશે. આજે આપણે આ આર્ટિકલ દ્વારા 04 સપ્ટેમ્બર સ્નાકૂલના વિદ્યાર્થીઓ માટેના પ્રશ્નોની PDF મેળવીશું. Gyan Guru School Quiz Bank 04 September ની PDF ની લિંક છેલ્લે આપેલી છે.

Gujarat Gyan Guru School Quiz Bank 04 September

        રાજ્યના ધોરણ-૯ થી 12 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ક્વિઝ આપી શકશે. શાળાના વિદ્યાર્થીઓ માટે આ આર્ટિકલમાં ઉપયોગી પ્રશ્નોની યાદી આપેલી છે. Gujarat Gyan Guru School Quiz Bank 04 September નીચે મુજબ છે.

Highlight Point of Gujarat Gyan Guru School Quiz Bank 04 September

ક્વિઝનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022
આર્ટિકલનો પેટા પ્રકારગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં સ્કૂલના વિદ્યાર્થીઓ માટે 01 September ક્વિઝના પ્રશ્નોની PDF ડાઉનલોડ
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
ક્વિઝ ચાલુ કરનાર વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ
રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
આ ક્વિઝના પ્રશ્નો કઈ તારીખના છે?04 September 2022
આ ક્વિઝમાં કેટલા પ્રશ્નો સામેલ છે?કુલ 127 પ્રશ્નો
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3Q Quiz Official WebsiteClick Here
G3Q Quiz Bank WebsiteClick Here
Download PDF School Quiz Bank 04 SeptemberDownload Now
Gujarat Gyan Guru School Quiz Bank 02 September

Today 04 September School Quiz Bank

          ગુજરાતમાં સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે, જેમને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધો છે. તેમના માટે તા-04/09/2022 ના ક્વિઝના પ્રશ્નોની યાદી મુદ્દાસર આપેલી છે.

સ્કૂલ માટે ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર 1 થી 15

  1. દેશના શહેર અને ગ્રામીણ ક્ષેત્રમાં આવેલ આર્થિક રૂપથી કમજોર ઘરોમાં મફત વીજળીની સુવિધા ઉપલબ્ધ કરાવવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કઈ યોજનાનો શુભારંભ કરેલ છે ?https://youtu.be/Ik9OccZ2pCA
  2. સરકાર પોતાની અલગ-અલગ યોજનાઓને એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવા માટે કયું પોર્ટલ લોન્ચ કરેલ છે ?https://youtu.be/mMfOe0_HBpE
  3. ગુજરાત રાજ્યમાં કઈ યોજના હેઠળ માછીમારોની સલામતી માટે લાઇફ સેવીંગ અપ્લાયન્સિસની ખરીદ કિંમતના 50 ટકા સહાય આપવામાં આવે છે ?
  4. કઈ યોજનાનો ઉદ્દેશ શાળાના બાળકોમાં ફિલેટલીને પ્રોત્સાહન આપવાનો છે ?
  5. નીચેનામાંથી કઈ યુનિવર્સિટીએ મેટા યુનિવર્સિટી ખ્યાલ અપનાવ્યો છે ?
  6. રક્ષાશક્તિ યુનિવર્સિટી, ફૉરેન્સિક યુનિવર્સિટી અને પેટ્રોલિયમ યુનિવર્સિટીની સ્થાપના કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ ?
  7. સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હિન્દીનું મુખ્યમથક ક્યાં આવેલું છે?
  8. ગુજરાત સરકાર દ્વારા ‘વંદે ગુજરાત’ અંતર્ગતની ચેનલો કયા ઉપગ્રહના ઉપયોગથી પ્રસારિત થાય છે?
  9. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ ક્યાં આવેલ છે ?
  10. સતત 99 કલાક, 99 મિનિટ, 99 સેકન્‍ડ શાસ્‍ત્રીય સંગીતનું ગાન કરી ડો. ધારી પંચમ દા એ ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડમાં સ્‍થાન ક્યારે પ્રાપ્‍ત કર્યું હતું ?
  11. ગુજરાતના રાજયપાલશ્રીએ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી માટે કેટલા પ્રકલ્પો આપ્યા હતા ?
  12. વડોદરાનું કયું મ્યૂઝિયમ તેમાં સચવાયેલી વૈવિધ્યસભર દુર્લભ ચીજવસ્તુઓ માટે જાણીતું છે ?
  13. કયો શાસક ‘કરણઘેલા’ તરીકે ઓળખાય છે ?
  14. ઢાંકની ગુફા કયા જિલ્લામાં આવેલી છે ?
  15. શક સંવત પ્રમાણે ગણેશચતુર્થી કયા મહિનામાં આવે છે ?

IMP Question For School Quiz Bank No. 16  TO  30

  1. ગુજરાતી ભાષામાં જગતનો ઇતિહાસ લખવાનો પ્રથમ પ્રયત્ન કોણે કર્યો છે ?
  2. સીદીઓનું નૃત્ય કયા નામથી ઓળખાય છે ?
  3. મહાભારતની કથાના લહિયા કોણ છે ?
  4. માતંગ ઋષિનો આશ્રમ કયા સરોવર નજીક આવેલો હતો ?
  5. ઈલોરાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે ?
  6. ‘આનંદમઠ ‘ ના લેખકનું નામ શું છે ?
  7. દશેરાના દિવસે કોના પૂતળાનું દહન કરવામાં આવે છે ?
  8. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની શરૂઆત ક્યાં થઈ હોવાનું મનાય છે ?
  9. કવિ પ્રેમાંનાદ ક્યાંના વતની હતા ?
  10. સરકા ઇન્ડિકા (અશોક) છોડ કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે ?
  11. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત અનુસૂચિત જાતિના લોકોની વસ્તી ધરાવતા ગામોને ગામદીઠ કેટલા મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટનો લાભ મળે છે ?
  12. ભારતમાં 23.26 ટકા વનવિસ્તાર પૈકી કેટલા ટકા રક્ષિત વનો છે ?
  13. ગુજરાતમાં આવેલ ઘુડખર અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
  14. નીલગાયની સુરક્ષા માટે સ્થાપવામાં આવેલું અભયારણ્ય ગુજરાતમાં કયાં આવેલું છે ?
  15. આંધ્રપ્રદેશનું રાજ્ય પ્રાણી કયું છે ?

સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોનો ક્રમાંક 31 થી 45

  1. વન વિભાગનો નિયત નમૂનો પરિશિષ્ટ-4 કઈ યોજનાનો લાભ મેળવવા માટેનો છે ?
  2. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથોરિટી (GSDMA)ની રચના કોના નેતૃત્વ હેઠળ કરવામાં આવી છે ?
  3. બિપ્લોબી ભારત ગૅલરી ક્યાં આવેલી છે ?
  4. સરકાર દ્વારા શરૂ કરાયેલ ‘ગો ગ્રીન યોજના’નો લાભ મેળવવા માટે લાયકાતના માપદંડ કયા છે ?
  5. STRIDE યોજના શરૂ કરનાર સંસ્થા UGCનું પૂરું નામ શું છે ?
  6. લોગરીધમ કોષ્ટકોની શોધ કોણે કરી હતી ?
  7. સામાજિક કારણોસર સ્થાનાંતરણને કારણે તેમની વર્તમાન નોકરીમાં મુશ્કેલીઓનો સામનો કરી રહેલા મહિલા વૈજ્ઞાનિકો માટે કઈ યોજના ઉપલબ્ધ છે ?
  8. સી.ઈ.આઈ.બી.નું પૂરું નામ શું છે ?
  9. ગુજરાતમાં કેટલા જિલ્લાઓ છે ?
  10. ભારતના માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા રાષ્ટ્રીય પોલીસ સ્મારક રાષ્ટ્રને ક્યારે સમર્પિત કરવામાં આવ્યું હતું ?
  11. ગુજરાત પીડિત વળતર યોજના, 2016 (ગુજરાત વિક્ટિમ કમ્પેન્સેશન સ્કીમ, 2016) ગુજરાતમાં ક્યારે શરૂ કરવામાં આવી ?
  12. એનિમિયાનો રોગ કયા વિટામીનની ઊણપથી થાય છે ?
  13. પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ હેઠળ, મૅન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ માટે કેટલી લોન આપવામાં આવે છે ?
  14. ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન (IEC) યોજના અંતર્ગત, પ્રિન્ટ મીડિયા કેમ્પઇનમાં શું સામેલ છે ?
  15. નીચે દર્શાવેલામાંથી યુરેનિયમની કાચી ધાતુ કઈ છે ?

Question For School Quiz Bank. 46 TO 60

  1. ઓરેકલએ 2016માં કરેલ જાહેરાત મુજબ ભારતમાં કેટલા ઈન્ક્યુબેશન સેન્ટર સ્થાપશે?
  2. લેબર વેલ્ફર ફંડ એક્ટ ૧૯૫૩ મુજબ દર છ મહિને કામદારનો ટી.પી.સી.ફાળો કેટલો હોય છે ?
  3. ગુજરાત સરકાર દ્વારા આઈ.ટી.આઈ.ની તાલીમ પૂર્ણ કર્યા બાદ સ્વરોજગારી માટે નીચેનામાંથી કઈ સહાય આપવામાં આવે છે ?
  4. ખેડૂતોનું ઉત્પાદન, વેપાર અને વાણિજ્ય બિલ કઈ સાલમાં પસાર કરવામાં આવ્યું ?
  5. ભારતના બંધારણમાં ન્યાયિક સમીક્ષા કોના પર આધારિત છે ?
  6. ભારતના એટર્ની જનરલની નિમણૂક કોણ કરે છે ?
  7. કયા મંત્રાલયે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ એક્ટ 2017 સંસદમાં રજૂ કર્યો હતો ?
  8. તમામ સ્તરે તમામ પંચાયતોમાં મહિલાઓ માટે કેટલી બેઠકો અનામત છે ?
  9. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન કયા કાયદા હેઠળ અસ્તિત્વમાં આવ્યું ?
  10. લોકસભામાં પ્રથમ વિરોધ પક્ષના નેતા કોણ હતા ?
  11. સંસદનું કયું ગૃહ રાજ્ય પરિષદ તરીકે ઓળખાય છે ?
  12. સોલિડ વેસ્ટ મૅનેજમેંટ (SWM) નીચેનામાંથી કઈ યોજનાની પ્રવૃત્તિ છે ?
  13. સૌની યોજનાનો પ્રથમ તબક્કો કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો ?
  14. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ?
  15. નિમૂ બઝગો રન-ઑફ-ધ-રિવર પાવર પ્રોજેક્ટ કઈ નદી પર આવેલો છે ?

સ્કૂલ માટે ખૂબ ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર-61 થી 75

  1. સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજના હેઠળ મહિલાઓને રોજગારની કેટલા ટકા તકો પૂરી પાડવામાં આવે છે ?
  2. ગુજરાત રાજ્યના ગામોને કઈ યોજના અંતર્ગત 3-ફેઝ વીજ પુરવઠો 24 કલાક માટે પૂરો પાડવામાં આવે છે ?
  3. કેન્દ્ર સરકારની કઈ યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં ‘સંકલિત વોટરશેડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ’ આવે છે ?
  4. ગુજરાતમાં બે નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ ક્યાં શરૂ થનાર છે ?
  5. નીચેનામાંથી ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે ?
  6. ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિશેષતા ધરાવતી કઈ એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન કૉર્પોરેશન કંપની રેલવે મંત્રાલયની માલિકી હેઠળ છે?
  7. વિદેશી બજારોમાં કઈ પ્રમોશનલ પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે માર્કેટિંગ ડેવલપમેન્ટ આસિસ્ટન્સ (MDA) યોજના હેઠળ રાજ્ય સરકારના પ્રવાસન વિભાગોને નાણાકીય સહાય આપવામાં આવશે ?
  8. ‘ભારતમાલા પરિયોજના’ ના પ્રથમ તબક્કામાં કુલ કેટલી લંબાઈનું બાંધકામ હાથ ધરવામાં આવી રહ્યું છે ?
  9. આયુષ્માન ભારત ડિજિટલ મિશન ભારતમાં ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું ?
  10. યાંત્રિક રીતે સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારની કઈ યોજના સ્વચ્છતા સંબંધિત ઉપકરણો,વાહનોની ખરીદી માટે નાણાકીય સહાય પૂરી પાડે છે ?
  11. અનુસૂચિત જાતિની હસ્તકલા કારીગર મહિલાઓને કયો ઍવૉર્ડ આપવામાં આવે છે ?
  12. જનસેવા યજ્ઞ અનુષ્ઠાનનો નવમો દિવસ કયા પૂર્વ પટ્ટીના આદિવાસીઓના સર્વાંગી વિકાસને સમર્પિત કરવામાં આવ્યો છે ?
  13. સ્વર્ણિમ તાના-રીરી મહોત્સવ ક્યાં યોજાયો હતો ?
  14. ‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજનામાં કયા ઘટક માટે કોઈ જોગવાઈ નથી ?
  15. નીચેનામાંથી કયું વિટામિન પાણીમાં ઓગળી જાય છે ?

Most Important Question For School Quiz Bank. 76 TO 90

  1. વિટામિન Kનું બીજું નામ શું છે ?
  2. મીઠું સોડિયમ ક્લોરાઇડ છે, તો બેકિંગ સોડા શું છે ?
  3. પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયામાં કોનામાંથી મુક્ત થયેલ O2 આવે છે ?
  4. નીચેનામાંથી કોણે સ્વદેશી ચળવળ દરમિયાન સ્વદેશી વસ્તુ પ્રચારિણી સભાનું નેતૃત્વ કર્યું તેમજ દુકાનો ખોલી ?
  5. નીચેનામાંથી કયા નેતા ભારત છોડો આંદોલનના સમર્થનમાં ભૂગર્ભ ચળવળ અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ નથી ?
  6. SFURTI યોજના હેઠળ કોઈપણ ચોક્કસ પ્રોજેક્ટ માટે આપવામાં આવતી મહત્તમ નાણાકીય સહાય કેટલી હોય છે ?
  7. GSTNનું પૂરું નામ શું છે ?
  8. UPIમાં મહત્તમ નાણાકીય વ્યવહારની મર્યાદા કેટલી છે ?
  9. નીચેનામાંથી શું ‘ડિજિટલ ઈન્ડિયા’ પ્રોગ્રામમાં સામેલ નથી ?
  10. દિલ્હી,મુંબઈ,ચેન્નઈ અને કોલકાતાને જોડતા ધોરીમાર્ગનું નામ શું છે ?
  11. કયા શહેરના સમુદ્ર કિનારે મહાત્મા ગાંધી અને શ્રમની દેવી(Triumph of Labour)નાં બાવલાં છે ?
  12. ભારતનું કયું શહેર નવાબોના શહેર તરીકે ઓળખાય છે ?
  13. અસહકારની ચળવળનું વર્ષ જણાવો.
  14. શીખ ધર્મના દસમા ધર્મગુરુ કોણ હતા ?
  15. લોર્ડ રિપને હંટર આયોગનું ગઠન શા માટે કર્યું હતું ?

વધુ Quiz Bankના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે

More G3q Quiz QuestionsLinks
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું છઠ્ઠા અઠવાડિયાનું પરિણામ જાહેર । Gujarat Gyan Guru Quiz ResultClick Here
Gyan Guru School Quiz Bank 18 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 17 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 17 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 16 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 16 August | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 15 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 15 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
More Quiz Bank

સ્કૂલના વિદ્યાર્થીઓ માટે Quiz Bank નંબર 91 થી 105

  1. ગુજરાત ઇકૉલૉજીકલ એન્ડ રીસર્ચ (GEER) ફાઉન્ડેશન ક્યાં આવેલું છે ?
  2. એશિયા ખંડની સૌથી મોટી સહકારી ડેરી ક્યાં આવેલી છે ?
  3. ખડક ચઢાણ એડવેન્ચર તાલીમ કોર્ષ માં કેટલા બાળકોને લેવામાં આવે છે ?
  4. ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતીય પુરુષ હૉકી ટીમે ક્યા દેશને હરાવી બ્રૉન્ઝ મૅડલ જીત્યો હતો ?
  5. ઓલિમ્પિકમાં મૅડલ જીતનાર પ્રથમ મહિલા રેસલર કોણ છે ?
  6. ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા જન્મના સ્થાનના કારણે કરાતા ભેદભાવોનો નિષેધ’ બંધારણની કઈ કલમમાં છે ?
  7. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં સંઘની કારોબારી સત્તાનો વિસ્તાર અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?
  8. નીચેનામાંથી કયા માધ્યમમાં અવાજનું વહન થઇ શકતું નથી ?
  9. સેન્ટ્રલ લેધર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (સીએલઆરઆઈ) ક્યાં આવેલી છે ?
  10. વર્ષ 2015 માં ભારત સરકાર દ્વારા સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે નીચેનામાંથી કયા ગુજરાતી સર્જકને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે ?
  11. સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે શ્રી રજત શર્માને પદ્મભૂષણ ઍવૉર્ડથી ક્યારે સન્માનિત કરવામાં આવ્યા હતા?
  12. વર્ષ 1987 માટે 35માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
  13. ‘વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  14. ‘વિશ્વ કરકસર દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  15. અર્થશાસ્ત્રના પિતા કોણ છે ?

Important Quiz Bank  For School Students. 106 થી 120

  1. ગુજરાતનું કયું શહેર સિરામિક ઉત્પાદન સાથે સંકળાયેલું છે ?
  2. 2022માં વર્લ્ડ માસ્ટર્સ ઍથ્લેટિક્સ મીટમાં સિનિયર સિટીઝન કેટેગરીમાં ૧૦૦ મીટર ઝડપી દોડમાં ગોલ્ડમૅડલ વિજેતા કોણ બન્યા ?
  3. કાલ્પનિક પાત્ર ‘મોગલી’નું સર્જન કરનાર કયા લેખક છે ?
  4. ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં જમીન સંપાદન વખતે કેટલું વળતર આપવામાં આવે છે ?
  5. ભારતીય હવાઈ ક્ષેત્રને પૂરી પાડતી નાગરિક ઉડ્ડયન એપ્લિકેશનો માટે પ્રાથમિક રીતે જીવનની સલામતી માટે કઈ ઉપગ્રહ આધારિત વૃદ્ધિપ્રણાલી વિકસાવવામાં આવી છે ?
  6. જ્યા સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહી મળે ત્યાં સુધી ‘પાઘડી નહી પહેરું’ આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?
  7. સાહિત્ય ક્ષેત્રે અપાતો જ્ઞાનપીઠ ઍવૉર્ડ સૌ પ્રથમ કઈ મહિલાને આપવામાં આવ્યો હતો ?
  8. લોથલ ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલું છે ?
  9. ભરતકામની પરંપરાગત કળા ‘ચિકનકારી કામ’ માટે નીચેનામાંથી કયું સ્થાન પ્રખ્યાત છે ?
  10. પેરિયર અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલું છે ?
  11. ગુજરાતમાં ઇન્દ્રોડા પાર્ક (પ્રાણી સંગ્રહાલય) ક્યાં આવેલ છે ?
  12. અરુણાચલ પ્રદેશનું રાજ્ય ફૂલ કયું છે ?
  13. બિહારનું રાજ્ય વૃક્ષ કયું છે ?
  14. સંસ્કૃત શબ્દ ‘ઈશ્વર’ નો અંગ્રેજીમાં અર્થ શો થાય છે ?
  15. નીચેનામાંથી કયાને રંગદ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે જે છોડને લાલ, વાદળી અને જાંબલી રંગ આપે છે ?

School Student Quiz Bank No.121 to 127

  1. નીચેનામાંથી કયું A4 પેપરના કદથી બમણું છે ?
  2. ઈન્ટરનેટમાં વેબ એડ્રેસનું બીજું નામ કયું છે ?
  3. ‘ખજુરાહો સ્મારકો’નું જૂથ કયા વર્ષમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે અંકિત કરવામાં આવ્યું હતું ?
  4. રૂ.20 ની નવી ભારતીય ચલણી નોટ પર કયું ભારતીય સ્મારક દર્શાવવામાં આવેલ છે ?
  5. બેકટેરિયોલૉજીના પિતા કોને કહેવામાં આવે છે ?
  6. HTMLનું પૂરું નામ શું છે ?
  7. જેસલ તોરલ ની સમાધિ કચ્છમાં કયા સ્થળે આવેલી છે?

Important Links of Gyan Guru School Quiz Bank 04 September

Gujarat Gyan Guru Quiz Official WebsiteClick Here
G3Q RegistrationClick Here
G3Q Quiz BanksClick Here
G3Q Second Round ResultClick Here
Gujarat Gyan Guru Quiz Winner ListClick Here
Home PageClick Here
Important Links of Gyan Guru School Quiz Bank 04 September
Image of Gyan Guru School Quiz Bank 04 September

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે?

ભારત સરકાર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી અને ફ્લેગશિપ યોજનાઓ તથા વિકાસગાથા અંગેની ક્વિઝ એટલે “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ”

Gyan Guru Quiz Bank નો ધ્યેય મંત્ર શું છે?

આ ક્વિઝનો ધ્યેય મંત્ર “જાણશે ગુજરાત, જીતશે ગુજરાત” છે.

આ ક્વિઝમાં ક્યા દિવસ પ્રશ્નો સમાવેશ થયેલા છે?

a.  આ ક્વિઝમાં તા-૦૪/૦૯/૨૦૨૨ ના પ્રશ્નો સમાવેશ થયેલા છે?

Gujarat Gyan Guru Quiz નું રજીસ્ટ્રેશન કેવી અને ક્યાં કરવાનું રહેશે?

a.ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેની અધિકૃત વેબસાઈટ www.g3q.co.in છે.

Leave a Comment