G3Q Quiz Bank PDF Download | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 | Gyan Guru Quiz Questions And Answers | G3Q 2022 | Gujarat Gyan Guru Quiz Questions and Answers
ભારતમાં સૌથી મોટી ક્વિઝ ગુજરાતમાં ચાલુ થયેલી છે. આ ક્વિઝનું નામ “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022”. આ ક્વિઝમાં રાજ્યના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ અને નાગરિકો ભાગ લઈ શકે છે. જ્ઞાનગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન સુવિધા આપેલી છે. Gyan Guru Quiz Registration કર્યા બાદ ઓનલાઈન ક્વિઝ આપવાની રહેશે. આજે આપણે આ આર્ટિકલ દ્વારા 05 સપ્ટેમ્બર સ્નાકૂલના વિદ્યાર્થીઓ માટેના પ્રશ્નોની PDF મેળવીશું. Gyan Guru School Quiz Bank 05 September ની PDF ની લિંક છેલ્લે આપેલી છે.
Gujarat Gyan Guru School Quiz Bank 05 September
રાજ્યના ધોરણ-૯ થી 12 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ક્વિઝ આપી શકશે. શાળાના વિદ્યાર્થીઓ માટે આ આર્ટિકલમાં ઉપયોગી પ્રશ્નોની યાદી આપેલી છે. Gujarat Gyan Guru School Quiz Bank 05 September નીચે મુજબ છે.
Highlight Point of Gujarat Gyan Guru School Quiz Bank 05 September
ક્વિઝનું નામ | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 |
આર્ટિકલનો પેટા પ્રકાર | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં સ્કૂલના વિદ્યાર્થીઓ માટે 01 September ક્વિઝના પ્રશ્નોની PDF ડાઉનલોડ |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
ક્વિઝ ચાલુ કરનાર વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
આ ક્વિઝના પ્રશ્નો કઈ તારીખના છે? | 04 September 2022 |
આ ક્વિઝમાં કેટલા પ્રશ્નો સામેલ છે? | કુલ 127 પ્રશ્નો |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3Q Quiz Official Website | Click Here |
G3Q Quiz Bank Website | Click Here |
Download PDF School Quiz Bank 04 September | Download Now |
Today 05 September School Quiz Bank
ગુજરાતમાં સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે, જેમને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધો છે. તેમના માટે તા-05/09/2022 ના ક્વિઝના પ્રશ્નોની યાદી મુદ્દાસર આપેલી છે.
સ્કૂલ માટે ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર 1 થી 15
- લોકોને પોતાની જમીનનું પંજીકરણ કરવા માટે ભારત સરકારે કઈ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે ? https://youtu.be/5VPdW3KqFAc
- ઉપરોક્ત વિડિયો ગરીબ કલ્યાણ અન્ન યોજના વિશેની વાત કરવામાં આવી રહી છે તો આ યોજનાનો પ્રારંભ ક્યારે થયો છે? https://youtu.be/yiFt2aV31X0
- શિક્ષણમાં કયા વિષયમાં પ્રાકૃતિક ખેતીના પ્રકરણનો સમાવેશ કરવામાં આવેલ છે?
- રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 મુજબ કયો અભ્યાસક્રમ બંધ કરવામાં આવશે?
- SHODH યોજના અંતર્ગત ગુણવતાયુક્ત સંશોધન કરતા વિદ્યાર્થીને કેટલા વર્ષ સુધી સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે?
- ગુજરાત રાજ્યની કઈ યુનિવર્સિટી પશ્ચિમ ક્ષેત્રની UGC-CARE યુનિવર્સિટી માટે નામાંકિત છે?
- વિદ્યાર્થીઓની સંખ્યાના સંદર્ભમાં અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ 2019માં નોંધાયેલી ભારતની સૌથી મોટી શાળા કઈ છે?
- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કઈ યોજના માટે ‘સ્વચ્છતા તરફ એક પગલું’ સૂત્ર આપ્યું હતું?
- તરણેતર મેળો હિંદુ પંચાંગ મુજબ ક્યારે ઉજવવામાં આવે છે ?
- કઈ યોજના હેઠળ NZCC ના ઘટક રાજ્યોના વિવિધ કલા સ્વરૂપોના ગ્રેટ માસ્ટર્સ (ગુરુઓ) દ્વારા રસ ધરાવતા શિષ્યોને તાલીમ આપવામાં આવે છે ?
- કયા રાજ્યએ કલામના જન્મદિવસને ‘યુથ રેનેસાં ડે’ તરીકે જાહેર કર્યો છે?
- મેનેજમેન્ટના અભ્યાસ માટે જગવિખ્યાત સંસ્થા આઇ.આઇ.એમ.ની સ્થાપના અમદાવાદમાં કયારે થઈ ?
- દેલવાડાનાં દેરાં કોણે બંધાવ્યા હતા ?
- નવરાત્રિ દરમ્યાન નોમના દિવસે પલ્લીનો ઉત્સવ કયાં ઉજવવામાં આવે છે ?
- રંગમંડળ’,’નટમંડળ’,’રૂપકસંઘ’,’જવનિકા’ જેવી નાટયસંસ્થાઓ કયા સ્થળે સ્થપાઈ હતી ?
IMP Question For School Quiz Bank No. 16 TO 30
- વડોદરાનો વૈભવી લક્ષ્મીવિલાસ પેલેસ કોણે બંધાવ્યો હતો ?
- ગંગાસતીના ભજનો કોને ઉદ્દેશીને લખાયા હતા ?
- ‘ભગવદ્ ગીતા’ કુલ કેટલા અધ્યાયમાં વહેંચાયેલી છે?
- ‘નીતિશતક’ની રચના કોણે કરી છે ?
- પૂના કરાર કોની કોની વચ્ચે થયો હતો?
- રામકૃષ્ણ મિશનના સ્થાપક કોણ હતાં?
- ભારત દેશનું નામ કોના પરથી પડ્યું છે ?
- ગાંધીજીને ‘મહાત્મા’નું બિરુદ કોણે આપ્યું હતું?
- ‘વૈષ્ણવજન તો તેને કહીએ ‘જાણીતું પદ કોનું છે ?
- આંતરરાષ્ટ્રીય ઉષ્ણકટિબંધીય ટિમ્બર ઓર્ગેનાઇઝેશનનું મુખ્ય મથક કયા દેશમાં આવેલું છે ?
- ગુજરાતમાં કુલ કેટલા પક્ષી અભ્યારણ્ય આવેલા છે ?
- ભારતમાં 23.26% વનવિસ્તાર પૈકી કેટલા ટકા અનામત વનો છે ?
- ગુજરાતમાં આવેલ પોરબંદર પક્ષી અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
- ગુજરાતમાં આવેલ નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
- તામિલનાડુનું રાજ્ય પ્રાણી કયું છે ?
સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોનો ક્રમાંક 31 થી 45
- હરિયાણાનું રાજ્ય પક્ષી કયું છે ?
- ‘એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ પ્રોગ્રામ’ કોણે શરૂ કર્યો ?
- ‘સત્યજીત રે ફિલ્મ એન્ડ ટેલિવિઝન’ સંસ્થાનું સંચાલન કયા વિભાગ દ્વારા કરવામાં આવે છે ?
- કઈ રાષ્ટ્રીય ચેનલ સંપૂર્ણપણે દેશના ખેડૂતોને સમર્પિત છે ?
- ગુજરાતમાં પ્લાઝ્મા રિસર્ચ માટે કઈ સંસ્થા જાણીતી છે?
- માનવ શરીરના કયા કોષો સૂક્ષ્મજીવાણુઓ અથવા બેક્ટેરિયા સામે લડે છે?
- રાષ્ટ્રીય જળ અભિયાન હેઠળ નીચેનામાંથી કોને વાર્ષિક પુરસ્કાર જાહેર કરાય છે?
- કયા મંત્રાલય દ્વારા ‘અસાધારણ આસૂચના કુશળતા પદક’ એવોર્ડની સ્થાપના કરવામાં આવી છે?
- ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર કયું છે ?
- નીચેનામાંથી કઈ નદી કેરળમાં વહે છે ?
- બી.પી.આર.ડીના સંદર્ભમાં એન.પી.એમ.નું પૂરું નામ શું છે?
- નેશનલ રૂરલ હેલ્થ મિશન (એનઆરએચએમ) માટે નીચેનામાંથી કયું સાચું છે?
- ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ માટીકામની પ્રવૃત્તિમાં કયા પ્રકારની સહાય પૂરી પાડવામાં આવે છે?
- ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ અગરબત્તી નિર્માણ પ્રોજેક્ટ માટે કોણ અરજી કરી શકે છે?
- ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુ લઘુ ઉદ્યોગો છે?
Question For School Quiz Bank. 46 TO 60
- ભારતમાં કોલસાનો ભંડાર સૌથી વધુ કઈ ખીણમાં છે ?
- ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ સોસાયટી (જી.એસ.ડી.એસ.) નો ઉદેશ્ય શું પૂરું પાડવાનો છે ?
- ગુજરાત રાજ્યની કૌશલ્ય વર્ધન કેન્દ્ર યોજનાને વર્ષ ૨૦૧૧-૧૨ માટે જાહેર વહીવટ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ કયો પુરસ્કાર મળ્યો હતો ?
- રાજ્યસભાની મહત્તમ અનુમતિપાત્ર સંખ્યા કેટલી છે ?
- સંસદની સત્તા કયા સુધારા અધિનિયમ દ્વારા ભારતીય બંધારણમાં સુધારો કરી શકે છે?
- કયા પંચે કેન્દ્ર-રાજ્ય સંબંધોની તપાસ કરી છે?
- સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશોના પગાર કોના દ્વારા નક્કી કરવામાં આવે છે?
- ‘ન્યાયિક કાર્યવાહી’ શબ્દ નીચેનામાંથી કઈ પ્રક્રિયાનો સંદર્ભ આપે છે?
- હાલમાં નીતિ આયોગના અધ્યક્ષ કોણ છે?
- સંસદની સ્થાયી સમિતિઓની પ્રકૃતિ શું છે?
- રાજ્યસભા હેઠળ કેટલી વિભાગીય સમિતિઓ કામ કરે છે?
- રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના હેઠળ કેટલી નદીઓ પુનઃપ્રાપ્ત કરવામાં આવી છે?
- સૌની યોજનાનો બીજો તબક્કો કોના હસ્તે શરૂ કરવામાં આવ્યો હતો?
- મેશ્વોનદી ઉપર બંધ બાંધતા કયું સરોવર તૈયાર થયું ?
- ભારતનો સૌથી ઊંચો બંધ ટિહરી કઈ નદી પર આવેલો છે?
સ્કૂલ માટે ખૂબ ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર-61 થી 75
- કઈ યોજના ગ્રામીણ વિસ્તારોમાં કચરાના અસરકારક નિકાલ દ્વારા પર્યાવરણીય સ્વચ્છતાને પ્રોત્સાહન આપે છે અને વેક્ટર-જન્ય રોગોને કાબૂમાં રાખે છે?
- પંચાયતી રાજ સંસ્થાઓમાં વર્ગ-3 અને વર્ગ-4ની જગ્યાઓ માટે ગુજરાતના કયા બોર્ડ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ લઇ કર્મચારીઓની ભરતી કરે છે?
- સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ ગામોના વિકાસ માટે મૂળભૂત એકમ કયું હશે?
- ગુજરાતમાં કેટલા ડોમેસ્ટિક એરપોર્ટ કાર્યરત છે?
- કચ્છમાં વ્હાઇટ ડેઝર્ટ ફેસ્ટિવલ કયા નામે ઉજવાય છે?
- વાહનવ્યવહાર મંત્રાલયે ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત સેવા માટે કઈ વેબસાઇટ લોન્ચ કરી છે?
- IRCTC મુસાફરો માટે મુસાફરી વીમા પ્રીમિયમની રકમની કિંમત કેટલી છે?
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કેટલા એકર જમીનમાં વિકસાવવામાં આવ્યું છે?
- નીચેનામાંથી કયો વર્ગ/વર્ગો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની મફત કોચિંગની કેન્દ્રીય યોજનાનો લાભ લઈ શકે છે?
- સુગમ્ય કેન શું છે?
- દલિત સાહિત્ય ક્ષેત્રે મહત્વનું અને મૌલિક યોગદાન આપનાર અનુસૂચિત જાતિની મહિલા લેખિકાને કયો એવોર્ડ આપવામાં આવે છે?
- ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ નાં સફાઈ કામદારનાં બાળકોને ઇનામ પ્રશસ્તિપત્રથી પ્રોત્સાહિત કરવાની સરકારશ્રીની યોજનાનું અમલીકરણ કઈ કચેરી દ્વારા કરવામાં આવે છે?
- સિંગર ધારિની પંડ્યા દ્વારા નોન-સ્ટોપ લગભગ કેટલા સમય સુધી ગાવાનો વર્લ્ડ રેકોર્ડ છે?
- મહિલાઓ માટેની ‘મિશન શક્તિ યોજના’માં ‘સંબલ’ પેટા યોજના હેઠળ તાજેતરમાં શું ફેરફાર કરવામાં આવ્યો છે?
- ઢોરના છાણમાંથી મિથેનના ઉત્પાદન પછી બાકી રહેલ અવશેષોનું શું કરવામાં આવે છે?
Most Important Question For School Quiz Bank. 76 TO 90
- નીચેનામાંથી કયો દાંત (3-4 વર્ષ) બાળકના દૂધિયા દાંતનો ભાગ નથી?
- એક હોર્સ પાવર બરાબર કેટલા વોટ હોય છે?
- નીચેનામાંથી કયું લીલા દ્રાવકનો ઉપયોગ કપડાંને બ્લીચ કરવા માટે થાય છે?
- સ્વદેશી ચળવળ દરમિયાન ભારતના વાઇસરોય કોણ હતા ?
- ભારતરત્નની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી?
- ખાદીનું સૂતર કઈ વળાંકની દિશાનો ઉપયોગ કરીને કાંતવામાં આવે છે ?
- ભારતના કયા વડાપ્રધાને ડિજિટલ ઈન્ડિયાનું MYGOV પ્લેટફોર્મ શરૂ કર્યું?
- UMANGનું પૂરું નામ શું છે?
- નીચેનામાંથી કયું રહેવાસીઓની બાયોમેટ્રિક વિગતો સાથે સંકળાયેલ નથી ?
- બનાસકાંઠા જિલ્લાનું વડું મથક કયું છે ?
- સારિસ્કાનું અભયારણ્ય ભારતના કયા રાજ્યમાં આવેલું છે ?
- પશ્ચિમ બંગાળના કયા શહેરને બ્લેક ડાયમંડની ભૂમિ કહેવામાં આવે છે?
- ‘અભિનવ ભારત’ નામની ક્રાંતિકારી સંસ્થાની સ્થાપના કોણે કરી હતી?
- શંકરલાલ બેંકરનું નામ કઈ પ્રવૃત્તિઓ માટે જાણીતું છે?
- કયા રાજાએ સંસ્કૃત નાટકો લખ્યા છે?
વધુ Quiz Bankના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે
More G3q Quiz Questions | Links | |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું છઠ્ઠા અઠવાડિયાનું પરિણામ જાહેર । Gujarat Gyan Guru Quiz Result | Click Here | |
Gyan Guru School Quiz Bank 18 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru School Quiz Bank 17 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru College Quiz Bank 17 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru School Quiz Bank 16 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru College Quiz Bank 16 August | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru College Quiz Bank 15 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru School Quiz Bank 15 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
સ્કૂલના વિદ્યાર્થીઓ માટે Quiz Bank નંબર 91 થી 105
- હિમાલય કેવા પ્રકારનો પર્વત છે ?
- ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પોલિસી 2022 કઈ સરકાર દ્વારા જાહેર કરવામાં આવી હતી?
- ‘બાર્ના-બેલેક કપ’ જે રમત સાથે સંકળાયેલ છે તેનું નામ આપો.
- હોકીની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ ક્યારે રમાઈ હતી ?
- ભવાની દેવી કઈ રમત સાથે સંકળાયેલ છે?
- સંસદના ઉપલા ગૃહને શું કહેવાય છે ?
- ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિને સજામાં માફી આપવાની સત્તા છે ?
- નીચેનામાંથી કયો વાયુ વાતાવરણમાં મહત્તમ માત્રામાં હોય છે?
- પાર્કિન્સન્સ ડે ૨૦૨૨ની થીમ શું છે?
- વર્ષ 2020માં ભારત સરકાર દ્વારા નીચેનામાંથી કોને રમતગમતના ક્ષેત્રમાં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા?
- વર્ષ 2013માં ભારત સરકાર દ્વારા વેપાર અને ઉદ્યોગના ક્ષેત્રમાં નીચેનામાંથી કોને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા?
- બિસ્મિલ્લાહ ખાનને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
- ‘વિશ્વ માનવાધિકાર દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- ‘વૈશ્વિક પવન દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- ‘સી’ પ્રોગ્રામિંગ લેંગ્વેજના પિતા કોણ છે?
Important Quiz Bank For School Students. 106 થી 120
- સોલંકીયુગનું શૈવતીર્થ સિધ્ધપુર કઈ નદીનાં કાંઠે આવેલું છે?
- ભારતની સોફ્ટવેર કંપની ‘વિપ્રો’ના એક્ઝિક્યુટિવ ચેરમેન કોણ છે?
- સલમાન રશ્દીને કયા પુસ્તક માટે બુકર પુરસ્કાર મળ્યો હતો?
- વિજ્ઞાનની કઈ શાખા જીવંત પ્રણાલીઓમાં કાર્ય કરી શકે તેવા અકુદરતી સજીવો બનાવવા માટે આનુવંશિક ક્રમ, સંપાદન અને ફેરફારનો ઉપયોગ કરે છે?
- ભારતીય નૌકાદળની વિશાખાપટ્ટનમ-વર્ગની ડિસ્ટ્રોયર કઈ છે?
- ગુજરાતના લોકપ્રસિદ્ધ ભીલ લોકગાયિકાનું નામ શું છે ?
- ‘મારી હકીકત’ કોની આત્મકથા છે ?
- કન્નૌજના શાસક હર્ષવર્ધનના શાસનકાળ દરમિયાન કયો ચીની યાત્રાળુ ભારત આવ્યો હતો ?
- ચાર વેદોમાં પાછળથી ઉમેરાયેલો વેદ ક્યો છે ?
- ભારતમાં બીજા નંબરનો સૌથી ઊંચો પર્વત કયો છે?
- કપિલવસ્તુ કયા ધર્મનું પવિત્ર યાત્રાધામ છે?
- ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડમી (INSA) ના પ્રથમ મહિલા પ્રમુખ કોણ છે?
- સિક્કિમનું રાજ્ય ફૂલ કયું છે?
- ‘તમસો મા જ્યોતિર્ગમય’ સંસ્કૃત વાક્ય નીચેનામાંથી કયા ઉપનિષદમાંથી અપનાવવામાં આવ્યું છે?
- ન્યુઝીલેન્ડની રાજધાની કઈ છે?
School Student Quiz Bank No.121 to 127
- કોમ્પ્યુટરના કયા ઘટકને હૃદય તરીકે ગણવામાં આવે છે?
- USBનું પૂરું નામ શું છે?
- દીવનો કિલ્લો કોના દ્વારા બંધાવવામાં આવ્યો હતો?
- ‘રૂઠીરાણી મહેલ’ ગુજરાતમાં ક્યાં આવેલો છે?
- નીચેનામાંથી સૌથી ઝેરી પદાર્થ કયો છે ?
- સલફ્યુરિક એસિડનું સૂત્ર શું છે?
- જખૌ બંદર કયા જિલ્લામાં આવેલું છે?
Important Links of Gyan Guru School Quiz Bank 05 September
Gujarat Gyan Guru Quiz Official Website | Click Here |
G3Q Registration | Click Here |
G3Q Quiz Banks | Click Here |
G3Q Second Round Result | Click Here |
Gujarat Gyan Guru Quiz Winner List | Click Here |
Home Page | Click Here |

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો
ભારત સરકાર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી અને ફ્લેગશિપ યોજનાઓ તથા વિકાસગાથા અંગેની ક્વિઝ એટલે “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ”
આ ક્વિઝનો ધ્યેય મંત્ર “જાણશે ગુજરાત, જીતશે ગુજરાત” છે.
a. આ ક્વિઝમાં તા-૦૫/૦૯/૨૦૨૨ ના પ્રશ્નો સમાવેશ થયેલા છે?
a.ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેની અધિકૃત વેબસાઈટ www.g3q.co.in છે.