Gyan Guru School Quiz Bank 07 September | સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો

Join WhatsApp Group Join Now

G3Q Quiz Bank PDF Download | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 | Gyan Guru Quiz Questions And Answers | G3Q 2022 | Gujarat Gyan Guru Quiz Questions and Answers

ભારતમાં સૌથી મોટી ક્વિઝ ગુજરાતમાં ચાલુ થયેલી છે. આ ક્વિઝનું નામ “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022”. આ ક્વિઝમાં રાજ્યના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ અને નાગરિકો ભાગ લઈ શકે છે. જ્ઞાનગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન સુવિધા આપેલી છે. Gyan Guru Quiz Registration કર્યા બાદ ઓનલાઈન ક્વિઝ આપવાની રહેશે. આજે આપણે આ આર્ટિકલ દ્વારા 07 સપ્ટેમ્બર સ્કૂલના વિદ્યાર્થીઓ માટેના પ્રશ્નોની PDF મેળવીશું. Gyan Guru School Quiz Bank 07 September ની PDF ની લિંક છેલ્લે આપેલી છે.

Gujarat Gyan Guru School Quiz Bank 07 September

        રાજ્યના ધોરણ-૯ થી 12 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ક્વિઝ આપી શકશે. શાળાના વિદ્યાર્થીઓ માટે આ આર્ટિકલમાં ઉપયોગી પ્રશ્નોની યાદી આપેલી છે. Gujarat Gyan Guru School Quiz Bank 07 September નીચે મુજબ છે.

Highlight Point of Gujarat Gyan Guru School Quiz Bank 07 September

ક્વિઝનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022
આર્ટિકલનો પેટા પ્રકારગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં સ્કૂલના વિદ્યાર્થીઓ માટે 06 September ક્વિઝના પ્રશ્નોની PDF ડાઉનલોડ
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
ક્વિઝ ચાલુ કરનાર વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ
રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
આ ક્વિઝના પ્રશ્નો કઈ તારીખના છે?07 September 2022
આ ક્વિઝમાં કેટલા પ્રશ્નો સામેલ છે?કુલ 127 પ્રશ્નો
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3Q Quiz Official WebsiteClick Here
G3Q Quiz Bank WebsiteClick Here
Download PDF School Quiz Bank 07 SeptemberDownload Now
Gujarat Gyan Guru School Quiz Bank 07 September

Today 07 September School Quiz Bank

          ગુજરાતમાં સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે, જેમને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધો છે. તેમના માટે તા-07/09/2022 ના ક્વિઝના પ્રશ્નોની યાદી મુદ્દાસર આપેલી છે.

સ્કૂલ માટે ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર 1 થી 15

  1. ગાયના દૂધમાં કયું ઘટક છે, જે તેને આરોગ્યપ્રદ બનાવે છે અને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી મનુષ્યની અનેક બીમારીઓને દૂર કરવા માટે મજબૂત ઔષધીય મૂલ્ય ધરાવે છે ?
  2. ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજના અંતર્ગત JEE, GUJCET, NEETની પરીક્ષા માટે અપાતી કોચીંગ ફીની સહાય માટે ધોરણ 10માં કેટલા માર્ક્સની પાત્રતા હોવી જરૂરી છે ?
  3. ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ હેઠળ કઈ યોજનામાં મેડિકલ, એન્જિનિયરિંગ અને ડિપ્લોમા કોર્સના SEBCના વિદ્યાર્થીઓ ‘સાધન સહાય’ મેળવવા માટે અરજી કરી શકે છે ?
  4. શાંતિનિકેતન સ્થાપક કોણ હતા ?
  5. ગુજરાત સરકાર દ્વારા અમલી ‘કોચિંગ સહાય યોજના’ હેઠળ ખાનગી કોચિંગ ક્લાસમાં જોડાવા માટે 11મા અને 12મા વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મહત્તમ કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે ?
  6. નિષ્ઠા કાર્યક્રમ કોના માટે બનાવવામાં આવ્યો છે ?
  7. ગાંધીજીનું અમદાવાદમાં આવેલ નિવાસસ્થાનનું નામ શું છે ?
  8. ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના કયા વર્ષમાં થઇ હતી ?
  9. ગુજરાતનો સૌથી વધારે સમય સુધી ચાલતો મેળો કયો છે ?
  10. ઋગ્વેદમાં ગુજરાતની કઈ નદીનો ઉલ્લેખ મળે છે ?
  11. ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કયારે થઈ ?
  12. દ્વારકાના મંદિરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?
  13. ગાંધીનગર પાસે આવેલ મહુડી તીર્થમાં કયા ભગવાનની મૂર્તિ છે ?
  14. ‘કાવ્ય વાચનનો વિષય નથી, શ્રવણનો છે’ – આ વિધાન કોણે કર્યું છે ?
  15. ‘નદીની રેતમાં રમતું નગર મળે ના મળે’ના કવિ કોણ છે ?

IMP Question For School Quiz Bank No. 16  TO  30

  1. ગુજરાતી ભાષાને પ્રથમ આત્મકથા (મારી હકીકત) કોણે આપી ?
  2. ગૌતમ બુદ્ધના પિતાનું નામ શું હતું ?
  3. ‘હિતોપદેશ’ નામે વાર્તાસંગ્રહની રચના કોણે કરી છે ?
  4. સહાયકારી યોજનાના જનક કોને કહેવામાં આવે છે ?
  5. ભારતના તહેવારોમાંથી કયો તહેવાર અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે ઉજવાય છે ?
  6. ગુજરાતી ભાષાના મહાકવિ કોણ છે ?
  7. વડનગરનું કીર્તિતોરણ કયા વંશના સમયગાળામાં બાંધવામાં આવ્યું છે ?
  8. ધીમી ગતિથી વધતા વૃક્ષોનું વાવેતર યોજના અંતર્ગત પ્રથમ વર્ષે પ્રતિ યુનિટ કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે ?
  9. ભયમાં મૂકાયેલ 8 સસ્તન પ્રાણીઓ પૈકી દેશમાં કયું પ્રાણી ફક્ત ગુજરાતમાં જ જોવા મળે છે ?
  10. વન વિસ્તારનું કાયદાકીય પરિભાષામાં કેટલી કક્ષામાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે ?
  11. ચામડું સાફ કરવા કયા વૃક્ષની છાલનો ઉપયોગ કરવામાં આવે છે ?
  12. ગુજરાતમાં આવેલ છારી-ઢંઢ સંરક્ષણ અનામત કેટલા ચોરસ કિ.મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
  13. કઈ જમીનમાં કપાસની ખેતી સૌથી વધારે થાય છે ?
  14. વન વિભાગમાંથી વિકેન્દ્રિત પ્રજા નર્સરી યોજનાનો લાભ મેળવવા માટે કયા પરિશિષ્ટ મુજબ અરજી કરવી પડે છે ?
  15. NAMO ટેબ્લેટ યોજના કયા વર્ષથી શરૂ કરવામાં આવેલ છે ?

સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોનો ક્રમાંક 31 થી 45

  1. નેશનલ ફિલ્મ ફેસ્ટીવલનું આયોજન કયા મંત્રાલય દ્વારા થાય છે ?
  2. નેશનલ એક્શન પ્લાન ફોર ક્લાઇમેટ ચેન્જ હેઠળ ચાલતા મિશનનું નામ શું છે ?
  3. ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)નું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?
  4. કયા ભારતીય વૈજ્ઞાનિકને મિસાઈલ મેન તરીકે ઓળખવામાં આવે છે?
  5. ભારત સરકારના કયા વિભાગ દ્વારા ‘ટેક નીવ@75 (Tech NEEV@75) પ્રોગ્રામ’ શરૂ કરવામાં આવ્યો છે ?
  6. સૈનિક કલ્યાણ અને ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશનને કયો વિભાગ નિર્દેશિત કરે છે?
  7. ગુજરાતનો વસતીની દૃષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે ?
  8. આર્મી ટ્રેનિંગ કમાન્ડે નવી દિલ્હીમાં ‘વોરગેમ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર’ વિકસાવવા માટે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આરઆરયુ) સાથે સમજૂતી કરાર (એમઓયુ) ક્યારે કર્યા ?
  9. નીચેના પૈકી ગુજરાતના કયા જિલ્લામાં સૈનિક શાળા આવેલી છે ?
  10. મા (MAA: Mothers’ Absolute Affection) યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
  11. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ મધમાખી ઉછેરની પ્રવૃત્તિનો ઉદ્દેશ શો છે?
  12. ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં અકીકકામ માટે જાણીતું છે ?
  13. કઈ વનસ્પતિના બીજમાંથી ‘બાયોડિઝલ’ મેળવવામાં આવે છે ?
  14. 2016માં કરેલ જાહેરાત મુજબ, ઓરેકલ નીચેના વિકલ્પોમાંથી કયા શહેરમાં ઈન્ક્યુબેશન સેન્ટર સ્થાપશે ?
  15. ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા સ્વચ્છ ભારત – જાહેર શૌચાલય યોજના અંતર્ગત કેટલી સહાય આપવામાં આવે છે ?

Question For School Quiz Bank. 46 TO 60

  1. ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય હેઠળ કાર્યરત NISBUD સંસ્થાનું પૂરું નામ શું છે ?
  2. ભારતના છેલ્લા નાયબ વડાપ્રધાન કોણ હતા ?
  3. સંસદના કયા ગૃહમાં મની બિલ રજૂ કરી શકાય છે ?
  4. વિઠ્ઠલભાઈ પટેલ ભવનનું વિધાનસભા તરીકે ઉદ્ઘાટન કઈ સાલમાં કરવામાં આવ્યું હતું ?
  5. મેન્ટલ હેલ્થકેર એક્ટ 2017ની ખાસ વિશેષતા શું છે ?
  6. કયું બિલ એન્ટાર્કટિક પર્યાવરણનું રક્ષણ કરવા અને તે પ્રદેશની પ્રવૃત્તિઓનું નિયમન કરવા માગે છે ?
  7. ભારતના સૌપ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા ?
  8. સંસદની વિભાગીય સ્થાયી સમિતિઓ હેઠળ કેટલી સમિતિઓ આવે છે ?
  9. ભારતીય સંસદ દ્વારા લોકસભા અને રાજ્યસભાના નામ કયા વર્ષમાં અપનાવવામાં આવ્યા હતા ?
  10. ‘સ્માર્ટ સિટી મિશન’ યોજનાની પ્રવૃત્તિઓ કઈ છે ?
  11. કઈ યોજના અંતર્ગત ૩૦ કિમી લાંબો બંધ બનાવી નર્મદા, ઢાઢર, મહી, સાબરમતી અને સૌરાષ્ટ્રની નદીઓના પાણી સંગ્રહ કરવાનું આયોજન છે ?
  12. સાંસદ આદર્શ ગ્રામ યોજનાના અમલીકરણ માટે કયું મંત્રાલય કાર્યરત છે ?
  13. ક્લાઈમેટ સ્માર્ટ સિટીઝ એસેસમેન્ટ ફ્રેમવર્ક 2.0 કોના હસ્તે શરૂ થયુ હતું ?
  14. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)માં સમાજના વિવિધ ક્ષેત્રોમાંના કેટલાં લોકો સહભાગી બન્યા ?
  15. ઈગ્રામ સ્વરાજ એપ્લિકેશન કયા વિભાગ માટે કાર્ય કરે છે ?

સ્કૂલ માટે ખૂબ ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર-61 થી 75

  1. એકવાર સાંસદ આદર્શ ગ્રામ યોજના મતવિસ્તારમાં શરૂ થઈ જાય પછી આદર્શ ગ્રામ પસંદ કરવા માટે સૂચવેલ સમયરેખા શું છે ?
  2. સેન્ટર ફોર ઇનલેન્ડ એન્ડ કોસ્ટલ મેરીટાઇમ ટેકનોલોજી ક્યાં પ્રસ્તાવિત છે ?
  3. ગુજરાત સરકાર દ્વારા ફિલ્મો, જાહેરાતો, ડોક્યુમેંટરી વગેરેના નિર્માતાઓને તાત્કાલિક પરવાનગી આપવા માટે કઈ સાઇટ્સ ઉપલબ્ધ કરાવવામાં આવે છે ?
  4. ભારતીય રેલ્વેના કેટલા ઝોન છે?
  5. મહારાષ્ટ્રનાં કયાં બે સ્ટેશન સમાન સ્થાન ધરાવે છે ?
  6. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ગાંધીનગર કેટલા એકર જમીનમાં વિકસિત છે ?
  7. ભારતના વૃદ્ધ નાગરિકોના સંદર્ભમાં SAGEનું પૂરું નામ શું છે ?
  8. ભારતના કયા શહેરમાં રાષ્ટ્રીય વયોશ્રી યોજનાનું રાષ્ટ્રીય લોકાર્પણ યોજાયું હતું ?
  9. વિધવા સહાય યોજનાનો લાભ મેળવવા માટે સરકારશ્રીના કયા વિભાગમાં અરજી કરવાની હોય છે ?
  10. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?
  11. વર્ષ ૨૦૧૭-૧૮માં ન​વીન કેટલી નિવાસી શાળાઓની પસંદગી ડિ.એલ​.એસ​.એસ​. શાળા તરીકે કર​વામાં આવેલ હતી ?
  12. મહિલા કર્મચારીઓને કાર્યસ્થળ પર જાતીય સતામણી સંબંધિત ફરિયાદો નોંધાવવા માટેના પોર્ટલનું નામ શું છે ?
  13. સિંહની ગર્જના કેટલા દૂરથી સાંભળી શકાય છે ?
  14. લોગરીધમ કોષ્ટકો કોના દ્વારા શોધાયેલા હતા ?
  15. નીચેનામાંથી કયું સૌથી ઊંચું બારમાસી ઘાસ છે ?

Most Important Question For School Quiz Bank. 76 TO 90

  1. તાપમાનનો SI એકમ કયો છે ?
  2. કયા વર્ષમાં ગાંધીજી સ્ટ્રેચર-બેરર કોર્પ્સના જૂથ નેતા હતા ?
  3. ગાંધી ઇરવિન કરારમાં લોર્ડ ઇર્વિન મહાત્મા ગાંધીની કઈ માંગ સાથે સંમત ન હતા ?
  4. કયા વડાપ્રધાને (કાર્યકારી સહિત) સૌથી ટૂંકી મુદ્દતની કામગીરી કરી હતી ?
  5. પાક, એગ્રી બઝ, બજારભાવ અને હવામાન એ ચાર કયા ડિજિટલ પ્લેટફોર્મના વિભાગો છે ?
  6. UJALAનું પૂરું નામ શું છે ?
  7. CSC દ્વારા કઈ સેવાઓ ઉપલબ્ધ નથી ?
  8. જયા પ્રકારની વાવની શી વિશેષતા હોય છે ?
  9. ઓસમ ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ?
  10. ભારતમાં જ્ઞાનના શહેર તરીકે કયું શહેર ઓળખાય છે ?
  11. ભારતમાં સોશ્યિલ સર્વિસ લીગની સ્થાપના કોણે કરી હતી ?
  12. માર્તંડમંદિર કોને સમર્પિત છે?
  13. ખારવેલ કયા પ્રદેશ પર રાજય કરતો હતો ?
  14. બેન્કીગ વ્યવહારોમાં એઈપીએસ (AePS) શું છે ?
  15. ભારત સરકાર દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ હેઠળ 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોના રસીના કયો ડોઝ મફત આપવામાં આવે છે ?

વધુ Quiz Bankના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે

More G3q Quiz QuestionsLinks
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું છઠ્ઠા અઠવાડિયાનું પરિણામ જાહેર । Gujarat Gyan Guru Quiz ResultClick Here
Gyan Guru School Quiz Bank 18 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 17 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 17 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 16 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 16 August | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 15 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 15 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
More Quiz Bank

સ્કૂલના વિદ્યાર્થીઓ માટે Quiz Bank નંબર 91 થી 105

  1. સરદાર પટેલ સ્ટેડિયમ ભારતના કયા રાજ્યમાં આવેલું છે ?
  2. 1983 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ કયા દેશો વચ્ચે રમાઈ હતી ?
  3. નીચેનામાંથી કોનું નામ ‘હરિયાણા હરિકેન’ છે ?
  4. ભારતની બહાર વસતી અમુક ભારતીય મૂળની વ્યક્તિઓના નાગરિકતા હક બંધારણની કઈ કલમમાં આવે છે ?
  5. દેશમાં રાજકીય પક્ષ તરીકે નોંધણી કોણ કરે છે ?
  6. નીચેનામાંથી કઈ ઊર્જાનું બેટરીમાં વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થાય છે ?
  7. નીચેનામાંથી કયો સ્રોત પુનઃપ્રાપ્ય ઊર્જાનો સ્ત્રોત છે ?
  8. નીચેનામાંથી કોને વર્ષ 2008માં ભારત સરકાર દ્વારા વિજ્ઞાન અને ઇજનેરીના ક્ષેત્રમાં પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?
  9. વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિને પ્રોત્સાહિત કરવા માટે ઉત્કૃષ્ટ સેવાઓ અને સિદ્ધિઓના પ્રદર્શનમાં અસાધારણ રીતે મેરીટરી વર્તણૂક માટે યુએસ પ્રેસિડેન્ટ (યુએસ આર્મ્ડ ફોર્સીસ) દ્વારા 2020માં ‘લીજન ઓફ મેરિટ’ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો હતો ?
  10. વર્ષ 1990 માટે 38મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
  11. વિશ્વ પ્રાણી કલ્યાણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  12. ‘આંતરરાષ્ટ્રીય સ્મારક દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  13. કયા વીમા સેલ્સમેને 1884માં ફાઉન્ટેન પેનની શોધ કરી હતી?
  14. કયા શહેરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બોશ ઇન્ડિયાના પ્રથમ સ્માર્ટ કેમ્પસનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું ?
  15. નીચેનામાંથી કયા તહેવારોમાં બોટ રેસ એક વિશિષ્ટ લક્ષણ છે ?

Important Quiz Bank  For School Students. 106 થી 120

  1. ગુજરાતી સાહિત્યમાં ‘માય ડિયર જયુ’ના તખલ્લુસથી કયા સર્જક ઓળખાય છે ?
  2. ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ)ના અધિનિયમ હેઠળની અરજી પ્રક્રિયાને ક્યા પોર્ટલ પર ઓનલાઈન કરવામાં આવે છે ?
  3. આકાશ કયા પ્રકારની મિસાઈલ છે ?
  4. ‘હે જી તારાં આંગણિયાં પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે’ કયા કવિની પંક્તિ છે ?
  5. સુરેન્દ્રનગરમાં ત્રણ દિવસ માટે ભરાતા જગપ્રસિદ્ધ મેળાનું નામ શું છે ?
  6. પુષ્કરનો મેળો ક્યાં યોજાય છે ?
  7. કાર્દમક કુળનો મહાન રાજવી કોણ હતો ?
  8. કુલુની ખીણો કયા રાજ્યમાં આવેલી છે ?
  9. બાગા બીચ કયા રાજ્યમાં આવેલ છે ?
  10. ભારતીય નવજાગૃતિના મોર્નિંગ સ્ટાર કોને કહેવામાં આવે છે ?
  11. પશ્ચિમ બંગાળનું રાજ્ય ફૂલ કયું છે ?
  12. वसुधैव कुटुम्बकम સંસ્કૃત વાક્ય નીચેનામાંથી કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે ?
  13. કયું અંગ થોરાસિક કેવીટીનો એક ભાગ છે ?
  14. નીચેનામાંથી કઈ સંખ્યા બાઇનરી સંખ્યા છે ?
  15. કમ્પ્યુટર નેટવર્કમાં DNSનું પૂર્ણ સ્વરૂપ શું છે ?

School Student Quiz Bank No.121 to 127

  1. ગુજરાતમાં ‘રાણકી વાવ’ ક્યાં આવેલી છે ?
  2. કુસુમ વિલાસ મહેલ ગુજરાતમાં ક્યાં આવેલો છે ?
  3. આકાશમાંનો વાદળી રંગ શા કારણે છે ?
  4. પ્રાકૃતિક પસંદગી દ્વારા ઉત્ક્રાંતિનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો હતો ?
  5. અરવલ્લીની ગિરિમાળામાં ગુજરાતનું કયું પ્રખ્યાત તીર્થધામ આવેલ છે ?
  6. ઉપરોક્ત વિડીયોમાં જણાવ્યા અનુસાર ૨૦૨૫ સુધીમાં કેટલા ક્રિએટિવ ઉદ્યોગસાહસિકોને સ્ટાર્ટઅપ ઈન્ડિયા સીડ ફંડ યોજનાનો લાભ મળવાપત્ર છે ? https://youtu.be/7Rn3fX1Wwpg
  7. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે અનુસૂચિત જાતિ- અનુસૂચિત જનજાતિ અને મહિલાઓની વચ્ચે ઉદ્યમશીલતાને પ્રોત્સાહન આપવા માટે કઈ યોજના શરુ કરેલ છે? https://youtu.be/MD70r4715dE

Important Links of Gyan Guru School Quiz Bank 07 September

Gujarat Gyan Guru Quiz Official WebsiteClick Here
G3Q RegistrationClick Here
G3Q Quiz BanksClick Here
G3Q Second Round ResultClick Here
Gujarat Gyan Guru Quiz Winner ListClick Here
Home PageClick Here
Important Links of Gyan Guru School Quiz Bank 07 September
[g3q.co.in ] Gyan Guru School Quiz Bank 07 September | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે?

ભારત સરકાર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી અને ફ્લેગશિપ યોજનાઓ તથા વિકાસગાથા અંગેની ક્વિઝ એટલે “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ”

Gyan Guru Quiz Bank નો ધ્યેય મંત્ર શું છે?

આ ક્વિઝનો ધ્યેય મંત્ર “જાણશે ગુજરાત, જીતશે ગુજરાત” છે.

આ ક્વિઝમાં ક્યા દિવસ પ્રશ્નો સમાવેશ થયેલા છે?

a.  આ ક્વિઝમાં તા-૦૭/૦૯/૨૦૨૨ ના પ્રશ્નો સમાવેશ થયેલા છે?

Gujarat Gyan Guru Quiz નું રજીસ્ટ્રેશન કેવી અને ક્યાં કરવાનું રહેશે?

a.ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેની અધિકૃત વેબસાઈટ www.g3q.co.in છે.

Leave a Comment