Gyan Guru School Quiz Bank 11 September | સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો

Join WhatsApp Group Join Now

G3Q Quiz Bank PDF Download | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 | Gyan Guru Quiz Questions And Answers | G3Q 2022 | Gujarat Gyan Guru Quiz Questions and Answers

ભારતમાં સૌથી મોટી ક્વિઝ ગુજરાતમાં ચાલુ થયેલી છે. આ ક્વિઝનું નામ “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022”. આ ક્વિઝમાં રાજ્યના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ અને નાગરિકો ભાગ લઈ શકે છે. જ્ઞાનગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન સુવિધા આપેલી છે. Gyan Guru Quiz Registration કર્યા બાદ ઓનલાઈન ક્વિઝ આપવાની રહેશે. આજે આપણે આ આર્ટિકલ દ્વારા 11 સપ્ટેમ્બર સ્કૂલના વિદ્યાર્થીઓ માટેના પ્રશ્નોની PDF મેળવીશું. Gyan Guru School Quiz Bank 11 September ની PDF ની લિંક છેલ્લે આપેલી છે.

Gujarat Gyan Guru School Quiz Bank 11 September

        રાજ્યના ધોરણ-૯ થી 12 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ક્વિઝ આપી શકશે. શાળાના વિદ્યાર્થીઓ માટે આ આર્ટિકલમાં ઉપયોગી પ્રશ્નોની યાદી આપેલી છે. Gujarat Gyan Guru School Quiz Bank 11 September નીચે મુજબ છે.

Highlight Point of Gujarat Gyan Guru School Quiz Bank 11 September

ક્વિઝનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022
આર્ટિકલનો પેટા પ્રકારગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં સ્કૂલના વિદ્યાર્થીઓ માટે 06 September ક્વિઝના પ્રશ્નોની PDF ડાઉનલોડ
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
ક્વિઝ ચાલુ કરનાર વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ
રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
આ ક્વિઝના પ્રશ્નો કઈ તારીખના છે?11 September 2022
આ ક્વિઝમાં કેટલા પ્રશ્નો સામેલ છે?કુલ 127 પ્રશ્નો
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3Q Quiz Official WebsiteClick Here
G3Q Quiz Bank WebsiteClick Here
Download PDF School Quiz Bank 11 SeptemberDownload Now
Gujarat Gyan Guru School Quiz Bank 11 September

Today 11 September School Quiz Bank

          ગુજરાતમાં સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે, જેમને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધો છે. તેમના માટે તા-11/09/2022 ના ક્વિઝના પ્રશ્નોની યાદી મુદ્દાસર આપેલી છે.

સ્કૂલ માટે ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર 1 થી 15

  1. ‘લક્ષિત જાહેર વિતરણ વ્‍યવસ્‍થા યોજના’ હેઠળ ગરીબ કુટુંબોની શેની સલામતી ઉ૫ર વધુ ભાર મૂકવામાં આવેલ છે ?
  2. ઓઝોન વાયુ વાતાવરણના કયા સ્તરમાં સ્થિત છે ?
  3. શ્રી શ્યામજી કૃષ્ણ વર્માનું સ્મારક ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલુ છે ?
  4. વિશાળ હમીરસર તળાવ ક્યાં આવેલું છે ?
  5. ગુજરાતની પરંપરાગત સાડી કઈ છે ?
  6. ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતાં ?
  7. સોલંકીકાળ દરમિયાન ગુજરાત કયા નામે ઓળખાતું હતું ?
  8. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા હડપ્પન સંસ્કૃતિ સાથે સંકળાયેલા સ્થળનું નામ જણાવો.
  9. ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ ?
  10. કઈ યોજના હેઠળ જાહેર મહત્ત્વ અને ધાર્મિક મહત્ત્વ ધરાવતી શાળાઓ, કૉલેજો સરકારી પરિસરની સંસ્થાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવે છે ?
  11. ‘પાવક વન’ ક્યાં આવેલું છે ?
  12. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ એન્ડ એજ્યુકેશન (આઇસીએફઆરઇ) દ્વારા વનીકરણ શિક્ષણ, સંશોધન અને વિસ્તરણના ક્ષેત્રોમાં મૂળ અને ઉત્કૃષ્ટ કામગીરી/ સંશોધન માટે ભારતીય નાગરિકોને વનીકરણમાં ઉત્કૃષ્ટતા માટે કયુ રાષ્ટ્રીય પુરસ્કારો આપવામાં આવે છે ?
  13. ‘એકતા વન’ ક્યાં આવેલું છે ?
  14. ઊડતી ખિસકોલી ગુજરાતના કયા જંગલ વિસ્તારમાં જોવા મળે છે ?
  15. તરણેતરનો મેળો કયા મંદિરની નજીક ઉજવવામાં આવે છે ?

IMP Question For School Quiz Bank No. 16  TO  30

  1. વિશ્વની શ્રેષ્ઠ આત્મકથાઓમાં સ્થાન પામનાર ‘સત્યના પ્રયોગો’ના લેખકનું નામ શું છે ?
  2. ‘સાત પગલાં આકાશ’માં નવલકથાના લેખિકાનું નામ શું છે ?
  3. વનસપ્તાહ કયા મહિનામાં ઉજવાય છે ?
  4. ક્લાઈમેટ ચેન્જ માટે GIM યોજનાનું પૂરું નામ આપો.
  5. ‘એન.સી.બી’ નું પૂરું નામ શું છે ?
  6. ‘આયુષ્યમાન ભારત યોજના’ બીજા કયા નામથી ઓળખાય છે ?
  7. કઈ યોજના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ટેલિફોન મારફત / ઓનલાઈન નિ:શુલ્ક ટેલીકન્સલ્ટેશન સેવાઓ આપવા માટે શરૂ કરવામાં આવી છે ?
  8. કઈ એપ્લિકેશન દ્વારા બ્લૂટૂથ આધારિત કોન્ટેક્ટ ટ્રેસિંગનો ઉપયોગ કરીને કોવિડ-19 માટે સકારાત્મક પરીક્ષણ કરનાર વ્યક્તિની નિકટ આવેલા સંભવિત વપરાશકર્તાને ઓળખી શકાય છે ?
  9. કોવિડ રસીકરણના સેલ્ફ-રજિસ્ટ્રેશન માટે કઈ વેબસાઇટનો ઉપયોગ થાય છે ?
  10. વિટામમિનના અભ્યાસને શું કહેવાય ?
  11. કેન્દ્ર સરકાર દ્વારા ‘પી.એમ.એસ.એસ.વાય.યોજના’ હેઠળ પ્રથમ નવી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ કયા શહેરમાં બનાવવામાં આવી છે ?
  12. કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન ગુજરાતમાં 108 સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો?
  13. નૅશનલ હેલ્થ મિશન (એનએચએમ)ના બે પેટા-મિશન નીચેનામાંથી કયા છે ?
  14. ‘આયુષ્યમાન ભારત યોજના’ના પ્રથમ સી.ઈ.ઓ. કોણ હતા ?
  15. IDSPનું પૂરું નામ શું છે ?

સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોનો ક્રમાંક 31 થી 45

  1. ભવનાથ મહાદેવનો મેળો ગુજરાતમાં કયા મહિનામાં ઉજવવામાં આવે છે ?
  2. UMANGનું પૂરું નામ શું છે?
  3. કાયદાના જતન અને પોલીસબળ માટે ખાસ કઈ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે ?
  4. ઇન્ટીગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ લેધર યોજના જે ભારત સરકારની પહેલ છે, એ ક્યારે શરુ કરવા માં આવી?
  5. ઇન્વેસ્ટર ફેસિલિટેશન પોર્ટલ નો હેતુ શો છે?
  6. વર્ષ 2021-22માં વિશ્વમાં કટ અને પોલિશ્ડ હીરાની નિકાસમાં ભારતનો ક્રમ કયો છે ?
  7. ગુજરાત સિંગલ વિન્ડો ક્લિયરન્સ એક્ટ 2017ના ચોક્કસપણે અસરકારક અમલીકરણ માટે કઈ એજન્સીની સ્થાપના કરવામાં આવી છે ?
  8. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ માટીકામની પ્રવૃત્તિમાં કયા પ્રકારની સહાય પૂરી પાડવામાં આવે છે ?
  9. મુઘલ સામ્રાજય દરમ્યાન ગુજરાતના મુખ્ય બંદર તરીકે રહેલા શહેરનું નામ જણાવો.
  10. કૌશલ્ય-ધ સ્કીલ યુનિવર્સિટી ગુજરાતના કયા શહેરમાં આવેલી છે ?
  11. ગુજરાત સરકારની માનવગરિમા યોજના હેઠળ લાભ લેવા માટે શહેરીવિસ્તારમાં લાભાર્થીની વાર્ષિક આવક મર્યાદા કેટલી રાખવામાં આવી છે ?
  12. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ચાલતા સમાધાન પોર્ટલને કયો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ?
  13. ઇ-શ્રમ કાર્ડ ધારક વ્યક્તિ જો આંશિક વિકલાંગતાનો ભોગ બને તો તે લાભાર્થીને કેટલી સહાય ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે ?
  14. આઈ.ટી.આઈ. વિદ્યાર્થીઓને ‘ગુજરાત સામૂહિક-જૂથ (જનતા) અકસ્માત વીમા યોજના’ હેઠળ કેટલી રકમનું વીમાકવચ આપવામાં આવે છે ?
  15. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા પ્રસુતિ સહાય અને બેટી બચાવો યોજના અંતર્ગત પ્રસુતિ સમયે કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે ?

Question For School Quiz Bank. 46 TO 60

  1. ભારત સરકારના સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિનીયોરશીપ મંત્રાલય દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સ્કીલ્સની સ્થાપના ગુજરાતમાં ક્યાં થવાની છે ?
  2. શ્રમ કાયદાની ફરિયાદ માટે ભારત સરકાર દ્વારા શરું કરાયેલ વન-સ્ટોપ-શોપ માટે કયા પોર્ટલનો ઉપયોગ કરવામાં આવે છે ?
  3. કોરોના સમયે ગુજરાત સરકારે રાજ્યમાં ૬૮.૮૦ લાખ જેટલા શ્રમિક પરિવારોને કુટુંબદીઠ બેંક ખાતામાં કેટલા રૂપિયા ચૂકવવાનો નિર્ણય લીધો હતો ?
  4. ભારત અને વિશ્વના વિજ્ઞાન અને નવીનતાની દ્રષ્ટિએ VAIBHAVનું પૂરું નામ શું છે ?
  5. ગુજરાતના કયા મહત્ત્વના બંદરનું નામ ‘દીનદયાળ બંદર’ તરીકે 2017માં બદલવામાં આવ્યું હતું ?
  6. ભારતના વડાપ્રધાન બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે?
  7. ભારતની બંધારણ સભામાં મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા?
  8. સંશોધનના ક્ષેત્રે AIMનું પૂરું નામ શું છે ?
  9. NAMO ટેબ્લેટ કોને આપવામાં આવે છે ?
  10. ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી પૉલિસી હેઠળ કયો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે ?
  11. ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં સિંચાઈનો લાભ આપવા માટે કઈ યોજના ગુજરાત સરકાર દ્વારા એપ્રિલ-2007માં શરૂ કરવામાં આવી છે ?
  12. ખેડૂતોને પાઈપલાઈન અને પમ્પ હાઉસ જેવી સુવિધા કઈ નહેર દ્વારા પૂરી પાડવામાં આવે છે ?
  13. નીચેનામાંથી કઈ નદીનો સમાવેશ સોમનાથના ત્રિવેણીમાં થાય છે ?
  14. સૌરાષ્‍ટ્રમાં સૌપ્રથમ કયા શહેરમાં રેલ્‍વે શરૂ કરવામાં આવી?
  15. કઈ યોજના હેઠળ હાઈ-સ્પીડ ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડવા માટે ગુજરાત રાજ્યમાં 100 MBPS ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે ?

સ્કૂલ માટે ખૂબ ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર-61 થી 75

  1. સાંસદ આદર્શ ગ્રામયોજના ક્યારથી અમલમાં આવી ?
  2. કઈ યોજનાનો હેતુ સમગ્ર દેશમાં ગ્રામીણ વિકાસ ક્લસ્ટર બનાવવાનો છે ?
  3. ગુજરાતમાં ગ્રામ્ય કક્ષાએ છેલ્લાં ત્રણ વર્ષમાં ગુનો નોંધાયેલો ન હોય તેવા ગામ માટે કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે?
  4. ગુજરાતમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે વર્ગ-1 અને વર્ગ-2ની જગ્યા ઉપર નિમણૂંક કયા આયોગ દ્વારા કરવામાં આવે છે?
  5. સમગ્ર દેશની પંચાયતી રાજ સંસ્થાઓમાં વિકેન્દ્રિત આયોજન, પ્રગતિ અહેવાલ અને કાર્ય-પદ્ધતિઓમાં પારદર્શિતા લાવવાનો હેતુ કયા પોર્ટલનો છે?
  6. મહિલાઓ માટે ગુજરાતમાં પંચાયતી રાજમાં કેટલી બેઠકો અનામત હોય છે ?
  7. પંચાયતી રાજ વ્યવસ્થાનો હેતુ શો છે ?
  8. નિર્માણાધીન મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક બ્રિજ એક વાર પૂર્ણ થઈ ગયા પછી તેની મુખ્ય વિશેષતા શું હશે?
  9. ગુજરાતી કેલેન્ડર મુજબ ગુજરાત સરકારે કયા દિવસે કૃષિ મહોત્સવની શરૂઆત કરી હતી?
  10. પોળોનું જંગલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?
  11. ભારત સરકારનો ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર્સ’ રોડ સેફ્ટી વર્ષ 2019-20,20-21,21-22 નો એવોર્ડ સતત ત્રીજા વર્ષે કયા રાજ્યને મળેલ છે?
  12. ગિરાધોધ કઈ નદી પર આવેલો છે ?
  13. ઇ-સાઇન અને ઇ-સીલ સોલ્યુશનના DSCનું પૂરું નામ શું છે ?
  14. હિમાલય પ્રદેશમાં પરિવહનની કઈ યોજના ભારતમાં સૌપ્રથમ વખત શરૂ કરવામાં આવી છે?
  15. ગ્રામીણ વિસ્તારમાં શૌચાલય બનાવવા માટે ‘પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ’ (PMAY-G) હેઠળ કેટલી રકમ મંજૂર કરવામાં આવે છે ?

Most Important Question For School Quiz Bank. 76 TO 90

  1. માર્તંડમંદિર કોને સમર્પિત છે?
  2. નીચેનામાંથી કયો સ્રોત પુનઃપ્રાપ્ય ઊર્જાનો સ્ત્રોત છે ?
  3. ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના થઈ ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા?
  4. નેશનલ એક્સપ્રેસ હાઇવે-2 (NE2) કયા બે રાજ્યમાં પથરાયેલો છે ?
  5. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ NIMHRનું પૂર્ણ સ્વરૂપ શું છે ?
  6. નીતિ આયોગ કઈ વ્યૂહાત્મક રાષ્ટ્ર-નિર્માણ પહેલ શરૂ કરવા માટે છે ?
  7. ભારતમાં રાષ્ટ્રીય વયોશ્રી યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
  8. ‘ડો.આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર’ (DAIC) કયા શહેરમાં આવેલું છે ?
  9. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા શહેરમાં આંબેડકર સ્મારકનું ઉદ્ઘાટન કર્યું હતું ?
  10. શિખર આરોહણ, પર્વતારોહણ જેવી સાહસિક પ્રવૃત્તિઓ તરફ રાજ્યના યુવાઓને જોડવા પર્વતારોહણ ક્ષેત્રે કઈ યોજના અમલમાં છે ?
  11. ભૂતપૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સ્વામી વિવેકાનંદના જન્મ દિવસે ગુજરાતમાં વર્ષ 2021માં કઈ યોજનાનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું ?
  12. PFRDAનું પૂરું નામ જણાવો.
  13. વાનખેડે સ્ટેડિયમ ક્યાં આવેલું છે ?
  14. મહાત્મા ગાંધીજીને અંજલિ આપતું ‘હરિનો હંસલો’ કાવ્યના સર્જકનું નામ શું છે ?
  15. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા બાળ સંભાળ સંસ્થાઓ માટે ‘CNCP’નું પૂર્ણ સ્વરૂપ શું છે ?

વધુ Quiz Bankના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે

More G3q Quiz QuestionsLinks
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું છઠ્ઠા અઠવાડિયાનું પરિણામ જાહેર । Gujarat Gyan Guru Quiz ResultClick Here
Gyan Guru School Quiz Bank 18 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 17 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 17 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 16 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 16 August | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 15 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 15 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
More Quiz Bank

સ્કૂલના વિદ્યાર્થીઓ માટે Quiz Bank નંબર 91 થી 105

  1. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ 2022માં ગુજરાત રાજ્યમાંથી ‘નારી શક્તિ પુરસ્કાર’ એવોર્ડ મેળવનાર કોણ છે ?
  2. ગુજરાતની પ્રથમ બાઇકિંગ ક્વીન મહિલા કોણ છે ?
  3. ગુજરાત રાજ્યમાં કઈ યોજના અંતર્ગત સગર્ભાને પોષણક્ષમ આહાર પૂરો પાડવામાં આવે છે ?
  4. સ્ત્રીભ્રૂણ હત્યા અટકાવવા ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ‘બેટી બચાવો અભિયાન’ કઇ યોજનાનો એક ભાગ છે ?
  5. પ્રથમ ગુજરાતી મહિલા ડૉક્ટર કોણ હતા ?
  6. ‘આજીવિકા યોજના’ અંતર્ગત રોજગારી મળી શકે તેવા કૌશલ્યવર્ધક તાલીમ કોર્સ પૂર્ણ કર્યા બાદ N.C.V દ્વારા શું આપવામાં આવે છે ?
  7. ધોરણ-8 સુધીની આદિજાતિ કન્યાઓની શાળામાં હાજરીમાં વધારો કરવા આદિજાતિ વિસ્તારમાં કન્યાઓના વાલીઓને કઇ યોજના અંતર્ગત અનાજ આપવામાં આવે છે ?
  8. કયા રાજ્યની રાજધાનીનું શહેર તે રાજ્યમાં આવેલું નથી ?
  9. કયો ભારતીય સ્ક્વોશ ખેલાડી પિટ્સબર્ગ ઓપન સ્ક્વોશ ટુર્નામેન્ટમાં રનર-અપ બન્યો?
  10. એશિયન ચેમ્પિયનશિપ 2022માં ભારતની પીવી સિંધુએ કયો મેડલ/પોઝિશન જીતી?
  11. BHEL શેનું ઉત્પાદન કરે છે ?
  12. ખનીજ ચોરી સામેની ફરિયાદ માટેની મોબાઈલ એપ કઈ છે ?
  13. ‘PM – ગતિશક્તિ’ યોજનાની દેખરેખ માટે કયું પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે ?
  14. ગુજરાત વિધાનસભાના મકાનનું નામ કયા મહાનુભવના નામ ઉપરથી છે ?
  15. ગાંધીજીએ રાજકોટની કઈ શાળામાં અભ્યાસ કર્યો હતો ?

Important Quiz Bank  For School Students. 106 થી 120

  1. ગુજરાતની પ્રથમ સરકારને બંધારણના શપથ કોણે લેવડાવ્યા હતા ?
  2. ગુજરાતનું કયું શહેર તેની પરંપરાગત બાંધણી સાડી માટે પ્રખ્યાત છે ?
  3. ટેક્નોલોજી દ્વારા સરકારમાં કરવામાં આવતા સુધારાને કયા નામે ઓળખવામાં આવે છે?
  4. એશિયાની સૌથી મોટી સિવિલ હૉસ્પિટલની રચના અને વિકાસનો યશ કોને જાય છે?
  5. ભારતમાં દર વર્ષે 7 ડિસેમ્બરે કયો દિવસ ઉજવવામાં આવે છે ?
  6. ભારતનું પેટ્રોલિયમ ઉત્પાદક રાજ્ય કયું છે ?
  7. RTGSનું પૂરું નામ શું છે ?
  8. કયા અધિનિયમમાં ઔદ્યોગિક વિવાદોની તપાસ અને સમાધાન માટેની જોગવાઈ છે ?
  9. ભારત સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના’ હેઠળ મળવાપત્ર લોનની રકમ કેટલી છે ?
  10. ભ્રષ્ટાચારને અંકુશમાં રાખવા માટે ભારત સરકાર દ્વારા કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે?
  11. માટીના સૌરીકરણની પ્રક્રિયામાં માટીને ઢાંકવા માટે કયા રંગના પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે ?
  12. ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે ?
  13. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત મહિલાઓને અપાતી લોનની રકમનું વ્યાજ કોણ ભોગવતું હોય છે?
  14. આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (EDII), અમદાવાદ એ કોનું ટેકનિકલ સપોર્ટ પાર્ટનર છે?
  15. સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ક્યા શહેરમાં આવેલુ છે?

School Student Quiz Bank No.121 to 127

  1. જ્યારે રક્ષા શક્તિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા ?
  2. પીએમ મિશન કર્મયોગીની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી?
  3. બિરસા મુંડા આદિવાસી યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?
  4. પ્રથમ ભારતીય નિશાનેબાજ અને મહિલા પોલીસ અધિકારી તરીકે નિમણૂક પામેલ પહેલા સ્પોર્ટસ ગુજરાતી વુમન કોણ છે ?
  5. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ‘મિશન વાત્સલ્ય યોજના’ હેઠળ સંવેદનશીલ સંજોગો અને તકલીફ હોય તેવાં બાળકો માટે સહાય, હિમાયત અને માનસિક સ્વાસ્થ્ય સંલગ્ન સહાય માટેની યોજનાનું ટૂંકું નામ શું છે ?
  6. જલ માર્ગ વિકાસ પ્રોજેકટ અંતર્ગત પ્રસ્તુત વિડીયોમાં દર્શાવેલ બીજા નંબરનું મલ્ટી મોડલ ટર્મિનલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભારતના કયા રાજયમાં શરૂ કરવામાં આવેલ છે ?https://youtu.be/a8i8eIgTjcA
  7. સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજનામાં મહિલા સશક્તિકરણને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તો તે અંતર્ગત કુલ કેટલાં ટકા મહિલાઓને પણ લોન આપવામાં આવી છે ?https://youtu.be/ItwT8IzBFrM

Important Links of Gyan Guru School Quiz Bank 11 September

Gujarat Gyan Guru Quiz Official WebsiteClick Here
G3Q RegistrationClick Here
G3Q Quiz BanksClick Here
G3Q Second Round ResultClick Here
Gujarat Gyan Guru Quiz Winner ListClick Here
Home PageClick Here
Important Links of Gyan Guru School Quiz Bank 11 September
[g3q.co.in ] Gyan Guru School Quiz Bank 11 September શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે?

ભારત સરકાર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી અને ફ્લેગશિપ યોજનાઓ તથા વિકાસગાથા અંગેની ક્વિઝ એટલે “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ”

Gyan Guru Quiz Bank નો ધ્યેય મંત્ર શું છે?

આ ક્વિઝનો ધ્યેય મંત્ર “જાણશે ગુજરાત, જીતશે ગુજરાત” છે.

આ ક્વિઝમાં ક્યા દિવસ પ્રશ્નો સમાવેશ થયેલા છે?

a.  આ ક્વિઝમાં તા-૧૧/૦૯/૨૦૨૨ ના પ્રશ્નો સમાવેશ થયેલા છે?

Gujarat Gyan Guru Quiz નું રજીસ્ટ્રેશન કેવી અને ક્યાં કરવાનું રહેશે?

a.ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેની અધિકૃત વેબસાઈટ www.g3q.co.in છે.

1 thought on “Gyan Guru School Quiz Bank 11 September | સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો”

Leave a Comment