G3Q Quiz Bank PDF Download | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 | Gyan Guru Quiz Questions And Answers | G3Q 2022 | Gujarat Gyan Guru Quiz Questions and Answers
ભારતમાં સૌથી મોટી ક્વિઝ ગુજરાતમાં ચાલુ થયેલી છે. આ ક્વિઝનું નામ “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022”. આ ક્વિઝમાં રાજ્યના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ અને નાગરિકો ભાગ લઈ શકે છે. જ્ઞાનગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન સુવિધા આપેલી છે. Gyan Guru Quiz Registration કર્યા બાદ ઓનલાઈન ક્વિઝ આપવાની રહેશે. આજે આપણે આ આર્ટિકલ દ્વારા 12 સપ્ટેમ્બર સ્કૂલના વિદ્યાર્થીઓ માટેના પ્રશ્નોની PDF મેળવીશું. Gyan Guru School Quiz Bank 12 September ની PDF ની લિંક છેલ્લે આપેલી છે.
Gujarat Gyan Guru School Quiz Bank 12 September
રાજ્યના ધોરણ-૯ થી 12 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ક્વિઝ આપી શકશે. શાળાના વિદ્યાર્થીઓ માટે આ આર્ટિકલમાં ઉપયોગી પ્રશ્નોની યાદી આપેલી છે. Gujarat Gyan Guru School Quiz Bank 12 September નીચે મુજબ છે.
Highlight Point of Gujarat Gyan Guru School Quiz Bank 12 September
ક્વિઝનું નામ | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 |
આર્ટિકલનો પેટા પ્રકાર | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં સ્કૂલના વિદ્યાર્થીઓ માટે 06 September ક્વિઝના પ્રશ્નોની PDF ડાઉનલોડ |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
ક્વિઝ ચાલુ કરનાર વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
આ ક્વિઝના પ્રશ્નો કઈ તારીખના છે? | 12 September 2022 |
આ ક્વિઝમાં કેટલા પ્રશ્નો સામેલ છે? | કુલ 127 પ્રશ્નો |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3Q Quiz Official Website | Click Here |
G3Q Quiz Bank Website | Click Here |
Download PDF School Quiz Bank 12 September | Download Now |
Today 12 September School Quiz Bank
ગુજરાતમાં સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે, જેમને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધો છે. તેમના માટે તા-12/09/2022 ના ક્વિઝના પ્રશ્નોની યાદી મુદ્દાસર આપેલી છે.
સ્કૂલ માટે ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર 1 થી 15
- ‘પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર’ શબ્દનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે ?
- વિશ્વ ગ્રાહક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
- વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોને ટ્રેક્ટરની સુવિધા પ્રદાન કરવા કઈ યોજના શરૂ કરી છે ?
- કઈ યોજના અંતર્ગત ખેતીના હેતુ માટે વાહનો ખરીદવા લાભાર્થીઓને નાણાકીય સહાય મળે છે ?
- Which of the following universities in Gujarat is working in the field of animal husbandry?
- Under which scheme, are farmers provided financial support in the event of failure of any of the notified crop as a result of natural calamities, pest and diseases?
- ‘આંખ આ ધન્ય છે’ કોનો કાવ્યસંગ્રહ છે ?
- ગુજરાતી કવિતાના ‘આદિકવિ’નું બિરુદ કોને મળ્યું છે ?
- નીચેનામાંથી કયું નૃત્યસ્વરૂપ ગુજરાત સાથે સંકળાયેલું છે ?
- સરદાર વલ્લભભાઈ પટેલને ‘સરદાર’નું બિરુદ કયા સત્યાગ્રહની સફળતાપૂર્વક આગેવાની કરવા બદલ મળ્યું હતું ?
- જેસોર રીંછ અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
- ગુજરાતના મહેસાણા જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?
- કયા ‘વન’માં આદિવાસીઓના વિવિધ સંગીતનાં સાધનોના ભીંતચિત્રો છે ?
- છારીઢંઢ અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
- ભૂકંપની આગોતરી જાણકારી આપનાર પ્રયોગશાળા ગુજરાતમાં કયાં છે ?
IMP Question For School Quiz Bank No. 16 TO 30
- ગુજરાતના કયા અભયારણ્યમાં રીંછ જોવા મળે છે ?
- કયો હિંદુ તહેવાર અંગ્રેજી તારીખ મુજબ ઉજવાય છે ?
- ગુજરાતનો સૌ પ્રથમ વાઈ -ફાઈ તાલુકો કયો છે ?
- ગુજરાતમાં એમએલપી – મલ્ટિ – લેયર્ડ પ્લાસ્ટિકનો ઉપયોગ શેમાં થાય છે ?
- નીચેનામાંથી કોણ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશોની નિમણૂક કરે છે ?
- ગુજરાત રાજ્યમાં આપત્તિ વ્યવસ્થાપન ક્ષમતાનિર્માણ માટે કઈ સર્વોચ્ચ સંસ્થા કાર્યરત છે ?
- આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો હેતુ શો છે ?
- VHN નું પૂરું નામ શું છે ?
- ભારત સરકારની નીચેનામાંથી કઈ યોજનાએ અકસ્માત વખતે દર્દીને ઈમરજન્સી સારવારમાં મદદરૂપ થવા માટે ‘ગોલ્ડન અવર્સ’ને ખૂબ જ ઉપયોગી બનાવ્યું છે?
- નીચેનામાંથી કયું પોર્ટલ આયુષ મંત્રાલય દ્વારા આયુષ ચિકિત્સકો અને જાહેર જનતા બંનેને ટેકો આપવા માટેના પ્લેટફોર્મ તરીકે વિકસાવવામાં આવ્યું છે ?
- ‘AB PM-JAY આરોગ્ય વીમા યોજના’ વિશે મોટા પાયે જાગૃતિ લાવવા માટે કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું ?
- ગુજરાત રાજ્યની સ્થાપના બાદ કામચલાઉ પાટનગર કયા શહેરને બનાવાયું ?
- ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે ?
- ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’માં કયા મહાનુભાવની વિશાળ પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી છે ?
- ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા ‘શોધશુદ્ધિ’ કાર્યક્રમનો હેતુ શું છે ?
સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોનો ક્રમાંક 31 થી 45
- યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ (યુઆઇપી) હેઠળ નીચેનામાંથી કઇ રસી પૂરી પાડવામાં આવે છે ?
- ‘ગ્રામોદ્યોગ વિકાસ યોજના’ હેઠળ માટીકામની પ્રવૃત્તિમાં કયા પ્રકારની સહાય પૂરી પાડવામાં આવે છે ?
- ભારતમાં સુવર્ણ ક્રાંતિના પ્રણેતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?
- નીચેનામાંથી કયા શહેરની કેસર કેરી ભારતમાં પ્રખ્યાત છે?
- UPIનું પૂરું નામ શું છે?
- મોરબી નીચેનામાંથી કયા ઉદ્યોગ માટે પ્રખ્યાત છે ?
- ‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના’ હેઠળ લોન ક્રેડિટથી પ્રથમ છ મહિના માટે લાભાર્થી દ્વારા કેટલું વ્યાજ અને મૂડી ચૂકવવા પાત્ર થશે ?
- માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 16 જાન્યુઆરીને કયા દિવસ તરીકે ઊજવવાની જાહેરાત કરી?
- લિગ્નાઈટ કોલસો ગુજરાતમાં કયા જિલ્લામાં મળી આવે છે ?
- ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયે અસંગઠિત ક્ષેત્રોનાં કામદારોનો ડેટા એકત્રિત કરવા માટે કયું પોર્ટલ શરૂ કર્યું છે ?
- ‘ઈ-શ્રમ’માં ઘરે બેઠા નોંધણી થઈ શકે તે માટે કઈ વેબસાઇટ ઉપલબ્ધ છે ?
- ગુજરાત સરકાર દ્વારા ‘ શિક્ષણ સહાય યોજના’ હેઠળ ધોરણ 10થી 12માં અભ્યાસ કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે ?
- ગુજરાત સરકાર દ્વારા આઈ.ટી.આઈ.ની તાલીમ પૂર્ણ કર્યા બાદ સ્વરોજગારી માટે નીચેનામાંથી કઈ સહાય આપવામાં આવે છે ?
- ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ સોસાયટી (જી.એસ.ડી.એસ.) નો ઉદેશ્ય શું પૂરું પાડવાનો છે ?
- સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકવામાં કોનું યોગદાન મહત્વનું છે?
Question For School Quiz Bank. 46 TO 60
- પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ ‘પાવાગઢ’ કયા જિલ્લામાં આવેલું છે ?
- ભારતમાં સવિનય કાનૂનભંગની ચળવળ ક્યાંથી શરું થઇ હતી ?
- સૌથી ઊંચો ભારતીય રાષ્ટ્રધ્વજ ક્યાં ફરકાવવામાં આવે છે ?
- ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ચાલતું સમાધાન પોર્ટલને SKOCH એવોર્ડ ક્યાં એનાયત કરવામાં આવ્યો હતો ?
- ભારતીય વાયુસેનાના વડાની નિમણૂક સમિતિની અધ્યક્ષતા કોણ કરે છે ?
- લોકસભાના સ્પીકર કઈ સ્થિતિમાં મતદાન કરી શકે છે ?
- નીચેનામાંથી કોને ‘સતત સંસ્થા’ કહી શકાય ?
- ભારતીય બંધારણમાં કેટલી સંસદીય સમિતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?
- પીએમ જીવન જ્યોતિ વીમા યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
- ગુજરાતના ભૌગોલિક સંકેત (જીઆઇ ટેગ) હેઠળ નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે ?
- રેઈન વોટર હાર્વેસ્ટિંગનો હેતુ શો છે ?
- કઈ નદીને ખારી નદી તરીકે ઓળખવામાં આવે છે ?
- નીચેનામાંથી કયા શહેરમાં ‘નાગોઆ બીચ’ આવેલ છે ?
- નીચેનામાંથી ગુજરાતના મેટ્રોપોલિટન શહેર પૈકીનું એક કયું શહેર છે ?
- પંચાયતી રાજ મંત્રાલય અંતર્ગત ગ્રામસભાની બેઠકોને વધુ સહભાગી, પારદર્શક અને ગતિશીલ બનાવવાનો પ્રાથમિક ઉદ્દેશ કયા પોર્ટલનો છે ?
સ્કૂલ માટે ખૂબ ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર-61 થી 75
- કઈ યોજના હેઠળ હાઈ-સ્પીડ ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડવા માટે ગુજરાત રાજ્યમાં 100 MBPS ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે ?
- કઈ યોજનાનો હેતુ સમગ્ર દેશમાં ગ્રામીણ વિકાસ ક્લસ્ટર બનાવવાનો છે ?
- તાલુકા/જિલ્લા પંચાયતના પ્રમુખોની ચૂંટણીમાં પ્રમુખ બનવા માટે શું જરૂરી છે ?
- નીચેનામાંથી કયું સૌથી ઊંચું બારમાસી ઘાસ છે ?
- કેન્દ્ર સરકારની કઈ યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં ‘સંકલિત વોટરશેડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ’ આવે છે ?
- ગુજરાતમાં બે નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ ક્યાં શરૂ થનાર છે ?
- શાળાઓ, આંગણવાડી કેન્દ્રો, જીપી બિલ્ડીંગો, આરોગ્ય કેન્દ્રો, સુખાકારી કેન્દ્રો અને સામુદાયિક ઇમારતોને નળ કનેક્શન આપવા માટે કઈ યોજના કાર્યરત છે ?
- ગોલ્ડન બ્રિજ કઈ નદી પર આવેલો છે?
- ગુજરાત સરકાર દ્વારા નબળા વર્ગની કન્યાઓને લગ્ન માટે આર્થિક સહાય આપતી યોજનાનું નામ શું છે ?
- પ્રવાસન મંત્રાલયે હિન્દી અને અંગ્રેજી સહિત 12 ભાષાઓમાં ટોલ ફ્રી નંબર 1800111363/ શોર્ટ કોડ 1363 પર 24×7 ટોલ ફ્રી બહુભાષી પ્રવાસી માહિતી હેલ્પલાઇન ક્યારે શરૂ કરી?
- ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે ‘સમર ફેસ્ટીવલ’ કયાં યોજે છે ?
- એશિયાટીક સિંહના સંરક્ષણની સાવચેતી રૂપે, વન વિભાગે બે સિંહ અને સિંહણને કયા અભયારણ્યમાં ખસેડ્યા છે?
- ભારતમાં અમરનાથ યાત્રા ક્યા સ્થળેથી શરુ થાય છે?
- GIFT Cityનું પૂરું નામ શું છે ?
- વર્ષ 2020માં રેલવેના કયા વિભાગ દ્વારા મહિલા પેસેન્જેર્સ સુરક્ષા માટે ‘ઓપરેશન માય સહેલી’ લોંચ થયું ?
Most Important Question For School Quiz Bank. 76 TO 90
- ૬-માર્ગીય (6-લેન) ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન કોણે કર્યું ?
- એશિયાનો સૌથી મોટો રોપ-વે પ્રૉજેક્ટ ક્યાં આવેલો છે ?
- PM-DevINE યોજનાના કેન્દ્રમાં ભારતના કયા પ્રદેશો છે ?
- ALMICO દ્વારા દૃષ્ટિહીન વ્યક્તિઓ માટે શું વિકસાવવામાં આવ્યું છે?
- પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો ઉદ્દેશ્ય શું છે?
- વ્હાલી દીકરી યોજના હેઠળ મદદની રકમ કેટલી છે?
- બીસીકે -15 યોજના હેઠળ અનુસૂચિત જાતિના લોકોને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે મહત્તમ કેટલી લોન મળે છે ?
- વાલ્મીકિ, હાડી, નાદિયા, સેનવા સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે વિશેષ શિષ્યવૃત્તિ હેઠળ લાયકાત માટે આવક મર્યાદા કેટલી છે ?
- ISLRTC(ભારતીય સાંકેતિક ભાષા અનુસંધાન અને પ્રશિક્ષણ કેન્દ્ર)એ કોની સાથે 06.10.2020 ના રોજ ધોરણ I થી XIIનાં પાઠ્યપુસ્તકોને ISL (ડિજિટલ ફોર્મેટ)માં રૂપાંતરિત કરવા માટે એક MoU પર હસ્તાક્ષર કર્યા ?
- છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણી નીચેનામાંથી કઈ રમત સાથે સંકળાયેલા હતા?
- રશિયા યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધમાં ભારતીય વિદ્યાર્થીઓને સહીસલામત સ્વદેશ પરત લાવવા માટે સરકારશ્રીની કઈ યોજના હેઠળ કામગીરી કરવામાં આવી હતી ?
- વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ ગુજરાતમાં ક્યાં આવેલું છે ?
- ‘વિદ્યા સાધના યોજના’ અંતર્ગત અનુ.જનજાતિની કન્યાઓને શિક્ષણમાં પ્રોત્સાહન કેવી રીતે આપવામા આવે છે ?
- કામ કરતી મહિલાઓના સુરક્ષિત રહેઠાણ અને પર્યાવરણ માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?
- અમદાવાદ શહેર માટે ‘જીવન આસ્થા’નો હેલ્પલાઇન નંબર કયો છે ?
વધુ Quiz Bankના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે
More G3q Quiz Questions | Links | |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું છઠ્ઠા અઠવાડિયાનું પરિણામ જાહેર । Gujarat Gyan Guru Quiz Result | Click Here | |
Gyan Guru School Quiz Bank 18 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru School Quiz Bank 17 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru College Quiz Bank 17 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru School Quiz Bank 16 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru College Quiz Bank 16 August | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru College Quiz Bank 15 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru School Quiz Bank 15 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
સ્કૂલના વિદ્યાર્થીઓ માટે Quiz Bank નંબર 91 થી 105
- ‘બકરાં એકમની સ્થાપના’ માટે અનુસૂચિત જનજાતિની કઈ મહિલા લાભાર્થીઓને પ્રાધાન્ય આપવામાં આવે છે?
- મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ‘મિશન શક્તિ યોજના’ હેઠળ મહિલાઓ માટે સંકલિત રાહત અને પુનર્વસન ગૃહનું નામ શું છે?
- પ્રાથમિક શિક્ષણમાં કન્યાનો પ્રવેશદર વધારવા માટે રાજ્ય સરકાર શું કાર્ય કરે છે ?
- મહિલા અને બાળવિકાસ મંત્રાલય દ્વારા ગુમ થયેલાં કે મળેલાં બાળકો માટેના મિશન વાત્સલ્ય હેઠળના પોર્ટલનું નામ શું છે ?
- પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત દર માસની કઈ તારીખે નિષ્ણાત તબીબ દ્વારા સગર્ભાની તપાસણી કરવામાં આવે છે ?
- વર્ષ 2020-21માં મહિલા અને બાળવિકાસ મંત્રાલય દ્વારા અગાઉ જાણીતી “ચાઇલ્ડ પ્રોટેક્શન સર્વિસિસ” યોજનાનું સુધારેલું નામ શું છે ?
- મહિલા અને બાળવિકાસ મંત્રાલય દ્વારા ગુમ થયેલા અને ભાળ મળેલા બાળકો માટે નાગરિક કેન્દ્રિત એપ્લિકેશન માટે ‘મિશન વાત્સલ્ય’ હેઠળના પોર્ટલનું નામ શું છે ?
- ગુજરાતમાં દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે?
- ગુજરાતમાં બટાકાનું સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ?
- ગ્રેહામ ગ્રીન કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ?
- ગુજરાતનું કયું શહેર સૌથી વધુ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરે છે?
- ભારત સરકારનું તમામ કારોબારી કાર્ય કોના નામે ચાલે છે ?
- દેત્રોજ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?
- અમદાવાદમાં પતંગ મ્યુઝિયમ ક્યાં આવેલું છે ?
- ગુજરાત રાજ્યનું ઉદ્ઘઘાટન કયા મૂકસેવકના હસ્તે થયું હતું?
Important Quiz Bank For School Students. 106 થી 120
- કયા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝિન ‘કુમાર’ની શરૂઆત કરી હતી?
- ‘સત્યમેવ જયતે’ શબ્દ ક્યાંથી લેવામાં આવ્યો છે?
- ધોવાનો સોડાનું સામાન્ય નામ શું છે ?
- હાડકાનો રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે ?
- સિકલ સેલ એનિમિયાથી બચવા માટે ગુજરાત સરકારે કયો કાર્યક્રમ શરૂ કર્યો છે ?
- નીચેનામાંથી કોણ ભારતમાં કેપિટલ માર્કેટનું નિયમનકાર છે?
- સમાચાર અને માહિતીનું આંતરરાષ્ટ્રીય પ્રસારણ કરતી રાષ્ટ્રીય ચેનલનું નામ શું છે ?
- ‘કૌશલ ભારત કુશળ ભારત’ સૂત્ર નીચેનામાંથી કઈ યોજના સાથે સંકળાયેલું છે ?
- કોરોનાકાળ સમયે વિશ્વના અન્ય દેશોમાં ફસાઈ ગયેલાં લોકોને ભારત સરકારની કઈ યોજના હેઠળ સ્વદેશ લાવવામાં આવ્યા ?
- GSWANનું પૂરું નામ શું છે ?
- ડિજીલોકરમાં કયા દસ્તાવેજો સંગૃહિત કરી શકાતા નથી ?
- ગુજરાતનો કડાણા પ્રોજેક્ટ કઈ નદી પર છે ?
- તાલુકા પંચાયત દર મહિને ગ્રામ પંચાયતના કયા અધિકારીની બેઠક બોલાવે છે ?
- ગુજરાતમાં ‘રૂર્બન ડ્રેનેજ પ્રૉજેક્ટ’ના કામોની તકનીકી તથા ડ્રાફ્ટ ટેન્ડર માટેની મંજૂરી કોના દ્વારા આપવામાં આવે છે ?
- સાગરમાલા પ્રૉજેક્ટ હેઠળ કેટલા મેગાપોર્ટનું આયોજન કરવામાં આવ્યું છે ?
School Student Quiz Bank No.121 to 127
- અમદાવાદમાં સરદાર પટેલ રીંગ રોડનું ઉદ્ઘાટન કોણે કર્યું ?
- સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું ખોલાવવા માટે પાત્રતા ધરાવતી છોકરીની મહત્તમ ઉંમર કેટલી રાખવામાં આવી છે?
- પંચમહાલ જિલ્લાના મોરવાહડફ માટે કઈ પાણી પુરવઠા યોજના કાર્યરત છે ?
- મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા બાળકોને દત્તક લેવા માટેના ‘મિશન વાત્સલ્ય’ હેઠળના પોર્ટલનું નામ શું છે ?
- ‘મિશન ઇન્દ્રધનુષ યોજના’ અંતર્ગત સગર્ભા મહિલાઓને માટે કયા સેશનનું આયોજન કરવામાં આવે છે ?
- લાલ કિલ્લા પરથી પ્રવચન આપતા પ્રધાનમંત્રી વર્ષ 2019 પછી પ્રત્યેક સાંસદને કેટલા ગામને આદર્શ ગામ તરીકે બનાવવાનું પ્રસ્તાવ આપી રહ્યા છે? https://youtu.be/bGqromH03Pk
- યુવાનોમાં સ્કિલ અને રોજગારીની તકો ઉભી કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વિજ્ઞાન ભવનથી શરૂ કરે સ્કિલ ઈન્ડિયા મિશનને ક્યારે લોન્ચ કરવામાં આવેલ છે ? https://youtu.be/QF6hjdvpCOs
Important Links of Gyan Guru School Quiz Bank 12 September
Gujarat Gyan Guru Quiz Official Website | Click Here |
G3Q Registration | Click Here |
G3Q Quiz Banks | Click Here |
G3Q Second Round Result | Click Here |
Gujarat Gyan Guru Quiz Winner List | Click Here |
Home Page | Click Here |
FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો
ભારત સરકાર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી અને ફ્લેગશિપ યોજનાઓ તથા વિકાસગાથા અંગેની ક્વિઝ એટલે “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ”
આ ક્વિઝનો ધ્યેય મંત્ર “જાણશે ગુજરાત, જીતશે ગુજરાત” છે.
a. આ ક્વિઝમાં તા-૧૨/૦૯/૨૦૨૨ ના પ્રશ્નો સમાવેશ થયેલા છે?
a.ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેની અધિકૃત વેબસાઈટ www.g3q.co.in છે.