G3Q Quiz Bank PDF Download | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 | Gyan Guru Quiz Questions And Answers | G3Q 2022 | Gujarat Gyan Guru Quiz Questions and Answers
ભારતમાં સૌથી મોટી ક્વિઝ ગુજરાતમાં ચાલુ થયેલી છે. આ ક્વિઝનું નામ “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022”. આ ક્વિઝમાં રાજ્યના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ અને નાગરિકો ભાગ લઈ શકે છે. જ્ઞાનગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન સુવિધા આપેલી છે. Gyan Guru Quiz Registration કર્યા બાદ ઓનલાઈન ક્વિઝ આપવાની રહેશે. આજે આપણે આ આર્ટિકલ દ્વારા 13 સપ્ટેમ્બર સ્કૂલના વિદ્યાર્થીઓ માટેના પ્રશ્નોની PDF મેળવીશું. Gyan Guru School Quiz Bank 13 September ની PDF ની લિંક છેલ્લે આપેલી છે.
Gujarat Gyan Guru School Quiz Bank 13 September
રાજ્યના ધોરણ-૯ થી 12 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ક્વિઝ આપી શકશે. શાળાના વિદ્યાર્થીઓ માટે આ આર્ટિકલમાં ઉપયોગી પ્રશ્નોની યાદી આપેલી છે. Gujarat Gyan Guru School Quiz Bank 13 September નીચે મુજબ છે.
Highlight Point of Gujarat Gyan Guru School Quiz Bank 13 September
ક્વિઝનું નામ | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 |
આર્ટિકલનો પેટા પ્રકાર | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં સ્કૂલના વિદ્યાર્થીઓ માટે 06 September ક્વિઝના પ્રશ્નોની PDF ડાઉનલોડ |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
ક્વિઝ ચાલુ કરનાર વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
આ ક્વિઝના પ્રશ્નો કઈ તારીખના છે? | 13 September 2022 |
આ ક્વિઝમાં કેટલા પ્રશ્નો સામેલ છે? | કુલ 127 પ્રશ્નો |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3Q Quiz Official Website | Click Here |
G3Q Quiz Bank Website | Click Here |
Download PDF School Quiz Bank 13 September | Download Now |
Today 13 September School Quiz Bank
ગુજરાતમાં સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે, જેમને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધો છે. તેમના માટે તા-13/09/2022 ના ક્વિઝના પ્રશ્નોની યાદી મુદ્દાસર આપેલી છે.
સ્કૂલ માટે ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર 1 થી 15
- કિંગશુક નાગ દ્વારા લખાયેલ શ્રી નરેન્દ્રભાઈ મોદીને સમર્પિત પુસ્તકનું નામ શું છે ?
- સ્વચ્છ ભારત મિશનનું સૂત્ર કયું છે ?
- ગુજરાત સરકાર દ્વારા ‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના’ કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?
- ગુજરાતમાં અભયમ્ યોજના હેઠળ મહિલા હેલ્પલાઇન નંબર શો છે ?
- નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ માટે કયું પોર્ટલ ઓનલાઈન ટ્રેડિંગ પોર્ટલ છે?
- નીચેનામાંથી કયો કાર્યક્રમ ઇ-ગ્રામ દ્વારા ઓનલાઈન સરકારી સેવાઓ પૂરી પાડવાનો હેતુ ધરાવે છે?
- ભારતના સૌપ્રથમ ગૃહપ્રધાન કોણ હતા?
- ગુજરાત સરકારના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધનના વર્તમાન મંત્રીશ્રી કોણ છે ?
- સ્મશાનગૃહમાં અગ્નિદાહ કરાવનાર ગુજરાતની પ્રથમ મહિલા કોણ છે ?
- ‘પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના’ કયા કામદાર વર્ગ માટે છે ?
- અમૂલ ડેરીની કઈ વર્ષગાંઠ નિમિત્તે કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા રાષ્ટ્રના ખેડૂતોને ડેરી સહકાર યોજના સમર્પિત કરવામાં આવી ?
- ગુજરાતના પોરબંદર જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?
- કઈ યોજના અંતર્ગત ખેતીના હેતુ માટે વાહનો ખરીદવા લાભાર્થીઓને નાણાકીય સહાય મળે છે ?
- પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને કુપોષણનિવારણ માટેની યોજના કઈ છે ?
- ગુજરાતની પ્રથમ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી ?
IMP Question For School Quiz Bank No. 16 TO 30
- ગુજરાતમાં જન્મેલા કયા ગણિતજ્ઞએ શૂન્યનો આવિષ્કાર કર્યો હોવાનું મનાય છે ?
- કાંતિ મડિયાની નાટ્ય સંસ્થાનું નામ શું છે ?
- ગુજરાત સરકારના ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમિકોને કામના સ્થળે જવા માટે કઈ વસ્તુની ખરીદીમાં સબસિડી આપવામાં આવે છે ?
- વિશ્વનું સૌથી મોટું પેટ્રોલિયમ રિફાઇનિંગ હબ ક્યાં આવેલું છે?
- ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ કયા વિભાગ હસ્તગત કાર્યરત છે ?
- ‘ભક્તિ વન’ ક્યાં આવેલું છે ?
- ગાંધીનગર ખાતે આવેલ કઈ ડેરીના ચાર અત્યાધુનિક પ્લાંટ્સનું તાજેતરમાં લોકાર્પણ કરવામાં આવ્યું ?
- SDGનું પૂરું નામ શું છે?
- યોગને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર દ્વારા કયા વિભાગની રચના કરવામાં આવી હતી ?
- IIM અમદાવાદમાં સુરક્ષિત પ્રવેશ મેળવવા માટે ગ્રેજ્યુએશન પછી કઈ પ્રવેશ પરીક્ષા આપવાની હોય છે??
- સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતું ?
- નીચેનામાંથી કઈ રાષ્ટ્રીય SC-ST હબ યોજનાની પેટા યોજના છે ?
- સમાજના ગરીબ અને ઓછી આવક ધરાવનાર વર્ગને જીવનવીમો પૂરો પાડતી યોજના કઈ છે ?
- દાયકાઓ સુધી તાપમાન, વરસાદ, પવનની પેટર્ન વગેરેની સરેરાશ પરિસ્થિતિઓમાં નોંધપાત્ર ફેરફારો થાય તેને શું કહેવામાં આવે છે ?
- પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પ્રારંભ થયેલી કઈ યોજના અંતર્ગત અસંગઠિત ક્ષેત્રના લાભાર્થીને પેન્શન આપવામાં આવે છે ?
સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોનો ક્રમાંક 31 થી 45
- D-SIR કયા સંદર્ભ માટે પ્રયોજાય છે?
- શ્રમયોગીને હોમ લોન આપવા માટે ગુજરાત સરકારની કઈ યોજના છે ?
- રાષ્ટ્રીય માનવઅધિકાર આયોગમાં કુલ કેટલા સભ્યો હોય છે?
- ગુજરાતી સાહિત્યમાં ‘ખંડકાવ્ય’ના સ્વરૂપમાં સૌ પ્રથમ કોણે સર્જન કર્યું હતું ?
- ગુજરાતના અમરેલી જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?
- શાળા અસ્મિતા (Shala Asmita) યોજના ક્યારે શરૂ કરવામાં આવી છે ?
- ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ કયા વિભાગ હસ્તગત કાર્યરત છે ?
- ગુજરાતમાં અનાથ આશ્રમની પ્રવૃત્તિ શરૂ કરનાર સૌપ્રથમ સુધારક કોણ હતા ?
- શિક્ષણનો અધિકાર કયા સૂત્ર સાથે ઘડવામાં આવ્યો હતો ?
- મોબાઈલ ફોનની બેટરીમાં કયા પ્રકારના સેલનો ઉપયોગ થાય છે?
- સ્વામી વિવેકાનંદની જન્મજયંતી ભારતમાં કયા દિવસ તરીકે ઉજવાય છે ?
- ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
- હિંદી ફિલ્મોના જાણીતા ગુજરાતી અભિનેતા સંજીવકુમારનું મૂળ નામ શું હતું ?
- વર્ષ 2020માં રેલવેના કયા વિભાગ દ્વારા મહિલા પેસેન્જેર્સ સુરક્ષા માટે ‘ઓપરેશન માય સહેલી’ લોંચ થયું ?
- ‘રાજતરંગિણી’ ગ્રંથના લેખકનું નામ જણાવો.
Question For School Quiz Bank. 46 TO 60
- ગુજરાતના પ્રથમ ભૌતિક વિજ્ઞાની કોણ હતા ?
- નિક્ષય પોષણ યોજના શું છે ?
- ‘ઇન્ડિકા’ પુસ્તકના લેખકનું નામ જણાવો.
- ગુરુત્વાકર્ષણનો નિયમ કોણે રજૂ કર્યો હતો ?
- રેઈન વોટર હાર્વેસ્ટિંગનો હેતુ શો છે ?
- ગુજરાતના ડાકોરમાં આવેલ પ્રસિદ્ધ તળાવનું નામ શું છે ?
- મિઝોરમનું રાજ્ય પ્રાણી કયું છે ?
- હજારીબાગનો ઉચ્ચપ્રદેશ કયા ખનીજ માટે પ્રખ્યાત છે ?
- નીચેનામાંથી કઈ નદીનો સમાવેશ સોમનાથના ત્રિવેણીમાં થાય છે ?
- ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશનની સ્થાપના ક્યારે થઈ હતી ?
- ‘સત્યાર્થપ્રકાશ’ના લેખક કોણ છે?
- નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મદિવસ કયા નામથી ઓળખાય છે ?
- કેલેન્ડર વર્ષ 2020માં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ‘પર ડ્રોપ મોર ક્રોપ’ અંતર્ગત પાટણ જિલ્લામાં કેટલા ખેડૂતોએ લાભ મેળવ્યો છે ?
- મેધાલયનું રાજ્ય પ્રાણી કયું છે ?
- ગુજરાત રાજ્યમાં આપત્તિ વ્યવસ્થાપન ક્ષમતાનિર્માણ માટે કઈ સર્વોચ્ચ સંસ્થા કાર્યરત છે ?
સ્કૂલ માટે ખૂબ ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર-61 થી 75
- વન વિભાગનો નિયત નમૂનો પરિશિષ્ટ-૩ કઈ યોજનાનો લાભ મેળવવા માટેનો છે ?
- લોકસભાના સભ્યો કેવી રીતે ચૂંટાય છે ?
- શહેરી વિસ્તાર માટે પરીક્ષિતલાલ મજમુદાર પ્રિ એસ.એસ.સી. યોજનાનો અમલ કરતી કચેરી કઈ છે?
- 2014 પછી ભારતના એકમાત્ર એવા વડાપ્રધાન કોણ છે, જેમણે દરેક રાજ્યમાં નવા IIT, NIT, IIM ખોલવાની પહેલ કરી અને સેટઅપ કર્યું?
- રામપ્રસાદ બિસ્મિલ કઈ ઘટના સાથે સંકળાયેલા હતા?
- અટીરા(ATIRA) શાના માટે જાણીતું છે ?
- ભારત-ઈઝરાયેલ દ્વારા હોર્ટીકલ્ચર માટે સંયુક્ત રીતે સ્થપાયેલ સેન્ટર ઓફ એકસેલન્સ ગુજરાત રાજ્યમાં કેટલા છે?
- અનુસૂચિત જાતિની કન્યાઓને સાયકલ સહાય કઇ યોજના દ્વારા આપવામાં આવે છે?
- આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (EDII), અમદાવાદ એ કોનું ટેકનિકલ સપોર્ટ પાર્ટનર છે?
- ગુજરાત રાજયમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે નાણાકીય વર્ષ 2020-21માં કેટલી રકમની બજેટમાં જોગવાઈ કરવામાં આવેલ છે?
- એરોપ્લેનની શોધ કોણે કરી હતી?
- ભારતમાં સૌપ્રથમ સ્ટીલ પ્લાન્ટની સ્થાપના કયાં થઈ હતી ?
- કોની દંતકથા સહસ્ત્રલિંગ તળાવ સાથે જોડાયેલી છે?
- વન અને પર્યાવરણ મંત્રાલયે ‘જૈવિક વિવિધતા માટે આંતરરાષ્ટ્રીય દિવસ ૨૦૨૦’ ની ઉજવણી કરી છે, આ વર્ષની ઉજવણી માટેની થીમ શું હતી ?
- લોકસભાના સૌપ્રથમ દલિત સ્પીકર કોણ હતા?
Most Important Question For School Quiz Bank. 76 TO 90
- સ્થાનિક સ્વશાસનનો પ્રારંભ કોણે કર્યો હતો?
- ગુજરાત સરકારનો કયો વિભાગ દર મહિને વિકાસ સંબંધિત ‘યોજના’ મેગેઝિન પ્રકાશિત કરે છે ?
- નર્મદા જિલ્લામાં આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આવન-જાવનની સુવિધા માટે ‘વનબંધુ કલ્યાણ યોજના’ હેઠળ કેટલી બસો ફાળવવામાં આવી હતી?
- ગુજરાતમાં આવેલ જીવાવરણ અનામત (Biosphere Reserve) કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
- ઉદ્યોગસાહસિક પ્રતિભા શોધવા અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વિકસાવવામાં મદદ કરવા માટે કઈ પહેલ હેઠળ ભારતના વિવિધ શહેરોમાં સફર કરે છે ?
- કઈ સરકારી યોજના છોકરીની 21 વર્ષની ઉંમર અથવા 18 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી તેના લગ્નના સમય સુધી જમા રકમ પર વધારે વ્યાજ દર આપે છે ?
- રોજગાર સમાચાર ગુજરાત સરકારના કયા વિભાગ દ્વારા પ્રકાશિત થાય છે ?
- ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાંથી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ પ્રેરણા લે છે ?
- જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ (District Level Sports School) યોજના હેઠળ પ્રત્યેક ખેલાડીઓને કેટલા રુપિયા સુધીનું મેડીક્લેમનું સુરક્ષા કવચ આપવામાં આવે છે ?
- ઑક્ટોબરના કયા સપ્તાહમાં ‘વન્યજીવ સપ્તાહ’ ઉજવવામાં આવે છે ?
- દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના હેઠળ, યંત્રસામગ્રી અથવા કાર્યકારી મૂડી માટે, એટલે કે કાચા માલની ખરીદી માટે લાભાર્થીને કેટલી નાણાકીય સહાય મળે છે ?
- હાલમાં ગુજરાતમાં શ્રી જુગતરામ દવે આશ્રમ સ્કૂલ સ્કીમ અંતર્ગત અનુસૂચિત જાતિની કેટલી આશ્રમ શાળાઓ છે ?
- વીજ કરમુક્તિ પોર્ટલ પર ઓનલાઇન અરજીની સમીક્ષા અવધિ કેટલી છે ?
- નરસિંહના મોટાભાગનાં પદો કયા છંદમાં રચાયા છે ?
- ગુજરાતમાં આવેલ રતનમહાલ રીંછ અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
વધુ Quiz Bankના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે
More G3q Quiz Questions | Links | |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું છઠ્ઠા અઠવાડિયાનું પરિણામ જાહેર । Gujarat Gyan Guru Quiz Result | Click Here | |
Gyan Guru School Quiz Bank 18 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru School Quiz Bank 17 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru College Quiz Bank 17 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru School Quiz Bank 16 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru College Quiz Bank 16 August | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru College Quiz Bank 15 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru School Quiz Bank 15 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
સ્કૂલના વિદ્યાર્થીઓ માટે Quiz Bank નંબર 91 થી 105
- એશિયાનો સૌથી લાંબો રોપ-વે કયો છે ?
- ‘આંતરરાષ્ટ્રીય નશામુક્તિ – નિવારણ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- નીચેનામાંથી કેરળનું માર્શલ આર્ટનું સ્વરૂપ કયું છે ?
- નીચેનામાંથી કોણ ભાષાશાસ્ત્રી છે ?
- નીચે દર્શાવેલા રાજયોમાંથી કયા રાજ્યને ‘ દેવોની પોતાની ભૂમિ ‘ તરીકે ઓળખવામાં આવે છે ?
- કયા વિદ્વાને જાહેર વહીવટને ઈચ્છિત ધ્યેયો સિદ્ધ કરવા માટેનું માનવીય અને ભૌતિક સંસાધનોનું સંગઠન અને નિર્દેશન કહ્યું છે ?
- ધારાસભ્ય તરીકે ચૂંટાવા માટે લઘુત્તમ વય મર્યાદા કેટલી છે ?
- કયો કાયદો સામાજિક સુરક્ષા કાયદો છે જે બીમારી અને મૃત્યુની આકસ્મિક સ્થિતિમાં તબીબી સંભાળ અને રોકડ લાભ પ્રદાન કરે છે ?
- ગુજરાત સરકારની ‘ઉદવાહન પાઈપલાઈન યોજના’ હેઠળ અંબાજીથી ઉમરગામ સુધીના વિસ્તારોને કઈ નહેર દ્વારા પાણી પહોંચાડવાનું આયોજન છે ?
- બંધારણ સભા દ્વારા ભારતીય રાષ્ટ્રધ્વજ ક્યારે અપનાવવામાં આવ્યો હતો ?
- ભારત તરફથી ‘ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ’ (યુએનનું સર્વોચ્ચ પર્યાવરણ સન્માન) -2018 પ્રાપ્ત કરનાર કયા વડાપ્રધાન છે ?
- વ્યક્તિઓની હેરફેર સામેનો વિશ્વ દિવસ ક્યારે હોય છે ?
- શ્રી પંકજ અડવાણીને રમતગમતના ક્ષેત્રમાં પદ્મભૂષણ એવોર્ડથી ક્યારે સન્માનિત કરવામાં આવ્યા હતા ?
- કયા મિશનનો હેતુ ભારતના દરેક જિલ્લામાં 75 જળાશયોના વિકાસ અને પુનર્જીવનનો છે ?
- ‘નવલખા મહેલ’ ગુજરાતમાં ક્યાં આવેલો છે ?
Important Quiz Bank For School Students. 106 થી 120
- અમદાવાદના મેટ્રો રેલ પ્રોજેક્ટમાં પૂર્વ-પશ્ચિમ કોરિડોરમાં જમીનની નીચે કેટલી લંબાઈ છે?
- સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષકોનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે હોય છે ?
- તારંગા કયા જિલ્લામાં આવેલું છે?
- સરદાર વલ્લભભાઈ પટેલની માતાનું નામ જણાવો.
- ‘દાંડીયો’ શું હતું ?
- સંસદ દ્વારા પ્રથમ નાગરિકતા કાયદો ક્યારે પસાર કરવામાં આવ્યો હતો ?
- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2022માં ગુજરાતમાં એનિમલ કેર સેન્ટરનું લોકાર્પણ કયા જિલ્લામાં કર્યુ હતું ?
- સૌરભ ચૌધરી કઈ રમત સાથે સંકળાયેલા છે ?
- ચરોતર એજ્યુકેશન સોસાયટીના સ્થાપક કોણ હતા ?
- કર્ણાટકનું રાજ્ય પ્રાણી કયું છે ?
- ભારતમાં ‘નેશનલ સેન્ટર ઓફ ઓર્ગેનિક ફાર્મિંગ’ ક્યાં આવેલું છે ?
- બંધારણનો કયો અનુચ્છેદ રાષ્ટ્રપતિને રાજ્યસભાનું વિસર્જન કરવા સક્ષમ બનાવે છે?
- નીચેનામાંથી કઈ યુનિવર્સિટીએ મેટા યુનિવર્સિટી ખ્યાલ અપનાવ્યો છે ?
- સતત 99 કલાક, 99 મિનિટ, 99 સેકન્ડ શાસ્ત્રીય સંગીતનું ગાન કરી ડો. ધારી પંચમ દા એ ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડમાં સ્થાન ક્યારે પ્રાપ્ત કર્યું હતું ?
- શક સંવત પ્રમાણે ગણેશચતુર્થી કયા મહિનામાં આવે છે ?
School Student Quiz Bank No.121 to 127
- તરણેતર મેળો હિંદુ પંચાંગ મુજબ ક્યારે ઉજવવામાં આવે છે ?
- ‘નીતિશતક’ની રચના કોણે કરી છે ?
- ગુજરાતમાં આવેલ નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
- જ્યારે આપણે કુટુંબમાં સ્ત્રીને સશક્ત કરીએ છીએ, ત્યારે આપણે સમગ્ર પરિવારને સશક્ત બનાવીએ છીએ. જ્યારે આપણે સ્ત્રીના શિક્ષણમાં મદદ કરીએ છીએ, ત્યારે આપણે ખાતરી કરીએ છીએ કે આખું કુટુંબ શિક્ષિત છે – મહિલા શિક્ષણ માટેનું આ વિધાન/સૂત્ર કોણે ટાંક્યું છે ?
- વર્ષ 2020માં ગુજરાત સરકાર દ્વારા ‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના’ હેઠળ કેટલું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું ?
- ઉપરોક્ત વીડિયોમાં દર્શાવ્યા પ્રમાણે જૂન,2022 સુધી કેટલા ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ (SHCs)નું વિતરણ કરવામાં આવેલ છે?
- પ્રસ્તુત વીડિયોમાં દર્શાવ્યા પ્રમાણે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગ્રામીણ કક્ષાએ અત્યાર સુધી કેટલા ટકા મહિલાઓને આ યોજના હેઠળ પોતાના આવાસ મળ્યા છે ?
Important Links of Gyan Guru School Quiz Bank 13 September
Gujarat Gyan Guru Quiz Official Website | Click Here |
G3Q Registration | Click Here |
G3Q Quiz Banks | Click Here |
G3Q Second Round Result | Click Here |
Gujarat Gyan Guru Quiz Winner List | Click Here |
Home Page | Click Here |
FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો
ભારત સરકાર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી અને ફ્લેગશિપ યોજનાઓ તથા વિકાસગાથા અંગેની ક્વિઝ એટલે “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ”
આ ક્વિઝનો ધ્યેય મંત્ર “જાણશે ગુજરાત, જીતશે ગુજરાત” છે.
a. આ ક્વિઝમાં તા-૧૩/૦૯/૨૦૨૨ ના પ્રશ્નો સમાવેશ થયેલા છે?
a.ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેની અધિકૃત વેબસાઈટ www.g3q.co.in છે.