Gyan Guru School Quiz Bank 14 September | સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો

Join WhatsApp Group Join Now

G3Q Quiz Bank PDF Download | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 | Gyan Guru Quiz Questions And Answers | G3Q 2022 | Gujarat Gyan Guru Quiz Questions and Answers

ભારતમાં સૌથી મોટી ક્વિઝ ગુજરાતમાં ચાલુ થયેલી છે. આ ક્વિઝનું નામ “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022”. આ ક્વિઝમાં રાજ્યના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ અને નાગરિકો ભાગ લઈ શકે છે. જ્ઞાનગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન સુવિધા આપેલી છે. Gyan Guru Quiz Registration કર્યા બાદ ઓનલાઈન ક્વિઝ આપવાની રહેશે. આજે આપણે આ આર્ટિકલ દ્વારા 14 સપ્ટેમ્બર સ્કૂલના વિદ્યાર્થીઓ માટેના પ્રશ્નોની PDF મેળવીશું. Gyan Guru School Quiz Bank 14 September ની PDF ની લિંક છેલ્લે આપેલી છે.

Gujarat Gyan Guru School Quiz Bank 14 September

        રાજ્યના ધોરણ-૯ થી 12 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ક્વિઝ આપી શકશે. શાળાના વિદ્યાર્થીઓ માટે આ આર્ટિકલમાં ઉપયોગી પ્રશ્નોની યાદી આપેલી છે. Gujarat Gyan Guru School Quiz Bank 14 September નીચે મુજબ છે.

Highlight Point of Gujarat Gyan Guru School Quiz Bank 14 September

ક્વિઝનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022
આર્ટિકલનો પેટા પ્રકારગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં સ્કૂલના વિદ્યાર્થીઓ માટે 06 September ક્વિઝના પ્રશ્નોની PDF ડાઉનલોડ
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
ક્વિઝ ચાલુ કરનાર વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ
રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
આ ક્વિઝના પ્રશ્નો કઈ તારીખના છે?14 September 2022
આ ક્વિઝમાં કેટલા પ્રશ્નો સામેલ છે?કુલ 127 પ્રશ્નો
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3Q Quiz Official WebsiteClick Here
G3Q Quiz Bank WebsiteClick Here
Download PDF School Quiz Bank 14 SeptemberDownload Now
Gujarat Gyan Guru School Quiz Bank 14 September

Today 14 September School Quiz Bank

          ગુજરાતમાં સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે, જેમને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધો છે. તેમના માટે તા-14/09/2022 ના ક્વિઝના પ્રશ્નોની યાદી મુદ્દાસર આપેલી છે.

સ્કૂલ માટે ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર 1 થી 15

  1. બનાસ ડેરી ગુજરાતમાં ક્યાં આવેલી છે ?
  2. રાજકોટમાં આજી ડેમ ખાતે વિકસાવેલ સાંસ્કૃતિક વનનું નામ શું છે?
  3. ભારતના કયા રાજ્યમાં રણોત્સવ ઉજવવામાં આવે છે ?
  4. ગુજરાતનું સૌપ્રથમ ટી.વી. સ્ટેશન કયું હતું ?
  5. ગિરનારના શિલાલેખમાં કોની ધર્મઆજ્ઞાઓ કોતરવામાં આવેલી છે ?
  6. ઘણી સરકારી સેવાઓ મેળવવા માટેની એપ કઈ છે ?
  7. ડિજીલોકર એકાઉન્ટ કયા અધિકૃત ડિજિટલ નંબર સાથે જોડાયેલ છે ?
  8. ગુજરાત સરકાર દ્વારા ‘સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તાલીમ યોજના’માં અરજી કરવા કે તે માટેની લાયકાત માટે બિન અનામત વર્ગના અરજદારોની કૌટુંબિક આવક મર્યાદા કેટલી હોવી જોઈએ ?
  9. ગુજરાત સરકાર દ્વારા અમલી ‘સ્વરોજગારલક્ષી’ યોજના માટે કયા રાજ્યનો નાગરિક અરજી કરવા પાત્ર છે ?
  10. ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી ‘કોચિંગ સહાય યોજના’ હેઠળ ખાનગી કોચિંગ ક્લાસમાં જોડાવા માટે ધોરણ 11 અને 12ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વર્ષમાં કેટલી વાર વિદ્યાર્થી નાણાકીય સહાય મળવા પાત્ર છે ?
  11. ગુજરાત રાજ્યમાં લાંબાગાળાની રિન્યૂએબલ પોલિસીના વિકાસ અને ટકાઉ ઉર્જા કાર્યક્રમોના અમલીકરણમાં કઇ એજન્સીએ અગ્રેસરની ભૂમિકા ભજવી છે ?
  12. ગુજરાતની કઈ એજન્સીને વર્ષ 2019-20 માટે વિન્ડ એનર્જી ક્ષેત્રે બેસ્ટ પર્ફોર્મન્સનો એવોર્ડ મળ્યો હતો?
  13. ગુજરાત રાજયમાં શિક્ષણ વિભાગ માટે નાણાકીય વર્ષ 2019-20માં કેટલી રકમની બજેટમાં જોગવાઈ કરવામાં આવેલ છે ?
  14. જાંબુઘોડા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
  15. છાત્રાલયોને બળતણના લાકડાની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખી વિદ્યાર્થી દીઠ વાર્ષિક વધુમાં વધુ કેટલા ક્વિન્ટલ લાકડાનો જથ્થો આપવાનું નક્કી કરવામાં આવે છે ?

IMP Question For School Quiz Bank No. 16  TO  30

  1. ગુજરાતમાં આવેલ છારી-ઢંઢ સંરક્ષણ અનામતની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
  2. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના વિહગ(પક્ષી) જોવા મળે છે ?
  3. સરકા ઇન્ડિકા (અશોક) છોડ કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે ?
  4. ગુજરાતના મધ્યભાગમાંથી કયું વૃત્ત પસાર થાય છે ?
  5. આંતરરાષ્ટ્રીય કોર્ટના સૌપ્રથમ ન્યાયાધીશ કોણ હતા ?
  6. ખજૂરાહોનાં મંદિરો કયા રાજ્યમાં આવેલા છે ?
  7. ઉત્તરાખંડ રાજ્યનું પાટનગર કયું છે ?
  8. ડૉ. બાબા સાહેબ આંબેડકરની જયંતી ક્યારે ઉજવવામાં આવે છે ?
  9. ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ કયારે ઉજવવામાં આવે છે ?
  10. ‘વિશ્વ આઘાત દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  11. ‘આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  12. ‘વિશ્વ યકૃત દિવસ’ ક્યારે ઉજવાય છે ?
  13. ‘આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  14. કાર્બી આંગલોંગ શાંતિ કરાર કયા રાજ્ય સાથે સંબંધિત છે?
  15. ભારતે કયા જૂથ સાથે ‘ડિજિટલ વર્ક પ્લાન ૨૦૨૨’ અપનાવ્યો ?

સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોનો ક્રમાંક 31 થી 45

  1. પેનિસિલિનની શોધ કોણે કરી?
  2. કયા રાજ્યમાં ગણેશ ચતુર્થીનો ધાર્મિક પર્વ ધામધૂમથી ઉજવાય છે ?
  3. વિશ્વનું સૌથી સસ્તું ઇન્ટરપ્લેનેટરી સ્પેસ મિશન કયું છે?
  4. જમીનસંપાદનમાં ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટે શહેરી વિસ્તારની વ્યાખ્યામાંથી કયા વિસ્તારોને રદ કરવામાં આવ્યા છે જેથી ખેડૂતોને સંપાદિત થયેલી જમીનના ચાર ગણા વળતરનો લાભ મળી શકે ?
  5. ભારતીય નૌકાદળની સિંધુઘોષ-વર્ગની સબમરીન કઈ છે?
  6. સામાન્ય રીતે ઇલેક્ટ્રિક બલ્બમાં કયો ગેસ ભરવામાં આવે છે ?
  7. iORA ઓનલાઈન પોર્ટલ પરથી કેટલા દિવસમાં N.A.ની પરવાનગી મળી જાય છે?
  8. ‘ભૂલો ભલે બીજું બધુ માં-બાપને ભૂલશો નહી’ લોક્ભોગ્ય રચનાના રચયિતા કોણ છે ?
  9. રથયાત્રા કયા રાજ્યનો પ્રખ્યાત તહેવાર છે?
  10. ભારતના કયા રાજ્યમાં કેદારનાથ જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?
  11. મૈસૂરના વાઘ તરીકે કોને ઓળખવામાં આવે છે ?
  12. ગુજરાતનું સૌથી પ્રાચીન મંદિર કયું માનવામાં આવે છે ?
  13. આંખના અંદરના પડને શું કહેવામાં આવે છે ?
  14. ઈન્ટરનેટ એક્સપ્લોરર, ગૂગલ ક્રોમ અને ફાયરફોક્સ કેવા પ્રકારનું સોફ્ટવેર છે?
  15. પ્રિત્ઝકર આર્કિટેક્ચર પ્રાઇઝ માટે પ્રથમ સન્માનનીય ભારતીય કોણ હતા?

Question For School Quiz Bank. 46 TO 60

  1. આયુર્વેદિક ડોક્ટર બનવા માટે કઈ ડિગ્રીની જરૂર પડે?
  2. નીચેનામાંથી કયા રાજ્યમાં ‘બનિહાલ ઘાટ’ આવેલો છે ?
  3. નીચેનામાંથી કઈ નદી ‘બિહારનો શાપ’ તરીકે ઓળખાય છે?
  4. ઓલિમ્પિકમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય કોણ હતા?
  5. શિખર આરોહણ યોજના અન્વયે કઈ જગ્યા એ આરોહણ કરવવામાં આવે છે ?
  6. ‘બોમ્બે જિમખાના’ ભારતના કયા રાજ્યમાં આવેલું છે ?
  7. મુસ્કાન કિરાર કઈ રમત સાથે સંબંધિત છે ?
  8. કયા પ્રાચીન ભારતીય ચિકિત્સકને સર્જરીના પિતા તરીકે ઓળખવામાં આવે છે?
  9. જીવવિજ્ઞાનની કઈ શાખા કિડનીના અભ્યાસ સાથે સંકળાયેલી છે?
  10. ભારતના રાષ્ટ્રીય ફળનું નામ શું છે ?
  11. ભારતીય રાષ્ટ્રીય વિજ્ઞાન અકાદમી દ્વારા ગાણિતિક વિજ્ઞાનમાં કામ કરવા માટે કયો એવોર્ડ આપવામાં આવે છે?
  12. આપણી કિડનીની ઉપર આવેલ ગ્રંથિ કઈ છે ?
  13. નીચેનામાંથી કયો રોગ કૂતરાના કરડવાથી થાય છે ?
  14. ઇલેક્ટ્રિક ચાર્જનું S.I એકમ શું છે ?
  15. કઈ રક્તવાહિની ફેફસાંમાંથી ઓક્સિજનયુક્ત રુધિરનું વહન કરે છે ?

સ્કૂલ માટે ખૂબ ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર-61 થી 75

  1. કયા ભારતીય લેખકને ટૂંકી વાર્તાઓ માટે પ્રતિષ્ઠિત ‘૨૦૨૨ ઓ. હેનરી પ્રાઇઝ’થી નવાજવામાં આવ્યા છે ?
  2. નીચેનામાંથી કોને વર્ષ 2022માં ભારત સરકાર દ્વારા કલાના ક્ષેત્રમાં પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા?
  3. ભૂપેન હઝારિકાને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા?
  4. ‘આયુષ્યમાન ભારત યોજના’ બીજા કયા નામથી ઓળખાય છે ?
  5. ‘નિરામય યોજના’નો મુખ્ય ઉદ્દેશ કયો છે ?
  6. મધ્ય ગુજરાતમાં થતું કયું ઘાસ વા ના દર્દ માટે ઉત્તમ ઔષધ છે ?
  7. ભારત સરકાર દ્વારા નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ માટે ‘સાયબર ફોરેન્સિક લેબ કમ ટ્રેનિંગ સેન્ટર’ સ્થાપવાના હેતુસર ગુજરાતને કેટલું અનુદાન મંજૂર કરવામાં આવ્યું હતું ?
  8. આયુષ્માન ભારત હેઠળ ‘આયુષ્માન CAPF’ યોજનાની જાહેરાત કયા વર્ષમાં કરવામાં આવી હતી ?
  9. ગુજરાત પીડિત વળતર યોજના, 2016 (ગુજરાત વિક્ટિમ કમ્પેન્સેશન સ્કીમ, 2016) હેઠળ એસિડ હુમલાના કિસ્સામાં મહત્તમ કેટલું વળતર આપવામાં આવે છે?
  10. ભારતના માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા રાષ્ટ્રીય પોલીસ સ્મારક રાષ્ટ્રને ક્યારે સમર્પિત કરવામાં આવ્યું હતું ?
  11. એફ.ડી.આઈ.(FDI)નું પૂરું નામ શું છે?
  12. ASPIRE (અ સ્કીમ ફોર પ્રમોશન ઓફ ઇનોવેશન, રૂરલ ઇંડસ્ટ્રીઝ એન્ડ એન્ટરપ્રેન્યોરશીપ) સ્કીમનો મુખ્ય ફાયદો શો છે?
  13. નીચેનામાંથી કયા શહેરની કેસર કેરી ભારતમાં પ્રખ્યાત છે?
  14. ખાદીમાં યાર્નની ગણતરી માપવા માટે કઈ પદ્ધતિને અનુસરવામાં આવે છે ?
  15. સ્વદેશી ચળવળ દરમિયાન ભારતના વાઇસરોય કોણ હતા ?

Most Important Question For School Quiz Bank. 76 TO 90

  1. જીનકી મહેનત દેશ કા આધાર ઉનકી પેન્શન કા સપના સાકાર સૂત્ર નીચેનામાંથી કઈ યોજના સાથે સંકળાયેલું છે ?
  2. પી .એમ. એસ. વાય. એમ. યોજનાનો મુખ્ય હેતુ કયો છે ?
  3. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ચાલતા સમાધાન પોર્ટલને કયો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ?
  4. ન્યાયિક જવાબદારીનો અર્થ શું થાય છે ?
  5. રાજ્યનું સંચાલન કરવા માટે ચૂંટણી દ્વારા ચૂંટાયેલા સભ્યોની સભાને શું કહેવામાં આવે છે ?
  6. સંસદીય/વિધાનસભા મતવિસ્તાર માટે મતદાર યાદી તૈયાર કરવા માટે કોણ જવાબદાર છે ?
  7. ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ કયું સામયિક બહાર પાડે છે ?
  8. ગુજરાતી સાહિત્યના પ્રથમ કરૂણપ્રશસ્તિ કાવ્યનું શીર્ષક શું છે ?
  9. ભારત-ચીન યુદ્ધ કયા વર્ષમાં થયું હતું ?
  10. ‘ગિદ્દા’ અને ‘ભાંગરા’ નૃત્યો મુખ્યત્વે ભારતના કયા રાજ્ય સાથે સંબંધિત છે ?
  11. ‘કોમનવીલ’ અને ‘ન્યુ ઇન્ડિયા’ સમાચારપત્ર કોના દ્વારા ચલાવવામાં આવતા હતા ?
  12. ગુજરાતના પ્રથમ કોશકાર કોણ હતા ?
  13. ભારતમાં પરમાણુ પરીક્ષણ માટે કયું સ્થળ જાણીતું બન્યું છે ?
  14. ગુજરાતીઓનું નવું વર્ષ ક્યારથી શરૂ થાય છે ?
  15. ભારતનું સૌથી વધુ બોક્સાઈટનું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે ?

વધુ Quiz Bankના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે

More G3q Quiz QuestionsLinks
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું છઠ્ઠા અઠવાડિયાનું પરિણામ જાહેર । Gujarat Gyan Guru Quiz ResultClick Here
Gyan Guru School Quiz Bank 18 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 17 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 17 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 16 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 16 August | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 15 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 15 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
More Quiz Bank

સ્કૂલના વિદ્યાર્થીઓ માટે Quiz Bank નંબર 91 થી 105

  1. મેશ્વોનદી ઉપર બંધ બાંધતા કયું સરોવર તૈયાર થયું ?
  2. ગુજરાતની સૌથી મહત્ત્વની સિંચાઈ યોજના કઈ છે ?
  3. સેન્ટર ફોર ગંગા રિવર બેસિન મેનેજમેન્ટ એન્ડ સ્ટડીઝની શરૂઆત ક્યાંથી કરવામાં આવી છે ?
  4. ભાડભૂત પ્રૉજેક્ટનું બાંધકામ ક્યારે શરૂ થયું ?
  5. સરદાર સરોવર ડેમ પ્રોજેક્ટ દ્વારા પાણી પુરવઠો અને વીજ લાભ ભારતનાં કયા રાજ્યોને મળે છે ?
  6. મોટા ભાગના રાજ્યોમાં ‘સાંસદ આદર્શ ગ્રામ યોજના’ના અસરકારક અમલ માટે નોડલ ઓફિસર કોણ હોય છે ?
  7. કઈ યોજના હેઠળ હાઈ-સ્પીડ ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડવા માટે ગુજરાત રાજ્યમાં 100 MBPS ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે ?
  8. ગામમાં શાળાના ઓરડા અથવા સ્માર્ટ ક્લાસ, પુસ્તકાલય, સ્મશાનગૃહ, તળાવ બ્યુટિફિકેશન, એસ.ટી.સ્ટેન્ડ વગેરે કામો કઈ યોજના અંતર્ગત લઈ શકાય એમ છે?
  9. ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા અમલમાં મૂકવામાં આવેલ ‘SAGY’નું પૂરું નામ શું છે?
  10. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજનાનો હેતુ શું છે ?
  11. સ્વામિત્વ યોજનાનું ઉદ્દઘાટન કોણે કર્યું હતું ?
  12. કઈ યોજના અંતર્ગત અન્ય ગ્રામ પંચાયતોને તાલીમ આપવા માટે ઓળખાયેલ આદર્શ ગ્રામોને સ્થાનિક વિકાસના તાલીમ કેન્દ્રો તરીકે ઉછેરવામાં આવે છે?
  13. ભારતની સંસદમાં શેનો સમાવેશ થાય છે ?
  14. બજરંગદાસબાપાએ કયાં સમાધિ લીધી હતી?
  15. સાગરમાલા ડેવલપમેન્ટ કંપની લિમિટેડનો એક ઉદ્દેશ્ય કયા શેષ પ્રોજેક્ટ માટે અનુદાન સ્ત્રોત પ્રદાન કરે છે?

Important Quiz Bank  For School Students. 106 થી 120

  1. ગુજરાતના કયા મહત્ત્વના બંદરનું નામ ‘દીનદયાળ બંદર’ તરીકે 2017માં બદલવામાં આવ્યું હતું ?
  2. કંડલા પોર્ટ ક્યાં આવેલું છે ?
  3. ભારતમાં નેશનલ ઈ-ગવર્નન્સ પ્લાન હેઠળ કયા રાજ્યે પ્રથમ સ્ટેટ ડેટા સેન્ટર શરૂ કર્યું હતું?
  4. મૈસુરમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્પીચ એન્ડ હિયરિંગ (AIISH) માટે સેન્ટર ઑફ એક્સલન્સ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું ?
  5. આસામના ધોલા-સાદિયા બ્રિજ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
  6. ભારતનું પ્રથમ ‘વૈશ્વિક નાણાકીય અને આઈ. ટી. હબ’ અને ‘ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર (IFSC)’ કયા રાજ્યમાં આવેલું છે ?
  7. અમદાવાદમાં સરદાર પટેલ રીંગ રોડનું ઉદ્ઘાટન કોણે કર્યું ?
  8. ભારતમાં ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
  9. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
  10. બીસીકે -29 યોજના હેઠળ એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં પ્રથમ ક્રમ મેળવનાર અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીને કેટલા રૂપિયાનું ઈનામ આપવામાં આવે છે?
  11. નીચેનામાંથી કયો વર્ગ/વર્ગો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની મફત કોચિંગની કેન્દ્રીય યોજનાનો લાભ લઈ શકે છે?
  12. STRIDE યોજના શરૂ કરનાર સંસ્થા UGCનું પૂરું નામ શું છે ?
  13. કાકરાપાર પાણી પુરવઠા યોજના કયા જિલ્લામાં કાર્યરત છે?
  14. ભારતમાં દર વર્ષે કયા દિવસને ‘મહાપરિનિર્વાણ દિવસ’ તરીકે ઓળખવામાં આવે છે ?
  15. ગુજરાતનાં પ્રથમ મહિલા કુલપતિ કોણ છે ?

School Student Quiz Bank No.121 to 127

  1. ‘વિદ્યા સાધના યોજના’ અંતર્ગત અનુ.જનજાતિની કન્યાઓને શિક્ષણમાં પ્રોત્સાહન કેવી રીતે આપવામા આવે છે ?
  2. મહિલાઓને પશુપાલન ક્ષેત્રે આર્થિક સશક્ત બનાવવા માટે રાજ્ય સરકારે શેની રચના કરેલ છે?
  3. ગુજરાતની પ્રથમ મહિલા અનુસ્નાતક કોણ છે ?
  4. ‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજના માટે નોડલ મંત્રાલય કયું છે ?
  5. પી.એમ.કે.વી.વાય. યોજનાનું આખું નામ શું છે?
  6. ઉપરોક્ત વીડિયોમાં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે શરૂ કરાયેલ ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો પ્રારંભ કયા વર્ષે કરવામાં આવ્યો હતો ? https://youtu.be/hlpwRqjUyOg
  7. આપેલ વીડિયોમાં ભારત સરકારની જે યોજના વિશે વાત કરવામાં આવી છે તે યોજના અંતર્ગત કેટલા અનાજ પૂરું પાડવામાં આવ્યું છે ? https://youtu.be/iyxFr_w8Z9k

Important Links of Gyan Guru School Quiz Bank 14 September

Gujarat Gyan Guru Quiz Official WebsiteClick Here
G3Q RegistrationClick Here
G3Q Quiz BanksClick Here
G3Q Second Round ResultClick Here
Gujarat Gyan Guru Quiz Winner ListClick Here
Home PageClick Here
Important Links of Gyan Guru School Quiz Bank 14 September
[g3q.co.in ] Gyan Guru School Quiz Bank 14 September શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે?

ભારત સરકાર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી અને ફ્લેગશિપ યોજનાઓ તથા વિકાસગાથા અંગેની ક્વિઝ એટલે “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ”

Gyan Guru Quiz Bank નો ધ્યેય મંત્ર શું છે?

આ ક્વિઝનો ધ્યેય મંત્ર “જાણશે ગુજરાત, જીતશે ગુજરાત” છે.

આ ક્વિઝમાં ક્યા દિવસ પ્રશ્નો સમાવેશ થયેલા છે?

a.  આ ક્વિઝમાં તા-૧૪/૦૯/૨૦૨૨ ના પ્રશ્નો સમાવેશ થયેલા છે?

Gujarat Gyan Guru Quiz નું રજીસ્ટ્રેશન કેવી અને ક્યાં કરવાનું રહેશે?

a.ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેની અધિકૃત વેબસાઈટ www.g3q.co.in છે.

Leave a Comment