G3Q Quiz Bank PDF Download | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 | Gyan Guru Quiz Questions And Answers | G3Q 2022 | Gujarat Gyan Guru Quiz Questions and Answers
ભારતમાં સૌથી મોટી ક્વિઝ ગુજરાતમાં ચાલુ થયેલી છે. આ ક્વિઝનું નામ “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022”. આ ક્વિઝમાં રાજ્યના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ અને નાગરિકો ભાગ લઈ શકે છે. જ્ઞાનગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન સુવિધા આપેલી છે. Gyan Guru Quiz Registration કર્યા બાદ ઓનલાઈન ક્વિઝ આપવાની રહેશે. આજે આપણે આ આર્ટિકલ દ્વારા 15 સપ્ટેમ્બર સ્કૂલના વિદ્યાર્થીઓ માટેના પ્રશ્નોની PDF મેળવીશું. Gyan Guru School Quiz Bank 15 September ની PDF ની લિંક છેલ્લે આપેલી છે.
Gujarat Gyan Guru School Quiz Bank 15 September
રાજ્યના ધોરણ-૯ થી 12 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ક્વિઝ આપી શકશે. શાળાના વિદ્યાર્થીઓ માટે આ આર્ટિકલમાં ઉપયોગી પ્રશ્નોની યાદી આપેલી છે. Gujarat Gyan Guru School Quiz Bank 15 September નીચે મુજબ છે.
Highlight Point of Gujarat Gyan Guru School Quiz Bank 15 September
ક્વિઝનું નામ | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 |
આર્ટિકલનો પેટા પ્રકાર | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં સ્કૂલના વિદ્યાર્થીઓ માટે 06 September ક્વિઝના પ્રશ્નોની PDF ડાઉનલોડ |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
ક્વિઝ ચાલુ કરનાર વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
આ ક્વિઝના પ્રશ્નો કઈ તારીખના છે? | 15 September 2022 |
આ ક્વિઝમાં કેટલા પ્રશ્નો સામેલ છે? | કુલ 127 પ્રશ્નો |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3Q Quiz Official Website | Click Here |
G3Q Quiz Bank Website | Click Here |
Download PDF School Quiz Bank 15 September | Download Now |
Today 15 September School Quiz Bank
ગુજરાતમાં સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે, જેમને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધો છે. તેમના માટે તા-15/09/2022 ના ક્વિઝના પ્રશ્નોની યાદી મુદ્દાસર આપેલી છે.
સ્કૂલ માટે ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર 1 થી 15
- નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ માટે કયું પોર્ટલ ઓનલાઈન ટ્રેડિંગ પોર્ટલ છે?
- નીચેનામાંથી શું સારી સુગંધ અને ઔષધીય મૂલ્ય ધરાવે છે?
- દરિયામાં માછીમારી કરતી બોટો એકથી વધુ દિવસ માટે દરિયામાં રહે છે ત્યારે કઈ સહાય આપવામાં આવે છે ?
- પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાનું સૂત્ર કયું છે ?
- નીચેના પૈકી કયો ઔષધીય પાક છે ?
- આપણા શિક્ષકો અને શિક્ષણમાં ગુણવત્તા અને ઉત્કૃષ્ટતાનો સમાવેશ કરીને તમામ સ્તરે શિક્ષણની ગુણવત્તા સુધારવાના ઉદ્દેશ સાથે ‘પંડિત મદન મોહન માલવિયા નેશનલ મિશન ઓન ટીચર્સ એન્ડ ટીચિંગ’ યોજના ડિસે. 2014માં કોણે શરૂ કરી ?
- શિક્ષણ મંત્રાલયની પહેલ મનોદર્પણ કઈ સેવાઓ પ્રદાન કરે છે ?
- ‘દીક્ષા’નું પૂરું નામ શું છે ?
- 2014 પછી ભારતના એકમાત્ર એવા વડાપ્રધાન કોણ છે, જેમણે દરેક રાજ્યમાં નવા IIT, NIT, IIM ખોલવાની પહેલ કરી અને સેટઅપ કર્યું?
- ગુજરાત સરકાર દ્વારા આયોજિત વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ-2022ની થીમ શું હતી ?
- GUVNLનું પૂરું નામ જણાવો.
- ‘સ્ટ્રીટ લાઇટિંગ નેશનલ પ્રોગ્રામ’ની શરૂઆત કોણે કરી હતી ?
- ભારતનો સૌપ્રથમ પાવર પ્લાન્ટ કયા રાજ્યમાં સ્થાપવામાં આવ્યો હતો ?
- ઓટોમોબાઇલમાં ઇંધણનો વપરાશ ઘટાડવા માટે વ્યક્તિએ શું કરવું જાઇએ ?
- ‘ઉન્નત જ્યોતિ યોજના’ ભારતના કયા વડાપ્રધાને શરૂ કરી હતી ?
IMP Question For School Quiz Bank No. 16 TO 30
- CPSMSનું પૂરું નામ શું છે ?
- ‘PM – ગતિશક્તિ’ યોજનાની જાહેરાત ક્યારે કરવામાં આવી હતી ?
- ‘NEFT’નું પૂરું નામ શું છે ?
- નીચેનામાંથી કોણ ભારતમાં કેપિટલ માર્કેટનું નિયમનકાર છે?
- ભારતમાં રિઝર્વ બેંક સ્ટાફ કોલેજ ક્યાં આવેલી છે?
- યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ગુજરાતના કયા સ્થળને સ્થાન મળ્યું છે ?
- ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્ર કોણે શરૂ કરાવ્યું ?
- ગુજરાતી ભાષાની પ્રથમ હાસ્યનવલ આપનાર લેખક કોણ હતા ?
- કઈ યોજના દેશમાં કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે સંસ્કૃતિ મંત્રાલય હેઠળની એક છત્ર યોજના છે ?
- ‘મા અન્નપૂર્ણા યોજના’ હેઠળ મધ્યમ વર્ગના ગરીબ કુટુંબોને ઘઉં કેટલાં રાહતદરે આપવામાં આવે છે ?
- રતનમહાલ સ્લોથ રીંછ અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
- પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત ક્યારે થઈ ?
- 72 વર્ષીય આદિવાસી મહિલા તુલસી ગૌડા કે જે 12 વર્ષની ઉંમરથી વૃક્ષો વાવે છે, તેમને કયું સન્માન આપવામાં આવ્યું છે?
- ભારતનું સૌથી મોટું મેંગ્રોવ જંગલ કયું છે ?
- વન્ય પશુના હુમલામાં દુધાળાં ઘેટાં-બકરાં મૃત્યુ પામે તેવા કિસ્સામાં ગુજરાત સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે ?
સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોનો ક્રમાંક 31 થી 45
- સંયુક્ત રાષ્ટ્રના પર્યાવરણ વિભાગ દ્વારા 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોનને સૌર ઉર્જાના પ્રચારમાં તેમના નેતૃત્વ માટે કયો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ?
- ગુજરાત સરકાર દ્વારા ‘ગો ગ્રીન’ યોજના કયારે શરૂ કરવામાં આવી છે ?
- ડિજિટલ અર્થતંત્રમાં ગ્રામીણ ભાગીદારી માટે સરકાર દ્વારા શરૂ કરેલા મિશનનું નામ શું છે ? .
- કઈ કોડિંગ ઇવેન્ટમાં સ્પર્ધાત્મક પ્રોગ્રામિંગ, કૉમ્પ્યુટર એપ્લિકેશન્સ અને સૉફ્ટવેરનો સમાવેશ થાય છે ?
- આજનો યુવાન ‘જોબ સિકર નહીં પરંતુ જોબ ગીવર બને’-આ સૂત્ર કોણે આપ્યું ?
- ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં મોબાઈલ તેમજ વાહન ચોરીની ફરીયાદ માટે કઈ સુવિધાની શરૂઆત કરવામાં આવી છે ?
- ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર કયું છે ?
- ભારતમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારક ક્યાં આવેલું છે ?
- લાંચ લેતી વખતે જાહેર સેવકને રંગે હાથ પકડવા માટે લાંચ-રુશવત વિરોધી બ્યુરો કઈ કાર્યપદ્વતિ અપનાવે છે ?
- કયો વિભાગ નાગરિક સંરક્ષણની પ્રવૃત્તિઓને નિર્દેશિત કરે છે?
- ગુજરાત રાજ્યના સ્કીલ સેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામને કયા ઍવોર્ડથી સન્માનિત કરાયો ?
- કયા દેશે પડોશી દેશોને વિનામૂલ્યે કોવિડ -19 રસીની નિકાસ કરી ?
- કયા મહિનાને સ્તન કેન્સર જાગૃતિના મહિના તરીકે જાહેર કરવામાં આવ્યો છે?
- આરોગ્ય વિભાગથી સંબંધિત NHMનું પૂરું નામ શું છે ?
- કઈ યોજના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ટેલિફોન મારફત / ઓનલાઈન નિ:શુલ્ક ટેલીકન્સલ્ટેશન સેવાઓ આપવા માટે શરૂ કરવામાં આવી છે ?
Question For School Quiz Bank. 46 TO 60
- 2019માં યોજાયેલી 9મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની થીમ શું હતી?
- 5 GWનો વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક ક્યાં વિકસિત થઈ રહ્યો છે ?
- ગુજરાતમાં ઉદ્યોગસાહસિકોને તેમનો વ્યવસાય સ્થાપવામાં મદદ કરવા માટે કઈ એજન્સી કાર્યરત છે ?
- ગુજરાત ગારમેન્ટ એન્ડ એપેરલ પૉલિસી કયા વર્ષથી અમલમાં આવી ?
- 2016માં કરેલ જાહેરાત મુજબ ઓરેકલ નીચેના વિકલ્પોમાંથી કયા શહેરમાં ઈન્ક્યુબેશન સેન્ટર સ્થાપશે ?
- અનુસૂચિત જાતિના લોકોને બેન્કમાં લોન લીધા વગર સ્વરોજગારી મેળવવા ટૂલ કીટ આપતી ગુજરાત સરકારની યોજના કઈ છે ?
- ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા પ્રસુતિ સહાય અને બેટી બચાવો યોજના અંતર્ગત પ્રસુતિ સમયે કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે ?
- ભારત સરકારના સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિનીયોરશીપ મંત્રાલય દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સ્કીલ્સની સ્થાપના ગુજરાતમાં ક્યાં થવાની છે ?
- શ્રમ કાયદાની ફરિયાદ માટે ભારત સરકાર દ્વારા શરું કરાયેલ વન-સ્ટોપ-શોપ માટે કયા પોર્ટલનો ઉપયોગ કરવામાં આવે છે ?
- ભારતમાં અગાઉ શ્રમિક વિદ્યાપીઠ તરીકે ઓળખાતી યોજનાનું નવું નામ શું છે ?
- વિધાન પરિષદના સભ્ય પોતાનું રાજીનામું કોને સુપરત કરે છે ?
- ભારતના રાષ્ટ્રપતિએ કયા ખરડામાં વીટો સત્તાનો ઉપયોગ કર્યો હતો તેનું એકમાત્ર ઉદાહરણ કયું છે ?
- બંધારણની કઈ જોગવાઈ છે કે જે દરેક રાજ્યની સરકાર કાર્ય કરે છે તેની ખાતરી કરવા માટે સંઘ પર ફરજ લાદે છે?
- ભારતના રાષ્ટ્રપતિ દ્વારા લોકસભામાં કેટલા સભ્યોને નામાંકિત કરી શકાય છે ?
- ભારતમાં સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર કોણ હોય છે ?
સ્કૂલ માટે ખૂબ ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર-61 થી 75
- ભારતમાં ગરીબીના મૂલ્યાંકન માટે કઈ એજન્સી જવાબદાર છે ?
- જમીન દફતરોની જાળવણી અને સેવાઓ વધુ સારી રીતે પૂરી પાડવા કઈ સીસ્ટમનો અસરકારક અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ?
- વર્તમાન સમયમાં કયો દેશ ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર છે?
- સૂર્યપ્રકાશ વર્ણપટમાં કેટલા રંગો હોય છે?
- KYCનો અર્થ શું છે ?
- નર્મદા કેનાલનું ઉદ્ઘાટન કયા વર્ષમાં થયું હતું ?
- ગામડાઓમાં જાહેર સુવિધાઓ સુધારવા માટે ભારતના કયા રાજ્યે તાજેતરમાં ‘સ્માર્ટ વિલેજ’ કાર્યક્રમ શરૂ કર્યો ?
- ‘સ્વજલધારા પ્રોજેક્ટ’ ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો?
- TULIPનું પૂરું નામ શું છે ?
- કઈ યોજના હેઠળ વર્ષ 2022ના અંત સુધીમાં ઝૂંપડપટ્ટી વિસ્તારને પરવડી શકે તેવા ઘરો પૂરા પાડવાની સુવિધા છે ?
- તાલુકા/જિલ્લા પંચાયતના પ્રમુખોની ચૂંટણીમાં પ્રમુખ બનવા માટે શું જરૂરી છે ?
- પંચાયતી રાજમાં ત્રણેય સ્તરની પંચાયતની સર્વોપરી પંચાયત કોણ ગણાય છે?
- પંચાયતની પાણી સમિતિમાં સભ્યોની સંખ્યા કેટલી હોય છે ?
- સાંસદ આદર્શ ગ્રામ યોજના કયા મંત્રાલય હેઠળ આવે છે?
- વેબ પોર્ટલ ઈ-ગ્રામ સ્વરાજ કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ?
Most Important Question For School Quiz Bank. 76 TO 90
- કયું પોર્ટલ સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ મંદિરોના તમામ પ્રસંગો, ઉત્સવો અને લાઇવ દર્શનને પ્રદર્શિત કરવાનો હેતુ ધરાવે છે?
- એકવાર ભારતમાલા અમલમાં મુકાયા પછી કેટલા જિલ્લાઓને નેશનલ હાઈવે લિન્કેજ દ્વારા જોડવાની અપેક્ષા છે ?
- કચ્છમાં વ્હાઇટ ડેઝર્ટ ફેસ્ટિવલ કયા નામે ઉજવાય છે?
- વાહનવ્યવહાર મંત્રાલયે ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત સેવા માટે કઈ વેબસાઇટ લોન્ચ કરી છે?
- IRCTC મુસાફરો માટે મુસાફરી વીમા પ્રીમિયમની રકમની કિંમત કેટલી છે?
- ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT), ગાંધીનગરનું ઉદઘાટન કોણે કર્યું ?
- ગિફ્ટ સિટી કઈ નદીના કાંઠે આવેલું છે ?
- ગુજરાતમાં ગિરનાર ખાતે રોપ-વેનું ઉદ્ઘાટન કોણે કર્યું?
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ‘આઉટડોર પ્રેક્ટિસ ફીલ્ડ’ ની સંખ્યા કેટલી છે ?
- ”ભારતમાલા પરિયોજના’ ના પ્રથમ તબક્કામાં કુલ કેટલી લંબાઈનું બાંધકામ હાથ ધરવામાં આવી રહ્યું છે ?
- સૌપ્રથમ ભારતીય થલસેનાના વડા કોણ હતા?
- સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય હેઠળના ‘SIPDA’ નું પૂરું નામ શું છે ?
- ભારતના વૃદ્ધ નાગરિકોના સંદર્ભમાં SAGEનું પૂરું નામ શું છે ?
- ”NIRVIK’ યોજના ક્યારે શરૂ કરવામાં આવી ?
- યાંત્રિક રીતે સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારની કઈ યોજના સ્વચ્છતા સંબંધિત ઉપકરણો,વાહનોની ખરીદી માટે નાણાકીય સહાય પૂરી પાડે છે ?
વધુ Quiz Bankના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે
More G3q Quiz Questions | Links | |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું છઠ્ઠા અઠવાડિયાનું પરિણામ જાહેર । Gujarat Gyan Guru Quiz Result | Click Here | |
Gyan Guru School Quiz Bank 18 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru School Quiz Bank 17 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru College Quiz Bank 17 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru School Quiz Bank 16 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru College Quiz Bank 16 August | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru College Quiz Bank 15 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here | |
Gyan Guru School Quiz Bank 15 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
સ્કૂલના વિદ્યાર્થીઓ માટે Quiz Bank નંબર 91 થી 105
- અનુસૂચિત જાતિની હસ્તકલા કારીગર મહિલાઓને કયો ઍવૉર્ડ આપવામાં આવે છે ?
- ગુજરાત રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓને તેમની જરૂરિયાત આધારિત સુવિધાઓ આપતી સરકારશ્રીની યોજનાનું નામ શું છે?
- નોન-સ્ટોપ સિંગિંગનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવનારી જાણીતી ગાયિકા ધારિની પંડ્યાનું લોકપ્રિય નામ શું છે?
- સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?
- છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણી નીચેનામાંથી કઈ રમત સાથે સંકળાયેલા હતા?
- બાળ મજૂરી વિરુદ્ધ વિશ્વ દિવસ 2022ની થીમ કઈ છે ?
- મહિલા કર્મચારીઓને કાર્યસ્થળ પર જાતીય સતામણી સંબંધિત ફરિયાદો નોંધાવવા માટેના પોર્ટલનું નામ શું છે ?
- મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા બાળ સંભાળ સંસ્થાઓ માટે ‘CNCP’નું પૂર્ણ સ્વરૂપ શું છે ?
- ‘અન્ન ત્રિવેણી યોજના’ અમલીકરણ કરતી કચેરી કઈ છે ?
- ‘કસ્તુરબા પોષણ સહાય યોજના’નો લાભ મેળવવા માટે સગર્ભા મહિલાએ કયા દિવસે નોંધણી કરાવવી પડે છે ?
- ગિરનાર પર્વતનું સૌથી ઊંચું શિખર કયું છે ?
- ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે ?
- વિંધ્યાચળ અને સાતપુડા પર્વતશ્રેણીને કઈ નદી અલગ કરે છે ?
- ભારતનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ક્યું છે ?
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કઈ નદીના કિનારે આવેલું છે ?
Important Quiz Bank For School Students. 106 થી 120
- ગવર્નર તરીકેની નિમણૂક માટેની ન્યૂનતમ વય કેટલી છે ?
- ટ્યુબ લાઇટમાં ચૉકનો હેતુ શો છે ?
- ભારતીય વાયુસેનાએ કઈ સંસ્થા સાથે સંરક્ષણ ઉત્પાદનમાં સંશોધન માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે ?
- કયા ઉદ્યોગપતિને ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે ?
- ‘પરાક્રમ દિવસ’ કોના જન્મદિને ઉજવાય છે ?
- ISROના નવા હ્યુમનૉઇડ રોબોટનું નામ શું છે જે આગામી દિવસોમાં અવકાશમાં જશે ?
- ગુજરાતી સાહિત્યના કયા મહાન સર્જક મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ રહ્યા હતા ?
- ભારતીય નૌકાદળની શિશુમાર વર્ગની સબમરીન કઈ છે ?
- ગુજરાત રાજ્યમાં નાના હાઈડ્રો પ્રોજેક્ટ માટે નોડલ એજન્સી કોણ છે ?
- નીચેનામાંથી કયું લોકનૃત્ય ગુજરાત સાથે સંકળાયેલું છે ?
- હિંદુ ધર્મનું આધ્યાત્મિક અને પવિત્ર શહેર વારાણસી કયા રાજયમાં આવેલું છે ?
- અંગ્રેજી ચેનલ તરીને પાર કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી ?
- ‘બદ્રીનાથ મંદિર’ ક્યાં આવેલું છે ?
- સૌપ્રથમ ભારતીય રાષ્ટ્રધ્વજની રચના કોણે કરી હતી ?
- કયા પ્રકારની પ્રક્રિયા ફાઈલની સાઇઝ ઘટાડે છે જે ઈન્ટરનેટ પર ટ્રાન્સફર કરવા માટે ઝડપી છે?
School Student Quiz Bank No.121 to 127
- એક જ રાતમાં નિર્માણ પામેલું ‘છાબ તળાવ’ ગુજરાતમાં ક્યાં આવેલું છે?
- ઈન્ડિયન સ્પેસ પ્રોગ્રામના પિતા તરીકે કોણ ઓળખાય છે ?
- ગુજરાતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો કયો છે?
- ડિજિટલ ઈન્ડિયા મિશન ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું?
- ડિજીલોકર એકાઉન્ટ કયા અધિકૃત ડિજિટલ નંબર સાથે જોડાયેલ છે ?
- ઉપરોક્ત વીડિયોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત ને 24 કલાક વીજળી પહોચાડવા માટે જે યોજનાનો પ્રારંભ કર્યો હતો તે યોજનાનું નામ શું છે ? https://youtu.be/uuXAmy50mV4
- ઉપરોક્ત વીડિયોમાં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે શરૂ કરાયેલ યોજના કઇ છે ? https://youtu.be/EHJEqIoj5aM
Important Links of Gyan Guru School Quiz Bank 15 September
Gujarat Gyan Guru Quiz Official Website | Click Here |
G3Q Registration | Click Here |
G3Q Quiz Banks | Click Here |
G3Q Second Round Result | Click Here |
Gujarat Gyan Guru Quiz Winner List | Click Here |
Home Page | Click Here |
FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો
ભારત સરકાર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી અને ફ્લેગશિપ યોજનાઓ તથા વિકાસગાથા અંગેની ક્વિઝ એટલે “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ”
આ ક્વિઝનો ધ્યેય મંત્ર “જાણશે ગુજરાત, જીતશે ગુજરાત” છે.
a. આ ક્વિઝમાં તા-૧૫/૦૯/૨૦૨૨ ના પ્રશ્નો સમાવેશ થયેલા છે?
a.ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેની અધિકૃત વેબસાઈટ www.g3q.co.in છે.