Gyan Guru School Quiz Bank 16 September | સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો

Join WhatsApp Group Join Now

G3Q Quiz Bank PDF Download | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 | Gyan Guru Quiz Questions And Answers | G3Q 2022 | Gujarat Gyan Guru Quiz Questions and Answers

ભારતમાં સૌથી મોટી ક્વિઝ ગુજરાતમાં ચાલુ થયેલી છે. આ ક્વિઝનું નામ “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022”. આ ક્વિઝમાં રાજ્યના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ અને નાગરિકો ભાગ લઈ શકે છે. જ્ઞાનગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન સુવિધા આપેલી છે. Gyan Guru Quiz Registration કર્યા બાદ ઓનલાઈન ક્વિઝ આપવાની રહેશે. આજે આપણે આ આર્ટિકલ દ્વારા 16 સપ્ટેમ્બર સ્કૂલના વિદ્યાર્થીઓ માટેના પ્રશ્નોની PDF મેળવીશું. Gyan Guru School Quiz Bank 16 September ની PDF ની લિંક છેલ્લે આપેલી છે.

Gujarat Gyan Guru School Quiz Bank 16 September

        રાજ્યના ધોરણ-૯ થી 12 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ક્વિઝ આપી શકશે. શાળાના વિદ્યાર્થીઓ માટે આ આર્ટિકલમાં ઉપયોગી પ્રશ્નોની યાદી આપેલી છે. Gujarat Gyan Guru School Quiz Bank 16 September નીચે મુજબ છે.

Highlight Point of Gujarat Gyan Guru School Quiz Bank 16 September

ક્વિઝનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022
આર્ટિકલનો પેટા પ્રકારગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં સ્કૂલના વિદ્યાર્થીઓ માટે 06 September ક્વિઝના પ્રશ્નોની PDF ડાઉનલોડ
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
ક્વિઝ ચાલુ કરનાર વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ
રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
આ ક્વિઝના પ્રશ્નો કઈ તારીખના છે?16 September 2022
આ ક્વિઝમાં કેટલા પ્રશ્નો સામેલ છે?કુલ 127 પ્રશ્નો
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3Q Quiz Official WebsiteClick Here
G3Q Quiz Bank WebsiteClick Here
Download PDF School Quiz Bank 16 SeptemberDownload Now
Gujarat Gyan Guru School Quiz Bank 15 September

Today 16 September School Quiz Bank

          ગુજરાતમાં સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે, જેમને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધો છે. તેમના માટે તા-16/09/2022 ના ક્વિઝના પ્રશ્નોની યાદી મુદ્દાસર આપેલી છે.

સ્કૂલ માટે ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર 1 થી 15

  1. ખેતીના સંદર્ભમાં PMKSYનું પૂરું નામ શું છે ?
  2. ગુજરાતમાં દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે?
  3. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ ડેરી સહકાર યોજના કયા મંત્રાલય હેઠળ ચલાવવામાં આવે છે?
  4. ગુજરાતી કેલેન્ડર મુજબ ગુજરાત સરકારે કયા દિવસે કૃષિ મહોત્સવની શરૂઆત કરી હતી?
  5. વિશ્વમાં બીજા નંબરે સૌથી વધુ શેરડી ઉત્પાદન કરતો દેશ કયો છે ?
  6. વર્ષ 2022 મુજબ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના વર્તમાન અધ્યક્ષ કોણ છે ?
  7. ભારત સરકારના કયા પોર્ટલ પર ધોરણ 9થી લઈને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે વિવિધ ઓનલાઇન અભ્યાસક્રમો વિનામૂલ્યે ઉપલબ્ધ છે?
  8. ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ વિકાસલક્ષી પ્રવૃત્તિઓને પ્રદર્શિત કરવા માટે વર્ષ 2022 માં દ્વિવાર્ષિક રીતે કયું સામયિક પ્રકાશિત થાય છે?
  9. ગુજરાતના વિદ્યાર્થીઓ માટે NIT સુરતમાં પ્રવેશ મેળવવા માટે યોગ્યતાના માપદંડ શું છે?
  10. નેશનલ કેરિયર સર્વિસ (NCS) પોર્ટલ ભારતના માનનીય વડાપ્રધાન દ્વારા કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યું હતું ?
  11. ગ્રીન એનર્જી કોરિડોર પ્રોજેક્ટ કયા વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવ્યો હતો?
  12. ક્રૂડ ઓઇલને ઓઇલ ફિલ્ડથી રિફાઇનરીઓમાં આંતરિક પરિવહન મુખ્યત્વે શેના દ્વારા કરવામાં આવે છે?
  13. NHEMનું પૂરું નામ શું છે ?
  14. પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાઅભિયાન યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે.?
  15. ગુજરાતમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવા માટે પ્રોત્સાહિત કરવા કઈ યોજના શરૂ કરવામાં આવી હતી ?

IMP Question For School Quiz Bank No. 16  TO  30

  1. સમાજના ગરીબ અને ઓછી આવક ધરાવનાર વર્ગને જીવનવીમો પૂરો પાડતી યોજના કઈ છે ?
  2. દેશના માળખાકીય વિકાસ અને યુવાનો માટે મહત્તમ રોજગારીની તકો ઉપલબ્ધ કરતી કઈ યોજના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઘડી કાઢવામાં આવેલ છે ?
  3. જુલાઈ 2022ની સ્થિતિએ ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર કોણ છે ?
  4. PM – ગતિશક્તિ યોજનાના તમામ પ્રોજેક્ટ્સનું મોનિટરીંગ અને અમલીકરણ માટે કેન્દ્ર સરકારના કયા વિભાગને નોડલની કામગીરી સોંપવામાં આવી છે ?
  5. પબ્લિક ફાઈનાન્સિયલ મેનેજમેન્ટ સિસ્ટમ (PFMS)ને સંપૂર્ણ તકનીકી સહાય કઈ એજન્સી પ્રદાન કરી રહી છે ?
  6. ‘સાક્ષી ભાવ’ પુસ્તકના લેખક કોણ છે ?
  7. ગાંધીજીએ લખેલા સ્વરાજ અંગેના ચિંતનાત્મક નિબંધો કયા પુસ્તકમાં ગ્રંથસ્થ થયા છે ?
  8. ગુજરાતનું કયું શહેર સાક્ષરનગરી તરીકે જાણીતું હતું ?
  9. ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના આદ્યપ્રણેતા કોને ગણવામાં આવે છે ?
  10. ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતાં ?
  11. ગોવાનું રાજ્ય પક્ષી કયું છે ?
  12. ભારતમાં પ્રથમ વન સંશોધન સંસ્થા ક્યાં સ્થાપવામાં આવી હતી ?
  13. ગુજરાત રાજ્યના પ્રયત્નો થકી સુંદર વિકાસ પામેલ પ્રખ્યાત ‘જેસોર સ્લોથ રીંછ’ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
  14. ‘ધીમી ગતિથી વધતાં વૃક્ષોનું વાવેતર યોજના’નો લાભ કઈ કચેરીમાંથી મેળવી શકાય છે ?
  15. જંગલને કાપવાનું બંધ કરવા માટે કઈ ચળવળ કરવામાં આવી હતી ?

સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોનો ક્રમાંક 31 થી 45

  1. EWSનું આખું નામ જણાવો ?
  2. અવકાશમાં જનારા પ્રથમ ભારતીય અવકાશયાત્રી કોણ હતા?
  3. ગુજરાતના નાગરિકો કઈ એપ્લિકેશન દ્વારા ફરિયાદો રજૂ કરવા માટે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ મેળવી શકે છે ?
  4. કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરાયેલ ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ-2021માં ગુજરાતનો ક્રમ કયો છે ?
  5. રાજ્યમાં હવાની ગુણવત્તાના ધોરણ નક્કી કરવાની જવાબદારી કોને આપવામાં આવેલ છે ?
  6. રાષ્ટ્રીય આંતકવાદ વિરોધ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
  7. આયુષ્માન ભારત હેઠળ ‘આયુષ્માન CAPF’ યોજનાની જાહેરાત કયા વર્ષમાં કરવામાં આવી હતી ?
  8. વસ્તીની દૃષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે આવતો દેશ છે ?
  9. ભારતના પ્રથમ મહિલા IPS અધિકારી કોણ હતાં?
  10. અનિશી (આંદામાન નિકોબાર ટાપુ યોજના ફોર હેલ્થ ઇન્સ્યોરન્સ) ક્યારે શરૂ કરવામાં આવી હતી, જે દરદી દીઠ રૂ. 5 લાખ સુધીની કેશલેસ સારવાર પ્રદાન કરે છે ?
  11. ASHA નું પૂરું નામ આપો.
  12. આયુષ્માન ભારત સ્વાસ્થ્ય ખાતા સાથે સંકલિત દર્દીઓ માટે હૉસ્પિટલ સેવાઓની ઓનલાઈન સુલભતા પ્રદાન કરવા ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત કઈ પહેલ કરવામાં આવી છે ?
  13. માર્ગ અકસ્માતમાં કટોકટીની મદદ માટે કયા નંબરનો ઉપયોગ થાય છે ?
  14. NFHSનું પૂરું નામ આપો.
  15. LaQshya નું પૂરું નામ શું છે?

Question For School Quiz Bank. 46 TO 60

  1. ક્રાફ્ટ બિઝનેસ ડેવલપમેન્ટ સેન્ટરનું સંચાલન કોના હસ્તક છે ?
  2. મિલ ગેટ ભાવે તમામ પ્રકારના યાર્ન ઉપલબ્ધ કરવા માટે દેશભરમાં કઈ યોજના લાગુ કરવામાં આવી છે ?
  3. ગુજરાતનું કયું બંદર ‘કેમિકલ પોર્ટ ટર્મિનલ કંપની લિમિટેડ’ તરીકે ઓળખાય છે ?
  4. ભારતમાં સૌ પ્રથમ સિમેન્ટનું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું હતું ?
  5. SFURTI યોજના અંતર્ગત નીચેના કયા ઉદ્યોગો શામેલ છે ?
  6. ભારત સરકારના કૌશલ્યવિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય દ્વારા સ્થાપિત સંગઠન IISCSનું પૂરું નામ શું છે ?
  7. આઈ.ટી.આઈ. વિદ્યાર્થીઓને ‘ગુજરાત સામૂહિક-જૂથ (જનતા) અકસ્માત વીમા યોજના’ હેઠળ કેટલી રકમનું વીમાકવચ આપવામાં આવે છે ?
  8. કોરોના સમયે ગુજરાત સરકારે રાજ્યમાં ૬૮.૮૦ લાખ જેટલા શ્રમિક પરિવારોને કુટુંબદીઠ બેંક ખાતામાં કેટલા રૂપિયા ચૂકવવાનો નિર્ણય લીધો હતો ?
  9. બાંધકામ શ્રમયોગીના બાળકોને ગજરાત સરકાર દ્વારા પીએચ.ડી.અભ્યાસ માટે કેટલું માસિક સ્ટાઇપેન્ડ મળે છે ?
  10. આઈ.ટી.આઈ.માં મહિલા તાલીમાર્થીઓને ‘વિદ્યાસાધના સહાય યોજના’ હેઠળ કઈ વસ્તુની સહાય આપવામાં આવે છે ?
  11. સંસદીય ચૂંટણી લડવા માટે ઉમેદવારની લઘુત્તમ વય કેટલી હોવી જોઇએ?
  12. ભારતની સંસદમાં શેનો સમાવેશ થાય છે ?
  13. એક વર્ષમાં લોકસભાના કેટલા સત્રો યોજાય છે?
  14. નીચેનામાંથી કયું ભારતીય સંસદનું ઉપલું ગૃહ કહેવાય છે?
  15. નીચેનામાંથી કોને ‘સતત સંસ્થા’ કહી શકાય ?

સ્કૂલ માટે ખૂબ ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર-61 થી 75

  1. ભારતમાં નેશનલ ઈ-ગવર્નન્સ પ્લાન હેઠળ કયા રાજ્યે પ્રથમ સ્ટેટ ડેટા સેન્ટર શરૂ કર્યું હતું?
  2. MUDRA લોન નીચેની કઈ પ્રવૃત્તિ માટે મેળવી શકાય છે ?
  3. પીએમ જીવન જ્યોતિ વીમા યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
  4. સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ (SSA) હેઠળ વ્યાજ દરની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે?
  5. કઈ સંસ્થાએ એન્ટી કોવિડ ડ્રગ 2-ડીજી વિકસાવી?
  6. GIFT City નું પૂરું નામ શું છે ?
  7. ‘SAAR’ પ્રોગ્રામનું પૂરું નામ શું છે ?
  8. દિલ્હી મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરનો સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ કયો છે ?
  9. સૌની (સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ) યોજના શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?
  10. ગુજરાત સરકારની ‘ઉદવાહન પાઈપલાઈન યોજના’ હેઠળ અંબાજીથી ઉમરગામ સુધીના વિસ્તારોને કઈ નહેર દ્વારા પાણી પહોંચાડવાનું આયોજન છે ?
  11. ગ્રામીણ વિકાસ મંત્રાલય ‘SVEP’ પૂરું નામ શું છે?
  12. ‘રાષ્ટ્રીય પંચાયત રાજ દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
  13. પંચાયત એ કેવું સંસ્થાપિત મંડળ છે ?
  14. ગુજરાતમાં રૂર્બન ડ્રેનેજ પ્રોજેક્ટની વહીવટી મંજૂરી કઈ કક્ષાએથી આપવામાં આવે છે?
  15. પંચાયતી રાજનો મુખ્ય હેતુ શું છે ?

Most Important Question For School Quiz Bank. 76 TO 90

  1. ભારતમાલા પરિયોજના હેઠળ આર્થિક કોરિડોરની કુલ લંબાઈ કેટલી છે ?
  2. ગુજરાત રાજ્યના હાઇવે પર નાના વાહનોને ટોલ ટેક્સમાથી મુક્તિ ક્યારથી આપવમાં આવી?
  3. બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચને ‘ખુશ્બુ ગુજરાત કી’ અભિયાન દ્વારા ગુજરાતના કયા પાસાને પ્રમોટ કર્યુ છે ?
  4. રાષ્ટ્રીય પ્રવાસન સમિટ- 2017 ક્યાં યોજાઇ હતી ?
  5. ગુજરાતનો એ પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ કયો છે, જેના હેઠળ ખંભાતના અખાતમાં લાંબો ડેમ બાંધવામાં આવશે ?
  6. ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ રાજ્ય ધોરીમાર્ગ આવેલ છે ?
  7. ગુજરાત પર્યટન વિભાગ દ્વારા ‘દેખો દ્વારકા’ અંતર્ગત દેવભૂમિ દ્વારકા તથા આસપાસના પ્રેક્ષણીય સ્થળોના પ્રવાસ માટે કઈ બસ સુવિધાનો આરંભ કરવામાં આવ્યો છે ?
  8. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો હેતુ શું છે ?
  9. NETC નું પૂરું નામ શું છે?
  10. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કેટલા એકર જમીનમાં વિકસાવવામાં આવ્યું છે?
  11. નીચેનામાંથી કયો વર્ગ/વર્ગો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની મફત કોચિંગની કેન્દ્રીય યોજનાનો લાભ લઈ શકે છે?
  12. નાણાકીય સાક્ષરતા ઝુંબેશ ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
  13. આયુષ્માન ભારત ડિજિટલ મિશન ભારતમાં ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું ?
  14. સુગમ્ય કેન શું છે?
  15. ભારતના કયા શહેરમાં રાષ્ટ્રીય વયોશ્રી યોજનાનું રાષ્ટ્રીય લોકાર્પણ યોજાયું હતું ?

વધુ Quiz Bankના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે

More G3q Quiz QuestionsLinks
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું છઠ્ઠા અઠવાડિયાનું પરિણામ જાહેર । Gujarat Gyan Guru Quiz ResultClick Here
Gyan Guru School Quiz Bank 18 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 17 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 17 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 16 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 16 August | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 15 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 15 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
More Quiz Bank

સ્કૂલના વિદ્યાર્થીઓ માટે Quiz Bank નંબર 91 થી 105

  1. વિધવા સહાય યોજનાનો લાભ મેળવવા માટે સરકારશ્રીના કયા વિભાગમાં અરજી કરવાની હોય છે ?
  2. ભારત દેશમાં ભણતરને ડિજિટલાઇઝ કરવા માટે સરકારશ્રીની કઇ યોજના કાર્યરત છે ?
  3. પી.એચ.ડી.નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દશ માસ સુધી મહારાજા સયાજીરાવ ગાયકવાડ ફેલોશિપ યોજના અંતર્ગત કેટલા રૂપિયાની ફેલોશિપ સહાય મળે છે ?
  4. રાજય પર્વતારોહણ પારિતોષિક યોજના અંતર્ગત સાહસવીરો પારિતોષિક માટે જરૂરી લાયકાત મુજબ 6000 મીટરથી વધુ ઊંચાઇ કેટલી વખત ચઢેલા હોવા જોઇએ ?
  5. સ્વર્ણિમ તાના-રીરી મહોત્સવ ક્યાં યોજાયો હતો ?
  6. ‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજનામાં કયા ઘટક માટે કોઈ જોગવાઈ નથી ?
  7. ‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજના માટે નોડલ મંત્રાલય કયું છે ?
  8. પ્રથમ ગુજરાતી મહિલા લેફ્ટનન્ટ કર્નલ કોણ છે ?
  9. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલી ‘મિશન વાત્સલ્ય’ યોજનાનો હેતુ શો છે?
  10. ગુજરાતમાં અભયમ્ યોજના હેઠળ મહિલા હેલ્પલાઇન નંબર શો છે ?
  11. થોળ પક્ષી અભયારણ્ય ગુજરાતના કયા તાલુકામાં આવેલું છે ?
  12. ગુજરાત રાજ્ય તેની સ્થાપના પૂર્વે કયા રાજ્ય સાથે જોડાયેલું હતું ?
  13. અરવલ્લીની પશ્વિમ બાજુએ રાજસ્થાનમાં કયું રણ આવેલું છે ?
  14. મિતાલી રાજ કઈ રમતની પ્રખ્યાત ખેલાડી છે ?
  15. પેશન ફ્રૂટ કયા ખનીજથી ભરપૂર હોય છે?

Important Quiz Bank  For School Students. 106 થી 120

  1. કાયદા સમક્ષ સમાનતાનો હક’ બંધારણના કયા ભાગમાં આવે છે ?
  2. ઉપરાષ્ટ્રપતિને હોદ્દા પરથી દૂર કરવા રાજ્યસભામાં કેટલા દિવસની નોટિસ આપવાની હોય છે ?
  3. ભારતના પ્રથમ ટેસ્ટ-ટ્યુબ બેબીના નિર્માતા કોણ છે ?
  4. ભારતરત્ન એવોર્ડ મેળવનાર પ્રથમ ખેલાડી કોણ છે ?
  5. ‘વિશ્વ સંગીત દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  6. ભારતમાં કોની જન્મજયંતીને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
  7. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના જ્ઞાનમાર્ગી કવિતાના કવિ કોણ છે ?
  8. ઈસરોના સંદર્ભમાં MOMનું પૂર્ણ સ્વરૂપ શું છે ?
  9. સુરેન્દ્રનગરમાં ત્રણ દિવસ માટે ભરાતા જગપ્રસિદ્ધ મેળાનું નામ શું છે ?
  10. નીચેનામાંથી કોને હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની ‘ખયાલ અને તરાના’ શૈલીના પ્રણેતા માનવામાં આવે છે ?
  11. જિમ કોર્બેટ નેશનલ પાર્ક ભારતના કયા રાજ્યમાં આવેલો છે?
  12. શ્રવણબેલગોડામાં ‘ભગવાન ગોમતેશ્વર’ની ઊંચાઈ કેટલી છે, જે વિશ્વની સૌથી ઊંચી મુક્ત-સ્થાયી મોનોલિથિક પ્રતિમા ગણાય છે ?
  13. સંસ્કૃતમાં પ્રખ્યાત સાહિત્યિક કૃતિ ‘સૌંદર્ય લહરી’ કોણે લખી છે ?
  14. નીચેનામાંથી કયું પ્રાણીઓમાં અભાવ છે પરંતુ છોડમાં હાજર છે?
  15. કમ્પ્યુટરમાં ડેટાનું સૌથી નાનું એકમ કયું છે ?

School Student Quiz Bank No.121 to 127

  1. સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા હતા ?
  2. ભારતની સૌથી મોટી સોફ્ટવેર કંપની વિપ્રોના પ્રણેતા કોણ છે ?
  3. ગુજરાતમાં જામફળ અને દાડમ માટે કયો જિલ્લો સૌથી વધુ જાણીતો છે ?
  4. ભારતનેટ પ્રોજેક્ટ માટે અમલીકરણ કરનારી એજન્સી કઈ છે ?
  5. ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત મહત્ત્વની પહેલ કઈ છે ?
  6. પ્રસ્તુત વીડિયોમાં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ગરીબોના કલ્યાણ માટે કઇ યોજના નો પ્રારંભ કરવામાં આવ્યો હતો ? https://youtu.be/Kpsr4-UUHOw
  7. ઉપરોક્ત વીડિયોમાં દર્શાવેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ યોજાયેલ યોજના નીચેનામાંથી કઈ નાણાકીય સેવાઓની ઍક્સેસ પ્રદાન કરે છે? https://youtu.be/Op8CQlQifoA

Important Links of Gyan Guru School Quiz Bank 16 September

Gujarat Gyan Guru Quiz Official WebsiteClick Here
G3Q RegistrationClick Here
G3Q Quiz BanksClick Here
G3Q Second Round ResultClick Here
Gujarat Gyan Guru Quiz Winner ListClick Here
Home PageClick Here
Important Links of Gyan Guru School Quiz Bank 16 September
[g3q.co.in ] Gyan Guru School Quiz Bank 16 September શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે?

ભારત સરકાર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી અને ફ્લેગશિપ યોજનાઓ તથા વિકાસગાથા અંગેની ક્વિઝ એટલે “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ”

Gyan Guru Quiz Bank નો ધ્યેય મંત્ર શું છે?

આ ક્વિઝનો ધ્યેય મંત્ર “જાણશે ગુજરાત, જીતશે ગુજરાત” છે.

આ ક્વિઝમાં ક્યા દિવસ પ્રશ્નો સમાવેશ થયેલા છે?

a.  આ ક્વિઝમાં તા-૧૬/૦૯/૨૦૨૨ ના પ્રશ્નો સમાવેશ થયેલા છે?

Gujarat Gyan Guru Quiz નું રજીસ્ટ્રેશન કેવી અને ક્યાં કરવાનું રહેશે?

a.ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેની અધિકૃત વેબસાઈટ www.g3q.co.in છે.

Leave a Comment