Gyan Guru School Quiz Bank 30 August | સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો

Join WhatsApp Group Join Now

G3Q Quiz Bank PDF Download | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 | Gyan Guru Quiz Questions And Answers | G3Q 2022 | Gujarat Gyan Guru Quiz Questions and Answers

ભારતમાં સૌથી મોટી ક્વિઝ ગુજરાતમાં ચાલુ થયેલી છે. આ ક્વિઝનું નામ “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022”. આ ક્વિઝમાં રાજ્યના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ અને નાગરિકો ભાગ લઈ શકે છે. જ્ઞાનગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન સુવિધા આપેલી છે. Gyan Guru Quiz Registration કર્યા બાદ ઓનલાઈન ક્વિઝ આપવાની રહેશે. આજે આપણે આ આર્ટિકલ દ્વારા 29 ઓગષ્ટના કોલેજના વિદ્યાર્થીઓ માટેના પ્રશ્નોની PDF મેળવીશું. Gyan Guru School Quiz Bank 30 August ની PDF ની લિંક છેલ્લે આપેલી છે.

Gujarat Gyan Guru School Quiz Bank 30 August

        રાજ્યના ધોરણ-૯ થી 12 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ક્વિઝ આપી શકશે. શાળાના વિદ્યાર્થીઓ માટે આ આર્ટિકલમાં ઉપયોગી પ્રશ્નોની યાદી આપેલી છે. Gujarat Gyan Guru School Quiz Bank 30 August નીચે મુજબ છે.

Highlight Point of Gujarat Gyan Guru School Quiz Bank 30 August

ક્વિઝનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022
આર્ટિકલનો પેટા પ્રકારગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ૩૦ August ક્વિઝના પ્રશ્નોની PDF ડાઉનલોડ
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
ક્વિઝ ચાલુ કરનાર વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ
રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
આ ક્વિઝના પ્રશ્નો કઈ તારીખના છે?30 August 2022
આ ક્વિઝમાં કેટલા પ્રશ્નો સામેલ છે?કુલ 125 પ્રશ્નો
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3Q Quiz Official WebsiteClick Here
G3Q Quiz Bank WebsiteClick Here
Download PDF School Quiz Bank ૩૦ AugustDownload Now
Gujarat Gyan Guru School Quiz Bank 30 August

Today 30 August School Quiz Bank

          ગુજરાતમાં સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે, જેમને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધો છે. તેમના માટે તા-૩૦/08/2022 ના ક્વિઝના પ્રશ્નોની યાદી મુદ્દાસર આપેલી છે.

સ્કૂલ માટે ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર 1 થી 15

  1. ગુજરાતના પ્રસિદ્ધ ઘઉંની જાતિનું નામ જણાવો.
  2. બકરીના દૂધમાંનુ કયુ તત્વ ડેંગ્યુના દર્દીઓ માટે ફાયદાકારક છે?
  3. ડિપ્લોમા એન્જિનિયરિંગ વિદ્યાર્થી માટે MYSY શિષ્યવૃત્તિ મેળવવા માટે પાત્રતાના માપદંડ શું છે?
  4. MBBSનું પૂરું નામ શું છે?
  5. ‘રાષ્ટ્રીય ગણિત દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  6. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ હેઠળની કઈ યોજનામાં અનુસૂચિત જનજાતિમાં 2.50 લાખથી વધુ વાર્ષિક પારિવારિક આવક ધરાવતી માત્ર કન્યાઓ જ ‘પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ’ મેળવવા માટે અરજી કરી શકશે?
  7. ગુજરાતની કઈ એજન્સીને વર્ષ 2019-20 માટે વિન્ડ એનર્જી ક્ષેત્રે બેસ્ટ પર્ફોર્મન્સનો એવોર્ડ મળ્યો હતો?
  8. ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત કૃષિ, જમીન સર્વેક્ષણ, આરોગ્ય અને અન્ય માળખાકીય ક્ષેત્રોમાં કોનો ઉપયોગ વધારવાનું આયોજન છે ?
  9. ગુજરાતી ભાષાના પ્રથમ નિબંધકાર કોણ હતા ?
  10. ગુજરાતી સાહિત્યમાં લલિત નિબંધનો પ્રારંભ સાચા અર્થમાં કયા યુગથી જોવા મળ્યો હતો ?
  11. ભાવનગરની સ્થાપના કોણે કરી હતી ?
  12. અમૃતલાલ શેઠે મુંબઈથી ગુજરાતી ભાષામાં કયું સાંધ્ય દૈનિક શરૂ કર્યું હતું ?
  13. સ્થાપત્યકળાના ઉત્તમ નમૂના તરીકે જાણીતો ઝિંઝુવાડાનો કિલ્લો કયાં આવેલો છે ?
  14. આકાશવાણીનો ગુજરાતમાં વિધિવત પ્રારંભ કયારે થયો ?
  15. રમણલાલ સોનીનું ગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રદાન છે ?

IMP Question For School Quiz Bank No. 16  TO  30

  1. હિંદની પ્રજાને સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય કરવા માટે ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ કયું અંગ્રેજી અખબાર શરૂ કર્યું?
  2. ‘મહાભારત’ શરૂઆતમાં કયા નામથી ઓળખાતું હતું ?
  3. મહાવીર સ્વામીનું બાળપણનું નામ શું હતું ?
  4. જૈન ધર્મના ચોવીસીમા તીર્થંકરનું નામ જણાવો.
  5. કોણે ગંગાને ધરતી પર અવતરિત કરી હતી?
  6. ‘બંસીબોલ’ના કવિ કોણ છે?
  7. અસહકારના આંદોલનની શરૂઆત ક્યારે થઈ હતી?
  8. ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા ‘ગીર ઓનલાઇન બુકિંગ સિસ્ટમ’ માટે કઈ વેબસાઇટ પ્રદાન કરવામાં આવી છે ?
  9. વિશ્વની સપુષ્પી વનસ્પતિ પૈકી કેટલા ટકા વનસ્પતિ ભારતમાં મળે છે ?
  10. જાંબુઘોડા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
  11. ગુજરાતમાં આવેલ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
  12. ગુજરાતમાં કેટલા અખાત આવેલા છે ?
  13. નીચે દર્શાવેલા પાર્કમાંથી કયો પાર્ક સૌથી પ્રથમ ભારતના રાષ્ટ્રીય પાર્ક તરીકે જાહેર કરવામાં આવ્યો હતો ?
  14. ગોવાનું રાજ્ય પ્રાણી કયું છે ?
  15. ‘SSIP’નું પૂરું નામ શું છે ?

સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોનો ક્રમાંક 31 થી 45

  1. ‘ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા’નું સંચાલન કયા વિભાગ દ્વારા કરવામાં આવે છે ?
  2. ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી હેઠળ કયા વાહનને આવરી લેવાયું છે ?
  3. ગુજરાતમાં સૌથી વધુ ઠંડી ક્યાં પડે છે ?
  4. કઈ ફેલોશિપ ભારતીય મહિલા વૈજ્ઞાનિકો, એન્જિનિયર્સ અને ટેક્નોલોજિસ્ટને વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં યુએસએની અગ્રણી સંસ્થાઓમાં સંશોધન હાથ ધરવાની તક પુરી પાડે છે ?
  5. રાષ્ટ્રપતિશ્રી દ્વારા રાજ્યના ‘GUJCTOC-2015’ ના કાયદાને કયા વર્ષે મંજૂર કરવામાં આવ્યો હતો ?
  6. દેવપ્રયાગ પાસે અલકનંદા અને ભાગીરથી નદી મળે છે તે પછી કયા નામે ઓળખાય છે ?
  7. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ કયા વર્ષે લાગુ કરવામાં આવ્યો હતો?
  8. ગુજરાત પીડિત વળતર યોજના, 2016 (ગુજરાત વિક્ટિમ કમ્પેન્સેશન સ્કીમ, 2016) હેઠળ એસિડ હુમલાના કિસ્સામાં મહત્તમ કેટલું વળતર આપવામાં આવે છે?
  9. ભારત સરકારની નીચેનામાંથી કઈ યોજનાએ અકસ્માત વખતે દર્દીને ઈમરજન્સી સારવારમાં મદદરૂપ થવા માટે ‘ગોલ્ડન અવર્સ’ને ખૂબ જ ઉપયોગી બનાવ્યું છે?
  10. ઇન્ટીગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ લેધર યોજના જે ભારત સરકારની પહેલ છે, એ ક્યારે શરુ કરવા માં આવી?
  11. ઇન્વેસ્ટર ફેસિલિટેશન પોર્ટલ નો હેતુ શો છે?
  12. ડાયમન્ડ કટિંગ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં સુરતનો હિસ્સો કેટલા ટકા છે ?
  13. ગુજરાતમાં જરી ઉદ્યોગ સૌથી વધુ કયાં વિકસ્યો છે ?
  14. 2016માં કરેલ જાહેરાત મુજબ, ઓરેકલ નીચેના વિકલ્પોમાંથી કયા શહેરમાં ઈન્ક્યુબેશન સેન્ટર સ્થાપશે?
  15. બાંધકામ શ્રમયોગીના બાળને પીએચ.ડી.અભ્યાસ માટે માસિક સ્ટાઇપેન્ડ ઉપરાંત અન્ય ખર્ચ માટે ગુજરાત સરકાર દ્વારા વાર્ષિક કેટલી સહાય મળે છે ?

Question For School Quiz Bank. 46 TO 60

  1. ગુજરાત સરકારના ગુજરાત ગ્રામીણ કામદાર કલ્યાણ બોર્ડ દ્વારા ‘અકસ્માત જૂથ વીમા યોજના’ હેઠળ લાભાર્થીનાં મૃત્યુનાં કિસ્સામાં કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે ?
  2. ઇનલેન્ડ વેસેલ્સ બિલ 2021 માં કેટલા પ્રકરણો વહેંચાયેલા છે?
  3. ભારતીય બંધારણના કયા ભાગ હેઠળ સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય શબ્દો સમાવિષ્ટ છે?
  4. ભાગેડુ આર્થિક અપરાધી કાયદો કયા વર્ષમાં અમલમાં આવ્યો?
  5. સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજી યુનિવર્સિટી એક્ટ 2005 હેઠળ, CEPT યુનિવર્સિટીનું મુખ્ય મથક ક્યાં સ્થાપિત થયેલ છે?
  6. ભારતના સૌપ્રથમ કમાન્ડર ઈન ચીફ સર સેનાપતિ કોણ હતા?
  7. બંધારણના 42મા સુધારામાં કેટલા વિષયોને રાજ્ય યાદીમાંથી સમવર્તી યાદીમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા?
  8. વર્તમાન સમયમાં કયો દેશ ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર છે?
  9. ઈન્ફોર્મેશન, એજ્યુકેશન, કોમ્યુનિકેશન કઈ યોજનાને અંતર્ગત આવે છે?
  10. ગુજરાતના સંદર્ભે TPS નો અર્થ શું થાય છે?
  11. ગુજરાતનું પ્રથમ સ્માર્ટ સિટી કયું છે ?
  12. ગામડાઓમાં જાહેર સુવિધાઓ સુધારવા માટે ભારતના કયા રાજ્યે તાજેતરમાં ‘સ્માર્ટ વિલેજ’ કાર્યક્રમ શરૂ કર્યો ?
  13. પંચાયતી રાજમાં ત્રણેય સ્તરની પંચાયતની સર્વોપરી પંચાયત કોણ ગણાય છે?
  14. ગ્રામીણ વિકાસ મંત્રાલય ‘SVEP’ પૂરું નામ શું છે?
  15. અમદાવાદના મેટ્રો રેલ પ્રોજેક્ટમાં પૂર્વ-પશ્ચિમ કોરિડોરમાં જમીનની નીચે કેટલી લંબાઈ છે?

સ્કૂલ માટે ખૂબ ઉપયોગી ક્વિઝના પ્રશ્નો ક્રમ નંબર-61 થી 75

  1. ગુજરાત રાજ્યના હાઇવે પર નાના વાહનોને ટોલ ટેક્સમાથી મુક્તિ ક્યારથી આપવમાં આવી?
  2. ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’માં કયા મહાનુભાવની વિશાળ પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી છે ?
  3. તીર્થયાત્રા કાયાકલ્પ અને આધ્યાત્મિક વૃદ્ધિ અભિયાન કઈ યોજના તરીકે ઓળખાય છે?
  4. આસામમાં બનેલા નવા બ્રહ્મપુત્રા પુલનું ઉદઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું?
  5. NETC નું પૂરું નામ શું છે?
  6. હોશિયાર બાળકોની કુશળતા અને જ્ઞાનને સમૃદ્ધ બનાવવા માટેની યોજનાનું નામ શું છે?
  7. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય (MSJ&E) દ્વારા તાજેતરમાં પ્રથમ પશ્ચિમ પ્રાદેશિક સાંસ્કૃતિક કાર્યક્રમ તરીકે શેનુ આયોજન કરવામાં આવ્યું છે?
  8. સ્વામી વિવેકાનંદ સ્ટાઇપેંડ સ્કીમ યોજનાનો લાભ લેવા માટે શહેરી વિસ્તારના લઘુમતી વિદ્યાર્થીઓની કૌટુંબિક વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ?
  9. આંબેડકર ચેર યોજનાનું અમલીકરણ સરકારશ્રીની કઈ કચેરી દ્વારા કરવામાં આવે છે?
  10. પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્રભાઈ મોદીની યોજનાનો મુખ્ય ઉદ્દેશ વિદેશ અને દેશભરની મોટી કંપનીઓને ભારતદેશમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરે છે?
  11. કયા ગુજરાતી ગાયકે 101 કલાકની આસપાસ પર્ફોમન્સ આપીને નોન સ્ટોપ સિંગિંગનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે?
  12. ‘કસ્તુરબા પોષણ સહાય યોજના’ કોને મળવાપાત્ર છે ?
  13. ‘મિશન વાત્સલ્ય’ યોજના હેઠળ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા રાજ્ય સરકારને સ્પોન્સરશિપ અથવા ફોસ્ટર કેર અથવા આફ્ટર કેર માટે બાળક દીઠ કેટલી માસિક ગ્રાન્ટ આપવામાં આવશે?
  14. પ્રકાશની તીવ્રતા માપવા માટેનું એકમ શું છે?
  15. છોડના કયા ભાગમાંથી અફીણ મેળવવામાં આવે છે ?

Most Important Question For School Quiz Bank. 76 TO 90

  1. નીચેનામાંથી કઈ અધાતુ ચમકદાર છે?
  2. ગાંધીજીની સમાધિ કયા નામે ઓળખાય છે?
  3. 1954માં ભારતરત્ન પુરસ્કાર મેળવનારા કોણ હતા?
  4. પ્રથમ ખાદી ઉત્પાદન કેન્દ્ર કયા રાજ્યમાં હતું?
  5. SDCનું પૂરું નામ શું છે?
  6. ડિજિટલ ઈન્ડિયાના સંબંધમાં, UPI શું છે?
  7. ભારત દેશમાં સૌથી વધુ સાક્ષરતા દર ધરાવતું રાજ્ય કયું છે ?
  8. ભારતમાં પૂર્વ રેલનું મુખ્ય કેન્દ્ર કયું છે ?
  9. કયું શહેર ભારતની સિલિકોન વેલી તરીકે ઓળખાય છે?
  10. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનું ક્યું રાષ્ટ્રભક્તિનું ગીત વિખ્યાત છે?
  11. ગુજરાતમાં સૌથી વધુ જૈન મંદિરો ક્યાં આવેલા છે?
  12. નીચેના પૈકી કયો ગ્રંથ પારસી ધર્મનો છે?
  13. ટપાલ વ્યવસ્થા સરળ ચોક્કસ અને ઝડપી બને તે માટે ટપાલ વિભાગ દ્વારા કઈ ટેકનિકનો ઉપીયોગ કરવામાં આવે છે ?
  14. વેળાવદરનું અભયારણ્ય શાના માટે જાણીતું છે ?
  15. પી.ટી.ઉષાની આત્મકથાનું નામ શું છે?

વધુ Quiz Bankના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે

More G3q Quiz QuestionsLinks
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું છઠ્ઠા અઠવાડિયાનું પરિણામ જાહેર । Gujarat Gyan Guru Quiz ResultClick Here
Gyan Guru School Quiz Bank 18 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 17 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 17 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 16 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 16 August | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 15 August @G3q Quiz Bank PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 15 August | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
More Quiz Bank


સ્કૂલના વિદ્યાર્થીઓ માટે Quiz Bank નંબર 91 થી 105

  1. ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે પુરુષોની ફ્રી સ્ટાઇલ 65 કિગ્રા વર્ગની કુસ્તીમાં કોણે બ્રોન્ઝ મેડલ જીત્યો?
  2. પોલોની રમતની ઉત્પત્તિ નીચેનામાંથી કયા ભારતીય રાજ્યોમાં થઈ હતી?
  3. કયા વિટામિનની ઉણપથી બેરીબેરી રોગ થાય છે?
  4. ‘નાગરિકતા હકોનું સાતત્ય’ બંધારણની કઈ કલમમાં આવે છે ?
  5. ભારતના બંધારણમાં કેટલી અનુસૂચિઓ છે ?
  6. કયામાં સૌથી વધુ ઘનતા હોય છે?
  7. સૌથી નાનું ઉડાન વિનાનું પક્ષી કયું છે?
  8. વર્ષ 2010 માં ભારત સરકાર દ્વારા વિજ્ઞાન અને એન્જિનિયરિંગ ક્ષેત્રે ગુજરાતમાંથી નીચેનામાંથી કોને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા?
  9. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો કોણ રજૂ કરે છે ?
  10. વર્ષ 1997 માટે 45માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
  11. ‘આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  12. સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષકોનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે હોય છે ?
  13. ભારતીય સંઘમાં વિલીનીકરણ સ્વીકારનાર પ્રથમ રજવાડું કયું હતું?
  14. મહાગંગા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલ છે?
  15. કયા રાજ્યમાં દેશની પ્રથમ પોર્ટેબલ સોલાર રૂફટોપ સિસ્ટમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે?

Important Quiz Bank  For School Students. 105 થી 120

  1. ભારતીય ભાષાનો પ્રાચીનતમ ગ્રંથ કયો છે ?
  2. iORA પર તા.૧૫.3.૨૦૨૧ સુધીમાં અરજીઓના નિકાલની ટકાવારી કેટલી છે?
  3. પ્રાથમિક સેવા ક્ષેત્રમાં IRNSS સિસ્ટમ દ્વારા કેટલી પોઝીશનલ એકયુરેશી પ્રદાન કરવાની અપેક્ષા છે?
  4. ભારતનું બંધારણ ઘડવામાં ગુજરાતના કયા મહાનુભાવનું નામ સામેલ હતું ?
  5. લવ અને કુશ કોના પુત્ર હતા ?
  6. નટરાજની કાંસાની મૂર્તિઓ કયા સમયગાળા દરમિયાન બનાવવામાં આવી હતી?
  7. ‘ગરાડી’ કયા પ્રદેશનું લોકનૃત્ય છે?
  8. રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન રાજસ્થાનના કયા જિલ્લામાં આવેલું છે?
  9. હરિહરેશ્વર બીચ મહારાષ્ટ્રના કયા જિલ્લામાં આવેલું છે?
  10. ન્યુક્લિઅર પ્રોગ્રામના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે?
  11. મિઝોરમનું રાજ્ય વૃક્ષ કયું છે ?
  12. કયો વેદ ધાર્મિક વિધિઓ સાથે વહેવાર કરે છે?
  13. નીચેનામાંથી કયું કોવિડ-19નું શ્રેષ્ઠ વર્ણન કરે છે?
  14. નીચેનામાંથી કઈ કોમ્પ્યુટર-જનરેશનમાં વેક્યૂમ ટ્યુબનો ઉપયોગ કરવામાં આવ્યો હતો?
  15. નીચેનામાંથી કયું નેટવર્ક નથી?

School Student Quiz Bank No.121 to 125

  1. પ્રખ્યાત કંડારિયા મહાદેવ મંદિર, યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ ક્યાં સ્થિત છે?
  2. ભારતમાં ‘કોર્ણાકનું સુર્ય મંદિર’ ક્યાં આવેલું છે?
  3. કઈ સરકારી એજન્સીએ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર વૃક્ષારોપણની દેખરેખ રાખવા માટે મોબાઈલ એપ ‘હરિત પથ’ લોન્ચ કરી ?
  4. પોટેશિયમ સલ્ફેટનું સૂત્ર શું છે?
  5. તારંગા કયા જિલ્લામાં આવેલું છે?

Important Links of Gyan Guru School Quiz Bank 30 August

Gujarat Gyan Guru Quiz Official WebsiteClick Here
G3Q RegistrationClick Here
G3Q Quiz BanksClick Here
G3Q Second Round ResultClick Here
Gujarat Gyan Guru Quiz Winner ListClick Here
Home PageClick Here
Important Links of Gyan Guru School Quiz Bank 30 August
Image of Gyan Guru School Quiz Bank 30 August
Gyan Guru School Quiz Bank 30 August
Image of Gyan Guru School Quiz Bank 30 August

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે?

ભારત સરકાર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી અને ફ્લેગશિપ યોજનાઓ તથા વિકાસગાથા અંગેની ક્વિઝ એટલે “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ”

Gyan Guru Quiz Bank નો ધ્યેય મંત્ર શું છે?

આ ક્વિઝનો ધ્યેય મંત્ર “જાણશે ગુજરાત, જીતશે ગુજરાત” છે.

આ ક્વિઝમાં ક્યા દિવસ પ્રશ્નો સમાવેશ થયેલા છે?

a.  આ ક્વિઝમાં તા-૩૦/૦૮/૨૦૨૨ ના પ્રશ્નો સમાવેશ થયેલા છે?

Gujarat Gyan Guru Quiz નું રજીસ્ટ્રેશન કેવી અને ક્યાં કરવાનું રહેશે?

a.  ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેની અધિકૃત વેબસાઈટ www.g3q.co.in છે.

Leave a Comment