National Means Cum Merit scholarship Exam 2022-23 | NMMS એટલે કે નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપની પરીક્ષા |

Join WhatsApp Group Join Now

NMMS(National Means Cum Merit Scholarship) નીપરીક્ષા કોણ આપી શકે?

પરીક્ષાનુંપૂરું નામનેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ
પરીક્ષાનું ટૂંકું નામNMMS
પરીક્ષા લેનારરાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર
પરીક્ષાની ભાષાગુજરાતી
પરીક્ષાની પધ્ધતિઓફલાઈન
પરીક્ષાનો સમય3 કલાક
Official Websitewww.sebexam.org

NMMS EXAM 2022-23

નેશનલ મીન્સ ક્રમ મેરીટ સ્કોલરશીપ યોજના (NMMS)- ૨૦૨૨-૨૩ પરીક્ષા ના આવેદનપત્રો ટુંક સમયમાં ભરવામાં આવશે.

આ પરીક્ષામા ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૮ માં સરકારી પ્રાથમિક શાળાઓં, લોકલ બોડી શાળાઓમાં ( જિલ્લા પંચાયત/ મહાનગરપાલિકા/ નગરપાલિકાનીશાળા) તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિધાર્થીઓં N.M.M.S ની પરીક્ષા આપી શકે છે.

ચાલુ વર્ષે ધોરણ 8 માં લેવાનાર NMMS ની પરીક્ષા માટે ખાસ ઉપયોગી સામાન્ય જ્ઞાન અને NMMS પરીક્ષામાં પુછાઈ શકે તેના માટે quizbank.in દ્વારા quiz ચાલુ કરેલ છે.

quiz આપવા માટે Start બટન પર ક્લિક કરો.

12
Created on By Quiz Bank

TODAY NMMS QUIZ 2022

1 / 10

કોષની ક્રિયાઓનું નિયમન કોણ કરે છે?

2 / 10

5,30,180,?,6480

3 / 10

ઘંટીમાં અનાજ દળવા કે મસાલા પીસવાવપરાતા પથ્થરો શેના બનેલા હોય છે?

4 / 10

ABA__BBB__CCAAAB__BC__C

5 / 10

X એ Y ની પત્ની છે,Y એ Z નો પિતા છે ,તો X એ Z ને શું થાય ?

6 / 10

D,H,M,S,?

7 / 10

ઘર વપરાશ અને વીજળીથી ચાલથી વસ્તુઓં પર કયું નિશાન હાય છે?

8 / 10

1 કિમી એટલે કેટલા મિલિમીટર થાય છે?

9 / 10

જેટ વિમાન કયા આવરણમાં ઓછા અવરોધ અને ઝડપથી ઊડી શકે છે?

10 / 10

શ્રેણીના બે પાસ પાસેના અંકોનો સરવાળો 6 થાય તેવા અંકોની જોડ કેટલી છે?

Leave a Comment