GK Online Mock Test 002 Join WhatsApp Group Join Now Welcome to your GK Online Mock Test 002 1. વુલેસ્ટોનાઇટનું સૌથી વધુ ઉત્પાદન કયા જીલ્લામાં થાય છે? (A) સાબરકાંઠા (B) બનાસકાંઠા (C) કચ્છ (D) સુરેન્દ્રનગર 2. કચ્છમાં આવેલા બન્ની & ખાવડા વચ્ચે આવેલ પ્રદેશને કયા નામથી ઓળખવામાં આવે છે? (A) વાગડ (B) કંઠીનું મેદાન (C) ધોરડોનું મેદાન (D) A, B, C ત્રણેય 3. ગિરાધોધ કઈ નદી પર આવેલો છે? (A) પૂર્ણા (B) અંબિકા (C) કોલક (D) દમણગંગા 4. અમદાવાદને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? (A) પાટણ (B) સુરેન્દ્રનગર (C) મહેસાણા (D) આણંદ 5. દ્વારાવતી અવશેષો કયા પુરાતત્વવીદ દ્વારા શોધવામાં આવ્યા હતા? (A) જગતપતી જોશી (B) S.R. રાવ (C) માધોસ્વરૂપ વત્સ (D) R.S. બીષ્ટ 6. ભરૂચ જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? (A) આણંદ (B) વડોદરા (C) તાપી (D) સુરત 7. મોગલ બાદશાહ શાંહજહાના સૈન્ય દ્વારા બાંધવામાં આવેલું છાબ તળાવ ક્યાં આવેલું છે? (A) દાહોદ (B) સુરત (C) અમદાવાદ (D) ભરૂચ 8. ગુજરાતમાં સૌપ્રથમ સહકારી ધોરણે ખાંડના કારખાનાની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? (A) ચોર્યાસી (B) ઉમરપાડા (C) ખોલપાડ (D) બારડોલી 9. ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે સરહદ બનાવટી નદી કઈ છે? (A) કોલક (B) દમણગંગા (C) અંગીકા (D) પૂર્ણા 10. ધાતુને પીગાળવા કઈ ખનીજનો ઉપયોગ થાય છે? (A) વુલેસ્ટોનાઇટ (B) મેગ્નેલિયમ (C) બેસ્ટોનાઈટ (D) ફ્લોરસ્પાર 11. ગુજરાત સાયકલ્સ લિમિટેડ ક્યાં આવેલું છે? (A) અમદાવાદ (B) વાઘોડિયા (C) નડિયાદ (D) રાજકોટ 12. પનાલા ડિપોઝિટ તરીકે ઓળખાતો ડેસ્લાઇટનો જથ્થો ક્યાં સ્થિત છે? (A) દેવભૂમિ દ્વારકા (B) જુનાગઢ (C) કચ્છ (D) ભાવનગર 13. નળ સરોવર કયા બે તાલુકામાં વિસ્તરેલું છે? (A) સાણંદ અને લખપત (B) લખતર અને સાણંદ (C) લખપત અને ધોળકા (D) ધોલેરા અને લીંબડી 14. ખાડીયો, ખાવડા, પચ્છમ, ખદીર, બેલા ટાપુઓ કઈ ધારમાં આવેલા છે? (A) ઉત્તર ધાર (B) મધ્ય ધાર (C) દક્ષિણ ધાર (D) આપેલ તમામ 15. ગુજરાતનું એકમાત્ર ગાયનું અભ્યારણ્ય અને ગાયનું સંરક્ષણ અને સંવર્ધન કેન્દ્ર ક્યાં આવેલું છે? (A) રાજકોટ (B) પોરબંદર (C) જુનાગઢ (D) ભાવનગર Time is Up! Time's up Leave a Comment Cancel replyCommentName Email Website Save my name, email, and website in this browser for the next time I comment. Δ