GK Polity Test – 001

Join WhatsApp Group Join Now

Welcome to your GK Polity Test – 001

1. પાટણ જિલ્લાનું નિર્માણ કયા મુખ્યમંત્રીના સમયમાં થયું હતું?

2. ગુજરાતનાં બીજા રાષ્ટ્રપતિ શાસન દરમિયાન ગુજરાતનાં રાજયપાલ કોણ હતા?

3. મહાગુજરાત નહીં થાય ત્યાં સુધી સફેદ ટોપી નહીં પહેરું એવી પુતિતા કોને કરી હતી?

4. મારા અને મારા જેવી બીજી માતાઓના દીકરાઓનું મૌન એબે ન જાય એવી લોકોને હું વિનંતી કરું છું. આ વિધાન કોનું છે?

5. કયા એકમાત્ર અખબારે મહાગુજરાત આંદોલનને ટેકો આપ્યો હતો?

6. ભારતની આઝાદી સમયે વડોદરા રાજ્યના રાજા કોણ હતા?

7. શાહનવાજ ભટ્ટોએ સૌરાષ્ટ્રના કયા કમિશનરને પત્ર લખીને જુનાગઢનો વહીવટ ભારતને સોંપ્યો હતો?

8. પછાત વર્ગ માટે કુટુંબપોથીની શરૂઆત કોને કરી હતી?

9. ગાંધીનગરને મહાનગરપાલિકા કયા વર્ષે બનાવવામાં આવ્યું?

10. ગતિશીલ ગુજરાતનું સૂત્ર કયા મુખ્યમંત્રીએ આપ્યું?

11. પારડીના ઘાસિયા જમીનના પ્રશ્નોનો ઉકેલ કયા મુખ્યમંત્રીના સમયમાં આવ્યો?

12. શહિદ સ્મારક આંદોલન અંતર્ગત જેલ ભરો આંદોલનનું નેતૃત્વ કોણે કરેલું?

13. બંદૂકની ગોળીઓ પર કોઈના નામ સરનામા લખેલા હોતા નથી. આ વિધાન કોનું છે?

14. 2 ઓક્ટોમ્બર,1956ના રોજ જવાહરલાલ નહેરુની સભાને સમાંતર કોને સભા યોજી હતી?

15. સ્વતંત્રતા બાદ ભારત સંઘ સાથે સૌપ્રથમ પોતાનું રાજ્ય જોડનાર રાજવી કોણ હતા?

Leave a Comment