GK Polity Test –002 Join WhatsApp Group Join Now Welcome to your GK Polity Test –002 1. કાઠિયાવાડના રાજકીય પરિષદની સ્થાપના ઇ.સ.1920માં કોણે કરી હતી? (A) મનસુખલાલ મહેતા (B) પુષ્પાબેન (C) ઉચ્છંગરાય ઢેબર (D) ઠાકોરભાઈ દેસાઇ 2. ગાંધીજીએ કોને બંગબંધુ કહેલું? (A) ચીત્તરંજન દાસ (B) સી.એફ.એન્ડ્રૂઝ (C) ગોવલેકર (D) મેડલીન સ્લેડ 3. અન ટુ ધ લાસ્ટ પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ દર્શાવતુ પુસ્તક કયું છે? (A) સર્વોદય (B) હિન્દ સ્વરાજ (C) છેલ્લું વેલું (D) આપેલ પૈકી એક પણ નહીં 4. કોના પ્રમુખપણા નીચે મહાગુજરાત સીમા સમિતિની રચના થઈ? (A) ઇન્દુલાલ યાજ્ઞિક (B) પુરુષોત્તમ દાસ (C) રતુભાઈ દેસાઇ (D) અમૃતલાલ ઠક્કર 5. આ નવો જમાનો ગાંધીજીનું બાળક છે એવું કોણે કહ્યું? (A) જવાહરલાલ નહેરુ (B) ઇન્દુલાલ યાજ્ઞિક (C) આનંદશંકર ધ્રુવ (D) લોકમાન્ય તિલક 6. કેસરી અને મરાઠા સામાચાર પત્રો કોના દ્વારા બહાર પાડવામાં આવ્યા? (A) બાલગંગાધર તિલક (B) અરવિંદ ઘોષ (C) બારીન્દ્ર ઘોષ (D) લોકમાન્ય તિલક 7. વિનોદ કિનારીવાલા ક્યારે શહિદ થયા હતા? (A) 8-8-1941 (B) 9-8-1942 (C) 9-8-1956 (D) 8-8-1942 8. શાળા ત્યાં પુસ્તકાલયની નીતિ લાવનાર કોણ? (A) સયાજીરાવ-3 (B) અરવિંદ ઘોષ (C) હંસાબેન મહેતા (D) મોતીભાઈ અમીન 9. રાસ્ત ગોફતાર કઈ ભાષામાં લખાતું? (A) અંગ્રેજી (B) ફારસી (C) હિન્દી (D) પારસી 10. અમદાવાદને ‘ગર્દાબાદ’ કહેનાર કોણ હતા? (A) અકબર (B) જહાંગીર (C) શાહજહાં (D) ઔરંગઝેબ 11. અનાજ અને નાણાં તરીકે મહેસૂલ ભરવાની પ્રથા એટલે શું? (A) રૈયતવારી (B) વાંટો (C) પોલાજ (D) B અને C બંને 12. સ્વદેશી હિતેચ્છુ મંડળીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી? (A) ફાર્બસ (B) નર્મદાશંકર (C) દલપતરામ (D) અંબાલાલ સાકરભાઈ 13. મહમદ બેગડાએ દ્વારકા પર આક્રમણ કર્યું ત્યારે દ્વારકાનો શાસક કોણ હતો? (A) વાઢેર ભીમજી (B) મહીરાણા (C) હમીરસિંહ ગોહિલ (D) ક્રુષ્ણસિંહ-3 14. અસાઇત ઠાકર કયા યુગમાં થઈ ગયા? (A) સુધારક યુગ (B) સલ્તનત યુગ (C) અનુગાંધી યુગ (D) મુઘલ યુગ 15. તૈમુરલંગે દિલ્હી પર લૂંટ ક્યારે ચલાવી? (A) 1298 (B) 1498 (C) 1297 (D) 1398 Time's up Leave a Comment Cancel replyCommentName Email Website Save my name, email, and website in this browser for the next time I comment. Δ