Gujarat Na Jilla Online Quiz Test-001

Join WhatsApp Group Join Now

Welcome to your Gujarat Na Jilla Online Quiz Test-001

1. ગુજરાતનું પ્રથમ બાયોવિલેજ ગામ તરીકે કોને કરવામાં આવ્યું છે?

2. અરવલ્લી જીલ્લાના શામળાજી ખાતે મેશ્વો અને પિંગળા નદીનો સંગમ થાય છે તે સ્થળ કયા નામે ઓળખાય છે?

3. ગંગાજી અને યમુનાજી નામે ઓળખાતો પવિત્ર કુંડ કયા જીલ્લામા આવેલો છે ?

4. ગુજરાતની સંસ્કારનગરી તરીકે કોને ઓળખવામાં આવે છે?

5. ગુજરાતમાં સૌ પ્રથમ રેડિયો કેંદ્રની શરૂઆત કઈ સાલમાં કરવામાં આવી હતી ?

6. ડ્રાય ફાર્મીગ રિસર્ચ સ્ટેશન ક્યા આવેલું છે ?

7. મોરબીમા થયેલા મચ્છુ હોનારત વખતે ગુજરાતમાં કયા મુખ્યમંત્રી હતા ?

8. જહાજ ભાંગવાનો ઉદ્યોગ જામનગરમાં ક્યા વિકસ્યો છે?

9. વાંકાનેરમાં આવેલો અમર પેલેસ કઈ શૈલીમાં બનાવવામાં આવેલો છે ?

10. ગુજરાતમાં તોલમાપના સાધનો માટે કયું સ્થળ જાણીતું છે ?

11. ડીઝલ એંજિન બનાવવાનો ઉદ્યોગ ગુજરાતમાં કયા જીલ્લામાં વિકાસ પામ્યો છે?

12. જોગીદાસ ખુમાણ સૌરાસ્ટ્રના કયા રજવાડા સાથે બહારવટે હતો ?

13. વેદો તરફ પાછા વળો નું સુત્ર કોણે આપ્યું હતું ?

14. મહારાજા સયાજીરાવ ગાયકવાડ III એ ફરજીયાત શિક્ષણનો પ્રયોગ સૌપ્રથમ કયાં કર્યો હતો?

15. કઈ બે નદી વચ્ચેના પ્રદેશને કાનમ તરીકે ઓળખવામાં આવે છે?

Leave a Comment