Gujarat Na Jilla Online Quiz Test-002 Join WhatsApp Group Join Now Welcome to your Gujarat Na Jilla Online Quiz Test-002 1. ‘ નાના ગીર ’ તરીકે ઓળખાતા પ્રદેશમાં આવેલા ડુંગરો કયા નામે ઓળખાય છે? (A) ચાડવાના ડુંગરો (B) લોંચના ડુંગરો (C) મોરધારના ડુંગરો (D) સરકલાના ડુંગરો 2. ગ્રાસ લેંડ એન્ડ એગ્રીકલ્ચર રિસર્ચ સ્ટેશન ક્યાં આવેલું છે? (A) ધારી (B) ધોરડો (C) દાંતા (D) પાંધ્રો 3. ગુજરાતની પ્રાચીન સાઈટ “ દેશલપર “ કઈ નદીના કિનારે આવેલી છે? (A) ભાદર (B) ભોગાવો (C) વાત્રક (D) મોરઈ 4. પીપાવાવ ક્યારથી ખાનગી બંદર નો દરજ્જો ધરાવે છે? (A) 1999 (B) 1997 (C) 1998 (D) 1897 5. નીચે આપેલ પૈકી ક્યુ યુગ્મ યોગ્ય નથી? (A) તાબાં ગાળવાની ભઠ્ઠી - ધોળાવીરા (B)કાયાવરોણ - વડોદરા (C) ખારેક સંશોધન – મુંદ્રા (D) ડભોઇ કિલ્લાની રચના – વિશલદેવ વાઘેલા 6. ગુજરાત ના કયા જીલ્લાને બર્ડ સીટી તરીકે ઓળખવામા આવે છે? (A) જામનગર (B) બનાસકાઠાં (C) મોરબી (D) પોરબંદર 7. પ્રાચીન સમયમા ધૂમલી એ કયા રાજ્ય ની રાજધાની હતી? (A) જેઠવા (B) ક્ષત્રપ (C) શ્રુંગ (D) કલચૂરી 8. નીચે પૈકી કઇ જોડ ખોટી છે? (A) મહાગંગા પક્ષી અભ્યારણ - કલ્યાણપુર (B) મિતિયાલા પક્ષી અભ્યારણ - અમરેલી (C) ઘૂડખર અભ્યારણ – લખપત (D) પનીયા અભ્યારણ – ઘારી 9. “સુરિંદો” નામનુ વાધ્ય કયા જીલ્લાનુ છે?. (A) કચ્છ (B) વડોદરા (C) રાજકોટ (D) સુરેન્દ્રનગર 10. રુદ્રામાતા બંધ કઇ નદી પર બાંધવામા આવ્યો છે? (A) માઝમ (B) કનકાવતી (C) ખારી (D) નીલકા 11. મુક્તિ કમલમોહન જ્ઞાન ભંડાર ક્યા આવેલુ છે? (A) વડોદરા (B) રાજકોટ (C) કચ્છ (D) દેવભૂમિ દ્વારકા 12. જીલ્લા- તાલુકા બાબતે ક્યુ યુગ્મ અયોગ્ય છે તે જણાવો? (A) સિનોર - વડોદરા (B) બાયડ – અરવલ્લી (C) રાણપુર - બોટાદ (D) માળિયા મિયાણા – જૂનાગઢ 13. પ્રતી વર્ષ મેઘાણી મહોત્સવનું આયોજન કયા કરવામાં આવે છે ? (A) હેમુ ગઢવી હોલ (B) એ.મ. યુનિવસીર્ટી (C) બોટાદ (D) જામનગર 14. વડોદરા ગાયકવાડ લોકોની રાજધાની કઇ સાલથી બન્યુ હતું ? (A) ૧૭૩૫ (B) ૧૭૩૨ (C) ૧૭૩૪ (D) ૧૭૩૩ ગુજરાત નું સૂર્ય મંદિર કયા જિલ્લામાં આવેલું છે? (A) ગાંધીનગર (B) વડોદરા (C) મહેસાણા (D) અમદાવાદ Time is Up! Time's up Leave a Comment Cancel replyCommentName Email Website Save my name, email, and website in this browser for the next time I comment. Δ